[00:00.00]
الذاريات
અઝ ઝારેયાત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૧ | આયત-૬૦
[00:00.02]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالذّٰرِيٰتِ ذَرْوًا ۙ﴿1﴾
૧.ÔtÍ08thuGttítu Í7h3ÔtLt3
૧. કસમ હવાઓની કે જે વાદળોને ચલાવે છે :
[00:03.00]
فَالْحٰمِلٰتِ وِقْرًا ۙ﴿2﴾
૨.VÕt3nt1BtuÕttítu rÔtf14hLt3
૨. કસમ વાદળોની કે જે ભાર ઊંચકનાર છે:
[00:07.00]
فَالْجٰرِيٰتِ يُسْرًا ۙ﴿3﴾
૩.VÕt3 òhuGttítu GtwË3hLt3
૩. કસમ તે કશ્તીઓની જે આસાનીથી ચાલે છે.
[00:10.00]
فَالْمُقَسِّمٰتِ اَمْرًا ۙ﴿4﴾
૪.VÕt3 Bttuf1MËuBttítu yBt3hLt33
૪. કસમ તે ફરિશ્તાઓની જે કામોની વહેંચણી કરે છે.
[00:13.00]
اِنَّمَا تُوْعَدُوْنَ لَصَادِقٌ ۙ﴿5﴾
૫.ELLtBtt ítqy1ŒqLt ÕtË1tŒuf1kÔt3
૫. બેશક તમારી સાથે જે વાયદો કરવામાં આવ્યો છે તે સાચો છે:
[00:18.00]
وَّاِنَّ الدِّيْنَ لوَاقِعٌ ؕ﴿6﴾
૬.ÔtELLtŒe0Lt ÕtÔttfu2y1
૬. અને (આમાલનો) બદલો ચોક્કસ આપવાનો છે.
[00:22.00]
وَالسَّمَآءِ ذَاتِ الْحُبُكِ ۙ﴿7﴾
૭.ÔtMËBtt9yu Ít7rítÕt3 nt2uçttufu
૭. અને જુદા જુદા રસ્તાઓની ખૂબસૂરત ગોઠવણવાળા આસમાનની કસમ :
[00:27.00]
اِنَّكُمْ لَفِیْ قَوْلٍ مُّخْتَلِفٍ ۙ﴿8﴾
૮.ELLtfwBt3 ÕtVe f1Ôt3rÕtBt3 BtwÏ14títÕtuV
૮. તમે આપસમાં અલગ અલગ વાતોમાં પડ્યા છો!
[00:33.00]
يُّؤْفَكُ عَنْهُ مَنْ اُفِكَ ؕ﴿9﴾
૯.Gttuy3Vftu y1Lntu BtLt3ytuVuf
૯. તે (કયામત)ના થી તે જ ફરી જાય છે જે હક કબૂલ કરવાથી દૂર રહે છે.
[00:36.00]
قُتِلَ الْخَرّٰصُوْنَۙ﴿10﴾
૧૦.ft2uítuÕtÕt3 Ï1tht0Ë1qLt
૧૦. અટકળ લગાવવાવાળા માર્યા જાય:
[00:41.00]
الَّذِيْنَ هُمْ فِیْ غَمْرَةٍ سَاهُوْنَۙ﴿11﴾
૧૧.yÕÕtÍ8eLtnwBt3 Ve ø1tBt3hrítLt3 ËtnqLt
૧૧. જેઓ નાદાની અને ગફલતમાં ડુબેલો છે.
[00:49.00]
يَسْئَلُوْنَ اَيَّانَ يَوْمُ الدِّيْنِؕ﴿12﴾
૧૨.GtË3yÕtqLt yGGttLt GtÔt3BtwÆeLt
૧૨. તેઓ પુછતા રહે છે કે બદલાનો દિવસ ક્યારે છે ?
[00:55.00]
يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُوْنَ﴿13﴾
૧૩.GtÔt3BtnwBt3 y1ÕtLLtthu GtwV3ítLtqLt
૧૩. (હા) તે એ જ દિવસ છે જે દિવસે તેમને આગમાં બાળવામાં આવશે:
[01:02.00]
ذُوْقُوْا فِتْنَتَكُمْؕ هٰذَا الَّذِىْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ﴿14﴾
૧૪.Í7qf1q rVít3LtítfwBt3, ntÍ7ÕÕtÍ8e fwLt3ítwBt3 çtune ítË3íty14suÕtqLt
૧૪. તમે તમારા અઝાબની મજા ચાખો, આ એ જ છે જેની તમે ઉતાવળ કરતા હતા!
[01:13.00]
اِنَّ الْمُتَّقِيْنَ فِیْ جَنّٰتٍ وَّعُيُوْنٍۙ﴿15﴾
૧૫.ELLtÕt3 Btwíítf2eLt Ve sLLtt®ítÔt3 Ôt ytu2GtqLt
૧૫. બેશક પરહેઝગારો જન્નતો અને ઝરણાંઓની વચ્ચે છે:
[01:23.00]
اٰخِذِيْنَ مَاۤ اٰتٰٮهُمْ رَبُّهُمْؕ اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُحْسِنِيْنَؕ﴿16﴾
૧૬.ytÏt2uÍ8eLt Btt9 ytíttnwBt3 hççttunwBt, ELLtnwBt3 ftLtq f1çÕt Ít7Õtuf Bttun14ËuLteLt
૧૬. જે કાંઇ તેમના રબે તેમને બક્ષેલ છે તે હાંસિલ કરતા રહે છે, કારણકે તેઓ આની પહેલા જ નેક કીરદાર હતા.
[01:36.00]
كَانُوْا قَلِيْلًا مِّنَ الَّيْلِ مَا يَهْجَعُوْنَ﴿17﴾
૧૭.ftLtq f1ÕteÕtBt3 BtuLtÕÕtGt3Õtu BttGtn3sW2Lt
૧૭. તેઓ રાતે ઓછું સૂતા હતા.
[01:44.00]
وَبِالْاَسْحَارِ هُمْ يَسْتَغْفِرُوْنَ﴿18﴾
૧૮.ÔtrçtÕt3 yMn1thunwBt3 GtË3ítø14tVuYLt
૧૮. અને સહેરીના સમયે ઇસ્તગફાર કરતા હતા.
[01:50.00]
وَفِیْۤ اَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّآئِلِ وَالْمَحْرُوْمِ﴿19﴾
૧૯.ÔtVe9 yBt3ÔttÕturnBt3 n1f14fw1Õt3 rÕtMËt9yuÕtu ÔtÕt3Btn14YBt
૧૯. અને તેમના માલમાં માંગનારા અને (ન માંગનારા) મહેરૂમ લોકો માટે એક હક હતો.
[02:01.00]
وَفِى الْاَرْضِ اٰيٰتٌ لِّلْمُوْقِنِيْنَۙ﴿20﴾
૨૦.Ôt VeÕt3yh3Íu2 ytGttítwÕt3 rÕtÕt3 Btqfu2LteLt
૨૦. અને ઝમીનમાં યકીન રાખવાવાળાઓ માટે નિશાનીઓ છે :
[02:07.00]
وَفِیْۤ اَنْفُسِكُمْؕ اَفَلَا تُبْصِرُوْنَ﴿21﴾
૨૧.ÔtVe9 yLt3VtuËufwBt3, yVÕtt ítwçË2uYLt
૨૧. અને તમારામાં (પણ નિશાનીઓ છે) શું નથી જોતાં?!
[02:16.00]
وَفِى السَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوْعَدُوْنَ﴿22﴾
૨૨.Ôt rVMËBtt9yu rhÍ3ftu2fwBt3 Ôt Bttítqy1ŒqLt
૨૨. અને આસમાનમાં તમારી રોઝી છે, અને જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે.
[02:24.00]
فَوَرَبِّ السَّمَآءِ وَالْاَرْضِ اِنَّهٗ لَحَقٌّ مِّثْلَ مَاۤ اَنَّكُمْ تَنْطِقُوْنَ۠ ﴿23﴾
૨૩.VÔthçt3rçtMËBtt9yu ÔtÕyÍuo2 ELLtnq Õtn1f14f1wBt3 rBtM7Õt Btt9 yLLtfwBt3 ítLt3ít2uf1qLt
૨૩. આસમાન તથા ઝમીનના પાલનહારની કસમ ! બેશક આ મતલબ હક છે જેવી રીતે કે તમે વાતો કરો છો!
[02:41.00]
هَلْ اَتٰٮكَ حَدِيْثُ ضَيْفِ اِبْرٰهِيْمَ الْمُكْرَمِيْنَۘ﴿24﴾
૨૪.nÕt3yíttf nŒeËt8u Í1Gt3Vu EçtútneBtÕt3 Btwf3hBteLt
૨૪. શું તારી પાસે ઇબ્રાહીમના મોહતરમ મહેમાનોનો કિસ્સો પહોંચ્યો છે?!
[02:49.00]
اِذْ دَخَلُوْا عَلَيْهِ فَقَالُوْا سَلٰمًاؕ قَالَ سَلٰمٌ ۚ قَوْمٌ مُّنْكَرُوْنَ﴿25﴾
૨૫. EÍ74 ŒÏ1tÕtq y1ÕtGt3nu Vf1tÕtq ËÕttBtLt3, f1tÕt ËÕttBtwLt3, f1Ôt3BtwBt3 BtwLfYLt
૨૫. જયારે તેઓ તેની પાસે આવ્યા અને કહ્યુ કે સલામ થાય ત્યારે (ઇબ્રાહીમે) કહ્યુ સલામ (તમારા ઉપર), અજાણ્યા લોકો (લાગો છો).
[03:02.00]
فَرَاغَ اِلٰٓى اَهْلِهٖ فَجَآءَ بِعِجْلٍ سَمِيْنٍۙ﴿26﴾
૨૬.Vhtø1t yuÕtt9 yn3Õtune Vò9y çtuE2s3rÕtLt3 ËBteLt
૨૬. પછી ઘરવાળા તરફ ગયા અને એક જાડુ વાછરડું (શેકીને) લાવ્યા:
[03:13.00]
فَقَرَّبَهٗۤ اِلَيْهِمْ قَالَ اَلَا تَاْكُلُوْنَؗ ﴿27﴾
૨૭.Vf1h3hçtn9q yuÕtGt3rnBt3 f1tÕt yÕtt íty3ftuÕtqLt
૨૭. પછી તેમની નઝદીક મૂકયું (પરંતુ તેઓએ ખાવા માટે હાથ ન લંબાવ્યા ત્યારે) કહ્યું શું તમે ખાતા નથી ?
[03:21.00]
فَاَوْجَسَ مِنْهُمْ خِيْفَةًؕ قَالُوْا لَا تَخَفْ ؕ وَبَشَّرُوْهُ بِغُلٰمٍ عَلِيْمٍ﴿28﴾
૨૮.VyÔt3sË rBtLnwBt3 Ït2eVítLt3, f1tÕtq ÕttítÏ1tV3, Ôtçt~t0Yntu çtuøttu2ÕttrBtLt3 y1ÕteBt
૨૮. અને તેણે તેઓથી ડર-મહેસૂસ થયો (ફરિશ્તાઓએ) કહ્યુ કે ન ડરો (ફરિશ્તા છીએ) અને તેને દાનશમંદ ફરઝંદની ખુશખબર આપી.
[03:33.00]
فَاَقْبَلَتِ امْرَاَتُهٗ فِیْ صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوْزٌ عَقِيْمٌ﴿29﴾
૨૯.Vyf14 çtÕtíteBt3 hyíttunq Ve9 Ë1h3hrítLt3 VË1f3fít3 Ôts3nnt Ôtf1tÕtít3 y1òqÍwLt3 y1f2eBt
૨૯. ત્યારે તેની ઔરત મોટેથી બોલતી સામે આવી, અને (નવાઇ સાથે) પોતાના મોઢા પર હાથ માર્યા અને કહ્યું કે હું એક બૂઢી અને બાંજ (બચ્ચાં જણી ન શકે) છું (કેવી રીતે એ શકય છે)!
[03:45.00]
قَالُوْا كَذٰلِكِ ۙ قَالَ رَبُّكِؕ اِنَّهٗ هُوَ الْحَكِيْمُ الْعَلِيْمُ﴿30﴾
૩૦.f1tÕtq fÍt7Õtufu f1tÕt hççttufu, ELLtnq ntuÔtÕt3 n1feBtwÕt3 y1ÕteBt
૩૦. તેઓએ કહ્યું, તારા પરવરદિગારે આમ જ કહ્યું છે, તે હિકમતવાળો અને જાણનાર છે.
[03:55.00]
قَالَ فَمَا خَطْبُكُمْ اَيُّهَا الْمُرْسَلُوْنَ﴿31﴾
૩૧.f1tÕt VBtt Ï1tí1çttufwBt3 yGGttunÕt3 Btwh3ËÕtqLt
૩૧. (ઇબ્રાહીમે) કહ્યું કે અય રસૂલો તમારી જવાબદારી શું છે?
[04:02.00]
قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰى قَوْمٍ مُّجْرِمِيْنَۙ﴿32﴾
૩૨.f1tÕtq9 ELLtt9 Wh3rËÕLtt9 yuÕtt f1Ôt3rBtBt3 Btws3huBteLt
૩૨. તેમણે કહ્યું કે અમને એક ગુનેહગાર કોમ તરફ મોકલવામાં આવેલ છે:
[04:15.00]
لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّنْ طِيْنٍۙ﴿33﴾
૩૩.ÕtuLtwh3ËuÕt y1ÕtGt3rnBt3 nu2òhítBt3 rBtLt3ít2eLt
૩૩. જેથી અમે તેમના ઉપર માટીના ઢેફા વરસાવીએ:
[04:24.00]
مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ لِلْمُسْرِفِيْنَ﴿34﴾
૩૪.BttuËÔÔtBtítLt3 E2LŒ hççtuf rÕtÕt3 BtwMhuVeLt
૩૪. જેના ઉપર પરવરદિગાર તરફથી હદ ઓળંગી જનારાઓ માટે નિશાની લાગેલી છે.
[04:31.00]
فَاَخْرَجْنَا مَنْ كَانَ فِيْهَا مِنَ الْمُؤْمِنِيْنَۚ﴿35﴾
૩૫.VyÏ1hs3Ltt BtLt3ftLt Vent BtuLtÕt3 Bttuy3BtuLteLt
૩૫. પછી અમોએ તે (વસ્તી)માંથી મોઅમીનોને બહાર કાઢી લીધા.
[04:39.00]
فَمَا وَجَدْنَا فِيْهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِيْنَۚ﴿36﴾
૩૬.VBtt ÔtsŒ3Ltt Vent ø1tGt3h çtGt3rítBt3 BtuLtÕt3 BtwMÕtuBteLt
૩૬. પરંતુ અમે તેમાં સિવાય એક ઘર મુસ્લિમ / મોઅમીન ન પામ્યા.
[04:48.00]
وَتَرَكْنَا فِيْهَاۤ اٰيَةً لِّلَّذِيْنَ يَخَافُوْنَ الْعَذَابَ الْاَلِيْمَؕ﴿37﴾
૩૭.Ôtíthf3Ltt Vent9 ytGtítÕt3rÕtÕÕtÍ8eLt GtÏttVqLtÕt3 y1Ít7çtÕt3 yÕteBt
૩૭. અને દર્દનાક અઝાબથી ડરનારાઓ માટે તેમાં એક નિશાની મૂકી દીધી.
[05:00.00]
وَفِیْ مُوْسٰۤی اِذْ اَرْسَلْنٰهُ اِلٰى فِرْعَوْنَ بِسُلْطٰنٍ مُّبِيْنٍ﴿38﴾
૩૮.ÔtVe BtqËt9 EÍ74 yh3ËÕLttntu yuÕtt rVh3y1Ôt3Lt çtuËwÕít1trLtBt3 BttuçteLt
૩૮. અને મૂસાના કિસ્સામાં પણ (અમારી નિશાનીઓ છે. જયારે અમોએ તેને ફિરઔન તરફ રોશન દલીલ સાથે મોકલ્યા.
[05:12.00]
فَتَوَلّٰى بِرُكْنِهٖ وَقَالَ سٰحِرٌ اَوْ مَجْنُوْنٌ﴿39﴾
૩૯.VítÔtÕÕtt çtuÁf3Ltune Ôtf1tÕt Ëtn2uÁLt3 yÔt3 Bts3LtqLt
૩૯. પરંતુ તેણે પોતાના (લશ્કરી) બળ પર આધાર રાખીને મોઢું ફેરવી લીધું, અને કહ્યું કે આ જાદુગર અથવા દીવાનો છે!
[05:20.00]
فَاَخَذْنٰهُ وَجُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِى الْيَمِّ وَهُوَ مُلِيْمٌؕ﴿40﴾
૪૦.VyÏ1tÍ74Lttntu ÔtòuLtqŒnq VLtçtÍ74LttnwBt3 rVÕt3GtBBtu ÔtntuÔt BttuÕteBt
૪૦. તેથી અમોએ તેને તથા તેના લશ્કરને પકડમાં લીધા અને દરિયામાં નાખી દીધા એવી હાલતમાં કે તે ઠપકાને પાત્ર હતો.
[05:30.00]
وَفِیْ عَادٍ اِذْ اَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيْحَ الْعَقِيْمَۚ﴿41﴾
૪૧.ÔtVe y1trŒLt3 EÍ74 yh3ËÕLtt y1ÕtGt3nuBtwh3 hen1Õt3 y1f2eBt
૪૧. અને કોમે આદમાં પણ (એક નિશાની છે) જયારે અમોએ તેમના તરફ વરસાદ વગરનો તેજ પવન મોકલ્યો.
[05:38.00]
مَا تَذَرُ مِنْ شَىْءٍ اَتَتْ عَلَيْهِ اِلَّا جَعَلَتْهُ كَالرَّمِيْمِؕ﴿42﴾
૪૨.BttítÍ7htu rBtLt3 ~tGt3ELt3 yítít3 y1ÕtGt3nu EÕÕtt sy1Õtíntu fh0BteBt
૪૨. તે કોઇપણ વસ્તુ પરથી પસાર થતો ન હતો સિવાય કે તેને સડેલા હાડકાની જેમ ચૂરેચૂરા કરી દેતો હતો.
[05:48.00]
وَفِیْ ثَمُوْدَ اِذْ قِيْلَ لَهُمْ تَمَتَّعُوْا حَتّٰى حِيْنٍ﴿43﴾
૪૩.ÔtVe Ë7BtqŒ EÍ74f2eÕt ÕtnwBt3 ítBtíítW2 n1ííttn2eLt
૪૩. અને કોમે સમૂદમાં પણ (એક નિશાની છે,) જ્યારે તેમને કહેવામાં આવ્યું કે એક મુદ્દત સુધી (ઝિંદગીથી) ફાયદો ઉપાડી લ્યો.
[05:57.00]
فَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ وَ هُمْ يَنْظُرُوْنَ﴿44﴾
૪૪.Vy1ítÔt3 y1Lt3 yBt3hu hççturnBt3 VyÏ1tÍíntuBtwË14 Ë1tyu2fíttu ÔtnwBt3 GtLÍt6uYLt
૪૪. અને તેમણે પોતાના રબની નાફરમાની કરી, તેથી વીજળીએ તેમને પકડી લીધા એવી હાલતમાં કે તેઓ જોતાં રહી ગયા.
[06:08.00]
فَمَا اسْتَطَاعُوْا مِنْ قِيَامٍ وَّمَا كَانُوْا مُنْتَصِرِيْنَۙ﴿45﴾
૪૫.VBtMítít1tW2 rBtLf2uGtt®BtÔt3 ÔtBtt ftLtq BtwLítËu2heLt
૪૫. પરિણામે (એવા પડી ગયા કે) ન તેઓ ઊભા થઇ શકતા હતા અને ન મદદ માંગી શકતા હતા!
[06:18.00]
وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِيْنَ۠ ﴿46﴾
૪૬.Ôtf1Ôt3Bt Ltqrn2Bt3 rBtLf1çÕttu, ELLtnwBt3 ftLtq f1Ôt3BtLt3 VtËuf2eLt
૪૬. અને તેઓની પહેલા કોમે નૂહ(ને હલાક કરી) કારણકે તે નાફરમાન કોમ હતી.
[06:31.00]
وَ السَّمَآءَ بَنَيْنٰهَا بِاَيْٮدٍ وَّاِنَّا لَمُوْسِعُوْنَ﴿47﴾
૪૭.ÔtË0Btt9y çtLtGt3Lttnt çtuyGt3®ŒÔt3 ÔtELLtt ÕtBtqËuW2Lt
૪૭. અને આસમાનને અમોએ અમારી કુદરતથી બનાવ્યું, અને અમે સતત તેને વિશાળતા આપીએ છીએ.
[06:42.00]
وَالْاَرْضَ فَرَشْنٰهَا فَنِعْمَ الْمٰهِدُوْنَ﴿48﴾
૪૮.ÔtÕyÍo2 Vh~Lttnt VLtuy14BtÕt3 BttnuŒqLt
૪૮. અને ઝમીનને અમોએ જ બિછાવી, અને કેવા સારા બિછાવનાર છીએ!
[06:49.00]
وَمِنْ كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ﴿49﴾
૪૯.ÔtrBtLfwÕÕtu ~tGt3ELt3 Ï1tÕtf14Ltt ÍÔt3sGt3Ltu Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૪૯. અને દરેક વસ્તુના અમોએ જોડા બનાવ્યા, કદાચને તમે નસીહત હાંસિલ કરો.
[07:00.00]
فَفِرُّوْۤا اِلَى اللّٰهِؕ اِنِّىْ لَكُمْ مِّنْهُ نَذِيْرٌ مُّبِيْنٌۚ﴿50﴾
૫૦.VrVh3Y9 yuÕtÕÕttnu, ELLte ÕtfwBt3 rBtLt3ntu LtÍ8eÁBt3 BttuçteLt
૫૦. માટે તમે અલ્લાહ તરફ ભાગો, કે હું તેની તરફથી સ્પષ્ટ ડરાવનાર છું.
[07:15.00]
وَلَا تَجْعَلُوْا مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَؕ اِنِّىْ لَكُمْ مِّنْهُ نَذِيْرٌ مُّبِيْنٌۚ﴿51﴾
૫૧.ÔtÕtt íts3y1Õtq Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th, ELLte ÕtfwBt3 rBtLntu LtÍ8eÁBt3 BttuçteLt
૫૧. અને અલ્લાહની સાથે બીજા કોઇને માઅબૂદ ન બનાવો; બેશક હું તેના તરફથી તમારા માટે સ્પષ્ટ ડરાવનાર છું.
[07:29.00]
كَذٰلِكَ مَاۤ اَتَى الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا قَالُوْا سَاحِرٌ اَوْ مَجْنُوْنٌۚ﴿52﴾
૫૨.fÍt7Õtuf Btt9yítÕt3 ÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 rBth3hËqrÕtLt3 EÕÕtt f1tÕtq Ëtnu2ÁLt3 yÔt3 Bts3LtqLt
૫૨. એ જ પ્રમાણે તેમની પહેલાં કોઇ કોમ પાસે કોઇ રસૂલ નથી આવ્યો સિવાય કે તેઓએ કહ્યું "આ જાદુગર છે અથવા દીવાનો."
