[00:06.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:12.00]
لسّلامُ عَلَيْكَ أَيُّهَا الصِّدِيقُ الشَّهِيدُ
અસ્સલામો અલયક અય્યુહસ્સિદ્દીકુશ્શહીદ.
સલામ થાય આપ પર અય તે ઈમામ જે બહુજ સાચા અને શહીદ છે
[00:20.00]
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْوَصِيُّ الْبَارُ التَّقِيُّ
અસ્સલામો અલયક અય્યુહલ વસિય્યુલ બારુત્તક્વિય્ય.
સલામ થાય આપ પર અય તે ઈમામ જે રસૂલના વસી છે, નેક અને મુત્તકી છે
[00:31.00]
اَشْهَدُ أَنَّكَ قَد اقمتَ الصَّلوةَ وَاتَّيْتَ الزَّكوة
અશહદુ અન્નક કદ અકામતસ્સલાત વ આત્તયતઝઝકાત.
હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ અદા કરી અને ઝકાત આપી
[00:39.00]
وَاَمَرْتَ بِالْمَعْرُوْفِ وَنَهَيْتَ عَنِ الْمُنْكَرِ
વ અમર્ત બિલ્મઅરૂફિ વ નહય્ત અનિલ મુન્કર.
અને આપે સારી વાતોનો હુકમ આપ્યો અને ખરાબ વાતોની મનાઈ કરી
[00:46.00]
وَعَبَدتَ اللهَ حَتَّى أَتَاكَ الْيَقِينُ
વ અબદતલ્લાહ હત્તા અતાકલ યકીન.
અને અલ્લાહની ઈબાદત કરતા રહ્યા ત્યાં સુધી કે આપની શહાદત થઈ
[00:54.00]
السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْحَسَن وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُه
અસ્સલામો અલયક યા અબલ હસન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.
સલામ થાય આપ પર અય અબુલ હસન અને ખુદાની રહેમત અને બરકત નાઝિલ થાય
[01:05.00]
اللَّهُمَّ صَلِّ عَلَى عَلِيَّ ابْنِ مُوسَى الرِضًا الْمُرْتَضَى عَبْدِكَ
અલ્લાહુમ્મ સલ્લિ અલા અલિય્યબ્નિમૂસાર રિઝાલ મુરતઝા અબ્દિક.
ખુદાયા! સલવાત મોકલ અલી ઈબ્ને મૂસીયે રેઝા ઉપર જે તારા પસંદીદા અને રાઝી રહેનાર બંદા છે
[01:20.00]
وَوَلِي دِينِكَ الْقَائِمِ بِعَدلِك
વ વલિય દીનિકલ કાઇમિ બિઅદલિક.
તારા દીનના સરપરસ્ત અને તારા ઈન્સાફની સાથે કાઈમ છે
[01:27.00]
والداعي إلى دِينِكَ وَدِيْنِ أَبَائِهِ الصَّادِقِينِ
વલદાઈ ઇલા દીનિક વ દીનિ અબાઇહિસ્સાદિકીન.
લોકોને તાર અને પોતાના બાપદાદાના દીન તરફ બોલાવનાર છે
[01:35.00]
صَلوةٌ لَا يَقْوَى عَلَى إِحْصَائِهَا غَيْرُكَ
સલવતુલલા યક્વા અલા ઇહ્સાઇહા ગયરુક.
તારા સિવાય કોઈ ગણતરી ન કરી શકે એટલી સલવાત મોકલન
[01:43.00]
اللّهُمَّ صَلِّ عَلَى عَلَى ابْنِ مُوسَى الرَّضَا الْمُرْتَضَى الْإِمَامِ التَّقِقِ النَّقِي
અલ્લાહુમ્મા સલ્લિ અલા અલિય્યબ્નિમૂસાર રિઝાલ મુર્તઝાલ ઇમામિત્તક્વિય્યન્નકિય્ય.
ખુદાવંદા! સલવાત મોકલ અલી ઈબ્ન મુર્રેઝા પર જે તારા પસંદીદા બંદા છે. જે મુત્તકી અને પાકો પાકીઝા ઈમામ છે
[02:02.00]
وَحُجَتِكَ عَلَى مَنْ فَوْقَ الْأَرْضِ وَمَنْ تَحْتَ الثَّرَى الصِّدِيرِ الشَّهِيدِ
વ હુજ્જતિકા અલા મિન ફવકલ અરઝિ વ મિન તહ્તસ્સરાસ્સદ્દીરિશ્શહીદ.
અને હજ્જત છે તેઓ દરેક ઉપર કે જેઓ જમીન પર છે અને તેઓ ઉપર કે જે જમીનની નીચે છે સિદ્દીક અને શહીદ છે
[02:21.00]
صَلَواةٌ كَثِيرَةً نَامِيَةً زَاكِيَةً مُتَوَاصِلَةٌ مُتَوَاتِرَةٌ مَتَوَافِرَةٌ
સલવાતુન કસીરતન નામિયતન ઝાકિયતન મુતવાસિલતન મુતવાતિરતન મુતવાફિરતન.
એવી સલવાત કે ખૂબજ હોય, વધનારી હોય, પાક હોય, બરાબર, લગાતાર હોય અને ખૂબજ વધારે હોય
[02:37.00]
كَأَفَضَلِ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِنْ أَوْلِيَائِكَ
કઅફઝલિ મા સલ્લયત અલા અહદિન મિન અવલિયાઇક.
બેહતર હોય તે સલવાતથી કે જે તે તારા દોસ્તો પર મોકલી હોય.
[02:48.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,