[00:00.00]
الأنبياء
અલ અમ્બીયા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૧ | આયત-૧૧૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
اِقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِیْ غَفْلَةٍ مُّعْرِضُوْنَۚ﴿1﴾
૧.Ef14íthçt rÕtLLttËu nu2ËtçttunwBt3 ÔtnwBt3 Ve ø1tV3ÕtrítBt3 Bttuy14huÍq1Lt
૧. (બધા) લોકોના માટે હિસાબનો સમય નજીક આવી ગયો છે, અને તેઓ હજી ગફલતમાં પડ્યા મોઢું ફેરવી રહ્યા છે.
[00:10.00]
مَا يَاْتِيْهِمْ مِّنْ ذِكْرٍ مِّنْ رَّبِّہِمْ مُّحْدَثٍ اِلَّا اسْتَمَعُوْهُ وَهُمْ يَلْعَبُوْنَۙ﴿2﴾
૨.BttGty3íternBt3 rBtLt3 rÍ7f3rhBt3 rBth3 hççturnBt3 Bttun14ŒrË7Lt3 EÕÕtË3 ítBtW2ntu ÔtnwBt3 GtÕt3y1çtqLt
૨. તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી કોઇ નવો ઝિક્ર નથી આવતો સિવાય કે તેને તેઓ મશ્કરીમાં સાંભળે છે.
[00:23.00]
لَاهِيَةً قُلُوْبُهُمْ ؕ وَاَسَرُّوا النَّجْوَىۖۗ الَّذِيْنَ ظَلَمُوْا ۖ ۗ هَلْ هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۚ اَفَتَاْتُوْنَ السِّحْرَ وَاَنْتُمْ تُبْصِرُوْنَ﴿3﴾
૩.ÕttnuGtítLt3 ftu2ÕtqçttunwBt3, ÔtyËh3ÁLt3 Lts3ÔtÕÕtÍeLt Í5ÕtBtq nÕt3ntÍt9 EÕÕtt çt~tÁBt3 rBtM7ÕttufwBt3, yVíty3ítqLtË3 Ëun14h ÔtyLítwBt3 ítwçt3Ëu2YLt
૩. તેમના દિલ (બીજી ચીઝોમાં) મશગૂલ થઇ ગયા છે, અને ઝાલિમોએ કાનાફૂસી કરી કે શુ આ તમારા જેવો ઇન્સાન નથી? શું તમે જાણી જોઇને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો?
[00:43.00]
قٰلَ رَبِّىْ يَعْلَمُ الْقَوْلَ فِى السَّمَآءِ وَالْاَرْضِؗ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿4﴾
૪.f1tÕt hççte Gty14ÕtBtwÕt3 f1Ôt3Õt rVMËBtt9yu ÔtÕt3yÍuo2 ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt
૪. (પયગંબરે) કહ્યું કે મારો પરવરદિગાર આસમાનમાં તથા ઝમીનમાંની બધી વાતોને જાણે છે અને તે સાંભળનાર (તથા) જાણનાર છે.
[00:54.00]
بَلْ قَالُوْۤا اَضْغَاثُ اَحْلَامٍۢ بَلِ افْتَرٰٮهُ بَلْ هُوَ شَاعِرٌ ۖۚ فَلْيَاْتِنَا بِاٰيَةٍ كَمَاۤ اُرْسِلَ الْاَوَّلُوْنَ﴿5﴾
૫.çtÕt f1tÕt9q yÍ14øt1tËtu8 yn14ÕttrBtBt3 çtrÕtV3íthtntu çtÕt3ntuÔt ~ttyu2ÁLt3, VÕt3Gty3ítuLtt çtuytGtrítLt3 fBtt9 Wh3ËuÕtÕt3 yÔÔtÕtqLt
૫. પરંતુ તેઓએ કહ્યુ છે કે આ બધા ગૂંચવણ ભરેલાં સ્વપ્ન છે; બલ્કે તેણે જૂઠી નિસ્બત આપેલ છે; બલ્કે તે એક શાયર છે (જો તે સાચો હોય તો) એવી નિશાની લાવે જેવી (અગાઉના પયગંબરો સાથે) મોકલવામાં આવી હતી.
[01:14.00]
مَاۤ اٰمَنَتْ قَبْلَهُمْ مِّنْ قَرْيَةٍ اَهْلَكْنٰهَاۚ اَفَهُمْ يُؤْمِنُوْنَ﴿6﴾
૬.Btt9ytBtLtít3 f1çÕtnwBt3 rBtLt3f1h3GtrítLt3 yn3Õtf3Lttnt, yVnwBt3 Gttuy3BtuLtqLt
૬. તેમની અગાઉ અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો તે વસ્તી (નિશાનીઓ પર) ઇમાન ન લાવી; શું આ લોકો ઇમાન લાવશે ?
[01:26.00]
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ اِلَّا رِجَالًا نُّوْحِىْۤ اِلَيْهِمْ فَسْئَلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿7﴾
૭.ÔtBtt9 yh3ËÕLtt f1çÕtf EÕÕtt huòÕtLt3 Lt9qn2e yuÕtGt3rnBt3 VË3yÕtq9 yn3ÕtÍ74 rÍ7f3hu ELt3fwLítwBt3 Õttíty14ÕtBtqLt
૭. અને અમોએ તારી પહેલાં (પણ રસૂલ તરીકે) નથી મોકલ્યા સિવાય એવા પુરૂષો કે જેમના તરફ અમે વહી મોકલતા હતા, પછી અગર તમે જાણતા ન હોવ તો જેઓ જાણકાર છે તેમને પૂછી લો.
[01:45.00]
وَمَا جَعَلْنٰهُمْ جَسَدًا لَّا يَاْكُلُوْنَ الطَّعَامَ وَمَا كَانُوْا خٰلِدِيْنَ﴿8﴾
૮.ÔtBtt sy1ÕLttnwBt sËŒÕt3 ÕttGty3ftuÕtqLtít14 ít1y1tBt ÔtBttftLtq Ït1tÕtuŒeLt
૮. અને અમોએ તેમના પણ એવા શરીર બનાવ્યા ન હતા કે જે ખાવાનું ખાતા ન હોય, અને તેઓ હંમેશા બાકી રહેનારા ન હતા.
[01:55.00]
ثُمَّ صَدَقْنٰهُمُ الْوَعْدَ فَاَنْجَيْنٰهُمْ وَمَنْ نَّشَآءُ وَاَهْلَكْنَا الْمُسْرِفِيْنَ﴿9﴾
૯.Ëw7BBt Ë1Œf14LttntuBtwÕt3 Ôty14Œ VyLt3sGt3LttnwBt3 ÔtBtLLt~tt9ytu Ôtyn3Õtf3LtÕt3 BtwË3huVeLt
૯. પછી અમોએ તે (અઝાબ)નો વાયદો સાચો કરી દેખાડ્યો, પછી તેમને અને જેમને અમોએ ચાહ્યા બચાવી લીધા અને ઇસરાફ કરનારાઓને અમોએ બરબાદ કરી દીધા.
[02:08.00]
لَقَدْ اَنْزَلْنَاۤ اِلَيْكُمْ كِتٰبًا فِيْهِ ذِكْرُكُمْؕ اَفَلَا تَعْقِلُوْنَ۠ ﴿10﴾
૧૦.Õtf1Œ3 yLÍÕLtt9 yuÕtGt3fwBt3 fuíttçtLt3 Venu rÍ7f3htufwBt3, yVÕtt íty14fu2ÕtqLt
૧૦. ખરેખર અમોએ તમારી તરફ તે કિતાબ નાઝિલ કરી છે જેમાં ખુદ તમારૂં ઘ્યાન દોરાય તેવી બાબતો છે, શું તમે વિચાર નથી કરતા?
[02:20.00]
وَكَمْ قَصَمْنَا مِنْ قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَّاَنْشَاْنَا بَعْدَهَا قَوْمًا اٰخَرِيْنَ﴿11﴾
૧૧.ÔtfBt3 f1Ë1Bt3Ltt rBtLt3f1h3GtrítLt3 ftLtít3 Ít5ÕtuBtítkÔt3 ÔtyLt3 ~ty3Ltt çty14Œnt f1ÔtBtLt3 ytÏ1theLt
૧૧. અને અમોએ કેટલીયે ઝાલીમ વસ્તીઓને તબાહ કરી નાખી, અને તેમના બાદ (તેમની જગ્યાએ) બીજી કૌમોને પૈદા કરી દીધી.
[02:33.00]
فَلَمَّاۤ اَحَسُّوْا بَاْسَنَاۤ اِذَا هُمْ مِّنْهَا يَرْكُضُوْنَؕ﴿12﴾
૧૨.VÕtBBtt9 yn1MËq çty3ËLtt9 yuÍt7nwBt3 rBtLnt Gth3ftuÍq1Lt
૧૨. પછી જ્યારે તેમણે અમારા અઝાબની સખ્તીનો એહસાસ કર્યો ત્યારે અચાનક તેનાથી ભાગવા લાગ્યા.
[02:45.00]
لَا تَرْكُضُوْا وَ ارْجِعُوْۤا اِلٰى مَاۤ اُتْرِفْتُمْ فِيْهِ وَمَسٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْئَلُوْنَ﴿13﴾
૧૩.Õttíth3ftuÍq1 Ôth3suW2 yuÕtt Btt9 WítrhV3ítwBt3 Venu ÔtBtËtfuLtufwBt3 Õty1ÕÕtfwBt3 ítwË3yÕtqLt
૧૩. (અમોએ કહ્યું) ભાગો નહિ, અને તમે સુખ-ચેનથી રહેતા હતા તેના તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે કદાચ તમને સવાલ કરવામાં આવશે.
[03:01.00]
قَالُوْا يٰوَيْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِيْنَ﴿14﴾
૧૪.f1tÕtq GttÔtGt3ÕtLtt9 ELLtt fwLLtt Í5tÕtuBteLt
૧૪. તેઓ બોલ્યા, હાય અફસોસ! અમે ખરેખર ઝાલિમ હતા.
