[00:00.00]
الصافات
અસ સફફાત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૭ | આયત-૧૮૨
[00:00.01]
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:07.00]
وَالصّٰٓفّٰتِ صَفًّا ۙ﴿1﴾
૧.ÔtMË2t9Vt0ítu Ë1V0t
૧.કસમ છે (વ્યવસ્થિત રીતે) સફમાં ઊભા રહેનારાઓની:
[00:13.00]
فَالزّٰجِرٰتِ زَجْرًا ۙ﴿2﴾
૨.VÍt0suhtítu Ís3ht
૨.અને મનાઇ કરનારાઓની કસમ :
[00:17.00]
فَالتّٰلِيٰتِ ذِكْرًا ۙ﴿3﴾
૩.VííttÕtuGttítu rÍ7f3ht
૩.અને નિરંતર આયાતે ઇલાહીની તિલાવત કરનારાઓની કસમ :
[00:20.00]
اِنَّ اِلٰهَكُمْ لَوَاحِدٌ ؕ﴿4﴾
૪.ELLt yuÕttnfwBt3 ÕtÔttn2uŒ3
૪.બેશક તમારો ખુદા એક જ છે :
[00:24.00]
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ ؕ﴿5﴾
૫.hçt0wMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBttçtGt3LtntuBtt ÔthççtwÕt3 Bt~tthufu2
૫.(જે) આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો રબ છે, અને મશરિક (પૂર્વ) દિશાઓનો રબ છે.
[00:32.00]
اِنَّا زَيَّنَّا السَّمَآءَ الدُّنْيَا بِزِيْنَةِ ۟الْكَوَاكِبِۙ﴿6﴾
૬.ELLtt ÍGGtLLtË3 ËBtt9yŒw0LGtt çtuÍeLtíturLtÕt3 fÔttfuçtu
૬.ખરેજ અમોએ આ દુનિયાના આસમાનને સિતારાઓથી ઝીનત આપી :
[00:42.00]
وَحِفْظًا مِّنْ كُلِّ شَيْطٰنٍ مَّارِدٍۚ﴿7﴾
૭.Ôt rn1V3Í5Bt3 rBtLt3fwÕÕtu ~tGt3ít1trLtBt3 BtthuŒ3
૭.જેથી તેને દરેક સરકશ શૈતાનથી મહેફૂઝ રાખીએ.
[00:49.00]
لَّا يَسَّمَّعُوْنَ اِلَى الْمَلَاِ الْاَعْلٰى وَيُقْذَفُوْنَ مِنْ كُلِّ جَانِبٍۖ ۗ ﴿8﴾
૮.ÕttGtMËBBtW2Lt yuÕtÕt3 BtÕtEÕt3 yy14Õtt ÔtGtwf14Í7VqLt rBtLt3fwÕÕtu òLtuçt3
૮.હવે શૈતાનો આલમે બાલા (આસમાન)ની વાતોને સાંભળી નહી શકે અને (જ્યારે આવુ કરશે) તેઓને દરેક દિશાથી મારવામાં આવશે:
[00:59.00]
دُحُوْرًا۬ وَّلَهُمْ عَذَابٌ وَّاصِبٌ ۙ﴿9﴾
૯.Œtun1qhkÔt3 ÔtÕtnwBt3 y1Ít7çtwkÔt3 ÔttËu2çt3
૯.સખ્તીથી હાંકી કાઢવામાં આવશે અને તેમના માટે હંમેશા રહેનારો અઝાબ છે :
[01:05.00]
اِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَاَتْبَعَهٗ شِهَابٌ ثَاقِبٌ﴿10﴾
૧૦.EÕÕtt BtLt3 Ï1títu2VÕt3 Ï1tít14Vít Vyít3çty1nq ~tuntçtwLt3 Ët7fu2çt3
૧૦.સિવાય કે થોડીક પળો સાંભળ(વા માટે આસમાનથી નજદીક થ)શે કે આસમાની આગ તેની પાછળ લાગી જશે.
[01:13.00]
فَاسْتَفْتِهِمْ اَهُمْ اَشَدُّ خَلْقًا اَمْ مَّنْ خَلَقْنَاؕ اِنَّا خَلَقْنٰهُمْ مِّنْ طِيْنٍ لَّازِبٍ﴿11﴾
૧૧.VMítV3íturnBt3 ynwBt3y~tŒtu0 Ï1tÕf1Lt3 yBBtLt3 Ï1tÕtf14Ltt, ELLtt Ï1tÕtf14LttnwBt3 rBtLt3 ít2erLtÕÕttÍuçt3
૧૧.માટે તું તેઓને (મુશરીકોને) સવાલ કર કે શું તેઓની ખિલ્કત મુશ્કેલ છે અથવા (ફરિશ્તાઓ) જેની ખિલ્કત અમોએ કરી?! અમોએ તેઓને ચીકણી માટીમાંથી પેદા કર્યા.
[01:27.00]
بَلْ عَجِبْتَ وَيَسْخَرُوْنَ۪ ﴿12﴾
૧૨.çtÕt3y1rsçt3ít ÔtGtË3Ï1tYLt
૧૨.તને (તેઓની ગુમરાહીના લીધે) તાઅજુબ થાય છે પરંતુ તેઓ (તારી) મશ્કરી કરે છે:
[01:32.00]
وَاِذَا ذُكِّرُوْا لَا يَذْكُرُوْنَ۪ ﴿13﴾
૧૩.ÔtyuÍt7 Íw7f3fuY ÕttGtÍ74ftuYLt
૧૩.અને જયારે તેમને નસીહત આપવામાં આવે છે ત્યારે તેઓ કબૂલ નથી કરતા :
[01:38.00]
وَاِذَا رَاَوْا اٰيَةً يَّسْتَسْخِرُوْنَ۪ ﴿14﴾
૧૪.ÔtyuÍt7 hyÔt3 ytGtítLt3 GtË3ítË3Ït2uYLt
૧૪.અને જયારે કોઇ નિશાનીને જોવે ત્યારે બીજાઓને મશ્કરી માટે બોલાવે છે :
[01:44.00]
وَقَالُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ ۖۚ﴿15﴾
૧૫.Ôtf1tÕt9q ELt3ntÍt98 EÕÕtt Ëun14ÁBt3 BttuçteLt
૧૫.અને કહે છે કે આ ફકત ખુલ્લો જાદુ છે.
[01:55.00]
ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَۙ﴿16﴾
૧૬.yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtkÔt3 ÔtyuÍ5tBtLt3 yELLtt ÕtBtçt3W2Ëq7Lt
૧૬.શું જ્યારે અમે મરી જઇશું અને માટી તથા હાડકાં બની જઇશું ત્યારે ફરી ઉઠાડવામાં આવશું?
[02:07.00]
اَوَاٰبَآؤُنَا الْاَوَّلُوْنَؕ﴿17﴾
૧૭.yÔtytçtt9ytuLtÕt3 yÔÔtÕtqLt
૧૭.અને શું અમારા આગલા બાપદાદાઓને (પણ ઉઠાડવામાં આવશે)?!
[02:14.00]
قُلْ نَعَمْ وَاَنْتُمْ دٰخِرُوْنَۚ﴿18﴾
૧૮.f1wÕt3 Lty1Bt3 ÔtyLt3ítwBt3 ŒtÏt2uYLt
૧૮.તું કહે કે હા, તમે સર્વે ઝિલ્લત ભરેલી દશામાં (ઉઠાડવામાં આવશો).
[02:21.00]
فَاِنَّمَا هِىَ زَجْرَةٌ وَّاحِدَةٌ فَاِذَا هُمْ يَنْظُرُوْنَ﴿19﴾
૧૯.VELLtBtt nuGt Ís3hítwkÔt3 Ôttnu2ŒítwLt3 VyuÍt7nwBt3 GtLÍt6uYLt
૧૯.કયામત ફકત એક ગર્જના હશે અચાનક જ તેઓ (જીવંત થઇ) જોવા લાગશે.
[02:33.00]
وَقَالُوْا يٰوَيْلَنَا هٰذَا يَوْمُ الدِّيْنِ﴿20﴾
૨૦.Ôtf1tÕtq GttÔtGt3ÕtLtt ntÍt7 GtÔt3BtwŒe0Lt
૨૦.અને કહેશે કે હાય અમારા ઉપર અફસોસ! આ બદલાનો દિવસ છે.
[02:41.00]
هٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِىْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ۠ ﴿21﴾
૨૧.ntÍt7 GtÔt3BtwÕt3 VË14rÕtÕÕtÍ8e fwLítwBt3 çtune íttufÍ74Íu8çtqLt
૨૧.બેશક આ (હકથી બાતિલની) જુદાઇનો દિવસ છે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!
