[00:00.00]
الطلاق
અત તલાક
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૫ | આયત-૧૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:01.00]
يٰۤاَيُّهَا النَّبِىُّ اِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَطَلِّقُوْهُنَّ لِعِدَّتِهِنَّ وَاَحْصُوا الْعِدَّةَ ۚ وَاتَّقُوا اللّٰهَ رَبَّكُمْ ۚ لَا تُخْرِجُوْهُنَّ مِنْۢ بُيُوْتِهِنَّ وَلَا يَخْرُجْنَ اِلَّاۤ اَنْ يَّاْتِيْنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ وَمَنْ يَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ لَا تَدْرِىْ لَعَلَّ اللّٰهَ يُحْدِثُ بَعْدَ ذٰلِكَ اَمْرًا﴿1﴾
૧.Gtt9 yGGttunLt3 LtrçtGGttu yuÍt7 ít1ÕÕtf14íttuBtwLt3 LtuËt9y Vít1ÕÕtufq1 nwLLt ÕtuE2Œ0íturnLLt Ôtyn14Ëq1Õt3 E2Œ0n, Ôtíítf1qÕÕttn hççtfwBt3, ÕttítwÏ14thuòq nwLLt rBtBt3 çttuGtqíturnLLt ÔtÕtt GtÏ14tÁs3Lt EÕÕtt9 ykGt3 Gty3íteLt çtuVtn2u~trítBt3 BttuçtGt3GtuLtrítLt3, ÔtrítÕf nt2uŒqŒwÕÕttnu, ÔtBtkGGtíty1Œ0 ntu2ŒqŒÕÕttnu Vf1Œ3 Í5ÕtBt LtV3Ënq, ÕttítŒ3he Õty1ÕÕtÕÕttn Gttun14ŒuËtu çty14Œ Ít7Õtuf yBt3ht
૧.અય પયગંબર ! જયારે તમે લોકો ઔરતોને તલાક આપો ત્યારે તેમને ઇદ્દતના હિસાબે તલાક આપો, અને ઇદ્દતની ગણત્રી રાખો, અને અલ્લાહ કે જે તમારો રબ છે તેનાથી ડરતા રહો, અને ન તેણીઓને ઘરોમાંથી કાઢી મૂકો, અને ન તેણીઓ પોતે નીકળી જાય, સિવાય કે કોઇ ખુલ્લો ગુનાહ કરે, અને આ અલ્લાહની હદો છે; અને જે કોઇ અલ્લાહની હદોથી આગળ વધે તો તેણે પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો છે, તમને ખબર નથી કે કદાચને અલ્લાહ તેના પછી કોઇ (મેળાપની) નવી હાલત પેદા કરી દે !
[00:52.00]
فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ فَارِقُوْهُنَّ بِمَعْرُوْفٍ وَّاَشْهِدُوْا ذَوَىْ عَدْلٍ مِّنْكُمْ وَاَقِيْمُوا الشَّهَادَةَ لِلّٰهِ ؕ ذٰ لِكُمْ يُوْعَظُ بِهٖ مَنْ كَانَ يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ۬ ۙ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يَجْعَلْ لَّهٗ مَخْرَجًا ۙ﴿2﴾
૨.VyuÍt7 çtÕtø1Lt ysÕtnwLLt VyBt3Ëufq nwLLt çtuBty14YrVLt3 yÔt3 Vthufq1 nwLLt çtuBty14Y®VÔt3 Ôty~t3nuŒq Í7ÔtGt3 y1Œ3rÕtBt3 rBtLfwBt3 Ôtyf2eBtq~~tntŒít rÕtÕÕttnu, Ít7ÕtufwBt3 Gtqy1Ítu6çtune BtLt3ftLt Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu, ÔtBtkGGtíítrf2ÕÕttn Gts3y1ÕÕtnq BtÏ14thò
૨.પછી જયારે તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે ત્યારે તેણીઓને ભલાઇની સાથે રોકો, અથવા ભલાઇની સાથે રવાના કરો; અને તલાક માટે તમારામાંથી બે આદીલને ગવાહ બનાવો અને ફકત અલ્લાહ માટે ગવાહી કાયમ કરો, આ નસીહત તેઓ માટે કરવામાં આવે છે કે જે અલ્લાહ અને કયામત પર ઇમાન રાખે છે, અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે અલ્લાહ તેના માટે નજાતનો રસ્તો બનાવી દે છે :
[01:25.00]
وَّيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ؕ وَمَنْ يَّتَوَكَّلْ عَلَى اللّٰهِ فَهُوَ حَسْبُهٗ ؕ اِنَّ اللّٰهَ بَالِغُ اَمْرِهٖ ؕ قَدْ جَعَلَ اللّٰهُ لِكُلِّ شَىْءٍ قَدْرًا﴿3﴾
૩.ÔtGth3Í7wf14ntu rBtLt3 n1Gt3Ëtu8 ÕttGtn14ítËuçttu, ÔtBtkGt3 GtítÔtf3fÕt y1ÕtÕÕttnu VntuÔt n1Mçttunq, ELLtÕÕttn çttÕtuøttu2 yBt3hune, f1Œ3 sy1ÕtÕÕttntu ÕtufwÕÕtu ~tGt3ELt3 f1Œ3ht
૩.અને તેને એવી જગ્યાએથી રોઝી આપશે જેનું તેને ગુમાન નહીં હોય; અને જે કોઇ અલ્લાહ પર આધાર રાખે તો અલ્લાહ તેના માટે પૂરતો છે; બેશક અલ્લાહ પોતાના ફરમાનને અંજામ સુધી પહોંચાડે છે, બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક મિકદાર મુકર્રર કરી છે.