[03:10.00]
فَمَا زَالَتْ تِّلْكَ دَعْوٰٮهُمْ حَتّٰى جَعَلْنٰهُمْ حَصِيْدًا خٰمِدِيْنَ﴿15﴾
૧૫.VBttÍtÕtít3 rítÕf Œy14ÔttnwBt3 n1¥tt sy1ÕLttnwBt3 n1Ë2eŒLt3 Ït1tBtuŒeLt
૧૫. અને તેઓ એમ સતત ફરિયાદ કરતા રહ્યા, ત્યાં સુધી કે અમોએ તેમને લણેલા ખેતરની જેવા બનાવીને ચૂપ કરી દીધા.
[03:19.00]
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا لٰعِبِيْنَ﴿16﴾
૧૬.ÔtBtt Ï1tÕtf14LtË3 ËBtt9y ÔtÕt3yÍo2 ÔtBtt çtGt3LtntuBtt Õttyu2çteLt
૧૬. અને અમોએ આસમાન તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તેને રમતગમતમાં પેદા નથી કર્યા.
[03:28.00]
لَوْ اَرَدْنَاۤ اَنْ نَّتَّخِذَ لَهْوًا لَّا تَّخَذْنٰهُ مِنْ لَّدُنَّاۤ ۖ ۗ اِنْ كُنَّا فٰعِلِيْنَ﴿17﴾
૧૭.ÕtÔt3yhŒ3Ltt9 yLLt¥tÏt2uÍ7 Õtn3ÔtÕt3 Õt¥tÏ1tÍ7Lttntu rBtÕÕtŒwLLtt9 ELt3 fwLLtt Vtyu2ÕteLt
૧૭. જો અમે રમતગમતમાં બનાવવા ઇચ્છતા હોત તો અમારા માટે યોગ્ય વસ્તુને પસંદ કરેત.
[03:43.00]
بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَى الْبَاطِلِ فَيَدْمَغُهٗ فَاِذَا هُوَ زَاهِقٌؕ وَلَكُمُ الْوَيْلُ مِمَّا تَصِفُوْنَ﴿18﴾
૧૮.çtÕt3 Lt1f3Íu8Vtu rçtÕt3n1f14fu2 y1ÕtÕt3 çttít2uÕt VGtŒ3Btøtt2unq VyuÍt7 ntuÔt Ítnuf1wLt3, Ôt ÕtftuBtwÕt3 ÔtGt3Õttu rBtBt0t ítË2uVqLt
૧૮. પરંતુ અમે હકને બાતિલના ઉપર મારીએ છીએ જેથી તે (હક) તે (બાતિલ)ના ઉપર છવાઇ જાય, આ રીતે તે (બાતિલ) બરબાદ થઇ જાય છે અને તમારા માટે અફસોસ કે જે તમે (અલ્લાહની) સિફતો બયાન કરો છો.
[03:55.00]
وَلَهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَمَنْ عِنْدَهٗ لَا يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَلَا يَسْتَحْسِرُوْنَۚ﴿19﴾
૧૯.ÔtÕtnq BtLt3rVË0BttÔttítu ÔtÕt3yÍ3, ÔtBtLt3 E2LŒnq ÕttGtË3 ítf3çtuYLt y1Lt3yu2çttŒítune ÔtÕttGtË3 ítn14ËuYLt
૧૯. અને જે કોઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેના જ છે; અને જેઓ તેની હજૂરમાં છે તેઓ, ન તેની ઇબાદત કરવાથી તકબ્બૂર (ઘમંડ) કરે છે અને ન થાકે છે.
[04:10.00]
يُسَبِّحُوْنَ الَّيْلَ وَالنَّهَارَ لَا يَفْتُرُوْنَ﴿20﴾
૨૦.GttuËççtunq1LtÕt3 ÕtGt3Õt ÔtLLtnth ÕttGtV3íttuYLt
૨૦. રાત દિવસ તેની તસ્બીહ કરે છે, અને આળસ કરતા નથી.
[04:17.00]
اَمِ اتَّخَذُوْۤا اٰلِهَةً مِّنَ الْاَرْضِ هُمْ يُنْشِرُوْنَ﴿21﴾
૨૧.yrBt¥tÏ18tÍ9q ytÕtunítBt3 BtuLtÕt3yÍu2o nwBt3 GtwLt3~tuYLt
૨૧. શું તેમણે ઝમીનમાં એવા માઅબૂદ બનાવી લીધા કે જેઓ તેમને (ખલ્ક કરી) ફેલાવશે?
[04:26.00]
لَوْ كَانَ فِيْهِمَاۤ اٰلِهَةٌ اِلَّا اللّٰهُ لَفَسَدَتَاۚ فَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُوْنَ﴿22﴾
૨૨.ÕtÔt3ftLt VenuBtt ytÕtunítwLt3 EÕt3ÕtÕÕttntu ÕtVËŒítt, VËwçn1tLtÕÕttnu hçt3rçtÕt3 y1h3~tu y1BBtt GtËu2VqLt
૨૨. જો આસમાનો તથા ઝમીનમાં અલ્લાહના સિવાય બીજા પણ માઅબૂદો હોત તો ખરેજ તે બન્ને બરબાદ થઇ જતા; માટે તેઓ જે કાંઇ (સિફત) બયાન કરે તે બધાથી અર્શનો પરવરદિગાર અલ્લાહ, પાક છે.
[04:42.00]
لَا يُسْئَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْئَلُوْنَ﴿23﴾
૨૩.ÕttGtwMyÕttu y1Btt0 GtV3y1Õttu ÔtnwBt3 GtwË3yÕtqLt
૨૩. તે (અલ્લાહ)ને તેના કામ બાબતે પૂછપરછ કરવામાં નહી આવે જો કે તેઓને પૂછવામાં આવશે.
[04:49.00]
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ ۚ هٰذَا ذِكْرُ مَنْ مَّعِىَ وَذِكْرُ مَنْ قَبْلِىْ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْلَمُوْنَ ۙ الْحَقَّ فَهُمْ مُّعْرِضُوْنَ﴿24﴾
૨૪.yrBt¥tÏ1tÍ7q rBtLŒqLtune9 ytÕtunítLt3, fw1Õt3ntítq çtwh3ntLtfwBt3, ntÍt7 rÍf3htu BtBt3Btyu2Gt ÔtrÍ7f3htu BtLt3 f1çÕte, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14ÕtBtqLtÕt3 n1f14f1 VnwBt3 Bttuy14huÍq1Lt
૨૪. શું તેઓએ તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કરી લીધા? કહે કે તમારી દલીલ રજૂ કરો, આ મારા સાથીઓનો તથા મારી અગાઉના લોકોની યાદ છે, પરંતુ તેઓમાંના ઘણાખરા લોકો હકને ઓળખતા નથી એટલે તેઓ (હકથી) મોઢુ ફેરવે છે.
[05:13.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِىْۤ اِلَيْهِ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدُوْنِ﴿25﴾
૨૫.ÔtBtt9 yh3ËÕt3Ltt rBtLt3f1çÕtuf rBth3hËqrÕtLt3 EÕÕtt Ltqne92 yuÕtGt3nu yLLtnq Õtt9yuÕttn EÕÕtt9 yLtt Vy14çttuŒqLt
૨૫. અને અમોએ તારી પહેલા કોઇ રસૂલને મોકલ્યો નથી પરંતુ એ કે એની તરફ અમે વહી કરી કે હકીકતમાં મારા સિવાય કોઇ માઅબૂદ નથી, માટે તમે બધા મારી જ ઇબાદત કરો.
[05:32.00]
وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ بَلْ عِبَادٌ مُّكْرَمُوْنَ ۙ﴿26﴾
૨૬.Ôt f1tÕtq¥tÏ1tÍ7h3 hn14BttLttu ÔtÕtŒLt3 Ëwçt3n1tLtn3,ít çtÕt3 yu2çttŒwBt3 Btwf3hBtqLt
૨૬. અને તેઓએ કહ્યુ કે રહેમાને (ફરિશ્તાઓમાંથી) પોતાના માટે ફરઝંદ પસંદ કર્યો. તેની જાત (આવી પસંદગીથી) પાક છે. પરંતુ તેઓ તેના મોહતરમ બંદાઓ છે.
[05:42.00]
لَا يَسْبِقُوْنَهٗ بِالْقَوْلِ وَهُمْ بِاَمْرِهٖ يَعْمَلُوْنَ﴿27﴾
૨૭.ÕttGtË3çtuf1qLtnq rçtÕt3f1Ôt3Õtu ÔtnwBt3 çtuyBt3hune Gty14BtÕtqLt
૨૭. જેઓ હરગિઝ વાતમાં તેનાથી પહેલ નથી કરતા, અને તેના હુકમ પર અમલ કરે છે.
[05:51.00]
يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ وَ لَا يَشْفَعُوْنَۙ اِلَّا لِمَنِ ارْتَضٰى وَهُمْ مِّنْ خَشْيَتِهٖ مُشْفِقُوْنَ﴿28﴾
૨૮.Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 ÔtÕttGt~t3VW2Lt EÕÕtt ÕtuBtrLth3 ítÍ1t ÔtnwBt3 rBtLt3Ï1t~t3Gtítune Btw~t3Vufq1Lt
૨૮. જે કાંઇ તેમની સામે તથા પાછળ છે તે બધુ જાણે છે અને તેઓ કોઇની શફાઅત પણ નથી કરતા સિવાય કે જેને તે (અલ્લાહ) પસંદ કરે, અને તેઓ તેના ખૌફથી ડરે છે.
[06:05.00]
وَمَنْ يَّقُلْ مِنْهُمْ اِنِّىْۤ اِلٰهٌ مِّنْ دُوْنِهٖ فَذٰلِكَ نَجْزِيْهِ جَهَنَّمَؕ كَذٰلِكَ نَجْزِى الظّٰلِمِيْنَ۠ ﴿29﴾
૨૯.ÔtBtkGGtf1wÕt3 rBtLt3nwBt3 ELLte9 yuÕttnwBt3 rBtLŒwLtune VÍt7Õtuf Lts3Íenu snLLtBt, fÍt7Õtuf Lts3rÍÍ36 Í5tÕtuBteLt
૨૯. અને તેઓમાંથી અગર કોઇ કહે કે હું પણ તે (અલ્લાહ)ના સિવાય માઅબૂદ છું, તો અમે તેની સજા જહન્નમ આપશું, આ રીતે અમે ઝાલિમોને સજા આપીએ છીએ.
