૨૬. સુરાએ શોઅરા

[00:00.01]

 

 

 

الشعراء
અશ શોઅરા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૬ | આયત-૨૨૭

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh hnBttrLth hneBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

طٰسٓمّٓ‏﴿1﴾‏

૧.ítt-ËeLt-BteBt,

૧. તા-સીન મીમ

 

[00:08.00]

تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ الْمُبِيْنِ‏﴿2﴾‏

૨.rítÕf ytGttítwÕt fuíttrçtÕt BttuçteLt

૨. આ સ્પષ્ટ કિતાબની આયતો છે.

 

[00:13.00]

لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ اَلَّا يَكُوْنُوْا مُؤْمِنِيْنَ‏﴿3﴾‏

૩.ÕtyÕÕtf çttÏtuWLt LtVËf yÕÕttGtfqLtq BttuyBtuLteLt

૩.કદાચ (આ અફસોસમાં) તમે તમારી જાતને મારી નાખશો? કે શા માટે આ લોકો ઇમાન નથી લાવતા!

 

[00:22.00]

اِنْ نَّشَاْ نُنَزِّلْ عَلَيْهِمْ مِّنَ السَّمَآءِ اٰيَةً فَظَلَّتْ اَعْنَاقُهُمْ لَهَا خٰضِعِيْنَ‏﴿4﴾‏

૪.ELLt~ty LttuLtrÍÕt yÕtGtrnBt BtuLtMËBttyu ytGtítLt VÍÕÕtít yyLttftunwBt Õtnt ÏttÍuELt

૪. જો અમે ચાહતા તો આસમાનથી તેમના ઉપર એવી નિશાની નાઝિલ કરીએ કે તેમની ગરદનો નમી જાય.

 

[00:37.00]

وَمَا يَاْتِيْهِمْ مِّنْ ذِكْرٍ مِّنَ الرَّحْمٰنِ مُحْدَثٍ اِلَّا كَانُوْا عَنْهُ مُعْرِضِيْنَ‏﴿5﴾‏

૫.ÔtBttGtyíternBt rBtLt rÍfrhBt BtuLthnBttLtu BttunŒrËLt EÕÕttftLtq yLntu BttuyhuÍeLt

૫. અને રહેમાન ખુદાની તરફથી કોઇ નવો ઝિક્ર આવતો નથી સિવાય કે તેઓ તેનાથી મોઢુ ફેરવે છે.

 

[00:51.00]

فَقَدْ كَذَّبُوْا فَسَيَاْتِيْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ‏﴿6﴾‏

૬.VfŒ fÍçtq VËGtyíternBt yBçttytu BttftLtq çtune GtËítnÍuWLt

૬. ખરેખર તેમણે જૂઠલાવ્યું, માટે નજીકમાં જ જે વસ્તુની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા તેની ખબરો તેમની પાસે આવશે.

 

[01:03.00]

اَوَلَمْ يَرَوْا اِلَى الْاَرْضِ كَمْ اَنْۢبَتْنَا فِيْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيْمٍ‏﴿7﴾‏

૭.yÔtÕtBt GthÔt yuÕtÕtyÍuo fBt yBçtíLtt Vent rBtLtfwÕÕtu ÍÔtrsLt fheBt

૭. શું તેમણે ઝમીન તરફ નથી જોયું કે અમોએ કેવી રીતે પ્રકાર પ્રકારની કિંમતી વનસ્પતિઓ ઊગાડી!?

 

[01:15.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً‌ ؕ وَّمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿8﴾‏

૮.ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBtt ftLt yfËhtunwBt BttuyBtuLteLt

૮. બેશક તેમાં અમારી નિશાની છે; પરંતુ તેઓમાંથી મોટા ભાગના ઇમાન લાવનારાઓ નથી.

 

[01:25.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿9﴾‏

૯.ÔtELLt hççtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૯. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[01:32.00]

وَاِذْ نَادٰى رَبُّكَ مُوْسٰۤى اَنِ ائْتِ الْقَوْمَ الظّٰلِمِيْنَۙ‏﴿10﴾‏

૧૦.Ôt EÍLttŒt hççttuf BtqËt yLtuyrítÕt fÔtBtÍtÕtuBteLt

૧૦. અને જયારે તારા પરવરદિગારે મૂસાને પોકાર્યો કે તું ઝાલિમોની કોમ તરફ જા :

 

[01:42.00]

قَوْمَ فِرْعَوْنَ‌ؕ اَلَا يَتَّقُوْنَ‌‏﴿11﴾‏

૧૧.fÔtBt rVhyÔtLt, yÕttGtíítfqLt

૧૧. ફિરઔનની કોમ, શું તેઓ (નાફરમાનીથી) પરહેઝ નહી કરે?

 

[01:49.00]

قَالَ رَبِّ اِنِّىْۤ اَخَافُ اَنْ يُّكَذِّبُوْنِؕ‏﴿12﴾‏

૧૨.ftÕt hççtu ELLte yÏttVtu ykGGttufÍÍuçtqLt

૧૨. તેણે કહ્યું કે અય મારા પરવરદિગાર ! મને ડર છે કે તેઓ મને જૂઠલાવે:

 

[01:58.00]

وَيَضِيْقُ صَدْرِىْ وَلَا يَنْطَلِقُ لِسَانِىْ فَاَرْسِلْ اِلٰى هٰرُوْنَ‏﴿13﴾‏

૧૩.ÔtGtÍeftu ËŒhe ÔtÕttGtLítÕtuftu ÕtuËtLte VyhrËÕt yuÕtt ntYLt

૧૩.અને મારૂં દિલ તંગ થાય છે, અને મારી જીભમાં રવાની નથી, માટે તું (આ પયગામ માટે) હારૂનને મોકલ.

 

[02:08.00]

وَلَهُمْ عَلَىَّ ذَنْۢبٌ فَاَخَافُ اَنْ يَّقْتُلُوْنِ‌ۚ‏﴿14﴾‏

૧૪.ÔtÕtnwBt yÕtGGt ÍBtçtwLt VyÏttVtu ykGGtfíttuÕtqLt

૧૪. અને (તેઓના કહેવા મુજબ) મારા માથે તેમનો એક જુર્મ છે, હું ડરૂં છું કે તેઓ મને મારી નાખે.

 

[02:18.00]

قَالَ كَلَّا‌ ۚ فَاذْهَبَا بِاٰيٰتِنَآ‌ اِنَّا مَعَكُمْ مُّسْتَمِعُوْنَ‏﴿15﴾‏

૧૫.ftÕt fÕÕtt, VÍnçtt çtuytGttítuLtt ELLtt BtyfwBt BtwMítBtuWLt

૧૫. (અલ્લાહે) કહ્યું, ના (એવું નહી થાય); તમે બંને અમારી નિશાનીઓ સાથે જાઓ, અને અમે તમારી સાથે (દરેક વાત) સાંભળનાર છીએ.

 

[02:30.00]

فَاْتِيَا فِرْعَوْنَ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلُ رَبِّ الْعٰلَمِيْنَۙ‏﴿16﴾‏

૧૬.VyítuGtt rVhyÔtLt VfqÕtt ELLtt hËqÕttu hÂççtÕt ytÕtBteLt

૧૬. તમે બન્ને ફિરઔન પાસે જાઓ અને કહો કે બેશક અમે તમામ દુનિયાઓના પરવરદિગારના મોકલેલા રસૂલ છીએ:

 

[02:41.00]

اَنْ اَرْسِلْ مَعَنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ ؕ‏﴿17﴾‏

૧૭.yLtyhrËÕt BtyLtt çtLte EËhtEÕt

૧૭. બની ઇસરાઇલને અમારી સાથે મોકલ.

 

[02:51.00]

قَالَ اَلَمْ نُرَبِّكَ فِيْنَا وَلِيْدًا وَّلَبِثْتَ فِيْنَا مِنْ عُمُرِكَ سِنِيْنَۙ‏﴿18﴾‏

૧૮.ftÕt yÕtBt Lttuhççtuf VeLtt ÔtÕteŒkÔt ÔtÕtrçtMít VeLtt rBtLtytuBttuhuf ËuLteLt

૧૮. તેણે કહ્યું : શું અમોએ તને બાળપણમાં અમારી વચ્ચે ઉછેર્યો ન હતો અને તારા જીવનના ઘણા વર્ષાં અમારી વચ્ચે ન હતો?

 

[03:02.00]

وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِىْ فَعَلْتَ وَاَنْتَ مِنَ الْكٰفِرِيْنَ‏﴿19﴾‏

૧૯.ÔtVyÕít VyÕtítfÕÕtíte VyÕít ÔtyLít BtuLtÕt ftVuheLt

૧૯. છેવટે તે તારૂ કામ કર્યુ અને તું નાશુક્રી કરવાવાળાઓમાંથી છો.

 

[03:11.00]

قَالَ فَعَلْتُهَاۤ اِذًا وَّاَنَا مِنَ الضَّآلِّيْنَؕ‏﴿20﴾‏

૨૦.ftÕt VyÕtíttunt yuÍkÔt ÔtyLtt BtuLtÍÍtÕÕteLt

૨૦. મૂસાએ કહ્યું, એ કામ ત્યારે કર્યુ કે જ્યારે હું ગાફિલ હતો.

 

[03:23.00]

فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِىْ رَبِّىْ حُكْمًا وَّجَعَلَنِىْ مِنَ الْمُرْسَلِيْنَ‏﴿21﴾‏

૨૧.VVhhíttu rBtLtfwBt ÕtBBtt rÏtVíttufwBt VÔt nçtÕte hççte nwfBtkÔt ÔtsyÕtLte BtuLtÕt BtwhËÕteLt

૨૧. પછી જ્યારે હું તમારા ડર્યો ત્યારે, તમારાથી ભાગ્યો પછી મારા પરવરદિગારે મને હિકમત અતા કરી અને મને પોતાનો રસૂલોમાંથી (એક રસૂલ) બનાવ્યો.

 

[03:37.00]

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَىَّ اَنْ عَبَّدْتَّ بَنِىْۤ اِسْرَآءِيْلَ ؕ‏﴿22﴾‏

૨૨.ÔtrítÕf LtuyBtítwLt ítBtwLLttunt yÕtGGt yLt yççtít çtLte EËhtEÕt

૨૨. શુ બની ઇસ્રાઇલને ગુલામ બનાવ્યા (જેના કારણે મારો ઊછેર તારા ઘરમાં થયો) તે અહેસાન છે કે જતાવી રહ્યો છો?

 

[03:51.00]

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعٰلَمِيْنَؕ‏﴿23﴾‏

૨૩.ftÕt rVhyÔtLttu ÔtBtt hççtwÕt ytÕtBteLt

૨૩.ફિરઔને કહ્યું કે, આ તમામ દુનિયાવાળાઓનો પરવરદિગાર શું છે?

 

[03:57.00]

قَالَ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَاؕ اِنْ كُنْتُمْ مُّوْقِنِيْنَ‏﴿24﴾‏

૨૪.ftÕt hççtwËBttÔttítu ÔtÕyÍuo ÔtBtt çtGtLtntuBtt, ELfwLítwBt BtqfuLteLt

૨૪. મૂસાએ કહ્યું કે જો તમે યકીન કરો તો તે આસમાનો તથા ઝમીન અને તે બંનેની વચ્ચે જે કાંઇ છે તેનો પરવરદિગાર છે.

