[00:00.00]
طه
તા-હા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૦ | આયત-૧૩૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
طٰهٰ ۚ﴿1﴾
૧.ít1t-nt
૧.તા. હા.
[00:02.00]
مَاۤ اَنْزَلْنَا عَلَيْكَ الْقُرْاٰنَ لِتَشْقٰٓى ۙ﴿2﴾
૨.Btt9 yLÍÕLtt y1ÕtGt3fÕt3 fw1h3ytLt Õtuít~ft91
૨.આ કુરઆન અમોએ તારા ઉપર એ માટે નાઝિલ કર્યુ નથી કે તું મુશ્કેલીમાં મૂકાય જા!
[00:10.00]
اِلَّا تَذْكِرَةً لِّمَنْ يَّخْشٰى ۙ﴿3﴾
૩.EÕÕtt ítÍ74fuhítÕt3 ÕtuBtkGt0Ï1~tt
૩.સિવાય એ કે જે ડરે છે તેને યાદ દેવરાવે:
[00:16.00]
تَنْزِيْلًا مِّمَّنْ خَلَقَ الْاَرْضَ وَالسَّمٰوٰتِ الْعُلَى ؕ﴿4﴾
૪.ítLt3ÍeÕtBt3 rBtBt0Lt Ï1tÕtf1Õt3 yÍo2 ÔtË0BttÔttrítÕt3 ytu2Õtt
૪.તેના તરફથી નાઝિલ કરવામાં આવેલ છે કે જેણે ઝમીન તથા ઊંચા આસમાનોને ખલ્ક કર્યા છે.
[00:25.00]
اَلرَّحْمٰنُ عَلَى الْعَرْشِ اسْتَوٰى﴿5﴾
૫.yh3hn14BttLttu y1ÕtÕt3 y1h3r~tMítÔtt
૫.રહેમાન જે અર્શ પર કુદરત રાખનાર છે.
[00:30.00]
لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرٰى﴿6﴾
૬.Õtnq BttrVË0BttÔttítu ÔtBttrVÕt3yÍu2o ÔtBtt çtGt3LtntuBtt ÔtBtt ítn14ítM7Ë7ht
૬.જે કાંઇ આસમાનો તથા ઝમીનમાં છે અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તથા જે કાંઇ પાતાળમાં છે તેનું જ છે.
[00:39.00]
وَاِنْ تَجْهَرْ بِالْقَوْلِ فَاِنَّهٗ يَعْلَمُ السِّرَّ وَاَخْفٰى﴿7﴾
૭.ÔtELt3 íts3nh3 rçtÕt3 f1Ôt3Õtu VELLtnq Gty14ÕtBtwË3 rËh0 ÔtyÏ1Vt
૭.અને જો તું મોટા અવાજે વાત કરે, (યા પછી ધીમા) તે ખરેખર રાઝ તથા છુપી વાતોને જાણે છે.
[00:48.00]
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى﴿8﴾
૮.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, ÕtnwÕt3 yMBtt9WÕt3n1wMLtt
૮.અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; બહેતરીન નામ તેના જ છે.
[00:58.00]
وَهَلْ اَتٰٮكَ حَدِيْثُ مُوْسٰىۘ﴿9﴾
૯.ÔtnÕt3 yíttf n1ŒeËt8u BtqËt
૯.અને શું તારી પાસે મૂસાની વાત પહોંચી છે ?
[01:02.00]
اِذْ رَاٰ نَارًا فَقَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّىْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّىْۤ اٰتِيْكُمْ مِّنْهَا بِقَبَسٍ اَوْ اَجِدُ عَلَى النَّارِ هُدًى﴿10﴾
૧૦.EÍ38hyt LtthLt3 Vf1tÕt Õtu yn3ÕturnBt3ftuËq98 ELLte9 ytLtMíttu LtthÕÕty1ÕÕte9 ytítefwBt3 rBtLnt çtuf1çtrËLt3 yÔt3 ysuŒtu y1ÕtLLtthu ntuŒt
૧૦.જયારે તેણે એક આગ જોઇ ત્યારે પોતાના ખાનદાનને કહ્યું : થોભો, ખરેખર મેં એક આગ જોઇ. કદાચને હું તેમાંથી તમારા માટે જ્વાળા લઇ આવું, અથવા તે આગ વડે હું રસ્તો મેળવું.
[01:32.00]
فَلَمَّاۤ اَتٰٮهَا نُوْدِىَ يٰمُوْسٰىؕ﴿11﴾
૧૧.VÕtBBtt9 yíttnt LtqŒuGt Gtt BtqËt
૧૧.પછી જ્યારે તે તેની પાસે આવ્યો ત્યારે અવાજ દેવામાં આવી : અય મૂસા !
[01:40.00]
اِنِّىْۤ اَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَۚ اِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًىؕ﴿12﴾
૧૨.ELLte9 yLtthççttuf VÏ14tÕty14 Lty14ÕtGt3f, ELLtf rçtÕt3ÔttrŒÕt3 BttufŒ0Ëu íttu2Ôtt
૧૨.બેશક હું તારો પરવરદિગાર છું, માટે તું તારા જોડા કાઢી નાખ, કે તું (અત્યારે) તુવાની પાકીઝા વાદીમાં છો.
[01:53.00]
وَاَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوْحٰى﴿13﴾
૧૩.Ôt yLtÏ14títh3íttuf VË3ítBtuy14 ÕtuBtt Gtqnt92
૧૩.અને મેં તને મુન્તખબ કરી લીધો, માટે જે કાંઇ વહી કરવામાં આવે તે ઘ્યાનથી સાંભળ:
[01:58.00]
اِنَّنِىْۤ اَنَا اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدْنِىْ ۙ وَاَقِمِ الصَّلٰوةَ لِذِكْرِىْ﴿14﴾
૧૪.EL™Lte9 yLtÕÕttntu Õtt9yuÕttn EÕÕtt9 yLtt Vy14çtwŒ3Lte, Ôtyf2urBtË14 Ë1Õttít Õtu rÍ7f3he
૧૪.બેશક હું અલ્લાહ છું, મારા સિવાય બીજો કોઇ ઇબાદતને લાયક નથી, માટે તું મારી ઇબાદત કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર.
[02:14.00]
اِنَّ السَّاعَةَ اٰتِيَةٌ اَكَادُ اُخْفِيْهَا لِتُجْزٰى كُلُّ نَفْسٍۢ بِمَا تَسْعٰى﴿15﴾
૧૫.ELLtË3Ëty1ít ytítuGtítwLt3 yftŒtu WÏ1Vent Õtuítws3Ít fwÕÕttu LtV3ËeBt çtuBttítMy1t
૧૫.બેશક કયામત આવનાર છે-હું તે(ના સમય)ને છુપો રાખવા ચાહુ છું કે જેથી દરેકને તેની કોશિશ મુજબ બદલો આપવામાં આવે.
[02:26.00]
فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَنْ لَّا يُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوٰٮهُ فَتَرْدٰى﴿16﴾
૧૬.VÕtt GtË1wvLLtf y1Lnt BtÕÕttGttuy3BtuLttu çtunt Ôt¥tçty1 nÔttntu Víth3Œt
૧૬.માટે એમ ન થાય કે જે માણસ તેના પર ઇમાન નથી રાખતો અને પોતાની ખ્વાહીશાતોની પૈરવી કરે છે તે તને તેનાથી અટકાવી દે કે જેથી તું નાશ પામે.
[02:36.00]
وَمَا تِلْكَ بِيَمِيْنِكَ يٰمُوْسٰى﴿17﴾
૧૭.ÔtBtt rítÕf çtuGtBteLtuf Gtt BtqËt
૧૭.અને અય મૂસા! આ તારા જમણા હાથમાં શું છે?!
[02:41.00]
قَالَ هِىَ عَصَاىَۚ اَتَوَكَّؤُا عَلَيْهَا وَاَهُشُّ بِهَا عَلٰى غَنَمِىْ وَلِىَ فِيْهَا مَاٰرِبُ اُخْرٰى﴿18﴾
૧૮.f1tÕt nuGt y1ËtGt, yítÔtf0ytu y1ÕtGt3nt Ôtynw~~ttu çtunt y1Õtt ø1tLtBte ÔtÕtuGt Vent Btythuçttu WÏ14tht
૧૮.તેણે કહ્યું : તે મારી લાકડી છે, તેના પર હું ટેકો દઉં છું અને તે વડે મારા ઘેટા માટે પાંદડા ખેરવું છું, અને મને તેનાં બીજા ફાયદાઓ થાય છે.
[02:53.00]
قَالَ اَلْقِهَا يٰمُوْسٰى﴿19﴾
૧૯.f1tÕt yÕf2unt Gtt BtqËt
૧૯.તેણે કહ્યું કે અય મૂસા ! તેને ફેંક.
[02:57.00]
فَاَلْقٰٮهَا فَاِذَا هِىَ حَيَّةٌ تَسْعٰى﴿20﴾
૨૦.VyÕf1tnt VyuÍt7nuGt n1GGtítwLt3 ítMy1t
૨૦.આથી તેણે તેને ફેંકી કે તરત જ તે સળવળતો અજગર બની ગઇ.
[03:03.00]
قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۥ سَنُعِيْدُهَا سِيْرَتَهَا الْاُوْلٰى﴿21﴾
૨૧.f1tÕt Ï1twÍ74nt ÔtÕtt ítÏ1tV3 ËLttuE2Œtunt ËehítnÕt3 QÕtt
૨૧.તેણે કહ્યું : તેને પકડી લે અને ડર નહિ; અમે તેને તેની અગાઉની સૂરત પલટાવી દઇશું.
[03:12.00]
وَاضْمُمْ يَدَكَ اِلٰى جَنَاحِكَ تَخْرُجْ بَيْضَآءَ مِنْ غَيْرِ سُوْٓءٍ اٰيَةً اُخْرٰىۙ﴿22﴾
૨૨.ÔtÍ14BtwBt3 GtŒf yuÕtt sLttnu2f ítÏ14tÁs3 çtGt3Ít92y rBtLt3 ø1tGt3hu ËqELt3 ytGtítLt3 WÏ14tht
૨૨.અને તારા હાથ તારી બગલમાં દબાવી લે કે જે ખામી રહીત સફેદ બની બહાર નીકળશે: આ બીજી નિશાની છે:
[03:25.00]
لِنُرِيَكَ مِنْ اٰيٰتِنَا الْكُبْرٰىۚ﴿23﴾
૨૩.ÕtuLttuhuGtf rBtLt3 ytGttítuLtÕt3 fwçt3ht
૨૩.જેથી અમે તને અમારી મોટી નિશાનીઓમાંથી દેખાડીએ.
[03:29.00]
اِذْهَبْ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰى۠ ﴿24﴾
૨૪.EÍ74nçt3 yuÕtt rVh3y1Ôt3Lt ELLtnq ít1øt1t
૨૪.તું ફિરઔન પાસે જા, ખરેખર તેણે સરકશી કરેલ છે.