[06:22.00]
اَوَلَمْ يَرَ الَّذِيْنَ كَفَرُوْۤا اَنَّ السَّمٰوٰتِ وَالْاَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنٰهُمَا ؕ وَجَعَلْنَا مِنَ الْمَآءِ كُلَّ شَىْءٍ حَىٍّ ؕ اَفَلَا يُؤْمِنُوْنَ﴿30﴾
૩૦.yÔtÕtBt3 GthÕÕtÍ8eLt fVY9 yLLtË0BttÔttítu ÔtÕt3yÍo2 ftLtítt hít3f1Lt3 VVítf14LttntuBtt, Ôtsy1ÕLtt BtuLtÕt3Btt9yu fwÕÕt ~tGt3ELt3 nGGtu, yVÕtt Gttuy3BtuLtqLt
૩૦. શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ ઝમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તે બંનેને અલગ કર્યા અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા, તો પણ શું તેઓ ઇમાન નહિ લાવે ?
[06:45.00]
وَجَعَلْنَا فِى الْاَرْضِ رَوَاسِىَ اَنْ تَمِيْدَ بِهِمْ۪ وَجَعَلْنَا فِيْهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُوْنَ﴿31﴾
૩૧.Ôtsy1ÕLtt rVÕt3yh3Íu2 hÔttËuGt yLítBteŒ çturnBt3 Ôtsy1ÕLtt Vent VuòsLt3 ËtuçttuÕtÕt3 Õty1ÕÕtnwBt3 Gtn3ítŒqLt
૩૧. અને અમોએ ઝમીનમાં અડગ પહાડો કાયમ કરી દીધા કે જેથી ઝમીન તેઓને ન ધ્રુજારે; અને તેમાં ખીણ અને રસ્તા બનાવ્યા કે જેથી તેઓ હિદાયત મેળવી લે.
[06:59.00]
وَجَعَلْنَا السَّمَآءَ سَقْفًا مَّحْفُوْظًا ۖۚ وَّهُمْ عَنْ اٰيٰتِهَا مُعْرِضُوْنَ﴿32﴾
૩૨.Ôtsy1Õt3 LtMËBtt9y Ëf14VBt3 Btn14VqÍ5Lt3, ÔtnwBt y1Lt3 ytGttítunt Bttuy14huÍ1qLt
૩૨. અને આસમાનને અમોએ એક મહેફૂઝ (સલામત) છત બનાવી, પરંતુ તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે.
[07:10.00]
وَهُوَ الَّذِىْ خَلَقَ الَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَؕ كُلٌّ فِیْ فَلَكٍ يَّسْبَحُوْنَ﴿33﴾
૩૩.ÔtntuÔtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 ÕtGt3Õt ÔtLLtnth Ôt~t3~tBË ÔtÕt3f1Bth, fwÕÕtwLt3 VeVÕtrfkGt3 GtMçtnq1Lt
૩૩. અને તે એજ છે કે જેણે રાત અને દિવસ, સૂરજ તથા ચાંદને ખલ્ક કર્યા; દરેક પોતાની ધરી પર ફર્યા કરે છે.
[07:23.00]
وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّنْ قَبْلِكَ الْخُلْدَ ؕ اَفَاۡئِن مِّتَّ فَهُمُ الْخٰلِدُوْنَ﴿34﴾
૩૪.ÔtBtt sy1ÕLtt Õtuçt~trhBt3 rBtLt3f1çÕtufÕt3 Ït1wÕŒ, yVEBt3 rBt¥tVntuBtwÕt3 Ït1tÕtuŒqLt
૩૪. અને તારી અગાઉ કોઇ ઇન્સાન માટે હંમેશાનું જીવન રાખ્યુ ન હતુ, જો તું મરી જશે તો શું તેઓ હંમેશા રહેનાર છે?
[07:34.00]
كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِؕ وَنَبْلُوْكُمْ بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً ؕ وَاِلَيْنَا تُرْجَعُوْنَ﴿35﴾
૩૫.fwÕÕttu LtV3rËLt3 Ít98yuf1ítwÕt3 BtÔt3ít, ÔtLtçt3ÕtqfwBt3 rçt~t3~th3hu ÔtÕt3Ï1tGt3hu rVít3LtítLt3, ÔtyuÕtGt3Ltt ítwh3sW2Lt
૩૫. દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; અને અમે નેકી તથા બદી વડે તમારી અજમાઇશ કરીએ છીએ; અને અમારી તરફ તમને પલટાવવામાં આવશે.
[07:52.00]
وَاِذَا رَاٰكَ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ يَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ اَهٰذَا الَّذِىْ يَذْكُرُ اٰلِهَتَكُمْۚ وَهُمْ بِذِكْرِ الرَّحْمٰنِ هُمْ كٰفِرُوْنَ﴿36﴾
૩૬.ÔtyuÍt7 hytfÕt3 ÕtÍ8eLt fVY9 EkGGt¥tÏt2uÍ7qLtf EÕÕtt ntuÍtuÔtt, yntÍ7ÕÕtÍ8e GtÍ74ftuhtu ytÕtunítfwBt3, ÔtnwBt3 çturÍ7f3rhh3 hn14BttLtunwBt3 ftVuYLt
૩૬. અને જયારે આ નાસ્તિકો તને જૂએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડવા સિવાય બીજુ કાંઇ કરતા નથી; (અને કહે છે) આ એજ શખ્સ છે કે જે તમારા ખુદાઓને (બૂરાઇથી) યાદ કરે છે ? જો કે તેઓ (નાસ્તિકો) પોતે જ રહેમાન (અલ્લાહ)ની યાદનો ઇન્કાર કરે છે.
[08:15.00]
خُلِقَ الْاِنْسَانُ مِنْ عَجَلٍؕ سَاُورِيْكُمْ اٰيٰتِىْ فَلَا تَسْتَعْجِلُوْنِ﴿37﴾
૩૭.Ïttu2Õtuf1Õt3 ELËtLttu rBtLt3y1srÕtLt3, ËytuhefwBt3 ytGttíte VÕtt ítË3íty14suÕtqLt
૩૭. ઇન્સાનની ખિલ્કત (પૈદાઇશ) ઉતાવળમાંથી છે, હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, પરંતુ તમે લોકો ઉતાવળ ન કરો.
[08:25.00]
وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿38﴾
૩૮.ÔtGtf1qÕtqLt Btítt ntÍ7Õt3 Ôty14Œtu ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt
૩૮. અને તેઓ (નાસ્તિકો) કહે છે કે જો તમે સાચુ કહો છો તો આ વાયદા (કયામત)નો સમય ક્યારે આવશે ?
[08:34.00]
لَوْ يَعْلَمُ الَّذِيْنَ كَفَرُوْا حِيْنَ لَا يَكُفُّوْنَ عَنْ وُّجُوْهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُوْرِهِمْ وَلَا هُمْ يُنْصَرُوْنَ﴿39﴾
૩૯.ÕtÔt3 Gty14ÕtBtwÕÕtÍ8eLt fVY n2eLt ÕttGtfwV3VqLt y1Ôt3Ôttuòqnu nuBtwLLtth ÔtÕtt y1Lt3Ítu8nqhurnBt3 ÔtÕttnwBt3 GtwLt3Ë1YLt
૩૯. કદાચને નાસ્તિકો જાણતા હોત કે જ્યારે તેઓ (જહન્નમની) આગને ન પોતાના સામેથી હટાવી શકશે અને ન પોતાની પાછળથી, અને ન તેમની કોઇ મદદ કરવામાં આવશે.
[09:02.00]
بَلْ تَاْتِيْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيْعُوْنَ رَدَّهَا وَلَا هُمْ يُنْظَرُوْنَ﴿40﴾
૪૦.çtÕt3 íty3íternBt3 çtø14títítLt3 Vítçt3níttunwBt3 VÕttGtMítít2eW2Lt hvnt ÔtÕttnwBt3 GtwLt3Í5YLt
૪૦. પરંતુ (આ સજા) તેમના તરફ અચાનક આવી જશે, પછી તે તેમને સ્તબ્ધ કરી નાખશે, પછી તેઓ ન તેને દૂર કરી શકશે અને ન તેમને મોહલત આપવામાં આવશે.
[09:16.00]
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِيْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ۠ ﴿41﴾
૪૧.ÔtÕtf1rŒË3 íttun3Íuy çtuhtuËturÕtBt3 rBtLt3f1çÕtuf Vn1tf1 rçtÕÕtÍ8eLt ËÏtu2Y rBtLnwBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt
૪૧. અને (અય પયગંબર) ખરેખર તારી પહેલાના રસૂલોની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જેની તેઓ મજાક કરતા હતા તે (અઝાબે) તેઓને ઘેરી લીધા.
[09:30.00]
قُلْ مَنْ يَّكْلَؤُكُمْ بِالَّيْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمٰنِؕ بَلْ هُمْ عَنْ ذِكْرِ رَبِّهِمْ مُّعْرِضُوْنَ﴿42﴾
૪૨.fw1Õt3 BtkGGtf3ÕtytufwBt3 rçtÕÕtGt3Õtu ÔtLLtnthu BtuLth3hn14BttLt3, çtÕt3nwBt3 y1Lt3rÍ7f3hu hççturnBt3 Bttuy14huÍq1Lt
૪૨. તું કહે કે રાત કે દિવસમાં રહેમાનના અઝાબથી કોણ બચાવશે? પરંતુ તેઓ તેમના પરવરદિગારની યાદથી મોઢું ફેરવનાર છે.