 

[04:11.00]

قَالَ لِمَنْ حَوْلَهٗۤ اَلَا تَسْتَمِعُوْنَ‏﴿25﴾‏

૨૫.ftÕt ÕtuBtLt nÔtÕtnq yÕtt ítMítBtuWLt

૨૫. (ફિરઔને) પોતાની આજુબાજુવાળાઓને કહ્યું, શું તમે સાંભળતા નથી ?

 

[04:19.00]

قَالَ رَبُّكُمْ وَرَبُّ اٰبَآئِكُمُ الْاَوَّلِيْنَ‏﴿26﴾‏

૨૬.ftÕt hççttufwBt Ôthççttu ytçttyuftuBtwÕt yÔtÕteLt

૨૬. (મૂસાએ) કહ્યું કે તે તમારો પરવરદિગાર અને તમારા અગાઉ થઇ ગયેલ બાપદાદાઓનો પરવરદિગાર છે.

 

[04:28.00]

قَالَ اِنَّ رَسُوْلَكُمُ الَّذِىْۤ اُرْسِلَ اِلَيْكُمْ لَمَجْنُوْنٌ‏﴿27﴾‏

૨૭.ftÕt ELLt hËqÕtftuBtwÕÕtÍe WhËuÕt yuÕtGtfwBt ÕtBtsLtqLt

૨૭. (ફિરઔને) કહ્યું કે તમારો આ રસૂલ કે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે તે બિલકુલ દીવાનો છે.

 

[04:38.00]

قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ؕ اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ‏﴿28﴾‏

૨૮.ftÕt hççtwÕt Bt~thufu ÔtÕtBtøhuçtu ÔtBttçtGtLtntuBtt, ELfwLítwBt ítyfuÕtqLt

૨૮. (મૂસાએ) કહ્યું કે જો તમે વિચારો તો મશરિક તથા મગરિબ અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.

 

[04:51.00]

قَالَ لَئِنِ اتَّخَذْتَ اِلٰهًا غَيْرِىْ لَاَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُوْنِيْنَ‏﴿29﴾‏

૨૯.ftÕt ÕtyurLtít ítÏtÍít yuÕttnLt øtGthe ÕtysyÕtLLtf BtuLtÕt BtËòqLteLt

૨૯. (ફિરઔને) કહ્યું કે જો તેં મારા સિવાય બીજા કોઇને ખુદા માન્યો તો હું તને કેદીઓમાં રાખી દઇશ.

 

[05:01.00]

قَالَ اَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍ مُّبِيْنٍ‌ۚ‏﴿30﴾‏

૩૦.ftÕt yÔtÕtÔt suyíttuf çtu~tGtEBBttuçteLt

૩૦. (મૂસાએ) ફરમાવ્યું કે જો હું તારી પાસે એક રોશન ચીઝ લાવુ તો પણ ?

 

[05:08.00]

قَالَ فَاْتِ بِهٖۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ‏﴿31﴾‏

૩૧.ftÕt Vyítu çtune ELfwLít BtuLtMËtŒufeLt

૩૧. (ફિરઔને) કહ્યું કે જો તુ સાચો હોય તો તે લઇ આવ.

 

[05:18.00]

‌فَاَ لْقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعْبَانٌ مُّبِيْنٌ‌ ۖ ‌‌ۚ‏﴿32﴾‏

૩૨.VyÕft yËtntu VyuÍtnuGt ËtuyçttLtwBt BttuçteLt

૩૨. આથી મૂસાએ પોતાનો અસા (લાકડી) ફેકી કે તે તરત જ એક દેખીતો અજગર બની ગયો:

 

[05:26.00]

وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيْضَآءُ لِلنّٰظِرِيْنَ۠ ‏‏﴿33﴾‏

૩૩.ÔtLtÍy GtŒnq VyuÍt nuGt çtGtÍtytu rÕtLLttÍuheLt

૩૩.(૩૩) અને પોતાનો હાથ જેવો કાઢ્યો તેવો જ તે સઘળા જોનારાઓને સફેદ ચળકતો બની ગયો.

 

[05:35.00]

قَالَ لِلْمَلَاِ حَوْلَهٗۤ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيْمٌۙ‏﴿34﴾‏

૩૪.ftÕt rÕtÕt BtÕtyu nÔtÕtnq ELLt ntÍt ÕtËtnuÁLt yÕteBt

૩૪.ફિરઔને પોતાની આજુબાજુના સરદારોને કહ્યું, ખરેખર આ હોશિયાર જાદુગર છે :

 

[05:45.00]

يُّرِيْدُ اَنْ يُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهٖ ‌ۖ ۗ فَمَاذَا تَاْمُرُوْنَ‌‏﴿35﴾‏

૩૫.GttuheŒtu ykGGtwÏhusfwBt rBtLt yÍuofwBt çtuËunhune VBttÍt ítyBttuYLt

૩૫.(તે ચાહે છે કે તમને તમારી ઝમીનમાંથી પોતાના જાદુઇ બળ વડે કાઢી મૂકે તો હવે તમે શું સલાહ આપો છો ?

 

[05:56.00]

قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَابْعَثْ فِى الْمَدَآئِنِ حٰشِرِيْنَۙ‏﴿36﴾‏

૩૬.ftÕtq yhsun ÔtyÏttntu ÔtçtyË rVÕtBtŒtyuLtu nt~tuheLt

૩૬. લોકોએ કહ્યું કે તેને તથા તેના ભાઇને મોહલત આપ અને શહેરોમાં જાદુગરોને ભેગા કરનારાઓને રવાના કર:

 

[06:07.00]

يَاْتُوْكَ بِكُلِّ سَحَّارٍ عَلِيْمٍ‏﴿37﴾‏

૩૭.Gtyítqf çtufwÕÕtu ËnntrhLt yÕteBt

૩૭. જેથી તેઓ બધા હોશિયાર જાદુગર લઇ આવે.

 

[06:14.00]

فَجُمِعَ السَّحَرَةُ لِمِيْقَاتِ يَوْمٍ مَّعْلُوْمٍۙ‏﴿38﴾‏

૩૮.VòuBtuyËËnhíttu ÕtuBteftítu GtÔtrBtBt BtyÕtqBt

૩૮. છેવટે એક નક્કી કરેલ સમયે અને જગ્યાએ તમામ જાદુગરોને ભેગા કરવામાં આવ્યા.

 

[06:21.00]

وَّقِيْلَ لِلنَّاسِ هَلْ اَنْتُمْ مُّجْتَمِعُوْنَۙ‏﴿39﴾‏

૩૯.ÔtfeÕt rÕtLLttËu nÕt yLítwBt BtwsítBtuWLt

૩૯. અને લોકોને (દાવત માટે) કહેવામાં આવ્યું કે શું તમે બધા ભેગા થશો ?

 

[06:29.00]

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ اِنْ كَانُوْا هُمُ الْغٰلِبِيْنَ‏﴿40﴾‏

૪૦.ÕtyÕÕtLtt LtíítçtuWMËnhít ELtftLtq ntuBtwÕt øttçtuÕteLt

૪૦. એવી ઉમ્મીદ સાથે કે જાદુગરો ગાલિબ થાય અને તેઓની પૈરવી કરીએ.

 

[06:38.00]

فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالُوْا لِفِرْعَوْنَ اَئِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِيْنَ‏﴿41﴾‏

૪૧.VÕtBBtt òyMËnhíttu ftÕtq ÕturVhyÔtLt yELLt ÕtLtt ÕtyshLt ELtfwLLtt LtnLtwÕt øttÕtuçteLt

૪૧. પછી જ્યારે જાદુગરો આવી ગયા ત્યારે તેમણે ફિરઔનને કહ્યું કે જો અમે ગાલિબ થાય તો શું અમને કાંઇ (ખાસ) બદલો મળશે?

 

[06:54.00]

قَالَ نَعَمْ وَاِنَّكُمْ اِذًا لَّمِنَ الْمُقَرَّبِيْنَ‏﴿42﴾‏

૪૨.ftÕt LtyBt ÔtELLtfwBt yuÍÕÕtBtuLtÕt BttufhçteLt

૪૨. તેણે કહ્યું, જરૂર તમે મારા નજીકના (ખાસ માણસો)માંથી થઇ જશો.

 

[07:01.00]

قَالَ لَهُمْ مُّوْسٰۤى اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ‏﴿43﴾‏

૪૩.ftÕt ÕtnwBt BtqËt yÕfq BttyLítwBt BtwÕtfqLt

૪૩. મૂસાએ તેઓને કહ્યું કે જે કાંઇ તમારે ફેંકવું હોય તે ફેંકો.

 

[07:13.00]

فَاَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوْا بِعِزَّةِ فِرْعَوْنَ اِنَّا لَنَحْنُ الْغٰلِبُوْنَ‏﴿44﴾‏

૪૪.VyÕtfÔt nuçttÕtnwBt ÔtyurËGtnwBt ÔtftÕtq çtuEÍítu rVhyÔtLt ELLtt ÕtLtnLtwÕt øttÕtuçtqLt

૪૪. તો તેમણે પોતાની દોરડીઓ તથા લાકડીઓ ફેંકી અને કહ્યું કે ફિરઔનની ઇજ્જતની કસમ ! અમે જરૂર ગાલિબ થશું.

 

[07:26.00]

فَاَ لْقٰى مُوْسٰى عَصَاهُ فَاِذَا هِىَ تَلْقَفُ مَا يَاْفِكُوْنَ‌ ۖ ‌ۚ‏﴿45﴾‏

૪૫.VyÕft BtqËt yËtntu VyuÍtnuGt ítÕfVtu BttGtyVufqLt

૪૫. પછી મૂસાએ પોતાની અસા (લાકડી) ફેંકી, તો અચાનક જ જે કાંઇ જૂઠની બનાવટ હતી તેને ગળી ગઇ.

 

[07:35.00]

فَاُلْقِىَ السَّحَرَةُ سٰجِدِيْنَۙ‏﴿46﴾‏

૪૬. VWÕfuGtMËnhíttu ËtsuŒeLt

૪૬. પરિણામે જાદુગરો સજદામાં પડી ગયા:

 

[07:40.00]

قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِيْنَۙ‏﴿47﴾‏

૪૭.ftÕtq ytBtLLtt çtuhÂççtÕt ytÕtBteLt

૪૭. અને તેઓએ કહ્યું કે અમે તમામ દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લાવ્યા:

 

[07:48.00]

رَبِّ مُوْسٰى وَهٰرُوْنَ‏﴿48﴾‏

૪૮.hççtu BtqËt Ôt ntYLt

૪૮. (જે) મૂસા તથા હારૂનનો પરવરદિગાર (છે.)!

 

[07:53.00]

قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ‌ۚ اِنَّهٗ لَكَبِيْرُكُمُ الَّذِىْ عَلَّمَكُمُ السِّحْرَ‌ۚ فَلَسَوْفَ تَعْلَمُوْنَ۬ ۙ لَاُقَطِّعَنَّ اَيْدِيَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُصَلِّبَنَّكُمْ اَجْمَعِيْنَ‌ۚ‏﴿49﴾‏

૪૯. ftÕt ytBtLítwBt Õtnq fçÕt yLytÍLt ÕtfwBt, ELLtnq ÕtfçtehtuftuBtwÕÕtÍe yÕÕtBtftuBtwMËunh, VÕtËÔtV ítyÕtBtqLt, ÕtytufíítuyLLt yGtŒuGtfwBt ÔtyhòuÕtfwBt rBtLt ÏtuÕtt®VÔt ÔtÕtytuËÕÕtu çtLLtfwBt ysBtELt

૪૯. (ફિરઔને) કહ્યું કે હું તમને રજા આપું તે પહેલાં તમે તેના પર ઇમાન લાવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ (જાદુગર) છે કે જેણે તમને જાદુ શીખવેલ, પરંતુ જલ્દી તમે જાણી લેશો; હું તમારા ઉલ્ટા સુલ્ટા (જમણો હાથ અને ડાબો પગ અથવા ઉલ્ટું) હાથ અને પગ કાપી નાખીશ અને તમને બધાને ફાંસીએ ચઢાવીશ!