[02:51.00]
اُحْشُرُوا الَّذِيْنَ ظَلَمُوْا وَاَزْوَاجَهُمْ وَمَا كَانُوْا يَعْبُدُوْنَۙ﴿22﴾
૨૨.ytun14~ttuYÕt3ÕtÍ8eLt Í5ÕtBtq ÔtyÍ3ÔttsnwBt3 ÔtBttftLtq Gty14çttuŒqLt
૨૨.(અય ફરિશ્તાઓ) જેઓએ ઝુલ્મ કર્યો છે તથા તેમના સાથીઓને અને (ખુદા સિવાય) જેની તેઓ ઇબાદત કરતા હતાં, તે સર્વેને ભેગા કરી લ્યો.
[03:01.00]
مِنْ دُوْنِ اللّٰهِ فَاهْدُوْهُمْ اِلٰى صِرَاطِ الْجَحِيْمِ﴿23﴾
૨૩.rBtLt3ŒqrLtÕÕttnu Vn3ŒqnwBt3 yuÕttË2uhtrít1Õt3 sn2eBt
૨૩.અલ્લાહ સિવાયના (તમામ ખુદાઓ)ને (ભેગા કરીને) જહન્નમનો રસ્તો દેખાડી દ્યો.
[03:10.00]
وَقِفُوْهُمْ اِنَّهُمْ مَّسْئُوْلُوْنَۙ﴿24﴾
૨૪.Ôtfu2VqnwBt3 ELLtnwBt3 BtMWÕtqLt
૨૪.તેમને રોકો કે તેઓથી સવાલ કરવામાં આવે:
[03:18.00]
مَا لَكُمْ لَا تَنَاصَرُوْنَ﴿25﴾
૨૫.Btt ÕtfwBt3 Õtt ítLttË1YLt
૨૫.તમને શું થઇ ગયું છે કે તમે એક બીજાની મદદ નથી માંગતા ?
[03:24.00]
بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُوْنَ﴿26﴾
૨૬.çtÕntuBtwÕt3 GtÔt3Bt BtwMítMÕtuBtqLt
૨૬.પરંતુ તે દિવસે તેઓ તસ્લીમ (જૂકેલા) હશે.
[03:31.00]
وَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰى بَعْضٍ يَّتَسَآءَلُوْنَ﴿27﴾
૨૭.Ôtyf14çtÕt çty14Ítu2nwBt3 y1Õtt çty14rÍk2Gt3 GtítËt9yÕtqLt
૨૭.અને તેઓ એક બીજા સામ-સામા સવાલ કરશે.
[03:41.00]
قَالُوْۤا اِنَّكُمْ كُنْتُمْ تَاْتُوْنَنَا عَنِ الْيَمِيْنِ﴿28﴾
૨૮.f1tÕt9q ELLtfwBt3 fwLítwBt3 íty3ítqLtLtt y1rLtÕt3 GtBteLt
૨૮.(અમુક) કહેશે કે તમે અમારી પાસે જમણી બાજુએથી (ખૈર ખ્વાહ બનીને) આવતા હતા.
[03:52.00]
قَالُوْا بَلْ لَّمْ تَكُوْنُوْا مُؤْمِنِيْنَۚ﴿29﴾
૨૯.f1tÕtq çtÕÕtBt3 ítfqLtq Bttuy3BtuLteLt
૨૯.(બીજાઓ) કહેશે કે નહિં બલ્કે તમો ખુદ ઇમાન લાવનારા ન હતા:
[03:58.00]
وَمَا كَانَ لَنَا عَلَيْكُمْ مِّنْ سُلْطٰنِۚ بَلْ كُنْتُمْ قَوْمًا طٰغِيْنَ﴿30﴾
૩૦.ÔtBttftLt ÕtLtt y1ÕtGt3fwBt3 rBtLt3 ËwÕít1trLtLt3, çtÕfwLítwBt3 f1Ôt3BtLt3 ít1tøt2eLt
૩૦.અને તમારી ઉપર અમારો કંઇ ઇખ્તેયાર ન હતો, બલ્કે તમો ખુદ સરકશ હતા :
[04:15.00]
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖۗ اِنَّا لَذَآئِقُوْنَ﴿31﴾
૩૧.Vn1f14f1 y1ÕtGt3Ltt f1Ôt3Õttu hççtuLtt9, ELLtt ÕtÍt98yuf1qLt
૩૧.હવે આપણા ઉપર ખુદા(ના અઝાબ)નો વાયદો સાબિત થઇ ગયો છે, અને જરૂર આપણે તે (અઝાબ)નો સ્વાદ ચાખશું!
[04:26.00]
فَاَغْوَيْنٰكُمْ اِنَّا كُنَّا غٰوِيْنَ﴿32﴾
૩૨.Vyø14tÔtGt3LttfwBt ELLtt fwLLtt øt1tÔteLt
૩૨.અમોએ તમને ગુમરાહ કર્યા, જેવી રીતે અમે પોતે ગુમરાહ થયા.
[04:35.00]
فَاِنَّهُمْ يَوْمَئِذٍ فِى الْعَذَابِ مُشْتَرِكُوْنَ﴿33﴾
૩૩.VELLtnwBt3 GtÔt3BtyurÍ7Lt3 rVÕy1Ít7çtu Btw~íthufqLt
૩૩.હકીકતમાં તે દિવસે તેઓ સર્વે અઝાબમાં ભાગીદાર હશે!
[04:44.00]
اِنَّا كَذٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِيْنَ﴿34﴾
૩૪.ELLtt f1ÍtÕtuf LtV3y1Õttu rçtÕt3 Btws3huBteLt
૩૪.બેશક અમે ગુનેહગારો સાથે આ રીતે વર્તાવ કરીએ છીએ!
[04:52.00]
اِنَّهُمْ كَانُوْۤا اِذَا قِيْلَ لَهُمْ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُۙ يَسْتَكْبِرُوْنَۙ﴿35﴾
૩૫.ELLtnwBt3 ftLt9q yuÍ7tf2eÕt ÕtnwBt3 Õtt9yuÕttn EÕÕtÕÕttntu GtMítf3çtuYLt
૩૫.કારણકે જ્યારે તેમને કહેવામાં આવતું હતું કે અલ્લાહના સિવાય કોઇ ખુદા નથી ત્યારે તેઓ તકબ્બૂર કરતા હતા:
[05:07.00]
وَيَقُوْلُوْنَ اَئِنَّا لَتٰرِكُوْۤا اٰلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُوْنٍ ؕ﴿36﴾
૩૬.ÔtGtf1qÕtqLt yELLtt Õtítthufq9 ytÕtunítuLtt Õtu~tty2urhBt3 Bts3LtqLt
૩૬.અને તેઓ કહેતા હતા કે શું અમે એક દીવાના શાયર ખાતર અમારા ખુદાઓને છોડી દઇએ?
[05:20.00]
بَلْ جَآءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِيْنَ﴿37﴾
૩૭.çtÕt3ò9y rçtÕt3n1f14fu2 ÔtË1Œ0f1Õt3 Btwh3ËÕteLt
૩૭.(એવું નથી) બલ્કે તે (નબી) હક લઇને આવ્યા અને તેણે (અગાઉના) નબીઓની સચ્ચાઇને ટેકો આપ્યો છે.
[05:29.00]
اِنَّكُمْ لَذَآئِقُوا الْعَذَابِ الْاَلِيْمِۚ﴿38﴾
૩૮.ELLtfwBt3 ÕtÍt98yufq1Õt3 y1Ít7rçtÕt3 yÕteBt
૩૮.બેશક તમે દર્દનાક અઝાબ ચાખશો.
[05:38.00]
وَمَا تُجْزَوْنَ اِلَّا مَا كُنْتُمْ تَعْمَلُوْنَۙ﴿39﴾
૩૯.ÔtBttítws3ÍÔt3Lt EÕÕtt BttfwLítwBt3 íty14BtÕtqLt
૩૯.અને તમને તમારા કાર્યો સિવાયનો બદલો નહી આપવામાં આવે.
[05:46.00]
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِيْنَ﴿40﴾
૪૦.EÕÕtt yuçttŒÕÕttrnÕt3 BtwÏ1ÕtË2eLt
૪૦.સિવાય કે જે અલ્લાહના નિખાલસ બંદાઓ છે.
[05:52.00]
اُولٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُوْمٌۙ﴿41﴾
૪૧.ytuÕtt9yuf ÕtnwBt3 rhÍ3f1wBt3 Bty14ÕtqBt
૪૧.તેઓ માટે રોઝી નક્કી કરેલી છે.
