૬૬. સૂરાએ તહરીમ

[00:00.00]

 

 

 

التحريم
અત તહરીમ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૬ | આયત-૧૨

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

يٰۤاَيُّهَا النَّبِىُّ لِمَ تُحَرِّمُ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكَ‌ۚ تَبْتَغِىْ مَرْضَاتَ اَزْوَاجِكَ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunLLtrçtGGttu ÕtuBt íttun1h3huBttu Btt9 yn1ÕÕtÕÕttntu Õtf, ítçítøt2e Bth3Í1tít yÍ3Ôttsuf, ÔtÕÕttntu øtVqÁh3 hn2eBt

૧.અય નબી ! શા માટે અલ્લાહે તારા માટે જે કાંઇ હલાલ કર્યુ છે તેને તારી ઔરતોની ખુશી હાંસિલ કરવા માટે હરામ કરો છો? અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[00:18.00]

قَدْ فَرَضَ اللّٰهُ لَكُمْ تَحِلَّةَ اَيْمَانِكُمْ‌ؕ وَاللّٰهُ مَوْلٰٮكُمْ‌ۚ وَهُوَ الْعَلِيْمُ الْحَكِيْمُ‏﴿2﴾‏

૨.f1Œ3 VhÍ1ÕÕttntu ÕtfwBt3 ítrn1ÕÕtít yGt3BttLtufwBt3, ÔtÕÕttntu BtÔt3ÕttfwBt3, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 n1feBt

૨.અલ્લાહે તમારી કસમોમાંથી છુટ્ટા થવાનો રસ્તો (કફફારો) નક્કી કર્યો છે અને અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે જાણનાર અને હિકમતવાળો છે.

 

[00:30.00]

وَاِذْ اَسَرَّ النَّبِىُّ اِلٰى بَعْضِ اَزْوَاجِهٖ حَدِيْثًا‌ۚ فَلَمَّا نَبَّاَتْ بِهٖ وَاَظْهَرَهُ اللّٰهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهٗ وَاَعْرَضَ عَنْۢ بَعْضٍ‌ۚ فَلَمَّا نَبَّاَهَا بِهٖ قَالَتْ مَنْ اَنْۢبَاَكَ هٰذَا‌ؕ قَالَ نَبَّاَنِىَ الْعَلِيْمُ الْخَبِیْرُ‏﴿3﴾‏

૩.ÔtEÍ74 yËh0Lt3 LtrçtGGttu yuÕtt çty14Í2u yÍ3Ôttsune n1ŒeË7Lt3, VÕtBtt0 Ltçt0yít3 çtune Ôt yÍ54nhnwÕÕttntu y1ÕtGt3nu y1h0V çty14Í1nq Ôtyy14hÍ1 y1Bt3 çty14rÍ1Lt3, VÕtBBtt Ltççtynt çtune f1tÕtít3 BtLt3 yBt3çtyf ntÍt7, f1tÕt Ltççt yLtuGtÕt3 y1ÕteBtwÕt3 Ï1tçteh

૩.અને જયારે નબીએ પોતાની ઔરતોમાંથી એકને રાઝની વાત કરી અને તેણીએ તે રાઝની વાત જાહેર કરી દીધી, અને અલ્લાહે નબીને તે વાત જણાવી, ત્યારે નબીએ અમુક વાત તેણીને જણાવી અને અમુકને અણદેખી કરી જ્યારે (નબીએ) તેણીને આ વાતની જાણ કરી ત્યારે તેણીએ કહ્યુ તમને કોણે આ વાતની જાણ કરી? નબીએ કહ્યું કે મને ખુદાએ અલીમ અને ખબીરે જાણ કરી!