 

[08:23.00]

قَالُوْا لَا ضَيْرَ‌ؗ اِنَّاۤ اِلٰى رَبِّنَا مُنْقَلِبُوْنَ‌ۚ‏﴿50﴾‏

૫૦.ftÕtq ÕttÍGth ELLtt yuÕtt hççtuLtt BtwLfÕtuçtqLt

૫૦. તેમણે કહ્યું કંઇ પરવા નથી કારણકે અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરવાના છીએ.

 

[08:37.00]

اِنَّا نَطْمَعُ اَنْ يَّغْفِرَ لَنَا رَبُّنَا خَطٰيٰنَاۤ اَنْ كُنَّاۤ اَوَّلَ الْمُؤْمِنِيْنَ۠ ‏ؕ‏﴿51﴾‏

૫૧.ELLtt LtíBtytu ykGGtøVuhÕtLtt hççttuLtt ÏtíttGttLtt yLtfwLLtt yÔÔtÕtÕt BttuyBtuLteLt

૫૧. અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારો પરવરદિગાર અમારી ખતાઓને માફ કરે કારણકે અમે સૌથી પહેલા ઇમાન લાવનારાઓ છીએ.

 

[08:55.00]

وَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اَنْ اَسْرِ بِعِبَادِىْۤ اِنَّكُمْ مُّتَّبَعُوْنَ‏﴿52﴾‏

૫૨.ÔtyÔtnGtLtt yuÕtt BtqËt yLtyËhu çtuyuçttŒe ELLtfwBt BtwíítçtWLt

૫૨. અને અમોએ મૂસાને વહી કરી કે તું મારા બંદાઓને લઇને રાતો રાત નિકળી જા કારણકે તમારો પીછો કરવામાં આવશે.

 

[09:10.00]

فَاَرْسَلَ فِرْعَوْنُ فِى الْمَدَآئِنِ حٰشِرِيْنَ‌ۚ‏﴿53﴾‏

૫૩.VyËoÕt rVhyÔtLttu rVÕtBtŒtyuLtu nt~tuheLt

૫૩.પછી ફિરઔને (અલગ અલગ) શહેરોમાં લશ્કર જમા કરવાવાળાઓને રવાના કર્યા.

 

[09:18.00]

اِنَّ هٰٓؤُلَاۤءِ لَشِرْذِمَةٌ قَلِيْلُوْنَۙ‏﴿54﴾‏

૫૪.ELLt ntytuÕttyu Õtr~thÍuBtítwLt fÕteÕtqLt

૫૪. આ થોડાક લોકોનો સમૂહ છે:

 

[09:29.00]

وَاِنَّهُمْ لَنَا لَغَآئِظُوْنَۙ‏﴿55﴾‏

૫૫.ÔtELLtnwBt ÕtLtt ÕtøttyuÍqLt

૫૫. અને બેશક એ લોકોએ આપણને ગુસ્સે કર્યા:

 

[09:36.00]

وَاِنَّا لَجَمِيْعٌ حٰذِرُوْنَؕ‏﴿56﴾‏

૫૬.ÔtELLtt ÕtsBteWLt ntÍuYLt

૫૬. અને આપણે બધા સાવચેત છીએ.

 

[09:42.00]

فَاَخْرَجْنٰهُمْ مِّنْ جَنّٰتٍ وَّعُيُوْنٍۙ‏﴿57﴾‏

૫૭.VyÏthsLttnwBt rBtLt sLLtt®ítÔt ÔtytuGtqLt

૫૭. અને (છેવટે) અમોએ તેમને બગીચા તથા ઝરણાંઓમાંથી બહાર કાઢયા :

 

[09:51.00]

وَّكُنُوْزٍ وَّمَقَامٍ كَرِيْمٍۙ‏﴿58﴾‏

૫૮.ÔtftuLtq®ÍÔt ÔtBtftrBtLt fheBt

૫૮. અને ખજાનાઓ તથા સારી જગ્યાઓમાંથી:

 

[09:58.00]

كَذٰلِكَؕ وَاَوْرَثْنٰهَا بَنِىْۤ اِسْرَآءِيْلَؕ‏﴿59﴾‏

૫૯.fÍtÕtuf, Ôt yÔthËLttnt çtLte EËhtEÕt

૫૯. અને આ રીતે અમોએ બની ઇસરાઇલને તે (નેઅમતો)ના વારસદાર બનાવ્યા.

 

[10:08.00]

فَاَ تْبَعُوْهُمْ مُّشْرِقِيْنَ‏﴿60﴾‏

૬૦.VyítçtWnwBt Btw~thufeLt

૬૦. પછી તેઓ (મૂસા અને તેનાં સાથીઓ)નો પીછો કર્યો અને વહેલી સવારે (તેઓ સુધી પહોંચ્યા).

 

[10:14.00]

فَلَمَّا تَرَآءَ الْجَمْعٰنِ قَالَ اَصْحٰبُ مُوْسٰٓى اِنَّا لَمُدْرَكُوْنَ‌ۚ‏﴿61﴾‏

૬૧.VÕtBBtt íthtyÕt sBytLtu ftÕt yMntçttu BtqËt ELLtt ÕtBtwŒhfqLt

૬૧. પછી જ્યારે બન્ને સમૂહ એકબીજાને જોયા ત્યારે મૂસાના સાથીઓ બોલ્યા કે હવે આપણે પકડમાં આવી ગયા!

 

[10:27.00]

قَالَ كَلَّا‌‌ ۚ اِنَّ مَعِىَ رَبِّىْ سَيَهْدِيْنِ‏﴿62﴾‏

૬૨.ftÕt fÕÕtt, ELLt BtyuGt hççte ËGtnŒeLt

૬૨. (મૂસાએ) ફરમાવ્યું, એવું નથી, બેશક મારો પરવરદિગાર મારી સાથે છે, નજીકમાં જ તે મારી હિદાયત કરશે (રસ્તા તરફ).

 

[10:35.00]

فَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْبَحْرَ‌ؕ فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيْمِ‌ۚ‏﴿63﴾‏

૬૩.VyÔtnGtLtt yuÕtt BtqËt yrLtÍrhçt çtuyËtfÕtçtnh, VLVÕtf VftLt fwÕÕttu rVhrfLt fíítÔtrŒÕt yÍeBt

૬૩. પછી અમોએ મૂસાને વહી કરી કે તારી અસા (લાકડી) દરિયા પર માર, (તેને અસા મારી પછી) તે બે ભાગમાં વહેંચાઇ ગયો અને તેના દરેક ભાગ મોટા પહાડ જેવા હતા.

 

[10:53.00]

وَاَزْلَفْنَا ثَمَّ الْاٰخَرِيْنَ‌ۚ‏﴿64﴾‏

૬૪.Ôt yÍÕtVLtt ËBBtÕt ytÏtheLt

૬૪. અને બીજા (ગિરોહ)ને અમોએ (દરિયાની) નજીક કર્યા.

 

[11:00.00]

وَاَنْجَيْنَا مُوْسٰى وَمَنْ مَّعَهٗۤ اَجْمَعِيْنَ‌ۚ‏﴿65﴾‏

૬૫.ÔtyLtsGtLtt BtqËt ÔtBtBt Btynq ysBtELt

૬૫. અને અમોએ મૂસાને તથા તેના બધા સાથીઓને નજાત આપી.

 

[11:09.00]

ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِيْنَ‌ؕ‏﴿66﴾‏

૬૬.ËwBBt yøthfLtÕt ytÏtheLt

૬૬. પછી બીજાઓને અમોએ ડૂબાડી દીધા.

 

[11:15.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاَيَةً ‌ ؕ وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿67﴾‏

૬૭.ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૬૭. આમાં અમારી નિશાની છે, પરંતુ તેઓમાંથી મોટા ભાગના ઇમાન લાવ્યા ન હતા.

 

[11:26.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿68﴾‏

૬૮.ÔtELLt hçtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૬૮. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[11:34.00]

وَاتْلُ عَلَيْهِمْ نَبَاَ اِبْرٰهِيْمَ‌ۘ‏﴿69﴾‏

૬૯.ÔtíÕttu yÕtGtrnBt Ltçty EçtútneBt

૬૯. અને તું તેમને ઇબ્રાહીમની ખબર સંભળાવ.

 

[11:40.00]

اِذْ قَالَ لِاَبِيْهِ وَقَوْمِهٖ مَا تَعْبُدُوْنَ‏﴿70﴾‏

૭૦.EÍ ftÕt Õtuyçtenu ÔtfÔtBtune BttítyçttuŒqLt

૭૦. જયારે તેણે પોતાના (પાલક) પિતા અને કોમને કહ્યું તમે કંઇ ચીઝની ઇબાદત કરો છો?

 

[11:46.00]

قَالُوْا نَعْبُدُ اَصْنَامًا فَنَظَلُّ لَهَا عٰكِفِيْنَ‏﴿71﴾‏

૭૧.ftÕtq LtyçttuŒtu yMLttBtLt VLtÍÕÕttu Õtnt ytfuVeLt

૭૧. તેમણે કહ્યું, અમે મૂર્તિઓની ઇબાદત કરીએ છીએ અને તેમની જ ઇબાદતમાં રોકાયેલ છીએ.

 

[11:55.00]

قَالَ هَلْ يَسْمَعُوْنَكُمْ اِذْ تَدْعُوْنَۙ‏﴿72﴾‏

૭૨.ftÕt nÕt GtMBtWLtfwBt EÍ ítŒWLt

૭૨. (ઇબ્રાહીમે) કહ્યું કે જયારે તમે તેને પોકારો છો ત્યારે શું તેઓ તમને સાંભળે છે ?

 

[12:01.00]

اَوْ يَنْفَعُوْنَكُمْ اَوْ يَضُرُّوْنَ‏﴿73﴾‏

૭૩.yÔtGtLVWLtfwBt yÔtGtÍwhYLt

૭૩.અથવા તમને કાંઇ ફાયદો કે નુકસાન પહોંચાડે છે?

 

[12:08.00]

قَالُوْا بَلْ وَجَدْنَاۤ اٰبَآءَنَا كَذٰلِكَ يَفْعَلُوْنَ‏﴿74﴾‏

૭૪.ftÕtq çtÕtÔtsŒLtt ytçttyLtt fÍtÕtuf GtVyÕtqLt

૭૪. (તેમણે) કહ્યું, (ના) પણ અમોએ અમારા બાપદાદાઓને તેમ કરતા પામ્યા છે.

 

[12:17.00]

قَالَ اَفَرَءَيْتُمْ مَّا كُنْتُمْ تَعْبُدُوْنَۙ‏﴿75﴾‏

૭૫.ftÕt yVhyGtítwBt BttfwLítwBt ítyçttuŒqLt

૭૫. ઇબ્રાહીમે કહ્યું : શું તમોએ જોયુ કે કંઇ ચીઝની તમે ઇબાદત કરો છો :

 

[12:25.00]

اَنْتُمْ وَاٰبَآؤُكُمُ الْاَقْدَمُوْنَ ‌ۖ ؗ ‏﴿76﴾‏

૭૬.yLítwBt Ôt ytçttytuftuBtwÕt yfŒBtqLt

૭૬. તમો અને તમારા અગાઉના બાપદાદાઓ?