[09:38.00]
اَمْ لَهُمْ اٰلِهَةٌ تَمْنَعُهُمْ مِّنْ دُوْنِنَا ؕ لَا يَسْتَطِيْعُوْنَ نَصْرَ اَنْفُسِهِمْ وَلَا هُمْ مِّنَّا يُصْحَبُوْنَ﴿43﴾
૪૩.yBÕtnwBt3 ytÕtunítwLt3 ítBt3Ltytu2nwBt3 rBtLŒqLtuLtt, ÕttGtMítít2eW2Lt LtË14h yLVtuËurnBt3 ÔtÕttnwBt3 rBtLLtt GtwË14n1çtqLt
૪૩. શું તેઓ માટે એવા માઅબૂદો છે જેઓ તેઓને અમારાથી બચાવે? તેઓ પોતાની જાતની પણ મદદ કરી શકતા નથી, અને તેઓને અમારા તરફથી સાથ આપવામાં નહી આવે.
[10:06.00]
بَلْ مَتَّعْنَا هٰٓؤُلَاۤءِ وَ اٰبَآءَهُمْ حَتّٰى طَالَ عَلَيْهِمُ الْعُمُرُ ؕ اَفَلَا يَرَوْنَ اَنَّا نَاْتِى الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ اَفَهُمُ الْغٰلِبُوْنَ﴿44﴾
૪૪.çtÕt3Bt¥ty14Ltt nt9ytuÕtt9yu Ôtytçtt9ynwBt3 n1¥tt ít1tÕt y1ÕtGt3nuBtwÕt3 ytu2Bttuh3, yVÕtt GthÔt3Lt yLLtt Lty3rítÕt3 yÍo2 LtLt3ftu2Ët2unt rBtLt3 yít14htVunt, yVntuBtwÕt3 øt1tÕtuçtqLt
૪૪. બલ્કે અમોએ તેમને અને તેમના બાપદાદાઓને (નેઅમતોથી) ફાયદો પહોંચાડ્યો એટલે સુધી કે તેઓની ઉમ્ર લાંબી થઇ (જેથી તેઓ સરકશ બન્યા) શું તેઓ નથી જોતા અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડતા આવીએ છીએ? શું તેઓ ગાલિબ છે (કે અમે)?
[10:32.00]
قُلْ اِنَّمَاۤ اُنْذِرُكُمْ بِالْوَحْىِ ۖ ؗ وَلَا يَسْمَعُ الصُّمُّ الدُّعَآءَ اِذَا مَا يُنْذَرُوْنَ﴿45﴾
૪૫.fw1Õt3 ELLtBtt9 WLt3Íu8htufwBt3 rçtÕt3 Ôtn3Gtu ÔtÕtt GtMBtW2M1Ë1wBBtwŒ3 Œtuyt92y yuÍt7 Btt GtwLÍ7YLt
૪૫. તુ કહે કે હું તમને વહી વડે ચેતવું છું, અને બહેરાને જયારે પણ ચેતવવામાં આવે ત્યારે તે અવાજ સાંભળતા નથી.
[10:49.00]
وَلَئِنْ مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُوْلُنَّ يٰوَيْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِيْنَ﴿46﴾
૪૬.ÔtÕtEBt3 BtMËít3nwBt3 LtV3n1ítwBt3 rBtLt3y1Í7tçtu hççtuf ÕtGtfq1ÕtwLLt GttÔtGt3ÕtLtt9 ELLtt fwLLtt Ít7ÕtuBteLt
૪૬. અને જો તેમને ફકત તારા પરવરદિગારના અઝાબની હવા અડકી જાય તો તેઓ જરૂર કહી ઉઠશે કે અફસોસ ! ખરેજ અમે ઝાલિમ હતા.
[11:11.00]
وَنَضَعُ الْمَوَازِيْنَ الْقِسْطَ لِيَوْمِ الْقِيٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ؕ وَاِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ اَتَيْنَا بِهَا ؕ وَكَفٰى بِنَا حٰسِبِيْنَ﴿47﴾
૪૭.ÔtLtÍ1W2Õt3 BtÔttÍeLtÕt3 rf2Mít1 ÕtuGtÔt3rBtÕt3 fu2GttBtítu VÕtt ítwÍ54ÕtBttu LtV3ËwLt3 ~tGt3yt, ÔtELt3ftLt rBtM7f1tÕt n1ççtrítBt3 rBtLt3 Ï1th3ŒrÕtLt3 yítGt3Ltt çtunt, ÔtfVtçtuLtt n1tËuçteLt
૪૭. અને અમે કયામતના દિવસે ઇન્સાફના ત્રાજવાંને કાયમ કરીશું, અને કોઇના ઉપર લેશમાત્ર ઝુલ્મ કરવામાં નહિ આવે; અને જો રાઇના દાણા જેટલો (નેક અમલ) હશે તો તે અમે તેને લાવીશું અને એ જ બસ છે કે અમે હિસાબ લેનાર હોય!
[11:34.00]
وَلَقَدْ اٰتَيْنَا مُوْسٰى وَهٰرُوْنَ الْفُرْقَانَ وَضِيَآءً وَّذِكْرًا لِّلْمُتَّقِيْنَۙ﴿48﴾
૪૮.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËt Ôt ntYLtÕt3 Vwh3f1tLt ÔtÍu2Gtt9ykÔt3 ÔtrÍ7f3hÕt3 rÕtÕt3Btw¥tf2eLt
૪૮. અને બેશક અમોએ મૂસા તથા હારૂનને હક અને બાતિલ ઓળખવાનો વસીલો તેમજ પરહેઝગારો માટે નૂર અને ઝિક્ર અતા કર્યુ
[11:47.00]
الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ وَهُمْ مِّنَ السَّاعَةِ مُشْفِقُوْنَ﴿49﴾
૪૯.ÕÕtÍ8eLt GtÏ14t~tÔt3Lt hçt0nwBt3 rçtÕt3 ø1tGt3çtu ÔtnwBt3 BtuLtË0ty1ítu Btw~t3Vufq1Lt
૪૯. કે જેઓ ગૈબમાં (ખાનગીમાં) પોતાના પરવરદિગારથી ડરતા રહે છે અને (કયામતની) ઘડીથી ખૌફઝદા (ભયભિત) રહે છે.
[11:57.00]
وَهٰذَا ذِكْرٌ مُّبٰرَكٌ اَنْزَلْنٰهُؕ اَفَاَنْتُمْ لَهٗ مُنْكِرُوْنَ۠ ﴿50﴾
૫૦.ÔtntÍt7 rÍ7f3ÁBt3 BttuçtthfwLt3 yLt3ÍÕLttntu, yVyLítwBt3 Õtnq BtwLfuYLt
૫૦. અને આ (કુરઆન) બાબરકત ઝિક્ર છે જેને અમોએ નાઝિલ કર્યુ; શું તમે તેનો ઇન્કાર કરો છો ?
[12:10.00]
وَلَقَدْ اٰتَيْنَاۤ اِبْرٰهِيْمَ رُشْدَهٗ مِنْ قَبْلُ وَ كُنَّا بِهٖ عٰلِمِيْنَۚ﴿51﴾
૫૧.ÔtÕtf1Œ3 ytítGt3Ltt9 EçtútneBt Á~t3Œnq rBtLt3f1çÕttu ÔtfwLLtt çtune yt1ÕtuBteLt
૫૧. અને બેશક અમોએ ઇબ્રાહીમને આ પહેલા પરિપકવતા આપી અને અમે તેની હાલતથી વાકેફ હતા.
[12:22.00]
اِذْ قَالَ لِاَبِيْهِ وَقَوْمِهٖ مَا هٰذِهِ التَّمَاثِيْلُ الَّتِىْۤ اَنْتُمْ لَهَا عٰكِفُوْنَ﴿52﴾
૫૨.EÍ7 f1tÕt Õtuyçtenu Ôtf1Ôt3Btune BttntÍ8urnít3 ítBttË2eÕtwÕt3 Õtíte9 yLítwBt3 Õtnt y1tfuVqLt
૫૨. જયારે તેણે પોતાના (પાલક) પિતાને તથા તેની કૌમને કહ્યું : આ મૂર્તિઓ શું છે કે જેની બંદગીમાં તમે રોકાયેલા છો ?
[12:35.00]
قَالُوْا وَجَدْنَاۤ اٰبَآءَنَا لَهَا عٰبِدِيْنَ﴿53﴾
૫૩.f1tÕtq ÔtsŒ3Ltt9 ytçtt9yLtt Õtnt y1tçtuŒeLt
૫૩. તેમણે કહ્યું : અમોએ અમારા બાપ દાદાઓને તેમની ઇબાદત કરતા પામ્યા.
[12:44.00]
قَالَ لَقَدْ كُنْتُمْ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿54﴾
૫૪.f1tÕt Õtf1Œ3 fwLítwBt3 yLítwBt3 Ôtytçtt9ytufwBt3 VeÍ1ÕttrÕtBt3BttuçteLt
૫૪. તેણે ફરમાવ્યું, ખરેજ તમે અને તમારા બાપદાદા બધા ખુલ્લી ગુમરાહીમાં હતા.
[12:56.00]
قَالُوْۤا اَجِئْتَنَا بِالْحَقِّ اَمْ اَنْتَ مِنَ اللّٰعِبِيْنَ﴿55﴾
૫૫.f1tÕt9q ysuy3ítLtt rçtÕt3n1f14fu2 yBt3yLít BtuLtÕÕttyu2çteLt
૫૫. તેમણે કહ્યું : શું તું કોઇ હક વાત લાવ્યો છો કે પછી મજાક કરવાવાળાઓમાંથી છો?
[13:05.00]
قَالَ بَلْ رَّبُّكُمْ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ الَّذِىْ فَطَرَهُنَّ ۖ ؗ وَاَنَا عَلٰى ذٰلِكُمْ مِّنَ الشّٰهِدِيْنَ﴿56﴾
૫૬.f1tÕt çtÕt3hççttufwBt3 hççtwMËBttÔttítu ÔtÕt3 yh3rÍ2ÕÕtÍ8e Vít1hnwLLt ÔtyLtt y1Õtt Ít7ÕtufwBt3 BtuLt~~ttnuŒeLt
૫૬. તેણે કહ્યું: (ના) બલ્કે, તમારો પરવરદિગાર એ જ છે જે આસમાનો તથા ઝમીનનો પરવરદિગાર છે, તેણે જ બધું ખલ્ક (પૈદા) કર્યુ; અને હું એ વાતની ગવાહી આપનારાઓમાંનો એક ગવાહ છું.
