[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:09.00]
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહો.
સલામ થાય આપ પર અય અલ્લાહના નેક બંદા,
[00:13.00]
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمُجَاهِدُ النَّاصِحُ
અસ્સલામો અલયક અય્યોહલ મુજાહેદુન નાસહ.
સલામ થાય આપ પર અય નિખાલસ મુજાહિદ,
[00:17.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ وَفِي بِالسَّعَادَةِ الرابح
અસ્સલામો અલયક યા મન વફા બિસ્સઆદતિર રાએહતે
સલામ થાય આપ પર કે તમે વફાદારી કરી.
[00:20.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ نَكَتَ بَيْعَةَ یزید
અસ્સલામો અલયક યા મન નકસ બયઅત યઝીદ
સલામ થાયથાય આપ પર કે જેણે યઝીદની બૈઅત તોડી નાખી
[00:25.00]
وَفَدَى بِرُوحِهِ لِلْحُسَيْنِ الشَّهِيدِ
વ ફદા બે રૂહેહી લિલ હુસયનિશ શહીદ.
અને પોતાની જાનને ઇમામ હુસૈન અ.સ. પર કુરબાન કરી દીધી.
[00:30.00]
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْبَطَلُ الصِّنْدِينَ
અસ્સલામો અલયક અય્યોહલ બતલુસ સિનદિદ.
સલામ થાય આપ પર અય બહાદુર સરદાર.
[00:34.00]
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْفَارِسُ الشَّجَاءُ
અસ્સલામો અલયક અય્યોહલ ફારેસુશ શુજાઅ.
સલામ થાય આપ પર અય શૂરવીર ઘોડે સવાર.
[00:38.00]
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْبَطْلُ الْمَتَاعُ
અસ્સલામો અલયક અય્યોહલ બતલુલ મત્રાઅ.
સલામ થાય આપ પર જેણે ઇમામ હુસૈન અ.સ. તરફ દુશ્મનોને આવતા રોક્યા.
[00:45.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ تَرَكَ الطَّغْيَانَ
અસ્સલામો અલયક યા મન તરકત તુગયાન
સલામ થાય આપ પર જેઓએ બાતિલનો સાથ છોડી
[00:49.00]
وَ أَطَاعَ الْوَاحِدَ الدَّيَّانَ وَدَخَلَ فِي طَاعَةِ الرَّحْمَنِ
વ અતાઅલ વાહિદદ દમ્યાન વ દખલ તાઅતિર રહમાને
ફક્ત અલ્લાહના જ આજ્ઞાકિત રહ્યા, અને રહેમાનની તાબેદારીમાં દાખલ થયા
[00:56.00]
وَفَدَى بِرُوحِهِ لِلْحُسَيْنِ الشَّهِيدِ الْغَرِيبِ الْعَطْشَانِ
વ ફદા બે રૂહેહી લિલ હુસયનિશ શહીદિલ ગરીબિલ અતશાને
અને શહીદ અને પ્યાસા હુસૈન અ.સ. પર પોતાની જાન કુરબાન કરી.
[01:02.00]
وَصَالَ عَلَى الْعُدْوَانِ وَهَوَى صَرِيعًا عَلَى التَّرْبَانِ وَحُظِيَ بِالْخُلْدِ
વ સાલ અલલ ઉદવાને વ હવા સરીઅન અલત તિરબાને વ હોઝેય બિલ ખુલદે.
ઝૂલ્મનો સામનો કર્યો, અને શહીદ થઇ જમીન પર પડયા અને જન્નતમાં હમેશા રહેવાની જગ્યામાં પોતાનું સ્થાન મેળવ્યું.
[01:11.00]
وَالْجِنَانِ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
વલ જિનાને વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અલ્લાહની રહેમત થાય આપ પર અને તેની બરકતો ઉતરે.
[01:15.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ قَدَى بِنَفْسِهِ لا بْنِ رَسُولِ اللهِ
અસ્સલામો અલયક યા મન ક઼દા બે નફસેહી લિબને રફૂલિલ્લાહ.
સલામ થાય આપ પર જેણે અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ પર પોતાની જિંદગી નિછાવર કરી.
[01:24.00]
السَّلَامُ عَلَيْكَ يَا مُجَاهِدَ دُونَ ابْنِ الْبَتُولِ
અસ્સલામો અલયક મુજાહેદન દુનનિલ બતુલ.
સલામ થાય આપ પર જેમણે ફાતેમા ઝેહરા સ.અ.ના દિકરાની હાજરીમાં (દુશ્મનોથી) જેહાદ કર્યો
[01:33.00]
السَّلَامُ عَلَيْكَ مَنْ تُوَفِي دُونَ الْحُسَيْنِ
અસ્સલામો અલયક યા મન તવફફેય દુનલ હુસયન.
અને જેણે ઇમામ હુસૈન અ.સ. સામે દમ તોડયો.
[01:37.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ نَبَتَ لِلطَّعْنِ وَضَرْبِ السُّيُوفِ
અસ્સલામો અલયક યા મન સબત લિતતઅને વ ઝરબિસ સોયુફ.
સલામ થાય આપ પર જેઓ ભાલાના માર અને તલવારના ઘા સામે અડીખમ રહ્યા.
[01:44.00]
السَّلَامُ عَلَيْكَ وَعَلَى وَلَدِكَ الْمَقْتُولِ
અસ્સલામો વ અલયક વ અલા વલદેકલ મકતુલ.
સલામ થાય આપ પર અને આપના શહીદ પુત્ર પર,
[01:48.00]
السَّلَامُ عَلَيْكَ يَا مَنْ بَكَاهُ الْحُسَيْنُ
અસ્સલામો અલયક યા મન બકાહુલ હુસયનો
સલામ થાય આપ પર જેના શોકમાં ઇમામ હુસૈન અ.સ. રડયા
[01:53.00]
وَقَالَ مَا أَخْطَاتُ أُمُّكَ إِذْ سَمَتُكَ الْحُوَلاتَكَ حُرُ
વ કાલ મખતાતો ઉમમોક ઈઝ સમ્મેતકલ હુરર
અને કહ્યું કે તારૂ નામ હૂર રાખવામાં તારી માએ કોઇ ભૂલ નથી કરી
[02:00.00]
في الدُّنْيَا وَسَعِيدٌ فِي الْآخِرَةِ
ફ દુનયા વ સઇદુન ફિલ આખેરતે
કેમકે તું દુનિયામાં હૂર (આઝાદ) છો અને આખેરતમાં ભાગ્યશાળી.
[02:06.00]
فَيَا لَيْتَنِي كُنْتُ
ફ યા લયતની કુનતો
કાશ (કદાચ) હું પણ તમારી સાથે હોત
[02:09.00]
مَعَكَ فَافُونَ مَعَكَ كَمَا فُرْتَ مَعَ الْحُسَيْنِ وَأَصْحَابِ الْحُسَيْنِ
મઅક કમા ફુઝત મઅલ હુસયને વ અસહાબિલ હુસયન.
તો હું પણ તમારી સાથે કામ્યાબ થાત જેવી રીતે (હુસૈન અ.સ.) અને તેના અસહાબો સાથે તમે કામ્યાબ થયા.
[02:19.00]
وَالسَّلَامُ عَلَيْكَ يَا حُرَ بْنَ يَزِيدَ الرِّيَاحِي وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
વસ્સલામો અલયક યા હુરરબન યઝીદર રેયાહી વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ થાય આપ પર અય હૂર ઇબને યઝીદે રેયાહી આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
[02:28.00]