[03:35.00]
قَالَ رَبِّ اشْرَحْ لِىْ صَدْرِىْ ۙ﴿25﴾
૨૫.f1tÕt hçt3rçt~t3 hn14Õte Ë1Œ3he
૨૫.તેણે કહ્યું અય મારા પરવરદિગાર! મારી છાતી મારા માટે વિશાળ કરી દે: (મન મોટું કર)
[03:39.00]
وَيَسِّرْ لِىْۤ اَمْرِىْ ۙ﴿26﴾
૨૬.ÔtGtË3rËh3Õte9 yBt3he
૨૬.અને મારા કાર્યને મારા માટે સરળ કરી દે:
[03:43.00]
وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِیْ ۙ﴿27﴾
૨૭.Ôtn14ÕtwÕt3 W2f3ŒítBt3 rBtÕt3ÕtuËtLte
૨૭.અને મારી જીભમાંથી ગાંઠ ખોલી નાખ:
[03:48.00]
يَفْقَهُوْا قَوْلِیْ ۪ ﴿28﴾
૨૮.GtV3f1nq f1Ôt3Õte
૨૮.કે જેથી તેઓ મારી વાત સમજે.
[03:50.00]
وَاجْعَلْ لِّىْ وَزِيْرًا مِّنْ اَهْلِىْ ۙ﴿29﴾
૨૯.Ôts3y1ÕÕte ÔtÍehBt3 rBtLt3 yn3Õte
૨૯.અને મારા ખાનદાનમાંથી મારા માટે એક વઝીર બનાવ:
[03:55.00]
هٰرُوْنَ اَخِى ۙ﴿30﴾
૩૦.ntYLt yÏte2
૩૦.મારા ભાઇ હારૂનને:
[03:57.00]
اشْدُدْ بِهٖۤ اَزْرِىْ ۙ﴿31﴾
૩૧.~t3ŒwŒ3 çtune9 yÍ3he
૩૧.તેના થકી મારી પીઠ મજબૂત કર:
[04:02.00]
وَاَشْرِكْهُ فِیْۤ اَمْرِىْ ۙ﴿32﴾
૩૨.Ôty~t3rhf3ntu Ve9 yBt3he
૩૨.અને તેને મારા કાર્યમાં શરીક બનાવ:
[04:06.00]
كَىْ نُسَبِّحَكَ كَثِيْرًا ۙ﴿33﴾
૩૩.fGt3 LttuËççtun1f fË8eht
૩૩.કે જેથી અમે વધારે તારી તસ્બીહ કરીએ:
[04:10.00]
وَّنَذْكُرَكَ كَثِيْرًا ؕ﴿34﴾
૩૪.ÔtLtÍ74ftuhf fË8eht
૩૪.અને અમે તને ખૂબ યાદ કરીએ (વધારે ઝિક્ર કરીએ) :
[04:12.00]
اِنَّكَ كُنْتَ بِنَا بَصِيْرًا﴿35﴾
૩૫.ELLtf fwLít çtuLtt çtË2eht
૩૫.કારણકે તું અમને જૂએ છો.
[04:18.00]
قَالَ قَدْ اُوْتِيْتَ سُؤْلَكَ يٰمُوْسٰى﴿36﴾
૩૬.f1tÕt f1Œ3Qíteít Ëtuy3Õtf Gtt BtqËt
૩૬.તેણે કહ્યું : અય મૂસા ! બેશક તારી મુરાદ પૂરી કરવામાં આવી.
[04:23.00]
وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً اُخْرٰٓىۙ﴿37﴾
૩૭.ÔtÕtf1Œ3 BtLtLLtt y1ÕtGt3f Bth0ítLt3 WÏ14tht9
૩૭.અને ખરેજ બીજી વાર અમોએ તારા ઉપર અહેસાન કર્યો :
[04:29.00]
اِذْ اَوْحَيْنَاۤ اِلٰٓى اُمِّكَ مَا يُوْحٰٓى ۙ﴿38﴾
૩૮.EÍ38 yÔt3n1Gt3Ltt9 yuÕtt9 WBBtuf BttGtqnt92
૩૮.જયારે અમોએ તારી વાલેદા પર વહી કરી જે કાંઇ વહી કરવાની (જરૂર) હતી:
[04:38.00]
اَنِ اقْذِفِيْهِ فِى التَّابُوْتِ فَاقْذِفِيْهِ فِى الْيَمِّ فَلْيُلْقِهِ الْيَمُّ بِالسَّاحِلِ يَاْخُذْهُ عَدُوٌّ لِّىْ وَعَدُوٌّ لَّهٗ ؕ وَاَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّىْ۬ ۚ وَلِتُصْنَعَ عَلٰى عَيْنِىْ ۘ﴿39﴾
૩૯.yrLtf14Íu8 Venu rV¥ttçtqítu V1f3Íu Venu rVÕt3 GtBBtu VÕt3 GtwÕt3f2urnÕt3 GtBBttu rçtMËtn2uÕtu Gty3Ï1twÍ74ntu y1ŒwÔt3ÔtwÕÕte Ôt y1ŒwÔt3ÔtwÕÕtn, ÔtyÕt3f1Gt3íttu y1ÕtGt3f Btn1ççtítLt3 rBtLLte, ÔtÕtuítwË14Lty1 y1Õtt y1Gt3Lte
૩૯.કે "તેને એક પેટીમાં મૂકે, અને તે પેટીને દરિયામાં નાખી દે, જેથી દરિયો તેને કિનારે નાખી દે અને મારો તથા તેનો દુશ્મન તેને ઊંચકી લે;" અને મેં (તેના દિલમાં) મારા તરફથી તારી ઉપર મોહબ્બત રાખી, જેથી તારી પરવરિશ મારી નજર સામે થાય.
[05:02.00]
اِذْ تَمْشِىْۤ اُخْتُكَ فَتَقُوْلُ هَلْ اَدُلُّكُمْ عَلٰى مَنْ يَّكْفُلُهٗ ؕ فَرَجَعْنٰكَ اِلٰٓى اُمِّكَ كَىْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ۬ ؕ وَقَتَلْتَ نَفْسًا فَنَجَّيْنٰكَ مِنَ الْغَمِّ وَفَتَنّٰكَ فُتُوْنًا۬ فَلَبِثْتَ سِنِيْنَ فِیْۤ اَهْلِ مَدْيَنَ۬ ۙ ثُمَّ جِئْتَ عَلٰى قَدَرٍ يّٰمُوْسٰى﴿40﴾
૪૦.EÍ38ítBt3~te9 WÏ14títtuf Vítf1qÕttu nÕt3 yŒwÕÕttufwBt3 y1Õtt BtkGGtf3VtuÕttunq, Vhsy14Lttf yuÕtt9 WBBtuf fGt3ítf1h0 y1Gt3Lttunt ÔtÕttítn14ÍLt3, Ôtf1ítÕít LtV3ËLt3 VLts3sGt3Lttf BtuLtÕt3ø1tBBtu ÔtVítLLttf VtuítqLtt, VÕtrçtMít ËuLteLt Ve9 yn3Õtu BtŒ3GtLt3, Ë7wBt0 suy3ít y1Õtt f1ŒrhkGt3 Gtt BtqËt
૪૦.જ્યારે તારી બહેને ચાલતાં ચાલતાં કહ્યું: શું હું તમને એક એવાને દેખાડુ કે જે તેને ઉછેરે? પછી અમોએ તને તારી વાલેદા પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ઠંડી થાય અને તેણી ગમગીન ન થાય; અને તેં એક શખ્સને મારી નાખ્યો, પછી અમોએ તને દુ:ખમાંથી છૂટકારો આપ્યો અને વિવિધ રીતે તને અજમાવ્યો, પછી વર્ષો સુધી તું મદયનવાળાઓમાં રહ્યો; પછી અય મૂસા! અમોએ મુકદ્દર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો.
[05:42.00]
وَاصْطَنَعْتُكَ لِنَفْسِىۚ﴿41﴾
૪૧.ÔtM1ít1Lty14íttuf ÕtuLtV3Ëe
૪૧.અને મેં તારી મારા માટે પરવરિશ કરી.
[05:45.00]
اِذْهَبْ اَنْتَ وَاَخُوْكَ بِاٰيٰتِىْ وَلَا تَنِيَا فِیْ ذِكْرِىۚ﴿42﴾
૪૨.EÍ74nçt3 yLít ÔtyÏ1tqf çtuytGttíte ÔtÕttítLtuGtt VerÍ7f3he
૪૨.તું અને તારો ભાઇ મારી આપેલી નિશાનીઓ સાથે જાઓ અને તમે બંને મારી યાદમાં સુસ્તી ન કરતા.
[05:53.00]
اِذْهَبَاۤ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰى ۖۚ﴿43﴾
૪૩.EÍ74nçtt9 yuÕtt rVh3y1Ôt3Lt ELLtnq ít1øt1t
૪૩.તમે બંને ફિરઔન પાસે જાઓ, બેશક તે સરકશ થઇ ગયો છે.
[06:00.00]
فَقُوْلَا لَهٗ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهٗ يَتَذَكَّرُ اَوْ يَخْشٰى﴿44﴾
૪૪.Vfq1Õtt Õtnq f1Ôt3ÕtÕt3 ÕtGGtuLtÕt3 Õty1ÕÕtnq GtítÍ7f3fhtu yÔt3 GtÏ14t~tt
૪૪.પરંતુ તમે બંને તેની સાથે નરમાશથી વાતો કરજો કે કદાચ તે ઘ્યાન દે અથવા ડરે.
[06:08.00]
قَالَا رَبَّنَاۤ اِنَّنَا نَخَافُ اَنْ يَّفْرُطَ عَلَيْنَاۤ اَوْ اَنْ يَّطْغٰى﴿45﴾
૪૫.f1tÕtt hçt0Ltt9 ELLtLtt LtÏt1tVtu ykGGtV3htuít1 y1ÕtGt3Ltt9 yÔt3 ykGGtít14øt1t
૪૫.તેઓ બન્નેએ કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને ડર છે કે તે અમારી ઉપર પહેલ કરશે અથવા સરકશી કરશે.
[06:21.00]
قَالَ لَا تَخَافَآ اِنَّنِىْ مَعَكُمَاۤ اَسْمَعُ وَاَرٰى﴿46﴾
૪૬.f1tÕt ÕttítÏt1tVt9 ELLtLte Bty1ftuBtt9 yË3Btytu2 Ôtyht
૪૬.તેણે કહ્યું, તમે બંને ડરો નહિ, બેશક હું તમારી સાથે છું, હું સાંભળું તથા જોઉં છું.
[06:31.00]
فَاْتِيٰهُ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلَا رَبِّكَ فَاَرْسِلْ مَعَنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ۬ ۙ وَلَا تُعَذِّبْهُمْ ؕ قَدْ جِئْنٰكَ بِاٰيَةٍ مِّنْ رَّبِّكَ ؕ وَالسَّلٰمُ عَلٰى مَنِ اتَّبَعَ الْهُدٰى﴿47﴾
૪૭.Vy3ítuGttntu Vfq1Õtt9 ELLtt hËqÕtt hççtuf Vyh3rËÕt3 Bty1Ltt çt9Lte EË3ht9EÕt, ÔtÕttíttuyÍ74rÍçt3nwBt3, f1Œ3suy3Lttf çtuytGtrítBt rBth0ççtuf, ÔtË0ÕttBttu y1Õtt BtLte¥tçty1Õt3 ntuŒt
૪૭.તેથી તમે બન્ને તેની પાસે જાઓ અને કહો : બેશક અમે બન્ને તારા પરવરદિગારના રસૂલ છીએ, માટે તું બની ઇસરાઇલને અમારી સાથે મોકલ, અને તેમને સતાવ નહિ, અને બેશક અમે તારા પરવરદિગાર તરફથી નિશાની લાવ્યા છીએ; અને સલામતી તેના ઉપર છે કે જે હિદાયતની તાબેદારી કરે.
