ઝિયારતે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)

[00:10.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:16.00]‎

السَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللهِ وَ رَحْمَةُ اللهِ وَبَرَكَاتُه

 

સલામ થાય આપ ઉપર અય રસૂલે ખુદા (સ.અ.વ.) આપ પર અલ્લાહની રહેમતો અને બકરતો નાઝિલ થાય.

[00:31.00]

‎السَّلَامُ عَلَيْكَ يَا مُحَمَّدُ ابْنُ عَبْدِ اللهِ

 

સલામ થાય આપ ઉપર અય મોહમ્મદ (સ.અ.વ.) અબ્દુલ્લાહના ફરઝંદ.

[00:43.00]‎

السَّلَامُ عَلَيْكَ يَا خِيَرَةَ اللهِ

 

સલામ થાય આપ ઉપર અય અલ્લાહની બહેતરીન મલ્લૂક.

[00:49.00]‎

السَّلَامُ عَلَيْكَ يَا حَبِيبَ اللهِ

 

સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દોસ્ત.

[00:54.00]‎

السَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ الله

 

સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટેલા.

[00:59.00]‎

السَّلَامُ عَلَيْكَ يَا أَمِينَ اللهِ

 

સલામ થાય આપ ઉપર અય અલ્લાહના અમાનતદાર.

[01:05.00]‎

أَشْهَدُ أَنَّكَ رَسُولُ اللهِ

 

હું ગવાહી આપું છું કે બેશક આપ અલ્લાહના રસૂલ છો.

[01:11.00]‎

وَأَشْهَدُ أَنَّكَ مُحَمَّدُ ابْنُ عَبْدِ اللَّهِ

 

અને ગવાહી આપું છું કે બેશક આપ જ મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ (સ.અ.વ.) છો.

‎[01:21.00]

وَأَشْهَدُ أَنَّكَ قَدْ نَصَحْتَ لِأُمَّتِكَ وَجَاهَدَتَ فِي سَبِيلِ رَبِّكَ

 

અને ગવાહી આપું છું કે આપે અલ્લાહની રાહમાં ઉમ્મતને નસીહત કરી અને જેહાદ કર્યો

‎[01:30.00]‎

وَعَبْدُتَهُ حَتَّى أَتَاكَ الْيَقِينُ

 

અને તેની (અલ્લાહની) ઈબાદત કરી ત્યાં સુધી કે આપની વફાત થઈ ગઈ.

‎[01:36.00]‎

فَجَزَاكَ اللهُ يَا رَسُولَ الله

 

તેથી અલ્લાહ આપને બદલો આપે. અય અલ્લાહના રસૂલ

‎[01:44.00]‎

أَفَضَلَ مَا جَزَىٰ نَبِيَّاً عَنْ أُمَّتِهِ

 

અલ્લાહ આપને બીજા નબીઓને તેની ઉમ્મતથી મળેલ બદલાથી પણ બહેતર બદલો આપે.

‎[01:53.00]‎

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ

 

અલ્લાહ તઆલા! સલવાત મોકલ મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર.

‎[02:05.00]‎

كَأَفَضَلِ مَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَآلِ إِبْرَاهِيمَ

 

તે સલવાતથી બહેતર જે તે ઈબ્રાહીમ (અ.સ.) અને તેની આલ ઉપર મોકલી.

‎[02:14.00]‎

إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

 

બેશક તું વખાણને લાયક અને બુઝુર્ગ છો.

‎[02:20.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,