[00:00.00]
القمر
અલ કમર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૪ |આયત-૫૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ﴿1﴾
૧.E2f3íthçt rítMËty1íttu ÔtLt3 ~tf02Õt3 f1Bth
૧. (કયામતની) ઘડી નજીક આવી ગઇ અને ચાંદના ટુકડા થયા.
[00:05.00]
وَاِنْ يَّرَوْا اٰيَةً يُّعْرِضُوْا وَيَقُوْلُوْا سِحْرٌ مُّسْتَمِرٌّ﴿2﴾
૨.ÔtEkGt3 GthÔt3 ytGtítkGt3 Gttuy14huÍ1q ÔtGtf1qÕtq Ëun14ÁBt3 BtwMítBtuh3
૨. અને જ્યારે તેઓ કોઇ પણ નિશાની જોવે ત્યારે મોઢું ફેરવતા કહે છે કે આ એક મુસલસલ જાદુ છે.
[00:15.00]
وَكَذَّبُوْا وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ وَكُلُّ اَمْرٍ مُّسْتَقِرٌّ﴿3﴾
૩.ÔtfÍ08çtq ÔtíítçtW92 yn3Ôtt9ynwBt3 ÔtfwÕÕttu yBt3rhBt3 BtwMítfu2h3
૩. અને તેઓએ જૂઠલાવ્યું અને પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી અને દરેક બાબતની એક મંજીલ છે.
[00:27.00]
وَلَقَدْ جَآءَهُمْ مِّنَ الْاَنْۢبَآءِ مَا فِيْهِ مُزْدَجَرٌۙ﴿4﴾
૪.ÔtÕtf1Œ3 ò9ynwBt3 BtuLtÕt3 yBçtt9yu BttVenu BtwÍ3Œsh3
૪. અને ખરેખર તેમની પાસે કેટલીય ખબરો આવી ચૂકી છે કે જેમાં બૂરાઇથી રોકનાર બાબતો છે:
[00:38.00]
حِكْمَةٌۢ بَالِغَةٌ فَمَا تُغْنِ النُّذُرُۙ﴿5﴾
૫.rn1f3BtítwBt3 çttÕtuø1títwLt3 VBttítwø14trLtLt3 LttuÍtu8h3
૫. (દિલ સુધી) પહોંચનાર હિકમત છે, પરંતુ આ ચેતવણી તેમને / હઠીલા લોકો કંઇ ફાયદો પહોંચાડતી નથી:
[00:46.00]
فَتَوَلَّ عَنْهُمْۘ يَوْمَ يَدْعُ الدَّاعِ اِلٰى شَىْءٍ نُّكُرٍۙ﴿6﴾
૬.VítÔtÕÕt y1Lt3nwBt3, GtÔt3Bt GtŒ3W2Œt00yu2 yuÕtt ~tGt3ELt3 Lttuftuh3
૬. માટે તું તેમનાથી મોઢું ફેરવી લે (અને રાહ જો) જે દિવસે એક પોકારનાર તેમને એવી એક વહેશતનાક બાબત તરફ બોલાવશે:
[00:54.00]
خُشَّعًا اَبْصَارُهُمْ يَخْرُجُوْنَ مِنَ الْاَجْدَاثِ كَاَنَّهُمْ جَرَادٌ مُّنْتَشِرٌۙ﴿7﴾
૭.Ï1tw~t0y1Lt3 yçË1thtunwBt3 GtÏ1htuòqLt BtuLtÕt3 ys3ŒtËu8 fyLt0nwBt3 shtŒwBt3 BtwLt3ít~tuh
૭. તેઓ એવી હાલતમાં કે આંખો નમેલી, તીડોની જેમ વિખરાયેલા કબ્રોની બહાર નીકળશે.
