[00:00.00]
الجاثية
અલ જાસેયાહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૪૫ | આયત-૩૭
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
حٰمٓ ۚ﴿1﴾
૧.n1t Bte9Bt
૧.હા મીમ.
[00:04.00]
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ﴿2﴾
૨.ítLt3ÍeÕtwÕt3 fuíttçtu BtuLtÕÕttrnÕt3 y1ÍerÍÕt3 n1feBt
૨.આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે.
[00:12.00]
اِنَّ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ لَاٰيٰتٍ لِّلْمُؤْمِنِيْنَؕ﴿3﴾
૩.ELLt rVMËBttÔttítu ÔtÕt3yÍu2o ÕtytGttrítÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt
૩.હકીકતમાં આસમાનો તથા ઝમીનમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ મોજૂદ છે.
[00:20.00]
وَفِیْ خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِنْ دَآبَّةٍ اٰيٰتٌ لِّقَوْمٍ يُّوْقِنُوْنَۙ﴿4﴾
૪.ÔtVe Ï1tÕfu2fwBt3 ÔtBtt GtçtwM7Ëtu8 rBtLt3 Œt9çt0rítLt3 ytGttítwÕt3 Õtuf1Ôt3®BtGt3 Gtqfu2LtqLt
૪.અને ખુદ તમારી ખિલ્કતમાં અને જે જાનવરોને તે (ઝમીનમાં) ફેલાવતો રહે છે તેમાં યકીન રાખવાવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે:
[00:33.00]
وَاخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ وَمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ رِّزْقٍ فَاَحْيَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَ تَصْرِيْفِ الرِّيٰحِ اٰيٰتٌ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ﴿5﴾
૫.ÔtÏ1ítuÕttrVÕt3 ÕtGt3Õtu ÔtLLtnthu ÔtBtt9 yLÍÕtÕÕttntu BtuLtË0Btt9yu rBth3rhÍ3rf2Lt3 Vyn14Gtt çturnÕt3yh3Í1 çty14Œ BtÔt3ítunt ÔtítË14herVh3huGttn2u ytGttítwÕt3 Õtuf1Ôt3®BtGt3 Gty14fu2ÕtqLt
૫.અને રાત તથા દિવસની અવરજવરમાં, તથા તે રોઝીમાં કે જેને અલ્લાહ આસમાનથી નાઝિલ કરે છે કે જેનાથી ઝમીનને તેના ઉજ્જડ થયા પછી ફરીથી જીવંત કરે છે અને હવાઓના ચાલવામાં તે કોમ માટે નિશાનીઓ છે કે જે વિચારે છે.
[00:57.00]
تِلْكَ اٰيٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ فَبِاَىِّ حَدِيْثٍۢ بَعْدَ اللّٰهِ وَاٰيٰتِهٖ يُؤْمِنُوْنَ﴿6﴾
૬.rítÕf ytGttítwÕÕttnu LtíÕtqnt y1ÕtGt3f rçtÕn1f14f2u, VçtuyGGtu n1ŒerË7Bt3 çty14ŒÕÕttnu ÔtytGttítune Gttuy3BtuLtqLt
૬.આ અલ્લાહની આયતો છે જે (અય રસૂલ!) અમે હક સાથે તમારી ઉપર તિલાવત કરીએ છીએ, (જો તે આના પર ઇમાન નહિ લાવે તો) પછી તેઓ અલ્લાહ તથા તેની આયતો બાદ કંઇ વાત પર ઇમાન લાવશે?!
[01:12.00]
وَيْلٌ لِّكُلِّ اَفَّاكٍ اَثِيْمٍۙ﴿7﴾
૭.ÔtGt3ÕtwÕÕtufwÕÕtu yV3VtrfLt3 yË8eBt
૭.અફસોસ છે દરેક જૂઠા ગુનેહગાર પર.
