[00:09.00]
سَلَامٌ عَلٰىۤ اٰلِ يٰسٓ اَلسَّلَامُ عَلَيْكَ يَا دَاعِيَ اللّٰهِ وَ رَبَّانِيَّ اٰيَاتِهِ
સલામુન અલા આલે યાસીન,અસસલામો અલયક યા દાઈયલ્લાહે વ રબ્બાનિય્ય આયાતેહી,
આલે યાસીન ઉપર દોરૂદ અને સલામ, સલામ થાય આપ ઉપર અય અલ્લાહની તરફ બોલાવનાર અને અય અલ્લાહના કલામના નિગેહબાન.
[00:28.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللّٰهِ وَ دَيَّانَ دِيْنِهِ
અસસલામો અલક યા બાબલ્લાહે વ દય્યાન દીનેહી.
સલામ થાય આપ ઉપર અય ખુદાના દરવાજા તથા તેના દીનનું રક્ષણ કરનારા.
[00:37.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَلِيْفَةَ اللّٰهِ وَ نَاصِرَ حَقِّهِ
અસસલામો અલયક યા ખલીફતલ્લાહે વ નાસેર હકકેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ખલીફા અને તેના હકના હિમાયતી અને મદદગાર.
[00:47.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ وَ دَلِيْلَ اِرَادَتِهِ
અસસલામો અલયક યા હુજજતલ્લાહે વ દલીલ ઈરાદતેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહની હુજ્જત અને તેના ઈરાદાઓની તરફ માર્ગદર્શન કરનાર.
[00:55.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا تَالِيَ كِتَابِ اللّٰهِ وَ تَرْجُمَانَهُ
અસસલામો અલયક યા તાલેય કિતાબિલ્લાહે વ તરજોમાનેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહની કિતાબની તિલાવત કરનાર અને તેનું અર્થઘટન કરનાર.
[01:05.00]
اَلسَّلَامُ عَلَيْكَ فِيۤ اٰنَاۤءِ لَيْلِكَ وَ اَطْرَافِ نَهَارِكَ
અસ્સલામો અલયક ફી આનાએ લયલેક વ અતરાફે નહારેક.
સલામ થાય આપ ઉપર રાતના સમય ગાળામાં અને દિવસની દરેક ઘડીએ.
[01:15.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللّٰهِ فِيْ اَرْضِهِ
અસસલામો અલયક યા બકિય્યતલ્લાહે ફી અરઝેહી.
સલામ થાય આપ ઉપર અય જમીન ઉપર અલ્લાહની બાકી હુજજત
[01:23.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا مِيْثَاقَ اللّٰهِ، الَّذِيْ اَخَذَهُ وَ وَكَّدَهُ
અસસલામો અલયક યા મીસાકલ્લાહિલ લઝી અખઝહુ વ વકદહુ.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વાયદા અને વચન, જે ખુદાએ (બંદાઓ) પાસેથી લીધું છે અને તેની તાકીદ કરી છે.
[01:33.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَعْدَ اللّٰهِ، الَّذِيْ ضَمِنَهُ
અસસલામો અલયક યા વઅદલ્લાહિલ લઝી ઝમેનહુ.
સલામ થાય આપ ઉપર અય ખુદાના વાયદા, જેની જામીનગીરી ખુદ ખુદાએ લીધી છે.
[01:40.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلَمُ الْمَنْصُوْبُ وَ الْعِلْمُ الْمَصْبُوْبُ
અસ્સલામો અલયક અય્યોહલ અલમુલ મનસુબો વલ ઈલમુલ મસબુબો
સલામ થાય આપ ઉપર અય સ્થાપિત કરાયેલ ધ્વજ અને તે ઈલ્મ જેને ફેલાવામાં આવ્યું
[01:49.00]
وَ الْغَوْثُ وَ الرَّحْمَةُ الْوَاسِعَةُ وَعْدًا غَيْرَ مَكْذُوْبٍ
વલ ગવસો વર રહમતુલ વાસેઅતો વઅદન ગયર મકઝુબિન.
અને ફરિયાદે પહોંચનાર અને વિશાળ રહમત અને અલ્લાહનો વાયદો કે જેની વાયદા ખિલાફી નથી થતી.
[02:01.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقُوْمُ اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقْعُدُ
અસસલામો અલયક હીન તકુમો અસસલામો અલયક હીન તકએદો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ ઉભા થાવ.સલામ થાય આપ ઉપર જ્યારે આપ બેસો.
