[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اٰدَمَ صَفْوَةِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ આદમ સફવતિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલા આદમ (અ.સ.)ના વારસદાર
[00:18.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ نُوْحٍ نَبِيِّ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ નુહિન નબીય્યિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી નુહ (અ.સ.)ના વારસદાર
[00:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اِبْرَاهِيْمَ خَلِيْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ ઈબરાહીમ ખલીલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દોસ્ત ઈબ્રાહીમ (અ.સ.)ના વારસદાર
[00:31.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ مُوْسٰى كَلِيْمِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ મુસા કલીમિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના કલીમ મુસા (અ.સ.)ના વારસદાર
[00:38.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ عِيْسٰى رُوْحِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ ઈસા રુહિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય રૂહુલ્લાહ ઈસા (અ.સ.)ના વારસદાર
[00:45.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ مُحَمَّدٍ حَبِيْبِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ મોહમ્મદિને હબીબિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચહીતા મોહમ્મદ (સ.અ.વ.)ના વારસદાર
[00:52.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યા વારેસ અમીરલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વારસદાર
[00:58.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ مُحَمَّدٍ ۟اِلْمُصْطَفٰى
અસ્સલામો અલયક યબન મોહમ્મદનિલ મુસ્તફા
સલામ થાય આપ ઉપર અય મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ!
[01:04.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ عَلِيٍّ ۟اِلْمُرْتَضٰى
અસ્સલામો અલયક યબન અલીયેનિલ મુરતઝા
સલામ થાય આપ ઉપર અય અલીએ મુરતઝા (અ.સ.)ના ફરઝંદ!
[01:10.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ
અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરા
સલામ થાય આપ ઉપર અય ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ!
[01:17.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ خَدِيْجَةَ الْكُبْرٰى
અસ્સલામો અલયક યબન ખદીજતુલ કુબરા
સલામ થાય આપ ઉપર અય ખદીજતુલ કુબરા (સ.અ.)ના ફરઝંદ!
[01:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ثَارَ اللّٰهِ وَ ابْنَ ثَارِهِ وَ الْوِتْرَ الْمَوْتُوْرَ
અસ્સલામો અલયક યા સારલ્લાહે વબન સારેહી વલ વિતરલ મવતુર
સલામ થાય આપ ઉપર અય કે જેના અને જેમના પિતાના ખુનનો બદલો અલ્લાહ લેનાર છે અને અય કે જેઓ (જંગના મેદાનમાં) એકલા જ રહી ગયા
[01:35.00]
اَشْهَدُ اَنَّكَ قَدْ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ
અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત
હું ગવાહી આપું છું કે બેશક તમે નમાઝ કાયમ કરી અને ઝકાત આપી
[01:43.00]
وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ
વ અમરત બિલ મઅરૂફ વ નહયત અનિલ મુનકર
અને નેકીનો હુકમ આપ્યો અને બુરાઈથી અટકાવ્યા
[01:49.00]
وَ اَطَعْتَ اللّٰهَ وَ رَسُوْلَهُ حَتّٰى اَتَاكَ الْيَقِيْنُ
વ અતા અતલ્લાહ વ રસુલહુ હત્તા અતાકલ યકીનો
અને અલ્લાહ તેમજ તેના રસુલની ઈતાઅત કરી ત્યાં સુધી કે તમારા સુધી યકીન આવી પહોંચ્યુ
[01:56.00]
فَلَعَنَ اللّٰهُ اُمَّةً قَتَلَتْكَ
ફ લઅનલ્લાહો ઉમ્મતન કતલતક
પછી અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપને કત્લ કર્યા
[01:59.90]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً ظَلَمَتْكَ،
વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો
[02:04.90]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ
વ લઅનલ્લાહો ઉમ્મતન સમઅત બે ઝાલેક ફ રઝેયત બેહ
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેને તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા
[02:10.00]
يَا مَوْلَايَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ
યા મવલાય યા અબા અબદિલ્લાહ
અય મારા મોલા! અય અબા અબ્દુીલ્લાહ (અ.સ.)!