[01:18.00]
يَّسْمَعُ اٰيٰتِ اللّٰهِ تُتْلٰى عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَاَنْ لَّمْ يَسْمَعْهَا ۚ فَبَشِّرْهُ بِعَذَابٍ ا لِيْمٍ﴿8﴾
૮.GtMBtytu2 ytGttrítÕÕttnu ítwíÕtt y1ÕtGt3nu Ëw7Bt0 GtturË1h3htu BtwMítf3çtuhLt3 fyÕt0Bt3 GtMBty14nt, Vçt~t3r~th3ntu çtuy1Ít7rçtLt3 yÕteBt
૮.અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે છે તેને તે સાંભળે છે, પરંતુ તકબ્બૂરના કારણે અડગતાપૂર્વક વિરોધ કરે છે જાણે કે તેણે કાંઇ સાંભળ્યુ જ નથી; માટે એવા લોકોને દર્દનાક અઝાબની ખુશખબર આપ.
[01:34.00]
وَاِذَا عَلِمَ مِنْ اٰيٰتِنَا شَيْئًا ۟اتَّخَذَهَا هُزُوًا ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِيْنٌ ؕ﴿9﴾
૯.ÔtyuÍt7 y1ÕtuBt rBtLt3 ytGttítuLtt ~tGt3ytrLtíítÏ1tÍ7nt ntuÍtuÔtLt3, ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBt3 BttuneLt
૯.અને જ્યારે તેને અમારી નિશાનીની જાણકારી મળે છે ત્યારે તેની મજાક ઉડાડે છે; તે લોકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.
[01:48.00]
مِنْ وَّرَآئِهِمْ جَهَنَّمُۚ وَلَا يُغْنِىْ عَنْهُمْ مَّا كَسَبُوْا شَيْئًا وَّلَا مَا اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اَوْلِيَآءَ ۚ وَلَهُمْ عَذَابٌ عَظِيْمٌؕ﴿10﴾
૧૦.®BtÔt0ht9yurnBt3 snLLtBttu, ÔtÕttGtwø1Lte y1LnwBt3 BttfËçtq ~tGt3ykÔt3 ÔtÕttBtíítÏ1tÍ7q rBtLŒqrLtÕÕttnu yÔt3ÕtuGtt9y, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt
૧૦.તેમની પાછળ જહન્નમ છે; અને તેમણે જે કાંઇ કમાવ્યું છે તે અને જેમને તેઓએ અલ્લાહના સિવાય પોતાના સરપરસ્ત બનાવી લીધા છે તે (સરપરસ્તો) તેઓને (જહન્નમથી) નહી બચાવે અને તેમના માટે મોટો અઝાબ છે.
[02:13.00]
هٰذَا هُدًى ۚ وَالَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِيْمٌ۠ ﴿11﴾
૧૧.ntÍt7ntuŒLt3, ÔtÕÕtÍ8eLt fVY çtuytGttítu hççturnBt3 ÕtnwBt3 y1Ít7çtwBt3 rBth3 rhs3rÍLt3 yÕteBt
૧૧.આ હિદાયત છે; અને જેમણે પોતાના પરવરદિગારની આયતોનો ઇન્કાર કર્યો તેમના માટે સખત દર્દનાક અઝાબ છે.
[02:26.00]
اَللّٰهُ الَّذِىْ سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِىَ الْفُلْكُ فِيْهِ بِاَمْرِهٖ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَۚ﴿12﴾
૧૨.yÕÕttnwÕÕtÍ8e ËÏ1Ï1th ÕtftuBtwÕt3 çtn14h Õtuíts3huGtÕt3 VwÕt3ftu Venu çtuyBhune ÔtÕtuítçítø1tq rBtLt3 VÍ14Õtune Ôt Õty1ÕÕtfwBt3 ít~t3ftuYLt
૧૨.અલ્લાહે દરિયાને તમારા તાબે કરી દીધો કે જેથી તેના હુકમથી તેમાં કશ્તીઓ ચાલે અને તેના ફઝલને તલાશ કરો અને કદાચને તેનો શુક્ર અદા કરો.
[02:43.00]
وَسَخَّرَ لَكُمْ مَّا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ جَمِيْعًا مِّنْهُ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ﴿13﴾
૧૩.ÔtËÏ1Ï1th ÕtfwBt3 BttrVË0BttÔttítu ÔtBtt rVÕyÍu2o sBtey1Lt3 rBtLntu, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 GtítVf3fYLt
૧૩.અને જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે બધુ તેણે તમારા તાબે કરી દીધુ, બેશક તેમાં જે કોમ ગૌરો ફીક્ર કરે છે, તેમના માટે તેમાં નિશાનીઓ છે.
