[00:00.00]
قريش
કુરૈશ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૬ |આયત-૪
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
لِاِيْلٰفِ قُرَيْشٍۙ﴿1﴾
૧.ÕtuEÕttVu ftu2hGt3r~tLt3
૧.કુરૈશને આ ઝમીનથી મોહબ્બત અપાવવા માટે (અબ્રહાને હલાક કર્યો):
[00:04.00]
اٖلٰفِهِمْ رِحْلَةَ الشِّتَآءِ وَالصَّيْفِۚ﴿2﴾
૨.EÕttVurnBt3 hun14Õtít~t3 ~tuítt9yu ÔtM1Ë1Gt3V
૨.શિયાળા અને ઊનાળાના સફરમાં (આ મોહબ્બતને કારણે પાછા ફરે)
[00:13.00]
فَلْيَعْبُدُوْا رَبَّ هٰذَا الْبَيْتِۙ﴿3﴾
૩.VÕt3 Gty14çttuŒq hççt ntÍ7Õt3 çtGt3rítÕt3
૩.(આ નેઅમતના શુક્ર) માટે તેમણે આ ઘરના પરવરદિગારની ઇબાદત કરવી જોઇએ:
[00:19.00]
الَّذِىْۤ اَطْعَمَهُمْ مِّنْ جُوْعٍ ۬ ۙ وَّاٰمَنَهُمْ مِّنْ خَوْفٍ۠ ﴿4﴾
૪.ÕtÍe98 yít14y1BtnwBt3 rBtLt3òwE2kÔt3 ÔtytBtLtnwBt3 rBtLt3 Ï1tÔt3V
૪.જેણે તેઓને ભૂખમાં ખોરાક ખવડાવ્યો અને (દુશ્મનોના) ડરથી સલામત રાખ્યા.