[01:06.00]
مُّهْطِعِيْنَ اِلَى الدَّاعِؕ يَقُوْلُ الْكٰفِرُوْنَ هٰذَا يَوْمٌ عَسِرٌ﴿8﴾
૮.Bttun3ít2uE2Lt yuÕtŒt0yu2, Gtf1qÕtwÕt3 ftVuYLt ntÍt7 GtÔt3BtwLt3 y1Ëuh3
૮. એવી હાલતમાં કે બોલાવનાર તરફ ગરદન ઊંચી કરશે (નવાઇથી જોશે); અને નાસ્તિકો કહેશે કે આ દિવસ બહુ ભારી (સખ્ત) છે.
[01:16.00]
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ فَكَذَّبُوْا عَبْدَنَا وَقَالُوْا مَجْنُوْنٌ وَّازْدُجِرَ﴿9﴾
૯.fÍ08çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltqrn2Lt3Vf7Í0çtq y1çŒLtt Ôtf1tÕtq Bts3LtqLtwkÔt3 ÔtÍ3Œtusuh3
૯. તેમની પહેલા નૂહની કોમે જૂઠલાવ્યું; તેમણે અમારા બંદાને જૂઠલાવ્યો અને કહ્યું કે તે દીવાનો છે, અને તેને (અનેક પ્રકારની તકલીફો આપી પૈગામ પહોંચાડવાથી) રોક્યો.
[01:28.00]
فَدَعَا رَبَّهٗۤ اَنِّىْ مَغْلُوْبٌ فَانْتَصِرْ﴿10﴾
૧૦.VŒy1t hççtnq9 yLLte Btø1ÕtqçtwLt3 VLítËu2h3
૧૦. પછી તેણે પોતાના પરવરદિગારથી દુઆ કરી કે ખરેખર હું હારી ગયો છું માટે મારો બદલો લે!
[01:37.00]
فَفَتَحْنَاۤ اَبْوَابَ السَّمَآءِ بِمَآءٍ مُّنْهَمِرٍؗ ۖ﴿11﴾
૧૧.VVítn14Ltt9 yçÔttçtMËBtt9yu çtuBtt9EBt3 BtwLt3nBtuh3
૧૧. ત્યારે અમોએ મૂશળધાર વરસાદ થકી આસમાનનાં દરવાજા ખોલી નાખ્યા :
[01:50.00]
وَّفَجَّرْنَا الْاَرْضَ عُيُوْنًا فَالْتَقَى الْمَآءُ عَلٰٓى اَمْرٍ قَدْ قُدِرَۚ﴿12﴾
૧૨.ÔtVs0h3LtÕt3 yÍo2 yt2uGtqLtLt3 VÕt3ítf1Õt3 Btt9ytu y1Õtt9 yBt3rhLt3 f1Œ3ft2uŒuh
૧૨. અને અમોએ ઝમીન ફાડી તેમાંથી ઝરણા જારી કરી દીધા અને બંને પાણી એક નક્કી થયેલ પ્રમાણ મુજબ ભળી ગયા.
[02:03.00]
وَحَمَلْنٰهُ عَلٰى ذَاتِ اَلْوَاحٍ وَّدُسُرٍۙ﴿13﴾
૧૩.Ôtn1BtÕLttntu y1Õtt Ít7ítu yÕÔttrn1kÔt3 ÔtŒtuËtuh
૧૩. અને અમોએ નૂહને પાટીયા અને ખીલાવાળી કશ્તી પર સવાર કર્યો:
[02:09.00]
تَجْرِىْ بِاَعْيُنِنَاۚ جَزَآءً لِّمَنْ كَانَ كُفِرَ﴿14﴾
૧૪.íts3he çtuyy14GttuLtuLtt, sÍt9yÕt3 ÕtuBtLt3 ftLt ftuVuh3
૧૪. જે અમારી દેખરેખ હેઠળ ચાલતી હતી! આ સજા હતી એ લોકો માટે જેઓ નાસ્તિક થયેલા હતા.