[02:12.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقْرَاُ وَ تُبَيِّنُ
અસસલામો અલયક હીન તકરઓ વ તોબય્યેનો.
સલામ થાય આપ ઉપર જે સમયે આપ (કુરઆને પાકની) કિરઅત કરો છો અને(તેની તફસીર) બયાન ફરમાવો.
[02:18.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُصَلِّيْ وَ تَقْنُتُ
અસસલામો અલયક હીન તોસલ્લી વ તકનોતો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ નમાઝ પઢી રહ્યા હો અને કુનૂતમાં દુઆ માંગી રહ્યા હો.
[02:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَرْكَعُ وَ تَسْجُدُ
અસસલામો અલયક હીન તરકઓ વ તસજોદો,
સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકૂઅ અને સજદહ કરો છો.
[02:30.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُهَلِّلُ وَ تُكَبِّر
અસસલામો અલયક હીન તોહલ્લેલો વ તોકબેરો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ તહલીલ અને તકબીર કહો છો.
[02:36.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَحْمَدُ وَ تَسْتَغْفِرُ
અસસલામો અલયક હીન તહમદો વ તસતગફેરો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ હમ્દ અને ઈસતેગફાર કરો છો.
[02:43.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُصْبِحُ وَ تُمْسِيۤ
અસસલામો અલયક હીન તુસબેહો વ તુમસી.
સલામ થાય આપ ઉપર જ્યારે આપની સવાર અને સાંજ પડે છે.
[02:49.00]
اَلسَّلَامُ عَلَيْكَ فِي اللَّيْلِ اِذَا يَغْشٰى وَ النَّهَارِ اِذَا تَجَلّٰىۤ
અસસલામો અલયક ફિલ લયલે ઈઝા યગશા વન્નહારે ઈઝા તજલ્લા.
સલામ થાય આપ ઉપર જ્યારે રાત્રિ છવાય જાય છે અને દિવસ પ્રકાશિત હોય છે.
[02:59.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاِمَامُ الْمَأْمُوْنُ
અસસલામો અલયક અય્યોહલ ઈમામુલ મઅમુનો.
સલામ થાય આપ ઉપર અય સુરક્ષિત ઈમામ.
[03:07.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُقَدَّمُ الْمَأْمُوْلُ
અસસલામો અલયક અય્યોહલ મોકદદમુલ મઅમુલો.
સલામ થાય આપ ઉપર અય તમામ દુનિયાઓના સર્જનોની સૌથી પહેલી (અગ્રેસર) અને અતૂટ આશા.
[03:14.00]
اَلسَّلَامُ عَلَيْكَ بِجَوَامِعِ السَّلَامِ اُشْهِدُكَ يَا مَوْلايَ أَي أَشْهَدُ أَنْ لا إلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَه
અસસલામો અલયક બે જવામેઈસ સલામે ઉશહેદોક.યા મવલાય ઈન્ની અશહદો અન લાઈલાહ ઈલ્લલ્લાહો વહદહુ લા શરીક લહુ
સલામ થાય આપ ઉપર સલામના બધા પ્રકારો સાથે. હું તમને ગવાહ બનાવું છું અય મારા આકા! હું ગવાહી આપુ છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તે એક છે, તેનો કોઈ ભાગીદાર નથી
[03:39.00]
وَ اَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَ رَسُوْلُهُ لَا حَبِيْبَ اِلَّا هُوَ وَ اَهْلُهُ
વ અન્ન મોહંમ્મદન અબદોહુ વ રસુલોહુ લા હબીબ ઈલ્લા હોવ અહલોહુ
અને એ કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેના બંદા અને તેના રસૂલ છે. નથી કોઈ હબીબ (ચહીતા) સિવાય તેમના અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ના
[03:51.00]
وَ اُشْهِدُكَ يَا مَوْلَايَ اَنَّ عَلِيًّا اَمِيْرَ الْمُؤْمِنِيْنَ حُجَّتُهُ
વ ઉશહેદોક યા મવલાય અન્ન અલિય્યન અમીરિલ મુઅમેનીન હુજજતોહુ,
અને તમને ગવાહ બનાવું છું અય મારા મૌલા! કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) તેની હજ્જત છે