[06:01.00]
فَوَاكِهُۚ وَهُمْ مُّكْرَمُوْنَۙ﴿42﴾
૪૨.VÔttfuntu, ÔtnwBt3 Btwf3hBtqLt
૪૨.ફળો છે, અને તેઓનું સન્માન થશે:
[06:09.00]
فِیْ جَنّٰتِ النَّعِيْمِۙ﴿43﴾
૪૩.Ve sLLtrítLLtE2Bt
૪૩.નેઅમતોવાળી જન્નતોમાં,
[06:15.00]
عَلٰى سُرُرٍ مُّتَقٰبِلِيْنَ﴿44﴾
૪૪.y1ÕttËtuhturhBt3 Bttuítf1tçtuÕteLt
૪૪.તખ્તો પર એકબીજાની સામે બેઠા હશે.
[06:21.00]
يُطَافُ عَلَيْهِمْ بِكَاْسٍ مِّنْ مَّعِيْنٍۢ ۙ﴿45﴾
૪૫.Gttuít1tVtu y1ÕtGt3rnBt3 çtufy3rËBt3 rBtBt3BtE1rLtBt3
૪૫.તેમના આસપાસ પાકીઝા પીણાંઓના દોર ચાલતા હશે:
[06:30.00]
بَيْضَآءَ لَذَّةٍ لِّلشّٰرِبِيْنَ ۖۚ﴿46﴾
૪૬.çtGt3Ít92y ÕtÍ08rítÕt3 rÕt~~tthuçteLt
૪૬.ચળકતા સફેદ રંગના પીણાં કે જે પીનારાઓને લજ્જત આપે.
[06:38.00]
لَا فِيْهَا غَوْلٌ وَّلَا هُمْ عَنْهَا يُنْزَفُوْنَ﴿47﴾
૪૭.ÕttVent ø1tÔt3ÕtwkÔt3 ÔtÕttnwBt3 y1Lnt GtwLÍVqLt
૪૭.(એવુ પીણું) ન એમાં અક્કલની બરબાદી છે અને ન તેનાથી નશો થશે.
[06:47.00]
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ عِيْنٌۙ﴿48﴾
૪૮.ÔtE2LŒnwBt3 f1tËu2htítwít14 ít1h3VuE2Lt
૪૮.અને તેમની પાસે (શોહરો સુધી) ટૂંકી નજર રાખવાવાળી અને ખૂબસૂરત આંખોવાળી હૂરો હશે:
[06:54.00]
كَاَنَّهُنَّ بَيْضٌ مَّكْنُوْنٌ﴿49﴾
૪૯.fyLLtnwLLt çtGt3Íw1Bt3 Btf3LtqLt
૪૯.(એવી સફેદ હશે) જાણે છુપાવેલા ઇંડા.
[07:03.00]
فَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰى بَعْضٍ يَّتَسَآءَلُوْنَ﴿50﴾
૫૦.Vyf14çtÕt çty14Ítu2nwBt3 y1Õtt çty14rÍk2Gt3 GtítËt9yÕtqLt
૫૦.પછી તેઓ એક બીજાને સામ-સામા સવાલ કરશે.
[07:13.00]
قَالَ قَآئِلٌ مِّنْهُمْ اِنِّىْ كَانَ لِىْ قَرِيْنٌۙ﴿51﴾
૫૧.f1tÕt ft92yuÕtwBt3 rBtLt3nwBt3 ELLte ftLt Õte f1heLt
૫૧.તેઓમાંથી એક કહેશે કે દુનિયામાં મારો એક સાથી હતો :
[07:24.00]
يَقُوْلُ اَءِ نَّكَ لَمِنَ الْمُصَدِّقِيْنَ﴿52﴾
૫૨.Gtf1qÕttu yELLtf ÕtBtuLtÕt3 BttuË1Œu0f2eLt
૫૨.જે કહેતો હતો કે શું તું (કયામતનુ) યકીન રાખે છો ?
[07:31.00]
ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَدِيْنُوْنَ﴿53﴾
૫૩.yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtkÔt3 Ôtyu2Í5tBtLt3 yELLtt ÕtBtŒeLtqLt
૫૩.શું જયારે આપણે મરી જઇશું અને માટી અને હાડકાં બની જઇશું ત્યારે (ફરીથી જીવંત કરીને) આપણા અમલનો બદલો આપવામાં આવશે ?
[07:42.00]
قَالَ هَلْ اَنْتُمْ مُّطَّلِعُوْنَ﴿54﴾
૫૪.f1tÕt nÕt3 yLítwBt3 Btwí1ít1ÕtuW2Lt
૫૪.શું તમે તેની જાણકારી રાખો છો ?
[07:49.00]
فَاطَّلَعَ فَرَاٰهُ فِیْ سَوَآءِ الْجَحِيْمِ﴿55﴾
૫૫.Ví1ít1Õty1 Vhytntu Ve ËÔtt9EÕt3 sn2eBt
૫૫.પછી તેના વિશે જાણકારી હાંસિલ કરશે અને તેને જહન્નમની વચ્ચે જોશે.
[07:58.00]
قَالَ تَاللّٰهِ اِنْ كِدْتَّ لَتُرْدِيْنِۙ﴿56﴾
૫૬.f1tÕt ítÕÕttnu ELt3rfít0 Õtítwh3ŒeLt
૫૬.તેણે કહ્યું કે ખુદાની કસમ, તે મને લગભગ હલાક કરી નાખ્યો હોત.
[08:05.00]
وَلَوْلَا نِعْمَةُ رَبِّىْ لَكُنْتُ مِنَ الْمُحْضَرِيْنَ﴿57﴾
૫૭.Ôt ÕtÔt3Õtt Ltuy14Btíttu hççte ÕtfwLíttu BtuLtÕt3 Bttun14Í1heLt
૫૭.અગર મારા પરવરદિગારની નેઅમત ન હોત તો મને પણ અહીંયા (જહન્નમમાં) હાજર કરવામાં આવત!
[08:13.00]
اَفَمَا نَحْنُ بِمَيِّتِيْنَۙ﴿58﴾
૫૮.yVBtt Ltn14Lttu çtuBtGGtuíteLt
૫૮.શું આપણે હરગિઝ નહી મરીએ?
[08:19.00]
اِلَّا مَوْتَتَنَا الْاُوْلٰى وَمَا نَحْنُ بِمُعَذَّبِيْنَ﴿59﴾
૫૯.EÕÕtt BtÔt3ítítLtÕt3 WÕtt ÔtBttLtn14Lttu çtuBttuy1Í74Í7çteLt
૫૯.પહેલી મૌત સિવાય, અને આપણા ઉપર અઝાબ નહિં થાય.
[08:27.00]
اِنَّ هٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيْمُ﴿60﴾
૬૦.ELLt ntÍt7 ÕtntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt
૬૦.બેશક આ સૌથી મહાન કામ્યાબી છે.
[08:34.00]
لِمِثْلِ هٰذَا فَلْيَعْمَلِ الْعٰمِلُوْنَ﴿61﴾
૬૧.ÕturBtM7Õtu ntÍt7 VÕt3Gty14BtrÕtÕt3 y1tBtuÕtqLt
૬૧.આવી કામ્યાબી માટે જ અમલ કરનારાઓએ અમલ કરવા જોઈએે.
[08:41.00]
اَذٰلِكَ خَيْرٌ نُّزُلًا اَمْ شَجَرَةُ الزَّقُّوْمِ﴿62﴾
૬૨.yÍt7Õtuf Ï1tGt3ÁLt3 LttuÍtuÕtLt3 yBt3 ~tshítwÍ3 Íf14f1qBt
૬૨.શું મહેમાનનવાજી માટે આ બહેતર છે કે ઝક્કુમ (થોર)નું વૃક્ષ?
[08:49.00]
اِنَّا جَعَلْنٰهَا فِتْنَةً لِّلظّٰلِمِيْنَ﴿63﴾
૬૩.ELLtt sy1ÕLttnt rVíLtítÕt3 rÕtÍ54Í5tÕtuBteLt
૬૩.કે જેને અમોએ ઝાલિમોના દર્દનુ કારણ બનાવ્યું.
[08:57.00]
اِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِیْۤ اَصْلِ الْجَحِيْمِۙ﴿64﴾
૬૪.ELLtnt ~tshítwLt3 ítÏ1htuòu Ve9 yË14rÕtÕt3 sn2eBt
૬૪.તે એક ઝાડ છે જે જહન્નમના તળિયામાંથી ઊગે છે:
[09:07.00]
طَلْعُهَا كَاَنَّهٗ رُءُوْسُ الشَّيٰطِيْنِ﴿65﴾
૬૫.ít1Õytu2nt fyLLtnq htuWËw~t3 ~tGttít2eLt
૬૫.તેનાં ફળ એવાં હશે કે જાણે શેતાનોના માથાં.