[02:18.00]
اَشْهَدُ اَنَّكَ كُنْتَ نُوْرًا فِي الْاَصْلَابِ الشَّامِخَةِ وَ الْاَرْحَامِ الْمُطَهَّرَةِ
અશહદો અન્નક કુનત નુરન ફિલ અસલાબિશ શામેખતે વલ અરહામિલ મોતહહરતે
બેશક હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ સુલ્બોમાં તેમજ પાકીઝા ગર્ભોમાં નુર હતાં
[02:28.00]
لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِاَنْجَاسِهَا
લમ તોનજ જિસકલ જહલીય્યતો બે અનજાસેહા
જાહેલિય્યતે પોતાની નજાસતો વડે આપને દુષિત નથી કર્યા
[02:34.00]
وَ لَمْ تُلْبِسْكَ مِنْ مُدْلَهِمَّاتِ ثِيَابِهَا
વ લમ તુલબિસક મિમ મુદલહિમ્માતે સિયાબેહા
અને જાહેલિય્યતે પોતાનો કાળો પહેરવેશ આપને નથી પહેરાવ્યો
[02:40.00]
وَ اَشْهَدُ اَنَّكَ مِنْ دَعَاۤئِمِ الدِّيْنِ وَ اَرْكَانِ الْمُؤْمِنِيْنَ
વ અશહદો અન્નક દઆએમિદ દીને વ અરકાનિલ મુઅમેનીન
અને હું ગવાહી આપું છું કે બેશક તમે દીનના સ્તંભ છો અને મોઅમીનોના પાયા છો
[02:48.00]
وَ اَشْهَدُ اَنَّكَ الْاِمَامُ الْبَرُّ التَّقِيُّ الرَّضِيُّ الزَّكِيُّ الْهَادِي الْمَهْدِيُّ
વ અશહદો અન્નકલ ઇમામુલ બરરુત તકીય્યુર રઝીય્યુઝ ઝકીય્યુલ હાદીલ મહદિય્યો
અને હું ગવાહી આપું છું કે બેશક તમે ઈમામ, નેક, તકવા ધરાવનારા, અલ્લાહની ખુશી પામેલા, પાકો પાકીઝા, હિદાયત આપનારા અને માર્ગદર્શન પામેલા છો
[02:57.00]
وَ اَشْهَدُ اَنَّ الْاَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ التَّقْوٰى
વ અશહદો અન્નલ અઇમ્મત મિન વુલદેક કલેમતુ તકવા
અને હું ગવાહી આપું છું કે બેશક તમારા વંશમાંથી ઈમામો તકવાના કલામ છે
[03:03.00]
وَ اَعْلَامُ الْهُدٰى وَ الْعُرْوَةُ الْوُثْقٰى
વ અઅલામુલ હોદા વલ ઉરવતુલ વુસકા
અને હિદાયતના સ્તંભ અને મજબુત રસ્સી
[03:09.00]
وَ الْحُجَّةُ عَلٰى اَهْلِ الدُّنْيَا
વલ હુજજતો અલા અહદિલ દુનિયા
અને દુનિયાના લોકો ઉપર હજ્જત છે
[03:14.00]
وَ اُشْهِدُ اللّٰهَ وَ مَلَاۤئِكَتَهُ وَ اَنْبِيَاۤءَهُ وَ رُسُلَهُ
વ ઉશહેદુલ્લાહ વ મલાએકતોહુ વ અમબિયાઅહુ વરોસોલહુ
અને હું અલ્લાહ અને તેના મલાએકા અને તેના અંબિયા અને તેના રસુલોને ગવાહ બનાવું છું કે
[03:23.00]
اَنِّيْ بِكُمْ مُؤْمِنٌ وَ بِاِيَابِكُمْ مُوْقِنٌ
અન્ની બેકુમ મુઅમેનુન વ બે ઇયાબેકુમ મુકેનુન
હું આપ તમામ ઉપર ઈમાન ધરાવવાવાળો છું અને આપની રજઅત (પાછા ફરવા)નું યકીન રાખું છું
[03:32.00]
بِشَرَاۤئِعِ دِيْنِيْ وَ خَوَاتِيْمِ عَمَلِيْ
બે શરાયેઅ દીની વ ખવાતીમે અમલી
મારી દીનની શરીઅત અને મારા અમલના અંત માટે