[06:57.00]
اِنَّا قَدْ اُوْحِىَ اِلَيْنَاۤ اَنَّ الْعَذَابَ عَلٰى مَنْ كَذَّبَ وَتَوَلّٰى﴿48﴾
૪૮.ELLtt f1Œ3 Wnu2Gt yuÕtGt3Ltt9 yLLtÕt3 y1Ít7çt y1Õtt BtLt3fÍ74Í7çt Ôtít ÔtÕÕtt
૪૮.ખરેખર અમારા તરફ વહી કરવામાં આવેલ છે કે અઝાબ તેના ઉપર છે જે જૂઠલાવે અને મોઢુ ફેરવે.
[07:09.00]
قَالَ فَمَنْ رَّبُّكُمَا يٰمُوْسٰى﴿49﴾
૪૯.f1tÕt VBth3 hççttuftuBtt Gtt BtqËt
૪૯.(ફિરઔને) કહ્યું કે અય મૂસા! તમારા બંનેનો પરવરદિગાર કોણ છે?
[07:14.00]
قَالَ رَبُّنَا الَّذِىْۤ اَعْطٰى كُلَّ شَىْءٍ خَلْقَهٗ ثُمَّ هَدٰى﴿50﴾
૫૦.f1tÕt hççttuLtÕÕtÍe98 yy14ít1t fwÕÕt ~tGt3ELt3 ÏtÕf1n1q Ë7wBBt nŒt
૫૦.તેણે કહ્યું કે અમારો પરવરદિગાર એ જ છે કે જેણે દરેક વસ્તુ ખલ્ક કરી પછી તેની હિદાયત કરી.
[07:24.00]
قَالَ فَمَا بَالُ الْقُرُوْنِ الْاُوْلٰى﴿51﴾
૫૧.f1tÕt VBtt çttÕtwÕt3 ft2uYrLtÕt3 WÕtt
૫૧.તેણે કહ્યું, આગલી પેઢીઓનું શું થશે?
[07:29.00]
قَالَ عِلْمُهَا عِنْدَ رَبِّىْ فِیْ كِتٰبٍۚ لَا يَضِلُّ رَبِّىْ وَلَا يَنْسَىؗ ﴿52﴾
૫૨.f1tÕt E2ÕBttunt E2LŒ hççte VefuíttrçtLt3, ÕttGtrÍ7ÕÕttu hççte ÔtÕtt GtLt3Ë
૫૨.તેણે ફરમાવ્યું, તેની જાણકારી મારા પરવરદિગાર પાસે એક કિતાબમાં છે, મારો પરવરદિગાર ન ચૂકે છે અને ન ભૂલે છે.
[07:41.00]
الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّسَلَكَ لَكُمْ فِيْهَا سُبُلًا وَّ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؕ فَاَخْرَجْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْ نَّبَاتٍ شَتّٰى﴿53﴾
૫૩.ÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yÍo2 Btn3ŒkÔt3 ÔtËÕtf ÕtfwBt3 Vent ËtuçttuÕtkÔt3 ÔtyLÍÕt BtuLtMËBtt9yu Btt9y, VyÏ14ths3Ltt çtune9 yÍ3ÔttsBt3 rBtLt3 LtçttrítLt3 ~t¥tt
૫૩.જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તા બનાવ્યા, અને આસમાનથી પાણી વરસાવ્યુ, પછી અમોએ તેના વડે અલગ અલગ વનસ્પતિઓેના જોડા ખલ્ક કર્યા.
[08:09.00]
كُلُوْا وَارْعَوْا اَنْعَامَكُمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّاُولِى النُّهٰى۠ ﴿54﴾
૫૪.ftuÕtq Ôth3y1Ôt3 yLt3y1tBtfwBt3, ELLttVe Ít7Õtuf ÕtytGttrítLt3 ÕtuyturÕtLLttunt
૫૪.તમે ખાઓ અને તમારા જાનવરોને ચરાવો; બેશક તેમાં અક્કલમંદો માટે નિશાનીઓ છે.
[08:20.00]
مِنْهَا خَلَقْنٰكُمْ وَفِيْهَا نُعِيْدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً اُخْرٰى﴿55﴾
૫૫.rBtLnt Ï1tÕtf14LttfwBt3 ÔtVent LttuE2ŒtufwBt3 ÔtrBtLt3nt LtwÏ14thuòufwBt3 ítthítLt3 WÏ14tht
૫૫.તેમાંથી અમોએ તમને ખલ્ક કર્યા છે અને અમે તેમાંજ તમને પાછા ફેરવશું, અને તેમાંથી જ તમને ફરી વખત કાઢશું.
[08:33.00]
وَلَقَدْ اَرَيْنٰهُ اٰيٰتِنَا كُلَّهَا فَكَذَّبَ وَاَبٰى﴿56﴾
૫૬.ÔtÕtf1Œ3 yhGt3Lttntu ytGttítuLtt fwÕÕtnt VfÍ74Í7çt Ôtyçtt
૫૬.અને ખરેખર તેને અમોએ અમારી તમામ નિશાનીઓ દેખાડી, પરંતુ તેણે જૂઠલાવી અને ઇન્કાર કર્યો.
[08:40.00]
قَالَ اَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ اَرْضِنَا بِسِحْرِكَ يٰمُوْسٰى﴿57﴾
૫૭.f1tÕt ysuy3ítLtt ÕtuítwÏ1husLtt rBtLtyÍuo2Ltt çtuËun14huf Gtt BtqËt
૫૭.તેણે કહ્યું અય મૂસા! શું તું અમારી પાસે એ માટે આવ્યો છે કે તું તારા જાદુ વડે અમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકે?
[08:47.00]
فَلَنَاْتِيَنَّكَ بِسِحْرٍ مِّثْلِهٖ فَاجْعَلْ بَيْنَنَا وَبَيْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهٗ نَحْنُ وَلَاۤ اَنْتَ مَكَانًا سُوًى﴿58﴾
૫૮.VÕtLty3ítuGtLLtf çtuËun14rhBt3 rBtM7Õtune Vs3y1Õt3 çtGt3LtLtt ÔtçtGt3Ltf BtÔt3yu2ŒÕt3 ÕttLtwÏ1ÕtuVtunq Ltn14Lttu ÔtÕtt9 yLít BtftLtLt3 ËtuÔtt
૫૮.તો પછી અમે પણ તારા મુકાબલામાં એવો જ જાદુ લાવીશું, માટે તારા અને અમારા વચ્ચે સરખા અંતરે આવેલા ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે મુલાકાતનો વાયદો કરીએ જે ન અમે ભંગ કરીશુ ન તુ (ભંગ કરીશ).
[09:07.00]
قَالَ مَوْعِدُكُمْ يَوْمُ الزِّيْنَةِ وَاَنْ يُّحْشَرَ النَّاسُ ضُحًى﴿59﴾
૫૯.f1tÕt BtÔt3yu2ŒtufwBt3 GtÔt3BtwÍ3 ÍeLtítu ÔtykGt3 Gttun14~thLLttËtu Ítu2n1t
૫૯.(મૂસાએ) કહ્યું : તમારી મુલાકાતનો સમય સજાવટ (ઇદ)નો દિવસ છે (એ શર્ત સાથે) કે ચઢતા દિવસે લોકો ભેગા થાય.
[09:14.00]
فَتَوَلّٰى فِرْعَوْنُ فَجَمَعَ كَيْدَهٗ ثُمَّ اَتٰى﴿60﴾
૬૦.VítÔtÕÕtt rVh3y1Ôt3Lttu VsBty1 fGt3Œnq Ë7wBBt yítt
૬૦.આથી ફિરઔન પાછો ફર્યો અને પોતાના મક્રો ફરેબ (દાવપેચ) ભેગા કર્યા, પછી તે (મુકાબલા માટે) આવી ગયો.
[09:22.00]
قَالَ لَهُمْ مُّوْسٰى وَيْلَكُمْ لَا تَفْتَرُوْا عَلَى اللّٰهِ كَذِبًا فَيُسْحِتَكُمْ بِعَذَابٍۚ وَقَدْ خَابَ مَنِ افْتَرٰى﴿61﴾
૬૧.f1tÕt ÕtnwBt3 BtqËt ÔtGt3ÕtfwBt3 ÕttítV3ítY y1ÕtÕÕttnu fÍu8çtLt3 VGtwË3nu2ítfwBt3 çtuy1Ít7rçtLt3, Ôtf1Œ3 Ït1tçt BtrLtV3ítht
૬૧.મૂસાએ તેમને કહ્યું : વાય તમારા ઉપર! અલ્લાહ તરફ જૂઠી નિસ્બત ન આપો, કે અઝાબ થકી તમારો નાશ કરી નાખશે, અને જે કોઇ જૂઠી નિસ્બત આપે, તે નાઉમ્મીદ થાય છે.
[09:38.00]
فَتَنَازَعُوْۤا اَمْرَهُمْ بَيْنَهُمْ وَاَسَرُّوا النَّجْوٰى﴿62﴾
૬૨.VítLttÍW92 yBtúnwBt3 çtGt3LtnwBt3 ÔtyËh3ÁLt3 Lts3Ôtt
૬૨.પછી તેઓ પોતાની બાબતમાં આપસમાં વાદ-વિવાદ કર્યો અને કાનાફૂસીને છુપાવી.
[09:47.00]
قَالُوْۤا اِنْ هٰذٰٮنِ لَسٰحِرٰنِ يُرِيْدٰنِ اَنْ يُّخْرِجٰكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيْقَتِكُمُ الْمُثْلٰى﴿63﴾
૬૩.f1tÕt9q ELt3 ntÍt7Ltu ÕtËtn2uhtLtu GttuheŒtLtu ykGt3 GtwÏ14thuòfwBt3 rBtLt3yÍu2ofwBt3 çtuËun14hunuBtt ÔtGtÍ14nçtt çtuít1hef1ítu ftuBtwÕt3 BtwM7Õtt
૬૩.(ત્યારબાદ) તેઓએ કહ્યું : ખરેજ આ બંને જાદુગરો છે. તેઓ ચાહે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ઝમીનમાંથી કાઢી મૂકે અને તમારા નમૂના જેવા દીનનો નાશ કરે.
[10:09.00]
فَاَجْمِعُوْا كَيْدَكُمْ ثُمَّ ائْتُوْا صَفًّا ۚ وَقَدْ اَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلٰى﴿64﴾
૬૪.Vys3BtuW2 fGt3ŒfwBt3 Ë7wBBty3ítq ËV0t, Ôtf1Œ3 yV3Õtn1Õt3 GtÔt3Bt BtrLtË3 íty1Õtt
૬૪.માટે તમે તમારા મક્રો ફરેબ એકઠા કરી લો, પછી એક હરોળમાં ગોઠવાઇ જાવ; અને આજના દિવસે યકીનન તે જ સફળ થશે જે ગાલીબ આવશે.