[09:15.00]
فَاِنَّهُمْ لَاٰكِلُوْنَ مِنْهَا فَمٰلِئُوْنَ مِنْهَا الْبُطُوْنَ ؕ﴿66﴾
૬૬.VELLtnwBt3 ÕtytfuÕtqLt rBtLnt VBttÕtuWLt rBtLnÕt3 çttuít1qLt
૬૬.તે (જહન્નમી) તેમાંથી ખાશે અને તેના વડે જ પેટ ભરશે.
[09:24.00]
ثُمَّ اِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيْمٍۚ﴿67﴾
૬૭.Ëw7BBt ELLt ÕtnwBt3 y1ÕtGt3nt Õt~tÔt3çtBt3 rBtLt3 n1BteBt
૬૭.પછી તેમને તેની ઉપર ઊકળતુ અને વાસવાળુ પાણી પીવડાવવામાં આવશે.
[09:35.00]
ثُمَّ اِنَّ مَرْجِعَهُمْ لَاۡاِلَى الْجَحِيْمِ﴿68﴾
૬૮.Ëw7Bt0 ELLt Bth3suy1nwBt3 ÕtyuÕtÕt3 sn2eBt
૬૮.પછી તેઓ સર્વેનું પાછું ફરવું જહન્નમ તરફ જ છે.
[09:42.50]
اِنَّهُمْ اَلْفَوْا اٰبَآءَهُمْ ضَآلِّيْنَۙ﴿69﴾
૬૯.ELLtnwBt3 yÕVÔt3 ytçtt9ynwBt3 Ít92ÕÕteLt
૬૯.કારણકે તેમણે તેમના બાપદાદાઓને ગુમરાહ જોયા હતા:
[09:55.00]
فَهُمْ عَلٰٓى اٰثٰرِهِمْ يُهْرَعُوْنَ﴿70﴾
૭૦.VnwBt3 y1Õtt9 ytËt7hurnBt3 Gttun3hW2Lt
૭૦.છતાંપણ તેમના જ નકશે કદમ પર તેઓ ઊતાવળે દોડે છે.
[10:03.00]
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ اَكْثَرُ الْاَوَّلِيْنَۙ﴿71﴾
૭૧.ÔtÕtf1Œ3 Í1ÕÕt f1çÕtnwBt3 yf3Ë7ÁÕt3 yÔt0ÕteLt
૭૧.અને ખરેજ તેમની અગાઉ ઘણા લોકો ગુમરાહ થયા.
[10:09.00]
وَلَقَدْ اَرْسَلْنَا فِيْهِمْ مُّنْذِرِيْنَ﴿72﴾
૭૨.ÔtÕtf1Œ3 yh3ËÕLtt VernBt3 BtwLÍu8heLt
૭૨.અને અમોએ તેમના વચ્ચે ડરાવનારા રસૂલ મોકલ્યા.
[10:17.00]
فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِيْنَۙ﴿73﴾
૭૩.VLÍ5wh3 fGt3V ftLt y1tfuçtítwÕt3 BtwLÍ7heLt
૭૩.માટે જો કે જેમને ડરાવવામાં આવેલ છે (ન માનવાને કારણે) તેમનો અંજામ કેવો થયો?
[10:26.00]
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِيْنَ۠ ﴿74﴾
૭૪.EÕÕtt y2uçttŒÕÕttrnÕt3 BtwÏ1ÕtË2eLt
૭૪.સિવાય અલ્લાહના મુખ્લીસ (નિખાલસ) બંદાઓ!
[10:33.00]
وَلَقَدْ نَادٰٮنَا نُوْحٌ فَلَنِعْمَ الْمُجِيْبُوْنَؗ ۖ﴿75﴾
૭૫.ÔtÕtf1Œ3 LttŒtLtt Ltqn1wLt3 VÕtLtuy14BtÕt3 BttuSçtqLt
૭૫.અને બેશક નૂહે અમને પોકાર્યા (અને અમે જવાબ આપ્યો) કેવા સારા જવાબ આપનાર છીએ!
[10:42.00]
وَنَجَّيْنٰهُ وَاَهْلَهٗ مِنَ الْكَرْبِ الْعَظِيْمِؗ ۖ﴿76﴾
૭૬.ÔtLts3sGt3Lttntu Ôtyn3Õtnq BtuLtÕt3 fh3rçtÕt3 y1Í6eBt
૭૬.અને અમોએ તેને તથા તેના ઘરવાળાઓને મોટી મુસીબતમાંથી બચાવ્યા.
[10:50.00]
وَجَعَلْنَا ذُرِّيَّتَهٗ هُمُ الْبٰقِيْنَؗ ۖ﴿77﴾
૭૭.Ôtsy1ÕLtt Í7wh3heGGtítnq ntuBtwÕt3 çttf2eLt
૭૭.અને અમોએ જ તેની નસ્લને બાકી રાખી.
[10:56.00]
وَتَرَكْنَا عَلَيْهِ فِى الْاٰخِرِيْنَؗ ۖ﴿78﴾
૭૮.Ôtíthf3Ltt y1ÕtGt3nu rVÕt3 ytÏt2uheLt
૭૮.અને તેની સારી યાદને આવનાર નસલોમાં બાકી રાખી :
[11:02.00]
سَلٰمٌ عَلٰى نُوْحٍ فِى الْعٰلَمِيْنَ﴿79﴾
૭૯.ËÕttBtwLt3 y1Õtt Ltqrn1Lt3 rVÕt3y1tÕtBteLt
૭૯.તમામ દુનિયાઓમાં નૂહ ઉપર અમારા સલામ થાય!
[11:09.00]
اِنَّا كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿80﴾
૮૦.ELLtt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૮૦.બેશક નેક અમલ કરવાવાળાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.
[11:16.00]
اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِيْنَ﴿81﴾
૮૧.ELLtnq rBtLyu2çttŒuLtÕt3 Bttuy3BtuLteLt
૮૧.બેશક તે અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.
[11:22.00]
ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِيْنَ﴿82﴾
૮૨.Ë7wBt0 yø14thf14LtÕt3 ytÏ1theLt
૮૨.પછી અમોએ બીજાઓને ડુબાડી દીધા.
[11:29.00]
وَاِنَّ مِنْ شِيْعَتِهٖ لَاِبْرٰهِيْمَۘ﴿83﴾
૮૩.ÔtELLt rBtL~tey1ítune ÕtEçtútneBt
૮૩.અને બેશક ઇબ્રાહીમ તે (નૂહ)ની પૈરવી કરનાર (શિયા)માંથી હતો.
[11:36.00]
اِذْ جَآءَ رَبَّهٗ بِقَلْبٍ سَلِيْمٍ﴿84﴾
૮૪.EÍ74ò9y hçt0nq çtuf1Õt3rçtLt3 ËÕteBt
૮૪.જ્યારે તે પોતાના પરવરદિગારની હજૂરમાં કલ્બે સલીમ (ઇતાઅતગુઝાર દિલ) સાથે હાજર થયો :
[11:45.00]
اِذْ قَالَ لِاَبِيْهِ وَقَوْمِهٖ مَاذَا تَعْبُدُوْنَۚ﴿85﴾
૮૫.EÍ14f1tÕt Õtuyçtenu Ôt f1Ôt3Btune BttÍt7 íty14çttuŒqLt
૮૫.તે વખતે તેણે પોતાના (પાલક) પિતા તથા પોતાની કોમને કહ્યું કે તમે શેની ઇબાદત કરો છો?
[11:53.00]
اَئِفْكًا اٰلِهَةً دُوْنَ اللّٰهِ تُرِيْدُوْنَؕ﴿86﴾
૮૬.yEV3fLt3 ytÕtunítLt3 ŒqLtÕÕttnu íttuheŒqLt
૮૬.શું તમે અલ્લાહને મૂકીને બનાવટી ખુદાઓના તલબગાર બની ગયા છો?
[12:01.00]
فَمَا ظَنُّكُمْ بِرَبِّ الْعٰلَمِيْنَ﴿87﴾
૮૭.VBttÍ5LLttufwBt3 çtuhÂççtÕt3 y1tÕtBteLt
૮૭.તો પછી દુનિયાઓના પરવરદિગારના સંબંધમાં તમારૂ શું ગુમાન છે?
[12:08.00]
فَنَظَرَ نَظْرَةً فِى النُّجُوْمِۙ﴿88﴾
૮૮.VLtÍ5h LtÍ54hítLt3 rVLLttuòqBt
૮૮.પછી ઇબ્રાહીમે તારાઓને એક નજર જોયા:
[12:15.00]
فَقَالَ اِنِّىْ سَقِيْمٌ﴿89﴾
૮૯.Vf1tÕt ELLte Ëf2eBt
૮૯.અને તેણે કહ્યું કે હું બીમાર છું.