 

[01:01.00]

اِنْ تَتُوْبَاۤ اِلَى اللّٰهِ فَقَدْ صَغَتْ قُلُوْبُكُمَا‌ۚ وَاِنْ تَظٰهَرَا عَلَيْهِ فَاِنَّ اللّٰهَ هُوَ مَوْلٰٮهُ وَجِبْرِيْلُ وَصَالِحُ الْمُؤْمِنِيْنَ‌ۚ وَالْمَلٰٓئِكَةُ بَعْدَ ذٰلِكَ ظَهِيْرٌ‏﴿4﴾‏

૪.ELt3 ítítqçtt9 yuÕtÕÕttnu Vf1Œ3 Ë1ø1tít3 ftu2ÕtqçttuftuBtt, ÔtELt3 ítÍ5tnht y1ÕtGt3nu VELLtÕÕttn ntuÔt BtÔt3Õttntu ÔtSçtúeÕttu Ôt Ë1tÕtunw1Õt3 Bttuy3BtuLteLt, ÔtÕt3 BtÕtt9yufíttu çty14Œ Ít7Õtuf Í5neh

૪.જો તમે બંને અલ્લાહ પાસે તૌબા કરો (તો તમારા માટે સારૂ છે) કારણ કે તમો બંનેના દિલમાં અવળાઇ પૈદા થઇ ગઇ છે, અને જો તમે બંને તેની વિરૂઘ્ધ એકબીજાની મદદ કરશો (તો કાંઇ નહિ બગાડી શકો) કારણકે અલ્લાહ તેનો સરપરસ્ત છે તથા જિબ્રઇલ તથા નેક મોઅમીન અને બધા ફરિશ્તાઓ તેના મદદગાર છે.

 

[01:28.00]

عَسٰى رَبُّهٗۤ اِنْ طَلَّقَكُنَّ اَنْ يُّبْدِلَهٗۤ اَزْوَاجًا خَيْرًا مِّنْكُنَّ مُسْلِمٰتٍ مُّؤْمِنٰتٍ قٰنِتٰتٍ تٰٓئِبٰتٍ عٰبِدٰتٍ سٰٓئِحٰتٍ ثَيِّبٰتٍ وَّاَبْكَارًا‏﴿5﴾‏

૫.y1Ët hççttunq9 ELt3 ít1ÕÕtf1fwLLt ykGGtwçŒuÕtn9q yÍ3ÔttsLt3 Ï1tGt3hBt3 rBtLt3fwLt0 BtwMÕtuBttrítBt3 Bttuy3BtuLttrítLt3 f1tLtuíttrítLt3 ítt9yuçttrítLt3 y1tçtuŒtrítLt3 Ët9yun1trítLt3 Ë7GGtuçtt®ítÔt3 Ôtyçtftht

૫.તે અગર તમને તલાક પણ આપે તો ઉમ્મીદ છે કે તેનો પરવરદિગાર તમારા બદલામાં તેને તમારા કરતા સારી ઔરતો -કે જેણીઓ ઇતાઅત ગુઝાર, મોઅમેના, તાબેદાર, તૌબા કરનારી, ઇબાદત કરનારી, નમ્રતા રાખવાવાળી અને કુંવારીઓ તેમજ અગાઉ શાદી થયેલ હોય- આપે.

 

[02:05.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا قُوْۤا اَنْفُسَكُمْ وَاَهْلِيْكُمْ نَارًا وَّقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلٰٓئِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُوْنَ اللّٰهَ مَاۤ اَمَرَهُمْ وَيَفْعَلُوْنَ مَا يُؤْمَرُوْنَ‏﴿6﴾‏

૬.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq fq92 yLVtuËfwBt3 Ôtyn3ÕtefwBt3 LtthkÔt3 Ôtf1q ŒtunLLttËtu ÔtÕt3 nu2òhíttu y1ÕtGt3nt BtÕtt9yufítwLt3 øtu2ÕttÍ5wLt ~tuŒtŒwÕt3 Õtt Gty14Ë1qLtÕÕttn Btt9yBthnwBt3 ÔtGtV3y1ÕtqLt BttGttuy3BtYLt

૬.અય ઇમાન લાવનારાઓ ! તમારા નફસને અને તમારા ખાનદાનને તે આગથી બચાવો કે જેનું બળતણ ઇન્સાન તથા પત્થર છે, તેના ઉપર શદીદ અને સખ્ત ફરિશ્તાઓ નિયુક્ત કરેલા છે અને તેઓ હરગિઝ અલ્લાહના હુકમની નાફરમાની નથી કરતા, અને જે હુકમ આપવામાં આવે છે તેના ઉપર અમલ કરે છે!