 

[12:33.00]

فَاِنَّهُمْ عَدُوٌّ لِّىْۤ اِلَّا رَبَّ الْعٰلَمِيْنَۙ‏﴿77﴾‏

૭૭.VELLtnwBt yŒwÔÔtwÕÕte EÕÕtt hççtÕt ytÕtBteLt

૭૭. તેઓ બધા મારા દુશ્મન છે સિવાય કે દુનિયાનો પાલનહાર :

 

[12:43.00]

الَّذِىْ خَلَقَنِىْ فَهُوَ يَهْدِيْنِۙ‏﴿78﴾‏

૭૮.ÕÕtÍeÏtÕtfLte VntuÔt GtnŒeLt

૭૮. જેણે મને પેદા કર્યો, અને હંમેશા એ જ મારી હિદાયત કરે છે:

 

[12:48.00]

وَ الَّذِىْ هُوَ يُطْعِمُنِىْ وَيَسْقِيْنِۙ‏﴿79﴾‏

૭૯.ÔtÕÕtÍe ntuÔt GtwítyuBttuLte ÔtGtËfeLt

૭૯. અને એ જ મને (ખાવાનું) ખવડાવે છે અને મને (પાણી) પીવડાવે છે :

 

[12:54.00]

وَاِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِيْنِ۪ ۙ‏﴿80﴾‏

૮૦.ÔtyuÍt BtrhÍíttu VntuÔt Gt~tVeLt

૮૦. અને જ્યારે હું બીમાર પડું છું ત્યારે તે જ મને શફા આપે છે:

 

[12:59.00]

وَالَّذِىْ يُمِيْتُنِىْ ثُمَّ يُحْيِيْنِۙ‏﴿81﴾‏

૮૧.ÔtÕÕtÍe GttuBteíttuLte ËwBBt GttunGteLt

૮૧. અને એ જ મને મૌત આપશે, પછી ફરી જીવંત કરશે :

 

[13:06.00]

وَالَّذِىْۤ اَطْمَعُ اَنْ يَّغْفِرَ لِىْ خَطِٓیْئَتِىْ يَوْمَ الدِّيْنِ ؕ‏﴿82﴾‏

૮૨.ÔtÕÕtÍe yítBtytu ykGGtøtVuhÕte Ïtíteyíte GtÔtBtŒeLt

૮૨. અને તેનાથી હું ઉમ્મીદ રાખું છું કે તે બદલો આપવાના દિવસે મારા ગુનાહ માફ કરે.

 

[13:18.00]

رَبِّ هَبْ لِىْ حُكْمًا وَّاَلْحِقْنِىْ بِالصّٰلِحِيْنَۙ‏﴿83﴾‏

૮૩.hççtu nçÕte nwfBtkÔt ÔtyÕtrnfLte rçtMËtÕtuneLt

૮૩. અય મારા પરવરદિગાર ! મને ઇલ્મ અને ડહાપણ (હિકમત) અતા કર અને મને સાલેહ લોકો સાથે જોડી દે.

 

[13:26.00]

وَاجْعَلْ لِّىْ لِسَانَ صِدْقٍ فِى الْاٰخِرِيْنَۙ‏﴿84﴾‏

૮૪.ÔtsyÕÕte ÕtuËtLt rËŒrfLt rVÕt ytÏtuheLt

૮૪. અને હવે પછી આવનારી નસ્લોમાં મારા માટે સાચી ઝબાન (ઝિક્રે ખૈર કાયમ) રાખ:

 

[13:33.00]

وَاجْعَلْنِىْ مِنْ وَّرَثَةِ جَنَّةِ النَّعِيْمِۙ‏﴿85﴾‏

૮૫.ÔtsyÕLte ®BtÔÔthËítu sLLtrítLt LtEBt

૮૫. અને મને નેઅમતોવાળી જન્નતનો વારસદાર બનાવ :

 

[13:42.00]

وَاغْفِرْ لِاَبِىْۤ اِنَّهٗ كَانَ مِنَ الضَّآلِّيْنَۙ‏﴿86﴾‏

૮૬.ÔtøtrVh Õtuyçte ELLtnq ftLt BtuLtÍÍtÕÕteLt

૮૬. અને મારા (પાલક) પિતાને માફ કર, બેશક તે ગુમરાહોમાંથી હતો :

 

[13:54.00]

وَلَا تُخْزِنِىْ يَوْمَ يُبْعَثُوْنَۙ‏﴿87﴾‏

૮૭.ÔtÕtt ítwÏtÍuLte GtÔtBt GtwçyËqLt

૮૭. અને તે દિવસે મને ઝલીલ ન કરજે જયારે (લોકોને કબ્રોમાંથી) ઉઠાડવામાં આવશે:

 

[13:59.00]

يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَّلَا بَنُوْنَۙ‏﴿88﴾‏

૮૮.GtÔtBt ÕttGtLVytu BttÕtwkÔÔtÕttçtLtqLt

૮૮. જે દિવસે માલ અને ઔલાદ કાંઇ ફાયદો નહિ આપે:

 

[14:07.00]

اِلَّا مَنْ اَتَى اللّٰهَ بِقَلْبٍ سَلِيْمٍؕ‏﴿89﴾‏

૮૯.EÕÕtt BtLt yítÕÕttn çtufÂÕçtLt ËÕteBt

૮૯. સિવાય કે જે સલામત દિલ સાથે અલ્લાહ પાસે હાજર થશે.

 

[14:15.00]

وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِيْنَۙ‏﴿90﴾‏

૯૦.ÔtWÍÕtuVrítÕt sLLtíttu rÕtÕt BtwíítfeLt

૯૦. અને જન્નત પરહેઝગારોની નજીક થશે.

 

[14:22.00]

وَبُرِّزَتِ الْجَحِيْمُ لِلْغٰوِيْنَۙ‏﴿91﴾‏

૯૧.ÔtçtwhhuÍrítÕt sneBttu rÕtÕtøttÔteLt

૯૧. અને જહન્નમ ગુમરાહોની સામે જાહેર થશે :

 

[14:28.00]

وَقِيْلَ لَهُمْ اَيْنَمَا كُنْتُمْ تَعْبُدُوْنَۙ‏﴿92﴾‏

૯૨.ÔtfeÕt ÕtnwBt yGtLtBtt fwLítwBt ítyçttuŒqLt

૯૨. અને તેમને કહેવામાં આવશે કે તમે જેની ઇબાદત કરતા હતા તેઓ ક્યાં છે ?

 

[14:35.00]

مِنْ دُوْنِ اللّٰهِؕ هَلْ يَنْصُرُوْنَكُمْ اَوْ يَنْتَصِرُوْنَؕ‏﴿93﴾‏

૯૩.rBtLŒqrLtÕÕttnu, nÕt GtLËtuYLtfwBt yÔtGtLítËuYLt

૯૩. અલ્લાહ સિવાય(ના માઅબૂદો), તેઓ તમારી મદદ કરશે અથવા પોતાની મદદ કરશે?

 

[14:45.00]

فَكُبْكِبُوْا فِيْهَا هُمْ وَالْغَاوٗنَۙ‏﴿94﴾‏

૯૪.Vfwçtfuçtq VentnwBt ÔtÕtøttÔtqLt

૯૪. પછી તેઓને તથા ગુમરાહોને જહન્નમમાં ધકેલી દેવામાં આવશે:

 

[14:51.00]

وَجُنُوْدُ اِبْلِيْسَ اَجْمَعُوْنَؕ‏﴿95﴾‏

૯૫.ÔtòuLtqŒtu EçÕteË ysBtWLt

૯૫. અને શૈતાનના આખા લશ્કરને!

 

[14:57.00]

قَالُوْا وَهُمْ فِيْهَا يَخْتَصِمُوْنَۙ‏﴿96﴾‏

૯૬.ftÕtq ÔtnwBt Vent GtÏítËuBtqLt

૯૬. અને તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરતા-કરતા કહેશે કે :

 

[15:02.00]

تَاللّٰهِ اِنْ كُنَّا لَفِیْ ضَلٰلٍ مُّبِيْنٍۙ‏﴿97﴾‏

૯૭.ítÕÕttnu ELtfwLLt ÕtVe ÍÕttrÕtBt BttuçteLt

૯૭. અલ્લાહની કસમ! આપણે ખુલ્લી ગુમરાહીમાં હતા :

 

[15:12.00]

اِذْ نُسَوِّيْكُمْ بِرَبِّ الْعٰلَمِيْنَ‏﴿98﴾‏

૯૮.EÍLttuËÔÔtefwBt çtuhÂççtÕt ytÕtBteLt

૯૮. જ્યારે તમને (બૂતોને) દુનિયાઓના પરવરદિગારની બરાબર ગણતા હતા.

 

[15:19.00]

وَمَاۤ اَضَلَّنَاۤ اِلَّا الْمُجْرِمُوْنَ‏﴿99﴾‏

૯૯.ÔtBtt yÍÕÕtLtt EÕÕtÕt BtwshuBtqLt

૯૯. અને અમને મુજરીમો સિવાય બીજા કોઇએ ગુમરાહ નથી કર્યા.

 

[15:27.00]

فَمَا لَنَا مِنْ شٰفِعِيْنَۙ‏﴿100﴾‏

૧૦૦.VBtt ÕtLtt rBtL~ttVuELt

૧૦૦. જેથી અમારો કોઇ શફાઅત કરનારો નથી:

 

[15:33.00]

وَلَا صَدِيْقٍ حَمِيْمٍ‏﴿101﴾‏

૧૦૧.ÔtÕttËŒerfLt nBteBt

૧૦૧. અને ન કોઇ પાકો દોસ્ત.

 

[15:38.00]

فَلَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِيْنَ‏﴿102﴾‏

૧૦૨.VÕtÔt yLLt ÕtLtt fhítLt VLtfqLt BtuLtÕt BttuyBtuLteLt

૧૦૨. પણ જો અમે એકવાર (દુનિયામાં) પાછા ફરીએ તો અમે જરૂર મોઅમીનોમાંથી થઇ જશું.

 

[15:47.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً‌  ؕ وَّمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿103﴾‏

૧૦૩.ELLt Ve ÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૦૩. બેશક આમાં અમારી એક નિશાની છે પરંતુ તેમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[15:58.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿104﴾‏

૧૦૪.ÔtELLt hçtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૧૦૪. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[16:06.00]

كَذَّبَتْ قَوْمُ نُوْحِ۟الْمُرْسَلِيْنَ‌ ۖ‌ۚ‏﴿105﴾‏

૧૦૫.fÍÍçtít fÔtBttu Ltqnu rLtÕt BtwhËÕteLt

૧૦૫. અને નૂહની કોમે રસૂલોને જૂઠલાવ્યા.

 

[16:12.00]

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ نُوْحٌ اَلَا تَتَّقُوْنَ‌ۚ‏﴿106﴾‏

૧૦૬.EÍ ftÕt ÕtnwBt yÏtqnwBt LtqnwLt yÕtt ítíítfqLt

૧૦૬. જે વખતે તેમના ભાઇ નૂહે તેમને કહ્યું કે શુ તમે (નાફરમાની કરવાથી) નહી બચો?

