بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
لسّلامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِيْعُ لِلهِ وَلِرَسُولِهِ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુ સાલીહુલ મુતીઉલીલ્લાહે વ લેરસુલેહી
સલામ થાય આપ પર અય પરહેઝગાર બંદા, ખુદાની ઈતાઅત કરનાર અને તેના રસૂલ (સ.અ.વ.)
وَلاَمِيرِ الْمُؤْمِنِينَ وَلِفَاطمة الزهراء
વ લ આમિરિલ મુઅમિનીના વલિ ફાતિમતિઝ ઝહરાઆ
અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)
وَالْحَسَنِ وَالْحُسَيْنِ عَلَيْهِمُ السَّلَامُ الْغَرِيبُ الْمُوَاسِنى
વલ હસનિ વલ હુસયનિ અલયહિમુસ સલામુલ ગરીબુલ મુવાસિની
અને હસનો હુસૈન (અ.મુ.સ.)ની, અય પરદેશી, અય હમદર્દ
اَشْهَدُ أَنَّكَ جَاهَدُتَ فِي سَبِيلِ اللهِ
અશહદો અન્નક જાહદૂત ફી સબીલીલ્લાહે
હું ગવાહી આપું છું કે બેશક આપે રાહે ખુદામાં જેહાદ કર્યો
وَنَصَرْتَ الْحُسَيْنَ ابْنَ بِنْتِ رَسُولِ اللهِ
વ નસરતલ હુસયનબ્ન બિન્તે રસુલીલ્લાહે
અને હુસૈન (અ.સ.)ની મદદ કરી જેઓ રસૂલે ખુદા (સ.અ.વ.)ની દુખ્તરના ફરઝંદ છે
وَوَاسَيْتَ بِنَفْسِكَ وَبَذَلْتَ مُهْجَتِكَ
વ વાસયત બિનફ્સિક વ બઝલ્ત મુહ્જતિક
આપે તેઓ પર પોતાની જાન દિલ કુરબાન કરી દીધી
فَعَلَيْكَ مِنَ اللهِ السَّلَامُ التَّاةُ
ફ અલયક મિનલ્લાહિસ સલામુત તાઅત
આપ પર ખુદા તરફથી મુકમ્મલ સલામ થાય
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْقَمَرُ الزَّاهِرُ
અસ્સલામુ અલયક અય્યુહલ કમરુઝ ઝાહિર
સલામ થાય આપ પર અય રોશન ચાંદ!
السَّلَامُ عَلَيْكَ يَا حَبِيبَ ابْنَ مُظَاهِرِ الْأَسَدِى وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અસ્સલામુ અલયક યા હબીબબ્ન મુઝાહિરિલ અસદી વ રહમતુલ્લાહિ વ બરકાતુહ
સલામ થાય આપ પર અય હબીબ ઈબ્ને મઝાહિરે અસદી અને આપ પર અલ્લાહની રહેમત અને બરકત નાઝિલ થાય.