[01:44.50]
وَالّٰٓىٴِْ يَئِسْنَ مِنَ الْمَحِيْضِ مِنْ نِّسَآئِكُمْ اِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلٰثَةُ اَشْهُرٍ وَّالّٰٓىٴِْ لَمْ يَحِضْنَ ؕ وَاُولَاتُ الْاَحْمَالِ اَجَلُهُنَّ اَنْ يَّضَعْنَ حَمْلَهُنَّ ؕ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يَجْعَلْ لَّهٗ مِنْ اَمْرِهٖ یُسْرًا﴿4﴾
૪.ÔtÕÕtt9E GtEMLt BtuLtÕt3 Btn2eÍ2u rBtLLtuËt9yufwBt3 yurLth3ítçtítwBt3 VE2Œ0íttuuu nwLLt Ë7ÕttË7íttu y~t3ntu®hÔt3 ÔtÕÕtt9E ÕtBt3 Gtrn1Í14Lt, ÔtytuÕtt9ítwÕt3 yn14BttÕtu ysÕttunwLLt ykGGtÍ1y14Lt n1Bt3ÕtnwLLt, ÔtBtkGGtíítrf2ÕÕttn Gts3y1ÕÕtnq rBtLt3 yBt3hune GtwË3ht
૪.અને તમારી ઔરતોમાંથી જેણીઓ માસિક આવવાથી નિરાશ થઇ ગઇ છે. અગર તેણીઓ વિશે તમને શંકા હોય તો તેણીઓની ઇદ્દતની મુદ્દત ત્રણ માસ છે, અને એ જ પ્રમાણે જેમને માસિક નથી આવતું તે ઔરતો માટે એ જ હુકમ છે; અને હામેલા ઔરતોની ઇદ્દતની મુદ્દત બચ્ચાને જન્મ આપવા સુધીની છે; અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે તો અલ્લાહ તેના કામો તેના માટે આસાન બનાવે છે.
[02:17.00]
ذٰلِكَ اَمْرُ اللّٰهِ اَنْزَلَهٗۤ اِلَيْكُمْ ؕ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يُكَفِّرْ عَنْهُ سَيِّاٰتِهٖ وَيُعْظِمْ لَهٗۤ اَجْرًا﴿5﴾
૫.Ít7Õtuf yBt3ÁÕÕttnu yLt3ÍÕtnq9 yuÕtGt3fwBt3, Ôt BtkGGtíítef1ÕÕttn GttufV3rVh3 y1Lt3ntu ËGGtuytítune ÔtGttuy14rÍ5Bt3Õtnq9 ysht
૫.આ અલ્લાહનો હુકમ છે, જે તેણે તમારા ઉપર નાઝિલ કર્યો છે; અને જે કોઇ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરશે તો અલ્લાહ તેની બૂરાઇઓને માફ કરી દેશે તેના બદલાને વધારી દેશે.
[02:34.00]
اَسْكِنُوْهُنَّ مِنْ حَيْثُ سَكَنْتُمْ مِّنْ وُّجْدِكُمْ وَلَا تُضَآرُّوْهُنَّ لِتُضَيِّقُوْا عَلَيْهِنَّ ؕ وَاِنْ كُنَّ اُولَاتِ حَمْلٍ فَاَنْفِقُوا عَلَيْهِنَّ حَتّٰى يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَاِنْ اَرْضَعْنَ لَكُمْ فَاٰ تُوْهُنَّ اُجُوْرَهُنَّ ۚ وَاْتَمِرُوْا بَيْنَكُمْ بِمَعْرُوْفٍۚ وَاِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهٗۤ اُخْرٰى ؕ﴿6﴾
૬.yMfuLtqnwLLt rBtLt3 n1Gt3Ët8u ËfLítwBt3 ®BtÔt3Ôtws3ŒufwBt3 ÔtÕtt íttuÍt92Y0nwLLt ÕtuíttuÍ1GGtuf1q y1ÕtGt3rnLLt, ÔtELt3 fwLLt ytuÕttítu n1ÂBÕtLt3 VyLVufq1 yÕtGtrnLLt n1íítt9 GtÍ1y14Lt n1BÕtnwLLt, VELt3 yh3Í1y14Lt ÕtfwBt3 Vytítq nwLLt ytuòqhnwLLt, Ôty3ítBtuY çtGt3LtfwBt3 çtuBty14YrVLt3, ÔtELt3 íty1tËh3ítwBt3 VËítwh3Íu2yt2u Õtnq9 WÏ1ht
૬.અને તેણીઓને (તલાક આપેલી ઔરતોને) તમારી શક્તિ પ્રમાણે જ્યાં તમે રહો છો ત્યાં જ તમારી સાથે રાખો, અને તેણીને ઇજા ન પહોંચાડો કે તેણી (મુસીબતમાં) ઘેરાઇ જાય, અને જો તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તે બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તેણીઓને ખર્ચ આપો, પછી જો તેણી તમારા માટે (બાળકને) દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપો, અને આપસમાં ભલાઇ થકી નક્કી કરો, અને અગર તમારા બંને વચ્ચે કોઇ મુશ્કેલી ઊભી થાય, તો બીજી ઔરત પાસે દૂધ પીવડાવો.
[03:21.00]
لِيُنْفِقْ ذُوْ سَعَةٍ مِّنْ سَعَتِهٖؕ وَمَنْ قُدِرَ عَلَيْهِ رِزْقُهٗ فَلْيُنْفِقْ مِمَّاۤ اٰتٰٮهُ اللّٰهُؕ لَا يُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا مَاۤ اٰتٰٮهَاؕ سَيَجْعَلُ اللّٰهُ بَعْدَ عُسْرٍ يُّسْرًا۠ ﴿7﴾
૭.ÕtuGtwLt3rVf14 Í7q Ëy1rítBt3 rBtLt3 Ëy1ítune, ÔtBtLt3 ft2uŒuh y1ÕtGt3nu rhÍ3ft2unq VÕt3 GtwLt3rVf14 rBtBBtt9 ytíttnwÕÕttntu, ÕttGttufÕÕtuVwÕÕttntu LtV3ËLt3 EÕÕtt Btt9ytíttnt, ËGts3yÕtwÕÕttntu çty14Œ W2Ë3®hGt3 GtwË3ht
૭.વિશાળ સગવડતાવાળો વ્યકિત પોતાની વિશાળતા પ્રમાણે ઇન્ફાક (ખર્ચ) કરે, અને જેની રોઝી તંગ છે, તેને જોઇએ કે અલ્લાહે જે કાંઇ તેને આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે, અને અલ્લાહ કોઇને પણ તેના ગજા ઉપરાંતની જવાબદારી આપતો નથી, જલ્દી જ અલ્લાહ તંગી પછી આસાની અતા કરે છે!
[03:52.00]
وَكَاَيِّنْ مِّنْ قَرْيَةٍ عَتَتْ عَنْ اَمْرِ رَبِّهَا وَرُسُلِهٖ فَحَاسَبْنٰهَا حِسَابًا شَدِيْدًاۙ وَّعَذَّبْنٰهَا عَذَابًا نُّكْرًا﴿8﴾
૮.ÔtfyÂGGtLt3 rBtLt3 f1h3GtrítLt3 y1ítít3 y1Lt3 yBhu hççtunt ÔthtuËtuÕtune Vn1tËçLttnt nu2ËtçtLt3 ~tŒeŒkÔt3 Ôty1Í70çLttnt y1Ít7çtLt3 Ltwf3ht
૮.અને ઘણીય વસ્તીઓએ પરવરદિગાર અને તેના રસૂલની નાફરમાની કરી અને અમોએ તેમનાથી સખ્ત હિસાબ લીધો, અને તેમને અતિ ખરાબ અઝાબમાં જકડી લીધા.