[03:01.00]
قُلْ لِّلَّذِيْنَ اٰمَنُوْا يَغْفِرُوْا لِلَّذِيْنَ لَا يَرْجُوْنَ اَيَّامَ اللّٰهِ لِيَجْزِىَ قَوْمًۢا بِمَا كَانُوْا يَكْسِبُوْنَ﴿14﴾
૧૪.f1wÕt3rÕtÕÕtÍ8eLt ytBtLtq Gtø14tVuY rÕtÕÕtÍ8eLt ÕttGth3òqLt yGGttBtÕÕttnu ÕtuGts3ÍuGt f1Ôt3BtBt3 çtuBtt ftLtq Gtf3ËuçtqLt
૧૪.તું ઇમાનવાળાઓને કહે કે જે લોકો અલ્લાહના દિવસોની ઉમ્મીદ નથી રાખતાં તેઓને માફ કર (તે દિવસ સુધી) કે અલ્લાહ તે કોમને તેના કાર્યોનો મુકમ્મલ બદલો આપે.
[03:16.00]
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖۚ وَمَنْ اَسَآءَ فَعَلَيْهَاؗ ثُمَّ اِلٰى رَبِّكُمْ تُرْجَعُوْنَ﴿15﴾
૧૫.BtLt3 y1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtu LtV3Ëune, ÔtBtLt3 yËt9y Vy1ÕtGt3nt Ëw7BBt yuÕtt hççtufwBt3 ítwh3sW2Lt
૧૫.જે કોઇએ નેકી કરી તેના જ ફાયદા માટે છે જે કોઇએ બદી કરી (તેનો વબાલ) તેની ઉપર છે, પછી તમને તમારા પરવરદિગાર તરફ ફેરવવામાં આવશે.
[03:31.00]
وَلَقَدْ اٰتَيْنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ وَرَزَقْنٰهُمْ مِّنَ الطَّيِّبٰتِ وَفَضَّلْنٰهُمْ عَلَى الْعٰلَمِيْنَۚ﴿16﴾
૧૬.ÔtÕtf1Œ3 ytGtít3Ltt çtLte9 EËht9EÕtÕt3 fuíttçt ÔtÕt3n1wf14Bt ÔtLLttuçtqÔÔtít ÔthÍf14LttnwBt3 BtuLtí1ít1GGtuçttítu Ôt VÍ14Í1ÕLttnwBt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૧૬.અને બેશક અમોએ બની ઇસરાઇલને કિતાબ, હુકુમત અને નબુવ્વત આપી, તથા તેમને પાકીઝા રોઝી આપી, અને તેમને (તે સમયના) તમામ દુનિયાવાળા ઉપર ફઝીલત આપી.
[03:57.00]
وَاٰتَيْنٰهُمْ بَيِّنٰتٍ مِّنَ الْاَمْرِ ۚ فَمَا اخْتَلَفُوْۤا اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ ۙ بَغْيًاۢ بَيْنَهُمْؕ اِنَّ رَبَّكَ يَقْضِىْ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ﴿17﴾
૧૭.Ôt ytítGt3LttnwBt3 çtGGtuLttrítBt3 BtuLtÕt3 yBt3hu, VBtÏ1ítÕtVq EÕÕtt rBtBt3 çty14Œu Bttò9yntuBtwÕt3 E2ÕBttu çtø14tGtBt3 çtGt3LtnwBt3, ELLt hçt0f Gtf14Íe çtGt3LtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu VeBtt ftLtq Venu GtÏ1ítÕtuVqLt
૧૭.અમોએ તેમને અમારા હુકમની ખુલ્લી નિશાનીઓ આપી અને તેઓએ ઇખ્તેલાફ ન કર્યો પણ ઇલ્મ આવી ગયા બાદ, આ ઇખ્તેલાફ પરસ્પર ઝુલ્મ (અને હસદ)ને કારણે હતો, બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી બાબતોનો ફેસલો કરી દેશે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.