[10:20.00]
قَالُوْا يٰمُوْسٰٓى اِمَّاۤ اَنْ تُلْقِىَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ اَوَّلَ مَنْ اَلْقٰى﴿65﴾
૬૫.f1tÕtq Gtt BtqËt9 EBBtt9 yLt3 ítwÕt3fu2Gt ÔtEBBtt9 yLLtfqLt yÔÔtÕt BtLt3yÕf1t
૬૫.તેઓ બોલ્યા : અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છો કે અમે પહેલા ફેંકનાર થઇએ?
[10:35.00]
قَالَ بَلْ اَلْقُوْاۚ فَاِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ اِلَيْهِ مِنْ سِحْرِهِمْ اَنَّهَا تَسْعٰى﴿66﴾
૬૬.f1tÕt çtÕt3yÕf1q VyuÍt7 nu2çttÕttunwBt3 Ôty2urË7GGttunwBt3 GttuÏ1tGGtÕttu yuÕtGt3nu rBtLt3Ëu2n3hurnBt3 yLLtnt ítMy1t
૬૬.તેણે કહ્યું : નહિં, તમે જ ફેંકો પછી તેમના દોરડા અને સોટીઓ તેમના જાદુના લીધે એવા દેખાણા કે જાણે તે સળવળી રહ્યા હોય.
[10:48.00]
فَاَوْجَسَ فِیْ نَفْسِهٖ خِيْفَةً مُّوْسٰى﴿67﴾
૬૭.VyÔt3sË VeLtVËune Ït2eVítBt3 BtqËt
૬૭.પછી મૂસાના દિલમાં ડર મહેસૂસ થયો.
[10:54.00]
قُلْنَا لَا تَخَفْ اِنَّكَ اَنْتَ الْاَعْلٰى﴿68﴾
૬૮.f1wÕt3Ltt Õtt ítÏ1tV3 ELLtf yLítÕt3 yy14Õtt
૬૮.અમોએ કહ્યું, ડર નહિ, ખરેખર તું જ ગાલીબ છો.
[11:01.00]
وَاَ لْقِ مَا فِیْ يَمِيْنِكَ تَلْقَفْ مَا صَنَعُوْا ؕاِنَّمَا صَنَعُوْا كَيْدُ سٰحِرٍ ؕ وَلَا يُفْلِحُ السّٰحِرُ حَيْثُ اَتٰى﴿69﴾
૬૯.ÔtyÕfu2 BttVe GtBteLtuf ítÕtf1V3 BttË1LtW2, ELLtBtt Ë1LtW2 fGt3Œtu Ëtn2uh, ÔtÕtt GtwV3Õtun1wMËtnu2htu n1Gt3Ëtu yítt
૬૯.અને તારા જમણા હાથમાં જે છે તેને ઝમીન પર નાખી દે કે જેથી તેમણે જે કાંઇ બનાવ્યું છે તેને ગળી જશે, તેઓએ જે બનાવ્યું છે તે જાદુગરોનો ફરેબ છે, અને જાદુગર ગમે ત્યાં જાય તેઓ સફળ થશે નહિં.
[11:16.00]
فَاُلْقِىَ السَّحَرَةُ سُجَّدًا قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ هٰرُوْنَ وَمُوْسٰى﴿70﴾
૭૦.VWÕt3fu2GtMËn1híttu Ëws0ŒLt3 f1tÕt9q ytBtLLtt çtuhççtu ntYLt Ôt BtqËt
૭૦.અને બધા જાદુગરોએ પોતાને સિજદામાં નાખી દીધા, તેમણે કહ્યું : અમે હારૂન તથા મૂસાના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા.
[11:28.00]
قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْؕ اِنَّهٗ لَكَبِيْرُكُمُ الَّذِىْ عَلَّمَكُمُ السِّحْرَۚ فَلَاُقَطِّعَنَّ اَيْدِيَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُصَلِّبَنَّكُمْ فِیْ جُذُوْعِ النَّخْلِؗ وَلَتَعْلَمُنَّ اَيُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّاَبْقٰى﴿71﴾
૭૧.f1tÕt ytBtLítwBt3 Õtnq f1çÕt yLt3 ytÍ7Lt ÕtfwBt3, ELLtnq Õtfçtehtu ftuBtwÕÕtÍ8e y1ÕÕtBt ftuBtwMËun14h, VÕtytu f1í1ít2uy1LLt yGt3ŒuÞfwBt3 Ôtyh3òuÕtfwBt3 rBtLt3 Ïtu2ÕttrVkÔt3 ÔtÕt ytuË1ÕÕtuçtLLtfwBt3 Ve òuÍqE2LLtÏ1Õtu ÔtÕt íty14ÕtBtwLLt yGGttuLtt9 y~tvtu y1Ít7çtkÔt3 Ôtyçt3f1t
૭૧.(ફિરઔને) કહ્યું, હું તમને રજા આપું તે પહેલાં જ તમે તેના પર ઇમાન લઇ આવ્યા? બેશક એ જ તમારા બધાનો બુઝુર્ગ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, તેથી હું ખરેજ તમારા ઉલ્ટા સુલ્ટા હાથ અને પગ કાપી નાખીશ અને તમને ખજૂરના વૃક્ષના થડો ઉપર ફાંસીએ ચઢાવીશ, અને તમે ચોકકસ જાણી લેશો કે અમારામાંથી કોણી સજા વધારે સખત અને બાકી રહેનાર છે.
[12:07.00]
قَالُوْا لَنْ نُّؤْثِرَكَ عَلٰى مَا جَآءَنَا مِنَ الْبَيِّنٰتِ وَالَّذِىْ فَطَرَنَا فَاقْضِ مَاۤ اَنْتَ قَاضٍ ؕ اِنَّمَا تَقْضِىْ هٰذِهِ الْحَيٰوةَ الدُّنْيَا ؕ﴿72﴾
૭૨.f1tÕtq ÕtLLttuy3Ëu8hf y1Õtt Bttò9yLtt BtuLtÕt3 çtGGtuLttítu ÔtÕÕtÍ8e Vít1hLtt Vf3Íu2 Btt9yLít f1trÍ1Lt3, ELLtBtt ítf14Íe ntÍu8rnÕt3 n1GttítŒ3ŒwLGtt
૭૨.તેઓ (જાદુગરોએ) કહ્યું : જે ખુલ્લી દલીલો (મોઅજિઝા) અમારી સામે આવી, તેના મુકાબલામાં અને જેણે અમને પેદા કર્યા, તેની ઉપર અમે તને અગ્રતા નથી આપતા માટે તારે જે કાંઇ ફેસલો કરવાનો હોય તે કરી લે, તું માત્ર આ દુનિયાના જીવનના બારામાં હુકમ આપી શકે છો.
[12:32.00]
اِنَّاۤ اٰمَنَّا بِرَبِّنَا لِيَغْفِرَ لَنَا خَطٰيٰنَا وَمَاۤ اَكْرَهْتَنَا عَلَيْهِ مِنَ السِّحْرِؕ وَاللّٰهُ خَيْرٌ وَّاَبْقٰى﴿73﴾
૭૩.ELLtt9 ytBtLLtt çtuhççtuLtt ÕtuGtø14tVuh ÕtLtt Ï1tít1tGttLtt ÔtBtt9 yf3hn3ítLtt y1ÕtGt3nu BtuLtMËu2n32h, ÔtÕÕttntu Ï1tGt3ÁkÔt3 Ôtyçt3f1t
૭૩.ખરેખર અમે અમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યા કે જેથી તે અમારા ગુનાહોને તથા જે જાદુ કરવાની તેં અમને ફરજ પાડી હતી તેને માફ કરી દે, અને અલ્લાહ બેહતર અને બાકી રહેનારો છે.
[12:52.00]
اِنَّهٗ مَنْ يَّاْتِ رَبَّهٗ مُجْرِمًا فَاِنَّ لَهٗ جَهَنَّمَۚ لَا يَمُوْتُ فِيْهَا وَ لَا يَحْيٰى﴿74﴾
૭૪.ELLtnq BtkGGty3ítu hççtnq Btws3huBtLt3 VELLt Õtnq snLLtBt, ÕttGtBtqíttu Vent ÔtÕtt Gtn14Gtt
૭૪.જે કોઇ પોતાના પરવરદિગારની હજૂરમાં ગુનેહગાર થઇને આવશે, જરૂર તેના માટે જહન્નમ છે; જેમાં તે ન મરણ પામશે અને ન જીવતો રહેશે.
[13:08.00]
وَمَنْ يَّاْتِهٖ مُؤْمِنًا قَدْ عَمِلَ الصّٰلِحٰتِ فَاُولٰٓئِكَ لَهُمُ الدَّرَجٰتُ الْعُلٰىۙ﴿75﴾
૭૫.ÔtBtkGGty3ítune Bttuy3BtuLtLt3 f1Œ3 y1BtuÕtM1Ë1tÕtun1títu VytuÕtt9yuf ÕtntuBtwvhòítwÕt3 yt2uÕtt
૭૫.અને તેની હજૂરમાં જે કોઇ મોઅમીન થઇને આવે (તથા) જેણે નેક અમલ કર્યા હશે, એવા લોકો માટે બુલંદ દરજ્જા છે.
[13:21.00]
جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا ؕ وَذٰلِكَ جَزَآءُ مَنْ تَزَكّٰى۠ ﴿76﴾
૭૬.sLLttíttu y1Œ3rLtLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, ÔtÍt7Õtuf sÍt9ytu BtLt3 ítÍft0
૭૬.જન્નતો, જેની હેઠળ નદીઓ વહે છે, તેઓ તેમાં હંમેશા રહેશે, અને જે પોતાના નફસને પાકીઝા રાખે તેનો આ બદલો છે.
[13:39.00]
وَلَقَدْ اَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى۬ ۙ اَنْ اَسْرِ بِعِبَادِىْ فَاضْرِبْ لَهُمْ طَرِيْقًا فِى الْبَحْرِ يَبَسًا ۙ لَّا تَخٰفُ دَرَكًا وَّلَا تَخْشٰى﴿77﴾
૭૭.ÔtÕtf1Œ3 yÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt9 yLt3 yË3hu çtuyu2çttŒe VÍ3rhçt3 ÕtnwBt3 ít1hef1Lt3 rVÕt3çtn14hu GtçtËÕt3 ÕttítÏt1tVtu ŒhfkÔt3 ÔtÕtt ítÏ14t~tt
૭૭.અને અમોએ મૂસાને વહી કરી : મારા બંદાઓ (બની ઇસરાઇલ)ને રાતના સમયે સાથે લઇ જા, પછી તેમના માટે દરિયામાં સૂકો રસ્તો ખોલ કે પકડાઇ જવાનો કે ડૂબી જવાનો ડર ન રાખ.