[04:14.00]
فَذَاقَتْ وَبَالَ اَمْرِهَا وَكَانَ عَاقِبَةُ اَمْرِهَا خُسْرًا﴿9﴾
૯.VÍt7f1ít3 ÔtçttÕt yBhunt ÔtftLt y1tfu2çtíttu yBhunt Ï1twMht
૯.તેમણે પોતાના કરેલા કાર્યોની સજાનો સ્વાદ ચાખ્યો, અને તેમના મામલાનું પરિણામ નુકસાન હતું.
[04:21.00]
اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِيْدًا ۙ فَاتَّقُوا اللّٰهَ يٰۤاُولِى الْاَ لْبَابِ ۖۚ۬ ۛ الَّذِيْنَ اٰمَنُوْا ۛؕ قَدْ اَنْزَلَ اللّٰهُ اِلَيْكُمْ ذِكْرًا ۙ﴿10﴾
૧૦.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3 Ví1ít1fq1ÕÕttn Gtt9 yturÕtÕt3 yÕçttrçtÕÕtÍ8eLt ytBtLtq, f1Œ3 yLÍÕtÕÕttntu yuÕtGt3fwBt3 rÍ7f3h
૧૦.અલ્લાહે તેમના માટે સખ્ત અઝાબ તૈયાર કરેલ છે, માટે અય ઇમાન લાવેલા અક્કલમંદો! અલ્લાહની નાફરમાનીથી બચો (કારણકે) તેણે તમારા તરફ નસીહતો નાઝિલ કરેલ છે:
[04:39.50]
رَّسُوْلًا يَّتْلُوْا عَلَيْكُمْ اٰيٰتِ اللّٰهِ مُبَيِّنٰتٍ لِّيُخْرِجَ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ وَيَعْمَلْ صَالِحًا يُّدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًاؕ قَدْ اَحْسَنَ اللّٰهُ لَهٗ رِزْقًا﴿11﴾
૧૧.h0ËqÕtkGt3 GtíÕtq y1ÕtGt3fwBt3 ytGttrítÕÕttnu BttuçtGGtuLttrítÕt3 ÕtuGtwÏ14thusÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu BtuLtÍ54ÍtuÕttuBttítu yuÕtLLtqhu, Ôt BtkGGttuy3rBtBt3 rçtÕÕttnu Ôt Gty14BtÕt3 Ë1tÕtun1kGt3 GtwŒ3rÏt1Õt3ntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3,ít f1Œ3 yn1ËLtÕÕttntu Õtnq rhÍ3f1t
૧૧.રસૂલ જે તમારી તરફ મોકલેલ છે કે અલ્લાહની રોશન આયતોની તમારા ઉપર તિલાવત કરે છે, જેથી જેઓ ઇમાન લાવેલ, તથા નેક આમાલ કરેલ છે, અંધકારમાંથી નૂર તરફ બહાર લાવે! અને જે કોઇ અલ્લાહ ઉપર ઇમાન લાવે તથા નેક આમાલ કરે છે તેને જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે, તેઓ તેમાં હંમેશા રહેશે ખરેખર અલ્લાહે તેમને નેક રોઝી આપેલ છે!
[05:26.00]
اَللّٰهُ الَّذِىْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ وَّمِنَ الْاَرْضِ مِثْلَهُنَّ ؕ يَتَنَزَّلُ الْاَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۬ ۙ وَّاَنَّ اللّٰهَ قَدْ اَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًا۠ ﴿12﴾
૧૨.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1 Ëçy1 ËBttÔtt®ítÔt3 ÔtBtuLtÕt3 yÍu2o rBtË74ÕtnwLLt, GtítLtÍ0ÕtwÕt3 yBt3htu çtGt3LtnwLLt Õtuíty14ÕtBtq9 yLLtÕÕttn y1Õtt f1wÕÕtu ~tGt3ELt3 f1ŒeÁkÔt3 Ôt yLLtÕÕttn f1Œ3 yn1tít1 çtufwÕÕtu ~tGt3ELt3 E2ÕBtt
૧૨.અલ્લાહ એ જ છે જેણે સાત આસમાનો પેદા કર્યા અને ઝમીનોમાં પણ એવી જ ઝમીનો (બનાવી), તેના હુકમો તેની વચ્ચે નાઝિલ થતા રહે છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અને તેના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી રાખી છે.