[03:38.00]
وَ قَلْبِيْ لِقَلْبِكُمْ سِلْمٌ وَ اَمْرِيْ لِاَمْرِكُمْ مُتَّبِعٌ
વ કલબી લે કલબેકુમ સિલમુન વ અમરી લે અમરેકુમ મુત્તબેઉન
અને મારૂં દિલ તમારા દિલને સમર્પિત થનારૂં, અને મારા કાર્યો આપના કાર્યોનું અનુકરણ કરનારા છે
[03:45.00]
صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ وَ عَلٰىۤ اَرْوَاحِكُمْ
સલવાતુલ્લાહે અલયકુમ વ અલા અરવાહેકુમ
અલ્લાહની રહમત થાય તમારા ઉપર અને તમારી રૂહો ઉપર
[03:53.00]
وَ عَلٰىۤ اَجْسَادِكُمْ وَ عَلٰىۤ اَجْسَامِكُمْ
વ અલા અજસાદેકુમ વ અલા અજસામેકુમ
અને તમારા શરીરો ઉપર અને તમારા જીસ્મો ઉપર
[04:00.00]
وَ عَلٰىۤ شَاهِدِكُمْ وَ عَلٰىۤ غَاۤئِبِكُمْ
વ અલા શાહેદેકુમ વ અલા ગાએબેકુમ
અને તમારામાંથી હાજર ઉપર અને તમારામાંથી ગાએબ ઉપર
[04:07.00]
وَ عَلٰى ظَاهِرِكُمْ وَ عَلٰى بَاطِنِكُمْ۔
વ અલા ઝાહેરેકુમ વ અલા બાતેનેકુમ.
અને તમાર જાહેર ઉપર અને તમારા બાતિન ઉપર.
[05:39.00]
જનાબે અલીઅકબર (અ.સ.)ની ઝિયારત
[05:44.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ
[05:50.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ نَبِيِّ اللّٰهِ
અસ્સલામો અલયક યબન નબીય્યિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી (સ.અ.વ.)ના ફરઝંદ
[05:56.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
[06:03.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْحُسَيْنِ الشَّهِيْدِ
અસ્સલામો અલયક યબનલ હુસૈનિશ શહીદ
સલામ થાય આપ ઉપર અય શહીદ હુસૈન (અ.સ.)ના ફરઝંદ
[06:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الشَّهِيْدُ وَ ابْنُ الشَّهِيدِ
અસ્સલામો અલયક અય્યોહશ શહીદો વબનુશ શહીદ
સલામ થાય આપ ઉપર અય શહીદ અને શહીદના ફરઝંદ
[06:16.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمَظْلُوْمُ وَ ابْنُ الْمَظْلُوْمِ
અસ્સલામો અલયક અય્યોહલ મઝલુમો વબનલ મઝલુમ
સલામ થાય આપ ઉપર અય મઝલુમ અને મઝલુમના ફરઝંદ
[06:22.00]
لَعَنَ اللّٰهُ اُمَّةً قَتَلَتْكَ وَ لَعَنَ اللّٰهُ اُمَّةً ظَلَمَتْكَ
લઅનલ્લાહો ઉમ્મતન કતલકત વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપને કત્લ કર્યા અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો
[06:31.00]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ۔
વ વ લઅનલ્લાહો ઉમ્મતન સમેઅત બે ઝાલેક ફરઝેયત બેહ
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા.
[07:10.00]
શોહદાએ કરબલાની ઝિયારત
[07:17.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَوْلِيَاۤءَ اللّٰهِ وَ اَحِبَّاۤءَهُ
અસ્સલામો અલયકુમ યા અવલેયા અલ્લાહે વ અહિબ્બાઅહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલીઓ અને તેના ચહીતાઓ
[07:25.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَصْفِيَاۤءَ اللّٰهِ وَ اَوِدَّاۤءَهُ
અસ્સલામો અલયકુમ યા અસફેયાઅલ્લાહે વ અવિદદાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલાઓ અને અલ્લાહના પ્યારાઓ
[07:32.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ دِيْنِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર દીનિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દિનના મદદગારો
[07:38.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર રસુલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના મદદગારો
[07:45.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયકુમ યા અનસાર અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના મદદગારો
[07:52.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયકુમ યા અનુસાર ફાતેમત સય્યદતે નિસાઇલ આલમીન
સલામ થાય આપ ઉપર અય દુનિયાઓની સ્ત્રીઓના સરદાર ફાતેમા (સ.અ.)ના મદદગારો
[08:01.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَبِيْ مُحَمَّدٍ بْنِ عَلِيٍّ ۟اِلْوَلِيِّ [الزَّكِيِ] النَّاصِحِ اِلْحَسَنِ
અસ્સલામો અલયકુમ યા અનસાર અબી મોહમ્મદનિલ હસનિબને અલીયેનિલ વલીય્યિન નાસેહ
સલામ થાય આપ ઉપર અય અબુ મોહમ્મદ, વલી,શુભેચ્છક, હસન ઈબ્ને અલી (અ.સ.)ના મદદગારો
[08:12.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَبِيْ عَبْدِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર અબી અબદીલ્લાહે
સલામ થાય આપ ઉપર અય અબુ અબ્દીલ્લાહ (અ.સ.)ના મદદગારો
[08:20.00]
بِاَبِيۤ اَنْتُمْ وَ اُمِّيْ طِبْتُمْ وَ طَابَتِ الْاَرْضُ الَّتِيْ [اَنْتُمْ] فِيْهَا دُفِنْتُمْ
બે અબી અનતુમ વ ઉમ્મી તિબતુમ વ તાબતિલ અરઝલ્લતી ફીહા દોફિનતુમ
મારા માં બાપ તમારા ઉપર કુરબાન થાય! આપ પાકીઝો છો અને તે જમીન પણ પાકીઝા થઈ ગઈ જ્યાં આપને દફન કરવામાં આવ્યા છે
[08:31.00]
وَ فُزْتُمْ فَوْزًا عَظِيْمًا
વ ફુઝતુમ ફવઝન અઝીમન
અને આપ મહાન કામીયાબી સુધી પહોંચી ગયા છો
[08:34.00]
فَيَا لَيْتَنِيْ كُنْتُ مَعَكُمْ فَاَفُوْزَ مَعَكُمْ ۔
ફ યા લયતની કુનતો મઅકુમ ફ અફુઝ મઅકુમ
અને અય કાશ! હું પણ આપની સાથે હોતે તો આપની સાથે કામીયાબી પામત.
[08:44.00]
ઝિયારતે હઝરતે અબ્બાસ (અ.સ.)
[08:48.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ امِيرِ اَلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
[08:55.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَبْدُ الصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબ્દુસ સાલેહો
સલામ થાય આપ ઉપર અય નેક બંદા
[09:02.90]
الْمُطِيْعُ لِلّٰهِ وَ لِرَسُوْلِهِ
અલ મોતીઓ લિલ્લાહે વ લે રસુલેહી
કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના ફરમાંબરદાર છો
[09:07.00]
اَشْهَدُ اَنَّكَ قَدْ جَاهَدْتَ وَنَصَحْتَ وَصَبَرْتَ حَتَّىٰ اتَاكَ اَلْيَقِينُ
અશહદો અન્નક કદ જાહદત વ નશહત વ સબરત હતતા અતાકલ યકીનો
હું ગવાહી આપું છું કે બેશક આપે જેહાદ કર્યો અને ખુલુસ રાખ્યું અને સબ્ર કરી ત્યાં સુધી કે યકીન આવી પહોંચ્યું
[09:17.00]
لَعَنَ اَللَّهُ اَلظَّالِمِينَ لَكُمْ مِنَ اَلاوَّلِينَ وَاَلآخِرِينَ
લઅનલ્લાહુઝ ઝાલેમીન લકુમ મેનલ અવ્વલીન વલ આખેરીને
અલ્લાહ લઅનત કરે પહેલાં અને છેલ્લા ઝાલિમો ઉપર
[09:27.00]
وَالْحَقَهُمْ بِدَرْكِ اَلْجَحِيمِ
વ અલ્હિક હુમ બે દરકિલ જહીમ
અને તેઓને જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જોડી દે.