 

[16:19.00]

اِنِّىْ لَكُمْ رَسُوْلٌ اَمِيْنٌۙ‏﴿107﴾‏

૧૦૭.ELLte ÕtfwBt hËqÕtwLt yBteLt

૧૦૭. બેશક ! હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું :

 

[16:25.00]

فَاتَّقُوْا اللّٰهَ وَ اَطِيْعُوْنِ‌ۚ‏﴿108﴾‏

૧૦૮.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૦૮. માટે ખુદાથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[16:30.00]

وَمَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ‌ۚ اِنْ اَجْرِىَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِيْنَ‌ۚ‏﴿109﴾‏

૧૦૯.ÔtBtt yMyÕttufwBt yÕtGtnu rBtLt ysrhLt, ELtyshuGt EÕÕtt yÕtt hÂççtÕt ytÕtBteLt

૧૦૯. અને હું તમારી પાસે આ પયગામ પહોંચાડવાનો કંઇ બદલો માંગતો નથી, મારો બદલો આલમીનના પાલનહારના શિરે છે.

 

[16:42.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ ؕ‏﴿110﴾‏

૧૧૦.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૧૦. માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[16:47.00]

قَالُوْۤا اَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْاَرْذَلُوْنَؕ‏﴿111﴾‏

૧૧૧.ftÕtq yLttuyBtuLttu Õtf ÔtíítçtyfÕt yhÍÕtqLt

૧૧૧. તેઓએ કહ્યું કે શું અમે તારા ઉપર ઇમાન લાવીએ? જયારે કે તમારી ઇતાઅત કરનાર હલકા લોકો છે.

 

[16:55.00]

قَالَ وَمَا عِلْمِىْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‌ۚ‏﴿112﴾‏

૧૧૨.ftÕt ÔtBttEÕBte çtuBttftLtq GtyBtÕtqLt

૧૧૨. નૂહે કહ્યું કે હું શું જાણું કે તેઓ શું કરતા હતા?

 

[17:01.00]

اِنْ حِسَابُهُمْ اِلَّا عَلٰى رَبِّىْ‌ لَوْ تَشْعُرُوْنَ‌ۚ‏﴿113﴾‏

૧૧૩.ELtnuËtçttunwBt EÕÕtt yÕtt hççte ÕtÔt ít~ytuYLt

૧૧૩.જો તમે સમજતા હોવ તો તેમનો હિસાબ મારા પરવરદિગારના શિરે છે.

 

[17:09.00]

وَمَاۤ اَنَا بِطَارِدِ الْمُؤْمِنِيْنَ‌ۚ‏﴿114﴾‏

૧૧૪.ÔtBttyLt çtuítthurŒÕt BttuyBtuLteLt

૧૧૪. અને હું મોઅમીનોને હાંકી કાઢનાર નથી.

 

[17:16.00]

اِنْ اَنَا اِلَّا نَذِيْرٌ مُّبِيْنٌؕ‏﴿115﴾‏

૧૧૫.ELtyLtt EÕÕtt LtÍeÁBBttuçteLt

૧૧૫. હું ફકત ખુલ્લો (અલ્લાહના અઝાબથી) ડરાવનાર છું.

 

[17:21.00]

قَالُوْا لَئِنْ لَّمْ تَنْتَهِ يٰنُوْحُ لَتَكُوْنَنَّ مِنَ الْمَرْجُوْمِيْنَؕ‏﴿116﴾‏

૧૧૬.ftÕtq ÕtEÕÕtBt ítLítnu Gtt Ltqntu ÕtítfqLtLLt BtuLtÕt BthòqBteLt

૧૧૬. તેમણે કહ્યું કે અય નૂહ ! અગર તું (આવી વાતો કરવાથી) નહિ અટકે તો જરૂર તને પત્થરોથી મારી નાખવામાં આવશે.

 

[17:32.00]

قَالَ رَبِّ اِنَّ قَوْمِىْ كَذَّبُوْنِ‌ ۖ‌ۚ‏﴿117﴾‏

૧૧૭.ftÕt hççtu ELLt fÔtBte fÍçtqLt

૧૧૭. (નૂહે) કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારી કોમે મને જૂઠલાવ્યો,

 

[17:38.00]

فَافْتَحْ بَيْنِىْ وَبَيْنَهُمْ فَتْحًا وَّنَجِّنِىْ وَمَنْ مَّعِىَ مِنَ الْمُؤْمِنِيْنَ‏﴿118﴾‏

૧૧૮.VVítnçtGtLte ÔtçtGtLtnwBt VínkÔt ÔtLtssuLte ÔtBtBBtyuGt BtuLtÕt BttuyBtuLteLt

૧૧૮. હવે તું મારી અને તેમની વચ્ચે ફેંસલો કર (અમને જુદા પાડ) અને તું મને અને જે મોમીનો મારી સાથે છે તેમને (તેઓના શરથી) બચાવ.

 

[17:49.00]

فَاَنْجَيْنٰهُ وَمَنْ مَّعَهٗ فِى الْفُلْكِ الْمَشْحُوْنِ‌ۚ‏﴿119﴾‏

૧૧૯.VyLtsGtLttntu ÔtBtLt Btynq rVÕtVwÂÕfÕt Bt~nqLt

૧૧૯. પછી અમોએ તેને તથા તેના સાથીઓને એક ભરેલી કશ્તીમાં બચાવી લીધા.

 

[17:58.00]

ثُمَّ اَغْرَقْنَا بَعْدُ الْبٰقِيْنَؕ‏﴿120﴾‏

૧૨૦.ËwBt yøhfLtt çtyŒwÕt çttfeLt

૧૨૦. ત્યારબાદ બાકી રહેલાઓને અમોએ ડુબાડી દીધા.

 

[18:04.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاَيَةً‌  ؕ وَّمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿121﴾‏

૧૨૧.ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૨૧. બેશક એમાં એક નિશાની છે પરંતુ તેમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[18:15.00]

وَ اِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿122﴾‏

૧૨૨.ÔtELLt hçtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૧૨૨. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[18:24.00]

كَذَّبَتْ عَادُ ۟الْمُرْسَلِيْنَ ‌ۖ ‌ۚ‏﴿123﴾‏

૧૨૩.fÍçtít ytŒturLtÕt BtwhËÕteLt

૧૨૩.અને કૌમે આદે રસૂલોને જૂઠલાવ્યા.

 

[18:29.00]

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَ‌ۚ‏﴿124﴾‏

૧૨૪.EÍ ftÕt ÕtnwBt yÏtqnwBt nqŒwLt yÕtt ítíítfqLt

૧૨૪. જયારે તેમના ભાઇ હૂદે કહ્યું કે શું તમને (અલ્લાહનો) ડર નથી ?

 

[18:36.00]

اِنِّىْ لَكُمْ رَسُوْلٌ اَمِيْنٌ‌ۙ‏﴿125﴾‏

૧૨૫.ELLte ÕtfwBt hËqÕtwLt yBteLt

૧૨૫. બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

 

[18:41.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ ۚ‏﴿126﴾‏

૧૨૬.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૨૬. માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[18:46.00]

وَمَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ‌ۚ اِنْ اَجْرِىَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِيْنَ ؕ‏﴿127﴾‏

૧૨૭.ÔtBtt yMyÕttufwBt yÕtGtnu rBtLtysrhLt, ELt yshuGt EÕÕtt yÕtt hrçtÕt ytÕtBteLt

૧૨૭. અને આ (પયગામો) પહોંચાડવાનો તમારી પાસે કોઇ બદલો નથી ચાહતો, મારો બદલો દુનિયાઓના પરવરદિગારના શિરે છે.

 

[18:58.00]

اَتَبْنُوْنَ بِكُلِّ رِيْعٍ اٰيَةً تَعْبَثُوْنَۙ‏﴿128﴾‏

૧૨૮.yítçLtqLt çtufwÕÕtu heELt ytGtítLt ítyçtËqLt

૧૨૮. શું તમે નિરર્થક દરેક ઊંચી જગ્યાએ યાદગાર બનાવો છો ?

 

[19:06.00]

وَ تَتَّخِذُوْنَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُوْنَ‌ۚ‏﴿129﴾‏

૧૨૯.ÔtítíítÏtuÍqLt BtËtLtuy ÕtyÕÕtfwBt ítÏÕttuŒqLt

૧૨૯. અને મોટા મોટા મહેલ એ ઉમ્મીદ સાથે બનાવો છો કે હંમેશ માટે દુનિયામાં રહી જાઓ.

 

[19:13.00]

وَاِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِيْنَ‌ۚ‏﴿130﴾‏

૧૩૦.ÔtyuÍt çtít~ítwBt çtít~títwBt sçttheLt

૧૩૦. અને જ્યારે તમે કોઇને સજા આપો છો ત્યારે જબ્બાર (ઝાલિમ) જેવી (સખ્ત) સજા આપો છો.

 

[19:19.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ ۚ‏﴿131﴾‏

૧૩૧.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૩૧. માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[19:24.00]

وَاتَّقُوْا الَّذِىْۤ اَمَدَّكُمْ بِمَا تَعْلَمُوْنَ‌ۚ‏﴿132﴾‏

૧૩૨.ÔtíítfqÕÕtÍe yBtŒfwBt çtuBttítyÕtBtqLt

૧૩૨. અને તમે તેનાથી ડરો કે જેણે તમારી મદદ એવી વસ્તુઓ વડે કરેલ છે કે જે તમે જાણો છો.

 

[19:32.00]

اَمَدَّكُمْ بِاَنْعَامٍ وَّبَنِيْنَ ‌ۚۙ‏﴿133﴾‏

૧૩૩.yBtŒfwBt çtuyLyt®BtÔt ÔtçtLteLt

૧૩૩. તેણે હેવાનો તથા ઔલાદ વડે તમારી સહાય કરેલ:

 

[19:39.00]

وَجَنّٰتٍ وَّعُيُوْنٍ‌ۚ‏﴿134﴾‏

૧૩૪.Ôt sLLtt®ítÔt ÔtytuGtqLt

૧૩૪. અને બગીચાઓ તથા ઝરણાંઓથી (મદદ કરેલ છે.)

 

[19:45.00]

اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍؕ‏﴿135﴾‏

૧૩૫.ELLte yÏttVtu yÕtGtfwBt yÍtçt GtÔtrBtLt yÍeBt

૧૩૫. બેશક હું તમારા માટે મહાન દિવસના અઝાબથી ડરૂં છું.

 

[19:54.00]

قَالُوْا سَوَآءٌ عَلَيْنَاۤ اَوَعَظْتَ اَمْ لَمْ تَكُنْ مِّنَ الْوٰعِظِيْنَۙ‏﴿136﴾‏

૧૩૬.ftÕtq ËÔttWLt yÕtGtLtt yÔtyÍít yBtÕtBítfwBt BtuLtÕt ÔttyuÍeLt

૧૩૬. તેઓએ કહ્યું કે અમારા માટે બધુ બરાબર છે ચાહે તું અમને નસીહત કર અથવા નસીહત કરનારમાંથી ન થા:

 

[20:06.00]

اِنْ هٰذَاۤ اِلَّا خُلُقُ الْاَوَّلِيْنَۙ‏﴿137﴾‏

૧૩૭.ELt ntÍt EÕÕtt ÏttuÕttufwÕt yÔtÕteLt

૧૩૭. આ (ડરાવવું અને ધમકાવવું) આગલા લોકોની આદત છે:

 

[20:13.00]

وَمَا نَحْنُ بِمُعَذَّبِيْنَ‌ۚ‏﴿138﴾‏

૧૩૮.ÔtBttLtnLttu çtuBttuyÍçteLt

૧૩૮. અને અમને અઝાબ થવાનો નથી.