[12:20.00]
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِيْنَ﴿90﴾
૯૦.VítÔtÕÕtÔt3 y1Lt3ntu BtwŒ3çtuheLt
૯૦.તેથી તેઓ મોઢું ફેરવી પાછા ફરી ગયા.
[12:25.00]
فَرَاغَ اِلٰٓى اٰلِهَتِهِمْ فَقَالَ اَلَا تَاْكُلُوْنَۚ﴿91﴾
૯૧.Vhtø1t yuÕtt9 ytÕtuníturnBt3 Vf1tÕt yÕtt íty3ftuÕtqLt
૯૧.તે તેઓના ખુદાઓ (બૂતો) પાસે આવ્યા, (મશ્કરીમાં) કહ્યુ "કેમ ખાતા નથી?!"
[12:34.00]
مَا لَكُمْ لَا تَنْطِقُوْنَ﴿92﴾
૯૨.Btt ÕtfwBt3 Õtt ítLít2uf1qLt
૯૨.તમને શું થઇ ગયું છે કે કેમ બોલતા નથી ?
[12:40.00]
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِالْيَمِيْنِ﴿93﴾
૯૩.Vhtø1t y1ÕtGt3rnBt3 Í1h3çtBt3 rçtÕt3 GtBteLt
૯૩.પછી તેઓ તરફ ગયો અને તેઓ પર જમણા હાથે વાર કર્યો.
[12:47.00]
فَاَقْبَلُوْۤا اِلَيْهِ يَزِفُّوْنَ﴿94﴾
૯૪.Vyf14çtÕtq9 yuÕtGt3nu GtrÍV3VqLt
૯૪.જેથી તે લોકો ઝડપથી તેની તરફ ધસી આવ્યા.
[12:54.00]
قَالَ اَتَعْبُدُوْنَ مَا تَنْحِتُوْنَۙ﴿95﴾
૯૫.f1tÕt yíty14çttuŒqLt BttítLt3nu2ítqLt
૯૫.(ઇબ્રાહીમે) કહ્યું કે શું તમે તેની ઇબાદત કરો છો કે જેને તમે કોતરીને બનાવ્યા છે?
[13:00.00]
وَاللّٰهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُوْنَ﴿96﴾
૯૬.ÔtÕÕttntu Ï1tÕtf1fwBt3 ÔtBttíty14BtÕtqLt
૯૬.જો કે અલ્લાહે તમને પેદા કર્યા અને એને પણ કે જેને તમે બનાવો છો!
[13:06.00]
قَالُوا ابْنُوْا لَهٗ بُنْيَانًا فَاَلْقُوْهُ فِى الْجَحِيْمِ﴿97﴾
૯૭.f1tÕtwçLtqÕtnq çtwLGttLtLt3 VyÕfq1ntu rVÕt3 sn2eBt
૯૭.તેઓએ કહ્યું કે તમે (ભઠ્ઠીનુ) એક માળખું બનાવો અને તેને જહીમની આગને હવાલે કરી દો.
[13:14.00]
فَاَرَادُوْا بِهٖ كَيْدًا فَجَعَلْنٰهُمُ الْاَسْفَلِيْنَ﴿98﴾
૯૮.VyhtŒq çtune fGt3ŒLt3 Vsy1Õt3LttntuBtwÕt3 yMVÕteLt
૯૮.પછી તેઓએ તેની (નાબૂદી) માટે ચાલ ચાલી પરંતુ અમોએ તેમને ઝલીલ બનાવી દીધા.
[13:23.00]
وَقَالَ اِنِّىْ ذَاهِبٌ اِلٰى رَبِّىْ سَيَهْدِيْنِ﴿99﴾
૯૯.Ôtf1tÕt ELLte9 Ít7nuçtwLt3 yuÕtt hççte ËGtn3ŒeLt
૯૯.અને (ઇબ્રાહીમે) કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ જાવ છું તે મારી હિદાયત કરશે.
[13:31.00]
رَبِّ هَبْ لِىْ مِنَ الصّٰلِحِيْنَ﴿100﴾
૧૦૦.hççtunçÕte BtuLtM1Ë1tÕtun2eLt
૧૦૦.અય મારા પરવરદિગાર મને નેક લોકોમાંથી (એક ફરઝંદની) અતા કર.
[13:36.00]
فَبَشَّرْنٰهُ بِغُلٰمٍ حَلِيْمٍ﴿101﴾
૧૦૧.Vçt~t0h3Lttntu çtuøttu2ÕttrBtLt3 n1ÕteBt
૧૦૧.પછી અમોએ તેને એક બુર્દબાર નવજવાનની ખુશખબરી આપી.
[13:42.00]
فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْىَ قَالَ يٰبُنَىَّ اِنِّىْۤ اَرٰى فِى الْمَنَامِ اَنِّىْۤ اَذْبَحُكَ فَانْظُرْ مَاذَا تَرٰىؕ قَالَ يٰۤاَبَتِ افْعَلْ مَا تُؤْمَرُؗ سَتَجِدُنِىْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰبِرِيْنَ﴿102﴾
૧૦૨.VÕtBBtt çtÕtø1t Bty1nwMËy14Gt f1tÕt GttçttuLtGGt ELLte9 yht rVÕt3BtLttBtu yLLte9 yÍ74çtnt2uf VLÍ5wh3 BttÍt7ítht, f1tÕt Gtt9 yçtrítV3y1Õt3 Bttíttuy3Bthtu ËítsuŒtuLte9 EL~tt9yÕÕttntu BtuLtM1Ë1tçtuheLt
૧૦૨.પછી જયારે તે તેની સાથે સઇની જગ્યાએ પહોંચ્યો ત્યારે (ઇબ્રાહીમે) કહ્યું કે અય મારા ફરઝંદ મેં સ્વપ્નમાં જોયુ કે હું તને કુરબાન કરૂં છું માટે તારો શુ મત છે? (ફરઝંદે) કહ્યુ કે અય મારા વાલિદ! તમને જેનો હુકમ થયો છે તે કરો ઇન્શાઅલ્લાહ તમે મને સબર કરવાવાળો પામશો.
[14:18.00]
فَلَمَّاۤ اَسْلَمَا وَتَلَّهٗ لِلْجَبِيْنِۚ﴿103﴾
૧૦૩.VÕtBBtt9 yMÕtBtt ÔtítÕÕtnq rÕtÕt3sçteLt
૧૦૩.પછી જયારે બંને તસ્લીમ થયા ત્યારે તે (વાલિદે ફરઝંદ)ની પેશાની માટી ઉપર રાખી.
[14:27.00]
وَنَادَيْنٰهُ اَنْ يّٰۤاِبْرٰهِيْمُۙ﴿104﴾
૧૦૪.ÔtLtt ŒGt3Lttntu ykGGtt9 EçtútneBt
૧૦૪.અને અમોએ તેને પોકારીને કહ્યું કે અય ઇબ્રાહીમ !
[14:36.00]
قَدْ صَدَّقْتَ الرُّءْيَا ۚ اِنَّا كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿105﴾
૧૦૫.f1Œ3 Ë1Œ0f14íth3htuy3Gtt, ELLtt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૧૦૫.બેશક તેં તારૂં સ્વપ્ન સાચું કરી દેખાડયું, નેક આમાલ કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.
[14:46.00]
اِنَّ هٰذَا لَهُوَ الْبَلٰٓؤُا الْمُبِيْنُ﴿106﴾
૧૦૬.ELLt ntÍt7 ÕtntuÔtÕt3 çtÕtt9WÕt3 BttuçteLt
૧૦૬.બેશક આ ખુલ્લી અજમાઇશ છે.
[14:55.00]
وَفَدَيْنٰهُ بِذِبْحٍ عَظِيْمٍ﴿107﴾
૧૦૭.ÔtVŒGt3Lttntu çturÍ7çtrn2Lt3 y1Í6eBt
૧૦૭.અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીને બનાવ્યો.
[15:01.00]
وَتَرَكْنَا عَلَيْهِ فِى الْاٰخِرِيْنَۖ﴿108﴾
૧૦૮.Ôtíthf3Ltt y1ÕtGt3nu rVÕytÏtu2heLt
૧૦૮.અને તેની નેક નામી આવનાર નસ્લોમાં બાકી રાખી.
[15:07.00]
سَلٰمٌ عَلٰٓى اِبْرٰهِيْمَ﴿109﴾
૧૦૯.ËÕttBtwLt3 y1Õtt9 EçtútneBt
૧૦૯.સલામ થાય ઇબ્રાહીમ ઉપર.
