(૪૫) દરેક સુન્ન્ત અને વાજીબ નમાઝ પછી આ દુઆ માગો

 

 

 

(૪૫) દરેક સુન્ન્ત અને વાજીબ નમાઝ પછી આ દુઆ માગો

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

રબ્બીજઅલની મોકીમસ સલાતે વ મિન ઝૂર્રીય્યતી, રબ્બના વતકબ્બલ દોઆએ

અય મારા પરવરદિગાર! મને નમાઝને કાયમ કરનારો બનાવ અને મારી ઓલાદમાંથી પણ; અય અમારા પરવરદિગાર! મારી દુઆ કબૂલ કર

(સુરા નં ૧૪ ઈબ્રાહીમ આયત નં. ૪૦)

 

 

 

આ દુઆ હઝરત ઈબ્રાહીમ (અલ.)ની છે. દરેક સુન્નત અને વાજીબ નમાઝ પછી આ દોઆ માગવી જોઈએ.