[04:04.00]
وَ الْحَسَنَ حُجَّتُهُ وَ الْحُسَيْنَ حُجَّتُهُ
વલ હસન હુજજતોહુ,વલ હુસયન હુજજતોહુ,
અને હસન (અ.સ.) તેની હુજજત છે અને હુસૈન (અ.સ.) તેની હુજજત છે
[04:11.00]
وَ عَلِيَّ بْنَ الْحُسَيْنِ حُجَّتُهُ وَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વ અલિય યબનલ હુસયન હુજજતોહુ વ મોહમ્મદબને અલિય્યિન હુજજતોહુ
અને અલી ઈબ્ને હુસૈન (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[04:21.00]
وَ جَعْفَرَ بْنَ مُحَمَّدٍ حُجَّتُهُ وَ مُوْسَى بْنَ جَعْفَرٍ حُجَّتُهُ
વ જઅફરબને મોહમ્મદિન હુજજતોહુ વ મુસબન જઅફરિન હુજજતોહુ,
અને જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને મૂસા ઇબ્ને જઅફર (અ.સ.) તેની હુજજત છે
[04:31.00]
وَ عَلِيَّ بْنَ مُوْسٰى حُجَّتُهُ وَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વ અલિય્યબન મુસા હુજજતોહુ, વ મોહમ્મદબન અલિય્યિન હુજજતોહુ,વ અલિય્યબન મોહમ્મદિન હુજજતોહુ,
અને અલી ઈબ્ને મૂસા (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[04:47.00]
وَ الْحَسَنَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વલ હસનબન અલિય્યિન હુજજતોહુ
અને અલી ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને હસન ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[04:52.00]
وَ اَشْهَدُ اَنَّكَ حُجَّةُ اللّٰهِ اَنْتُمُ الْاَوَّلُ وَ الْاٰخِرُ
વ અશહદો અન્નક હુજજતુલ્લાહ અનતોમુલ અવ્વલો વલે આખેરો
અને હું ગવાહી આપું છું કે તમે અલ્લાહની હુજ્જત છો, તમે જ પ્રથમ અને અંતિમ છો
[05:02.00]
وَ اَنَّ رَجْعَتَكُمْ حَقٌّ لَا رَيْبَ فِيْهَا يَوْمَ لَا يَنْفَعُ نَفْسًا اِيْمَانُهَا
વ અન્ન રજઅતકુમ હકકુલ લા રયબ ફીહા યવમ લા યનફઓ નફસન ઈમાનોહા
અને તમારૂં પાછા ફરવું (રજ્જત) હક છે તેમાં કોઈ શક નથી, તે દિવસે ઈમાન લાવવું કોઈ ફાયદાકારક નહિં હોય
[05:14.00]
لَمْ تَكُنْ اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ كَسَبَتْ فِيۤ اِيْمَانِهَا خَيْرًا
લમ તકુન આમનત મિન કબલો અવ કસબત ફી ઈમાનેહા ખયરન
જે તે અગાઉ ઈમાન નહિં લાવ્યો હોય અથવા ઈમાનના સાયામાં નેકીના કાર્યો નહિં કર્યા હોય
[05:28.00]
وَ اَنَّ الْمَوْتَ حَقٌّ وَ اَنَّ نَاكِرًا وَ نَكِيْرًا حَقٌّ
વ અન્નલ મવત હકકુન વ અન્ન નાકેરન વ નકીરન હકકુન
અને ખરેખર મૃત્યુ હક છે અને ખરેખર મુન્કીર અને નકીર હક છે.
[05:39.00]
وَ اَشْهَدُ اَنَّ النَّشْرَ حَقٌّ وَ الْبَعْثَ حَقٌّ
વ અશહદો અન્નન નશર હકકુન વલ બઅસ હકકુન
હું ગવાહી આપું છું કે નશર હક છે અને ફરી ઉઠાવવું હક છે
[05:47.00]
وَ اَنَّ الصِّرَاطَ حَقٌّ وَ الْمِرْصَادَ حَقٌّ
વ અન્નસ સિરાત હકકુન, વલ મિ૨સાદ હકકુન
અને ખરેખર સેરાત હક છે અને મિરસાદ (રાહ) હક છે
[05:54.00]
وَ الْمِيْزَانَ حَقٌّ وَ الْحَشْرَ حَقٌّ
વલ મીઝાન હકકુવ વલ હશર હુકકુન
અને મિઝાન (આમાલનું ત્રાજવું) હક છે અને હશર હક છે
[06:01.00]
وَ الْحِسَابَ حَقٌّ وَ الْجَنَّةَ وَ النَّارَ حَقٌّ
વલ હિસાબ હકકુન , વલ જન્નત વન્નાર હકકુવ
અને હિસાબ હક છે અને જન્નત અને જહન્નમ હક છે
[06:08.00]
وَ الْوَعْدَ وَ الْوَعِيْدَ بِهِمَا حَقٌّ
વલ વઅદ વલ વઈદ બેહેમા હકકુન
અને વાયદો અને ચેતવણી હક છે.