[02:18.00]
وَلَقَدْ تَّرَكْنٰهَاۤ اٰيَةً فَهَلْ مِنْ مُّدَّكِرٍ﴿15﴾
૧૫.ÔtÕtf1Œ3 íthf3Lttnt9 ytGtítLt3 VnÕt3rBtBt3 BtwŒ0fuh3
૧૫. અને અમોએ તેને એક નિશાની બનાવીને રાખી શું છે કોઇ કે જે નસીહત હાંસિલ કરે?
[02:28.00]
فَكَيْفَ كَانَ عَذَابِىْ وَنُذُرِ﴿16﴾
૧૬.VfGt3V ftLt y1Ít7çte ÔtLttuÍt8uh3
૧૬. પછી મારો અઝાબ અને મારી ચેતવણી કેવી હતી !
[02:32.00]
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ﴿17﴾
૧૭.ÔtÕtf1Œ3 GtMËh3LtÕt3 f1wh3y1tLt rÕtÍ74rÍ7f3hu VnÕt3rBtBt3 BtwŒ0fuh3
૧૭. અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કર્યુ ; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?!
[02:40.00]
كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِىْ وَنُذُرِ﴿18﴾
૧૮.fÍ08çtít3 y1tŒwLt3 VfGt3V ftLt y1Ít7çte ÔtLttuÍt8uh
૧૮. અને કોમે આદે (પયગંબરને) જૂઠલાવ્યા માટે (જૂઓ) અમારો અઝાબ અને ચેતવણી કેવી હતી!
[02:47.00]
اِنَّاۤ اَرْسَلْنَا عَلَيْهِمْ رِيْحًا صَرْصَرًا فِیْ يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّۙ﴿19﴾
૧૯.ELLtt9 yh3ËÕLtt y1ÕtGt3rnBt3 hen1Lt3 Ë1h3Ë1hLt3 Ve GtÔt3Btu Ltn14rËBt3 BtwMítBtuh3
૧૯. અમોએ તેમના ઉપર એક મનહુસ દિવસે સતત ઠંડી હવાવાળુ ભયંકર વાવાઝોડું મોકલી દીધું:
[03:01.00]
تَنْزِعُ النَّاسَۙ كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ مُّنْقَعِرٍ﴿20﴾
૨૦.ítLt3ÍuW2LLttË fyLLtnwBt3 yy14òÍtu LtÏ14trÕtBt3 BtwLf1yu2h3
૨૦. જે લોકોને તેમની જગ્યાએથી એવી રીતે ઉપાડી લેતું હતું જાણે કે ખજૂરીના ઉખડી ગયેલા થડ હોય!
[03:11.00]
فَكَيْفَ كَانَ عَذَابِىْ وَنُذُرِ﴿21﴾
૨૧.VfGt3V ftLt y1Ít7çte ÔtLttuÍtu8h3
૨૧. માટે (જો) કેવો હતો અમારો અઝાબ અને કેવી હતી અમારી ચેતવણી!
[03:15.00]
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ۠ ﴿22﴾
૨૨.ÔtÕtf1Œ3 GtMËhLtÕt3 f1wh3ytLt rÕtÍ74rÍ7f3hu VnÕt3rBtBt3 BtwŒ0fuh
૨૨. અને ખરેજ અમોએ નસીહત માટે કુરઆનને આસાન કર્યું; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?
[03:23.00]
كَذَّبَتْ ثَمُوْدُ بِالنُّذُرِ﴿23﴾
૨૩.fÍ74Í7çtít3 Ë7BtqŒtu rçtLLttuÍt8uh3
૨૩. અને સમૂદે (પણ) ચેતવણીને જૂઠલાવી.