[13:19.00]
وَ تَاللّٰهِ لَاَكِيْدَنَّ اَصْنَامَكُمْ بَعْدَ اَنْ تُوَلُّوْا مُدْبِرِيْنَ﴿57﴾
૫૭.ÔtítÕÕttnu ÕtyfeŒLLt yM1LttBtfwBt3 çty14Œ yLíttuÔtÕÕtq BtwŒ3çtuheLt
૫૭. અને અલ્લાહની કસમ ! જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે હું તમારી મૂર્તિઓની (નાબૂદી) બાબતે જરૂર કોઇ તદબીર કરીશ.
[13:29.00]
فَجَعَلَهُمْ جُذٰذًا اِلَّا كَبِيْرًا لَّهُمْ لَعَلَّهُمْ اِلَيْهِ يَرْجِعُوْنَ﴿58﴾
૫૮.Vsy1ÕtnwBt3 òuÍt7Í7Lt3 EÕÕtt fçtehÕt3 ÕtnwBt3 Õty1ÕÕtnwBt3 yuÕtGt3nu Gth3suW2Lt
૫૮. પછી (ઇબ્રાહીમે) તેમની મોટી મૂર્તિ સિવાય બીજા બધાના ટુકડે ટુકડા કરી નાખ્યા કે કદાચને તેઓ તેની તરફ રજૂ કરે.
[13:38.00]
قَالُوْا مَنْ فَعَلَ هٰذَا بِاٰلِهَتِنَاۤ اِنَّهٗ لَمِنَ الظّٰلِمِيْنَ﴿59﴾
૫૯.f1tÕtq BtLt3 Vy1Õt ntÍt7 çtuytÕtunítuLtt9 ELLtnq ÕtBtuLtÍ54 Í5tÕtuBteLt
૫૯. તેમણે કહ્યું કે જે કોઇએ અમારા માઅબૂદો સાથે આવું (વર્તન) કર્યુ તે ચોક્કસ ઝાલિમોમાંથી છે.
[13:50.00]
قَالُوْا سَمِعْنَا فَتًى يَّذْكُرُهُمْ يُقَالُ لَهٗۤ اِبْرٰهِيْمُ ؕ﴿60﴾
૬૦.f1tÕtq ËBtuy14Ltt VítkGt3GtÍ74ftuhtunwBt3 Gttuf1tÕttu Õtnq9 EçtútneBt
૬૦. (લોકોએ) જણાવ્યું કે એક જવાન બાબતે સાંભળ્યું છે જે આ (મૂર્તિઓ)ને (બદીથી) યાદ કરતો હતો જેને ઇબ્રાહીમ કહેવામાં આવે છે.
[14:00.00]
قَالُوْا فَاْتُوْا بِهٖ عَلٰٓى اَعْيُنِ النَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُوْنَ﴿61﴾
૬૧.f1tÕtq Vy3ítqçtune y1Õtt9 yy14GtturLtLLttËu Õty1ÕÕtnwBt3 Gt~t3nŒqLt
૬૧. તેઓએ કહ્યું : તેને લોકો સામે હાજર કરો જેથી (કદાચ) તેઓ ગવાહી આપે.
[14:10.00]
قَالُوْٓا ءَاَنْتَ فَعَلْتَ هٰذَا بِاٰلِهَتِنَا يٰۤاِبْرٰهِيْمُؕ﴿62﴾
૬૨.f1tÕt9q yyLít Vy1Õít ntÍt7 çtuytÕtunítuLtt Gtt9 EçtútneBt
૬૨. પછી તેઓએ કહ્યું : અય ઇબ્રાહીમ ! શું તુંએ અમારા માઅબૂદો સાથે આવું વર્તન કર્યુ?
[14:21.00]
قَالَ بَلْ فَعَلَهٗ ۖ ۗ كَبِيْرُهُمْ هٰذَا فَسْئَلُوْهُمْ اِنْ كَانُوْا يَنْطِقُوْنَ﴿63﴾
૬૩.f1tÕt çtÕt3 Vy1Õtnq fçtehtunwBt3 ntÍt7 VË3yÕtqnwBt3 ELt3ftLtq GtLít2uf1qLt
૬૩. ઇબ્રાહીમે કહ્યું : બલ્કે આ કામ તેમના મોટાએ કર્યુ, તમે તેને પૂછો જો તેઓ બોલતા હોય.
[14:32.00]
فَرَجَعُوْۤا اِلٰٓى اَنْفُسِهِمْ فَقَالُوْۤا اِنَّكُمْ اَنْتُمُ الظّٰلِمُوْنَۙ﴿64﴾
૬૪.VhsW92 yuÕtt yLt3VtuËurnBt3 Vf1tÕt9q ELLtfwBt3 yLt3íttuBtwÍ08tÕtuBtqLt
૬૪. ત્યારે તેઓ પોતાના (દિલો) તરફ રજૂ થયા અને (આપસમાં) કહ્યુ કે બેશક તમે લોકો ઝાલિમ છો:
[14:46.00]
ثُمَّ نُكِسُوْا عَلٰى رُءُوْسِہِمْۚ لَقَدْ عَلِمْتَ مَا هٰٓؤُلَاۤءِ يَنْطِقُوْنَ﴿65﴾
૬૫.ËwBt0 LttufuË7q y1Õtt htuWËurnBt3, Õtf1Œ3 y1rÕtBít Bttnt9ytuÕtt9yu GtLt3ítu2f1qLt
૬૫. ત્યારબાદ તેઓ (શરમથી) માથુ ઝૂકાવી અને કહ્યુ (ઇબ્રાહીમ) તમને તો ખબર છે કે તેઓ બોલતા નથી!
[14:58.00]
قَالَ اَفَتَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَنْفَعُكُمْ شَيْئًا وَّلَا يَضُرُّكُمْؕ﴿66﴾
૬૬.f1tÕt yVíty14çttuŒqLt rBtLtŒqrLtÕÕttnu BttÕtt GtLVyt2ufwBt3 ~tGt3ykÔt3 ÔtÕtt GtÍ1wh3htufwBt3
૬૬. તેણે કહ્યું : શું તમે અલ્લાહને છોડીને એવા માઅબૂદોની ઇબાદત કરો છો કે જેઓ તમને ન કંઇ ફાયદો પહોંચાડે છે અને ન કાંઇ નુકસાન?
[15:10.00]
اُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿67﴾
૬૭.WV3rVÕÕtfwBt3 ÔtÕtuBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu, yVÕtt íty14fu2ÕtqLt
૬૭. હયફ (ધિક્કાર) છે તમારા પર અને જેની તમે અલ્લાહના સિવાય ઇબાદત કરો છો; શું તમે વિચારતા નથી?
[15:22.00]
قَالُوْا حَرِّقُوْهُ وَانْصُرُوْۤا اٰلِهَتَكُمْ اِنْ كُنْتُمْ فٰعِلِيْنَ﴿68﴾
૬૮.f1tÕtq n1hu0fq1ntu ÔtLËt2uY9 ytÕtunítfwBt3 ELt3fwLt3ítwBt3 Vtyu2ÕteLt
૬૮. તેઓએ કહ્યું કે જો કાંઇ કરવુ હોય તો તે (ઇબ્રાહીમ)ને બાળી નાખો અને તમારા માઅબૂદોની મદદ કરો.
[15:34.00]
قُلْنَا يٰنَارُ كُوْنِىْ بَرْدًا وَّسَلٰمًا عَلٰٓى اِبْرٰهِيْمَۙ﴿69﴾
૬૯.f1wÕLtt GttLtthtu fqLte çthŒkÔt3 ÔtËÕttBtLt3 y1Õtt9 EçtútneBt
૬૯. અમોએ કહ્યું કે અય આગ ! તું ઇબ્રાહીમ પર ઠંડી અને સલામત થઇ જા;
[15:45.00]
وَاَرَادُوْا بِهٖ كَيْدًا فَجَعَلْنٰهُمُ الْاَخْسَرِيْنَۚ﴿70﴾
૭૦.ÔtyhtŒq çtune fGt3ŒLt3 Vsy1ÕLtt ntuBtwÕt3 yÏ14tËheLt
૭૦. અને તેમણે તે (ઇબ્રાહીમ)ની સાથે ચાલ ચાલવાનો ઇરાદો કર્યો પરંતુ અમોએ તેમને સૌથી વધારે નુકસાનવાળા બનાવી દીધા.
[15:53.00]
وَنَجَّيْنٰهُ وَلُوْطًا اِلَى الْاَرْضِ الَّتِىْ بٰرَكْنَا فِيْهَا لِلْعٰلَمِيْنَ﴿71﴾
૭૧.ÔtLts3sGt3Lttntu Ôt Õtqít1Lt3 yuÕtÕt3 yrÍo2ÕÕtíte çtthf3Ltt Vent rÕtÕt3 y1tÕtBteLt
૭૧. અને અમોએ તે (ઇબ્રાહીમ)ને તથા લૂતને એવી ઝમીન તરફ જેમાં દુનિયાવાળાઓ માટે બરકત રાખી, નજાત આપી.
[16:02.00]
وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ ؕ وَيَعْقُوْبَ نَافِلَةً ؕ وَكُلًّا جَعَلْنَا صٰلِحِيْنَ﴿72﴾
૭૨.Ôt Ôtnçt3Ltt Õtnq9 E4Ën1tf1, ÔtGty14fq1çt LttVuÕtítLt3, ÔtfwÕÕtLt3 sy1ÕLtt Ë1tÕtun2eLt
૭૨. અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને તે ઉપરાંત યાકૂબ અતા કર્યા અને તે સર્વેને અમોએ સાલેહ બનાવ્યા.
[16:14.00]
وَجَعَلْنٰهُمْ اَئِمَّةً يَّهْدُوْنَ بِاَمْرِنَا وَاَوْحَيْنَاۤ اِلَيْهِمْ فِعْلَ الْخَيْرٰتِ وَاِقَامَ الصَّلٰوةِ وَاِيْتَآءَ الزَّكٰوةِۚ وَكَانُوْا لَنَا عٰبِدِيْنَ ۙۚ﴿73﴾
૭૩.Ôtsy1ÕLttnwBt3 yEBBtítkGt3 Gtn3ŒqLt çtuyBt3huLtt ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtGt3rnBt3 Vuy14ÕtÕt3 Ï1tGt3htítu Ôtyuf1tBtË02Õttítu ÔtEítt9yÍ0ftítu, ÔtftLtq ÕtLtt y1tçtuŒeLt
૭૩. અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા, અને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી, અને તેઓ ફકત અમારી બંદગી કરનારા હતા.
[16:42.00]
وَلُوْطًا اٰتَيْنٰهُ حُكْمًا وَّعِلْمًا وَّنَجَّيْنٰهُ مِنَ الْقَرْيَةِ الَّتِىْ كَانَتْ تَّعْمَلُ الْخَبٰٓئِثَؕ اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فٰسِقِيْنَۙ﴿74﴾
૭૪.Ôt Õtqít1Lt3 ytítGt3Lttntu n1wf3BtkÔt3 ÔtE2Õt3BtkÔt3 ÔtLts0Gt3Lttntu BtuLtÕt3 f1h3GtrítÕÕtíte ftLtít3 íty14BtÕtwÕt3 Ï1tçtt9yuË3, ELLtnwBt3 ftLtq f1Ôt3Bt ËÔt3ELt3 VtËuf2eLt
૭૪. અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવ્વત અને ઇલ્મ આપ્યું, અને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદ કામ કરતી હતી; હકીકતમાં તે બદકાર અને નાફરમાન કોમ હતી.
[17:03.00]
وَاَدْخَلْنٰهُ فِیْ رَحْمَتِنَا ؕ اِنَّهٗ مِنَ الصّٰلِحِيْنَ۠ ﴿75﴾
૭૫.ÔtyŒ3Ï1tÕLttntu Ve hn14BtítuLtt, ELLtnq BtuLtM1Ë1tÕtun2eLt
૭૫. અને અમોએ તેને અમારી રહેમતમાં દાખલ કર્યો; કારણકે તે સાલેહ લોકોમાંથી હતો.
[17:12.00]
وَنُوْحًا اِذْ نَادٰى مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهٗ فَنَجَّيْنٰهُ وَاَهْلَهٗ مِنَ الْكَرْبِ الْعَظِيْمِۚ﴿76﴾
૭૬.ÔtLtqn1Lt3 EÍ74LttŒt rBtLt3f1çÕttu VMítsçt3Ltt Õtnq VLts0Gt3Lttntu Ôt yn3Õtnq BtuLtÕt3 fh3rçtÕt3 y1Í6eBt
૭૬. અને જ્યારે નૂહે અગાઉ અમને પોકાર્યા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી, પછી તેને તથા તેના કુટુંબને મોટી મુસીબતમાંથી નજાત આપી.
[17:24.00]
وَنَصَرْنٰهُ مِنَ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِيْنَ﴿77﴾
૭૭.Ôt LtË1h3Lttntu BtuLtÕt3f1Ôt3rBt ÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt, ELLtnwBt3 ftLtq f1Ôt3Bt ËÔt3ELt3 Vyøt14hf14LttnwBt3 ys3BtE2Lt3
૭૭. અને એવા લોકોના મુકાબલામાં તે (નૂહ)ની મદદ કરી કે જેઓ અમારી આયતોને જૂઠલાવતા હતા કારણકે તે બદકાર કૌમ હતી, તેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા.
[17:41.00]
وَدَاوٗدَ وَسُلَيْمٰنَ اِذْ يَحْكُمٰنِ فِى الْحَرْثِ اِذْ نَفَشَتْ فِيْهِ غَنَمُ الْقَوْمِۚ وَكُنَّا لِحُكْمِهِمْ شٰهِدِيْنَۗ ۙ﴿78﴾
૭૮.Ôt ŒtÔtqŒ Ôt ËtuÕtGt3BttLt E2Í3 Gtn14ftuBttLtu rVÕt3n1h3Ëu8 E8Í3 LtV~tít3 Venu ø1tLtBtwÕt3 f1Ôt3Bt, ÔtfwLLtt Õtunw1f3BturnBt3 ~ttnuŒeLt
૭૮. અને જ્યારે દાવૂદ અને સુલયમાન એક ખેતીના સંબંધમાં કે જેમાં કૌમની બકરીઓનું ટોળું રાતના સમયે ચરી ગયું હતું (તે બાબતે) ફેસલો કરી રહ્યા હતા અને અમો તેમના ફેસલાના ગવાહ હતા.
[18:00.00]
فَفَهَّمْنٰهَا سُلَيْمٰنَۚ وَكُلًّا اٰتَيْنَا حُكْمًا وَّعِلْمًاؗ وَّسَخَّرْنَا مَعَ دَاوٗدَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ؕ وَكُنَّا فٰعِلِيْنَ﴿79﴾
૭૯.VVn0Bt3Lttnt ËtuÕtGt3BttLt, ÔtfwÕÕtLt3 ytítGt3Ltt n1wf3BtkÔt3 ÔtE2Õt3BtkÔt3 ÔtËÏ1Ï1th3Ltt Bty1 ŒtÔtqŒÕt3 suçttÕt GttuËççtun14Lt Ôtí1ít1Gt3h, ÔtfwLLtt Vtyu2ÕteLt
૭૯. પછી અમોએ સુલયમાનને (સાચો ફેસલો) સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવ્વત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાવૂદના તાબે કરી દીધા હતા જેથી (તેની સાથે) પરવરદિગારની તસ્બીહ કરે અને આ બધુ અમે અંજામ આપ્યુ.
[18:20.00]
وَعَلَّمْنٰهُ صَنْعَةَ لَبُوْسٍ لَّكُمْ لِتُحْصِنَكُمْ مِّنْۢ بَاْسِكُمْۚ فَهَلْ اَنْتُمْ شٰكِرُوْنَ﴿80﴾
૮૦.Ôty1ÕÕtBt3Lttntu Ë1Lt3y1ít ÕtçtqrËÕt3 ÕtfwBt3 Õtuíttun14Ëu2Lt fwBt3 rBtBt3çty3ËufwBt3, VnÕt3 yLítwBt3 ~ttfuYLt
૮૦. અને અમોએ તેને (દાવૂદને) તમારા માટે બખ્તર બનાવતાં શીખવ્યું કે જેથી જંગમાં તમારી હિફાઝત કરે, તો શું તમે શુક્ર અદા કરશો ?
[18:34.00]
وَلِسُلَيْمٰنَ الرِّيْحَ عَاصِفَةً تَجْرِىْ بِاَمْرِهٖۤ اِلَى الْاَرْضِ الَّتِىْ بٰرَكْنَا فِيْهَاؕ وَكُنَّا بِكُلِّ شَىْءٍ عٰلِمِيْنَ﴿81﴾
૮૧.ÔtÕtuËtuÕtGt3BttLth3 hen1 y1tË2uVítLt3 íts3he çtuyBt3hune9 yuÕtÕt3 yh3rÍ1ÕÕtíte çtthf3Ltt Vent, ÔtfwLLtt çtufwÕÕtu ~tGt3ELt3 y1tÕtuBteLt
૮૧. અને અમોએ સખત ફૂંકાતા પવનને સુલયમાનને તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ તે ઝમીન તરફ ફૂંકાય જેમાં અમોએ બરકત રાખી હતી અને અમે દરેક વસ્તુના જાણકાર હતા.
[18:52.00]
وَمِنَ الشَّيٰطِيْنِ مَنْ يَّغُوْصُوْنَ لَهٗ وَيَعْمَلُوْنَ عَمَلًا دُوْنَ ذٰلِكَ ۚ وَكُنَّا لَهُمْ حٰفِظِيْنَۙ﴿82﴾
૮૨.ÔtBtuLt~t0Gttít2eLtu BtkGGtø1tqËq1Lt Õtnq ÔtGty14BtÕtqLt y1BtÕtLt3 ŒqLt Ít7Õtuf3,s ÔtfwLLtt ÕtnwBt3 n1tVuÍ6eLt
૮૨. અને અમુક જિન્નાતોને પણ તેને તાબે કરી દીધા હતા કે જે તેના માટે (દરિયામાં) ડુબકી મારતા હતા અને તે સિવાય બીજા (પણ) કાર્યો કરતા હતા, અને અમે તેઓની (સરકશીથી) હિફાઝત કરતા હતા.
[19:07.00]
وَاَيُّوْبَ اِذْ نَادٰى رَبَّهٗۤ اَنِّىْ مَسَّنِىَ الضُّرُّ وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِيْنَ ۖۚ﴿83﴾
૮૩.ÔtyGGtqçt E8Í3 LttŒt hççtn9q yLLte BtË0LtuGtÍ14 Í1whtuo ÔtyLít yh3n1Btwh3 htn2uBteLt
૮૩. અને ઐયુબે જ્યારે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છો.
[19:21.00]
فَاسْتَجَبْنَا لَهٗ فَكَشَفْنَا مَا بِهٖ مِنْ ضُرٍّ وَّاٰتَيْنٰهُ اَهْلَهٗ و مِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَذِكْرٰى لِلْعٰبِدِيْنَ﴿84﴾
૮૪.VMítsçt3Ltt Õtnq Vf~tV3Ltt Bttçtune rBtLt3Í1wrhoÔt3 ÔtytítGt3Lttntu yn3Õtnq Ôt rBtM7ÕtnwBt3 Bty1nwBt3 hn14BtítBt3 rBtLt3E2LŒuLtt ÔtrÍ7f3ht rÕtÕt3 y1tçtuŒeLt
૮૪. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેમની મુશ્કેલી દૂર કરી અને તેમને તેમના બાલ-બચ્ચાં પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા જેથી અમારા તરફથી રહેમત અને ઇબાદત કરનારાઓ માટે એક યાદદહાની બને.
[19:47.00]
وَاِسْمٰعِيْلَ وَاِدْرِيْسَ وَذَا الْكِفْلِؕ كُلٌّ مِّنَ الصّٰبِرِيْنَ ۖۚ﴿85﴾
૮૫.Ôt EMBttE2Õt Ôt EŒ3heË ÔtÍ7Õt3rfV3Õt, fwÕÕtwBt3 BtuLtM1Ë1tçtuheLt
૮૫. અને ઇસ્માઇલ તથા ઇદ્રીસ તથા ઝુલકિફલને (યાદ કરો કે); તેઓ સર્વે સબ્ર કરનારાઓમાંથી હતા.
[19:56.00]
وَاَدْخَلْنٰهُمْ فِیْ رَحْمَتِنَا ؕ اِنَّهُمْ مِّنَ الصّٰلِحِيْنَ﴿86﴾
૮૬.ÔtyŒ3Ï1tÕLttnwBt3 Vehn14BtítuLtt, ELLtnwBt3 BtuLtM1Ë1tÕtun2eLt
૮૬. અને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કર્યા; કારણકે તેઓ સાલેહ બંદાઓમાંથી હતા.
[20:05.00]
وَ ذَا النُّوْنِ اِذْ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ اَنْ لَّنْ نَّقْدِرَ عَلَيْهِ فَنَادٰى فِى الظُّلُمٰتِ اَنْ لَّاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ سُبْحٰنَكَ ۖ ۗ اِنِّىْ كُنْتُ مِنَ الظّٰلِمِيْنَ ۖ ۚ﴿87﴾
૮૭.ÔtÍ7LLtqLtu EÍ74Í7nçt Bttuøt1tÍu2çtLt3 VÍ5LLt yÕÕtLt3 Ltf14Œuh y1ÕtGt3nu VLttŒt rVÍ54Ítu6ÕttuBttítu yÕt3 Õtt9yuÕttn EÕÕtt yLít Ëwçn1tLtf, ELLte fwLíttu BtuLtÍ54Í5tÕtuBteLt
૮૭. અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઇ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોઝી તંગ નહિ કરીએ અને પછી તે (માછલીના પેટના) અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છો અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.
[20:32.00]
فَاسْتَجَبْنَا لَهٗۙ وَنَجَّيْنٰهُ مِنَ الْغَمِّؕ وَكَذٰلِكَ نُنْجِى الْمُؤْمِنِيْنَ﴿88﴾
૮૮.VMítsçt3Ltt Õtnq ÔtLts3sGt3Lttntu BtuLtÕt3ø1tBBt, ÔtfÍt7Õtuf LtwLt3rsÕt3 Bttuy3BtuLteLt
૮૮. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેને ગમથી નજાત આપી; અને મોઅમીનોને અમે આ રીતે નજાત આપીએ છીએ.
[20:43.00]
وَزَكَرِيَّاۤ اِذْ نَادٰى رَبَّهٗ رَبِّ لَا تَذَرْنِىْ فَرْدًا وَّاَنْتَ خَيْرُ الْوٰرِثِيْنَ ۖۚ﴿89﴾
૮૯.Ôt ÍfrhGGtt9 E8Í3LttŒt hççtnq hççtu ÕttítÍ7h3Lte Vh3ŒkÔt3 ÔtyLít Ï1tGt3ÁÕt3 ÔtthuË8eLt
૮૯. અને ઝકરીયાએ જે વખતે પોતાના પરવરદિગારને પોકાર્યો કે અય મારા પરવરદિગાર! મને એકલો ન રાખજે, કે તું બેહતરીન વારસદાર (આપનાર) છો.
[20:58.00]
فَاسْتَجَبْنَا لَهٗؗ وَوَهَبْنَا لَهٗ يَحْيٰى وَاَصْلَحْنَا لَهٗ زَوْجَهٗ ؕ اِنَّهُمْ كَانُوْا يُسٰرِعُوْنَ فِیْ الْخَيْرٰتِ وَ يَدْعُوْنَنَا رَغَبًا وَّرَهَبًا ؕ وَكَانُوْا لَنَا خٰشِعِيْنَ﴿90﴾
૯૦.VMítsçt3Ltt Õtnq ÔtÔtnçt3Ltt Õtnq Gtn14Gtt ÔtyË14Õtn14Ltt Õtnq ÍÔt3sn, ELLtnwBt3 ftLtq GttuËthuQ2Lt rVÕt3Ï1tGt3htítu ÔtGtŒ3Q2LtLtt hø1tçtkÔt3 Ôt hnçtt, ÔtftLtq ÕtLtt Ït1t~tuE2Lt
૯૦. તો અમોએ તેની દુઆને કબૂલ કરી અને તેને યાહ્યા (નામનો) ફરઝંદ આપ્યો, તથા તેની ઔરતને (ગર્ભધારણ કરવા માટે) યોગ્ય બનાવી; બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ ઝડપથી આગળ વધવાવાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા; અને અમારી પાસે આજીજી કરવાવાળા હતા.
[21:20.00]
وَالَّتِىْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيْهَا مِنْ رُّوْحِنَا وَ جَعَلْنٰهَا وَابْنَهَاۤ اٰيَةً لِّلْعٰلَمِيْنَ﴿91﴾
૯૧.ÔtÕÕtíte9 yn14ËLtít3 Vh3snt VLtVÏ14tLtt Vent rBth3 Ynu2Ltt Ôtsy1ÕLttnt ÔtçLtnt9 ytGttítÕt3 rÕtÕt3 y1tÕtBteLt
૯૧. અને તે ઔરતને યાદ કરો જેણીએ પોતાની પાકદામનીની હિફાઝત કરી તો અમોએ તેણીમાં અમારા તરફથી રૂહ ફૂંકી અને તેણીને તથા તેણીના ફરઝંદને તમામ દુનિયાવાળાઓ માટે અમારી નિશાની બનાવી.
[21:39.00]
اِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً ۖؗ وَّاَنَا رَبُّكُمْ فَاعْبُدُوْنِ﴿92﴾
૯૨.ELLt ntÍu8ne9 WBBtíttufwBt3 WBBtítkÔt3 Ôttn2uŒítkÔt3 ÔtyLtt hççttufwBt3 Vy14çttuŒqLt
૯૨. હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે અને હું તમારો પરવરદિગાર છું. માટે મારી જ ઇબાદત કરો.
[21:52.00]
وَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَيْنَهُمْؕ كُلٌّ اِلَيْنَا رٰجِعُوْنَ۠ ﴿93﴾
૯૩.Ôtítf1¥tQ92 yBt3hnwBt3 çtGt3LtnwBt3, fwÕÕtwLt3 yuÕtGt3Ltt htsuW2Lt
૯૩. અને તેઓ આપસી મામલામાં વેરવિખેર થઇ ગયા, પરંતુ છેવટે તેઓ બધા પલટીને અમારી પાસે જ પાછા આવનારા છે.
[22:02.00]
فَمَنْ يَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهٖۚ وَاِنَّا لَهٗ كٰتِبُوْنَ﴿94﴾
૯૪.VBtkGGty14BtÕt3 BtuLtM1Ë1tÕtun1títu ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VÕtt fwV3htLt ÕtuËy14Gtune, ÔtELLtt Õtnq ftítuçtqLt
૯૪. પછી જે કોઇ ઇમાનની હાલતમાં નેક અમલ કરશે તો તેની કોશિશ જઝા વગરની નહિ રહે અને અમે તે(ઓની કોશિશો)ને બરાબર લખી રહ્યા છીએ.
[22:17.00]
وَ حَرٰمٌ عَلٰى قَرْيَةٍ اَهْلَكْنٰهَاۤ اَنَّهُمْ لَا يَرْجِعُوْنَ﴿95﴾
૯૫.Ôt n1htBtwLt3 y1Õtt f1h3GtrítLt3 yn3Õtf3Lttnt9 yLLtnwBt3 ÕttGth3suW2Lt
૯૫. અને હરામ છે તે વસ્તીઓ ઉપર જેને અમે (તેઓના ગુનાહના કારણે) હલાક કરી ચૂકયા છીએ (કે પાછા ફરે) તેઓ હરગિઝ (દુનિયામાં) પાછા નહી ફરે.
[22:28.00]
حَتّٰٓى اِذَا فُتِحَتْ يَاْجُوْجُ وَمَاْجُوْجُ وَهُمْ مِّنْ كُلِّ حَدَبٍ يَّنْسِلُوْنَ﴿96﴾
૯૬.n1¥tt9 yuÍt7 Vtuítun1ít3 Gty3òqòu ÔtBty3sqòu ÔtnwBt3 rBtLt3fwÕÕtu n1ŒrçtkGGtLt3ËuÕtqLt
૯૬. ત્યાં સુધી કે યાજૂજ તથા માજૂજ (માટે રસ્તો) ખોલવામાં આવશે અને તેઓ ઝમીનના દરેક ઊંચાણ પર જલ્દી ચઢી જશે.
[22:42.00]
وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَاِذَا هِىَ شَاخِصَةٌ اَبْصَارُ الَّذِيْنَ كَفَرُوْا ؕ يٰوَيْلَنَا قَدْ كُنَّا فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا بَلْ كُنَّا ظٰلِمِيْنَ﴿97﴾
૯૭.Ôtf14íthçtÕt3 Ôty14ŒwÕt3 n1f14ft2u VyuÍt7nuGt ~ttÏt2uË1ítwLt3 yçt3Ë1tÁÕÕtÍ8eLt fVY, GttÔtGt3ÕtLtt f1Œ3fwLLtt Veø1tV3ÕtrítBt3 rBtLt3ntÍt7 çtÕt3fwLLtt Í5tÕtuBteLt
૯૭. અને અલ્લાહનો હક વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો (ફાટીને) સ્થિર થઇ ગઇ હશે અને (તેઓ કહી રહ્યા હશે) હાય અફસોસ અમારા હાલ પર અમે આનાથી બિલકુલ ગાફિલ હતા, બલ્કે અમે ઝુલ્મ કરવાવાળા હતા!