[06:15.00]
يَا مَوْلَايَ شَقِيَ مَنْ خَالَفَكُمْ
યા મવલાય શકેય મન ખાલફકુમ
અય મારા મૌલા! બદબખ્ત એ છે કે જેણે આપનો વિરોધ કર્યો
[06:30.00]
وَ سَعِدَ مَنْ اَطَاعَكُمْ
વ સઅદ મને અતાઅકુમ
અને ખુશકિસ્મત એ છે કે જેણે આપની તાબેદારી કરી.
[06:37.00]
فَاشْهَدْ عَلٰى مَاۤ اَشْهَدْتُكَ عَلَيْهِ
ફ અશહદ અલા મા અશહદતોક અલયહે
આપ સાક્ષી બની જાવ તેની ઉપર જેની ઉપર મેં આપને સાક્ષી બનાવ્યા છે,
[06:41.00]
وَ اَنَا وَلِيٌّ لَكَ بَرِيۤءٌ مِنْ عَدُوِّكَ
વ અના વલિય્યુન લક બરિઉન મિન અદુવેક
હું આપનો દોસ્ત છું અને આપના દુશ્મનોથી દૂર છું.
[06:50.00]
فَالْحَقُّ مَا رَضِيْتُمُوْهُ وَ الْبَاطِلُ مَاۤ اَسْخَطْتُمُوْهُ
ફલ હકકો મા રઝિયતોમુહો વલ બાતેલો મા અસખત તો મુહો
બસ હક એ છે જેનાથી આપ રાજી છો અને બાતીલ એ છે જેનાથી આપ નારાજ છો.
[06:59.00]
وَ الْمَعْرُوْفُ مَاۤ اَمَرْتُمْ بِهِ وَ الْمُنْكَرُ مَا نَهَيْتُمْ عَنْهُ
વલ મઅરૂફો મા અમરતુમ બેહી વલ મુનકરો મા નહયતુમ અનહો
નેકી એ છે જેનો આપે હુકમ આપ્યો અને ‘મુન્કર’ એ છે જેની આપે મનાઈ કરી.
[07:10.00]
فَنَفْسِيْ مُؤْمِنَةٌ بِاللّٰهِ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
ફ નફસી મુઅમેનતુન બિલ્લાહે વહદહુ લા શરીક લહુ
મારો નફસ ઈમાન ધરાવે છે અલ્લાહ ઉપર જે એક છે અને જેનો કોઈ ભાગીદાર નથી
[07:19.00]
وَ بِرَسُوْلِهِ وَ بِاَمِيْرِ الْمُؤْمِنِيْنَ وَ بِكُمْ يَا مَوْلَايَ، اَوَّلِكُمْ وَ اٰخِرِكُمْ
વ બે રસુલેહી વ બે અમીરિલ મુઅમેનીન વ બેકુમ યા મવલાય અવ્વલેકુમ વ આખેરેકુમ
અને તેના રસૂલ (સ.અ.વ.) ઉપર અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અને તમારા ઉપર, તમારા પહેલા ઉપર અને તમારા છેલ્લા ઉપર.
[07:35.00]
وَ نُصْرَتِيْ مُعَدَّةٌ لَكُمْ وَ مَوَدَّتِيْ خَالِصَةٌ لَكُمْ
વ નુસરતી મોઅદદતુન લકુમ વ મવદદતી ખાલેસતુન લકુમ
આપના માટે મારી મદદ હાજર છે અને મારી મોહબ્બત તમારા માટે નિખાલસ છે.
[07:44.00]
اٰمِيْنَ اٰمِيْنَ
આમીન આમીન.
અય ખુદા અમારી દુઆ કબૂલ ફરમાવ, કબૂલ ફરમાવ.
[00:06.00]
اللهُم صَل عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:10.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:18.00]
سَلَامٌ عَلٰىۤ اٰلِ يٰسٓ اَلسَّلَامُ عَلَيْكَ يَا دَاعِيَ اللّٰهِ وَ رَبَّانِيَّ اٰيَاتِهِ
સલામુન અલા આલે યાસીન,અસસલામો અલયક યા દાઈયલ્લાહે વ રબ્બાનિય્ય આયાતેહી,
આલે યાસીન ઉપર દોરૂદ અને સલામ, સલામ થાય આપ ઉપર અય અલ્લાહની તરફ બોલાવનાર અને અય અલ્લાહના કલામના નિગેહબાન.
[00:30.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا بَابَ اللّٰهِ وَ دَيَّانَ دِيْنِهِ
અસ્સલામો અલયક યા બાબલ્લાહે વ દય્યાન દીનેહી.
સલામ થાય આપ ઉપર અય ખુદાના દરવાજા તથા તેના દીનનું રક્ષણ કરનારા.
[00:36.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَلِيْفَةَ اللّٰهِ وَ نَاصِرَ حَقِّهِ
અસસલામો અલયક યા ખલીફતલ્લાહે વ નાસેર હકકેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ખલીફા અને તેના હકના હિમાયતી અને મદદગાર.
[00:43.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ وَ دَلِيْلَ اِرَادَتِهِ
અસસલામો અલયક યા હુજજતલ્લાહે વ દલીલ ઈરાદતેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહની હુજ્જત અને તેના ઈરાદાઓની તરફ માર્ગદર્શન કરનાર.
[00:51.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا تَالِيَ كِتَابِ اللّٰهِ وَ تَرْجُمَانَهُ
અસસલામો અલયક યા તાલેય કિતાબિલ્લાહે વ તરજોમાનેહી.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહની કિતાબની તિલાવત કરનાર અને તેનું અર્થઘટન કરનાર.
[00:58.00]
اَلسَّلَامُ عَلَيْكَ فِيۤ اٰنَاۤءِ لَيْلِكَ وَ اَطْرَافِ نَهَارِكَ
અસ્સલામો અલયક ફી આનાએ લયલેક વ અતરાફે નહારેક.
સલામ થાય આપ ઉપર રાતના સમય ગાળામાં અને દિવસની દરેક ઘડીએ.
[01:04.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللّٰهِ فِيْ اَرْضِهِ
અસસલામો અલયક યા બકિય્યતલ્લાહે ફી અરઝેહી.
સલામ થાય આપ ઉપર અય જમીન ઉપર અલ્લાહની બાકી હુજજત.
[01:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا مِيْثَاقَ اللّٰهِ، الَّذِيْ اَخَذَهُ وَ وَكَّدَهُ
અસસલામો અલયક યા મીસાકલ્લાહિલ લઝી અખઝહુ વ વકદહુ.
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વાયદા અને વચન, જે ખુદાએ (બંદાઓ) પાસેથી લીધું છે અને તેની તાકીદ કરી છે.
[01:19.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَعْدَ اللّٰهِ، الَّذِيْ ضَمِنَهُ
અસસલામો અલયક યા વઅદલ્લાહિલ લઝી ઝમેનહુ.
સલામ થાય આપ ઉપર અય ખુદાના વાયદા, જેની જામીનગીરી ખુદ ખુદાએ લીધી છે.
[01:25.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلَمُ الْمَنْصُوْبُ وَ الْعِلْمُ الْمَصْبُوْبُ
અસ્સલામો અલયક અય્યોહલ અલમુલ મનસુબો વલ ઈલમુલ મસબુબો
સલામ થાય આપ ઉપર અય સ્થાપિત કરાયેલ ધ્વજ અને તે ઈલ્મ જેને ફેલાવામાં આવ્યું
[01:33.00]
وَ الْغَوْثُ وَ الرَّحْمَةُ الْوَاسِعَةُ وَعْدًا غَيْرَ مَكْذُوْبٍ
વલ ગવસો વર રહમતુલ વાસેઅતો વઅદન ગયર મકઝુબિન.
અને ફરિયાદે પહોંચનાર અને વિશાળ રહમત અને અલ્લાહનો વાયદો કે જેની વાયદા ખિલાફી નથી થતી.
[01:41.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقُوْمُ اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقْعُدُ
અસસલામો અલયક હીન તકુમો અસસલામો અલયક હીન તકએદો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ ઉભા થાવ.સલામ થાય આપ ઉપર જ્યારે આપ બેસો.
