૧૭. સૂરાએ બની ઈસરાઈલ

[00:00.00]

 

 

 

۩ મુસતહબ સજદા આયત-૧૦૭
الإسراء
અલ ઈસરા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૭ | આયત-૧૧૧

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

سُبْحٰنَ الَّذِىْۤ اَسْرٰى بِعَبْدِهٖ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ اِلَى الْمَسْجِدِ الْاَقْصَا الَّذِىْ بٰرَكْنَا حَوْلَهٗ لِنُرِيَهٗ مِنْ اٰيٰتِنَا‌ ؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ‏﴿1﴾‏

૧.Ëwçn1tLtÕÕtÍe98 yË3ht çtuy1çŒune ÕtGt3ÕtBt3 BtuLtÕt3 BtMsurŒÕt3n1htBtu yuÕtÕt3 BtMsurŒÕt3 yf14Ë1ÕÕtÍ8e çtthf3Ltt n1Ô t3Õtnq ÕtuLttuhuGtnq rBtLt3 ytGttítuLtt, ELLtnq ntuÔtMËBteW2Õt3 çtË2eh

૧.પાક છે તે જાત કે જે રાતો રાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અકસા લઇ ગયો જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી કે જેથી અમે તેને અમારી અમુક નિશાનીઓ દેખાડી દઇએ; બેશક તે સાંભળનાર, દેખનારો છે.

 

[00:24.00]

وَاٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَ جَعَلْنٰهُ هُدًى لِّبَنِىْۤ اِسْرَآءِيْلَ اَلَّا تَتَّخِذُوْا مِنْ دُوْنِىْ وَكِيْلًا ؕ‏﴿2﴾‏

૨.ÔtytítGt3Ltt BtwËÕt3 fuíttçt Ôtsy1ÕLttntu ntuŒÕt3 ÕtuçtLte9 EË3ht9EÕt yÕÕtt ítíítÏt2uÍ7q rBtLŒqLte ÔtfeÕtt

૨.અને મૂસાને અમોએ કિતાબ આપી અને તેને બની ઇસરાઇલ માટે હિદાયત બનાવી કે મારા સિવાય કોઇ ઉપર આધાર રાખો નહિ.

 

[00:40.00]

ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوْحٍ‌ؕ اِنَّهٗ كَانَ عَبْدًا شَكُوْرًا‏﴿3﴾‏

૩. Íw7h3rhGGtít BtLt3 n1BtÕLtt Bty1Ltqrn1Lt3, ELLtnq ftLt y1çŒLt ~tfqht

૩.(અય!) તેમની ઔલાદ કે જેમને અમોએ નૂહની સાથે સવાર કરાવ્યા હતા; બેશક તે શુક્રગુઝાર બંદો હતો.

 

[00:51.00]

وَقَضَيْنَاۤ اِلٰى بَنِىْۤ اِسْرَاۤءِيْلَ فِى الْكِتٰبِ لَتُفْسِدُنَّ فِى الْاَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيْرًا‏﴿4﴾‏

૪.Ôtf1Í1Gt3Ltt9 yuÕtt çtLte9 EË7ht9EÕt rVÕt3 fuíttçtu ÕtítwV3ËuŒwLLt rVÕt3yÍu2o Bth0ítGt3Ltu ÔtÕtíty14ÕtwLLt ytu2ÕtwÔÔtLt3 fçteht

૪.અને અમોએ એજ કિતાબમાં બની ઇસરાઇલને ખબર આપી હતી : તમે ઝમીન પર બે વખત ફસાદ કરશો અને ખરેજ મોટી સરકશી કરશો

 

[01:16.00]

فَاِذَا جَآءَ وَعْدُ اُوْلٰٮهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَاۤ اُولِىْ بَاْسٍ شَدِيْدٍ فَجَاسُوْا خِلٰلَ الدِّيَارِ ‌ؕ وَكَانَ وَعْدًا مَّفْعُوْلًا‏﴿5﴾‏

૫.VyuÍt7 ò9y Ôty14Œtu WÕttntuBtt çty1M7Ltt y1ÕtGt3fwBt3 yu2çttŒÕÕtLtt9 ytuÕte çty3rË7Lt3 ~tŒerŒLt3 VòËq Ït2uÕttÕtŒ3ŒuGtth, ÔtftLt Ôty14ŒLt3 BtV3W2Õtt

૫.પછી જ્યારે બે વાયદાઓમાંના પહેલાનો સમય આવશે ત્યારે અમોએ તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મુકર્રર કરશુ એટલે સુધી કે તેઓએ (ગુનેહગારોની) ઘરોમાં શોધખોળ કરશે અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો છે.

 

[01:49.00]

ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَاَمْدَدْنٰكُمْ بِاَمْوَالٍ وَّبَنِيْنَ وَجَعَلْنٰكُمْ اَكْثَرَ نَفِيْرًا‏﴿6﴾‏

૬.Ëw7BBt hŒŒ3Ltt ÕtftuBtwÕt3 fh0ít y1ÕtGt3rnBt3 ÔtyBtŒŒ3LttfwBt3 çtuyBÔtt®ÕtÔt3 Ôt çtLteLt Ôts3y1ÕLttfwBt3 yf3Ë7h LtVeht

૬.પછી અમોએ તમને તેમના ઉપર ફરી વાર ગાલીબ કરશું અને માલો ઔલાદ વડે તમારી મદદ કરશું અને તમારી સંખ્યામાં વધારો કરશું.

 

[02:06.00]

اِنْ اَحْسَنْتُمْ اَحْسَنْتُمْ لِاَنْفُسِكُمْ‌ وَاِنْ اَسَاْتُمْ فَلَهَا ‌ؕ فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ لِيَسُوْۤءٗا وُجُوْهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوْهُ اَوَّلَ مَرَّةٍ وَّلِيُتَبِّرُوْا مَا عَلَوْا تَتْبِيْرًا‏﴿7﴾‏

૭.ELt3 yn14ËLítwBt3 yn14ËLítwBt3 ÕtuyLVtuËufwBt3 ÔtELt3 yËy3ítwBt3 VÕtnt, VyuÍt7 ò9y Ôty14ŒwÕt3 ytÏt2uhítu ÕtuGtË9qW ÔttuòqnfwBt3 ÔtÕtuGtŒ3Ïttu2ÕtwÕt3 BtMsuŒ fBtt ŒÏ1tÕtqntu yÔÔtÕt Bth0®ítÔt3 ÔtÕtu GttuítççtuY Btty1ÕtÔt3 ítít3çteht

૭.અગર તમે કોઇ નેકી કરશો તો તમારા પોતાના માટે જ નેકી કરશો, અને જો તમે બદી કરશો તો તે તમારા માટે નુકસાનકારક છે પછી જયારે બીજા વાયદાનો સમય આવશે ત્યારે (દુશ્મન આવશે જેથી) તમારી હાલતને બગાડે અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થાય કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ પર કાબૂ હાંસિલ કરશે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે.

 

[02:43.00]

عَسٰى رَبُّكُمْ اَنْ يَّرْحَمَكُمْ‌ ۚ وَاِنْ عُدْتُّمْ عُدْنَا‌ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكٰفِرِيْنَ حَصِيْرًا‏﴿8﴾‏

૮.y1Ët hççttufwBt3 ykGGt3hn1BtfwBt3, ÔtELt3 W2ít0wBt3 W2ŒLtt, Ôtsy1ÕLtt snLLtBt rÕtÕt3 ftVuheLt n1Ë2eht

૮.ઉમ્મીદ છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે અને અગર તમો પાછા (નાફરમાની તરફ) ફરી જશો, તો અમે પણ (સજા કરવા તરફ) પાછા ફરી જશું અને નાસ્તિકો માટે અમોએ જહન્નમને સખત કૈદખાનું બનાવ્યું.

 

[02:58.00]

اِنَّ هٰذَا الْقُرْاٰنَ يَهْدِىْ لِلَّتِىْ هِىَ اَقْوَمُ وَ يُبَشِّرُ الْمُؤْمِنِيْنَ الَّذِيْنَ يَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا كَبِيْرًا ۙ‏﴿9﴾‏

૯.ELLt ntÍ7Õt3 f1wh3ytLt Gtn3Œe rÕtÕÕtíte nuGtyf14ÔtBttu ÔtGttuçt~~tuÁÕt3 Bttuy3BtuLteLtÕÕtÍ8eLt Gty14BtÕtqLtM1Ë1tÕtun1títu yLLt ÕtnwBt3 ys3hLt3 fçtehk

૯.બેશક આ કુરઆન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી મજબૂત છે અને મોઅમીનોને કે જેઓ નેકીઓ કરે છે તેમને ખુશખબર સંભળાવે છે કે તેમના માટે મોટો બદલો છે.

 

[03:20.00]

وَّاَنَّ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِيْمًا۠ ‏‏﴿10﴾‏

૧૦.Ôt0yLLtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3ytÏtu2hítu yy14ítŒ3Ltt ÕtnwBt3 y1ÍtçtLt3 yÕteBtt

૧૦.અને જેઓ આખેરત ઉપર ઇમાન નથી લાવતા તેમના માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે..

 

[03:30.00]

وَيَدْعُ الْاِنْسَانُ بِالشَّرِّ دُعَآءَهٗ بِالْخَيْرِ‌ ؕ وَكَانَ الْاِنْسَانُ عَجُوْلًا‏﴿11﴾‏

૧૧.ÔtGtŒ3W2Õt3 ELËtLttu rçt~~th3hu Œtuyt92ynq rçtÕt3Ï1tGt3hu, ÔtftLtÕt3 ELËtLttu y1òqÕtt

૧૧.અને ઇન્સાન બૂરાઇ માટે દુઆ કરે છે જેવી રીતે ભલાઇ માટે દુઆ કરે છે; અને ઇન્સાન હંમેશાથી ઉતાવળો છે.

 

[03:43.00]

وَجَعَلْنَا الَّيْلَ وَالنَّهَارَ اٰيَتَيْنِ‌ فَمَحَوْنَاۤ اٰيَةَ الَّيْلِ وَجَعَلْنَاۤ اٰيَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّكُمْ وَلِتَعْلَمُوْا عَدَدَ السِّنِيْنَ وَالْحِسَابَ‌ؕ وَكُلَّ شَىْءٍ فَصَّلْنٰهُ تَفْصِيْلًا‏﴿12﴾‏

૧૨.Ôtsy1Õt3LtÕÕtGt3Õt ÔtLLtnth ytGtítGt3Ltu VBtn1Ôt3Ltt9 ytGtítÕt3 ÕtGt3Õtu Ôtsy1ÕLtt9 ytGtítLLtnthu Btwçt3Ëu2hítÕt3 Õtuítçítø1tq VÍ14ÕtBt3 rBth0ççtufwBt3 ÔtÕtuíty14ÕtBtq y1ŒŒMËuLteLt ÔtÕt3nu2Ëtçt, ÔtfwÕÕt ~tGt3ELt3 VM1Ë1ÕLttntu ítV3Ë2eÕtLt

૧૨.અને અમોએ રાત તથા દિવસને બે નિશાનીઓ બનાવી પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો, અને વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી

 

[04:18.00]

وَكُلَّ اِنْسَانٍ اَلْزَمْنٰهُ طٰۤئِرَهٗ فِیْ عُنُقِهٖ‌ؕ وَنُخْرِجُ لَهٗ يَوْمَ الْقِيٰمَةِ كِتٰبًا يَّلْقٰٮهُ مَنْشُوْرًا‏﴿13﴾‏

૧૩.ÔtfwÕÕt ELËtrLtLt3 yÕt3ÍBLttntu ítt92yuhnq Veytu2Lttufu2ne, ÔtLtwÏ1huòu Õtnq GtÔt3BtÕt3 fu2GttBtítu fu2íttçtkGGtÕf1tntu BtL~tqht

૧૩.અને દરેક ઇન્સાનના નામએ આમાલને અમોએ તેના ગળામાં ટાંગી દીધો, અને કયામતના દિવસે તેના માટે (તે) કિતાબ કાઢીશું કે જેને તે તદ્દન ખુલ્લી જોશે.

 

[04:36.00]

اِقْرَاْ كِتٰبَك َؕ كَفٰى بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيْبًا ؕ‏﴿14﴾‏

૧૪.Ef3hy3 fuíttçtf, fVt çtu LtV3ËufÕt3 GtÔt3Bt y1ÕtGt3f n1Ëeçtt

૧૪.તારી કિતાબને વાંચ; આજના દિવસે પોતાનો હિસાબ લેવા માટે તું જ બસ છો!

 

[04:44.00]

مَنِ اهْتَدٰى فَاِنَّمَا يَهْتَدِىْ لِنَفْسِهٖ ‌ۚ وَمَنْ ضَلَّ فَاِنَّمَا يَضِلُّ عَلَيْهَا‌ ؕ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى‌ ؕ وَمَا كُنَّا مُعَذِّبِيْنَ حَتّٰى نَبْعَثَ رَسُوْلًا‏﴿15﴾‏

૧૫.BtLtun3ítŒt VELLtBtt Gtn3ítŒe ÕtuLtV3Ëune, ÔtBtLt3 Í1ÕÕt VELLtBtt GtrÍ1ÕÕttu y1ÕtGt3nt, ÔtÕttítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏh1t, ÔtBttfwLLtt Bttuy1Í74Íu8çteLt n1íítt Ltçt3y1Ë7 hËqÕtt

૧૫.જેણે હિદાયત મેળવી તેણે પોતાના માટે હિદાયત મેળવી, અને જે ગુમરાહ થયો તે પોતાના નુકસાનમાં ગુમરાહ થયો; અને કોઇ બોજો ઊંચકનાર બીજા કોઇ (ગુનાહ)નો બોજો ઊંચકશે નહીં; અને અમે (કોઇને) અઝાબ આપતા નથી ત્યાં સુધી કે કોઇ રસૂલને મોકલીએ

 

[05:08.00]

وَاِذَاۤ اَرَدْنَاۤ اَنْ نُّهْلِكَ قَرْيَةً اَمَرْنَا مُتْرَفِيْهَا فَفَسَقُوْا فِيْهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنٰهَا تَدْمِيْرًا‏﴿16﴾‏

૧૬.ÔtyuÍt98 yhŒ3Ltt9 yLLttun3Õtuf f1h3GtítLt3 yBth3Ltt BtwºtVent VVËfq1 Vent Vn1f14f1 y1ÕtGt3nÕt3 f1ÔÕttu VŒBBth3Lttnt ítŒ3Bteht

૧૬.અને જયારે અમે કોઇ વસ્તીને હલાક કરવાનો ઇરાદો કરીએ ત્યારે તે વસ્તીના મુત્રેફીન (દોલતના નશામાં ભાન ભૂલેલા)ને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પછી તેઓ તે બાબતે નાફરમાની કરે છે, પરિણામે તે (વસ્તી) ઉપર અઝાબનો વાયદો હક (યોગ્ય) પૂરવાર થાય છે. જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ.

 

[05:29.00]

وَكَمْ اَهْلَكْنَا مِنَ الْقُرُوْنِ مِنْۢ بَعْدِ نُوْحٍ‌ؕ وَكَفٰى بِرَبِّكَ بِذُنُوْبِ عِبَادِهٖ خَبِيْرًۢا بَصِيْرًا‏﴿17﴾‏

૧૭.ÔtfBt3 yn3Õtf3Ltt BtuLtÕt3ftu2YLtu rBtBt3çty14Œu Ltqrn1Lt3, ÔtfVt çtuhççtuf çtuÍtu8Ltqçtu yu2çttŒune Ï1tçtehLt3 çtË2eht

૧૭.અને નૂહની પછી અમોએ ઘણીયે ઉમ્મતોનો (કુફ્ર અને ગુનાહના કારણે) નાશ કરી નાખ્યો; અને તારો પરવરદિગાર તેના બંદાઓના ગુનાહોને જાણવા અને જોવા માટે પૂરતો છે.

 

[05:44.00]

مَنْ كَانَ يُرِيْدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهٗ فِيْهَا مَا نَشَآءُ لِمَنْ نُّرِيْدُ ثُمَّ جَعَلْنَا لَهٗ جَهَنَّمَ‌ۚ يَصْلٰٮهَا مَذْمُوْمًا مَّدْحُوْرًا‏﴿18﴾‏

૧૮.BtLt3ftLt GttuheŒwÕt3 y1tsuÕtít y1s3sÕLtt Õtnq Vent Btt Lt~tt9ytu ÕtuBtLLttuheŒtu Ë7wBBt sy1ÕLtt Õtnq snLLtBt3, GtM1Õttnt BtÍ74BtqBtBt3 BtŒ3n1qht

૧૮.જે કોઇ (ફકત) જલ્દી પસાર થનાર (દુનિયા)ને તલબ કરશે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે આપશુ, પછી તેના માટે જહન્નમ નક્કી કરશું, તે તેમાં હાંકી કઢાયેલ અને ઝિલ્લતની હાલતમાં બળશે.

 

[06:22.00]

وَمَنْ اَرَادَ الْاٰخِرَةَ وَسَعٰى لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَاُولٰۤئِكَ كَانَ سَعْيُهُمْ مَّشْكُوْرًا‏﴿19﴾‏

૧૯.ÔtBtLt3 yhtŒÕt3 ytÏtu2hít ÔtËy1t Õtnt Ëy14Gtnt ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VWÕtt9yuf ftLt Ëy14GttunwBt3 Bt~t3fqht

૧૯.અને જે કોઇ આખેરત તલબ કરશે અને તે હાંસિલ કરવા માટે ઇમાનની હાલતમાં એવી કોશિશ કરશે કે જેવી કોશિશ કરવાનો હક છે, તો તે લોકોની કોશિશને કબૂલ કરવામાં આવશે.

 

[06:37.00]

كُلًّا نُّمِدُّ هٰٓؤُلَاۤءِ وَهٰٓؤُلَاۤءِ مِنْ عَطَآءِ رَبِّكَ‌ ؕ وَمَا كَانَ عَطَآءُ رَبِّكَ مَحْظُوْرًا‏﴿20﴾‏

૨૦.fwÕÕtLt3 LtturBtŒtu0 nt9ytuÕtt9yu Ôtnt9ytuÕtt9yu rBtLt3y1ítt92yu hççtuf, ÔtBttftLt y1íttytu hççtuf Btn3Í5qht

૨૦.અમે તારા પરવરદિગારની અતાથી બંને ગિરોહની મદદ કરીએ છીએ અને તારા પરવરદિગારની અતા કોઇપણથી રોકવામાં આવતી નથી.

 

[06:59.00]

اُنْظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلٰى بَعْضٍ‌ ؕ وَلَلْاٰخِرَةُ اَكْبَرُ دَرَجٰتٍ وَّاَكْبَرُ تَفْضِيْلًا‏﴿21﴾‏

૨૧.WLt3Íw5h3 fGtV VÍ14Í1ÕLtt çty14Í1nwBt3 y1Õtt çty14rÍ1Lt3, ÔtÕtÕt3 ytÏtu2híttu yf3çthtu ŒhòrítLt3 yf3çthtu ítV3Í2eÕtt

૨૧.જૂઓ, અમોએ કેવી રીતે અમુકને (બીજા) અમુક ઉપર (દુનિયામાં) ફઝીલત આપી; અને ખરેજ દરજ્જા અને ફઝીલતના સંબંધમાં આખેરત વધારે બહેતર છે.

 

[07:15.00]

لَا تَجْعَلْ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَقْعُدَ مَذْمُوْمًا مَّخْذُوْلًا۠ ‏‏﴿22﴾‏

૨૨.Õttíts3y1Õt3 Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th Vítf14yt2uŒ BtÍ74BtqBtLt3 BtÏ14tÍq7Õtt

૨૨.અલ્લાહની સાથે કોઇ બીજા માઅબૂદને શરીક બનાવ નહિ કે મલામત સાથે મદદ વગરનો બેસી રહીશ.

 

[07:24.00]

وَقَضٰى رَبُّكَ اَلَّا تَعْبُدُوْۤا اِلَّاۤ اِيَّاهُ وَبِالْوَالِدَيْنِ اِحْسَانًا‌ ؕ اِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ اَحَدُهُمَاۤ اَوْ كِلٰهُمَا فَلَا تَقُلْ لَّهُمَاۤ اُفٍّ وَّلَا تَنْهَرْهُمَا وَقُلْ لَّهُمَا قَوْلًا كَرِيْمًا‏﴿23﴾‏

૨૩.Ôtf1Í1t hççttuf yÕÕtt íty14çttuŒq9 EÕÕttEGGttntu ÔtrçtÕt3ÔttÕtuŒGt3Ltu yun14ËtLtLt3,ít EBBtt GtçÕttuø1tLLt E2LŒfÕt3 fuçth yn1ŒtuntuBtt9 yÔt3fuÕttntuBtt VÕttítfw1ÕÕtntuBtt9 WV3®VÔt3 ÔtÕttítLt3nh3ntuBtt Ôtfw1ÕÕtntuBtt f1Ôt3ÕtLt3 fheBtt

૨૩.અને તારા પરવરદિગારે ફેસલો કર્યો કે તમે તેના સિવાય બીજા કોઇની ઇબાદત ન કરો અને વાલેદૈન સાથે નેકી કરો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બન્ને વૃદ્ઘાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમના ઉપર વરસી ન પડ, અને તેમની સાથે નેક (સારી) વાત કર.

 

[08:03.00]

وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيٰنِىْ صَغِيْرًا ؕ‏﴿24﴾‏

૨૪.ÔtÏ14trVÍ14 ÕtntuBtt sLttn1Í74Í7wÕÕtu BtuLth0n14Btítu Ôtf1w h0Âççth3n1BntuBtt fBtt hççtGttLte Ë1øt2eht

૨૪.અને તેમની પાસે નમ્રતાની પાખો માયાળુપણે ઝૂકાવ અને કહે કે અય મારા પરવરદિગાર! આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ જેવી આ બંનેએ બચપણના પાલનમાં મારા પર કરી હતી.

 

[08:14.00]

رَّبُّكُمْ اَعْلَمُ بِمَا فِیْ نُفُوْسِكُمْ‌ؕ اِنْ تَكُوْنُوْا صٰلِحِيْنَ فَاِنَّهٗ كَانَ لِلْاَوَّابِيْنَ غَفُوْرًا‏﴿25﴾‏

૨૫.hççttufwBt3 yy14ÕtBttu çtuBtt VeLttuVqËufwBt3, ELítfqLtq Ë1tÕtun2eLt VELLtnq ftLt rÕtÕt3 yÔÔttçteLt ø1tVqht

૨૫.તમારો પરવરદિગાર તમારા મનમાં જે કાંઇ છે તેને સારી રીતે જાણે છે; જો તમે નેક બનશો તો તે તોબા કરનાર માટે માફ કરનાર છે.

 

[08:28.00]

وَاٰتِ ذَا الْقُرْبٰى حَقَّهٗ وَالْمِسْكِيْنَ وَابْنَ السَّبِيْلِ وَلَا تُبَذِّرْ تَبْذِيْرًا‏﴿26﴾‏

૨૬.ÔtytítuÍ7Õt3 fw1h3çtt n1f14f1nq ÔtÕt3rBtMfeLt ÔtçLtMËçteÕtu ÔtÕttíttuçtÍ74rÍ7h3 ítçt3rÍ7ht

૨૬.અને તું નજીકના સગાં-વહાલાંઓને તેમનો હક આપી દે તેમજ જરૂરતમંદને તથા મોહતાજ મુસાફરોને પણ, અને ઇસરાફ અને ઉડાવ ખર્ચ ન કર.

 

[08:38.00]

اِنَّ الْمُبَذِّرِيْنَ كَانُوْۤا اِخْوَانَ الشَّيٰطِيْنِ‌ ؕ وَكَانَ الشَّيْطٰنُ لِرَبِّهٖ كَفُوْرًا‏﴿27﴾‏

૨૭.ELLtÕt3 BttuçtÍ74Íu8heLt ftLt9q EÏ14tÔttLt~t3 ~tGttít2eLtu, ÔtftLt~t3 ~tGt3ít1tLttu Õtuhçt3çtune fVqht

૨૭.કારણકે ઉડાવ ખર્ચ કરનારા શૈતાનના ભાઇઓ છે; અને શૈતાન પોતાના પરવરદિગારની નાશુક્રી કરનારો છે.

 

[08:51.00]

وَاِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَآءَ رَحْمَةٍ مِّنْ رَّبِّكَ تَرْجُوْهَا فَقُلْ لَّهُمْ قَوْلًا مَّيْسُوْرًا‏﴿28﴾‏

૨૮.ÔtEBBtt íttuy14huÍ1LLt y1LntuBtwçt3ítuøtt92y hn14BtrítBt3 rBth3hççtuf íth3òqnt Vfw1ÕÕtnwBt3 f1Ôt3ÕtBt3 BtGt3Ëqht

૨૮.જો તુ જરૂરતમંદોથી મોઢુ ફેરવ એવી હાલતમાં કે તારા પરવરદિગારની રહેમતનો ઇન્તેઝાર હોય, જેની તુ ઊમ્મીદ રાખતો હોય (જેથી તેઓની મદદ કરી શક) તો તેઓ સાથે માયાળુ પણે વાત કર.

 

[09:08.00]

وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُوْلَةً اِلٰى عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُوْمًا مَّحْسُوْرًا‏﴿29﴾‏

૨૯.ÔtÕttíts3y1Õt3 GtŒf Btø14tÕtqÕtítLt3 yuÕtt ytu2Lttufu2f ÔtÕttítçt3 Ëwít14nt fwÕt3ÕtÕt3 çtMítu2 Vítf3ytu2Œ BtÕtqBtBt3 Btn14Ëqht

૨૯.અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ તેમજ એકદમ હાથ ફેલાવી ન દે કે જેથી ઠપકાને પાત્ર અને લાચાર બની જા.

 

[09:21.00]

اِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُ‌ؕ اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِيْرًۢا بَصِيْرًا۠ ‏‏﴿30﴾‏

૩૦.ELLt hççtf Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu,ít ELLtnq ftLt çtuyu2çttŒune Ï1tçtehLt3 çtË2eht

૩૦.બેશક તારો પરવરદિગાર જેના માટે ચાહે છે, રોઝી વિશાળ કરી દે છે અને (જેના માટે ચાહે છે) તંગ કરી નાખે છે; બેશક તે પોતાના બંદાઓને જાણનારો અને નિહાળનારો છે.

 

[09:36.00]

وَلَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ خَشْيَةَ اِمْلَاقٍ‌ؕ نَحْنُ نَرْزُقُهُمْ وَاِيَّاكُمْ‌ؕ اِنَّ قَتْلَهُمْ كَانَ خِطْاً كَبِيْرًا‏﴿31﴾‏

૩૧.ÔtÕttítf14íttuÕtq9 yÔÕttŒfwBt3 Ï1t~t3Gtít EBÕttrf1Lt3, Ltn14Lttu Lth3Ítuftu2nwBt3 ÔtEGGttfwBt3, ELLt f1íÕtnwBt3 ftLt rÏt1ít14yLt3 fçteht

૩૧.અને ગરીબીના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો; અમે તેમને રોઝી આપીએ છીએ અને તમને પણ; બેશક તેમને મારી નાખવું મોટો ગુનોહ છે.

 

[09:53.00]

وَلَا تَقْرَبُوا الزِّنٰٓى اِنَّهٗ كَانَ فَاحِشَةً  ؕ وَسَآءَ سَبِيْلًا‏﴿32﴾‏

૩૨.ÔtÕttítf14hçtwÍ3ÍuLtt9 ELLtnq ftLt Vtnu2~títLt3, ÔtËt9y ËçteÕtt

૩૨.અને ઝીનાની નઝદીક ન થાવ બેશક તે ઘણું જ ખરાબ કામ છે; અને બૂરો રસ્તો છે.

 

[10:04.00]

وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِىْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ‌ ؕ وَمَنْ قُتِلَ مَظْلُوْمًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهٖ سُلْطٰنًا فَلَا يُسْرِفْ فِّى الْقَتْلِ‌ ؕ اِنَّهٗ كَانَ مَنْصُوْرًا‏﴿33﴾‏

૩૩.ÔtÕttítf14íttuÕtwLt3 LtV3ËÕÕtíte n1h0BtÕÕttntu EÕÕtt rçtÕt3n1f14fu2, ÔtBtLt3 ft2uítuÕt BtÍ54ÕtqBtLt3 Vf1Œ3syÕLtt ÕtuÔtrÕtGGtune ËwÕít1tLtLt3 VÕttGtwË3rhV3 rVÕt3f1íÕtu, ELLtnq ftLt BtLËq1ht

૩૩.અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય; અને જે કોઇ મઝલૂમ કત્લ થાય તો અમે તેના વલીને (ઇન્તેકામ લેવાનો) ઇખ્તેયાર આપ્યો, પણ તે કત્લમાં હદ બહાર જાય નહિ; કારણકે તેની મદદ કરવામાં આવી છે.

 

[10:28.00]

وَلَا تَقْرَبُوْا مَالَ الْيَتِيْمِ اِلَّا بِالَّتِىْ هِىَ اَحْسَنُ حَتّٰى يَبْلُغَ اَشُدَّهٗ‌۪ وَاَوْفُوْا بِالْعَهْدِ‌ۚ اِنَّ الْعَهْدَ كَانَ مَسْئُوْلًا‏﴿34﴾‏

૩૪.ÔtÕttítf14hçtq BttÕtÕt3 GtíteBtu EÕÕttrçtÕÕtíte nuGt yn14ËLttu n1íítt GtçÕttuø1t y~twŒ0nq ÔtyÔt3Vq rçtÕt3 y1n3Œu, ELLtÕt3 y1n3Œ ftLt BtË3WÕtt

૩૪.અને યતીમના માલ પાસે ભલાઇ સિવાય જાઓ નહિ, જ્યાં સુધી કે તે પરિપકવ ન થઇ જાય; અને આપેલો વાયદો પૂરો કરો, બેશક (દરેક) વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે.

 

[10:45.00]

وَاَوْفُوا الْكَيْلَ اِذَا كِلْتُمْ وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيْمِ‌ؕ ذٰلِكَ خَيْرٌ وَّاَحْسَنُ تَاْوِيْلًا‏﴿35﴾‏

૩૫.ÔtyÔt3VwÕt3 fGt3Õt yuÍt7 rfÕt3ítwBt3 ÔtÍuLtq rçtÕt3 rf2Mít1trËÕt3 BtwMítf2eBt, Ít7Õtuf Ï1tGt3ÁkÔt3 Ôtyn14ËLttu íty3ÔteÕtt

૩૫.અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરૂં આપો તથા સહી ત્રાજવાં વડે જોખો; તે સારૂં છે અને તેનો અંજામ બહેતર છે.

 

[10:59.00]

وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهٖ عِلْمٌ‌ ؕ اِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ اُولٰۤئِكَ كَانَ عَنْهُ مَسْئُوْلًا‏﴿36﴾‏

૩૬.ÔtÕtt ítf14Vtu Btt ÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3, ELLtË0Bt3y1 ÔtÕt3çtË1h ÔtÕt3VtuytŒ fwÕÕttu ytuÕtt9yuf ftLt y1Lntu BtË3WÕtt

૩૬.અને જે વાતની તને જાણ ન હોય તેનુ અનુસરણ ન કર; બેશક કાન તથા આંખ તથા દિલ દરેકને સવાલ કરવામાં આવશે.

 

[11:14.00]

وَلَا تَمْشِ فِى الْاَرْضِ مَرَحًا‌ ۚ اِنَّكَ لَنْ تَخْرِقَ الْاَرْضَ وَلَنْ تَبْلُغَ الْجِبَالَ طُوْلًا‏﴿37﴾‏

૩૭.ÔtÕttítBt3~tu rVÕt3yÍu2o Bthn1Lt3, ELLtf ÕtLt3ítÏ1huf1Õt3yÍo2 ÔtÕtLt3ítçÕttuø1tÕt3 suçttÕt ítq1Õtt

૩૭.અને ઝમીન પર અકડીને ન ચાલ, બેશક તું ન ઝમીનને ફાડી શકીશ અને ન સર ઉઠાવીને પહાડોની ઊંચાઇએ પહોંચીશ.

 

[11:27.00]

كُلُّ ذٰلِكَ كَانَ سَيِّئُهٗ عِنْدَ رَبِّكَ مَكْرُوْهًا‏﴿38﴾‏

૩૮.fwÕÕttu Ít7Õtuf ftLt ËGGtuytunq E2LŒ hççtuf Btf3Ynt

૩૮.આ દરેક વાતની બૂરાઇ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે.

 

[11:35.00]

ذٰلِكَ مِمَّاۤ اَوْحٰۤى اِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ‌ ؕ وَلَا تَجْعَلْ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتُلْقٰى فِیْ جَهَنَّمَ مَلُوْمًا مَّدْحُوْرًا‏﴿39﴾‏

૩૯.Ít7Õtuf rBtBBtt9yÔt3nt92 yuÕtGt3f hççttuf BtuLtÕt3 rn1f3Btítu, ÔtÕttíts3y1Õt3 Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th VítwÕf1t VesnLLtBt BtÕtqBtBt3 BtŒ3n1qht

૩૯.જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી, તેમાંથી આ છે: અને તું અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવ નહિં, (જો એમ કરીશ) તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ.

 

[11:56.00]

اَفَاَصْفٰٮكُمْ رَبُّكُمْ بِالْبَنِيْنَ وَ اتَّخَذَ مِنَ الْمَلٰۤئِكَةِ اِنَاثًا‌ ؕ اِنَّكُمْ لَتَقُوْلُوْنَ قَوْلًا عَظِيْمًا۠ ‏‏﴿40﴾‏

૪૦.yVyM1VtfwBt3 hççttufwBt3 rçtÕt3çtLteLt ÔtíítÏ1tÍ7 BtuLtÕt3 BtÕtt9yufítu yuLttË7Lt3, ELLtfwBt3 Õtítfq1ÕtqLt f1Ôt3ÕtLt3 y1Í6eBtt

૪૦.શું ફરઝંદોને તમારા પરવરદિગારે તમારા માટે ચૂંટી કાઢ્યા અને પોતાના માટે ફરિશ્તાઓમાંથી દુખ્તરો પસંદ કરી? ખરેજ તમે મોટા બોલ બોલો છો.

 

[12:12.00]

وَلَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِيَذَّكَّرُوْا ؕ وَمَا يَزِيْدُهُمْ اِلَّا نُفُوْرًا‏﴿41﴾‏

૪૧.ÔtÕtf1Œ3 Ë1h0VLtt VentÍ7Õt3 f1wh3ytLtu ÕtuGtÍ74Í7f0Y, ÔtBttGtÍeŒtunwBt3 EÕÕtt LttuVqht

૪૧.અને ખરેખર અમોએ આ કુરઆનમાં જુદી-જુદી રીતે બયાન કર્યુ કે જેથી તેઓ ઇબ્રત મેળવે, પરંતુ તેઓની નફરત સિવાય કાંઇ વધતુ નથી.

 

[12:23.00]

قُلْ لَّوْ كَانَ مَعَهٗۤ اٰلِهَةٌ كَمَا يَقُوْلُوْنَ اِذًا لَّابْتَغَوْا اِلٰى ذِى الْعَرْشِ سَبِيْلًا‏﴿42﴾‏

૪૨.fw1Õt3 ÕtÔt3 ftLt Bty1n9q ytÕtunítwLt3 fBtt Gtfq1ÕtqLt yuÍ7Õt3 Õtçítø1tÔt3 yuÕtt rÍÕt3y1h3~tu ËçteÕtt

૪૨.તું કહે : અગર તેની સાથે બીજા પણ માઅબૂદો હોત જેમ તેઓ કહે છે, તો આવી હાલતમાં તેઓ અર્શના માલિક સુધી પહોંચી જવાનો રસ્તો શોધવાની કોશિશ કરત.

 

[12:35.00]

سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يَقُوْلُوْنَ عُلُوًّا كَبِيْرًا‏﴿43﴾‏

૪૩.Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1BBtt Gtfq1ÕtqLt ytu2ÕtwÔtLt3 fçteht

૪૩.જે કાંઇ તેઓ કહે છે તેનાથી તેની જાત પાક અને ઘણી બુલંદ છે.

 

[12:47.00]

تُسَبِّحُ لَهُ السَّمٰوٰتُ السَّبْعُ وَالْاَرْضُ وَمَنْ فِيْهِنَّ‌ؕ وَاِنْ مِّنْ شَىْءٍ اِلَّا يُسَبِّحُ بِحَمْدِهٖ وَلٰكِنْ لَّا تَفْقَهُوْنَ تَسْبِيْحَهُمْ‌ؕ اِنَّهٗ كَانَ حَلِيْمًا غَفُوْرًا‏﴿44﴾‏

૪૪.íttuËççtunt2u ÕtnwMËBttÔttítwMËçytu2 ÔtÕt3yÍtu2o ÔtBtLt3 VernLLt, ÔtEBt3rBtLt3 ~tGt3ELt3 EÕÕtt GttuË1ççtuntu2 çtun1BŒune ÔtÕttrfÕÕttítV3f1nqLt ítMçten1nwBt3, ELLtnq ftLt n1ÕteBtLt3 ø1tVqht

૪૪.સાતેય આસમાનો અને ઝમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસ્બીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણ અને તસ્બીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસ્બીહને સમજતા નથી; બેશક તે ખૂબ જ સહનશીલ, ક્ષમાવાન છે.

 

[13:09.00]

وَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ حِجَابًا مَّسْتُوْرًا ۙ‏﴿45﴾‏

૪૫.ÔtyuÍt7 f1hy3ítÕt3 fw1h3ytLt sy1ÕLtt çtGt3Ltf ÔtçtGt3LtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3 ytÏtu2hítu nu2òçtBt3 BtMítqhkÔt3

૪૫.અને જ્યારે તું કુરઆન પઢે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા, ન દેખાય તેવો પડદો રાખી દઇએ છીએ:

 

[13:23.00]

وَّجَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ يَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا‌ ؕ وَاِذَا ذَكَرْتَ رَبَّكَ فِى الْقُرْاٰنِ وَحْدَهٗ وَلَّوْا عَلٰٓى اَدْبَارِهِمْ نُفُوْرًا‏﴿46﴾‏

૪૬.Ôtsy1ÕLtt y1Õtt ftu2ÕtqçturnBt3 yrfLLtítLt3 ykGGtV3f1nqntu ÔtVe9 ytÍt7LturnBt3 Ôtf14hLt3, ÔtyuÍt7 Ífh3ít hçt0f rVÕt3 f1wh3ytLtu Ôtn14Œnq ÔtÕÕtÔt3 yÕtt9 yŒ3çtthurnBt3 LttuVqht

૪૬.અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા, જેથી તેઓ તેને સમજી ન શકે; અને જયારે તું કુરઆનમાં તારા પરવરદિગારની તોહીદનો ઝિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે.

 

[13:46.00]

نَحْنُ اَعْلَمُ بِمَا يَسْتَمِعُوْنَ بِهٖۤ اِذْ يَسْتَمِعُوْنَ اِلَيْكَ وَاِذْ هُمْ نَجْوٰٓى اِذْ يَقُوْلُ الظّٰلِمُوْنَ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا رَجُلًا مَّسْحُوْرًا‏﴿47﴾‏

૪૭.Ltn14Lttu yy14ÕtBttu çtuBtt GtMítBtuW2Lt çtune9 EÍ74 GtMítBtuW2Lt yuÕtGt3f ÔtEÍ74nwBt3 Lts3Ôtt9 EÍ74Gtfq1ÕtwÍ54 Í5tÕtuBtqLt ELt3 ítíítçtuW2Lt EÕÕtt hòuÕtBt3 BtË3n1qht

૪૭.અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરી સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે! તેમજ જ્યારે તેઓ ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે : તમે જાદુ થયેલ ઇન્સાન સિવાય બીજા કોઇને અનુસરતા નથી.

 

[14:10.00]

اُنْظُرْ كَيْفَ ضَرَبُوْا لَكَ الْاَمْثَالَ فَضَلُّوْا فَلَا يَسْتَطِيْعُوْنَ سَبِيْلًا‏﴿48﴾‏

૪૮.WLt3Í5wh3 fGt3V Í1hçtq ÕtfÕt3 yBËt7Õt VÍ1ÕÕtq VÕttGtË3ítít2eW2Lt ËçteÕtt

૪૮.જૂઓ, તેઓ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરી! જેના પરિણામે તેઓ ગુમરાહ થયા અને (હકનો) રસ્તો મેળવી શકતા નથી.

 

[14:22.00]

وَقَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّرُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِيْدًا‏﴿49﴾‏

૪૯.Ôtf1tÕt9q yyuÍt7 fwLLtt yu2Í5tBtk Ôt0htuVtítLt3 yELLtt ÕtBtçt3W2Ëq7Lt Ï1tÕt3f1Lt3 sŒeŒt

૪૯.અને તેઓએ કહ્યુ કે જ્યારે અમે હાડકાં અને માટી થઇ જઇશું ત્યારે શું ખરેજ અમને ફરી જીવંત કરીને ઉઠાડવામાં આવશે ?

 

[14:35.00]

قُلْ كُوْنُوْا حِجَارَةً اَوْ حَدِيْدًا‏﴿50﴾‏

૫૦.fw1Õt3fqLtq nu2òhítLt3 yÔt3n1ŒeŒt

૫૦.તું કહે કે તમે પત્થર બની જાઓ અથવા લોખંડ:

 

[14:40.00]

اَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِیْ صُدُوْرِكُمْ‌ۚ فَسَيَقُوْلُوْنَ مَنْ يُّعِيْدُنَا‌ ؕ قُلِ الَّذِىْ فَطَرَكُمْ اَوَّلَ مَرَّةٍ‌ ۚ فَسَيُنْغِضُوْنَ اِلَيْكَ رُءُوْسَهُمْ وَيَقُوْلُوْنَ مَتٰى هُوَ‌ ؕ قُلْ عَسٰٓى اَنْ يَّكُوْنَ قَرِيْبًا‏﴿51﴾‏

૫૧.yÔt3 Ï1tÕt3f1Bt3 rBtBBtt Gtf3çttuhtu VeËt2uŒqhufwBt3, VËGtfq1ÕtqLt BtkGGttuE2ŒtuLtt, ft2urÕtÕÕtÍ8e Vít1hfwBt3 yÔÔtÕt Bth0rítLt3, VËGtwLt3øtu2Íq1Lt yuÕtGt3f htuWËnwBt3 Ôt Gtfq1ÕtqLt BtíttntuÔt, fw1Õt3y1Ët9 ykGGtfqLt f1heçtt

૫૧.અથવા કોઇ બીજી મખ્લૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય, પછી તેઓ જલ્દી એમ કહેશે કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પૈદા કર્યા, પછી તેઓ (નવાઇ સાથે) માથુ તમારી તરફ જૂકાવશે અને કહેશે, એ કયારે થશે ? તું કહે કે કદાચને તે નજીક હોય.

 

[15:09.00]

يَوْمَ يَدْعُوْكُمْ فَتَسْتَجِيْبُوْنَ بِحَمْدِهٖ وَتَظُنُّوْنَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِيْلًا۠ ‏‏﴿52﴾‏

૫૨.GtÔt3BtGtŒ3W2fwBt3 VítMítSçtqLt çtun1BŒune ÔtítÍw5LLtqLt EÕt0çteM7ítwBt3 EÕÕttf1ÕteÕtt

૫૨.જે દિવસે તે તમને બોલાવશે પછી તમે તેના વખાણ કરતા કરતા જવાબ આપશો અને તમે એમ સમજશો કે ફકત થોડા સમય માટે તમે તે (બરઝખ)માં રહ્યા

 

[15:20.00]

وَقُلْ لِّعِبَادِىْ يَقُوْلُوا الَّتِىْ هِىَ اَحْسَنُ‌ؕ اِنَّ الشَّيْطٰنَ يَنْزَغُ بَيْنَهُمْ‌ؕ اِنَّ الشَّيْطٰنَ كَانَ لِلْاِنْسَانِ عَدُوًّا مُّبِيْنًا‏﴿53﴾‏

૫૩.Ôtfw1Õt3 Õtu yu2çttŒe Gtfq1ÕtqÕÕtíte nuGt yn14ËLttu, ELLt~~tGt3ít1tLt GtLÍøttu2 çtGt3LtnwBt3, ELLt~~tGt3ít1tLt ftLt rÕtÕt3 ELËtLtu y1ŒwÔt0Bt3 BttuçteLtt

૫૩.અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય કારણકે શૈતાન તેમની વચ્ચે અણબનાવ પેદા કરે છે; બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે

 

[15:39.00]

رَبُّكُمْ اَعْلَمُ بِكُمْ‌ؕ اِنْ يَّشَاْ يَرْحَمْكُمْ اَوْ اِنْ يَّشَاْ يُعَذِّبْكُمْ ‌ؕ وَمَاۤ اَرْسَلْنٰكَ عَلَيْهِمْ وَكِيْلًا‏﴿54﴾‏

૫૪.hççttufwBt3 yy14ÕtBttu çtufwBt3, EkGGt~ty3 Gth3n1Bt3fwBt3 yÔt3 EkGGt~ty3 Gttuy1Í74rÍ7çt3fwBt, ÔtBtt9 yh3ËÕLttf y1ÕtGt3rnBt3 ÔtfeÕtt

૫૪.તમારો પરવરદિગાર તમારાથી વધારે જાણકાર છે; અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે; અને અમોએ તને તેમનો નિગેહબાન બનાવીને મોકલ્યો નથી.

 

[15:55.00]

وَرَبُّكَ اَعْلَمُ بِمَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيّٖنَ عَلٰى بَعْضٍ‌ وَّاٰتَيْنَا دَاوٗدَ زَبُوْرًا‏﴿55﴾‏

૫૫.Ôthççttuf yy14ÕtBttu çtuBtLt3 rVË0BttÔttítu ÔtÕt3yÍu2o ÔtÕtf1Œ3 VÍ14Í1ÕLtt çty14Í1LLtrçtGt3GteLt y1Õtt çty14rÍkÔt3 ÔtytítGt3Ltt ŒtÔtqŒ Íçtqht

૫૫.અને આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે; અને ખરેજ અમોએ અમુક નબીઓને અમુક પર ફઝીલત આપી અને અમોએ દાવૂદને ઝબૂર અતા કરી.

 

[16:12.00]

قُلِ ادْعُوا الَّذِيْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِهٖ فَلَا يَمْلِكُوْنَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَلَا تَحْوِيْلًا‏﴿56﴾‏

૫૬.ftu2rÕtŒ3W2ÕÕtÍ8eLt Íy1BítwBt3 rBtLŒqLtune VÕttGtBt3ÕtufqLt f~t3VÍ14Í1whuo y1LfwBt3 ÔtÕtt ítn14ÔteÕtt

૫૬.તું કહે કે અલ્લાહ સિવાય જે(ના માઅબૂદ હોવા)નુ ગુમાન કરો છો તેમને પોકારો! તેઓ તમારી મુસીબત ટાળવાની કે તેમાં ફેરફાર કરવાની કુદરત નથી રાખતા.

 

[16:25.00]

اُولٰۤئِكَ الَّذِيْنَ يَدْعُوْنَ يَبْتَغُوْنَ اِلٰى رَبِّهِمُ الْوَسِيْلَةَ اَيُّهُمْ اَقْرَبُ وَيَرْجُوْنَ رَحْمَتَهٗ وَيَخَافُوْنَ عَذَابَهٗؕ اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُوْرًا‏﴿57﴾‏

૫૭.ytuÕtt9yufÕÕtÍ8eLt GtŒ3W2Lt Gtçítø1tqLt yuÕtthç1çtunuBtwÕt3 ÔtËeÕtít yGGttunwBt3 yf14hçttu ÔtGth3òqLt hn14Btítnq ÔtGtÏt1tVqLt y1Ít7çtnq, ELLt y1Ít7çt hççtuf ftLt Btn14Í7qht

૫૭.તેઓ જે (માઅબૂદો)ને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો શોધે છે, એવો વસીલો કે જે વધુ નઝદીક હોય, અને તે (અલ્લાહ)ની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે કારણકે તારા પરવરદિગારનો અઝાબ ચેતવા જેવો છે.

 

[16:51.00]

وَاِنْ مِّنْ قَرْيَةٍ اِلَّا نَحْنُ مُهْلِكُوْهَا قَبْلَ يَوْمِ الْقِيٰمَةِ اَوْ مُعَذِّبُوْهَا عَذَابًا شَدِيْدًا‌ ؕ كَانَ ذٰلِكَ فِى الْكِتٰبِ مَسْطُوْرًا‏﴿58﴾‏

૫૮.ÔtErBBtLt3 f1h3GtrítLt3 EÕÕtt Ltn14Lttu Bttun3Õtufqnt f1çÕt GtÔt3rBtÕt3 fu2GttBtítu yÔt3Bttuy1Í74Íu8çtqnt y1Ít7çtLt3 ~tŒeŒLt3, ftLt Ít7Õtuf rVÕt3fuíttçtu BtMít1wht

૫૮.અને એક પણ વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલા હલાક કરીશું અથવા (જો તે નાફરમાન હોય તો) તેને સખ્ત અઝાબ આપીશું; આ (ઇલાહી) કિતાબમાં લખી દેવામાં આવ્યુ છે.

 

[17:11.00]

وَمَا مَنَعَنَاۤ اَنْ نُّرْسِلَ بِالْاٰيٰتِ اِلَّاۤ اَنْ كَذَّبَ بِهَا الْاَوَّلُوْنَ‌ؕ وَاٰتَيْنَا ثَمُوْدَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوْا بِهَا‌ؕ وَمَا نُرْسِلُ بِالْاٰيٰتِ اِلَّا تَخْوِيْفًا‏﴿59﴾‏

૫૯.ÔtBtt BtLty1Ltt9 yLLtwh3ËuÕt rçtÕt3ytGttítu EÕÕtt9 yLt3fÍ74Í7çt çtunÕt3 yÔÔtÕtqLt, ÔtytítGt3Ltt Ë7BtqŒLt3 Lttf1ít BtwçËu2hítLt3 VÍ5ÕtBtq çtunt, ÔtBttLtwh3ËuÕttu rçtÕt3 ytGttítu EÕÕtt ítÏ1ÔteVt

૫૯.અને અમને નિશાનીઓ મોકલવામાં કાંઇ અડચણ નથી સિવાય કે અગાઉના લોકોએ (માંગણી મુજબની નિશાની આપવા છતાં) તેને જૂઠલાવી, જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાનીરૂપે ઊંટણી આપી, પણ તેઓએ તેની ઉપર ઝુલ્મ કર્યો, અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે.

 

[17:38.00]

وَاِذْ قُلْنَا لَكَ اِنَّ رَبَّكَ اَحَاطَ بِالنَّاسِ‌ ؕ وَمَا جَعَلْنَا الرُّءْيَا الَّتِىْۤ اَرَيْنٰكَ اِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَ الشَّجَرَةَ الْمَلْعُوْنَةَ فِى الْقُرْاٰنِ‌ ؕ وَنُخَوِّفُهُمْۙ فَمَا يَزِيْدُهُمْ اِلَّا طُغْيَانًا كَبِيْرًا۠ ‏‏﴿60﴾‏

૬૦.ÔtEÍ74 f1wÕLtt Õtf ELLt hççtf ynt1ít rçtLLttËu, ÔtBttsy1ÕtLth3 htuy3GtÕÕt9íte yhGt3Lttf EÕÕtt rVít3LtítÕt3 rÕtLLttËu, Ôt~~tshítÕt3 BtÕtW2Ltít rVÕt3fw1hytLtu, ÔtLttuÏ1tÔÔtuVtunwBt3 VBttGtÍeŒtunwBt3 EÕÕtt ít1wø14tGttLtLt3 fçteht

૬૦.અને જ્યારે અમોએ તને કહ્યુ હતું કે બેશક તારા પરવરદિગાર (ના ઇલ્મ)એ લોકોને ઘેરેલ છે અમારૂ તમને સ્વપ્ન દેખાડવું અને કુરઆનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઇશ માટે હતુ અમે તેઓને ચેતવીએ છીએ પરંતુ તેઓમાં સખ્ત સરકશી સિવાય કંઇપણ વધારો થતો નથી.

 

[18:11.00]

وَاِذْ قُلْنَا لِلْمَلٰۤئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِيْسَ قَالَ ءَاَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِيْنًا‌ ۚ‏﴿61﴾‏

૬૧.ÔtEÍ74 fw1ÕLtt rÕtÕt3BtÕtt9yufrítË3òuŒq ÕtuytŒBt VËsŒ9q EÕÕtt9 EçÕteË, f1tÕt yyMòuŒtu ÕtuBtLt3 Ï1tÕtf14ítít2eLtt

૬૧.અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું : શું હું તેને સજદો કરૂં કે જેને તે માટીથી પૈદા કર્યો છે?

 

[18:33.00]

قَالَ اَرَءَيْتَكَ هٰذَا الَّذِىْ كَرَّمْتَ عَلَىَّؗ لَئِنْ اَخَّرْتَنِ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ لَاَحْتَنِكَنَّ ذُرِّيَّتَهٗۤ اِلَّا قَلِيْلًا‏﴿62﴾‏

૬૨.f1tÕt yhyGt3ítf ntÍ7ÕÕtÍ8e fh0Bt3ít y1ÕtGGt ÕtELt3 yÏ1Ï1thítLtu yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu Õtyn14ítLtufLLt Í7wh3rhGt0ítnq9 EÕÕtt f1ÕteÕtt

૬૨.તેણે કહ્યું : શું આને તે મારા ઉપર ફઝીલત આપી છે ? અગર તું મને કયામત સુધીની મોહલત આપ તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધાને જડમૂળથી ઉખેડી નાખીશ.

 

[18:53.00]

قَالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَاِنَّ جَهَنَّمَ جَزَآؤُكُمْ جَزَآءً مَّوْفُوْرًا‏﴿63﴾‏

૬૩.f1tÕtÍ74 nçt3 VBtLt3 ítçtuy1f rBtLnwBt3 VELLt snLLtBt sÍt9ytufwBt3 sÍt9yBt3 BtÔt3Vqht

૬૩.તેણે કહ્યું : જા (દૂર થા), પછી તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, ખરેખર તમો સર્વેનો સંપૂર્ણ બદલો જહન્નમ હશે.

 

[19:08.00]

وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُمْ بِصَوْتِكَ وَاَجْلِبْ عَلَيْهِمْ بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِى الْاَمْوَالِ وَالْاَوْلَادِ وَعِدْهُمْ‌ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيْطٰنُ اِلَّا غُرُوْرًا‏﴿64﴾‏

૬૪.ÔtË3ítV3rÍÍ74 BtrLtMítít1y14ít rBtLnwBt3 çtuË1Ôt3ítuf Ôtys3rÕtçt3 y1ÕtGt3rnBt3 çtuÏ1tGt3Õtuf ÔthsuÕtuf Ôt~ttrhf3nwBt3 rVÕt3 yBÔttÕtu ÔtÕt3 yÔt3ÕttŒu ÔtE2Œ3nwBt3, ÔtBttGtyu2ŒtuntuBtw~~tGt3ít1tLttu EÕÕtt øttu2Yht

૬૪.અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને (ચાલકોને) તેઓ ઉપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઇ જા અને તેમનાથી વાયદા કર; જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કાંઇ વાયદો કરશે નહિ.

 

[19:31.00]

اِنَّ عِبَادِىْ لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطٰنٌ‌ ؕ وَكَفٰى بِرَبِّكَ وَكِيْلًا‏﴿65﴾‏

૬૫.ELLtyu2çttŒe ÕtGt3Ë Õtf y1ÕtGt3rnBt3 ËwÕít1tLtwLt3, ÔtfVt çtuhççtuf ÔtfeÕtt

૬૫.બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કાંઇ કાબૂ નથી; અને તારો પરવરદિગાર મુહાફીઝ તરીકે કાફી છે.

 

[19:42.00]

رَبُّكُمُ الَّذِىْ يُزْجِىْ لَكُمُ الْفُلْكَ فِى الْبَحْرِ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖؕ اِنَّهٗ كَانَ بِكُمْ رَحِيْمًا‏﴿66﴾‏

૬૬.hççttuftuBtwÕÕtÍ8e GtwÍ3S ÕtftuBtwÕt3 VwÕf rVÕt3çtn14hu Õtuítçítø1tq rBtLt3VÍ14Õtune, ELLtnq ftLt çtufwBt3 hne2Btt

૬૬.તમારો પરવરદિગાર એ જ છે કે જે તમારા માટે દરિયામાં કશ્તી ચલાવે છે કે જેથી તમે તેના ફઝલને તલાશ કરો; બેશક તે તમારા માટે મહેરબાન છે.

 

[19:56.00]

وَاِذَا مَسَّكُمُ الضُّرُّ فِى الْبَحْرِ ضَلَّ مَنْ تَدْعُوْنَ اِلَّاۤ اِيَّاهُ‌ ۚ فَلَمَّا نَجّٰٮكُمْ اِلَى الْبَرِّ اَعْرَضْتُمْ‌ ؕ وَكَانَ الْاِنْسَانُ كَفُوْرًا‏﴿67﴾‏

૬૭.ÔtyuÍt7 BtË0ftuBtwÍ14Í1whtuo rVÕt3çtn14hu Í1ÕÕt BtLt3ítŒ3W2Lt EÕÕtt9EGt0tntu, VÕtBBtt Lts3òfwBt3 yuÕtÕt3çthuo yy14hÍ14ítwBt3, ÔtftLtÕt3 ELËtLttu fVwht

૬૭.અને જ્યારે તમારા પર દરિયામાં કોઇ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પોકારતા હતા તે સર્વે ગૂમ થઇ જાય છે, પછી જ્યારે તે તમને બચાવીને ઝમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોંઢું ફેરવી લો છો; અને ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.

 

[20:17.00]

اَفَاَمِنْتُمْ اَنْ يَّخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ اَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوْالَكُمْ وَكِيْلًا ۙ‏﴿68﴾‏

૬૮.yVyrBtLítwBt3 ykGt3GtÏ1ËuV çtufwBt3 òLtuçtÕt3 çthuo yÔt3Gtwh3ËuÕt y1ÕtGt3fwBt3 ntËu8çtLt3 Ëw7BBt ÕttítsuŒq ÕtfwBt3 ÔtfeÕtt

૬૮.શું તમે તે (વાત)થી સલામત થઇ ગયા કે ઝમીનમાં તમને ધસાવી દે અથવા તમારા પર પથ્થરોનો વરસાદ મોકલે પછી તમે કોઇને પણ તમારો બચાવનાર નહિ પામો?

 

[20:35.00]

اَمْ اَمِنْتُمْ اَنْ يُّعِيْدَكُمْ فِيْهِ تَارَةً اُخْرٰى فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِّنَ الرِّيْحِ فَيُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ‌ۙ ثُمَّ لَا تَجِدُوْا لَكُمْ عَلَيْنَا بِهٖ تَبِيْعًا‏﴿69﴾‏

૬૯.yBt3 yrBtLítwBt3 ykGGttuE2ŒfwBt3 Venu ítthítLt3 WÏ14tht VGtwh3ËuÕt y1ÕtGt3fwBt3 f1tËu2VBt3 BtuLth3henu2 VGtwø14thuf1fwBt3 çtuBtt fVh3ítwBt3 Ëw7BBt ÕttítsuŒq ÕtfwBt3 y1ÕtGt3Ltt çtuneítçtey1t

૬૯.અથવા તમે તે (વાત)થી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઇ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે અને જે નેઅમતોની તમે નાશુક્રી કરી તે બદલ તમને ડુબાડી દે? ત્યારે તમે તેના સંબંધમાં અમારી વિરૂઘ્ધ કોઇને મદદગાર પામશો નહી.

 

[21:01.00]

وَلَقَدْ كَرَّمْنَا بَنِىْۤ اٰدَمَ وَحَمَلْنٰهُمْ فِى الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنٰهُمْ مِّنَ الطَّيِّبٰتِ وَفَضَّلْنٰهُمْ عَلٰى كَثِيْرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيْلًا۠ ‏‏﴿70﴾‏

૭૦.ÔtÕtf1Œ3 fh0BLtt çtLte9ytŒBt Ôtn1BtÕLttnwBt3 rVÕt3çthuo ÔtÕt3çtn14hu ÔthÍf14LttnwBt3 BtuLtí1ít1Gtuçttítu Ôt VÍ02ÕLttnwBt3 y1ÕttfË8erhBt3 rBtBt0Lt3 Ït1Õf1Ltt ítV3Í2eÕtt

૭૦.અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી અને ઝમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી અને અમારી ઘણી બધી મખ્લૂક ઉપર તેમને ફઝીલત આપી.

 

[21:27.00]

يَوْمَ نَدْعُوْا كُلَّ اُنَاسٍۢ بِاِمَامِهِمْ‌ۚ فَمَنْ اُوْتِىَ كِتٰبَهٗ بِيَمِيْنِهٖ فَاُولٰۤئِكَ يَقْرَءُوْنَ كِتٰبَهُمْ وَلَا يُظْلَمُوْنَ فَتِيْلًا‏﴿71﴾‏

૭૧.GtÔt3Bt LtŒ3W2 fwÕÕt ytuLttrËBt3 çtuyuBttBturnBt3, VBtLt3 WítuGt fuíttçtnq çtuGtBteLtune VytuÕtt9yuf Gtf14hWLt fuíttçtnwBt3 ÔtÕtt GtwÍ54ÕtBtqLt VíteÕtt

૭૧.જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના નામએ આમાલનામાને વાંચશે અને ખજૂરીના વાળ બરાબર પણ તેમની સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિં.

 

[21:46.00]

وَمَنْ كَانَ فِیْ هٰذِهٖۤ اَعْمٰى فَهُوَ فِى الْاٰخِرَةِ اَعْمٰى وَاَضَلُّ سَبِيْلًا‏﴿72﴾‏

૭૨.ÔtBtLt3 ftLt Ve ntÍu8ne9 yy14Btt VntuÔt rVÕt3 ytÏt2uhítu yy14Btt ÔtyÍ1ÕÕttu ËçteÕtt

૭૨.અને જે કોઇ આ (દુનિયા)માં (હક જોવાથી) આંધળો રહ્યો, તે આખેરતમાં પણ આંધળો રહેશે અને (હકના) રસ્તાથી ભટકી ગયેલ રહેશે.

 

[21:57.00]

وَاِنْ كَادُوْا لَيَفْتِنُوْنَكَ عَنِ الَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ لِتَفْتَرِىَ عَلَيْنَا غَيْرَهٗ‌ ‌ۖ ۗ وَاِذًا لَّاتَّخَذُوْكَ خَلِيْلًا‏﴿73﴾‏

૭૩.ÔtELftŒq ÕtGtV3ítuLtqLtf y1rLtÕÕtÍe98 yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f ÕtuítV3íthuGt y1ÕtGt3Ltt ø1tGt3hnq ÔtyuÍ7Õt3 ÕtíítÏ1tÍ7qf Ï1tÕteÕtt

૭૩.અને બેશક નજદીક હતુ કે જે કાંઇ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે જેથી તુ તે (વહી) સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ અને ત્યારે તને દોસ્ત બનાવી લે.

 

[22:14.00]

وَلَوْلَاۤ اَنْ ثَبَّتْنٰكَ لَقَدْ كِدْتَّ تَرْكَنُ اِلَيْهِمْ شَيْئًا قَلِيْلًا ۗ ۙ‏﴿74﴾‏

૭૪.ÔtÕtÔt3Õtt9 yLt3Ë7ççtítLttf Õtf1Œ3 rfít0 íth3fLttu yuÕtGt3rnBt3 ~tGt3yLt3 f1ÕteÕtt

૭૪.અને જો અમોએ તને સાબિત કદમ રાખ્યો ન હોત તો તું થોડે અંશે તેમના તરફ ઢળી જાત:

 

[22:25.00]

اِذًا لَّاَذَقْنٰكَ ضِعْفَ الْحَيٰوةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيْرًا‏﴿75﴾‏

૭૫.yuÍ7Õt3 ÕtyÍ7f14Lttf Íu8y14VÕt3 n1Gttítu ÔtÍu2y14VÕt3 BtBttítu Ë7wBBt Õtt ítsuŒtu Õtf y1ÕtGt3Ltt LtË2eht

૭૫.અગર એમ થયું હોત, તો ખરેજ અમે તને દુનિયાની ઝિંદગીમાં (મુશરિકો કરતા) બમણી સજા ચખાડતે અને મૌત પછી પણ બમણી (સજા) ચખાડતે, પછી તું અમારી સામે કોઇને પણ મદદગાર પામત નહિં.

 

[22:36.00]

وَاِنْ كَادُوْا لَيَسْتَفِزُّوْنَكَ مِنَ الْاَرْضِ لِيُخْرِجُوْكَ مِنْهَا‌ وَاِذًا لَّا يَلْبَثُوْنَ خِلٰفَكَ اِلَّا قَلِيْلًا‏﴿76﴾‏

૭૬.ÔtELt3 ftŒq ÕtGtË3 ítrVÍq0Ltf BtuLtÕt3yÍu2o ÕtuGtwÏ14thuòqf rBtLnt ÔtyuÍ7Õt3 ÕttGtÕt3çtË7qLt Ïtu2ÕttVf EÕÕtt f1ÕteÕtt

૭૬.નજદીક હતુ કે તને આ ઝમીન (મક્કા)માં ડગમગાવી મૂકે જેથી તને કાઢી મૂકી જો કે તેઓ તારા પછી થોડાક સમય સિવાય ટકશે નહી.

 

[22:50.00]

سُنَّةَ مَنْ قَدْ اَرْسَلْنَا قَبْلَكَ مِنْ رُّسُلِنَا‌ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيْلًا۠ ‏‏﴿77﴾‏

૭૭.ËwLLtít BtLt3 f1Œ3 yh3ËÕLtt f1çÕtf rBth3htuËtuÕtuLtt ÔtÕttítsuŒtu ÕtuËwLLtítuLtt ítn14ÔteÕtt

૭૭.તમારી અગાઉ જે અમોએ રસૂલોને મોકલ્યા હતા તેમના માટે અમારી આ જ સુન્નત હતી, અને અમારી સુન્નતમાં તું કોઇ ફેરફાર નહિં જૂએ.

 

[23:03.00]

اَقِمِ الصَّلٰوةَ لِدُلُوْكِ الشَّمْسِ اِلٰى غَسَقِ الَّيْلِ وَقُرْاٰنَ الْفَجْرِ‌ؕ اِنَّ قُرْاٰنَ الْفَجْرِ كَانَ مَشْهُوْدًا‏﴿78﴾‏

૭૮.yf2urBtM1Ë1Õttít ÕtuŒtuÕtqrf~t3~tBt3Ëu yuÕtt ø1tËrfÕÕtGt3Õtu Ôtf1wh3ytLtÕt3Vs3hu, ELLt f1wh3ytLtÕt3 Vs3hu ftLt Bt~tnqŒt

૭૮.સૂરજના ઢળવાથી (મઘ્યાહનથી) લઇને રાતના અંધકાર સુધી નમાઝને કાયમ કરો, અને સવારના પણ, બેશક સવારના (તિલાવતે) કુરઆનની ગવાહી આપવામાં આવે છે.

 

[23:16.00]

وَمِنَ الَّيْلِ فَتَهَجَّدْ بِهٖ نَافِلَةً لَّكَ ‌ۖ ۗ عَسٰۤى اَنْ يَّبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُوْدًا‏﴿79﴾‏

૭૯.ÔtBtuLtÕt3ÕtGt3Õtu Vítns0Œ çtune LttVuÕtítÕt3 Õtf, y1Ët9 ykGGtçt3y1Ë7f hççttuf Btf1tBtBt3 Btn14BtqŒt

૭૯.અને રાતના એક ભાગમાં (ઇબાદત માટે) જાગ, આ (ઇબાદત) તારા માટે નાફેલા છે, ઉમ્મીદ છે કે તારો પરવરદિગાર તને મકામે મહેમૂદ (ઇઝઝતવાળા દરજજે) પહોંચાડે.

 

[23:30.00]

وَقُلْ رَّبِّ اَدْخِلْنِىْ مُدْخَلَ صِدْقٍ وَّ اَخْرِجْنِىْ مُخْرَجَ صِدْقٍ وَّاجْعَلْ لِّىْ مِنْ لَّدُنْكَ سُلْطٰنًا نَّصِيْرًا‏﴿80﴾‏

૮૦.Ôtf1wh0ççtu yŒ3rÏt1ÕLte BtwŒ3Ï1tÕt rË1Œ3®fÔt3 ÔtyÏ14trhs3Lte BtwÏ14ths rË1Œ3rfk2Ôt3 Ôts3y1ÕÕte rBtÕt0ŒwLt3f ËwÕít1tLtLt3 LtË2eht

૮૦.અને કહે : અય મારા પરવરદિગાર મને (દરેક કામમાં) સચ્ચાઇની સાથે દાખલ કર, અને સચ્ચાઇની સાથે બહાર કાઢ, અને મને તારા પાસેથી મદદ કરનારી તાકત આપ.

 

[23:47.00]

وَقُلْ جَآءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ‌ؕ اِنَّ الْبَاطِلَ كَانَ زَهُوْقًا‏﴿81﴾‏

૮૧.Ôtfw1Õt3 ò9yÕt3n1f14ft2u ÔtÍnf1Õt3 çttít2uÕttu, ELLtÕt çttít2uÕt ftLt Ínqf1t

૮૧.અને કહે : હક આવી ચૂક્યું અને બાતિલ નાબૂદ થયું; બેશક બાતિલ નાબૂદ થનાર જ છે.

 

[23:57.00]

وَنُنَزِّلُ مِنَ الْقُرْاٰنِ مَا هُوَ شِفَآءٌ وَّرَحْمَةٌ لِّلْمُؤْمِنِيْنَ‌ۙ وَلَا يَزِيْدُ الظّٰلِمِيْنَ اِلَّا خَسَارًا‏﴿82﴾‏

૮૨.ÔtLttuLtÍ3ÍuÕttu BtuLtÕt3f1wh3ytLtu BttntuÔt ~tuVtôÔt3 Ôthn14BtítwÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt ÔtÕttGtÍeŒwÍ54Ít5ÕtuBteLt EÕÕtt Ï1tËtht

૮૨.અને કુરઆનમાંથી જે મોઅમીનો માટે શફા અને રહેમત છે તેને નાઝિલ કરીએ છીએ, અને ઝાલિમો માટે નુકસાન સિવાય કાંઇ વધારો થતો નથી.

 

[24:13.00]

وَاِذَاۤ اَنْعَمْنَا عَلَى الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖ‌ۚ وَاِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوْسًا‏﴿83﴾‏

૮૩.ÔtyuÍt98 yLt3y1BLtt y1ÕtÕt3 ELËtLtu yy14hÍ1 ÔtLtyt çtuòLtuçtune, ÔtyuÍtBtMËnw~t0htuo ftLt GtWËt

૮૩.અને જ્યારે અમે ઇન્સાનને કોઇ નેઅમત અતા કરીએ છીએ ત્યારે તે (હકથી) મોઢુ ફેરવીને ઘમંડની હાલતમાં દૂર થઇ જાય છે, અને જ્યારે તેને કોઇ બદી પહોંચે છે ત્યારે નિરાશ થઇ જાય છે.

 

[24:28.00]

قُلْ كُلٌّ يَّعْمَلُ عَلٰى شَاكِلَتِهٖؕ فَرَبُّكُمْ اَعْلَمُ بِمَنْ هُوَ اَهْدٰى سَبِيْلًا۠ ‏‏﴿84﴾‏

૮૪.fwÕt3 fwÕÕtwkGt3 Gty14BtÕttu y1Õtt ~ttfuÕtítune, VhççttufwBt3 yy14ÕtBttu çtuBtLt3ntuÔt yn3Œt ËçteÕtt

૮૪.તું કહે : દરેક શખ્સ પોતાની રીતે અમલ કરે છે; અને તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે વધારે હિદાયત આપનાર રસ્તા પર કોણ છે.

 

[24:39.00]

وَيَسْئَلُوْنَكَ عَنِ الرُّوْحِ‌ ؕ قُلِ الرُّوْحُ مِنْ اَمْرِ رَبِّىْ وَمَاۤ اُوْتِيْتُمْ مِّنَ الْعِلْمِ اِلَّا قَلِيْلًا‏﴿85﴾‏

૮૫.ÔtGtË3yÕtqLtf y1rLth3Ynu2, ft2urÕth3Ynt2u rBtLt3yBhu hççte Ôt Btt9WíteítwBt3 BtuLtÕt3E2ÕBtu EÕÕtt f1ÕteÕtt

૮૫.અને લોકો તને રૂહ સંબંધી સવાલ કરે છે; તું કહે કે રૂહ મારા પરવરદિગારના હુકમોમાંથી છે અને તમને થોડા ઇલ્મ સિવાય કંઇ આપવામાં નથી આવ્યું.

 

[24:54.00]

وَلَئِنْ شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهٖ عَلَيْنَا وَكِيْلًا ۙ‏﴿86﴾‏

૮૬.ÔtÕtELt3 ~tuy3Ltt ÕtLtÍ14nçtLLt rçtÕÕtÍe98 yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f Ëw7BBt ÕttítsuŒtu Õtf çtune y1ÕtGt3Ltt ÔtfeÕtt

૮૬.અને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને પરત લઈ લઈએ. પછી અમારી ખિલાફ કોઇ મુહાફીઝ નહિં મળે:

 

[25:11.00]

اِلَّا رَحْمَةً مِّنْ رَّبِّكَ‌ ؕ اِنَّ فَضْلَهٗ كَانَ عَلَيْكَ كَبِيْرًا‏﴿87﴾‏

૮૭.EÕÕtt hn14BtítBt3 rBth0ççtuf, ELLt VÍ14Õtnq ftLt y1ÕtGt3f fçteht

૮૭.સિવાય કે તારા પરવરદિગારની રહેમત; ખરેખર તેનો ફઝલ તારા ઉપર મોટો છે.

 

[25:24.00]

قُلْ لَّئِنِ اجْتَمَعَتِ الْاِنْسُ وَالْجِنُّ عَلٰٓى اَنْ يَّاْتُوْا بِمِثْلِ هٰذَا الْقُرْاٰنِ لَا يَاْتُوْنَ بِمِثْلِهٖ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيْرًا‏﴿88﴾‏

૮૮.f1wÕt3 ÕtyurLts3 ítBty1rítÕt3 ELËtu ÔtÕt3SLLttu y1Õtt9 ykGt0y3ítq çturBtM7Õtu ntÍ7Õt3 fw1h3ytLtu ÕttGty3ítqLt çturBtM7Õtune ÔtÕtÔt3ftLt çty14Ítu2nwBt3 Õtuçty14rÍ1Lt3 Í5neht

૮૮.તું કહે કે અગર ઇન્સાનો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઇ જાય કે આ કુરઆનના જેવું (બીજું) બનાવી લાવે (તો પણ) તેના જેવું લાવી શકશે નહિ (પછી) ભલેને તેઓ એક બીજાના મદદગાર બની જાય.

 

[25:42.00]

وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍؗ فَاَبٰٓى اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا‏﴿89﴾‏

૮૯.ÔtÕtf1Œ3 Ë1hoVLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLfwÕÕtu BtË7rÕtLt3 Vyçtt9 yf3Ë7ÁLLttËu EÕÕtt ftuVqht

૮૯.અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતના દાખલા બયાન કર્યા, પરંતુ વધુ પડતા લોકો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો અસ્વીકાર કરે છે.

 

[25:58.00]

وَقَالُوْا لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰى تَفْجُرَ لَنَا مِنَ الْاَرْضِ يَنْۢبُوْعًا ۙ‏﴿90﴾‏

૯૦.Ôtf1tÕtq ÕtLt3Lttuy3BtuLt Õtf n1íítt ítV3òuhÕtLt BtuLtÕt3yÍu2o GtBt3çtqy1t

૯૦.અને તેઓ કહ્યુ કે અમે તારા પર હરગિઝ ઇમાન નહિં લાવીએ,જ્યાં સુધી કે તું અમારા માટે ઝમીનમાંથી એક ઝરણું વહેતું કરે:

 

[26:07.00]

اَوْ تَكُوْنَ لَكَ جَنَّةٌ مِّنْ نَّخِيْلٍ وَّعِنَبٍ فَتُفَجِّرَ الْاَنْهٰرَ خِلٰلَهَا تَفْجِيْرًا ۙ‏﴿91﴾‏

૯૧.yÔt3ítfqLt Õtf sLLtítwBt3 rBtLLtÏt2e®ÕtÔt3 Ôtyu2LtrçtLt3 VíttuVsu0hÕt3 yLnth Ïtu2ÕttÕtnt ítV3Sht

૯૧.અથવા તારી પાસે ખજૂરો અને દ્રાક્ષોની વાડી હોય, જેની વચ્ચે તું નદીઓ વહેવડાવી દે:

 

[26:20.00]

اَوْ تُسْقِطَ السَّمَآءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا اَوْ تَاْتِىَ بِاللّٰهِ وَالْمَلٰۤئِكَةِ قَبِيْلًا ۙ‏﴿92﴾‏

૯૨.yÔt3 ítwË3fu2ít1Ë3 ËBtt9y fBtt Íy1Bít y1ÕtGt3Ltt fuËVLt3 yÔt3íty3ítuGt rçtÕÕttnu ÔtÕt3 BtÕtt9yufítu f1çteÕtt

૯૨.અથવા જેવી રીતે તુ ગુમાન કરે છો તેવી રીતે આસમાનને ટુકડે ટુકડા કરી અમારા ઉપર તોડી પાડ અથવા અલ્લાહને તથા તેના ફરિશ્તાઓને (અમારી) રૂબરૂ લાવી ઊભા કરી દે:

 

[26:35.00]

اَوْ يَكُوْنَ لَكَ بَيْتٌ مِّنْ زُخْرُفٍ اَوْ تَرْقٰى فِى السَّمَآءِ ؕ وَلَنْ نُّؤْمِنَ لِرُقِيِّكَ حَتّٰى تُنَزِّلَ عَلَيْنَا كِتٰبًا نَّقْرَؤُهٗ‌ ؕ قُلْ سُبْحَانَ رَبِّىْ هَلْ كُنْتُ اِلَّا بَشَرًا رَّسُوْلًا۠ ‏‏﴿93﴾‏

૯૩.yÔt3GtfqLt Õtf çtGt3ítwBt3 rBtLt3ÍwÏ1hturVLt3 yÔt3íth3f1t rVMËBtt9yu, ÔtÕtLLttuy3BtuLt Õtuhturf2GGtuf n1íítt íttuLtÍ3ÍuÕt y1ÕtGt3Ltt fuíttçtLt3 Ltf14hytunw, f1wÕt3 Ëwçn1tLt hççte nÕt3 fwLíttu EÕÕtt çt~thh3 hËqÕtt

૯૩.અથવા તારા માટે એક સોનાનો મહેલ હોય અથવા તું આસમાનમાં ચઢી જાય; અને અમે તારા ચઢી જવા છતાંય ઇમાન નહિ લાવીએ જ્યાં સુધી કે અમારા પર એક એવુ લખાણ નાઝિલ કરે કે જેને અમે વાંચીએ; તું કહે કે મારો પરવરદિગાર પાક છે, શું હું એક પયગામ પહોંચાડનાર ઇન્સાન સિવાય કાંઇ છું?

 

[27:05.00]

وَمَا مَنَعَ النَّاسَ اَنْ يُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰٓى اِلَّاۤ اَنْ قَالُوْۤا اَبَعَثَ اللّٰهُ بَشَرًا رَّسُوْلًا‏﴿94﴾‏

૯૪.ÔtBtt BtLty1LLttË ykGGttuy3BtuLtq9 EÍ74ò9yntuBtwÕt3ntuŒt9 EÕÕtt9 yLt3f1tÕt9q yçty1Ë7ÕÕttntu çt~thh3 hËqÕtt

૯૪.લોકો પાસે હિદાયત આવી ગયા બાદ, ઇમાન લાવવાથી રોકયા નથી, સિવાય કે આ કહ્યુ શું અલ્લાહે એક ઇન્સાનને રસૂલ તરીકે મોકલ્યો છે?

 

[27:30.00]

قُلْ لَّوْ كَانَ فِى الْاَرْضِ مَلٰۤئِكَةٌ يَّمْشُوْنَ مُطْمَئِنِّيْنَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِّنَ السَّمَآءِ مَلَكًا رَّسُوْلًا‏﴿95﴾‏

૯૫.f1wÕt3 ÕtÔt3ftLt rVÕt3yÍuo2 BtÕtt9yufítwk Gt0Bt3~tqLt Btwít14BtELLteLt ÕtLtÍ0ÕLtt y1ÕtGt3rnBt3 BtuLtË0Btt9yu BtÕtfh3hËqÕtt

૯૫.તું કહે કે અગર આ ઝમીન પર ફરિશ્તાઓ આરામથી ચાલતા હોત તો જરૂર અમે આસમાન પરથી એક ફરિશ્તાને રસૂલ તરીકે મોકલતે.

 

[27:51.00]

قُلْ كَفٰى بِاللّٰهِ شَهِيْدًۢا بَيْنِىْ وَبَيْنَكُمْ‌ؕ اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِيْرًۢا بَصِيْرًا‏﴿96﴾‏

૯૬.fw1Õt3fVtrçtÕÕttnu ~tneŒLt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3, ELLtnq ftLt çtuyu2çttŒune Ï1tçtehBt3 çtË2eht

૯૬.તું કહે : મારી અને તમારી વચ્ચે અલ્લાહનું ગવાહ હોવુ બસ છે, કારણકે તે પોતાના બંદાઓની હાલતને જાણનાર (તથા) જોનાર છે.

 

[28:05.00]

وَمَنْ يَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ‌ ۚ وَمَنْ يُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ اَوْلِيَآءَ مِنْ دُوْنِهٖ‌ ؕ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيٰمَةِ عَلٰى وُجُوْهِهِمْ عُمْيًا وَّبُكْمًا وَّصُمًّا‌ ؕ مَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ ؕ كُلَّمَا خَبَتْ زِدْنٰهُمْ سَعِيْرًا‏﴿97﴾‏

૯૭.ÔtBtkGGtn3rŒÕÕttntu VntuÔtÕt3 Bttun3ítŒu, ÔtBtkGGtwÍ14rÕtÕt3 VÕtLt3ítsuŒ ÕtnwBt3 yÔt3ÕtuGtt9y rBtLŒqLtune, ÔtLtn14~ttuhtunwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu y1Õtt ÔttuòqnurnBt3 W2Bt3GtkÔt3 Ôtçtwf3BtkÔt3 ÔtË1wBBtLt3, Bty3ÔttnwBt3 snLLtBttu, fwÕÕtBtt Ï1tçtít3 rÍŒ3LttnwBt3 ËE2ht

૯૭.અને જેની અલ્લાહ હિદાયત કરે છે, તે હિદાયત પામેલ છે, અને જેને તે ગુમરાહ કરી દે છે, પછી તેમના માટે તેના સિવાય તું બીજા કોઇને તેઓના સરપરસ્ત પામીશ નહિ; અને કયામતના દિવસે અમે તેમને ઊંધા મોઢે મહેશૂર કરીશું એવી હાલતમાં કે તેઓ આંધળા, મૂંગા અને બહેરા હશે; તેમનું ઠેકાણું જહન્નમ છે. જયારે તે (જહન્નમની આગ) ખામોશ થશે, ત્યારે અમે તેની જ્વાળાઓ વધારી દઇશુ.

 

[28:42.00]

ذٰلِكَ جَزَآؤُهُمْ بِاَنَّهُمْ كَفَرُوْا بِاٰيٰتِنَا وَقَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّرُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِيْدًا‏﴿98﴾‏

૯૮.Ít7Õtuf sÍt9ytunwBt3 çtuyLLtnwBt3 fVY çtuytGttítuLtt Ôtf1tÕt9q yyuÍt7 fwLLtt yu2Í5tBtkÔt3 ÔthtuVtítLt3 yELLtt ÕtBtçt3W2Ëq7Lt Ï1tÕt3f1Lt3 sŒeŒt

૯૮.તેઓની આ સજા છે અમારી આયતોને જૂઠલાવવાના કારણે અને કહ્યું કે શું જયારે અમે હાડકાં અને સડેલી માટી બની જઇશું ત્યારે અમને ફરીથી જીવંત કરીને ઉઠાડવામાં આવશે?