 

[02:47.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ كَفَرُوْا لَا تَعْتَذِرُوا الْيَوْمَ‌ؕ اِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏‏﴿7﴾‏

૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt fVY Õttíty14ítÍu8YÕt3 GtÔt3Bt, ELLtBtt ítws3ÍÔt3Lt BttfwLítwBt3 íty14BtÕtqLt

૭.અય નાસ્તિકો આજે તમે કોઇ બહાના ન કાઢો કારણ કે જે કાર્યો તમે કરતા હતા તેનો બદલો તમને આપવામાં આવે છે.

 

[03:04.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا تُوْبُوْۤا اِلَى اللّٰهِ تَوْبَةً نَّصُوْحًا ؕ عَسٰى رَبُّكُمْ اَنْ يُّكَفِّرَ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَيُدْخِلَكُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ۬ ۙ يَوْمَ لَا يُخْزِى اللّٰهُ النَّبِىَّ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ‌ ۚ نُوْرُهُمْ يَسْعٰى بَيْنَ اَيْدِيْهِمْ وَبِاَيْمَانِهِمْ يَقُوْلُوْنَ رَبَّنَاۤ ا تْمِمْ لَنَا نُوْرَنَا وَاغْفِرْ لَنَا‌ ۚ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿8﴾‏

૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ítqçtq9 yuÕtÕÕttnu ítÔt3çtítLt3 LtËq1n1Lt3, y1Ët hççttufwBt3 ykGGttufV3Vuh y1LfwBt3 ËGGtuytítufwBt3 ÔtGtwŒ3Ït2uÕtfwBt3 sLLttrítLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu GtÔt3Bt Õtt GtwÏ14trÍÕÕttnwLLtrçtGt ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq, LtqhtunwBt3 GtMy1t çtGt3Lt yGt3ŒernBt3 Ôtçtu yGt3BttLturnBt3 Gtfq1ÕtqLt hççtLtt9 yríBtBt3 ÕtLtt LtqhLtt Ôtø14trVh3ÕtLtt, ELLtf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૮.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની તરફ તોબા કરો, ખાલિસ તોબા: ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારી બૂરાઇઓને ઢાંકી લ્યે, અને તમને એવી જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે; તે દિવસે અલ્લાહ નબીને તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે રૂસ્વા નહી કરે, તેમનું નૂર તેમની આગળ અને જમણી બાજુએ ચાલે છે અને તેઓ કહે છે કે અય પરવરદિગાર ! તું અમારા નૂરને અમારા માટે કામીલ કર, અને અમારા ગુનાહ માફ કર; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છો.

 

[04:18.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِيْنَ وَاغْلُظْ عَلَيْهِمْ‌ؕ وَمَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunLLtrçtGGttu ònurŒÕt3 fwVVth ÔtÕBttuLttVuf2eLt Ôtø1ÕtwÍ54 y1ÕtGt3rnBt3, ÔtBty3ÔttnwBt3 snLLtBttu, Ôtçtuy3ËÕt3 BtË2eh

૯.અય નબી ! તું નાસ્તિકો અને મુનાફીકો સાથે જેહાદ કર અને તેમના પર સખ્તાઇ કર! અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેવો ખરાબ અંજામ છે!