[01:48.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَقْرَاُ وَ تُبَيِّنُ
અસસલામો અલયક હીન તકરઓ વ તોબય્યેનો.
સલામ થાય આપ ઉપર જે સમયે આપ (કુરઆને પાકની) કિરઅત કરો છો અને(તેની તફસીર) બયાન ફરમાવો.
[01:57.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُصَلِّيْ وَ تَقْنُتُ
અસસલામો અલયક હીન તોસલ્લી વ તકનોતો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ નમાઝ પઢી રહ્યા હો અને કુનૂતમાં દુઆ માંગી રહ્યા હો.
[02:03.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَرْكَعُ وَ تَسْجُدُ
અસસલામો અલયક હીન તરકઓ વ તસજોદો,
સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકૂઅ અને સજદહ કરો છો.
[02:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُهَلِّلُ وَ تُكَبِّرُ
અસસલામો અલયક હીન તોહલ્લેલો વ તોકબેરો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ તહલીલ અને તકબીર કહો છો.
[02:14.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تَحْمَدُ وَ تَسْتَغْفِرُ
અસસલામો અલયક હીન તહમદો વ તસતગફેરો.
સલામ થાય આપ ઉપર જ્યારે આપ હમ્દ અને ઈસતેગફાર કરો છો.
[02:19.00]
اَلسَّلَامُ عَلَيْكَ حِيْنَ تُصْبِحُ وَ تُمْسِيۤ.
અસસલામો અલયક હીન તુસબેહો વ તુમસી.
સલામ થાય આપ ઉપર જ્યારે આપની સવાર અને સાંજ પડે છે.
[02:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ فِي اللَّيْلِ اِذَا يَغْشٰى وَ النَّهَارِ اِذَا تَجَلّٰىۤ
અસસલામો અલયક ફિલ લયલે ઈઝા યગશા વન્નહારે ઈઝા તજલ્લા.
સલામ થાય આપ ઉપર જ્યારે રાત્રિ છવાય જાય છે અને દિવસ પ્રકાશિત હોય છે.
[02:30.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاِمَامُ الْمَأْمُوْنُ
અસસલામો અલયક અય્યોહલ ઈમામુલ મઅમુનો.
સલામ થાય આપ ઉપર અય સુરક્ષિત ઈમામ.
[02:34.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُقَدَّمُ الْمَأْمُوْلُ
અસસલામો અલયક અય્યોહલ મોકદદમુલ મઅમુલો.
સલામ થાય આપ ઉપર અય તમામ દુનિયાઓના સર્જનોની સૌથી પહેલી (અગ્રેસર) અને અતૂટ આશા.
[02:41.00]
اَلسَّلَامُ عَلَيْكَ بِجَوَامِعِ السَّلَامِ اُشْهِدُكَ يَا مَوْلَايَ اَنِّيۤ اَشْهَدُ اَنْ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
અસસલામો અલયક બે જવામેઈસ સલામે ઉશહેદોક.યા મવલાય અન્ની અશહદો અન લાઈલાહ ઈલ્લલ્લાહો વહદહુ લા શરીક લહુ
સલામ થાય આપ ઉપર સલામના બધા પ્રકારો સાથે. હું તમને ગવાહ બનાવું છું અય મારા આકા! હું ગવાહી આપુ છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તે એક છે, તેનો કોઈ ભાગીદાર નથી
[02:58.00]
وَ اَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَ رَسُوْلُهُ لَا حَبِيْبَ اِلَّا هُوَ وَ اَهْلُهُ
વ અન્ન મોહંમ્મદન અબદોહુ વ રસુલોહુ લા હબીબ ઈલ્લા હોવ અહલોહુ
અને એ કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેના બંદા અને તેના રસૂલ છે. નથી કોઈ હબીબ (ચહીતા) સિવાય તેમના અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ના
[03:12.00]
وَ اُشْهِدُكَ يَا مَوْلَايَ اَنَّ عَلِيًّا اَمِيْرَ الْمُؤْمِنِيْنَ حُجَّتُهُ
વ ઉશહેદોક યા મવલાય અન્ન અલિય્યન અમીરિલ મુઅમેનીન હુજજતોહુ,
અને તમને ગવાહ બનાવું છું અય મારા મૌલા! કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) તેની હજ્જત છે