[03:28.00]
فَقَالُوْۤا اَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهٗۤۙ اِنَّاۤ اِذًا لَّفِیْ ضَلٰلٍ وَّسُعُرٍ﴿24﴾
૨૪.Vf1tÕt9q yçt~thBt3 rBtLLtt Ôttnu2ŒLt3 Ltíítçtuyt2unq ELLtt9 yuÍ7Õt3 ÕtVe Í1ÕttrÕtkÔt3 ÔtËtuytu2h3
૨૪. અને કહ્યું કે શું અમે અમારામાંથી જ કોઇ ઇન્સાનની તાબેદારી કરીએ?! જો એમ કરીએ તો ગુમરાહી અને પાગલપનના શિકાર થઇ જશું!
[03:45.00]
ءَاُلْقِىَ الذِّكْرُ عَلَيْهِ مِنْۢ بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ اَشِرٌ﴿25﴾
૨૫.yWÕfu2GtÍ74 rÍ7f3htu y1ÕtGt3nu rBtBt3 çtGt3LtuLtt çtÕntuÔt fÍ08tçtwLt3 y~tuh3
૨૫. શું અમારામાંથી ફકત તેના ઉપર ઝિક્ર ઉતારવામાં આવ્યો ? હકીકતમાં તે જૂઠો અને મનમાની કરનાર છે.
[03:53.50]
سَيَعْلَمُوْنَ غَدًا مَّنِ الْكَذَّابُ الْاَشِرُ﴿26﴾
૨૬.ËGty14ÕtBtqLt ø1tŒBt3 BtrLtÕt3 fÍ08tçtwÕt3 y~tuh3
૨૬. (પરંતુ) તેઓ કાલે જાણી લેશે કે જૂઠો અને મનમાની કરનાર કોણ છે ?
[04:00.00]
اِنَّا مُرْسِلُوا النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْؗ ﴿27﴾
૨૭.ELLtt Btwh3ËuÕtwLLttf1ítu rVít3LtítÕt3 ÕtnwBt3 Vh3ítrf2çnwBt3 ÔtM1ít1rçth3
૨૭. અમે તેમની અજમાઇશ માટે એક ઊંટણી મોકલશું માટે તું તેઓ(નો મામલો પૂર્ણ થવા)ની રાહ જો અને સબ્ર કર.
[04:10.00]
وَنَبِّئْهُمْ اَنَّ الْمَآءَ قِسْمَةٌۢ بَيْنَهُمْۚ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ﴿28﴾
૨૮.ÔtLtççtuy3nwBt3 yLLtÕt3 Btt9y rf2MBtítwBt3 çtGt3LtnwBt3, fwÕÕttu r~th3rçtBt3 Bttun14ítÍ1h3
૨૮. અને તેમને ખબર આપ કે પાણી તેઓની દરમ્યાન વહેંચાવુ જોઇએ, દરેકે પોતાના વારા પર હાજર રહેવું જોઇએ.
[04:22.00]
فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطٰى فَعَقَرَ﴿29﴾
૨૯.VLttŒÔt3 Ë1tnuçtnwBt3 Víty1tít1t Vy1f1h3
૨૯. પછી તેઓએ તેમના એક જોડીદારને (ઊંટણીને મારવા) બોલાવ્યો, તે આ કામ માટે આવ્યો અને ઊંટણીના પગ કાપી નાખ્યા.
[04:28.00]
فَكَيْفَ كَانَ عَذَابِىْ وَنُذُرِ﴿30﴾
૩૦.VfGt3V ftLt y1Ít7çte ÔtLttuÍtu8h3
૩૦. માટે (જો) કેવો હતો અમારો અઝાબ અને કેવી હતી અમારી ચેતવણી!
[04:32.00]
اِنَّاۤ اَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَّاحِدَةً فَكَانُوْا كَهَشِيْمِ الْمُحْتَظِرِ﴿31﴾
૩૧.ELLtt9 yh3ËÕLtt y1ÕtGt3rnBt3 Ë1Gt3n1ítkÔt3 Ôttnu2ŒítLt3 VftLtq fn~terBtÕt3 Bttun14ítÍu6h3
૩૧. અમોએ તેમના ઉપર એક ગર્જના મોકલી પછી તેઓ સૂકાયેલ ઘાસચારા જેવા બની ગયા.