[04:26.00]
ثُمَّ جَعَلْنٰكَ عَلٰى شَرِيْعَةٍ مِّنَ الْاَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ﴿18﴾
૧૮.Ëw7Bt0 sy1ÕLttf y1Õtt ~they1rítBt3 BtuLtÕt3 yBt3hu Víítçtuy14nt ÔtÕtt ítíítçtuy14 yn3Ôtt9yÕÕtÍ8eLt ÕttGty14ÕtBtqLt
૧૮.પછી અમોએ તને અમારા હુકમની શરીઅત પર લગાવી દીધા. તેથી તમે તેનુ પાલન કરો, અને (ખબરદાર) જેઓ જાહીલ છે તેઓની ખ્વાહીશાતની પૈરવી ન કરજો.
[04:42.00]
اِنَّهُمْ لَنْ يُّغْنُوْا عَنْكَ مِنَ اللّٰهِ شَيْئًا ؕ وَ اِنَّ الظّٰلِمِيْنَ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ ۚ وَاللّٰهُ وَلِىُّ الْمُتَّقِيْنَ﴿19﴾
૧૯.ELLtnwBt3 ÕtkGGtwø14tLtq y1Lf BtuLtÕÕttnu ~tGt3yLt3, ÔtELLtÍ54 Í5tÕtuBteLt çty14Ítu2nwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt3, ÔtÕÕttntu ÔtrÕtGt0wÕt3 Btwíítf2eLt
૧૯.કારણકે હરગિઝ તેઓ અલ્લાહની સામે તને બેનિયાઝ નહી કરી શકે; અને બેશક ઝાલિમો એક બીજાના મદદગાર છે, અને અલ્લાહ પરહેઝગારોનો મદદગાર છે.
[05:02.00]
هٰذَا بَصَائِرُ لِلنَّاسِ وَهُدًى وَّرَحْمَةٌ لِّقَوْمٍ يُّوْقِنُوْنَ﴿20﴾
૨૦.ntÍt7 çtËt92yuhtu rÕtLLttËu ÔtntuŒkÔt3 Ôthn14BtítwÕt3 Õtuf1Ôt3®BtGt3 Gtqf2uLtqLt
૨૦.આ (કુરઆન) લોકોની અક્કલ માટે રોશની છે, અને યકીન કરવાવાળી કોમને માટે હિદાયત અને રહેમત છે.
[05:14.00]
اَمْ حَسِبَ الَّذِيْنَ اجْتَرَحُوا السَّيِّاٰتِ اَنْ نَّجْعَلَهُمْ كَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ۙ سَوَآءً مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ؕ سَآءَ مَا يَحْكُمُوْنَ۠ ﴿21﴾
૨૧.yBt3 n1ËuçtÕt3 ÕtÍ8eLts3íthnq1 Ë0GGtuytítu yLLts3y1ÕtnwBt3 fÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ËÔtt9yBBtn14Gtt9nwBt3 ÔtBtBttíttunwBt3, Ët9y BttGtn14ftuBtqLt
૨૧.શું જેઓએ ખરાબ કાર્યો કર્યા તેઓ એમ સમજે છે કે અમે તેમને ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેના જેવા (દરજ્જામાં) રાખશુ કે તેમની હયાત અને મૌત એક સરખી રહે ? કેટલો ખરાબ ફેસલો કરે છે!
[05:37.00]
وَ خَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ وَلِتُجْزٰى كُلُّ نَفْسٍۢ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿22﴾
૨૨.ÔtÏ1tÕtf1ÕÕttnwMËBttÔttítu ÔtÕyÍo2 rçtÕt3n1f14fu2 ÔtÕtuítws3Ít fwÕÕttu LtVrËBt3 çtuBtt fËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૨૨.અને અલ્લાહે આસમાનો અને ઝમીનને હકની સાથે પેદા કર્યા છે, અને એ માટે કે દરેકને તેના કાર્યોનો બદલો આપવામાં આવે; અને તેમના ઉપર ઝુલ્મ નહિં થાય.