 

[20:18.00]

فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ‌ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاَيَةً‌ ؕ وَ مَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿139﴾‏

૧૩૯.VfÍçtqntu VynÕtfLttnwBt ELLt Ve ÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૩૯. પછી તેને જૂઠલાવ્યો, જેથી અમોએ તેઓને હલાક કરી નાખ્યા; બેશક એમાં એક નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[20:32.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿140﴾‏

૧૪૦.ÔtELLt hçtf ÕtntuÔtÕt yÍeÍwhhneBt

૧૪૦. અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે જબરદસ્ત અને રહીમ છે.

 

[20:40.00]

كَذَّبَتْ ثَمُوْدُ الْمُرْسَلِيْنَ‌ ۖ‌ۚ‏﴿141﴾‏

૧૪૧.fÍÍçtít ËBtwŒwÕBtwhËÕteLt

૧૪૧. સમૂદના લોકોએ રસૂલોને જૂઠલાવ્યા.

 

[20:45.00]

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ صٰلِحٌ اَلَا تَتَّقُوْنَ‌ۚ‏﴿142﴾‏

૧૪૨.EÍ ftÕt ÕtnwBt yÏtqnwBt ËtÕtunwLt yÕtt ítíítfqLt

૧૪૨. જયારે તેમના ભાઇ સાલેહે કહ્યું કે શું તમે અલ્લાહથી ડરતા નથી ?

 

[20:53.00]

اِنِّىْ لَكُمْ رَسُوْلٌ اَمِيْنٌۙ‏﴿143﴾‏

૧૪૩.ELLte ÕtfwBt hËqÕtwLt yBteLt

૧૪૩. બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

 

[21:00.00]

فَاتَّقُوْا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ۚ‏﴿144﴾‏

૧૪૪.VíítfqÕÕttn Ôt yíteWLt

૧૪૪. માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[21:05.00]

وَمَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ‌ۚ اِنْ اَجْرِىَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِيْنَؕ‏﴿145﴾‏

૧૪૫.ÔtBtt yMyÕttufwBt yÕtGtnu rBtLt ysrhLt, ELt yshuGt EÕÕtt yÕtt hÂççtÕytÕtBteLt

૧૪૫. અને હું તમારી પાસે આ કામ બદલ કાંઇ બદલો માંગતો નથી, મારો બદલો આલમીનના પરવરદિગારના શિરે છે.

 

[21:16.00]

اَتُتْرَكُوْنَ فِیْ مَا هٰهُنَاۤ اٰمِنِيْنَۙ‏﴿146﴾‏

૧૪૬.yítwíhfqLt VeBtt ntntuLtt ytBtuLteLt

૧૪૬. શું તમને અહીંયા(ની નેઅમતોમાં) સલામત મૂકી દેશે?

 

[21:24.00]

فِیْ جَنّٰتٍ وَّعُيُوْنٍۙ‏﴿147﴾‏

૧૪૭.Ve sLLtt®ítÔt ÔtytuGtqLt

૧૪૭. બગીચાઓ તથા પાણીના ઝરણાઓમાં:

 

[21:30.00]

وَّزُرُوْعٍ وَّنَخْلٍ طَلْعُهَا هَضِيْمٌ‌ۚ‏﴿148﴾‏

૧૪૮.ÔtÍtuYEkÔt ÔtLtÂÏÕtLt ítÕytunt nÍeBt

૧૪૮. અને તે ખેતરોમાં તથા ખજૂરીના ઝાડ વચ્ચે કે જેના ફળો પાકેલ છે!

 

[21:38.00]

وَتَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُيُوْتًا فٰرِهِيْنَ‌ۚ‏﴿149﴾‏

૧૪૯.ÔtítLnuítqLt BtuLtÕt suçttÕtu çttuGtqítLt VthuneLt

૧૪૯. અને જે તમે પહાડોને કોતરીને મકાનો બનાવો છો જેમાં મોજ-મજાથી રહો છો.

 

[21:46.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ ۚ‏﴿150﴾‏

૧૫૦.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૫૦. માટે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[21:51.00]

وَلَا تُطِيْعُوْۤا اَمْرَ الْمُسْرِفِيْنَۙ‏﴿151﴾‏

૧૫૧.ÔtÕttíttuíteW yBhÕt BtwMhuVeLt

૧૫૧. અને ઇસરાફ કરનારાઓના હુકમની ઇતાઅત ન કરો :

 

[21:58.00]

الَّذِيْنَ يُفْسِدُوْنَ فِى الْاَرْضِ وَ لَا يُصْلِحُوْنَ‏﴿152﴾‏

૧૫૨.ÕtÍeLt GtwVËuŒqLt rVÕyÍuo ÔtÕtt GtwMÕtunqLt

૧૫૨. કે જેઓ ઝમીનમાં ફસાદ કરે છે અને ઇસ્લાહ કરતા નથી.

 

[22:05.00]

قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِيْنَ‌ۚ‏﴿153﴾‏

૧૫૩.ftÕtq ELLtBtt yLít BtuLtÕt BttuËnnheLt

૧૫૩. તેમણે કહ્યું: જરૂર તુ જાદુ કરવામાં આવેલાઓમાંથી છો.

 

[22:15.00]

مَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ‌ ۖۚ فَاْتِ بِاٰيَةٍ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ‏﴿154﴾‏

૧૫૪.Btt yLít EÕÕtt çt~tÁBt rBtMÕttuLtt, Vyítu çtuytGtrítLt ELtfwLít BtuLtMËtŒufeLt

૧૫૪. તું અમારા જેવો એક ઇન્સાન છો, જો તું સાચાઓમાંથી હોય તો નિશાની લાવ.

 

[22:30.00]

قَالَ هٰذِهٖ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَّلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُوْمٍ‌ۚ‏﴿155﴾‏

૧૫૫.ftÕt ntÍune LttfítwÕÕtnt r~thçtwkÔt ÔtÕtfwBt r~thçttu GtÔtrBtBt BtyÕtqBt

૧૫૫. (સાલેહે) કહ્યું કે આ એક ઊંટણી છે, (પાણીનો) એક હિસ્સો આના માટે છે અને એક મુકર્રર દિવસે (પાણીનો) હિસ્સો તમારા માટે છે.

 

[22:40.00]

وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَيَاْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيْمٍ‏﴿156﴾‏

૧૫૬.ÔtÕtt ítBtMËqnt çtuËqELt VGtyÏttuÍfwBt yÍtçttu GtÔtrBtLt yÍeBt

૧૫૬. અને તેને કંઇપણ ઇજા ન પહોંચાડશો કે તમને એક મહાન દિવસનો અઝાબ પકડી લેશે.

 

[22:51.00]

فَعَقَرُوْهَا فَاَصْبَحُوْا نٰدِمِيْنَۙ‏﴿157﴾‏

૧૫૭.VyfYnt VyMçtnq LttŒuBteLt

૧૫૭. છેવટે તેમણે તેના પગ કાપી નાખ્યા અને બાદમાં પસ્તાવા લાગ્યા.

 

[22:57.00]

فَاَخَذَهُمُ الْعَذَابُ‌ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً‌  ؕ وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿158﴾‏

૧૫૮.VyÏtÍ ntuBtwÕt yÍtçttu, ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૫૮. પછી તેમને અઝાબે આવી પકડ્યા; અને બેશક એમાં અમારી નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[23:12.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿159﴾‏

૧૫૯.ÔtELLt hççtf ÕtntuÔtÕt yÍeÍwh hneBt

૧૫૯. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[23:21.00]

كَذَّبَتْ قَوْمُ لُوْطٍ ۟الْمُرْسَلِيْنَ‌ ۖ ‌ۚ‏﴿160﴾‏

૧૬૦.fÍÍçtít fÔtBttu ÕtqíturLtÕt BtwhËÕteLt

૧૬૦. અને લૂતની કોમે રસૂલોને જૂઠલાવ્યા.

 

[23:27.00]

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ‌ۚ‏﴿161﴾‏

૧૬૧.EÍ ftÕt ÕtnwBt yÏtqnwBt ÕtqítwLt yÕttítíítfqLt

૧૬૧. જ્યારે તેમના ભાઇ લૂતે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?

 

[23:34.00]

اِنِّىْ لَكُمْ رَسُوْلٌ اَمِيْنٌۙ‏﴿162﴾‏

૧૬૨.ELLte ÕtfwBt hËqÕtwLt yBteLt

૧૬૨. બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

 

[23:40.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ۚ‏﴿163﴾‏

૧૬૩.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૬૩.અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[23:46.00]

وَمَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ‌ۚ اِنْ اَجْرِىَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِيْنَ ؕ‏﴿164﴾‏

૧૬૪.ÔtBtt yËyÕttufwBt yÕtGtnu rBtLt ysrhLt, ELt yshuGt EÕÕtt yÕtt hÂççtÕt ytÕtBteLt

૧૬૪. અને હું તમારી પાસે આ કામનો કાંઇ બદલો નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પાલનહારના શિરે છે.

 

[23:58.00]

اَتَاْتُوْنَ الذُّكْرَانَ مِنَ الْعٰلَمِيْنَۙ‏﴿165﴾‏

૧૬૫.yítyítqLtÍ ÍwfhtLt BtuLtÕt ytÕtBteLt

૧૬૫. શું તમે દુનિયામાં મર્દો સાથે જાતીય સંબંધ બાંધો છો?

 

[24:05.00]

وَ تَذَرُوْنَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِّنْ اَزْوَاجِكُمْ‌ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ عٰدُوْنَ‏﴿166﴾‏

૧૬૬.ÔtítÍYLt BttÏtÕtf ÕtfwBt hççttufwBt rBtLt yÍÔttsufwBt, çtÕtyLítwBt fÔtBtwLt ytŒqLt

૧૬૬. અને તમારા પરવરદિગારે તમારા માટે ખલ્ક કરેલ જીવનસાથીને મૂકી દ્યો છો? બલ્કે તમે (સ્વભાવની) હદ ઓળંગી જનારા લોકો છો.

 

[24:18.00]

قَالُوْا لَئِنْ لَّمْ تَنْتَهِ يٰلُوْطُ لَتَكُوْنَنَّ مِنَ الْمُخْرَجِيْنَ‏﴿167﴾‏

૧૬૭.ftÕtq ÕtEÕÕtBt ítLítnu Gtt Õtqíttu ÕtítfqLtLLt BtuLtÕt BtwÏhSLt

૧૬૭. તેમણે કહ્યું કે અય લૂત ! અગર તું નહિ અટકે તો જરૂર કાઢી મૂકવામાં આવેલ હોઇશ.

 

[24:28.00]

قَالَ اِنِّىْ لِعَمَلِكُمْ مِّنَ الْقَالِيْنَؕ‏﴿168﴾‏

૧૬૮.ftÕt ELLte ÕtuyBtÕtufwBt BtuLtÕtftÕteLt

૧૬૮. લૂતે કહ્યું, બેશક હું તમારા અમલને સખત રીતે ધિક્કારનારાઓમાંનો છું.

 

[24:36.00]

رَبِّ نَجِّنِىْ وَاَهْلِىْ مِمَّا يَعْمَلُوْنَ‏﴿169﴾‏

૧૬૯.hççtu LtssuLte ÔtynÕte rBtBtt GtyBtÕtqLt

૧૬૯. પરવરદિગાર મને અને મારા ખાનદાનને તેમના અમલથી નજાત આપ.