[03:20.00]
وَ الْحَسَنَ حُجَّتُهُ وَ الْحُسَيْنَ حُجَّتُهُ
વલ હસન હુજજતોહુ,વલ હુસયન હુજજતોહુ,
અને હસન (અ.સ.) તેની હુજજત છે અને હુસૈન (અ.સ.) તેની હુજજત છે
[03:27.00]
وَ عَلِيَّ بْنَ الْحُسَيْنِ حُجَّتُهُ وَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વ અલિય યબનલ હુસયન હુજજતોહુ વ મોહમ્મદબને અલિય્યિન હુજજતોહુ
અને અલી ઈબ્ને હુસૈન (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[03:34.00]
وَ جَعْفَرَ بْنَ مُحَمَّدٍ حُجَّتُهُ وَ مُوْسَى بْنَ جَعْفَرٍ حُجَّتُهُ
વ જઅફરબને મોહમ્મદિન હુજજતોહુ વ મુસબન જઅફરિન હુજજતોહુ,
અને જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને મૂસા ઇબ્ને જઅફર (અ.સ.) તેની હુજજત છે
[03:41.00]
وَ عَلِيَّ بْنَ مُوْسٰى حُجَّتُهُ وَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વ અલિય્યબન મુસા હુજજતોહુ, વ મોહમ્મદબન અલિય્યિન હુજજતોહુ,વ અલિય્યબન મોહમ્મદિન હુજજતોહુ,
અને અલી ઈબ્ને મૂસા (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[03:49.00]
وَ الْحَسَنَ بْنَ عَلِيٍّ حُجَّتُهُ
વલ હસનબન અલિય્યિન હુજજતોહુ
અને અલી ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને હસન ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે
[03:57.00]
وَ اَشْهَدُ اَنَّكَ حُجَّةُ اللّٰهِ اَنْتُمُ الْاَوَّلُ وَ الْاٰخِرُ
વ અશહદો અન્નક હુજજતુલ્લાહ અનતોમુલ અવ્વલો વલે આખેરો
અને હું ગવાહી આપું છું કે તમે અલ્લાહની હુજ્જત છો, તમે જ પ્રથમ અને અંતિમ છો
[04:03.00]
وَ اَنَّ رَجْعَتَكُمْ حَقٌّ لَا رَيْبَ فِيْهَا يَوْمَ لَا يَنْفَعُ نَفْسًا اِيْمَانُهَا
વ અન્ન રજઅતકુમ હકકુલ લા રયબ ફીહા યવમ લા યનફઓ નફસન ઈમાનોહા
અને તમારૂં પાછા ફરવું (રજ્જત) હક છે તેમાં કોઈ શક નથી, તે દિવસે ઈમાન લાવવું કોઈ ફાયદાકારક નહિં હોય
[04:12.00]
لَمْ تَكُنْ اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ كَسَبَتْ فِيۤ اِيْمَانِهَا خَيْرًا
લમ તકુન આમનત મિન કબલો અવ કસબત ફી ઈમાનેહા ખયરન
જે તે અગાઉ ઈમાન નહિં લાવ્યો હોય અથવા ઈમાનના સાયામાં નેકીના કાર્યો નહિં કર્યા હોય
[04:19.00]
وَ اَنَّ الْمَوْتَ حَقٌّ وَ اَنَّ نَاكِرًا وَ نَكِيْرًا حَقٌّ
વ અન્નલ મવત હકકુન વ અન્ન નાકેરન વ નકીરન હકકુન
અને ખરેખર મૃત્યુ હક છે અને ખરેખર મુન્કીર અને નકીર હક છે.
[04:25.00]
وَ اَشْهَدُ اَنَّ النَّشْرَ حَقٌّ وَ الْبَعْثَ حَقٌّ
વ અશહદો અન્નન નશર હકકુન વલ બઅસ હકકુન
હું ગવાહી આપું છું કે નશર હક છે અને ફરી ઉઠાવવું હક છે
[04:31.00]
وَ اَنَّ الصِّرَاطَ حَقٌّ وَ الْمِرْصَادَ حَقٌّ
વ અન્નસ સિરાત હકકુન, વલ મિ૨સાદ હકકુન
અને ખરેખર સેરાત હક છે અને મિરસાદ (રાહ) હક છે
[04:35.00]
وَ الْمِيْزَانَ حَقٌّ وَ الْحَشْرَ حَقٌّ
વલ મીઝાન હકકુવ વલ હશર હુકકુન
અને મિઝાન (આમાલનું ત્રાજવું) હક છે અને હશર હક છે
[04:40.00]
وَ الْحِسَابَ حَقٌّ وَ الْجَنَّةَ وَ النَّارَ حَقٌّ
વલ હિસાબ હકકુન , વલ જન્નત વન્નાર હકકુવ
અને હિસાબ હક છે અને જન્નત અને જહન્નમ હક છે
[04:43.00]
وَ الْوَعْدَ وَ الْوَعِيْدَ بِهِمَا حَقٌّ
વલ વઅદ વલ વઈદ બેહેમા હકકુન
અને વાયદો અને ચેતવણી હક છે.