[05:50.00]
اَفَرَءَيْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰٮهُ وَاَضَلَّهُ اللّٰهُ عَلٰى عِلْمٍ وَّخَتَمَ عَلٰى سَمْعِهٖ وَقَلْبِهٖ وَجَعَلَ عَلٰى بَصَرِهٖ غِشٰوَةً ؕ فَمَنْ يَّهْدِيْهِ مِنْۢ بَعْدِ اللّٰهِ ؕ اَفَلَا تَذَكَّرُوْنَ﴿23﴾
૨૩.yVhyGt3ít BtrLtíítÏ1tÍ7 yuÕttnnq nÔttntu ÔtyÍ1ÕÕtnwÕÕttntu y1Õtt E2Õt3®BtÔt3 Ôt Ï1títBt y1Õtt ËByu2ne Ôtf1Õçtune Ôtsy1Õt y1Õtt çtË1hune øtu2~ttÔtítLt3, VBtkGtn3Œenu rBtBt3 çty14rŒÕÕttnu, yVÕtt ítÍ7f3fYLt
૨૩.શું તે એ શખ્સને જોયો કે જેણે પોતાની ખ્વાહીશોને ખુદા બનાવી લીધો છે અને અલ્લાહે (તેની અયોગ્યતા) જાણી તેને ગુમરાહ કરી દીધો છે અને તેના કાન અને દિલ પર મોહર મારી દીધી છે અને તેની આંખ પર પડદા પાડી દીધા છે. એવી હાલતમાં અલ્લાહ સિવાય કોણ તેની હિદાયત કરી શકે છે? શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?
[06:22.00]
وَقَالُوْا مَا هِىَ اِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوْتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَاۤ اِلَّا الدَّهْرُؕ وَمَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍ ۚ اِنْ هُمْ اِلَّا يَظُنُّوْنَ﴿24﴾
૨૪.Ôtf1tÕtq BttnuGt EÕÕtt n1GttíttuLtŒ0wLGtt LtBtqíttu ÔtLtn14Gtt ÔtBtt9 Gttun3ÕtuftuLtt9 EÕÕtŒ0n3htu, ÔtBttÕtnwBt3 çtuÍt7Õtuf rBtLt3 E2Õt1rBtLt3, ELnwBt3 EÕÕtt GtÍ5wLLtqLt
૨૪.તેઓએ કહ્યુ આ દુન્યવી જીવન સિવાય કંઇ નથી અમુક મરીએ છીએ અને બીજા અમુક તેની જગ્યા લઇ લ્યે છે. અમને હલાક નથી કરતો સિવાય કે સમય, આ બાબતનુ તેઓને ઇલ્મ નથી, ફકત અટકળો કરે છે.
[06:43.50]
وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ مَّا كَانَ حُجَّتَهُمْ اِلَّاۤ اَنْ قَالُوا ائْتُوْا بِاٰبَآئِنَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿25﴾
૨૫.ÔtyuÍt7 ítwíÕtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítBt3 BttftLt n1ws0ítnwBt3 EÕÕtt yLf1tÕttuy3ítq çtuytçtt9yuLtt ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૨૫.અને જ્યારે અમારી ચોખ્ખી આયતો તેમની સામે તિલાવત કરવામાં આવે છે ત્યારે તેમની દલીલ આ સિવાય કાંઇ નથી કે તેઓ કહે કે જો તમે સાચુ કહો છો તો અમારા બાપદાદાઓને (જીવતા કરીને) લઇ આવો.
[07:10.00]
قُلِ اللّٰهُ يُحْيِيْكُمْ ثُمَّ يُمِيْتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ لَا رَيْبَ فِيْهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ۠ ﴿26﴾
૨૬.ft2urÕtÕÕttntu Gttun14GtefwBt3 Ë7wBBt GttuBteíttufwBt3 Ë7wBBt Gts3Btyt2ufwBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ÕtthGt3çt Venu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt
૨૬.તું કહે કે અલ્લાહ તમને જીવાડે છે પછી તમને મોત આપશે પછી તમને કયામતના દિવસે ભેગા કરશે કે જેમાં કોઇ શક નથી, પરંતુ લોકોમાંથી ઘણાં (આ વાત) જાણતા નથી.