 

[24:43.00]

فَنَجَّيْنٰهُ وَ اَهْلَهٗۤ اَجْمَعِيْنَۙ‏﴿170﴾‏

૧૭૦.VLtssGtLttntu ÔtynÕtnq ysBtELt

૧૭૦. જેથી અમોએ તેને તથા તેના ઘરવાળાઓને નજાત આપી:

 

[24:51.00]

اِلَّا عَجُوْزًا فِى الْغٰبِرِيْنَ‌ۚ‏﴿171﴾‏

૧૭૧.EÕÕtt yòqÍLt rVÕøttçtuheLt

૧૭૧. સિવાય વૃઘ્ધ ઔરતના કે જે પાછળ રહી જનારમાંથી હતી.

 

[24:57.00]

ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِيْنَ‌ۚ‏﴿172﴾‏

૧૭૨.ËwBBtŒBBthLtÕt ytÏtheLt

૧૭૨. પછી બીજાઓને હલાક કરી નાખ્યા.

 

[25:03.00]

وَاَمْطَرْنَا عَلَيْهِمْ مَّطَرًا‌ۚ فَسَآءَ مَطَرُ الْمُنْذَرِيْنَ‏﴿173﴾‏

૧૭૩.ÔtyBtíthLtt yÕtGtrnBt BtíthLt, VËty BtítÁÕt BtwLÍheLt

૧૭૩.અને તેમના ઉપર (પત્થરોનો) વરસાદ વરસાવ્યો; ડરાવવામાં આવેલ માટે કેટલો ખરાબ વરસાદ હતો!

 

[25:14.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاَيَةً‌  ؕ وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿174﴾‏

૧૭૪.ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૭૪. બેશક એમાં એક નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[25:25.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿175﴾‏

૧૭૫.ÔtELLt hçtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૧૭૫. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[25:34.00]

كَذَّبَ اَصْحٰبُ لْئَيْكَةِ الْمُرْسَلِيْنَ ‌ۖ‌ۚ‏﴿176﴾‏

૧૭૬.fÍÍçt yMntçtwÕt yGtfrítÕt BtwhËÕteLt

૧૭૬. અને ઐકાના રહેવાસીઓએ રસૂલોને જૂઠલાવ્યા.

 

[25:40.00]

اِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ اَلَا تَتَّقُوْنَ‌ۚ‏﴿177﴾‏

૧૭૭.EÍftÕt ÕtnwBt ~ttuyGtçtwLt yÕttítíítfqLt

૧૭૭. જ્યારે શોઅયબે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા?

 

[25:47.00]

اِنِّىْ لَكُمْ رَسُوْلٌ اَمِيْنٌۙ‏﴿178﴾‏

૧૭૮.ELLte ÕtfwBt hËqÕtwLt yBteLt

૧૭૮. બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

 

[25:53.00]

فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ‌ۚ‏﴿179﴾‏

૧૭૯.VíítfqÕÕttn ÔtyíteWLt

૧૭૯. માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

 

[25:58.00]

وَمَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ‌ۚ اِنْ اَجْرِىَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِيْنَ ؕ‏﴿180﴾‏

૧૮૦.ÔtBtt yMyÕttufwBt yÕtGtnu rBtLtysrhLt, ELt yshuGt EÕÕtt yÕtt hÂççtÕt ytÕtBteLt

૧૮૦. અને હું તમારી પાસે આ કામનો કાંઇ બદલો નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પરવરદિગારના શિરે છે.

 

[26:10.00]

اَوْفُوا الْكَيْلَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُخْسِرِيْنَ‌ۚ‏﴿181﴾‏

૧૮૧.yÔtVqÕt fGtÕt ÔtÕttítfqLtq BtuLtÕt BtwÏËuheLt

૧૮૧. અને તોલ માપ પૂરાં આપો અને (ઓછું આપી બીજાને) નુકસાન પહોંચાડનાર ન બનો.

 

[26:17.00]

وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيْمِ‌ۚ‏﴿182﴾‏

૧૮૨.ÔtÍuLtq rçtÕtrfMíttrËÕt BtwMítfeBt

૧૮૨. અને સહી ત્રાજવાં વડે (ન્યાયસર) જોખો.

 

[26:23.00]

وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا فِى الْاَرْضِ مُفْسِدِيْنَ‌ۚ‏﴿183﴾‏

૧૮૩.ÔtÕtt ítçÏtËqLLttË y~tGttynwBt ÔtÕttítyËÔt rVÕyÍuo BtwVËuŒeLt

૧૮૩. અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, અને ઝમીન પર ફસાદ ફેલાવવાની કોશિશ ન કરો.

 

[26:35.00]

وَاتَّقُوا الَّذِىْ خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْاَوَّلِيْنَؕ‏﴿184﴾‏

૧૮૪.ÔtíítfqÕÕtÍe ÏtÕtffwBt ÔtÕt surçtÕÕtítÕt yÔÔtÕteLt

૧૮૪. અને તેનાથી ડરો કે જેણે તમને અને તમારી પહેલાની નસલોને પૈદા કરી.

 

[26:43.00]

قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِيْنَۙ‏﴿185﴾‏

૧૮૫.ftÕtq ELLtBtt yLít BtuLtÕt BttuËnnheLt

૧૮૫. તે લોકોએ કહ્યું તું ફકત એમાંનો છો કે જેના પર જાદુ કરી દેવામાં આવ્યો હોય:

 

[26:54.00]

وَمَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا وَ اِنْ نَّظُنُّكَ لَمِنَ الْكٰذِبِيْنَ‌ۚ‏﴿186﴾‏

૧૮૬.ÔtBttyLít EÕÕtt çt~tÁBt rBtMÕttuLtt Ôt ELLtÍwLLttuf ÕtBtuLtÕt ftÍuçteLt

૧૮૬. અને તું અમારી જેમ જ એક ઇન્સાન છો, અને અમારૂ ગુમાન છે કે તું જૂઠાઓમાંનો છો.

 

[27:07.00]

فَاَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَآءِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَؕ‏﴿187﴾‏

૧૮૭.VyËrfít yÕtGtLtt fuËVBt BtuLtMËBttyu ELtfwLít BtuLtMËtŒufeLt

૧૮૭. અને અગર તું ખરેખર સાચો છો તો અમારા ઉપર આસમાનનો એક ટુકડો પછાડી બતાવ.

 

[27:20.00]

قَالَ رَبِّىْۤ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ‏﴿188﴾‏

૧૮૮.ftÕt hççte yyÕtBttu çtuBtt ítyBtÕtqLt

૧૮૮. (શોઅયબે) ફરમાવ્યું, તમે જે કાંઇ કરો છો તેનાથી મારો રબ સારી રીતે વાકેફ છે.

 

[27:28.00]

فَكَذَّبُوْهُ فَاَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ‌ؕ اِنَّهٗ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ‏﴿189﴾‏

૧૮૯.VfÍçtqntu VyÏtÍnwBt yÍtçttu GtÔtrBtÍÍwÕÕtítu, ELLtnq ftLt yÍtçt GtÔtrBtLt yÍeBt

૧૮૯. પછી તેઓએ તેને જૂઠલાવ્યો, અને તેઓને (વીજળીવાળા વાદળોના) છાંયાના દિવસે પકડી લીધા, અને તે મહાન દિવસનો અઝાબ હતો.

 

[27:41.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاَيَةً ‌ ؕ وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِيْنَ‏﴿190﴾‏

૧૯૦.ELLt VeÍtÕtuf ÕtytGtítLt, ÔtBttftLt yfËhtunwBt BttuyBtuLteLt

૧૯૦. બેશક તેમાં એક નિશાની છે; પરંતુ તેઓમાંથી ઘણાંખરા મોઅમીન ન હતા.

 

[27:52.00]

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُ۠ ‏‏﴿191﴾‏

૧૯૧.ÔtELLt hççtf ÕtntuÔtÕt yÍeÍwhneBt

૧૯૧. અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

 

[28:00.00]

وَاِنَّهٗ لَتَنْزِيْلُ رَبِّ الْعٰلَمِيْنَؕ‏﴿192﴾‏

૧૯૨.ÔtELLtnq ÕtítLtÍeÕttu hÂççtÕt ytÕtBteLt

૧૯૨. અને બેશક આ કુરઆન બધી દુનિયાઓના પરવરદિગારનું નાઝિલ કરેલું છે.

 

[28:08.00]

نَزَلَ بِهِ الرُّوْحُ الْاَمِيْنُۙ‏﴿193﴾‏

૧૯૩.LtÍÕt çturnhYnwÕt yBteLt

૧૯૩. તેને રૂહુલ અમીને નાઝિલ કર્યુ છે:

 

[28:13.00]

عَلٰى قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِيْنَۙ‏﴿194﴾‏

૧૯૪.yÕtt fÕçtuf ÕtuítfqLt BtuLtÕt BtwLÍuheLt

૧૯૪. આ તમારા દિલ પર નાઝિલ કર્યુ કે (અઝાબથી) ડરાવનારમાંના બનો:

 

[28:20.00]

بِلِسَانٍ عَرَبِىٍّ مُّبِيْنٍؕ‏﴿195﴾‏

૧૯૫.çtuÕtuËtrLtLt yhrçtGtrGtBBttuçteLt

૧૯૫. ચોખ્ખી અરબી ભાષામાં (નાઝિલ કર્યુ છે.)

 

[28:26.00]

وَاِنَّهٗ لَفِیْ زُبُرِ الْاَوَّلِيْنَ‏﴿196﴾‏

૧૯૬.ÔtELLtnq ÕtVeÍtuçtturhÕt yÔtÕteLt

૧૯૬. અને બેશક તેનો ઝિક્ર આગલી કિતાબોમાં આવેલ છે.

 

[28:33.00]

اَوَلَمْ يَكُنْ لَّهُمْ اٰيَةً اَنْ يَّعْلَمَهٗ عُلَمٰٓؤُا بَنِىْۤ اِسْرَآءِيْلَؕ‏﴿197﴾‏

૧૯૭.yÔtÕtBt GtfwÕÕtnwBt ytGtítLt ykGGtyÕtBtnq ytuÕtBttytu çtLte EËhtEÕt

૧૯૭. શું આ નિશાની તેમના માટે પૂરતી નથી કે તેને બની ઇસરાઇલના આલિમો જાણે છે?

 

[28:47.00]

وَلَوْ نَزَّلْنٰهُ عَلٰى بَعْضِ الْاَعْجَمِيْنَۙ‏﴿198﴾‏

૧૯૮.ÔtÕtÔt LtÍÕLttntu yÕtt çtyrÍÕt yysBteLt

૧૯૮. અને જો અમો તેને અમુક અજમ (ગૈર અરબ) પર નાઝિલ કરતા:

 

[28:53.00]

فَقَرَاَهٗ عَلَيْهِمْ مَّا كَانُوْا بِهٖ مُؤْمِنِيْنَؕ‏﴿199﴾‏

૧૯૯.Vfhynq yÕtGtrnBt BttftLtq çtune BttuyBtuLteLt

૧૯૯. અને તે તેમને સંભળાવેત (તો પણ) તેઓ ઇમાન ન લાવેત.