[14:00.00]
فَاَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُوْدِهٖ فَغَشِيَهُمْ مِّنَ الْيَمِّ مَا غَشِيَهُمْؕ﴿78﴾
૭૮.Vyít3 çty1nwBt3 rVh3y1Ôt3Lttu çtòuLtqŒune Vø1t~tuGtnwBt3 BtuLtÕt3 GtBBtu Bttø1t~tuGtnwBt3
૭૮.પછી ફિરઔને પોતાનાં લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી દરિયામાંથી મોજાઓએ તેઓને સંપૂર્ણ રીતે ઢાંકી દીધા.
[14:10.00]
وَاَضَلَّ فِرْعَوْنُ قَوْمَهٗ وَمَا هَدٰى﴿79﴾
૭૯.ÔtyÍ1ÕÕt rVh3y1Ôt3Lttu f1Ôt3Btnq Ôt BttnŒt
૭૯.અને ફિરઔને પોતાની કૌમને ગુમરાહ કરી અને હરગિઝ હિદાયત ન કરી.
[14:15.00]
يٰبَنِىْۤ اِسْرَآءِيْلَ قَدْ اَنْجَيْنٰكُمْ مِّنْ عَدُوِّكُمْ وَوٰعَدْنٰكُمْ جَانِبَ الطُّوْرِ الْاَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوٰى﴿80﴾
૮૦.GttçtLte9 EË3ht9EÕt f1Œ3 yLt3sGt3LttfwBt3 rBtLt3y1ŒwÔÔtufwBt ÔtÔtty1Œ3LttfwBt3 stLtuçtí1ít1qrhÕt3 yGt3BtLt ÔtLtÍ3ÍÕLtt y1ÕtGt3ftuBtwÕt3 BtLLt ÔtMËÕÔtt
૮૦.અય બની ઇસરાઇલ ! બેશક અમોએ તમારા દુશ્મનોથી તમને છુટકારો આપ્યો, અને તૂરના પહાડની જમણી બાજુએ તમારી સાથે વાયદો કર્યો, અને તમારા પર મન્ના તથા સલ્વા નાઝિલ કર્યા.
[14:37.00]
كُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَلَا تَطْغَوْا فِيْهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِىْۚ وَمَنْ يَّحْلِلْ عَلَيْهِ غَضَبِىْ فَقَدْ هَوٰى﴿81﴾
૮૧.ftuÕtq rBtLt3ít1GGtuçttítu BtthÍ1f3LttfwBt3 ÔtÕttítít14ø1tÔt3 Venu VGt rnÕÕt1 y1ÕtGt3fwBt3 ø1tÍ1çte, ÔtBtkGGtn14rÕtÕt3 y1ÕtGt3nu ø1tÍ1çte Vf1Œ3 nÔtt
૮૧.અમોએ તમને જે કાંઇ પાકીઝા રોઝી આપેલ છે તેમાંથી ખાઓ, અને તેના બારામાં સરકશી કરો નહિં કે તમારા ઉપર મારો ગઝબ ઉતરશે અને જેના પર મારો ગઝબ ઉતરશે તે બેશક (હલાકતમાં) પડી જશે.
[14:54.00]
وَاِنِّىْ لَغَفَّارٌ لِّمَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدٰى﴿82﴾
૮૨.ÔtELLte Õtø1tVt0ÁÕt3 ÕtuBtLt3 íttçt ÔtytBtLt Ôty1BtuÕt Ë1tÕtunLt3 Ëw7BBtn3ítŒt
૮૨.અને જે તૌબા કરે તથા ઇમાન લાવે તથા નેક અમલ કરે, પછી હિદાયત પામે હું તેને માફ કરનાર છું.
[15:06.00]
وَمَاۤ اَعْجَلَكَ عَنْ قَوْمِكَ يٰمُوْسٰى﴿83﴾
૮૩.ÔtBtt9 yy14sÕtf y1Lt3f1Ôt3Btuf Gtt BtqËt
૮૩.અને અય મૂસા ! શા માટે તે તારી કૌમ કરતા વધારે ઉતાવળ કરી?
[15:13.00]
قَالَ هُمْ اُولَاۤءِ عَلٰٓى اَثَرِىْ وَ عَجِلْتُ اِلَيْكَ رَبِّ لِتَرْضٰى﴿84﴾
૮૪.f1tÕtnwBt3 ytuÕtt9yu y1Õtt9 yË7he Ôty1rsÕíttu yu2ÕtGt3f hççtu Õtuíth3Í1t
૮૪.તેણે કહ્યું : તેઓ મારી પાછળ છે અને અય મારા પરવરદિગાર! હું તારી તરફ જલ્દી આવ્યો કે જેથી તું રાજી થાય.
[15:22.00]
قَالَ فَاِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِنْۢ بَعْدِكَ وَاَضَلَّهُمُ السَّامِرِىُّ﴿85﴾
૮૫.f1tÕt VELLtt f1Œ3 VítLLtt f1Ôt3Btf rBtBt3çty14Œuf ÔtyÍ1ÕÕtntuBtwMËtBturhGGt
૮૫.તેણે ફરમાવ્યું, બેશક અમોએ તારી પાછળ તારી કોમની આજમાઇશ કરી અને સામરીએ તેમને ગુમરાહ કર્યા.
[15:33.00]
فَرَجَعَ مُوْسَىٰۤ اِلٰى قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا۬ ۙ قَالَ يٰقَوْمِ اَلَمْ يَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا۬ ۙ اَفَطَالَ عَلَيْكُمُ الْعَهْدُ اَمْ اَرَدْتُّمْ اَنْ يَّحِلَّ عَلَيْكُمْ غَضَبٌ مِّنْ رَّبِّكُمْ فَاَخْلَفْتُمْ مَّوْعِدِىْ﴿86﴾
૮૬.Vhsy1 BtqËt9 yuÕtt f1Ôt3Btune ø1tÍ1çttLt yËuVt, f1tÕt Gtt f1Ôt3Btu yÕtBt3 GtE2Œ3fwBt3 hççttufwBt3 Ôty14ŒLt3 n1ËLtt, yVít1tÕt y1ÕtGt3ftuBtwÕt3 y1n3Œtu yBt3 yhít0wBt3 ykGGtrn1ÕÕt y1ÕtGt3fwBt3 ø1tÍ1çtwBt3 rBth0ççtufwBt3 VyÏ14tÕtV3ítwBt3 BtÔt3yu2Œe
૮૬.આથી મૂસા ગઝબનાક થઇ અફસોસ કરતા પોતાની કોમ તરફ પાછા આવ્યા, (અને) કહ્યું: અય મારી કોમ! શું તમારા પરવરદિગારે તમારાથી સારો (નેક) વાયદો કર્યો ન હતો ? શું વાયદાની મુદ્દત તમારા માટે લાંબી થઇ પડી હતી, અથવા તમોએ એવું ચાહ્યું કે તમારા પર તમારા પરવરદિગારનો ગઝબ ઉતરે માટે તમોએ મારી સાથેના વાયદાને તોડી નાખ્યો?!
[16:00.00]
قَالُوْا مَاۤ اَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلٰكِنَّا حُمِّلْنَاۤ اَوْزَارًا مِّنْ زِيْنَةِ الْقَوْمِ فَقَذَفْنٰهَا فَكَذٰلِكَ اَلْقَى السَّامِرِىُّ ۙ﴿87﴾
૮૭.f1tÕtq Btt9yÏ14tÕtV3Ltt BtÔt3yu2Œf çtuBtÕt3fuLtt ÔtÕttrfLLtt nw1Bt3rBtÕt3Ltt9 yÔt3Íth{3 rBtLt3ÍeLtrítÕt3 f1Ôt3Btu Vf1Í7V3Lttnt VfÍt7Õtuf yÕt3f1Ë3 ËtBturhGGt
૮૭.તેઓએ કહ્યું : અમોએ તારા સાથે કરેલો વાયદો અમારી મેળે નથી તોડયો, પરંતુ અમારા ઉપર કૌમના ઘરેણાનો વજન હતો પછી અમોએ તેને આગમાં નાખી દીધા, અને આ રીતે સામરીએ (પોતાના ઘરેણા) નાખ્યા.
[16:28.00]
فَاَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ فَقَالُوْا هٰذَاۤ اِلٰهُكُمْ وَاِلٰهُ مُوْسٰى۬ فَنَسِىَ﴿88﴾
૮૮.VyÏ14ths ÕtnwBt3 E2s3ÕtLt3 sËŒÕÕtnq Ïttu2ÔttÁLt3 Vf1tÕtq ntÍt98 yuÕttntufwBt3 ÔtyuÕttntu BtqËt, VLtËuGt
૮૮.પછી તેઓ માટે એક વાછરડાની મૂર્તિ (બનાવી) કાઢી જેમાં ગાયનો ભાંભરવાનો અવાજ હતો અને તેઓએ કહ્યું: આ તમારો ખુદા છે અને મૂસાનો પણ ખુદા છે, પરંતુ તે (હકીકત) ભૂલી ગયો.
[16:43.00]
اَفَلَا يَرَوْنَ اَلَّا يَرْجِعُ اِلَيْهِمْ قَوْلًا۬ ۙ وَّلَا يَمْلِكُ لَهُمْ ضَرًّا وَّلَا نَفْعًا۠ ﴿89﴾
૮૯.yVÕtt GthÔt3Lt yÕÕtt Gth3suyt2u yuÕtGt3rnBt3 f1Ôt3ÕtkÔt3 ÔtÕtt GtBÕtuftu ÕtnwBt3 Í1hk0Ôt3 ÔtÕttLtV3y1t
૮૯.શું તેઓ જોતા નથી કે વાછરડુ તેઓને કાંઇ જવાબ આપતુ નથી; અને તે ન તો તેમના નફા-નુકસાનનુ માલિક છે.
[16:54.00]
وَلَقَدْ قَالَ لَهُمْ هٰرُوْنُ مِنْ قَبْلُ يٰقَوْمِ اِنَّمَا فُتِنْتُمْ بِهٖۚ وَاِنَّ رَبَّكُمُ الرَّحْمٰنُ فَاتَّبِعُوْنِىْ وَاَطِيْعُوْۤا اَمْرِىْ﴿90﴾
૯૦.ÔtÕtf1Œ3 f1tÕt ÕtnwBt3 ntYLttu rBtLt3f1çÕttu Gttf1Ôt3Btu ELLtBtt VturítLítwBt3 çtun3, ÔtELLt hççt ftuBtwh3 hn14BttLttu V¥tçtuW2Lte Ôty1ít2eW92 yBt3he
૯૦.અને ખરેખર હારૂને તેમને અગાઉ જ કહી દીધું હતું : અય મારી કોમ! આના વડે ફકત તમારી અજમાઇશ કરવામાં આવી છે, અને બેશક તમારો પરવરદિગાર રહેમાન (ખુદા) છે, માટે તમે મારી તાબેદારી કરો અને મારી ઇતાઅત કરો.
[17:15.00]
قَالُوْا لَنْ نَّبْرَحَ عَلَيْهِ عٰكِفِيْنَ حَتّٰى يَرْجِعَ اِلَيْنَا مُوْسٰى﴿91﴾
૯૧.f1tÕtq ÕtLLtçt3hn1 y1ÕtGt3nu y1tfuVeLt n1¥tt Gth3suy1 yuÕtGt3Ltt BtqËt
૯૧.તેમણે કહ્યું કે અમે તેની પાસે જ (ઇબાદત માટે) રહીશું, જ્યાં સુધી કે મૂસા અમારી પાસે પાછો આવે.