[07:29.00]
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ يَوْمَئِذٍ يَّخْسَرُ الْمُبْطِلُوْنَ﴿27﴾
૨૭.ÔtrÕtÕÕttnu BtwÕfwMËBttÔttítu ÔtÕyÍu2o, ÔtGtÔt3Bt ítfq1BtwMËty1íttu GtÔt3BtyuÍekGt3 GtÏ14tËÁÕt3 Btwçítu2ÕtqLt
૨૭.ઝમીન અને આસમાનોની હુકૂમત અલ્લાહ માટે છે અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે અહલે બાતિલ નુકસાન ભોગવશે.
[07:42.00]
وَتَرٰى كُلَّ اُمَّةٍ جَاثِيَةً كُلُّ اُمَّةٍ تُدْعٰۤى اِلٰى كِتٰبِهَا ؕ اَلْيَوْمَ تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿28﴾
૨૮.Ôtítht fwÕÕt WBt0rítLt3 òËu8GtítLt3, fwÕÕttu WBt0rítLt3 ítwŒ3yt92 yuÕtt fuíttçtunt, yÕt3GtÔt3Bt ítws3ÍÔt3Lt BttfwLt3ítwBt3 íty14BtÕtqLt
૨૮.અને તું દરેક કોમને ગોઠણ ભેર બેઠેલી જોઇશ, અને દરેક ઉમ્મતને તેમના નામએ આમાલ તરફ બોલાવવામાં આવશે, કે આજે તમારા આમાલનો બદલો આપવામાં આવશે.
[08:01.00]
هٰذَا كِتٰبُنَا يَنْطِقُ عَلَيْكُمْ بِالْحَقِّؕ اِنَّا كُنَّا نَسْتَنْسِخُ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿29﴾
૨૯.ntÍt7 fuíttçttuLtt GtLt3ít2uft2u y1ÕtGt3fwBt3 rçtÕt3n1f14fu2, ELLtt fwLLtt LtMítLt3ËuÏttu2 BttfwLítwBt3 íty14BtÕtqLt
૨૯.આ અમારી કિતાબ તમારી સાથે હક બોલે છે; અને અમે તેમાં તમારા આમાલને લખતા હતા.
[08:18.00]
فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِیْ رَحْمَتِهٖ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِيْنُ﴿30﴾
૩૦.VyBt0ÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu VGtwŒ3Ïtu2ÕttunwBt3 hççttunwBt3 Vehn14Btítune, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 BttuçteLt
૩૦.પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને પરવરદિગાર પોતાની રહેમતમાં દાખલ કરશે, અને આ તે જ ખુલ્લી કામ્યાબી છે.
[08:32.00]
وَاَمَّا الَّذِيْنَ كَفَرُوْۤا اَفَلَمْ تَكُنْ اٰيٰتِىْ تُتْلٰى عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنْتُمْ قَوْمًا مُّجْرِمِيْنَ﴿31﴾
૩૧.ÔtyBBtÕÕtÍ8eLt fVY9, yVÕtBítfwLt3 ytGttíte ítwíÕtt y1ÕtGt3fwBt3 VMítf3çth3ítwBt3 ÔtfwLt3ítwBt3 f1Ôt3BtBt3 Btws3huBteLt
૩૧.પરંતુ નાસ્તિકો(ને કહેવામાં આવશે) શું તમારી સામે અમારી આયતો પઢવામાં આવતી ન હતી ? તમે તકબ્બૂર કર્યો, હકીકતમાં તમે મુજરીમો હતા.