[15:14.00]
كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿110﴾
૧૧૦.fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૧૧૦.નેક આમાલ કરનારને અમે આ પ્રમાણે બદલો આપીએ છીએ.
[15:20.00]
اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِيْنَ﴿111﴾
૧૧૧.ELLtnq rBtLt3 yu2çttŒuLtÕt3 Bttuy3BtuLteLt
૧૧૧.બેશક તે (ઇબ્રાહીમ) અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.
[15:26.00]
وَبَشَّرْنٰهُ بِاِسْحٰقَ نَبِيًّا مِّنَ الصّٰلِحِيْنَ﴿112﴾
૧૧૨.Ôtçt~~th3Lttntu çtuEMn1tf1 LtrçtGGtBt3 BtuLtM1Ë1tÕtun2eLt
૧૧૨.અને અમોએ તેને ઇસ્હાકની ખુશખબરી આપી જે નબી અને સાલેહ બંદાઓમાંથી છે.
[15:35.00]
وَبٰرَكْنَا عَلَيْهِ وَعَلٰٓى اِسْحٰقَؕ وَ مِنْ ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَّظَالِمٌ لِّنَفْسِهٖ مُبِيْنٌ۠ ﴿113﴾
૧૧૩.Ôtçtthf3Ltt y1ÕtGt3nu Ôty1Õtt9 EË3n1tf1, ÔtrBtLt3 Í7wh3rhGGtítunuBtt Bttun14ËeLtwkÔt3 ÔtÍ5tÕtuBtwÕt3 ÕtuLtV3Ëune BttuçteLt
૧૧૩.અને અમોએ તેના ઉપર તથા ઇસ્હાક ઉપર બરકત ઉતારી અને તેમની ઓલાદમાંથી (અમુક) નેક હતા અને (અમુક) ખુલ્લી રીતે પોતાના નફસ પર ઝુલ્મ કરનારા હતા.
[15:54.00]
وَلَقَدْ مَنَنَّا عَلٰى مُوْسٰى وَهٰرُوْنَۚ﴿114﴾
૧૧૪.ÔtÕtf1Œ3 BtLtLLtt y1Õtt BtqËt Ôt ntYLt
૧૧૪.અને બેશક અમોએ મૂસા તથા હારૂન ઉપર પણ અહેસાન કર્યો.
[16:00.00]
وَنَجَّيْنٰهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيْمِۚ﴿115﴾
૧૧૫.ÔtLts3sGt3LttntuBtt Ôtf1Ôt3BtntuBtt BtuLtÕt3 fh3rçtÕt3 y1Í6eBt
૧૧૫.અને તેને તથા તે બંનેની કોમને મહાન ગમમાંથી નજાત આપી.
[16:09.00]
وَنَصَرْنٰهُمْ فَكَانُوْا هُمُ الْغٰلِبِيْنَۚ﴿116﴾
૧૧૬.Ôt LtË1h3LttnwBt3 VftLtq ntuBtwÕt3 øt1tÕtuçteLt
૧૧૬.અને અમોએ તેમની મદદ કરી તેથી તેઓ ગાલીબ થયા.
[16:15.00]
وَاٰتَيْنٰهُمَا الْكِتٰبَ الْمُسْتَبِيْنَۚ﴿117﴾
૧૧૭.ÔtytítGt3Ltt ntuBtÕt3 fuíttçtÕt3 BtwMítçteLt
૧૧૭.અને અમોએ તે બંનેને રોશની આપનારી કિતાબ આપી.
[16:22.00]
وَهَدَيْنٰهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيْمَۚ﴿118﴾
૧૧૮.Ôt nŒGt3LttntuBtM1Ëu2htítÕt3 BtwMítf2eBt
૧૧૮.અને અમોએ તે બન્નેને સીધા રસ્તાની હિદાયત આપી.
[16:28.00]
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى الْاٰخِرِيْنَۙ﴿119﴾
૧૧૯.Ôt íthf3Ltt y1ÕtGt3nuBtt rVÕt3ytÏtu2heLt
૧૧૯.અને તેમની નેકનામી આવનારી નસ્લોમાં બાકી રાખી:
[16:34.00]
سَلٰمٌ عَلٰى مُوْسٰى وَهٰرُوْنَ﴿120﴾
૧૨૦.ËÕttBtwLt3 y1Õtt BtqËt Ôt ntYLt
૧૨૦.મૂસા તથા હારૂન પર સલામ થાય.
[16:40.00]
اِنَّا كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿121﴾
૧૨૧.ELLtt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૧૨૧.નેક કાર્યો કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ.
[16:47.00]
اِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِيْنَ﴿122﴾
૧૨૨.ELLtntuBtt rBtLt3 yu2çttŒuLtÕt3 Bttuy3BtuLteLt
૧૨૨.બેશક તેઓ બન્ને અમારા મોઅમીન બંદાઓમાંથી હતા.
[16:55.00]
وَاِنَّ اِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِيْنَؕ﴿123﴾
૧૨૩.ÔtELt0 EÕGttË ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt
૧૨૩.અને બેશક ઇલ્યાસ રસૂલોમાંથી હતો.
[17:02.00]
اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَلَا تَتَّقُوْنَ﴿124﴾
૧૨૪.EÍ74f1tÕt Õtuf1Ôt3Btune9 yÕttítíítf1qLt
૧૨૪.જે વખતે તેણે પોતાની કોમને કહ્યું કે શું તમે પરહેઝગાર નથી બનતા?!
[17:09.00]
اَتَدْعُوْنَ بَعْلًا وَّتَذَرُوْنَ اَحْسَنَ الْخٰلِقِيْنَۙ﴿125﴾
૧૨૫.yítŒ3W2Lt çty14ÕtkÔt3 ÔtítÍ7YLt yn14ËLtÕt3 Ït1tÕtuf2eLt
૧૨૫.શું તમો બઅલ (નામાના બુત)ને પોકારો છો અને બહેતરીન ખાલિકને છોડી દ્યો છો ?
[17:17.00]
اللّٰهَ رَبَّكُمْ وَرَبَّ اٰبَآئِكُمُ الْاَوَّلِيْنَ﴿126﴾
૧૨૬.ÕÕttn hçt0fwBt3 Ôthççt ytçtt9yuftuBtwÕt3 yÔÔtÕteLt
૧૨૬.અલ્લાહ તમારો તથા તમારા બાપદાદાઓનો પાલનહાર છે!
[17:27.00]
فَكَذَّبُوْهُ فَاِنَّهُمْ لَمُحْضَرُوْنَۙ﴿127﴾
૧૨૭.VfÍ74Í7çtqntu VELLtnwBt3 ÕtBttun14Í1YLt
૧૨૭.પછી તેઓએ રસૂલને જૂઠલાવ્યા, પરંતુ જરૂર તે બધાને (જહન્નમમાં) હાજર કરવામાં આવશે:
[17:34.00]
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِيْنَ﴿128﴾
૧૨૮.EÕÕtt y2uçttŒÕÕttrnÕt3 BtwÏ14tÕtË2eLt
૧૨૮.સિવાય કે અલ્લાહના નિખાલસ બંદાઓ.
[17:40.00]
وَتَرَكْنَا عَلَيْهِ فِى الْاٰخِرِيْنَۙ﴿129﴾
૧૨૯.Ôtíthf3Ltt y1ÕtGt3nu rVÕt3 ytÏt2uheLt
૧૨૯.અને તેમની નેકનામી આવનારી નસ્લોમાં બાકી રાખી:
[17:45.00]
سَلٰمٌ عَلٰٓى اِلْ يَاسِيْنَ﴿130﴾
૧૩૦.ËÕttBtwLt3 y1Õtt9 EÕGttËeLt
૧૩૦.સલામ થાય આલે યાસીન ઉપર.
[17:52.00]
اِنَّا كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿131﴾
૧૩૧.ELLtt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૧૩૧.નેક અમલ કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ.
[17:58.00]
اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِيْنَ﴿132﴾
૧૩૨.ELLtnq rBtLt3 y2uçttŒuLtÕt3 Bttuy3BtuLteLt
૧૩૨.બેશક તે અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.
[18:05.00]
وَاِنَّ لُوْطًا لَّمِنَ الْمُرْسَلِيْنَؕ﴿133﴾
૧૩૩.ÔtELLt Õtqít1Õt3 ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt
૧૩૩.અને બેશક લૂત રસૂલોમાંથી હતા.
[18:11.00]
اِذْ نَجَّيْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِيْنَۙ﴿134﴾
૧૩૪.EÍ74 Lts0Gt3Lttntu Ôtyn3Õtn9q ys3BtE2Lt
૧૩૪.(યાદ કરો) જ્યારે અમોએ તેને તથા તેના તમામ ઘરવાળાઓને બચાવી લીધા :
[18:19.00]
اِلَّا عَجُوْزًا فِى الْغٰبِرِيْنَ﴿135﴾
૧૩૫.EÕÕtt y1òqÍLt3 rVÕt3 øt1tçtuheLt
૧૩૫.સિવાય બુઢ્ઢી ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.
[18:25.00]
ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِيْنَ﴿136﴾
૧૩૬.Ëw7BBt ŒBBth3LtÕt3 ytÏ1theLt
૧૩૬.પછી અમોએ બીજાઓને હલાક કરી નાખ્યા.
[18:31.00]
وَاِنَّكُمْ لَتَمُرُّوْنَ عَلَيْهِمْ مُّصْبِحِيْنَۙ﴿137﴾
૧૩૭.ÔtELLtfwBt3 ÕtítBtqh3YLt y1ÕtGt3rnBt3 BtwM1çtun2eLt
૧૩૭.તમો હંમેશા સવારે તેમની પાસેથી પસાર થતા રહો છો :
[18:40.00]
وَبِالَّيْلِؕ اَفَلَا تَعْقِلُوْنَ۠ ﴿138﴾
૧૩૮.ÔtrçtÕt3ÕtGt3Õtu, yVÕtt íty14fu2ÕtqLt
૧૩૮.અને રાતના (પણ;) તો શું તમે વિચારતા નથી?
[18:48.00]
وَاِنَّ يُوْنُسَ لَمِنَ الْمُرْسَلِيْنَؕ﴿139﴾
૧૩૯.ÔtELLt GtqLttuË ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt
૧૩૯.અને બેશક યુનુસ રસૂલોમાંથી હતા.
[18:54.00]
اِذْ اَبَقَ اِلَى الْفُلْكِ الْمَشْحُوْنِۙ﴿140﴾
૧૪૦.EÍ74 yçtf1 yuÕtÕt3 VwrÕfÕt3 Bt~n1qLt
૧૪૦.જ્યારે કે તે એક ભરેલી કશ્તી તરફ ભાગી ગયા:
[19:00.00]
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِيْنَۚ﴿141﴾
૧૪૧.VËtnBt VftLt BtuLtÕt3 BtwŒ3n1Í2eLt
૧૪૧.અને કશ્તીવાળાઓએ ચીઠ્ઠીઓ નાખી અને તે મગલૂબ થયા.
[19:05.00]
فَالْتَقَمَهُ الْحُوْتُ وَهُوَ مُلِيْمٌ﴿142﴾
૧૪૨.VÕt3 ítf3BtnwÕt3n1qíttu ÔtntuÔt BttuÕteBt
૧૪૨.પછી તેને એક મોટી માછલી ગળી ગઇ, એવી હાલતમાં કે તે પોતાને મલામત કરતો હતો.
[19:11.00]
فَلَوْلَاۤ اَنَّهٗ كَانَ مِنَ الْمُسَبِّحِيْنَۙ﴿143﴾
૧૪૩.VÕtÔt3Õtt yLLtnq ftLt BtuLtÕt3 BttuËççtun2eLt
૧૪૩.પણ જો તે તસ્બીહ કરનારાઓમાંથી ન હોત:
[19:19.00]
لَلَبِثَ فِیْ بَطْنِهٖۤ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَۚ﴿144﴾
૧૪૪.ÕtÕtçtuË7 Veçtí1Ltune9 yuÕtt GtÔt3Btu Gtwçy1Ë7qLt
૧૪૪.તો કયામતના દિવસ સુધી તે માછલીના પેટમાં રહેત!
[19:28.00]
فَنَبَذْنٰهُ بِالْعَرَآءِ وَهُوَ سَقِيْمٌۚ﴿145﴾
૧૪૫.VLtçtÍ74Lttntu rçtÕt3y1ht9yu ÔtntuÔt Ëf2eBt
૧૪૫.છેવટે અમોએ તેને બીમારીની હાલતમાં એક ઊજ્જડ મેદાનમાં ફેંક્યા.
[19:36.00]
وَاَنْۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّنْ يَّقْطِيْنٍۚ﴿146﴾
૧૪૬.ÔtyBçtítLtt y1ÕtGt3nu ~ts3hítBt3 ®BtGt0f1ít2eLt
૧૪૬.અને તેના ઉપર એક દૂધીનું વૃક્ષ ઊગાડી દીધું.
[19:45.00]
وَاَرْسَلْنٰهُ اِلٰى مِائَةِ اَلْفٍ اَوْ يَزِيْدُوْنَۚ﴿147﴾
૧૪૭.ÔtyËoÕLttntu yuÕtt Btuyítu yÕt3rVLt3 yÔt3GtÍeŒqLt
૧૪૭.અને તેને એક લાખ અથવા તેથી વધારે(ની વસ્તી) તરફ મોકલ્યા.
[19:53.00]
فَاٰمَنُوْا فَمَتَّعْنٰهُمْ اِلٰى حِيْنٍؕ﴿148﴾
૧૪૮.VytBtLtq VBtííty14LttnwBt3 yuÕttn2eLt
૧૪૮.અને તે લોકો ઇમાન લાવ્યા જેથી અમોએ ચોક્કસ મુદ્દત સુધી (નેઅમતોથી) નવાજ્યા.
[20:00.00]
فَاسْتَفْتِهِمْ اَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُوْنَۙ﴿149﴾
૧૪૯.VMítV3íturnBt3 yÕtu hççtufÕt3 çtLttíttu ÔtÕtntuBtwÕt3 çtLtqLt
૧૪૯.(અય રસૂલ!) તેમને પૂછ કે શું તારા પરવરદિગારની દુખ્તરો છે અને તેમના ફરઝંદો છે ?
[20:08.00]
اَمْ خَلَقْنَا الْمَلٰٓئِكَةَ اِنَاثًا وَّهُمْ شٰهِدُوْنَ﴿150﴾
૧૫૦.yBt3 Ï1tÕtf14LtÕt3 BtÕtt9yufít yuLttË7Ôt3 ÔtnwBt3 ~ttnuŒqLt
૧૫૦.અથવા શું અમોએ ફરિશ્તાઓને માદા બનાવ્યા, અને તેઓ એના ગવાહ છે ?
[20:18.00]
اَلَاۤ اِنَّهُمْ مِّنْ اِفْكِهِمْ لَيَقُوْلُوْنَۙ﴿151﴾
૧૫૧.yÕtt9 ELLtnwBt3 rBtLt3 EV3furnBt3 ÕtGtf1qÕtqLt
૧૫૧.જાણી લો કે આ તેઓની ઉપજાવી કાઢેલી વાતોં કહે છે.
[20:31.00]
وَلَدَ اللّٰهُۙ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ﴿152﴾
૧૫૨.ÔtÕtŒÕÕttntu ÔtELLtnwBt3 ÕtftÍu8çtqLt
૧૫૨.કે અલ્લાહને ફરઝંદ થયો, પરંતુ હકીકતમાં તેઓ બિલ્કુલ જૂઠ્ઠા છે.
[20:38.00]
اَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِيْنَؕ﴿153﴾
૧૫૩.yË14ít1VÕt3 çtLttítu y1ÕtÕt3çtLteLt
૧૫૩.શું તેણે પોતે ફરઝંદોને બદલે દુખ્તરો પસંદ કરી છે ?
[20:43.00]
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُوْنَ﴿154﴾
૧૫૪.BttÕtfwBt3 fGt3V ítn14ftuBtqLt
૧૫૪.તમોને શું થયું છે, તમે કેવો ફેસલો કરો છો ?
[20:48.00]
اَفَلَا تَذَكَّرُوْنَۚ﴿155﴾
૧૫૫.yVÕtt ítÍ7f3fYLt
૧૫૫.શું તમે નસીહત હાંસિલ કરતા નથી?
[20:53.00]
اَمْ لَكُمْ سُلْطٰنٌ مُّبِيْنٌۙ﴿156﴾
૧૫૬.yBÕtfwBt3 ËwÕít1tLtwBt3 BttuçteLt
૧૫૬.અથવા તમારી પાસે કોઇ ખુલ્લી દલીલ છે ?
[21:00.00]
فَاْتُوْا بِكِتٰبِكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿157﴾
૧૫૭.Vy3ítq çtufuíttçtufwBt3 ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt
૧૫૭.જો તમે સાચુ કહો છો તો તમારી કિતાબ લાવો!