[17:24.00]
قَالَ يٰهٰرُوْنُ مَا مَنَعَكَ اِذْ رَاَيْتَهُمْ ضَلُّوْٓا ۙ﴿92﴾
૯૨.f1tÕt Gtt ntYLttu BttBtLty1f EÍ74 hyGt3ítnwBt3 Í1ÕÕt9q
૯૨.(મૂસાએ) કહ્યું, અય હારૂન! જ્યારે તેં તેમને ગુમરાહ થતા જોયા ત્યારે કઇ વસ્તુએ તને અટકાવ્યો:
[17:31.00]
اَلَّا تَتَّبِعَنِؕ اَفَعَصَيْتَ اَمْرِىْ﴿93﴾
૯૩.yÕÕttít¥tçtuy1Lt, yV y1Ë1Gt3ít yBt3he
૯૩.કે તેં મારી તાબેદારી કરી નહિ, શું તેં મારા હુકમની મુખાલેફત કરી?
[17:36.00]
قَالَ يَابْنَؤُمَّ لَا تَاْخُذْ بِلِحْيَتِىْ وَلَا بِرَاْسِىْۚ اِنِّىْ خَشِيْتُ اَنْ تَقُوْلَ فَرَّقْتَ بَيْنَ بَنِىْۤ اِسْرَآءِيْلَ وَلَمْ تَرْقُبْ قَوْلِىْ﴿94﴾
૯૪.f1tÕt Gtçt3Lt WBBt Õttíty3Ï1twÍ74 çtuÕtun14Gtíte ÔtÕtt çtuhy3Ëe, ELLte Ï1t~teíttu yLítfq1Õt Vh0f14ít çtGt3Lt çtLte9 EË3ht9EÕt ÔtÕtBt3 íth3f1wçt3 f1Ôt3Õte
૯૪.તેણે કહ્યું : અય મારા માજાયા ! તું મને દાઢી અને માથા વડે પકડ નહી. મને ડર હતો કે તું એમ ન કહે કે તેં બની ઇસરાઇલમાં કેમ ભાગલા કરી નાખ્યા અને મારી ભલામણનું ઘ્યાન ન રાખ્યુ.
[17:57.00]
قَالَ فَمَا خَطْبُكَ يٰسَامِرِىُّ﴿95﴾
૯૫.f1tÕt VBtt Ï1tí1çttuf Gtt ËtBtuhe
૯૫.તેણે કહ્યું : અય સામરી ! તારો શુ મકસદ હતો ?
[18:01.00]
قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوْا بِهٖ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ اَثَرِ الرَّسُوْلِ فَنَبَذْتُهَا وَكَذٰلِكَ سَوَّلَتْ لِىْ نَفْسِى﴿96﴾
૯૬.f1tÕt çtËw1h3íttu çtuBttÕtBt3 Gtçt3Ëtu2Y çtune Vf1çtÍ14íttu f1çÍ1ítBt3 rBtLt3yË7rhh3 hËqÕtu VLtçtÍ74íttunt ÔtfÍt7Õtuf ËÔÔtÕtít3Õte LtV3Ëe
૯૬.કહ્યુ મેં એવી ચીજ જોઇ જે તેઓએ ન જોઇ, (અલ્લાહના) મોકલેલાના અસરનો એક હિસ્સો લીધો પછી તે (મૂર્તિ)માં નાખી દીધો મારા મનની ઇચ્છાએ આ રીતે મારી નજરમાં સુશોભિત બનાવી દેખાડ્યું.
[18:19.00]
قَالَ فَاذْهَبْ فَاِنَّ لَكَ فِى الْحَيٰوةِ اَنْ تَقُوْلَ لَا مِسَاسَ۪ وَاِنَّ لَكَ مَوْعِدًا لَّنْ تُخْلَفَهٗ ۚ وَانْظُرْ اِلٰٓى اِلٰهِكَ الَّذِىْ ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ؕ لَّنُحَرِّقَنَّهٗ ثُمَّ لَنَنْسِفَنَّهٗ فِى الْيَمِّ نَسْفًا﴿97﴾
૯૭.f1tÕt VÍ74nçt3 VELLtÕtf rVÕt3nGttítu yLítfq1Õt ÕttBtuËtË, ÔtELLt Õtf BtÔt3yu2ŒÕt3 ÕtLítwÏ1ÕtVn, ÔtLt3Í5wh3 yuÕtt9 yuÕttnufÕÕtÍ8e Í5Õít y1ÕtGt3nu y1tfuVt, ÕtLttun1h3huf1LLtnq Ë7qBBt ÕtLtLt3ËuVLLtnq rVÕt3GtBBtu LtMVt
૯૭.તેણે કહ્યું : ચાલ્યો જા, તારા માટે આ (સજા) છે કે તું જયાં સુધી દુનિયામાં જીવીશ ત્યાં સુધી કહીશ કે મારો સંપર્ક ન કરો અને તારા માટે વાયદા ખિલાફી ન થાય એવો (અઝાબનો) વાયદો છે અને જો, તુ હંમેશા જેની ઇબાદત માટે રોકાયેલો રહેતો તેને હું જરૂર બાળીને દરિયામાં વેરવિખેર કરી નાખીશ.
[18:53.00]
اِنَّمَاۤ اِلٰهُكُمُ اللّٰهُ الَّذِىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَؕ وَسِعَ كُلَّ شَىْءٍ عِلْمًا﴿98﴾
૯૮.ELLtBtt9 yuÕttntuftuBtwÕÕttnwÕt3 ÕtÍ8e Õtt9yuÕttn EÕÕtt ntuÔt, ÔtËuy1 fwÕÕt ~tGt3ELt3 E2ÕBtt
૯૮.તમારો મામબૂદ ફકત અલ્લાહ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, દરેક વસ્તુને તેના ઇલ્મે ઘેરેલી છે.
[19:07.00]
كَذٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ اَنْۢبَآءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ اٰتَيْنٰكَ مِنْ لَّدُنَّا ذِكْرًا ۖ ۚ﴿99﴾
૯૯.fÍt7Õtuf Ltf1wM1Ët2u y1ÕtGt3f rBtBt3 yBçtt9yu Bttf1Œ3 Ëçtf1, Ôtf14Œ ytítGt3Lttf rBtÕt3ÕtŒwLLttrÍ7f3ht
૯૯.આ રીતે અમે તને અગાઉના અમુક બનાવોની ખબર આપીએ છીએ, અને ખરેખર અમોએ તને અમારી પાસેથી ઝિક્ર અતા કર્યુ.
[19:21.00]
مَنْ اَعْرَضَ عَنْهُ فَاِنَّهٗ يَحْمِلُ يَوْمَ الْقِيٰمَةِ وِزْرًا ۙ﴿100﴾
૧૦૦.BtLt3 yy14hÍ1 y1Lntu VELLtnq Gtn14BtuÕttu GtÔt3BtÕt3 fu2GttBtítu rÔtÍ3ht
૧૦૦.જે કોઇ તેનાથી મોઢું ફેરવશે, તે ખરેખર કયામતના દિવસે (ગુનાહનો) બોજો ઉપાડશે.
[19:29.00]
خٰلِدِيْنَ فِيْهِ ؕ وَسَآءَ لَهُمْ يَوْمَ الْقِيٰمَةِ حِمْلًا ۙ﴿101﴾
૧૦૧.Ït1tÕtuŒeLt Ven, ÔtËt9y ÕtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu rn1BÕtt
૧૦૧.તેઓ હંમેશા તેમાં રહેશે અને કયામતના દિવસે ખરાબ વજન ઉપાડશે.
[19:39.00]
يَّوْمَ يُنْفَخُ فِى الصُّوْرِ وَنَحْشُرُ الْمُجْرِمِيْنَ يَوْمَئِذٍ زُرْقًا ۖ ۚ﴿102﴾
૧૦૨.GtÔt3Bt GtwLVÏttu2 rVM1Ë1qhu ÔtLtn14~ttuÁÕt3 Btws3huBteLt GtÔt3BtyurÍ7Lt Íwh3f1t
૧૦૨.જે દિવસે સૂર ફૂંકવામાં આવશે તે દિવસે અમે ગુનેહગારોને એવી હાલતમાં કે તેઓના શરીર કબુદ (આસમાની રંગના) હશે ભેગા કરીશું.
[19:48.00]
يَّتَخَافَتُوْنَ بَيْنَهُمْ اِنْ لَّبِثْتُمْ اِلَّا عَشْرًا﴿103﴾
૧૦૩.GtítÏt1tVítqLt çtGt3LtnwBt3 E Õt0rçtM7ítwBt3 EÕÕtt y1~t3ht
૧૦૩.તેઓ ધીમે-ધીમે આપસમાં કહેશે તમો ફકત દસ દિવસ રહ્યા.
[19:54.00]
نَحْنُ اَعْلَمُ بِمَا يَقُوْلُوْنَ اِذْ يَقُوْلُ اَمْثَلُهُمْ طَرِيْقَةً اِنْ لَّبِثْتُمْ اِلَّا يَوْمًا۠ ﴿104﴾
૧૦૪.Ltn14Lttu yy14ÕtBttu çtuBtt Gtf1qÕtqLt EÍ74 Gtf1qÕttu yBt3Ë7ÕttunwBt3 ít1hef1ítLt3 EÕt3 ÕtrçtM7ítwBt3 EÕÕtt GtÔt3Btt
૧૦૪.જે વાતો તેઓ કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ કે જ્યારે તેઓમાંથી સારી રીતભાતવાળા લોકો કહેશે : તમે ફકત એક જ દિવસ રહ્યા હતા.
[20:06.00]
وَيَسْئَلُوْنَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنْسِفُهَا رَبِّىْ نَسْفًا ۙ﴿105﴾
૧૦૫.ÔtGtË3 yÕtqLtf y1rLtÕt3suçttÕtu Vfw1Õt3 GtLt3ËuVtunt hççte LtMVt
૧૦૫.અને તેઓ તને પહાડોના બારામાં પૂછે છે તું કહે : મારો પરવરદિગાર તેમને જડમૂળથી ઉખેડી વેર-વિખેર કરી નાખશે;
[20:14.00]
فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا ۙ﴿106﴾
૧૦૬.VGtÍ7htunt f1ty1Lt3 Ë1V3Ë1Vt
૧૦૬.પછી તેને ઊજ્જડ મેદાન કરી મૂકશે;
[20:19.00]
لَّا تَرٰى فِيْهَا عِوَجًا وَّلَاۤ اَمْتًا ؕ﴿107﴾
૧૦૭.Õttítht Vent y2uÔtskÔt3 ÔtÕtt9 yBítt
૧૦૭.જેમાં તું ન કાંઇ વાકૂંચૂંકૂં જોશે ન કંઇ ઊંચાણ, નીચાણ.
[20:26.00]
يَوْمَئِذٍ يَّتَّبِعُوْنَ الدَّاعِىَ لَا عِوَجَ لَهٗؕ وَخَشَعَتِ الْاَصْوَاتُ لِلرَّحْمٰنِ فَلَا تَسْمَعُ اِلَّا هَمْسًا﴿108﴾
૧૦૮.GtÔt3BtyurÍkGt3 Gtít0çtuW2Ltvtyu2Gt Õttyu2ÔtsÕtnq, ÔtÏ1t~ty1rítÕt3 yË14Ôttíttu rÕth0n14BttLtu VÕtt ítMBtytu2 EÕÕtt nBËt
૧૦૮.તે દિવસ તેઓ એક બોલાવનાર કે જેમાં કોઇ વળાંક નથી તેની પૈરવી કરશે અને રહેમાન (અલ્લાહ) સામે બધી અવાજો ધીમી પડી જશે, અને તું વિનમ્ર અવાજ સિવાય કશુ સાંભળશે નહિં.
[20:40.00]
يَوْمَئِذٍ لَّا تَنْفَعُ الشَّفَاعَةُ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَرَضِىَ لَهٗ قَوْلًا﴿109﴾
૧૦૯.GtÔt3BtyurÍ7Õt3 ÕttítLt3VW2~t3 ~tVty1íttu EÕÕtt BtLt3 yÍu8Lt Õtnwh3 hn14BttLttu ÔthÍu2Gt Õtnq f1Ôt3Õtt
૧૦૯.તે દિવસે કોઇની પણ શફાઅત કામ લાગશે નહિ સિવાય કે જેને તે રહેમાને (પરવરદિગારે) રજા આપેલી અને જેના કોલથી તે રાજી છે.
[20:57.00]
يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيْطُوْنَ بِهٖ عِلْمًا﴿110﴾
૧૧૦.Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 ÔtÕtt Gttun2eítq1Lt çtune EÕBtt
૧૧૦.તે જાણે છે કે તેમની આગળ અને તેમની પાછળ શું છે, જયારે કે તેઓને તે (અલ્લાહ)ની બાબતે સંપૂર્ણ ઇલ્મ ધરાવતા નથી.
[21:07.00]
وَعَنَتِ الْوُجُوْهُ لِلْحَىِّ الْقَيُّوْمِؕ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا﴿111﴾
૧૧૧.Ôty1LtrítÕt3 Ôttuòqntu rÕtÕt3 n1GtrGtÕt3 f1GGtqBt, Ôtf1Œ3 Ït1tçt BtLt3 n1BtÕt Í5wÕBtt
૧૧૧.અને હંમેશા જીવંત સ્વનિર્ભર (ખુદા) સામે ચહેરાઓ જૂકી જશે અને તે ખરેખર નાઉમ્મીદ થશે, જેણે ઝુલ્મનો ભાર ઊંચકેલ હશે.
[21:17.00]
وَمَنْ يَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا يَخٰفُ ظُلْمًا وَّلَا هَضْمًا﴿112﴾
૧૧૨.ÔtBtkGGty14BtÕt3 BtuLtM1Ë1tÕtun1títu ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VÕtt GtÏt1tVtu Íw5ÕBtkÔt3 ÔtÕtt nÍ14Btt
૧૧૨.અને જે કોઇ નેકી કરે, એવી હાલતમાં કે મોઅમીન હોય, તો તેને ઝુલ્મનો કે પોતાનો હક પામાલ થવાનો ડર રહેશે નહિં.
[21:28.00]
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ قُرْاٰنًا عَرَبِيًّا وَّ صَرَّفْنَا فِيْهِ مِنَ الْوَعِيْدِ لَعَلَّهُمْ يَتَّقُوْنَ اَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا﴿113﴾
૧૧૩.ÔtfÍt7Õtuf yLt3ÍÕLttntu f1whytLtLt3 y1hrçtGGtkÔt3 ÔtË1h0V3Ltt Venu BtuLtÕt3 ÔtE2Œu Õty1ÕÕtnwBt3 Gt¥tfq1Lt yÔt3Gttun14ŒuËtu8 ÕtnwBt3 rÍ7f3ht
૧૧૩.અને આ પ્રમાણે અમોએ કુરઆનને અરબી ભાષામાં નાઝિલ કર્યુ, અને તેમાં જુદા જુદા પ્રકરના અઝાબથી ચેતવ્યા કે જેથી તેઓ (નાફરમાની કરવાથી) બચે, અથવા તેમનુ ઘ્યાન દોરાય.
[21:50.00]
فَتَعٰلَى اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ وَلَا تَعْجَلْ بِالْقُرْاٰنِ مِنْ قَبْلِ اَنْ يُّقْضٰٓى اِلَيْكَ وَحْيُهٗؗ وَقُلْ رَّبِّ زِدْنِىْ عِلْمًا﴿114﴾
૧૧૪.Vítyt1ÕtÕÕttnwÕt3 BtÕtufwÕt3 n1f14ft2u, ÔtÕttíty14sÕt3 rçtÕf1wh3ytLtu rBtLt3f1çÕtu ykGGtwf14Ít92 yuÕtif Ôtn14Gttunq Ôtf1wh3 hççtu rÍŒ3Lte E2ÕBtt
૧૧૪.હકીકી બાદશાહ અલ્લાહનો બુલંદ મરતબો છે (અય પયગંબર તિલાવતે) કુરઆન બાબતે ઉતાવળ ન કર જ્યાં સુધી તેની વહી તારા ઉપર પૂરી ન થાય અને કહે : અય મારા પરવરદિગાર મારા ઇલ્મમાં વધારો કર.
[22:08.00]
وَلَقَدْ عَهِدْنَاۤ اِلٰٓى اٰدَمَ مِنْ قَبْلُ فَنَسِىَ وَلَمْ نَجِدْ لَهٗ عَزْمًا۠ ﴿115﴾
૧૧૫.ÔtÕtf1Œ3 y1rnŒ3Ltt9 yuÕtt9 ytŒBt rBtLt3f1çÕttu VLtËuGt ÔtÕtBt3 LtrsŒ3Õtnq y1Í3Btt
૧૧૫.અને ખરેજ અમોએ અગાઉ આદમ પાસેથી વાયદો લીધો હતો, પરંતુ તે ભૂલી ગયો અને અમોએ તેનામાં મજબૂત ઇરાદો ન પામ્યા.
[22:20.00]
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِيْسَؕ اَبٰى﴿116﴾
૧૧૬.ÔtEÍ74 fw1ÕLtt rÕtÕBtÕtt9yufrítMòuŒq Õtu ytŒBt VËsŒq9 EÕÕtt9 EçÕteË, yçtt
૧૧૬.અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સિજદો કરો તેઓ બધાએ સિજદો કર્યો, સિવાય કે ઇબ્લીસ, તેણે ઇન્કાર કર્યો.
[22:32.00]
فَقُلْنَا يٰۤاٰدَمُ اِنَّ هٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا يُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقٰى﴿117﴾
૧૧૭.Vfw1ÕLtt Gtt9 ytŒBttu ELLt ntÍt7 y1ŒwÔÔtwÕ÷f ÔtÕtuÍÔt3suf VÕtt GtwÏ14thusLLtftuBtt BtuLtÕt3 sLLtítu Vít~t3f1t
૧૧૭.પછી અમોએ કહ્યું : અય આદમ! ખરેખર આ તારો અને તારી ઔરતનો દુશ્મન છે, એવું ન થાય કે તે તમો બન્નેને જન્નતમાંથી કઢાવે અને તું મુશ્કેલીમાં મૂકાઇ જા.
[22:48.00]
اِنَّ لَكَ اَلَّا تَجُوْعَ فِيْهَا وَلَا تَعْرٰىۙ﴿118﴾
૧૧૮.ELLt Õtf yÕÕtt ítòqy1 Vent ÔtÕtt íty14ht
૧૧૮.કારણકે તુ તે (જન્નત)માં ભૂખ્યો કે નગ્ન નહી થા.
[22:54.00]
وَاَنَّكَ لَا تَظْمَؤُا فِيْهَا وَلَا تَضْحٰى﴿119﴾
૧૧૯.Ôt yLLtf ÕttítÍ54Btytu Vent ÔtÕtt ítÍ14n1t
૧૧૯.અને ન તેમાં પ્યાસો થઇશ અને ન તને સૂરજની ગરમી લાગશે.
[22:59.00]
فَوَسْوَسَ اِلَيْهِ الشَّيْطٰنُ قَالَ يٰۤاٰدَمُ هَلْ اَدُلُّكَ عَلٰى شَجَرَةِ الْخُلْدِ وَمُلْكٍ لَّا يَبْلٰى﴿120﴾
૧૨૦.VÔtË3ÔtË yuÕtGt3rn~t3 ~tGt3ít1tLttu f1tÕt Gtt9 ytŒBttu nÕt3 yŒwÕÕttuf y1Õtt ~tshrítÕt3 Ï1twÕŒu ÔtBtwÕt3rfÕt3 ÕttGtçt3Õtt
૧૨૦.પરંતુ શૈતાને તેના મનમાં વસવસો નાખ્યો અને કહ્યું કે અય આદમ! શું હું તને અમર કરવાવાળુ ઝાડ અને ખત્મ ન થનારી સલ્તનતનુ માર્ગદર્શન આપુ?
[23:13.00]
فَاَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْاٰ تُہُمَا وَطَفِقَا يَخْصِفٰنِ عَلَيْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِؗ وَعَصٰۤى اٰدَمُ رَبَّهٗ فَغَوٰى۪ۖ ﴿121﴾
૧૨૧.VyfÕtt rBtLnt VçtŒít3 ÕtntuBtt ËÔt3ytíttuntuBtt Ôt ít1Vuf1t GtÏ14tËu2VtLtu y1ÕtGt3nuBtt rBtkÔt3Ôthrf2Õt3 sLLtítu Ôty1Ët92 ytŒBttu hççtnq Vø1tÔtt
૧૨૧.પછી તેઓ બન્નેએ તેમાંથી ખાઇ લીધું, જેથી તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ ગઇ, અને તેઓ બન્ને જન્નતના પાંદડાં વડે પોતાના શરીર ઢાંકવા લાગ્યા, અને આદમે પોતાના પરવરદિગારની નસીહત પર અમલ કર્યો નહી (તર્કે અવલા કર્યુ), તેથી તેનું જીવન રાહતથી મહેરૂમ થયું.
[23:31.00]
ثُمَّ اجْتَبٰهُ رَبُّهٗ فَتَابَ عَلَيْهِ وَهَدٰى﴿122﴾
૧૨૨.Ë7wBBts3ítçttntu hççttunq Víttçt y1ÕtGt3nu ÔtnŒt
૧૨૨.તે પછી તેના પરવરદિગારે તેને મુન્તખબ કર્યો, અને તેની તૌબા કબૂલ કરી અને હિદાયત કરી.
[23:37.00]
قَالَ اهْبِطَا مِنْهَا جَمِيْعًاۢ بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ فَاِمَّا يَاْتِيَنَّكُمْ مِّنِّىْ هُدًى۬ ۙ فَمَنِ اتَّبَعَ هُدَاىَ فَلَا يَضِلُّ وَلَا يَشْقٰى﴿123﴾
૧૨૩.f1tÕtn3çtuít1t rBtLnt sBtey1Bt3 çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔÔtwLt3, VEBBtt Gty3ítuGtLLtfwBt3 rBtLLte ntuŒLt3, VBtrLt¥tçty1 ntuŒtGt VÕtt GtrÍ1ÕÕttu ÔtÕtt Gt~t3f1t
૧૨૩.તેણે કહ્યુ બંને ઊતરી જાવ એવી હાલતમાં કે તમારામાંથી અમુક અમુકના દુશ્મન થશે પછી મારા તરફથી હિદાયત તમારી પાસે જરૂર આવશે, જે મારી હિદાયતની તાબેદારી કરશે, તે ગુમરાહ અને દુ:ખી નહિ થાય.