[08:50.00]
وَاِذَا قِيْلَ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّالسَّاعَةُ لَا رَيْبَ فِيْهَا قُلْتُمْ مَّا نَدْرِىْ مَا السَّاعَةُ ۙ اِنْ نَّظُنُّ اِلَّا ظَنًّا وَّمَا نَحْنُ بِمُسْتَيْقِنِيْنَ﴿32﴾
૩૨.ÔtyuÍt7f2eÕt ELLt Ôty14ŒÕÕttnu n1f14fk2qÔt3 ÔtË0ty1íttu ÕtthGt3çt Vent f1wÕítwBt3 BttLtŒ3heBtMËty1íttu, ELt3 LtÍ5wLLttu EÕÕtt Í5LLtÔt3 ÔtBttLtn14Lttu çtuBtwMítGt3fu2LteLt
૩૨.અને જયારે કહેવામાં આવ્યું કે અલ્લાહનો વાયદો હક છે અને (કયામતની) ઘડીમાં કોઇ શક નથી ત્યારે તમે કહ્યું કે અમે નથી જાણતા કે (કયામતની) ઘડી શું છે? અમે તેને એક ગુમાન સમજીએ છીએ; અને અમે તેમાં યકીન નથી રાખતા.
[09:17.00]
وَبَدَا لَهُمْ سَيِّاٰتُ مَا عَمِلُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿33﴾
૩૩.ÔtçtŒt ÕtnwBt3 ËGGtuytíttu Btt y1BtuÕtq Ôtn1tf1 çturnBt3 Btt ftLtq çtune GtMítn3ÍuWLt
૩૩.અને તેઓ માટે તેમના આમાલની બૂરાઇઓ જાહેર થશે અને તેમને તે અઝાબે ઘેરી લેશે જે (અઝાબ)ની તેઓ મજાક ઉડાવતા હતા.
[09:29.00]
وَقِيْلَ الْيَوْمَ نَنْسٰٮكُمْ كَمَا نَسِيْتُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا وَمَاْوٰٮكُمُ النَّارُ وَمَا لَكُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿34﴾
૩૪.Ôtf2eÕtÕt3 GtÔt3Bt LtLËtfwBt3 fBttLtËeítwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7 Ôt Bty3Ôtt ftuBtwLLtthtu ÔtBttÕtfwBt3 rBtLLttËu2heLt
૩૪.અને તેમને કહેવામાં આવ્યુ કે આજે અમો તમને એવી જ રીતે ભૂલી જાશુ કે જેવી રીતે તમે આજના દિવસની મુલાકાતને ભૂલી ગયા અને તમારૂં ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નથી.
[09:53.00]
ذٰلِكُمْ بِاَنَّكُمُ اتَّخَذْتُمْ اٰيٰتِ اللّٰهِ هُزُوًا وَّغَرَّتْكُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ لَا يُخْرَجُوْنَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُوْنَ﴿35﴾
૩૫.Ít7ÕtufwBt3 çtuyLLtftuBtwít3 ítÏ1tÍ74ítwBt3 ytGttrítÕÕttnu ntuÍtuÔtkÔt3 Ôtø1th0íftuBtwÕt3 n1GttítwŒ3 ŒwLGtt, VÕt3GtÔt3Bt ÕttGtwÏ14thuòqLt rBtLnt ÔtÕttnwBt3 GtwMíty14ítçtqLt
૩૫.આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોની મજાક ઉડાવ્યો, અને દુનિયાની ઝિંદગીએ તમને ધોખો આપ્યો! આજે તેમને અઝાબમાંથી બહાર કાઢવામાં નહિ આવે, અને તેમનુ કોઇ બહાનુ કબૂલ કરવામાં નહિં આવે.
[10:14.00]
فَلِلّٰهِ الْحَمْدُ رَبِّ السَّمٰوٰتِ وَرَبِّ الْاَرْضِ رَبِّ الْعٰلَمِيْنَ﴿36﴾
૩૬.VrÕtÕÕttrnÕt3n1BŒtu hÂççtM7Ë7BttÔttítu ÔthÂççtÕt3 yh3Íu22 hÂççtÕt3 y1tÕtBteLt
૩૬.બસ દરેક વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો, ઝમીન અને બધી દુનિયાઓનો પરવરદિગાર છે.
[10:24.00]
وَلَهُ الْكِبْرِيَآءُ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ۪ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ﴿37﴾
૩૭.ÔtÕtnwÕt3 rfçheGtt9ytu rVË0BttÔttítu ÔtÕyh3Íu2o, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૩૭.અને તેના જ માટે આસમાનો અને ઝમીનમાં કિબ્રીયાઇ (બુઝુર્ગી) છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.