[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:12.00]
السّلامُ عَلَيْكَ يَا نُورَ اللهِ فِي ظُلُمَاتِ الْأَرْضِ
સલામ થાય આપ પર અય જમીનની તારીકીઓમાં નૂરે ખુદા
[00:20.00]
السَّلَامُ عَلَيْكَ يَا وَلِى الله
સલામ થાય આપ પર અય અલ્લાહના વલી
[00:25.00]
السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللهِ
સલામ થાય આપ પર અય અલ્લાહની હુજ્જત
[00:32.00]
السَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللهِ
સલામ થાય આપ પર અય અલ્લાહ સુધી પહોંચવાના દરવાજા
[00:39.00]
اَشْهَدُ أَنَّكَ أَقَمْتَ الصَّلَاةَ وَآتَيْتَ الزَّكَاةَ
હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ અદા કરી અને ઝકાત અદા કરી
[00:50.00]
وَأَمَرْتَ بِالْمَعْرُوفِ وَنَهَيْتَ عَنِ الْمُنكَرِ
અને આપે સારી વાતોનો હુકમ કર્યો અને ખરાબ વાતોની મનાઈ કરી
[00:57.00]
وَتَلَوْتَ الْكِتَابَ حَقِّ تِلَاوَتِهِ
અને આપે અલ્લાહની કિતાબની તિલાવત કરી જેવી રીતે તિલાવત કરવી જોઈએ
[01:07.00]
وَجَاهَدَتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ
અને આપે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો જેવી રીતે જેહાદ કરવો જોઈએ
[01:16.00]
وَصَبَرْتَ عَلَى الْأَذَى فِي جَنْبِهِ مُحْتَسِبًا
અને અલ્લાહની ખુલ્તુદી હાંસિલ કરવા આપે તકલીફો પર સબ્ર કરી
[01:26.00]
وَعَبْدُتَهُ مُخْلِصًا حَتَّى أَتَاكَ الْيَقِينُ
અને આપે ખુલુસની સાથે અલ્લાહની ઈબાદત કરી ત્યાં સુધી કે આપની શહાદત થઈ
[01:36.00]
اَشْهَدُ أَنَّكَ أولى بالله وبرسوله
હું ગવાહી આપું છું કે આપ બનિસ્બત બીજાથી વધારે ખુદા અને રસૂલની નજદીક છો
[01:46.00]
وَأَنَّكَ ابْنُ رَسُولِ اللهِ حَقًّا
અને આપ રસૂલે બરહકના ફરઝંદ છો.
[01:51.00]
ابْرَهُ إِلَى اللهِ مِنْ أَعْدَائِكَ
હું અલ્લાહ પાસે તમારા દુશ્મનને ધિક્કારૂ છું.
[01:57.00]
وَاتَقَرَّبُ إِلَى اللهِ بمُوَالَاتِكَ
આપની મોહબ્બત મારફત અલ્લાહનો કુર્બ ચાહું છું.
[02:05.00]
آتَيْتُكَ يَا مَوْلَايَ عَارِفًا بِحَقِّكَ
અય મારા મૌલા! એ હાલતમાં આપની પાસે આવ્યો છું કે હું આપનો હક ઓળખું છું
[02:19.00]
موَالِيَّا لِاَولِيَائِكَ مُعَادِيَّا لِاَعْدَائِكَ
આપના દોસ્તોને દોસ્ત અને દુશ્મનોને દુશ્મન રાખું છું
[02:28.00]
فَاشْفَعْ لِى عِند ربك
આપ આપના પરવરદિગારથી મારી શિફાઅત કરો.
[02:34.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,