[23:57.00]
وَمَنْ اَعْرَضَ عَنْ ذِكْرِىْ فَاِنَّ لَهٗ مَعِيْشَةً ضَنْكًا وَّنَحْشُرُهٗ يَوْمَ الْقِيٰمَةِ اَعْمٰى﴿124﴾
૧૨૪.ÔtBtLt3 yy14hÍ1 y1Lt3rÍ7f3he VELLtt Õtnq BtE2~títLt3 Í1Lt3fkÔt3 Ôt Ltn14~ttuhtunq GtÔt3BtÕt3 fu2GttBtítu yy14Btt
૧૨૪.અને જે મારા ઝિક્રથી મોઢું ફેરવી લેશે, ખરેખર તેની જિંદગી તંગ થઇ જશે, અને કયામતના દિવસે અમે તેને આંધળો મહેશૂર કરીશું.
[24:12.00]
قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىْۤ اَعْمٰى وَقَدْ كُنْتُ بَصِيْرًا﴿125﴾
૧૨૫.f1tÕt hççtu ÕtuBt n1~th3ítLte9 yy14Btt Ôtf1Œ3 fwLíttu çtË2eht
૧૨૫.અને પછી તે કહેશે કે અય મારા પરવરદિગાર ! તેં મને આંધળો કેમ મહેશૂર કર્યાં? જ્યારે હું તો (દુનિયામાં) ખરેજ દેખતો હતો.
[24:21.00]
قَالَ كَذٰلِكَ اَتَتْكَ اٰيٰتُنَا فَنَسِيْتَهَاۚ وَكَذٰلِكَ الْيَوْمَ تُنْسٰى﴿126﴾
૧૨૬.f1tÕt fÍt7Õtuf yítít3f ytGttíttuLtt VLtËeítnt, ÔtfÍt7ÕtufÕt3 GtÔt3Bt ítwLËt
૧૨૬.તે કહેશે : આ જ રીતે અમારી નિશાનીઓ તારી પાસે આવી અને તુ (જાણી જોઇ)ને ભૂલી ગયો અને આજે આ જ પ્રમાણે તને ભૂલાવી દેવામાં આવશે.
[24:31.00]
وَكَذٰلِكَ نَجزِىْ مَنْ اَسْرَفَ وَلَمْ يُؤْمِنْۢ بِاٰيٰتِ رَبِّهٖؕ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَدُّ وَاَبْقٰى﴿127﴾
૧૨૭.ÔtfÍt7Õtuf Lts3Íe BtLt3 yË3hV ÔtÕtBt3 GttuyrBtBt3 çtuytGttítu hççtun3, ÔtÕty1Ít7çtwÕt3 ytÏtu2hítu y~tvtu Ôtyçt3f1t
૧૨૭.અને જે કોઇ ઇસરાફ કરે અને તેના પરવરદિગારના નિશાનીઓ પર ઇમાન ન લાવે અમે તેને આમ જ બદલો આપીએ છીએ, અને ખરેખર આખેરતનો અઝાબ વધારે સખ્ત અને બાકી રહેનારો છે.
[24:44.00]
اَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنَ الْقُرُوْنِ يَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّاُولِى النُّهٰى۠ ﴿128﴾
૧૨૮.yVÕtBt3 Gtn3Œu ÕtnwBt3 fBt3yn3Õtf3Ltt f1çÕtnwBt3 BtuLtÕt3 ftu2YLtu GtBt3~tqLt VeBtËtfuLturnBt3, ELLt VeÍt7Õtuf ÕtytGttrítÕt3 ÕtuyturÕtLLttunt
૧૨૮.શું આ વાત તેમની હિદાયત નથી કરતી કે તેમની અગાઉ અમોએ કેટલીએ પેઢીઓનો નાશ કરી નાખ્યો કે જેમના મકાનોમાં તેઓ ચાલે છે? બેશક અક્કલમંદો માટે તેમાં નિશાનીઓ છે.
[25:00.00]
وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَكَانَ لِزَامًا وَّاَجَلٌ مُّسَمًّىؕ﴿129﴾
૧૨૯.ÔtÕtÔt3Õtt fÕtuBtítwLt3 Ëçtf1ít3 rBth0ççtuf ÕtftLt ÕtuÍtBtkÔt3 ÔtysÕtwBt3 BttuËBBtt
૧૨૯.જો તારા રબના (અઝાબના) વાયદાનો સમય નક્કી થયેલ ન હોત તો જરૂર (અઝાબ) આવી પડેત.
[25:11.00]
فَاصْبِرْ عَلٰى مَا يَقُوْلُوْنَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا ۚ وَمِنْ اٰنَآىٴِ الَّيْلِ فَسَبِّحْ وَاَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضٰى﴿130﴾
૧૩૦.VË14rçth3 y1Õtt Btt Gtfq1ÕtwLt ÔtËççtun14 çtun1BŒu hççtuf f1çÕt íttu2ÕtqE~t3 ~tBt3Ëu Ôtf1çÕt øttu2Yçtunt, ÔtrBtLt3 ytLtt9EÕt3 ÕtGt3Õtu VËççtun14 Ôtyít14htVLt3 Ltnthu Õty1ÕÕtf íth3Í1t
૧૩૦.માટે તેઓ (નાસ્તિકો) જે કાંઇ કહે છે તેના પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા અને આથમવા પહેલાં તારા પરવરદિગારની તસ્બીહ અને વખાણ કરતા રહો, તથા રાતની ઘડીઓમાં અને દિવસના ભાગોમાં પણ તસ્બીહ કરો કદાચને તું ખુશ થઇ જા.
[25:32.00]
وَلَا تَمُدَّنَّ عَيْنَيْكَ اِلٰى مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَيٰوةِ الدُّنْيَا۬ ۙ لِنَفْتِنَهُمْ فِيْهِ ؕ وَرِزْقُ رَبِّكَ خَيْرٌ وَّاَبْقٰى﴿131﴾
૧૩૧.ÔtÕtt ítwBtwŒ0LLt y1Gt3LtGt3f yuÕtt Btt Bt¥ty14Ltt çtune9 yÍ3ÔttsBt3 rBtLnwBt3 Ín3hítÕt3n1GttrítŒw0LGtt, ÕtuLtV3ítuLtnwBt3 Ven3, ÔtrhÍ3ftu2 hççtuf Ï1tGt3ÁkÔt3 Ôtyçt3f1t
૧૩૧.અને અમોએ તેમનામાંથી અમુક લોકોને જે ચીજોથી માલામાલ કર્યા તેની તરફ આંખ ઊંચકીને ન જો, આ દુનિયાના જીવનની રોનક છે જેથી તેમાં તેઓને અજમાવીએ, અને તારા પરવરદિગારની રોઝી બહેતર અને બાકી રહેનાર છે.
[25:58.00]
وَاْمُرْ اَهْلَكَ بِالصَّلٰوةِ وَاصْطَبِرْ عَلَيْهَا ؕ لَا نَسْئَلُكَ رِزْقًا ؕ نَحْنُ نَرْزُقُكَ ؕ وَالْعَاقِبَةُ لِلتَّقْوٰى﴿132﴾
૧૩૨.Ôty3Btwh3 yn3Õtf rçtM1Ë1Õttítu ÔtM1ít1rçth3 y1ÕtGt3nt ÕttLtMyÕttuf rhÍ3ft, Ltn14Lttu Lth3Ítuftu2f, ÔtÕt3y1tfu2çtíttu rÕt¥tf14Ôtt
૧૩૨.અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર અને તેના પર સબ્ર કર; અમે તારી પાસે રોઝી નથી માંગતા, અમે તો ખુદ તને રોઝી આપીએ છીએ; અને (નેક) આકેબત (અંજામ) પરહેઝગારો માટે છે.
[26:12.00]
وَقَالُوْا لَوْلَا يَاْتِيْنَا بِاٰيَةٍ مِّنْ رَّبِّهٖ ؕ اَوَلَمْ تَاْتِہِمْ بَيِّنَةُ مَا فِى الصُّحُفِ الْاُوْلٰى﴿133﴾
૧૩૩.Ôtf1tÕtq ÕtÔt3Õtt Gty3íteLtt çtuytGtrítBt3 rBth0ççtun3, yÔtÕtBt3 íty3rítrnBt3 çtGGtuLtíttu BttrVM1Ëtu2nturVÕt3WÕtt
૧૩૩.અને તેઓ કહ્યુ કે તેના પરવરદિગાર તરફથી અમારા માટે કોઇ નિશાની શા માટે લાવતો નથી? (કહે) શું તેમની પાસે આગલી કિતાબોમાં મોજૂદ રોશન પૂરાવા નથી આવ્યા?
[26:25.00]
وَلَوْ اَنَّاۤ اَهْلَكْنٰهُمْ بِعَذَابٍ مِّنْ قَبْلِهٖ لَقَالُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَيْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰيٰتِكَ مِنْ قَبْلِ اَنْ نَّذِلَّ وَنَخْزٰى﴿134﴾
૧૩૪.ÔtÕtÔt3 yLLtt9 yn3Õtf3LttnwBt3 çtuy1Ít7rçtBt3 rBtLt3f1çÕtune Õtf1tÕtq hçt0Ltt ÕtÔt3Õtt9 yh3ËÕít yuÕtGt3Ltt hËqÕtLt3 VLt¥tçtuy1 ytGttítuf rBtLt3f1çÕtu yLLtrÍ7ÕÕt ÔtLtÏ14tÍt
૧૩૪.અને જો અમો તેઓને (રસૂલના આવવા) અગાઉ નાશ કરી નાખતે તો તેઓ કહેતે કે અય અમારા પરવરદિગાર ! તેં અમારી પાસે રસૂલને કેમ ન મોકલ્યા કે જેથી અમે ઝલીલ અને રૂસવા થવા પહેલાં તારી નિશાનીઓની પૈરવી કરતે.
[26:52.00]
قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوْا ۚ فَسَتَعْلَمُوْنَ مَنْ اَصْحٰبُ الصِّرَاطِ السَّوِىِّ وَمَنِ اهْتَدٰى۠ ﴿135﴾
૧૩૫.fw1Õt3 fwÕÕtwBt3 BttuíthççtuËw1Lt3 Víthçt0Ë1q, VËíty14ÕtBtqLt BtLt3 yM1n1tçtwË14 Ëu2htrít1Ë3 ËrÔtGGtu ÔtBtLtun3ítŒt
૧૩૫.તું કહે કે (આપણે) બધા રાહ જોઇએ છીએ, તમે પણ રાહ જૂઓ; નજીકમાં તમે જાણી લેશો કે કોણ સીધા રસ્તાવાળા અને હિદાયત પામેલા છે?!