 

[29:01.50]

كَذٰلِكَ سَلَكْنٰهُ فِیْ قُلُوْبِ الْمُجْرِمِيْنَؕ‏﴿200﴾‏

૨૦૦.fÍtÕtuf ËÕtfLttntu VeftuÕtqrçtÕt BtwshuBteLt

૨૦૦. અને આ રીતે અમો તે (કુરઆન)ને મુજરીમોના દિલોમાં રસ્તો આપીએ છીએ.

 

[29:08.00]

لَا يُؤْمِنُوْنَ بِهٖ حَتّٰى يَرَوُا الْعَذَابَ الْاَلِيْمَۙ‏﴿201﴾‏

૨૦૧.ÕttGttuyBtuLtqLt çtune níítt GthÔtwÕt yÍtçtÕt yÕteBt

૨૦૧. જ્યાં સુધી તેઓ દર્દનાક અઝાબ નહિ જૂએ ત્યાં સુધી તેઓ ઇમાન નહિ લાવે

 

[29:16.00]

فَيَاْتِيَهُمْ بَغْتَةً وَّهُمْ لَا يَشْعُرُوْنَۙ‏﴿202﴾‏

૨૦૨.VGtyítuGtnwBt çtøtítítkÔt ÔtnwBt ÕttGt~ytuYLt

૨૦૨. આ અઝાબ તેમના ઉપર ઓચિંતો ગફલતની હાલતમાં આવી પડશે

 

[29:24.00]

فَيَقُوْلُوْا هَلْ نَحْنُ مُنْظَرُوْنَؕ‏﴿203﴾‏

૨૦૩.VGtfqÕtq nÕtLtnLttu BtwLÍYLt

૨૦૩.(તે વખતે) તેઓ કહેશે કે શું અમને મોહલત આપવામાં આવશે ?

 

[29:31.00]

اَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُوْنَ‏﴿204﴾‏

૨૦૪.yVçtu yÍtçtuLtt GtMítysuÕtqLt

૨૦૪. પછી (પણ) શું અમારા અઝાબ માટે જલ્દી કરે છે?

 

[29:36.00]

اَفَرَءَيْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِيْنَۙ‏﴿205﴾‏

૨૦૫.yVhyGtít EBt BtíítyLttnwBt ËuLteLt

૨૦૫. તમે શું જોવ/ધારો છો? કે જો વર્ષો સુધી (જીવનની) સગવડતા આપીએ.

 

[29:42.00]

ثُمَّ جَآءَهُمْ مَّا كَانُوْا يُوْعَدُوْنَۙ‏﴿206﴾‏

૨૦૬.ËwBBt òynwBt BttftLtq GtqyŒqLt

૨૦૬. ત્યારબાદ તે અઝાબ આવે જેનો વાયદો આપવામાં આવતો હતો :

 

[29:51.00]

مَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يُمَتَّعُوْنَؕ‏﴿207﴾‏

૨૦૭.BttyøLtt yLnwBt BttftLtq GttuBtíítWLt

૨૦૭. (આ) સગવડતાનો લાભ તેને કાંઇપણ ફાયદો નહી પહોંચાડે.

 

[30:00.00]

وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْيَةٍ اِلَّا لَهَا مُنْذِرُوْنَ‌‌‌‌‌ ۛ ‌ۖ ۗ ‏﴿208﴾‏

૨૦૮.ÔtBtt ynÕtfLtt rBtLt fhGtrítLt EÕÕttÕtnt BtwLÍuYLt

૨૦૮. અને અમોએ કોઇ પણ વસ્તીને હલાક નથી કરી સિવાય કે તેના માટે ડરાવવાવાળા (મોકલ્યા) હતા:

 

[30:11.00]

ذِكْرٰى‌ۛ وَمَا كُنَّا ظٰلِمِيْنَ‏﴿209﴾‏

૨૦૯.rÍfht, ÔtBtt fwLLtt ÍtÕtuBteLt

૨૦૯. જેથી તેઓનું ઘ્યાન દોરાય અને અમો હરગિઝ ઝુલ્મ કરનાર નથી.

 

[30:17.00]

وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيٰطِيْنُ‏﴿210﴾‏

૨૧૦.ÔtBtt ítLtÍÍÕtít çturn~t~tGttíteLt

૨૧૦. અને આ (કુરઆન)ને શેતાનોએ નાઝિલ નથી કર્યુ.

 

[30:22.00]

وَمَا يَنْۢبَغِىْ لَهُمْ وَمَا يَسْتَطِيْعُوْنَؕ‏﴿211﴾‏

૨૧૧.ÔtBtt GtBçtøte ÕtnwBt ÔtBtt GtMítíteWLt

૨૧૧. અને ન તેઓ તેમ કરવાને લાયક છે અને ન તેઓ તેમ કરી શકે છે.

 

[30:30.00]

اِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُوْلُوْنَؕ ﴿212﴾‏

૨૧૨. ELLtnwBt yrLtMËByu ÕtBtyÍqÕtqLt

૨૧૨. બેશક તેઓ (આસમાની ખબર) સાંભળવાથી મહેરૂમ રાખવામાં આવ્યા.

 

[30:36.00]

فَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَكُوْنَ مِنَ الْمُعَذَّبِيْنَ‌ۚ ﴿213﴾‏

૨૧૩.VÕtt ítŒytu BtyÕÕttnu yuÕttnLt ytÏth VítfqLt BtuLtÕt BttuyÍçteLt

૨૧૩.તેથી તું અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને ન પોકાર, કે તું અઝાબમાં મુબ્તલા થઇ જઇશ.

 

[30:45.00]

وَاَنْذِرْ عَشِيْرَتَكَ الْاَقْرَبِيْنَۙ‏ ﴿214﴾

૨૧૪.ÔtyLtrÍh y~tehítfÕt yfhçteLt

૨૧૪. અને તારા કરીબના રીશ્તેદારોને ડરાવ:

 

[30:52.00]

وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِيْنَ‌ۚ ﴿215﴾‏

૨૧૫.ÔtÂÏVÍ sLttnf ÕtuBtrLtíítçtyf BtuLtÕt BttuyBtuLteLt

૨૧૫. અને મોઅમીનોમાંથી જેઓ તારી તાબેદારી કરનારા છે તેમના માટે તારી (નમ્રતાની) પાંખોને ફેલાવ.

 

[31:00.00]

فَاِنْ عَصَوْكَ فَقُلْ اِنِّىْ بَرِىْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَ‌ۚ ﴿216﴾

૨૧૬.VELt yËÔtf VfwÕt ELLteçtheWBt rBtBBtt ítyBtÕtqLt

૨૧૬. પછી જો તેઓ તારી નાફરમાની કરે તો તું કહે કે તમે જે કાંઇ કરો છો તેનાથી હું બેઝાર (મુક્ત) છું.

 

[31:11.00]

وَتَوَكَّلْ عَلَى الْعَزِيْزِ الرَّحِيْمِۙ ﴿217﴾

૨૧૭.ÔtítÔtffÕt yÕtÕt yÍerÍhneBt

૨૧૭. અને જબરદસ્ત અને રહીમ અલ્લાહ પર આધાર રાખ :

 

[31:17.00]

الَّذِىْ يَرٰٮكَ حِيْنَ تَقُوْمُۙ﴿218﴾

૨૧૮.yÕÕtÍe Gthtf neLt ítfqBt

૨૧૮. એ તને ત્યારે જુએ છે જ્યારે તુ (ઇબાદત માટે) ઊભો થા છો :

 

[31:22.00]

وَتَقَلُّبَكَ فِى السّٰجِدِيْنَ﴿219﴾

૨૧૯.ÔtítfÕÕttuçtf rVËtsuŒeLt

૨૧૯. અને સજદા કરનારાઓમાં તારી હિલચાલ(ને જૂએ છે.)

 

[31:27.00]

اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿220﴾

૨૨૦.ELLtnq ntuÔtË ËBteWÕt yÕteBt

૨૨૦. બેશક તે બધું સાંભળનાર અને જાણનાર છે.

 

[31:33.00]

هَلْ اُنَبِّئُكُمْ عَلٰى مَنْ تَنَزَّلُ الشَّيٰطِيْنُؕ﴿221﴾

૨૨૧.nÕt ytuLtççtuytufwBt yÕttBtLt ítLtÍÕtw~t ~tGttíteLt

૨૨૧. શું હું તમને જણાવું કે શેતાનો કોના ઉપર નાઝિલ થાય છે ?

 

[31:41.00]

تَنَزَّلُ عَلٰى كُلِّ اَفَّاكٍ اَثِيْمٍۙ ﴿222﴾

૨૨૨.ítLtÍÕttu yÕtt fwÕÕtu yVtrfLt yËeBt

૨૨૨. તે દરેક જૂઠા અને ગુનેહગાર પર નાઝિલ થાય છે:

 

[31:48.00]

يُّلْقُوْنَ السَّمْعَ وَاَكْثَرُهُمْ كٰذِبُوْنَؕ ﴿223﴾

૨૨૩.GtwÕfqLtMËBty ÔtyfËhtunwBt ftÍuçtqLt

૨૨૩. તેઓ જે સાંભળે છે તેને ફેલાવે છે અને તેઓમાંના ઘણાંખરા જૂઠા છે.

 

[31:54.00]

وَالشُّعَرَآءُ يَتَّبِعُهُمُ الْغَاوٗنَؕ‏ ﴿224﴾

૨૨૪.Ôt~~ttuyhtytu GtíítçtuytuntuBtwÕt øttÔtqLt

૨૨૪. અને શાયરો તે છે કે ગુમરાહ લોકો જેની પૈરવી કરે છે.

 

[32:03.00]

اَلَمْ تَرَ اَنَّهُمْ فِیْ كُلِّ وَادٍ يَّهِيْمُوْنَۙ‏ ﴿225﴾

૨૨૫.yÕtBíth yLLtnwBt VefwÕÕtuÔtt®ŒGt GtneBtqLt

૨૨૫. શું તેં નથી જોયુ કે તેઓ દરેક (કાલ્પનિક) વાદીઓમાં માર્યા માર્યા ફરે છે.

 

[32:11.00]

وَاَنَّهُمْ يَقُوْلُوْنَ مَا لَا يَفْعَلُوْنَۙ‏ ﴿226﴾

૨૨૬.ÔtyLLtnwBt GtfqÕtqLt BttÕttGtVyÕtqLt

૨૨૬. અને તેઓ કહે છે (તેના ઉપર) અમલ નથી કરતા.

 

[32:19.00]

اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَذَكَرُوا اللّٰهَ كَثِيْرًا وَّانْتَصَرُوْا مِنْۢ بَعْدِ مَا ظُلِمُوْا‌ ؕ وَسَيَعْلَمُ الَّذِيْنَ ظَلَمُوْۤا اَىَّ مُنْقَلَبٍ يَّنْقَلِبُوْنَ۠ ‏‏ ﴿227﴾

૨૨૭.EÕÕtÕÕtÍeLt ytBtLtq ÔtyBtuÕtqMËtÕtuntítu ÔtÍfÁÕÕttn fËehkÔt ÔtLítËY rBtBt çtyŒu BttÍtuÕtuBtq, ÔtËGtyÕtBtwÕÕtÍeLt ÍÕtBtq yGGtBtwLt fÕtrçtkGt GtLfÕtuçtqLt

૨૨૭. સિવાય (તે શાયરો) કે જેઓ ઇમાન લાવ્યા અને સારા કામો કર્યા અને અલ્લાહને વધારે યાદ કર્યા, અને જ્યારે તેમના પર ઝુલ્મ થાય છે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે; અને નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓને કંઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે.