મંગળવારની ચોથા, પાંચમા અને છઠ્ઠા ઈમામો (અ.મુ.સ.)ની ઝિયારત

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસિમલ્લાહિર રહમાનીર રહીમ

શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا خُزَّانَ عِلْمِ اللّٰهِ

અસ્સલામુ અલયકુમ યા ખુઝ્ઝાન ઇલ્મિલ્લાહ

અય અલ્લાહના ઈલ્મના ખજાનેદારો

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا تَرَاجِمَةَ وَحْيِ اللّٰهِ

અસ્સલામુ અલયકુમ યા તરાજિમત વહયિલ્લાહ

તમારા ઉપર સલામ થાય, અય અલ્લાહની વહીની તરજૂમાની કરનારાઓ

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَئِمَّةَ الْهُدٰى

અસ્સલામુ અલયકુમ યા અઇમ્મતલ હુદા

તમારા ઉપર સલામ થાય, અય હિદાયત આપનાર ઈમામો તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَعْلَامَ التُّقٰى

અસ્સલામુ અલયકુમ યા આલામત્તુકા

અય તકવાના પરચમદારો તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَوْلَادَ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામુ અલયકુમ યા અવ્લાદ રસૂલિલ્લાહ

અય રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદો તમારા ઉપર સલામ થાય

اَنَا عَارِفٌ بِحَقِّكُمْ مُسْتَبْصِرٌ بِشَأْنِكُمْ مُعَادٍ لِاَعْدَاۤئِكُمْ مُوَالٍ لِاَوْلِيَاۤئِكُمْ

અના આરિફુન બિહક્કિકુમ મુસ્તબ્સિરુન બિશાનિકુમ મુઆદીન લિઆદાઇકુમ મુવાલીન લિઅવ્લિયાઇકુમ

હું તમારી માઅરેફત રાખુ છુ, તમારા મરતબાને ઓળખું છુ, તમારા દુશ્મનોનો દુશ્મન છું, તમારાથી મોહબ્બત રાખુ છુ

بِاَبِيْ اَنْتُمْ وَ اُمِّيْ صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ

બિઅબી અનતુમ વ ઉમ્મી સલવાતુલ્લાહિ અલયકુમ

મારા માં-બાપ તમારા ઉપર કુરબાન થાય

اَللّٰهُمَّ اِنِّي اَتَوَالٰى اٰخِرَهُمْ كَمَا تَوَالَيْتُ اَوَّلَهُمْ

અલ્લાહુમ્મ ઇન્ની અતવલા આખિરહુમ કમા તવાલયતુ અવ્વલહુમ

અય અલ્લાહ હું તેમના આખીરથી એવીજ મોહબ્બત કરૂ છુ જેવી અવ્વલથી છુ

وَ اَبْرَاُ مِنْ كُلِّ وَلِيْجَةٍ دُوْنَهُمْ

વ અબરાઉ મિન કુલ્લિ વલીજતિન દૂનહુમ

તેમના સિવાય દરેક ગિરોહથી દૂરી ચાહુ છું

وَ اَكْفُرُ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ اللَّاتِ وَ الْعُزّٰى

વ અક્ફુરુ બિલ્જિબ્તિ વત્તાગૂતિ વલ્લાતિ વલઉઝ્ઝા

અને હું જીક્ત અને તાબૂત, લાત અને ઉઝઝા દરેકનો ઈન્કાર કરૂ છુ

صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ يَا مَوَالِيَّ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

સલવાતુલ્લાહિ અલયકુમ યા મવાલિય્યા વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારા ઉપર અય મારા સરદારો, બરકત અને રહેમત નાઝિલ થાય તમારા ઉપર

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ الْعَابِدِيْنَ وَ سُلَالَةَ الْوَصِيِّيْنَ

અસ્સલામુ અલયક યા સય્યીદલ આબિદીના વ સુલાલતલ વસિય્યીન

અય વસીઓના વારસ અને આબિદોના સરદાર, તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَاقِرَ عِلْمِ النَّبِيِّيْنَ

અસ્સલામુ અલયક યા બાકિર ઇલ્મિન્નબિય્યીન

અય નબીઓના ઈલ્મને ફેલાવનાર, તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَادِقًا مُصَدَّقًا فِي الْقَوْلِ وَ الْفِعْلِ

અસ્સલામુ અલયક યા સાદિકન મુસદ્દકન ફિલ્કવ્લિ વલ્ફિઅલ

અય પોતાની વાણી-વર્તનમાં સચ્ચાઈ સાબિત કરનાર, તમારા ઉપર સલામ થાય

يَا مَوَالِيَّ هٰذَا يَوْمُكُمْ وَ هُوَ يَوْمُ الثُّلَاثَاۤءِ وَ اَنَا فِيْهِ ضَيْفٌ لَكُمْ وَ مُسْتَجِيْرٌ بِكُمْ

યા મવાલિય્યા હાઝા યવમુકુમ વ હુવ યવમુસ્સુલાસાઇ વ અના ફીહિ ઝયફુન લકુમ વ મુસ્તજીરુન બિકુમ

અય મૌલા આજે મંગળવારનો દિવસ છે, તમારો દિવસ છે આજે હું તમારો મહેમાન છું, તમારી પનાહમાં આવેલો છું

فَاَضِيْفُوْنِيْ وَ اَجِيْرُوْنِيْ بِمَنْزِلَةِ اللّٰهِ عِنْدَكُمْ وَ اٰلِ بَيْتِكُمْ اَلطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔

ફ અઝીફૂની વ અજીરૂની બિમન્ઝિલતિલ્લાહિ ઇન્દકુમ વ આલે બયતિકુમ

મારી મહેમાનનવાઝી કરો, મને પનાહ આપો, તમને અને તમારા પાકો-પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહનો વાસ્તો.

[00:16.00]

[00:21.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا تَرَاجِمَةَ وَحْيِ اللّٰهِ

અસ્સલામુ અલયકુમ યા તરાજિમત વહયિલ્લાહ

તમારા ઉપર સલામ થાય, અય અલ્લાહની વહીની તરજૂમાની કરનારાઓ

[00:29.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَئِمَّةَ الْهُدٰى

અસ્સલામુ અલયકુમ યા અઇમ્મતલ હુદા

તમારા ઉપર સલામ થાય, અય હિદાયત આપનાર ઈમામો તમારા ઉપર સલામ થાય

[00:41.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَعْلَامَ التُّقٰى

અસ્સલામુ અલયકુમ યા આલામત્તુકા

અય તકવાના પરચમદારો તમારા ઉપર સલામ થાય

[00:47.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَوْلَادَ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામુ અલયકુમ યા અવ્લાદ રસૂલિલ્લાહ

અય રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદો તમારા ઉપર સલામ થાય

[00:59.00]

اَنَا عَارِفٌ بِحَقِّكُمْ مُسْتَبْصِرٌ بِشَأْنِكُمْ مُعَادٍ لِاَعْدَاۤئِكُمْ مُوَالٍ لِاَوْلِيَاۤئِكُمْ

અના આરિફુન બિહક્કિકુમ મુસ્તબ્સિરુન બિશાનિકુમ મુઆદીન લિઆદાઇકુમ મુવાલીન લિઅવ્લિયાઇકુમ

હું તમારી માઅરેફત રાખુ છુ, તમારા મરતબાને ઓળખું છુ, તમારા દુશ્મનોનો દુશ્મન છું, તમારાથી મોહબ્બત રાખુ છુ

[01:15.00]

بِاَبِيْ اَنْتُمْ وَ اُمِّيْ صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ

બિઅબી અનતુમ વ ઉમ્મી સલવાતુલ્લાહિ અલયકુમ

મારા માં-બાપ તમારા ઉપર કુરબાન થાય

[01:21.00]

اَللّٰهُمَّ اِنِّي اَتَوَالٰى اٰخِرَهُمْ كَمَا تَوَالَيْتُ اَوَّلَهُمْ

અલ્લાહુમ્મ ઇન્ની અતવલા આખિરહુમ કમા તવાલયતુ અવ્વલહુમ

અય અલ્લાહ હું તેમના આખીરથી એવીજ મોહબ્બત કરૂ છુ જેવી અવ્વલથી છુ

[01:32.00]

وَ اَبْرَاُ مِنْ كُلِّ وَلِيْجَةٍ دُوْنَهُمْ

વ અબરાઉ મિન કુલ્લિ વલીજતિન દૂનહુમ

તેમના સિવાય દરેક ગિરોહથી દૂરી ચાહુ છું

[01:35.00]

وَ اَكْفُرُ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ اللَّاتِ وَ الْعُزّٰى

વ અક્ફુરુ બિલ્જિબ્તિ વત્તાગૂતિ વલ્લાતિ વલઉઝ્ઝા

અને હું જીક્ત અને તાબૂત, લાત અને ઉઝઝા દરેકનો ઈન્કાર કરૂ છુ

[01:46.00]

صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ يَا مَوَالِيَّ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

સલવાતુલ્લાહિ અલયકુમ યા મવાલિય્યા વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારા ઉપર અય મારા સરદારો, બરકત અને રહેમત નાઝિલ થાય તમારા ઉપર

[01:59.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ الْعَابِدِيْنَ وَ سُلَالَةَ الْوَصِيِّيْنَ

અસ્સલામુ અલયક યા સય્યીદલ આબિદીના વ સુલાલતલ વસિય્યીન

અય વસીઓના વારસ અને આબિદોના સરદાર, તમારા ઉપર સલામ થાય

[02:09.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَاقِرَ عِلْمِ النَّبِيِّيْنَ

અસ્સલામુ અલયક યા બાકિર ઇલ્મિન્નબિય્યીન

અય નબીઓના ઈલ્મને ફેલાવનાર, તમારા ઉપર સલામ થાય

[02:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَادِقًا مُصَدَّقًا فِي الْقَوْلِ وَ الْفِعْلِ

અસ્સલામુ અલયક યા સાદિકન મુસદ્દકન ફિલ્કવ્લિ વલ્ફિઅલ

અય પોતાની વાણી-વર્તનમાં સચ્ચાઈ સાબિત કરનાર, તમારા ઉપર સલામ થાય

[02:26.00]

يَا مَوَالِيَّ هٰذَا يَوْمُكُمْ وَ هُوَ يَوْمُ الثُّلَاثَاۤءِ وَ اَنَا فِيْهِ ضَيْفٌ لَكُمْ وَ مُسْتَجِيْرٌ بِكُمْ

યા મવાલિય્યા હાઝા યવમુકુમ વ હુવ યવમુસ્સુલાસાઇ વ અના ફીહિ ઝયફુન લકુમ વ મુસ્તજીરુન બિકુમ

અય મૌલા આજે મંગળવારનો દિવસ છે, તમારો દિવસ છે આજે હું તમારો મહેમાન છું, તમારી પનાહમાં આવેલો છું

[02:44.00]