 

[29:06.00]

اَوَلَمْ يَرَوْا اَنَّ اللّٰهَ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ قَادِرٌ عَلٰٓى اَنْ يَّخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ اَجَلًا لَّا رَيْبَ فِيْهِ ؕ فَاَبَى الظّٰلِمُوْنَ اِلَّا كُفُوْرًا‏﴿99﴾‏

૯૯.yÔtÕtBt3 GthÔt3 yLLtÕÕttnÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕt3yh3Í1 f1tŒuÁLt3 y1Õtt9 ykGGtÏ1Õttuf1 rBtM7ÕtnwBt3 Ôtsy1Õt ÕtnwBt3 ysÕtÕÕtthGt3çt Venu, VyçtÍ50tÕtuBtqLt EÕÕtt ftuVqht

૯૯.શું તેઓ નથી જોયુ કે બેશક અલ્લાહ કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા, તેમના જેવા જ બીજા (ઝમીન આસમાન) પણ પૈદા કરવાની કુદરત ધરાવે છે ? અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી જેમાં કોઇ પ્રકારની શંકા નથી; છતાંય આ ઝાલિમો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો ઇન્કાર કરે છે.

 

[29:30.00]

قُلْ لَّوْ اَنْتُمْ تَمْلِكُوْنَ خَزَآئِنَ رَحْمَةِ رَبِّىْۤ اِذًا لَّاَمْسَكْتُمْ خَشْيَةَ الْاِنْفَاقِ‌ ؕ وَكَانَ الْاِنْسَانُ قَتُوْرًا۠ ‏‏﴿100﴾‏

૧૦૦.f1wÕÕtÔt3 yLítwBt3 ítBÕtufqLt Ï1tÍt9yuLt hn14Btítu hççte9 yuÍ7Õt3 ÕtyBt3Ëf3ítwBt3 Ï1t~t3GtítÕt3 ELVtfu2, ÔtftLtÕt3 ELËtLttu f1ítqht

૧૦૦.તું કહે: અગર તમે મારા પરવરદિગારની રહેમતના ખજાનાઓનો ઇખ્તેયાર રાખતા હોત તો તે હાલતમાં પણ ખર્ચાઇ જવાના ડરથી તમે (ખર્ચ કરવાથી) પરહેજ કરતે; અને ઇન્સાન છે જ કંજૂસ.

 

[29:53.00]

وَلَقَدْ اٰتَيْنَا مُوْسٰى تِسْعَ اٰيٰتٍۢ بَيِّنٰتٍ‌ فَسْئَلْ بَنِىْۤ اِسْرَاۤءِيْلَ اِذْ جَآءَهُمْ فَقَالَ لَهٗ فِرْعَوْنُ اِنِّىْ لَاَظُنُّكَ يٰمُوْسٰى مَسْحُوْرًا‏﴿101﴾‏

૧૦૧.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËt rítË3y1 ytGttrítBt3 çtGGtuLttrítLt3 VË3yÕt3 çtLte9 EË3ht9EÕt EÍ74ò9ynwBt3 Vf1tÕt Õtnq rVh3y1Ôt3Lttu ELLte ÕtyÍ7wLLttuf Gtt BtqËt BtËn14qht

૧૦૧.અને ખરેજ અમોએ મૂસાને નવ ખુલ્લી નિશાનીઓ આપી હતી, માટે બની ઇસરાઇલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે ફિરઔને તેને કહ્યું કે અય મૂસા ! ખરેજ હું એમ ગુમાન કરૂ છું કે તારા પર જાદુ કરવામાં આવેલ છે.

 

[30:21.00]

قَالَ لَقَدْ عَلِمْتَ مَاۤ اَنْزَلَ هٰٓؤُلَاۤءِ اِلَّا رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ بَصَآئِرَ‌ ۚ وَاِنِّىْ لَاَظُنُّكَ يٰفِرْعَوْنُ مَثْبُوْرًا‏﴿102﴾‏

૧૦૨.f1tÕt Õtf1Œ3 y1rÕtBít Btt9yLt3ÍÕt nt9ytuÕtt9yu EÕÕtt hççtwMËBttÔttítu ÔtÕt3yÍ2o çtËt92yuh, ÔtELLte ÕtyÍ5wLLttuf Gtt rVh3y1Ôt3Lttu BtË74çtqht

૧૦૨.તેણે (મૂસા અ.સ.એ) ફરમાવ્યું : તુ જાણે છો કે આ (હકની) સમજણ આપનાર (નિશાનીઓ) આસમાનો અને ઝમીનોના પરવરદિગાર સિવાય બીજા કોઇએ નાઝિલ નથી કરી અને અય ફિરઔન! હુ તને હલાક થઇ ગયેલ જાણું છું.

 

[30:44.00]

فَاَرَادَ اَنْ يَّسْتَفِزَّهُمْ مِّنَ الْاَرْضِ فَاَغْرَقْنٰهُ وَ مَنْ مَّعَهٗ جَمِيْعًا ۙ‏﴿103﴾‏

૧૦૩.VyhtŒ ykGGtËítrVÍ0nwBt3 BtuLtÕt3yÍu2o Vyøt14hf14Lttntu ÔtBtBt3 Bty14nq sBtey1t

૧૦૩.પછી તેણે (ફિરઔને) તેમને જમીનમાંથી ઉખાડી ફેંકવાનો ઇરાદો કર્યો, પરંતુ અમોએ તે (ફિરઓન)ને તથા તેના બધા સાથીઓને ડૂબાડી દીધા:

 

[30:54.00]

وَّقُلْنَا مِنْۢ بَعْدِهٖ لِبَنِىْۤ اِسْرَاۤءِيْلَ اسْكُنُوا الْاَرْضَ فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيْفًا ؕ‏﴿104﴾‏

૧૦૪.Ôtf1wÕLtt rBtBt3 çty14Œune ÕtuçtLte9EË3ht9EÕtË3ftuLtwÕt3yÍo2 VyuÍt7ò9y Ôty14ŒwÕt3 ytÏt2uhítu suy3Ltt çtufwBt3 ÕtVeVt

૧૦૪.અને ત્યારબાદ બની ઇસરાઇલને અમોએ કહ્યું કે તમે આ ઝમીનમાં રહો પછી જ્યારે આખેરતના વાયદાનો સમય આવશે ત્યારે અમે તમો સર્વેને ભેગા કરીને લાવશું.

 

[31:12.00]

وَبِالْحَقِّ اَنْزَلْنٰهُ وَبِالْحَقِّ نَزَلَ‌ ؕ وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا مُبَشِّرًا وَّنَذِيْرًا ‌ۘ‏﴿105﴾‏

૧૦૫.ÔtrçtÕt3 n1f14fu2 yLt3ÍÕLttntu ÔtrçtÕt3 n1f14f2u LtÍÕt, ÔtBtt9 yh3ËÕLttf EÕÕtt Bttuçt~t3~tuhkÔt3 ÔtLtÍ8eht

૧૦૫.અને અમોએ તેને હકની સાથે નાઝિલ કર્યુ અને તે હક સાથે નાઝિલ થયું; અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે ખુશખબરી આપનાર અને ડરાવનાર.

 

[31:25.00]

وَقُرْاٰنًا فَرَقْنٰهُ لِتَقْرَاَهٗ عَلَى النَّاسِ عَلٰى مُكْثٍ وَّنَزَّلْنٰهُ تَنْزِيْلًا‏﴿106﴾‏

૧૦૬.Ôtf1wh3ytLtLt3 Vhf14Lttntu Õtuítf14hynq y1ÕtLLttËu y1Õtt Btwf3rË7Ôt3 Ôt LtÍ0ÕLttntu ítLt3ÍeÕtt

૧૦૬.અને કુરઆન કે જેને અમોએ અલગ અલગ હિસ્સાઓમાં (નાઝિલ) કર્યુ. જેથી તું લોકો ઉપર થોભી-થોભીને પઢ અને અમે કુરઆનને ધીરે ધીરે નાઝિલ કર્યુ.

 

[31:38.00]

قُلْ اٰمِنُوْا بِهٖۤ اَوْ لَا تُؤْمِنُوْٓا‌ ؕ اِنَّ الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ مِنْ قَبْلِهٖۤ اِذَا يُتْلٰى عَلَيْهِمْ يَخِرُّوْنَ لِلْاَذْقَانِ سُجَّدًا ۙ‏﴿107﴾‏۩☽

૧૦૭.f1wÕt3ytBtuLtq çtune9 yÔt3Õtt íttuy3BtuLtq, ELLtÕÕtÍ8eLt WítwÕt3 E2ÕBt rBtLt3f1çÕtune yuÍt7 Gtwít3Õtt y1ÕtGt3rnBt3 GtrÏt1Y0Lt rÕtÕt3yÍ74f1tLtu Ëws0Œt ۩☽

૧૦૭.તું કહે : તમે તેના પર ઇમાન લાવો યા ન લાવો; બેશક જેમને આના પહેલાં ઇલ્મ આપવામાં આવેલ છે જ્યારે તેઓ ઉપર પઢવામાં આવે છે ત્યારે તેઓ સિજદા કરતા જમીન પર પડી જાય છે:۩☽

મુસતહબ સજદા

[32:01.00]

وَّيَقُوْلُوْنَ سُبْحٰنَ رَبِّنَاۤ اِنْ كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُوْلًا‏﴿108﴾‏

૧૦૮.ÔtGtfq1ÕtqLt Ëwçn1tLt hççtuLtt9 ELt3ftLt Ôty14Œtu hççtuLtt ÕtBtV3W2Õtt

૧૦૮.અને તેઓ કહે છે : અમારો પરવરદિગાર પાક છે! ખરેજ અમારા પરવરદિગારનો વાયદો પૂરો થવાનો જ છે.

ુરઆન ના સજદા ની દુઆ

[32:12.00]

وَيَخِرُّوْنَ لِلْاَذْقَانِ يَبْكُوْنَ وَيَزِيْدُهُمْ خُشُوْعًا ﴿109﴾‏

૧૦૯.ÔtGtrÏt1h3YLt rÕtÕt3yÍ74f1tLtu Gtçt3fqLt ÔtGtÍeŒtunwBt3 Ïttu~tqy1t

૧૦૯.અને તેઓ સિજદામાં પડી જાય છે, રડે છે અને તેમની નમ્રતામાં વધારો કરે છે.

 

[32:20.00]

قُلِ ادْعُوا اللّٰهَ اَوِ ادْعُوا الرَّحْمٰنَ‌ ؕ ا يًّا مَّا تَدْعُوْا فَلَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى ‌ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذٰلِكَ سَبِيْلًا‏﴿110﴾‏

૧૧૦.ftu1rÕtŒ3W2ÕÕttn yrÔtŒ3W2h3 hn14BttLt, yGt0Bt3 BttítŒ3W2 VÕtnwÕt3 yMBtt9WÕt3n1wMLtt, ÔtÕtt íts3nh3 çtuË1Õttítuf ÔtÕttíttuÏt1trVít3 çtunt Ôtçt3ítøtu2 çtGt3Lt Ít7Õtuf ËçteÕtt

૧૧૦.તું કહે : અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કહીને પોકારો; જે નામથી પણ પોકારો નેક નામો તેના જ છે, અને તું તારી નમાઝ ન એકદમ ઊંચા અવાજમાં પઢ અને ન એકદમ ધીમા અવાજમાં (પઢ). બલ્કે તે બન્ને વચ્ચેનો રસ્તો ઇખ્તેયાર કર.

 

[32:42.00]

وَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ لَمْ يَتَّخِذْ وَلَدًا وَّلَمْ يَكُنْ لَّهٗ شَرِيْكٌ فِى الْمُلْكِ وَلَمْ يَكُنْ لَّهٗ وَلِىٌّ مِّنَ الذُّلِّ‌ وَكَبِّرْهُ تَكْبِيْرًا۠ ‏‏﴿111﴾‏

૧૧૧.Ôtft2urÕtÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e ÕtBt3GtíítrÏt1Í74 ÔtÕtŒkÔt3 ÔtÕtBt3 GtfwÕÕtnq ~thefwLt3 rVÕt3BtwÕt3fu ÔtÕtBt3 GtfwÕÕtnq ÔtÕteGtw0Bt3 BtuLtÍ08wÕÕtu Ôtfçt3rçth3ntu ítf3çteht

૧૧૧.અને કહે : તમામ વખાણ અલ્લાહને માટે જ છે, જેણે ન કોઇને ફરઝંદ બનાવી લીધો છે અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે, અને એવું નથી કે કમજોરી (દૂર કરવા) માટે મદદગાર(ની જરૂરત) હોય અને તેને બહુજ મહાન જાણો.