[04:46.00]
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ﴿32﴾
૩૨.ÔtÕtf1Œ3 GtË0h3LtÕt3 f1wh3ytLt rÕtÍ74rÍ7f3hu VnÕt3rBtBt3 BtwŒ0fuh3
૩૨. અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કરી દીધું, શું છે કોઇ નસીહત હાંસિલ કરે?
[04:54.00]
كَذَّبَتْ قَوْمُ لُوْطٍ ۢ بِالنُّذُرِ﴿33﴾
૩૩.fÍ08çtít3 f1Ôt3Bttu Õtqrít2Bt3 rçtLLttuÍt6uh3
૩૩. અને કોમે લૂતે (પણ) ચેતવણીને જૂઠલાવી.
[05:00.00]
اِنَّاۤ اَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا اِلَّاۤ اٰلَ لُوْطٍؕ نَّجَّيْنٰهُمْ بِسَحَرٍۙ﴿34﴾
૩૪.ELLtt9 yh3ËÕLtt y1ÕtGt3rnBt3 n1tËu2çtLt3 EÕÕtt ytÕt Õtqrít1Lt3, Lts0Gt3LttnwBt3 çtuËn1h3
૩૪. અમોએ તેમના ઉપર પત્થરોને ઉડાડે તેવુ વાવાઝોડુ મોકલ્યુ, સિવાય આલે લૂત કે જેમને અમોએ સહેરીના સમયે બચાવી લીધા.
[05:16.00]
نِّعْمَةً مِّنْ عِنْدِنَاؕ كَذٰلِكَ نَجْزِىْ مَنْ شَكَرَ﴿35﴾
૩૫.Ltuy14BtítBt3 rBtLt3 E2LŒuLtt, fÍt7Õtuf Lts3Íe BtLt3~tfh3
૩૫. આ નેઅમત હતી અમારી તરફથી; અને શુક્ર કરનારા બંદાઓને અમો આવી રીતે બદલો આપીએ છીએ.
[05:25.00]
وَلَقَدْ اَنْذَرَهُمْ بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ﴿36﴾
૩૬.ÔtÕtf1Œ3 yLt3Í7hnwBt3 çtít14~títLtt VítBtthÔt3 rçtLLttuÍtu8h
૩૬. અને તેને તેઓને અમારી સજાથી ડરાવ્યા, પરંતુ તેઓ વાદવિવાદ અને શંકાકુશંકામાં અડગ હતા.
[05:34.00]
وَلَقَدْ رَاوَدُوْهُ عَنْ ضَيْفِهٖ فَطَمَسْنَاۤ اَعْيُنَهُمْ فَذُوْقُوْا عَذَابِىْ وَنُذُرِ﴿37﴾
૩૭.ÔtÕtf1Œ3 htÔtŒqntu y1Lt3 Í1Gt3Vune Vít1BtMLtt yy14GttuLtnwBt3 VÍ7qf1q y1Ít7çte ÔtLttuÍt8uh3
૩૭. અને તેનાથી મહેમાન વિશે નાજાએઝ માંગણી કરી; પરંતુ અમોએ તેમની આંખોને આંધળી કરી નાખી, અને (કહ્યુ કે) મારા અઝાબ અને મારી ચેતવણીની મજા ચાખો!
[05:47.00]
وَلَقَدْ صَبَّحَهُمْ بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ ۚ﴿38﴾
૩૮.ÔtÕtf1Œ3 Ë1çt0n1nwBt3 çtwf3hítLt3 y1Ít7çtwBt3 BtwMítfu2h3
૩૮. અને સવાર થતાં તેમના ઉપર અચલ અઝાબ નાઝિલ થયો.
[05:55.00]
فَذُوْقُوْا عَذَابِىْ وَنُذُرِ﴿39﴾
૩૯.VÍ7qf1q y1Ít7çte ÔtLttuÍt8uh3
૩૯. માટે મારા અઝાબ અને ચેતવણીની મજા ચાખો!
[05:59.00]
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ۠ ﴿40﴾
૪૦.ÔtÕtf1Œ3 GtË0h3LtÕt3 fw1h3ytLt rÕtÍ74rÍ7f3hu VnÕt3 rBtBt3 BtwŒ0fuh3
૪૦. અને અમોએ નસીહત માટે કુરઆનને આસાન કર્યું; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?!
[06:07.00]
وَلَقَدْ جَآءَ اٰلَ فِرْعَوْنَ النُّذُرُۚ﴿41﴾
૪૧.ÔtÕtf1Œ3 ò9y ytÕt rVh3y1Ôt3LtLt3 LttuÍt8uh3
૪૧. અને (આવી જ રીતે) આલે ફિરઔન પાસે ચેતવણીઓ આવી.
[06:14.00]
كَذَّبُوْا بِاٰيٰتِنَا كُلِّهَا فَاَخَذْنٰهُمْ اَخْذَ عَزِيْزٍ مُّقْتَدِرٍ﴿42﴾
૪૨.f1Í08çtq çtuytGttítuLtt fwÕÕtunt VyÏ1tÍ74LttnwBt3 yÏ14tÍ7 y1ÍerÍBt3 Btwf14ítŒuh3
૪૨. પરંતુ તેઓએ અમારી બધી નિશાનીઓને જૂઠલાવી અને અમોએ તેમને એક ઝબરદસ્ત સાહેબે ઇકતેદારની જેમ પકડી લીધા!
[06:25.00]
اَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ اُولٰٓئِكُمْ اَمْ لَكُمْ بَرَآءَةٌ فِى الزُّبُرِۚ﴿43﴾
૪૩.yfwV0thtufwBt3 Ï1tGt3ÁBt3 rBtLt3 ytuÕtt9yufwBt3 yBt3 ÕtfwBt3 çtht9yítwLt3 rVÍtu0çttuh
૪૩. શું તમારા નાસ્તિકો તેમના કરતાં બહેતર છે અથવા તમારા માટે આસમાની કિતાબોમાં કોઇ માફીનામું નાઝિલ થયેલુ છે?!
[06:38.00]
اَمْ يَقُوْلُوْنَ نَحْنُ جَمِيْعٌ مُّنْتَصِرٌ﴿44﴾
૪૪.yBt3 Gtfq1ÕtqLt Ltn14Lttu sBteW2Bt3 BtwLítËu2h3
૪૪. અથવા તેઓ કહે છે અમારો સમૂહ તાકતવર અને એક સંપ છે?
[06:45.00]
سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّوْنَ الدُّبُرَ﴿45﴾
૪૫.ËGttun3ÍBtwÕt3 sBytu2 ÔtGttuÔtÕÕtqLt Œtuçttuh3
૪૫. નજીકમાં જ આ સમૂહ હારી જશે અને પીઠ ફેરવી ભાગી જશે!
[06:51.00]
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ اَدْهٰى وَاَمَرُّ﴿46﴾
૪૬.çtrÕtMËty1íttu BtÔt3yu2ŒtunwBt3 ÔtMËty1íttu yŒ3nt ÔtyBth0
૪૬. (આ ઉપરાંત) તેમનો વાયદો (કયામતની) ઘડીનો છે, અને જેની સજા વધારે સખ્ત અને કડવી છે.
[06:58.00]
اِنَّ الْمُجْرِمِيْنَ فِیْ ضَلٰلٍ وَّسُعُرٍۘ﴿47﴾
૪૭.ELLtÕt3 Btws3huBteLt Ve Í1ÕttrÕtkÔt3 ÔtËtuytu2h3
૪૭. બેશક મુજરીમો ગુમરાહી અને આગની જ્વાળાઓમાં છે.