[21:08.00]
وَجَعَلُوْا بَيْنَهٗ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ؕ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ اِنَّهُمْ لَمُحْضَرُوْنَۙ﴿158﴾
૧૫૮.Ôtsy1Õtq çtGt3Ltnq ÔtçtGt3LtÕt3 rsLLtítu LtËçtLt3, ÔtÕtf1Œ3 y1ÕtuBtrítÕt3 rsLLtíttu ELLtnwBt3 ÕtBttun14Í1YLt
૧૫૮.અને તેઓએ ખુદા અને જિન્નાતો વચ્ચે સંબંધ જોડી દીધો, જો કે જિન્નાતો જાણે છે કે તેઓને (ખુદાની પાસે) હાજર કરવામાં આવશે:
[21:22.00]
سُبْحٰنَ اللّٰهِ عَمَّا يَصِفُوْنَۙ﴿159﴾
૧૫૯.Ëwçt3n1tLtÕÕttnu y1BBtt GtËu2VwLt
૧૫૯.તેઓ જે કાંઇ સિફત બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે:
[21:29.00]
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِيْنَ﴿160﴾
૧૬૦.EÕÕtt y2uçttŒÕÕttrnÕt3 BtwÏ1ÕtË2eLt
૧૬૦.સિવાય કે અલ્લાહના મુખ્લીસ બંદાઓ.
[21:35.00]
فَاِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَۙ﴿161﴾
૧૬૧.VELLtfwBt3 ÔtBttíty14çttuŒqLt
૧૬૧.પછી તમો અને જેની તમે ઇબાદત કરો છો :
[21:41.00]
مَاۤ اَنْتُمْ عَلَيْهِ بِفٰتِنِيْنَۙ﴿162﴾
૧૬૨.Btt9yLítwBt3 y1ÕtGt3nu çtuVtítuLteLt
૧૬૨.તમો બધા મળીને કોઇને ધોખો આપી શકશો નહિ:
[21:48.00]
اِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيْمِ﴿163﴾
૧૬૩.EÕÕtt BtLntuÔt Ë1trÕtÕt3 sn2eBt
૧૬૩.સિવાય તેને કે જે જહન્નમમાં જશે.
[21:54.00]
وَمَا مِنَّاۤ اِلَّا لَهٗ مَقَامٌ مَّعْلُوْمٌۙ﴿164﴾
૧૬૪.ÔtBtt rBtLLtt9 EÕÕtt Õtnq Btf1tBtwBt3 Bty14ÕtqBt
૧૬૪.અને અમારા (ફરિશ્તાઓ)માંથી નથી સિવાય કે તેની જગ્યા નક્કી હોય :
[22:04.00]
وَّاِنَّا لَنَحْنُ الصَّآفُّوْنَۚ﴿165﴾
૧૬૫.ÔtELLt ÕtLtn14LtwË1Ët92V3VqLt
૧૬૫.અને અમો તેની (ઇતાઅત માટે) સફમાં ઊભા છીએ.
[22:15.00]
وَاِنَّا لَنَحْنُ الْمُسَبِّحُوْنَ﴿166﴾
૧૬૬.ÔtELLtt ÕtLtn14LtwÕt3 BttuËççtunq1Lt
૧૬૬.અને બેશક અમે તેની તસ્બીહ કરનાર છીએ.
[22:21.00]
وَاِنْ كَانُوْا لَيَقُوْلُوْنَۙ﴿167﴾
૧૬૭.ÔtELt3 ftLtq ÕtGtf1qÕtqLt
૧૬૭.પરંતુ તેઓ (નાસ્તિકો) જરૂર કહેશે:
[22:27.00]
لَوْ اَنَّ عِنْدَنَا ذِكْرًا مِّنَ الْاَوَّلِيْنَۙ﴿168﴾
૧૬૮.ÕtÔt3 yLLt E2LŒLtt rÍ7f3hBt3 BtuLtÕt3 yÔÔtÕteLt
૧૬૮.જો અમારી પાસે આગલા ઝમાનાના લોકોનો ઝિક્ર હોત:
[22:35.00]
لَكُنَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِيْنَ﴿169﴾
૧૬૯.ÕtfwLLtt y2uçttŒÕÕttrnÕt3 BtwÏ14tÕtË2eLt
૧૬૯.તો અમે અલ્લાહના મુખ્લીસ બંદાઓ હોત!
[22:42.00]
فَكَفَرُوْا بِهٖ فَسَوْفَ يَعْلَمُوْنَ﴿170﴾
૧૭૦.V fVY çtune VËÔt3V Gty14ÕtBtqLt
૧૭૦.છતાંપણ તેઓએ તે (આસમાની કિતાબ)નો ઇન્કાર કર્યો માટે જલ્દી તેઓ (તેનો અંજામ) જાણી લેશે.
[22:49.00]
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِيْنَ ۖۚ﴿171﴾
૧૭૧.ÔtÕtf1Œ3 Ëçtf1ít3 fÕtuBtíttuLtt Õtuyu2çttŒuLtÕt3 Btwh3ËÕteLt
૧૭૧.અને અગાઉ અમારા રસૂલો સાથે પાકો વાયદો થઇ ચૂક્યો છે:
[22:56.00]
اِنَّهُمْ لَهُمُ الْمَنْصُوْرُوْنَ۪ ﴿172﴾
૧૭૨.ELLtnwBt3 ÕtntuBtwÕt3 BtLËq1YLt
૧૭૨.કે જરૂર તેઓ મદદ કરવામાં આવેલા છે.
[23:03.00]
وَاِنَّ جُنْدَنَا لَهُمُ الْغٰلِبُوْنَ﴿173﴾
૧૭૩.ÔtELLt òwLŒLtt ÕtntuBtwÕt3 øt1tÕtuçtqLt
૧૭૩.અને બેશક અમારૂં લશ્કર ગાલીબ છે!
[23:10.00]
فَتَوَلَّ عَنْهُمْ حَتّٰى حِيْنٍۙ﴿174﴾
૧૭૪.VítÔtÕÕt y1LtnwBt3 n1ííttn2eLt
૧૭૪.માટે તું તેમનાથી ચોક્કસ મુદ્દત સુધી મોંઢું ફેરવી લે :
[23:16.00]
وَاَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُوْنَ﴿175﴾
૧૭૫.Ôtyçt3rË1h3nwBt3 VËÔt3V Gtwçt3Ëu2YLt
૧૭૫.અને તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (પોતાનો અંજામ) જોઇ લેશે.
[23:21.00]
اَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُوْنَ﴿176﴾
૧૭૬.y V çtu y1Ít7çtuLtt GtMíty14suÕtqLt
૧૭૬.શું તેઓ અમારા અઝાબના સંબંધમાં ઉતાવળ કરે છે ?
[23:27.00]
فَاِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ الْمُنْذَرِيْنَ﴿177﴾
૧૭૭.VyuÍt7 LtÍÕt çtuËtn1íturnBt3 VËt9y Ë1çttn1wÕt3 BtwLÍ7heLt
૧૭૭.જયારે તે અઝાબ તેમના આંગણે આવી પડશે ત્યારે તે ડરાવવામાં આવેલી કોમની કેવી ખરાબ સવાર હશે!
[23:38.00]
وَتَوَلَّ عَنْهُمْ حَتّٰى حِيْنٍۙ﴿178﴾
૧૭૮.ÔtítÔtÕÕt y1LnwBt3 n1ííttn2eLt
૧૭૮.અને તું ચોક્કસ મુદ્દત સુધી તેઓથી મોઢું ફેરવી લે :
[23:44.00]
وَّاَبْصِرْ فَسَوْفَ يُبْصِرُوْنَ﴿179﴾
૧૭૯.Ôtyçt3rË1h3nwBt3 VËÔt3V GtwçË2uYLt
૧૭૯.તેમને નિહાળતો રહે, ટૂંક સમયમાં તેઓ (અંજામ) જોઇ લેશે.
[23:49.00]
سُبْحٰنَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُوْنَۚ﴿180﴾
૧૮૦.Ëwçn1tLt hççtuf hrçt0Õt3 E2Í0ítu y1Bt0t GtËu2VqLt
૧૮૦.પાક છે તારો પરવરદિગાર, જબરદસ્ત પરવરદિગાર એ સિફતોથી કે જે તેઓ બયાન કરે છે.
[23:57.00]
وَسَلٰمٌ عَلَى الْمُرْسَلِيْنَۚ﴿181﴾
૧૮૧.Ôt ËÕttBtwLt3 y1ÕtÕt3 Btwh3ËÕteLt
૧૮૧.અને તમામ રસૂલો પર સલામ થાય!
[24:02.00]
وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ۠ ﴿182﴾
૧૮૨.ÔtÕn1BŒtu rÕtÕÕttnu hrçt0Õt3 y1tÕtBteLt
૧૮૨.અને દરેક વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો પરવરદિગાર છે.