[04:46.00]
يَا مَوْلَايَ شَقِيَ مَنْ خَالَفَكُمْ
યા મવલાય શકેય મન ખાલફકુમ
અય મારા મૌલા! બદબખ્ત એ છે કે જેણે આપનો વિરોધ કર્યો
[04:51.00]
وَ سَعِدَ مَنْ اَطَاعَكُمْ
વ સઅદ મને અતાઅકુમ
અને ખુશકિસ્મત એ છે કે જેણે આપની તાબેદારી કરી.
[04:55.00]
فَاشْهَدْ عَلٰى مَاۤ اَشْهَدْتُكَ عَلَيْهِ
ફ અશહદ અલા મા અશહદતોક અલયહે
આપ સાક્ષી બની જાવ તેની ઉપર જેની ઉપર મેં આપને સાક્ષી બનાવ્યા છે,
[05:01.00]
وَ اَنَا وَلِيٌّ لَكَ بَرِيۤءٌ مِنْ عَدُوِّكَ
વ અના વલિય્યુન લક બરિઉન મિન અદુવેક
હું આપનો દોસ્ત છું અને આપના દુશ્મનોથી દૂર છું.
[05:06.00]
فَالْحَقُّ مَا رَضِيْتُمُوْهُ وَ الْبَاطِلُ مَاۤ اَسْخَطْتُمُوْهُ
ફલ હકકો મા રઝિયતોમુહો વલ બાતેલો મા અસખત તો મુહો
બસ હક એ છે જેનાથી આપ રાજી છો અને બાતીલ એ છે જેનાથી આપ નારાજ છો.
[05:14.00]
وَ الْمَعْرُوْفُ مَاۤ اَمَرْتُمْ بِهِ وَ الْمُنْكَرُ مَا نَهَيْتُمْ عَنْهُ
વલ મઅરૂફો મા અમરતુમ બેહી વલ મુનકરો મા નહયતુમ અનહો
નેકી એ છે જેનો આપે હુકમ આપ્યો અને ‘મુન્કર’ એ છે જેની આપે મનાઈ કરી.
[05:20.00]
فَنَفْسِيْ مُؤْمِنَةٌ بِاللّٰهِ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
ફ નફસી મુઅમેનતુન બિલ્લાહે વહદહુ લા શરીક લહુ
મારો નફસ ઈમાન ધરાવે છે અલ્લાહ ઉપર જે એક છે અને જેનો કોઈ ભાગીદાર નથી
[05:28.00]
وَ بِرَسُوْلِهِ وَ بِاَمِيْرِ الْمُؤْمِنِيْنَ وَ بِكُمْ يَا مَوْلَايَ، اَوَّلِكُمْ وَ اٰخِرِكُمْ
વ બે રસુલેહી વ બે અમીરિલ મુઅમેનીન વ બેકુમ યા મવલાય અવ્વલેકુમ વ આખેરેકુમ
અને તેના રસૂલ (સ.અ.વ.) ઉપર અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અને તમારા ઉપર, તમારા પહેલા ઉપર અને તમારા છેલ્લા ઉપર.
[05:40.00]
وَ نُصْرَتِيْ مُعَدَّةٌ لَكُمْ وَ مَوَدَّتِيْ خَالِصَةٌ لَكُمْ
વ નુસરતી મોઅદદતુન લકુમ વ મવદદતી ખાલેસતુન લકુમ
આપના માટે મારી મદદ હાજર છે અને મારી મોહબ્બત તમારા માટે નિખાલસ છે.
[05:47.00]
اٰمِيْنَ اٰمِيْنَ
આમીન આમીન.
અય ખુદા અમારી દુઆ કબૂલ ફરમાવ, કબૂલ ફરમાવ.
[05:53.00]