હઝરત અબ્દુલ મુત્તલીબ અ.સ.ની ઝિયારત (હઝરત પયગમ્બર અકરમ સ.અ.વ.ના માનવંત દાદા)

بسم الله الرحمن الرحيم

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ الْكَعْبَةِ وَالْبَطْحَآءِ

અસ્સલામો અલયક યા સય્યેદલ કઅબતે વલ બતહાઅ.

સલામ થાય આપ પર અય કા'બા અને બતહાના સરદાર,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَاحِبَ الْمَهَابَةِ وَالْبَهَاءِ

અસ્સલામો અલયક યા સાહેબલ મહાબતે વલ બહાઅ.

સલામ થાય આપ પર અય શાહી ઠાઠ અને ખુબસૂરતીના માલિક,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَعْدِنَ الْكَرَمِ وَ اَصْلَ السَّخَاءِ

અસ્સલામો અલયક યા મઅદેનલ કરમે વ અલસ સખાઅ.

સલામ થાય આપ પર અય દાનવીર અને દાન કરવાના મૂળ,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا اَوَّلَ مَنْ قَالَ بِالْبَدَآءِ

અસ્સલામો અલયક યા અવ્વલ મન કાલ બિલ બદાઅ.

સલામ થાય આપ પર અય પ્રથમ અને શરૂઆતની પહેલ કરનાર,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ يُّحْشَرُ فِىْ سِيْمَآءِ الْاَنْبِيَآءِ

અસ્સલામો અલયક યા મન યુહશરો ફી સીમાઈલ અમબેયાએ.

સલામ થાય આપ પર અય નબીઓની સાથે સજીવન થનાર,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَعْرُوْفًا فِىْ الْاَرْضِ وَالسَّم

અસ્સલામો અલયક યા મઅરૂફન ફિલ અરઝે વસ્સમાઅ.

સલામ થાય આપ પર અય જમીન અને આસમાનના મશહુર અને જાણીતા,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ نَادَاهُ هَاتِفُ الْغَيْبُ بِاَكْرَمِ نِ

અસ્સલામો અલયક યા મન નાદાહો હાતેકૂલ ગયબે બે અકરમે નેદાઅ.

સલામ થાય આપ પર અય તેઓ કે જેને આસમાની અવાજે શ્રેષ્ઠ અવાજથી ઉદ્દેશ્યા.

اَلسَّلاَمُ عَلَيْكَ يَابْنَ اِبْرَاهِيْمَ الْخَلِيْلِ

અસ્સલામો અલયક યબન ઈબરાહીમલ ખલીલ.

સલામ થાય આપ પર અય ઈબ્રાહીમ ખલીલે ખુદાના ફરઝંદ,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ الذَّبِيْحِ اِسْمٰعِيْلَ

અસ્સલામો અલયક યા વારેસઝ ઝબીહે ઈસમાઈલ.

સલામ થાય આપ પર અય ઈસ્માઈલ ઝબીહુલ્લાહના વારિસ,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ اَهْلَكَ اللهُ بِدُعَائِهِ اَصْحَابَ الْفِيْلَ وَ جَعَلَ كَيْدَهُمْ فِىْ تَضْلِيْلٍ وَ اَرْسَلَ عَلَيْهِمْ طَيْراً اَبَابِيْلَ

અસ્સલામો અલયક યા મન અહલકલ્લાહો બે દોઓએહી અસહાબલ ફીલ વ જઅલ કયદહુમ ફી તઝલીલિન વ અરસલ અલયહિમ તયરન અબાબીલ.

સલામ થાય આપ પર અય તે કે જેમની દુઆથી ખુદાએ હાથીવાળાઓનો નાશ કર્યો, અને તેઓના ઈરાદાઓને માટીમાં મેળવી દીધા, અને પક્ષીઓના ટોળેટોળા મારફત હાથીવાળાઓ ઉપર કાંકરીઓ વરસાવી,

اَلسَّلاَمُ يَا سَاقِىَ الْحَجِيْجِ وَ حَافِرَ زَمْزَمَ

અસ્સલામોઅલયક યા સાકેયલ હજીજે વ હાફેર ઝમઝમ.

સલામ થાય આપ પર અય હાજીઓને પાણી પીવરાવનાર,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ طَافَ حَوْلَ الْكَعْبَةِ وَ جَعَلَ سَبْعَةَ اَشْوَاطٍ

અસ્સલામો અલયક યા મન તોફ હવલલ કબતે વ જઅલ સબઅત અશવાતિન.

સલામ થાય આપ પર અય ઝમઝમના કુવાને ખોદનાર, અને કા' બાની ચોતરફ સાત ચક્કર લગાવનાર,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا نُوْرَ الْحَرَمِ وَابْنَ هَاشِمٍ وَ صَلَّى اللهُ عَلَيْكَ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયક યા નૂરલ હરમે વબન હાશેમિન વ સલ્લલ્લાહો અલયક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય હરમના નૂર, અય હાશિમના પુત્ર આપ પર સલામ, અને અલ્લાહની રહેમતો, અને બરકતો ઉતરે.