 

[04:35.00]

ضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِيْنَ كَفَرُوا امْرَاَتَ نُوْحٍ وَّ امْرَاَتَ لُوْطٍ‌ ؕ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتٰهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللّٰهِ شَيْئًا وَّقِيْلَ ادْخُلَا النَّارَ مَعَ الدّٰخِلِيْنَ‏﴿10﴾‏

૧૦.Í1hçtÕÕttntu BtË7ÕtÕt3 rÕtÕÕtÍ8eLt fVYBt3 hyít Ltq®nÔt14 ÔtBt3 hyít Õtqrít2Lt3, ftLtítt ítn14ít y1çŒGt3Ltu rBtLt3 yu2çttŒuLtt Ë1tÕtun1Gt3Ltu VÏt1tLtíttntuBtt VÕtBt3 Gtwø1LtuGtt y1LntuBtt BtuLtÕÕttnu ~tGt3ykÔt3 Ôtf2eÕtŒ3 Ïttu2ÕtLLtth Bty1Œt0Ïtu2ÕteLt

૧૦.નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અને લૂતની ઔરતોની મિસાલો બયાન કરેલ છે; તે બંને અમારા નેક બંદાઓની સરપરસ્તી હેઠળ હતી, પરંતુ તેણીઓએ ખયાનત કરી, જેથી તે બંનેને (નબીની ઔરત હોવાનો) અલ્લાહ તરફથી કંઇ ફાયદો ન થયો, અને તેમને કહેવામાં આવ્યું કે તમે બધા જહન્નમમાં દાખલ થનારાઓની સાથે દાખલ થાવ.

 

[05:03.00]

وَضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِيْنَ اٰمَنُوْا امْرَاَتَ فِرْعَوْنَ‌ۘ اِذْ قَالَتْ رَبِّ ابْنِ لِىْ عِنْدَكَ بَيْتًا فِى الْجَنَّةِ وَنَجِّنِىْ مِنْ فِرْعَوْنَ وَعَمَلِهٖ وَنَجِّنِىْ مِنَ الْقَوْمِ الظّٰلِمِيْنَۙ‏﴿11﴾‏

૧૧.ÔtÍ1hçtÕÕttntu BtË7ÕtÕt3 rÕtÕÕtÍ8eLt ytBtLtqBt3hyít rVh3y1Ôt3Lt, EÍ74f1tÕtít3 hÂççtçLtuÕte E2LŒf çtGt3ítLt3 rVÕt3 sLLtítu ÔtLts3suLte rBtLt3 rVh3y1Ôt3Lt Ôty1BtÕtune ÔtLts3suLte BtuLtÕt3 f1Ôt3rBtÍ54 Í5tÕtuBteLt

૧૧.અને અલ્લાહે મોઅમીનો માટે ફિરઓનની ઔરતની મિસાલ બયાન કરેલ છે કે જ્યારે તેણીએ કહ્યુ કે પરવરદિગાર! મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવ અને મને ફિરઓન અને તેના કાર્યોથી છુટકારો આપ અને મને ઝાલિમ કોમથી છુટકારો આપ:

 

[05:29.50]

وَمَرْيَمَ ابْنَتَ عِمْرٰنَ الَّتِىْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيْهِ مِنْ رُّوْحِنَا وَصَدَّقَتْ بِكَلِمٰتِ رَبِّهَا وَكُتُبِهٖ وَكَانَتْ مِنَ الْقٰنِتِيْنَ۠ ‏‏﴿12﴾‏

૧૨.Ôt Bth3GtBt çtLtít E2Bt3htLtÕÕtíte9 yn14Ë1Ltít3 Vh3snt VLtVÏ14tLtt Venu rBth3Ynu2Ltt Ôt Ë1Œ0f1ít3 çtufÕtuBttítu hççtunt Ôt ftuíttuçtune Ôt ftLtít3 BtuLtÕt3 f1tLtuíteLt

૧૨.અને ઇમરાનની દુખ્તર મરિયમની મિસાલ કે જેણીએ પોતાના દામનને પાક રાખ્યુ, અમોએ તેણીમાં અમારી રૂહ ફૂંકી અને તેણીએ તેના પરવરદિગારના કલેમાત અને કિતાબોની સચ્ચાઇને ટેકો આપ્યો (તસદીક કરી), અને તેણી અમારા ફરમાબરદારોમાંથી હતી.