[07:05.00]
يَوْمَ يُسْحَبُوْنَ فِى النَّارِ عَلٰى وُجُوْهِهِمْؕ ذُوْقُوْا مَسَّ سَقَرَ﴿48﴾
૪૮.GtÔt3Bt GtwË14n1çtqLt rVLLtthu y1Õtt ÔttuòqnurnBt3, Íq7f1q BtMË Ëf1h3
૪૮. તે દિવસે તેમને આગ ઉપર ઊંધા મોઢે ઘસડી લઇ જવામાં આવશે અને (કહેવામાં આવશે) કે સકરના સ્પર્શની મજા ચાખો.
[07:14.00]
اِنَّا كُلَّ شَىْءٍ خَلَقْنٰهُ بِقَدَرٍ﴿49﴾
૪૯.ELLt fwÕÕt ~tGt3ELt3 Ï1tÕtf14Lttntu çtuf1Œh
૪૯. બેશક અમોએ દરેક વસ્તુને એક ખાસ મિકદાર મુજબ પેદા કરી!
[07:20.00]
وَمَاۤ اَمْرُنَاۤ اِلَّا وَاحِدَةٌ كَلَمْحٍۢ بِالْبَصَرِ﴿50﴾
૫૦.ÔtBtt9 yBt3htuLtt9 EÕÕtt Ôttnu2ŒítwLt3 fÕtBt3rn1Bt3 rçtÕt3çtË1h3
૫૦. અને અમારો હુકમ એકથી વધારે નથી આંખના પલકારાની જેમ.
[07:31.00]
وَلَقَدْ اَهْلَكْنَاۤ اَشْيَاعَكُمْ فَهَلْ مِنْ مُّدَّكِرٍ﴿51﴾
૫૧.ÔtÕtf1Œ3 yn3Õtf3Ltt9 y~t3Gtty1fwBt3 VnÕt3 rBtBt3 BtwŒ0fuh
૫૧. અને અમોએ તમારા જેવા લોકોને અગાઉ હલાક કરી નાખ્યા; શું છે કોઇ નસીહત હાંસિલ કરે?
[07:39.00]
وَكُلُّ شَىْءٍ فَعَلُوْهُ فِى الزُّبُرِ﴿52﴾
૫૨.ÔtfwÕÕttu ~tGt3ELt3 Vy1Õtqntu rVÍt0uçttuh3
૫૨. અને તેઓએ જે કાંઇ પણ કર્યુ, તે નામએ આમાલમાં મહેફૂઝ છે.
[07:45.00]
وَ كُلُّ صَغِيْرٍ وَّكَبِيْرٍ مُّسْتَطَرٌ﴿53﴾
૫૩.ÔtfwÕÕttu Ë1øt2e®hÔt3 ÔtfçterhBt3 BtwMítít1h3
૫૩. અને દરેક નાનું અને મોટું કાર્ય તેમાં લખેલું છે.
[07:51.00]
اِنَّ الْمُتَّقِيْنَ فِیْ جَنّٰتٍ وَّنَهَرٍۙ﴿54﴾
૫૪.ELLtÕt3 Btwíítf2eLt Ve sLLttrítkÔt3 ÔtLtnh3
૫૪. બેશક પરહેઝગાર લોકો જન્નતો અને નહેરોની વચ્ચે છે :
[07:59.00]
فِیْ مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِيْكٍ مُّقْتَدِرٍ۠ ﴿55﴾
૫૫.Ve Btf14y1Œu rË1Œ3rf2Lt3 E2LŒ BtÕterfBt3 Btwf14ítŒuh3
૫૫. સચ્ચાઇના દરજ્જામાં કુદરતમંદ બાદશાહની પાસે.