[09:34.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ
[00:03.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اٰدَمَ صَفْوَةِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ આદમ સફવતિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલા આદમ (અ.સ.)ના વારસદાર
[00:20.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ نُوْحٍ نَبِيِّ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ નુહિન નબીય્યિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી નુહ (અ.સ.)ના વારસદાર
[00:27.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اِبْرَاهِيْمَ خَلِيْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ ઈબરાહીમ ખલીલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દોસ્ત ઈબ્રાહીમ (અ.સ.)ના વારસદાર
[00:36.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ مُوْسٰى كَلِيْمِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ મુસા કલીમિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના કલીમ મુસા (અ.સ.)ના વારસદાર
[00:43.90]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ عِيْسٰى رُوْحِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ ઈસા રુહિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય રૂહુલ્લાહ ઈસા (અ.સ.)ના વારસદાર
[00:51.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ مُحَمَّدٍ حَبِيْبِ اللّٰهِ
અસ્સલામો અલયક યા વારેસ મોહમ્મદિને હબીબિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચહીતા મોહમ્મદ (સ.અ.વ.)ના વારસદાર
[01:02.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યા વારેસ અમીરલ મુઅમેનીન વલીયિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વારસદાર
[01:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ مُحَمَّدٍ ۟اِلْمُصْطَفٰى
અસ્સલામો અલયક યબન મોહમ્મદનિલ મુસ્તફા
સલામ થાય આપ ઉપર અય મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ!
[01:22.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ عَلِيٍّ ۟اِلْمُرْتَضٰى
અસ્સલામો અલયક યબન અલીયેનિલ મુરતઝા
સલામ થાય આપ ઉપર અય અલીએ મુરતઝા (અ.સ.)ના ફરઝંદ!
[01:30.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ
અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરા
સલામ થાય આપ ઉપર અય ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ!
[01:39.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ خَدِيْجَةَ الْكُبْرٰى
અસ્સલામો અલયક યબન ખદીજતુલ કુબરા
સલામ થાય આપ ઉપર અય ખદીજતુલ કુબરા (સ.અ.)ના ફરઝંદ!
[01:48.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ثَارَ اللّٰهِ وَ ابْنَ ثَارِهِ وَ الْوِتْرَ الْمَوْتُوْرَ
અસ્સલામો અલયક યા સારલ્લાહે વબન સારેહી વલ વિતરલ મવતુર
સલામ થાય આપ ઉપર અય કે જેના અને જેમના પિતાના ખુનનો બદલો અલ્લાહ લેનાર છે અને અય કે જેઓ (જંગના મેદાનમાં) એકલા જ રહી ગયા
[02:06.00]
اَشْهَدُ اَنَّكَ قَدْ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ
અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત
હું ગવાહી આપું છું કે બેશક તમે નમાઝ કાયમ કરી અને ઝકાત આપી
[02:16.00]
وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ
વ અમરત બિલ મઅરૂફ વ નહયત અનિલ મુનકર
અને નેકીનો હુકમ આપ્યો અને બુરાઈથી અટકાવ્યા
[02:21.00]
وَ اَطَعْتَ اللّٰهَ وَ رَسُوْلَهُ حَتّٰى اَتَاكَ الْيَقِيْنُ
વ અતા અતલ્લાહ વ રસુલહુ હત્તા અતાકલ યકીનો
અને અલ્લાહ તેમજ તેના રસુલની ઈતાઅત કરી ત્યાં સુધી કે તમારા સુધી યકીન આવી પહોંચ્યુ
[02:32.00]
فَلَعَنَ اللّٰهُ اُمَّةً قَتَلَتْكَ
ફ લઅનલ્લાહો ઉમ્મતન કતલતક
પછી અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપને કત્લ કર્યા
[02:41.00]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً ظَلَمَتْكَ،
વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો
[02:50.00]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ
વ લઅનલ્લાહો ઉમ્મતન સમઅત બે ઝાલેક ફ રઝેયત બેહ
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેને તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા
[03:01.00]
يَا مَوْلَايَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ
યા મવલાય યા અબા અબદિલ્લાહ
અય મારા મોલા! અય અબા અબ્દુીલ્લાહ (અ.સ.)!