[23:00.00]
اِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ حَصَبُ جَهَنَّمَؕ اَنْتُمْ لَهَا وَارِدُوْنَ﴿98﴾
૯૮.ELLtfwBt3 ÔtBttíty14çttuŒqLt rBtLt3ŒqrLtÕÕttnu n1Ë1çttu snLLtBt, yLítwBt3 Õtnt ÔtthuŒqLt
૯૮. બેશક તમો તથા તેઓ કે જેમની તમો અલ્લાહના મુકાબલામાં ઇબાદત કરો છો, દરેક જહન્નમનું બળતણ બનશો અને તમો બધા તેમાં દાખલ થશો.
[23:14.00]
لَوْ كَانَ هٰٓؤُلَاۤءِ اٰلِهَةً مَّا وَرَدُوْهَا ؕ وَكُلٌّ فِيْهَا خٰلِدُوْنَ﴿99﴾
૯૯.ÕtÔt3ftLt nt9ytuÕtt9yu ytÕtunítBt3 BttÔthŒqnt, ÔtfwÕÕtwLt3 Vent Ït1tÕtuŒqLt
૯૯. જો તેઓ ખરેખર માઅબૂદ હોત તો કયારેય જહન્નમમાં દાખલ ન થતે જયારે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે.
[23:28.00]
لَهُمْ فِيْهَا زَفِيْرٌ وَّهُمْ فِيْهَا لَا يَسْمَعُوْنَ﴿100﴾
૧૦૦.ÕtnwBt3 Vent ÍVeÁkÔt3 ÔtnwBt3 Vent ÕttGtMBtW2Lt
૧૦૦. જહન્નમમાં તેમના માટે દુ:ખની ચીખો પોકાર છે અને તેમાં કાંઇ પણ સાંભળશે નહિ.
[23:35.00]
اِنَّ الَّذِيْنَ سَبَقَتْ لَهُمْ مِّنَّا الْحُسْنٰٓىۙ اُولٰٓئِكَ عَنْهَا مُبْعَدُوْنَۙ﴿101﴾
૧૦૧.ELLtÕÕtÍ8eLt Ëçtf1ít3 ÕtnwBt3 rBtLLtÕt3 n1wMLtt9 ytuÕtt9yuf y1Lnt Btwçt3y1ŒqLt
૧૦૧. બેશક તે (નેક) લોકો કે જેમના હકમાં અમારા તરફથી પહેલાથી જ નેકી મુકદ્દર થઇ ચૂકેલ તેમને આનાથી દૂર રાખવામાં આવશે;
[23:49.00]
لَا يَسْمَعُوْنَ حَسِيْسَهَا ۚ وَهُمْ فِیْ مَا اشْتَهَتْ اَنْفُسُهُمْ خٰلِدُوْنَ ۚ﴿102﴾
૧૦૨.ÕttGtMBtW2Lt n1ËeËnt, ÔtnwBt3 VeBt~t3ítnít3 yLVtuËtunwBt3 Ït1tÕtuŒqLt
૧૦૨. તેઓ જહન્નમનો અવાજ નહિ સાંભળે, અને જે (નેઅમતો)માં તેઓ ચાહશે હંમેશા રહેશે.
[23:59.00]
لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْاَكْبَرُ وَتَتَلَقّٰٮهُمُ الْمَلٰٓئِكَةُ ؕ هٰذَا يَوْمُكُمُ الَّذِىْ كُنْتُمْ تُوْعَدُوْنَ﴿103﴾
૧૦૩.ÕttGtn14ÍtuLttu ntuBtwÕt3 VÍW2Õt3 yf3çthtu ÔtítítÕtf14f1t ntuBtwÕt3 BtÕtt9yufn3, ntÍt7 GtÔt3Bttu ftuBtwÕÕtÍ8e fwLítwBt3 ítqy1ŒqLt
૧૦૩. તેઓને અત્યંત ગભરામણના સમયે પણ રંજીદા નહિ થાય અને ફરિશ્તાઓ તેમનું સ્વાગત કરી (કહેશે) કે આ જ એ દિવસ છે કે જેનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો હતો.
[24:14.00]
يَوْمَ نَطْوِىْ السَّمَآءَ كَطَىِّ السِّجِلِّ لِلْكُتُبِ ؕ كَمَا بَدَاْنَاۤ اَوَّلَ خَلْقٍ نُّعِيْدُهٗ ؕ وَعْدًا عَلَيْنَا ؕ اِنَّا كُنَّا فٰعِلِيْنَ﴿104﴾
૧૦૪.GtÔt3Bt Ltít14rÔtMËBtt9y fít1Gt3rGtrMËrsÕÕtu rÕtÕt3ftuíttuçt3, fBttçtŒy3Ltt9 yÔÔtÕt Ï1tÕt3rf2Lt LttuE2Œtun3, Ôty14ŒLt3 y1ÕtGt3Ltt, ELLttfwLLtt Vty2uÕteLt
૧૦૪. તે દિવસે અમે આસમાનોને એવી રીતે વીટી લઇશું જેવી રીતે કાગળને વીંટવામાં આવે, પછી જેવી રીતે અમોએ પહેલા ખલ્ક કર્યુ હતું તે જ રીતે તેને પલટાવશું; આ અમારો વાયદો છે જે અમારા શિરે છે; બેશક અમે તેને પૂરો કરીશું.
[24:37.00]
وَلَقَدْ كَتَبْنَا فِى الزَّبُوْرِ مِنْۢ بَعْدِ الذِّكْرِ اَنَّ الْاَرْضَ يَرِثُهَا عِبَادِىَ الصّٰلِحُوْنَ﴿105﴾
૧૦૫.ÔtÕtf1Œ3 fítçLtt rVÍ3 Íçtqhu rBtBt3çty14rŒÍ74 rÍ7f3hu yLLtÕt3 yÍo2GthuËtu8nt yu2çttŒuGtË14 Ë1tÕtunq1Lt
૧૦૫. અને ખરેખર અમોએ ઝિક્રની બાદ ઝબૂરમાં પણ લખ્યું કે ઝમીનના વારસદાર અમારા નેક બંદાઓ જ થશે.
[24:50.00]
اِنَّ فِیْ هٰذَا لَبَلٰغًا لِّقَوْمٍ عٰبِدِيْنَؕ﴿106﴾
૧૦૬.ELLt Ve ntÍt7 ÕtçtÕttøt1Õt3 Õtuf1Ôt3rBtLt3 y1tçtuŒeLt
૧૦૬. બેશક આમાં ઇબાદત કરવાવાળી કોમ માટે એક રોશન પયગામ છે.
[24:57.00]
وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا رَحْمَةً لِّلْعٰلَمِيْنَ﴿107﴾
૧૦૭.ÔtBtt9 yh3ËÕLttf EÕÕtt hn14BtítÕt3 rÕtÕt3 y1tÕtBteLt
૧૦૭. અમોએ તમને તમામ દુનિયાવાળાઓ માટે રહેમત સિવાય મોકલ્યા નથી.
[25:05.00]
قُلْ اِنَّمَا يُوْحٰۤى اِلَىَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ فَهَلْ اَنْتُمْ مُّسْلِمُوْنَ﴿108﴾
૧૦૮.f1wÕt3 ELLtBtt Gtqnt92 yuÕtGGt yLLtBtt9 yuÕttntufwBt3 yuÕttnwkÔt3 Ôttnu2ŒwLt3, VnÕt3 yLítwBt3 BtwMÕtuBtqLt
૧૦૮. તું કહે કે મારા પર ફક્ત એ જ વહી કરવામાં આવે છે કે તમારો માઅબૂદ એક જ માઅબૂદ છે, તો શું તમે મુસલમાન થશો?
[25:22.00]
فَاِنْ تَوَلَّوْا فَقُلْ اٰذَنْتُكُمْ عَلٰى سَوَآءٍ ؕ وَاِنْ اَدْرِىْۤ اَقَرِيْبٌ اَمْ بَعِيْدٌ مَّا تُوْعَدُوْنَ﴿109﴾
૧૦૯.VELt3ítÔtÕÕtÔt3 Vfw1Õt3 ytÍ7LíttufwBt3 y1ÕttËÔtt9y, ÔtELt3 yŒ3he9 yf1heçtwLt3 yBt3 çtE2ŒwBt3 Bttítqy1ŒqLt
૧૦૯. અને જો તેઓ મોઢું ફેરવી લે તો તું કહી દે કે મેં તમોને બરાબર ચેતવી દીધા; અને હું નથી જાણતો કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર.
[25:39.00]
اِنَّهٗ يَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُوْنَ﴿110﴾
૧૧૦.ELLtnq Gty14ÕtBtwÕt3 sn3h BtuLtÕt3 f1Ôt3Õtu ÔtGty14ÕtBttu Bttítf3íttuBtqLt
૧૧૦. બેશક તે જાહેરી વાતને જાણે છે અને તે વાતને જાણે છે કે જેને તમો છુપાવો છો.
[25:48.00]
وَاِنْ اَدْرِىْ لَعَلَّهٗ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ اِلٰى حِيْنٍ﴿111﴾
૧૧૧.ÔtELt3 yŒ3he Õty1ÕÕtnq rVíLtítwÕÕtfwBt3 ÔtBtíttW2Lt3 yuÕttn2eLt
૧૧૧. અને હું નથી જાણતો કદાચ આ (અઝાબમાં મોડુ થવું) તમારા માટે આજમાયશ અને એક મુદ્દત સુધીનો ફાયદો હોય.
[25:57.00]
قٰلَ رَبِّ احْكُمْ بِالْحَقِّؕ وَرَبُّنَا الرَّحْمٰنُ الْمُسْتَعَانُ عَلٰى مَا تَصِفُوْنَ۠ ﴿112﴾
૧૧૨.f1tÕt hççtun14fwBt3 rçtÕt3 n1f14f1, ÔthççttuLth3 hn14BttLtwÕt3 BtwMíty1tLttu y1Õtt Btt ítË2uVqLt
૧૧૨. પછી (પયગંબરે) કહ્યુ કે પરવરદિગાર તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે, અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે.