[00:00.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
[00:06.00]
للَّهُمَّ إِنَّ ظُلْمَ عِبَادِكَ قَدْ تَمَكَّنَ فِي بِلاَدِكَ
અલ્લાહુમ્મ ઈન્ના ઝૂલમ ઇબાદીક કદ તમકકન ફી બિલઅદલેક
[00:14.00]
حَتَّىٰ امَاتَ ٱلْعَدْلَ
હત્તા અમાત અલઅદલા
[00:18.00]
وَقَطَعَ ٱلسُّبُلَ
વ કતઆ અલસસુબુલા
[00:20.00]
وَمَحَقَ ٱلْحَقَّ
વ મઅકા અલહકક
[00:22.00]
وَابْطَلَ ٱلصِّدْقَ
વ બતલા અલસસીદક
[00:24.00]
وَاخْفَىٰ ٱلْبِرَّ
વ અખફા અલ બિરરા
[00:27.00]
وَاظْهَرَ ٱلشَّرَّ
વ અઝહરા અલશશરરા
[00:29.00]
وَاخْمَدَ ٱلتَّقْوَىٰ
વ અખમદ અલતતકવા
[00:32.00]
وَازَالَ ٱلْهُدَىٰ
વ અઝલાલ અલહુદા
[00:35.00]
وَازَاحَ ٱلْخَيْرَ
વ અઝાહા અલખયર
[00:38.00]
وَاثْبَتَ ٱلضَّيْرَ
વ અસબતા અલઝયર
[00:41.00]
وَانْمَىٰ ٱلْفَسَادَ
વ અનમા અલફસદ
[00:44.00]
وَقَوَّىٰ ٱلْعِنَادَ
વ કવવા અલ ઇનાદ
[00:47.00]
وَبَسَطَ ٱلْجَوْر
વ બસ્ત અલજવર
[00:51.00]
وَعَدَىٰ ٱلطَّوْرَ
વ અદાઅ અલતતવર
[00:53.00]
اَللَّهُمَّ يَا رَبِّ لاَ يَكْشِفُ ذٰلِكَ إِلاَّ سُلْطَانُكَ
અલ્લાહુમ્મ યા રબ્બી લા યકશીફૂ ઝાલેક ઇલા સુલતાનુક
[01:02.00]
وَلاَ يُجِيرُ مِنْهُ إِلاَّ ٱمْتِنَانُكَ
વ લા યુજીરુ મીનહૂ ઈલલા ઈ ઇમતીનાનૂક
[01:08.00]
اَللَّهُمَّ رَبِّ فَٱبْتُرِ الظُّلْمَ
અલ્લાહુમ્મ રબ્બી ફઅબતુરી અલઝઝૂલમ
[01:13.00]
وَبُثَّ جِبَالَ ٱلْغَشْمِ
વ બુસસ જીબાલ અલગશમી
[01:17.00]
وَاخْمِدْ سُوقَ ٱلْمُنْكَرِ
વ અખમિદ સુક અલમુનકરી
[01:20.00]
وَاعِزَّ مَنْ عَنْهُ يَنْزَجِرُ
વ ઈઝ મન અનહૂ યનઝજીરુ
[01:24.00]
وَٱحْصُدْ شَافَةَ اهْلِ ٱلْجَوْرِ
વ અહસુદ શફત અહલી અલજવરી
[01:27.00]
وَالْبِسْهُمُ ٱلْحَوْرَ بَعْدَ ٱلْكَوْرِ
વ અલબિશહુમુ અલહવર બઅદ અલકવરી
[01:32.00]
وَعَجِّلِ ٱللَّهُمَّ إِلَيْهِمُ ٱلْبَيَاتَ
વ અજીલીઅલ્લાહુમ્મ ઈલયહિમુ અલબયાત
[01:37.00]
وَانْزِلْ عَلَيْهِمُ ٱلْمَثُلاَتِ
વ અનઝીલ અલયહિમ અલમસુલાતી
[01:43.00]
وَامِتْ حَيَاةَ ٱلْمُنْكَرِ
વ અમિત હયાત અલ મુનકરી
[01:49.00]
لِيُؤْمَنَ ٱلْمَخُوفُ
લીયુઅમન અલમખુફૂ
[01:52.00]
وَيَسْكُنَ ٱلْمَلْهُوفُ
વયસકૂન અલમલહુફુ
[01:56.00]
وَيَشْبَعَ ٱلْجَائِعُ
વ યશબઅ અલજાઇલ
[01:59.00]
وَيُحْفَظَ ٱلضَّائِعُ
વ યુહફઝ અલઝાઇલ
[02:02.00]
وَيَاوِي ٱلطَّرِيدُ
વ યાવી અલતતારિદૂ
[02:05.00]
وَيَعُودَ ٱلشَّرِيدُ