[03:12.00]
اَشْهَدُ اَنَّكَ كُنْتَ نُوْرًا فِي الْاَصْلَابِ الشَّامِخَةِ وَ الْاَرْحَامِ الْمُطَهَّرَةِ
અશહદો અન્નક કુનત નુરન ફિલ અસલાબિશ શામેખતે વલ અરહામિલ મોતહહરતે
બેશક હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ સુલ્બોમાં તેમજ પાકીઝા ગર્ભોમાં નુર હતાં
[03:22.00]
لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِاَنْجَاسِهَا
લમ તોનજ જિસકલ જહલીય્યતો બે અનજાસેહા
જાહેલિય્યતે પોતાની નજાસતો વડે આપને દુષિત નથી કર્યા
[03:30.00]
وَ لَمْ تُلْبِسْكَ مِنْ مُدْلَهِمَّاتِ ثِيَابِهَا
વ લમ તુલબિસક મિમ મુદલહિમ્માતે સિયાબેહા
અને જાહેલિય્યતે પોતાનો કાળો પહેરવેશ આપને નથી પહેરાવ્યો
[03:37.00]
وَ اَشْهَدُ اَنَّكَ مِنْ دَعَاۤئِمِ الدِّيْنِ وَ اَرْكَانِ الْمُؤْمِنِيْنَ
વ અશહદો અન્નક દઆએમિદ દીને વ અરકાનિલ મુઅમેનીન
અને હું ગવાહી આપું છું કે બેશક તમે દીનના સ્તંભ છો અને મોઅમીનોના પાયા છો
[03:46.00]
وَ اَشْهَدُ اَنَّكَ الْاِمَامُ الْبَرُّ التَّقِيُّ الرَّضِيُّ الزَّكِيُّ الْهَادِي الْمَهْدِيُّ
વ અશહદો અન્નકલ ઇમામુલ બરરુત તકીય્યુર રઝીય્યુઝ ઝકીય્યુલ હાદીલ મહદિય્યો
અને હું ગવાહી આપું છું કે બેશક તમે ઈમામ, નેક, તકવા ધરાવનારા, અલ્લાહની ખુશી પામેલા, પાકો પાકીઝા, હિદાયત આપનારા અને માર્ગદર્શન પામેલા છો
[04:04.00]
وَ اَشْهَدُ اَنَّ الْاَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ التَّقْوٰى
વ અશહદો અન્નલ અઇમ્મત મિન વુલદેક કલેમતુ તકવા
અને હું ગવાહી આપું છું કે બેશક તમારા વંશમાંથી ઈમામો તકવાના કલામ છે
[04:13.00]
وَ اَعْلَامُ الْهُدٰى وَ الْعُرْوَةُ الْوُثْقٰى
વ અઅલામુલ હોદા વલ ઉરવતુલ વુસકા
અને હિદાયતના સ્તંભ અને મજબુત રસ્સી
[04:18.00]
وَ الْحُجَّةُ عَلٰى اَهْلِ الدُّنْيَا
વલ હુજજતો અલા અહદિલ દુનિયા
અને દુનિયાના લોકો ઉપર હજ્જત છે
[04:22.00]
وَ اُشْهِدُ اللّٰهَ وَ مَلَاۤئِكَتَهُ وَ اَنْبِيَاۤءَهُ وَ رُسُلَهُ
વ ઉશહેદુલ્લાહ વ મલાએકતોહુ વ અમબિયાઅહુ વરોસોલહુ
અને હું અલ્લાહ અને તેના મલાએકા અને તેના અંબિયા અને તેના રસુલોને ગવાહ બનાવું છું કે
[04:32.00]
اَنِّيْ بِكُمْ مُؤْمِنٌ وَ بِاِيَابِكُمْ مُوْقِنٌ
અન્ની બેકુમ મુઅમેનુન વ બે ઇયાબેકુમ મુકેનુન
હું આપ તમામ ઉપર ઈમાન ધરાવવાવાળો છું અને આપની રજઅત (પાછા ફરવા)નું યકીન રાખું છું
[04:45.00]
بِشَرَاۤئِعِ دِيْنِيْ وَ خَوَاتِيْمِ عَمَلِيْ
બે શરાયેઅ દીની વ ખવાતીમે અમલી
મારી દીનની શરીઅત અને મારા અમલના અંત માટે
[04:50.00]