[07:45.00]
اَتَوَاصَوْا بِهٖۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُوْنَۚ﴿53﴾
૫૩.yítÔttË1Ôt3 çtune, çtÕnwBt3 f1Ôt3BtwLt3 íttø1tqLt
૫૩. શું તેઓએ એક બીજાને તેની વસીયત કરતા હતા? નહિં, પરંતુ તેઓ સરકશ કોમ છે.
[07:53.00]
فَتَوَلَّ عَنْهُمْ فَمَاۤ اَنْتَ بِمَلُوْمٍۗ ؗ ﴿54﴾
૫૪.VítÔtÕÕt y1LnwBt3 VBtt9 yLít çtuBtÕtqBt
૫૪. માટે તમે તેમનાથી મોઢું ફેરવી લ્યો કે તમારા ઉપર કોઇ મલામત નથી :
[08:02.00]
وَّذَكِّرْ فَاِنَّ الذِّكْرٰى تَنْفَعُ الْمُؤْمِنِيْنَ﴿55﴾
૫૫.ÔtÍ7f3rfh3 VELLtÍ74rÍ7fht ítLVW2Õt3 Bttuy3BtuLteLt
૫૫. અને (સતત) યાદ દેવરાવો, કારણ કે યાદી મોઅમીનોને ફાયદો પહોંચાડે છે.
[08:12.00]
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْاِنْسَ اِلَّا لِيَعْبُدُوْنِ﴿56﴾
૫૬.ÔtBtt Ï1tÕtf14ítwÕt3 SLLt ÔtÕt3 ELË EÕÕtt ÕtuGty14çttuŒqLt
૫૬. અને મેં જિન્નાતો તથા ઇન્સાનોને પેદા નથી કર્યા સિવાય કે મારી ઇબાદત કરે.
[08:22.00]
مَاۤ اُرِيْدُ مِنْهُمْ مِّنْ رِّزْقٍ وَّمَاۤ اُرِيْدُ اَنْ يُّطْعِمُوْنِ﴿57﴾
૫૭.Btt9 ytuheŒtu rBtLnwBt3 rBth3 rhÍ3®fÔt3 ÔtBtt9 ytuheŒtu ykGt3Gtwí1yu2BtqLt
૫૭. તેમની પાસે ન હું રોઝી ચાહું છું, અને ન હું એ ચાહું છું કે તેઓ મને ખવડાવે.
[08:36.00]
اِنَّ اللّٰهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِيْنُ﴿58﴾
૫૮.ELLtÕÕttn ntuÔth3hÍt0ftu2 Í7qÕt3 f1wÔÔtrítÕt3 BtíteLt
૫૮. કારણકે અલ્લાહ રોઝી આપનાર અને ઝબરદસ્ત સાહેબે કુવ્વત છે.
[08:45.00]
فَاِنَّ لِلَّذِيْنَ ظَلَمُوْا ذَنُوْبًا مِّثْلَ ذَنُوْبِ اَصْحٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُوْنِ﴿59﴾
૫૯.VELLt rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq Í7LtqçtBt3 rBtM7Õt Í7Ltqçtu yM1nt1çturnBt3 VÕtt GtMíty14suÕtqLt
૫૯. પછી તે ઝાલિમો માટે પણ તેવો જ (અઝાબનો) હિસ્સો છે જેવો તેમના સાથીઓ માટે હતો; માટે તેઓ ઉતાવળ ન કરે!
[08:58.00]
فَوَيْلٌ لِّلَّذِيْنَ كَفَرُوْا مِنْ يَّوْمِهِمُ الَّذِىْ يُوْعَدُوْنَ۠ ﴿60﴾
૬૦.VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt fVY rBtkGt3 GtÔt3BtunuBtwÕÕtÍ8e Gtqy1ŒqLt
૬૦. માટે વાય થાય નાસ્તિકો ઉપર તે દિવસ માટે કે જે દિવસનો તેમની સાથે વાયદો કરવામાં આવેલ છે.