વ યઉદા અલશશારીદૂ
[02:08.00]
وَيُغْنَىٰ ٱلْفَقِيرُ
વ યુખના અલફકીરુ
[02:11.00]
وَيُجَارَ ٱلْمُسْتَجِيرُ
વ યુજાર અલમુસતજીરુ
[02:16.00]
وَيُوَقَّرَ ٱلْكَبِيرُ
વ યુવક્કર અલકબિરુ
[02:20.00]
وَيُرْحَمَ ٱلصَّغِيرُ
વ યુરહમા અલસસાગીરુ
[02:24.00]
وَيُعَزَّ ٱلْمَظْلُومُ
વ યુઅઝઝા અલમઝલુમુ
[02:26.00]
وَيُذَلَّ ٱلظَّالِمُ
વ યુઝલલ અઝાલિમુ
[02:30.00]
وَيُفَرَّجَ ٱلْمَغْمُومُ
વ યુફરરજા અલમગમુમુ
[02:34.00]
وَتَنْفَرِجَ ٱلْغَمَّاءُ
વ તનફરીજા અલગમમુઉ
[02:38.00]
وَتَسْكُنَ ٱلدَّهْمَاُ
વ તસકૂન અલદહમઓ
[02:43.00]
وَيَمُوتَ ٱلٱِخْتِلاَفُ
વ યમોત અલાઈખતીલફો
[02:46.00]
وَيَعْلُوَ ٱلْعِلْمُ
વ યઅલુવ અલીમુ
[02:48.00]
وَيَشْمُلَ ٱلسِّلْمُ
વ યશમૂલ અલસીલમુ
[02:51.00]
وَيُجْمَعَ ٱلشَّتَاتُ
વ યુજમઅ અલશહતાતુ
[02:54.00]
وَيَقْوَىٰ ٱلإِيـمَا
વ યકવા અલ ઈમાનુ
[02:56.00]
وَيُتْلَىٰ ٱلْقُرْآنُ
વ યુતલા અલકૂરરાનુ
[03.00.00]
إِنَّكَ انْتَ ٱلدَّيَّانُ ٱلْمُنْعِمُ ٱلْمَنَّانُ
ઇન્ક અનત અલદદયાનુ અલમુનઈમ અલમન્નાનુ
[03.20.00]
ખ અબ્બાસ કુમ્મી (ર.અ.) ની 'બાકિયત અસ-સાલેહીન'માંથી:
આ દુઆ`દસ દુઆઓમાંની એક છે જે ઇમામ અત-તકી (અ.સ.) એ અબ્બાસી ખલીફા મામૂનને તેમની પુત્રીના લગ્ન ઇમામ સાથે કરવા બદલ મહેર (દહેજ) રૂપે આપી હતી.
ઇમામ (અ.સ.) એ તેને કહ્યું હતું કે તેમને આ દુઆઓ તેમના પવિત્ર પૂર્વજોની શૃંખલા દ્વારા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે પ્યગમબર (સ.અ.વ.) ને જિબ્રઈલલ (અ.સ.) દ્વારા આ દુઆઓની જાણ કરવામાં આવી હતી; "હે મુહમ્મદ (સ.અ.વ.), સર્વશક્તિમાન પ્રભુ તમને તેનો સલામ પાઠવે છે અને કહે છે કે તે તમારા માટે આ દુનિયા અને દુનીયા પછી(જનન્ત) ના ખજાનાની ચાવીઓ લાવી રહ્યો છે. આમ, તે તમને સલાહ આપે છે કે તમે તમારી દુઆઓ ને સ્વીકૃતિના સાધન તરીકે તેનો ઉપયોગ કરો આ ગુપ્ત દુઆઓ દ્વારા, તમે તમારી ઇચ્છાઓ પ્રાપ્ત કરી શકો છો અને તમારી માંગણીઓ પૂરી કરવામાં સફળ થઈ શકો છો. તેથી, તેમનો ઉપયોગ દુનીયા પછી ની દુઆઓ માટે કરો ના કે આ દુનીયા ની દુઆઓ ને પૂરી કરવા માટે નહીંતર તમે તમારા દુનીયા પછીના પુરસ્કારોનું મૂલ્ય ઘટાડી દેશો. આ સાધનો દસ દુઆઓ છે જેના દ્વારા તમે તમારી ઇચ્છાઓના દરવાજા ખખડાવી શકો છો અને તે તમારા સામે ખુલ્શે, અને તમે વસ્તુઓ માંગી શકો છો અને તમને તેની પ્રાપ્તિ થશે."