وَ قَلْبِيْ لِقَلْبِكُمْ سِلْمٌ وَ اَمْرِيْ لِاَمْرِكُمْ مُتَّبِعٌ
વ કલબી લે કલબેકુમ સિલમુન વ અમરી લે અમરેકુમ મુત્તબેઉન
અને મારૂં દિલ તમારા દિલને સમર્પિત થનારૂં, અને મારા કાર્યો આપના કાર્યોનું અનુકરણ કરનારા છે
[05:01.00]
صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ وَ عَلٰىۤ اَرْوَاحِكُمْ
સલવાતુલ્લાહે અલયકુમ વ અલા અરવાહેકુમ
અલ્લાહની રહમત થાય તમારા ઉપર અને તમારી રૂહો ઉપર
[05:07.00]
وَ عَلٰىۤ اَجْسَادِكُمْ وَ عَلٰىۤ اَجْسَامِكُمْ
વ અલા અજસાદેકુમ વ અલા અજસામેકુમ
અને તમારા શરીરો ઉપર અને તમારા જીસ્મો ઉપર
[05:13.00]
وَ عَلٰىۤ شَاهِدِكُمْ وَ عَلٰىۤ غَاۤئِبِكُمْ
વ અલા શાહેદેકુમ વ અલા ગાએબેકુમ
અને તમારામાંથી હાજર ઉપર અને તમારામાંથી ગાએબ ઉપર
[05:20.00]
وَ عَلٰى ظَاهِرِكُمْ وَ عَلٰى بَاطِنِكُمْ۔
વ અલા ઝાહેરેકુમ વ અલા બાતેનેકુમ.
અને તમાર જાહેર ઉપર અને તમારા બાતિન ઉપર.
[05:29.00]
જનાબે અલીઅકબર (અ.સ.)ની ઝિયારત
[05:34.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ
[05:47.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ نَبِيِّ اللّٰهِ
અસ્સલામો અલયક યબન નબીય્યિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના નબી (સ.અ.વ.)ના ફરઝંદ
[05:58.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
[06:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْحُسَيْنِ الشَّهِيْدِ
અસ્સલામો અલયક યબનલ હુસૈનિશ શહીદ
સલામ થાય આપ ઉપર અય શહીદ હુસૈન (અ.સ.)ના ફરઝંદ
[06:18.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الشَّهِيْدُ وَ ابْنُ الشَّهِيدِ
અસ્સલામો અલયક અય્યોહશ શહીદો વબનુશ શહીદ
સલામ થાય આપ ઉપર અય શહીદ અને શહીદના ફરઝંદ
[06:25.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمَظْلُوْمُ وَ ابْنُ الْمَظْلُوْمِ
અસ્સલામો અલયક અય્યોહલ મઝલુમો વબનલ મઝલુમ
સલામ થાય આપ ઉપર અય મઝલુમ અને મઝલુમના ફરઝંદ
[06:34.00]
لَعَنَ اللّٰهُ اُمَّةً قَتَلَتْكَ وَ لَعَنَ اللّٰهُ اُمَّةً ظَلَمَتْكَ
લઅનલ્લાહો ઉમ્મતન કતલકત વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપને કત્લ કર્યા અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે આપની ઉપર ઝુલ્મ કર્યો
[06:49.00]
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ۔
વ વ લઅનલ્લાહો ઉમ્મતન સમેઅત બે ઝાલેક ફરઝેયત બેહ
અને અલ્લાહ લઅનત કરે એ ઉમ્મત ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા.
