ઝિયારતે ઈમામ મૂસા કાઝિમ (અ.સ.)

[00:07.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:12.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نُوْرَ اللّٰهِ فِيْ ظُلُمَاتِ الْاَرْضِ

અસ્સલામો અલયક યા નુરલ્લાહી ફી ઝોલોમાતીલ અર્ઝ

સલામ થાય આપ પર અય જમીનની તારીકીઓમાં નૂરે ખુદા

[00:20.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા વલીયીલ્લાહ

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી

[00:25.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હુજ્જતલ્લાહ

સલામ થાય આપ પર અય અલ્લાહની હુજ્જત

[00:32.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللّٰهِ

અસ્સલામો અલયક યા બાબલ્લાહ

સલામ થાય આપ પર અય અલ્લાહ સુધી પહોંચવાના દરવાજા

[00:39.00]

اَشْهَدُ اَنَّكَ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ

અશહદો અન્નક અફમતસ સલાત વ આતયત ઝકાત

હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ અદા કરી અને ઝકાત અદા કરી

[00:50.00]

وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ

વ અમરત બિલ મઅરૂફે વ નહયત અનીલ મુનકર

અને આપે સારી વાતોનો હુકમ કર્યો અને ખરાબ વાતોની મનાઈ કરી

[00:57.00]

وَ تَلَوْتَ الْكِتَابَ حَقَّ تِلَاوَتِهِ

વ તલવતલ કીતાબ હક્ક તીલાવતેહી

અને આપે અલ્લાહની કિતાબની તિલાવત કરી જેવી રીતે તિલાવત કરવી જોઈએ

[01:07.00]

وَ جَاهَدْتَ فِي اللّٰهِ حَقَّ جِهَادِهِ

વ જાહદત ફીલ્લાહે હક્ક જીહાદેહી

અને આપે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો જેવી રીતે જેહાદ કરવો જોઈએ

[01:16.00]

وَ صَبَرْتَ عَلَى الْاَذٰى فِي جَنْبِهِ مُحْتَسِبًا

વ સબરત અલ્લ આઝા ફી જનબેહી મુહતસીબન

અને અલ્લાહની ખુલ્તુદી હાંસિલ કરવા આપે તકલીફો પર સબ્ર કરી

[01:26.00]

وَ عَبَدْتَهُ مُخْلِصًا حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ

વ અબદતહુ મુખલેસન હત્તા અતાકલ યકીન

અને આપે ખુલુસની સાથે અલ્લાહની ઈબાદત કરી ત્યાં સુધી કે આપની શહાદત થઈ

[01:36.00]

اَشْهَدُ اَنَّكَ اَوْلٰى بِاللّٰهِ وَ بِرَسُوْلِهِ

અશહદો અન્નક અવલા બિલ્લાહે વ બીરસુલેહી

હું ગવાહી આપું છું કે આપ બનિસ્બત બીજાથી વધારે ખુદા અને રસૂલની નજદીક છો

[01:46.00]

وَ اَنَّكَ ابْنُ رَسُوْلِ اللّٰهِ حَقًّا

વ અન્નક બ્નુ રસુલીલ્લાહે હક્ક

અને આપ રસૂલે બરહકના ફરઝંદ છો.

[01:51.00]

اَبْرَاُ اِلَى اللّٰهِ مِنْ اَعْدَاۤئِكَ

અબરઉ ઈલલ્લાહે મીન અઅદાએક

હું અલ્લાહ પાસે તમારા દુશ્મનને ધિક્કારૂ છું.

[01:57.00]

وَ اَتَقَرَّبُ اِلَى اللّٰهِ بِمُوَالَاتِكَ

વ અતકરબો ઈલલ્લાહે બેમોવલાતીક

આપની મોહબ્બત મારફત અલ્લાહનો કુર્બ ચાહું છું.

[02:05.00]

اَتَيْتُكَ يَا مَوْلَايَ عَارِفًا بِحَقِّكَ

અતયતોક યા મવલાય આરેફન બે હક્કેક

અય મારા મૌલા! એ હાલતમાં આપની પાસે આવ્યો છું કે હું આપનો હક ઓળખું છું

[02:19.00]

مُوَالِيًا لِاَوْلِيَاۤئِكَ مُعَادِيًا لِاَعْدَاۤئِكَ

મોવલીયન લેઅવલીયાએક મુહાદીયન લેઅઅદાએક

આપના દોસ્તોને દોસ્ત અને દુશ્મનોને દુશ્મન રાખું છું

[02:28.00]

فَاشْفَعْ لِيْ عِنْدَ رَبِّكَ۔

ફશફઅ લી ઈન્દ રબ્બીક

આપ આપના પરવરદિગારથી મારી શિફાઅત કરો.

[02:34.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,