[00:10.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
السَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللهِ وَ رَحْمَةُ اللهِ وَبَرَكَاتُه
અસ્સલામો અલયક યા રસુલ્લાહે વરહતલ્લાહે વ બરકાતોહ
સલામ થાય આપ ઉપર અય રસૂલે ખુદા (સ.અ.વ.) આપ પર અલ્લાહની રહેમતો અને બકરતો નાઝિલ થાય.
[00:31.00]
السَّلَامُ عَلَيْكَ يَا مُحَمَّدُ ابْنُ عَبْدِ اللهِ
અસ્સલામો અલયક યા મુહમ્મદુબ્નુ અબદીલ્લાહ
સલામ થાય આપ ઉપર અય મોહમ્મદ (સ.અ.વ.) અબ્દુલ્લાહના ફરઝંદ.
[00:43.00]
السَّلَامُ عَلَيْكَ يَا خِيَرَةَ اللهِ
અસ્સલામો અલયક યા ખીયરતલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહની બહેતરીન મલ્લૂક.
[00:49.00]
السَّلَامُ عَلَيْكَ يَا حَبِيبَ اللهِ
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દોસ્ત.
[00:54.00]
السَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ الله
અસ્સલામો અલયક યા સફવતલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટેલા.
[00:59.00]
السَّلَامُ عَلَيْكَ يَا أَمِينَ اللهِ
અસ્સલામો અલયક યા અમીનલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના અમાનતદાર.
[01:05.00]
أَشْهَدُ أَنَّكَ رَسُولُ اللهِ
અશહદો અન્નક રસુલુલ્લાહ
હું ગવાહી આપું છું કે બેશક આપ અલ્લાહના રસૂલ છો.
[01:11.00]
وَأَشْهَدُ أَنَّكَ مُحَمَّدُ ابْنُ عَبْدِ اللَّهِ
અશહદો અન્નક મુહમ્મદુબ્નુ અબદીલ્લાહ
અને ગવાહી આપું છું કે બેશક આપ જ મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ (સ.અ.વ.) છો.
[01:21.00]
وَأَشْهَدُ أَنَّكَ قَدْ نَصَحْتَ لِأُمَّتِكَ وَجَاهَدَتَ فِي سَبِيلِ رَبِّكَ
વ અશહદો અન્નક કદ નસહતલી ઉમ્મતીક વ જાહદતેક વ જાહદત ફી સબીલે રબ્બેક
અને ગવાહી આપું છું કે આપે અલ્લાહની રાહમાં ઉમ્મતને નસીહત કરી અને જેહાદ કર્યો
[01:30.00]
وَعَبْدُتَهُ حَتَّى أَتَاكَ الْيَقِينُ
વ અબદુતહુ હત્તા અતાકલ યકીન
અને તેની (અલ્લાહની) ઈબાદત કરી ત્યાં સુધી કે આપની વફાત થઈ ગઈ.
[01:36.00]
فَجَزَاكَ اللهُ يَا رَسُولَ الله
ફજઝકલ્લાહો યા રસુલલ્લાહ
તેથી અલ્લાહ આપને બદલો આપે. અય અલ્લાહના રસૂલ
[01:44.00]
أَفَضَلَ مَا جَزَىٰ نَبِيَّاً عَنْ أُمَّتِهِ
અફઝલ મા જઝયા નબીયન અન ઉમ્મતેહી
અલ્લાહ આપને બીજા નબીઓને તેની ઉમ્મતથી મળેલ બદલાથી પણ બહેતર બદલો આપે.
[01:53.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મુહમ્મદીવ આલે મુહમ્મદ
અલ્લાહ તઆલા! સલવાત મોકલ મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર.
[02:05.00]
كَأَفَضَلِ مَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَآلِ إِبْرَاهِيمَ
કાફઝલે મા સલ્લયત અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ
તે સલવાતથી બહેતર જે તે ઈબ્રાહીમ (અ.સ.) અને તેની આલ ઉપર મોકલી.
[02:14.00]
إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
ઇન્નક હમીદ્દ મજીદ
બેશક તું વખાણને લાયક અને બુઝુર્ગ છો.
[02:20.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,