[07:01.00]
શોહદાએ કરબલાની ઝિયારત
[07:07.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَوْلِيَاۤءَ اللّٰهِ وَ اَحِبَّاۤءَهُ
અસ્સલામો અલયકુમ યા અવલેયા અલ્લાહે વ અહિબ્બાઅહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વલીઓ અને તેના ચહીતાઓ
[07:15.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَصْفِيَاۤءَ اللّٰهِ وَ اَوِدَّاۤءَهُ
અસ્સલામો અલયકુમ યા અસફેયાઅલ્લાહે વ અવિદદાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ચૂંટાએલાઓ અને અલ્લાહના પ્યારાઓ
[07:24.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ دِيْنِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર દીનિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના દિનના મદદગારો
[07:30.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર રસુલિલ્લાહ
સલામ થાય આપ ઉપર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના મદદગારો
[07:43.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયકુમ યા અનસાર અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના મદદગારો
[07:53.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયકુમ યા અનુસાર ફાતેમત સય્યદતે નિસાઇલ આલમીન
સલામ થાય આપ ઉપર અય દુનિયાઓની સ્ત્રીઓના સરદાર ફાતેમા (સ.અ.)ના મદદગારો
[08:04.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَبِيْ مُحَمَّدٍ بْنِ عَلِيٍّ ۟اِلْوَلِيِّ [الزَّكِيِ] النَّاصِحِ اِلْحَسَنِ
અસ્સલામો અલયકુમ યા અનસાર અબી મોહમ્મદનિલ હસનિબને અલીયેનિલ વલીય્યિન નાસેહ
સલામ થાય આપ ઉપર અય અબુ મોહમ્મદ, વલી,શુભેચ્છક, હસન ઈબ્ને અલી (અ.સ.)ના મદદગારો
[08:18.00]
اَلسَّلَامُ عَلَيْكُمْ يَاۤ اَنْصَارَ اَبِيْ عَبْدِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર અબી અબદીલ્લાહે
સલામ થાય આપ ઉપર અય અબુ અબ્દીલ્લાહ (અ.સ.)ના મદદગારો
[08:27.00]
بِاَبِيۤ اَنْتُمْ وَ اُمِّيْ طِبْتُمْ وَ طَابَتِ الْاَرْضُ الَّتِيْ [اَنْتُمْ] فِيْهَا دُفِنْتُمْ
બે અબી અનતુમ વ ઉમ્મી તિબતુમ વ તાબતિલ અરઝલ્લતી ફીહા દોફિનતુમ
મારા માં બાપ તમારા ઉપર કુરબાન થાય! આપ પાકીઝો છો અને તે જમીન પણ પાકીઝા થઈ ગઈ જ્યાં આપને દફન કરવામાં આવ્યા છે
[08:44.00]
وَ فُزْتُمْ فَوْزًا عَظِيْمًا
વ ફુઝતુમ ફવઝન અઝીમન
અને આપ મહાન કામીયાબી સુધી પહોંચી ગયા છો
[08:49.00]
فَيَا لَيْتَنِيْ كُنْتُ مَعَكُمْ فَاَفُوْزَ مَعَكُمْ ۔
ફ યા લયતની કુનતો મઅકુમ ફ અફુઝ મઅકુમ
અને અય કાશ! હું પણ આપની સાથે હોતે તો આપની સાથે કામીયાબી પામત.
[09:00.00]
ઝિયારતે હઝરતે અબ્બાસ (અ.સ.)
[09:07.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ امِيرِ اَلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
[09:16.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَبْدُ الصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબ્દુસ સાલેહો
સલામ થાય આપ ઉપર અય નેક બંદા
[09:23.00]
الْمُطِيْعُ لِلّٰهِ وَ لِرَسُوْلِهِ
અલ મોતીઓ લિલ્લાહે વ લે રસુલેહી
કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના ફરમાંબરદાર છો
[09:33.00]
اَشْهَدُ اَنَّكَ قَدْ جَاهَدْتَ وَنَصَحْتَ وَصَبَرْتَ حَتَّىٰ اتَاكَ اَلْيَقِينُ
અશહદો અન્નક કદ જાહદત વ નશહત વ સબરત હતતા અતાકલ યકીનો
હું ગવાહી આપું છું કે બેશક આપે જેહાદ કર્યો અને ખુલુસ રાખ્યું અને સબ્ર કરી ત્યાં સુધી કે યકીન આવી પહોંચ્યું
[09:48.00]
لَعَنَ اَللَّهُ اَلظَّالِمِينَ لَكُمْ مِنَ اَلاوَّلِينَ وَاَلآخِرِينَ
લઅનલ્લાહુઝ ઝાલેમીન લકુમ મેનલ અવ્વલીન વલ આખેરીને
અલ્લાહ લઅનત કરે પહેલાં અને છેલ્લા ઝાલિમો ઉપર
[09:57.00]
وَالْحَقَهُمْ بِدَرْكِ اَلْجَحِيمِ
વ અલ્હિક હુમ બે દરકિલ જહીમ
અને તેઓને જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જોડી દે.
[10:04.00]