بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહે
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલના ફરઝંદ
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યબન અમીરીલ મોઅમેનીન
સલામ થાય તમારા ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الصِّدِّيْقَةِ الطَّاهِرَةِ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયક યબન સિદદીકતિત તાહેરતે સય્યેદતે નિસાઈલ આલમીન
સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર સિદ્દીકા એ તાહેરા જનાબે ફાતેમા (સ.અ.)ના ફરઝંદ
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
અસ્સલામો અલયક યા મવલાય યા અબા અબદીલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ
મારા મૌલા અય અબા અબ્દીલ્લાહ. અલ્લાહની બરકત, રહેમત અને સલામતી તમારા ઉપર નાઝિલ થાય
اَشْهَدُ اَنَّكَ قَدْ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ
અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત
હું ગવાહી આપું છું કે તમે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી
وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ
વ અમરત બિલ મઅરુફે વ નહયત અનિલ મુનકરે
નેક કામોનો હુકમ આપ્યો અને બૂરાઈની મનાઈ કરી
وَ تَلَوْتَ الْكِتَابَ حَقَّ تِلَاوَتِهِ وَ جَاهَدْتَ فِي اللّٰهِ حَقَّ جِهَادِهِ
વ તલવતલ કેતાબે હકક તેલાવતેહી વ જાહદત ફીલ્લાહે હકક જેહાદેહી
કિતાબની તિલાવત કરી જેવી તિલાવત કરવાનો હક છે. જેહાદ કર્યો જેવો જેહાદ કરવાનો હક છે
وَ صَبَرْتَ عَلَى الْاَذٰى فِي جَنْبِهِ مُحْتَسِبًا حَتّٰى اَتَاكَ الْيَقِيْنُ
વ સબરત અલલ અઝી ફી જમબેહી મુહતસેબન હતા અતાકલ યકીનો
અલ્લાહની રાહમાં મુસીબતો ઉપર સબ્ર કરી એટલે સુધી કે તમે શહીદ થયા
اَشْهَدُ اَنَّ الَّذِيْنَ خَالَفُوْكَ وَ حَارَبُوْكَ وَ الَّذِيْنَ خَذَلُوْكَ
અશહદો અન્ન લઝીન ખાલકુક વ હારબુક વલલઝીન ખજલુક
હું ગવાહી આપું છું કે લોકોએ તમારો વિરોધ કર્યો, તમારી વિરૂધ્ધ લડયા, તમારો સાથ મૂકી દીધો
وَ الَّذِيْنَ قَتَلُوْكَ مَلْعُوْنُوْنَ عَلٰى لِسَانِ النَّبِيِّ
વલલઝીન કતલુક મલઉનુન અલા લેસાનીન નબિય્યલ
તમને શહીદ કર્યા નબીએ ઉમ્મીની ઝબાનથી તેઓ ઉપર લઅનત કરવામાં આવી
وَ قَدْ خَابَ مَنِ افْتَرٰى لَعَنَ اللّٰهُ الظَّالِمِيْنَ لَكُمْ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ
વ કદ ખાબ મનીફતરા લઅનલ્લાહુઝ ઝાલેમીન લકુમ મેનલ અવવલીન વલ આખેરીન
જેને તમારા ઉપર જૂઠો આરોપ મૂકયો તે નુકસાનમાં રહ્યો અલ્લાહની લઅનત થાય તમારા પર ઝુલ્મ કરનાર ચાહે તે અવ્વલીનમાંથી હોય કે આખેરીનમાંથી
وَ ضَاعَفَ عَلَيْهِمُ الْعَذَابَ الْاَلِيْمَ
વ ઝાઅફ અલયહેમુલ અઝાબલ અલીમ
તેઓ ઉપર દુઃખદાયક અઝાબનો વધારો થાય
اَتَيْتُكَ يَا مَوْلَايَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ زَاۤئِرًا عَارِفًا بِحَقِّكَ
અતયતોક યા મવલાય યબન રસુલિલ્લાહે નહવલ અયરા ગારહા અલા
અય મારા મૌલા, અય અલ્લાહના રસૂલના ફરઝંદ હું તમારી પાસે ઝાઈર બની આવ્યો છું, તમારા હકને ઓળખું છું
مُوَالِيًا لِاَوْلِيَاۤئِكَ مُعَادِيًا لِاَعْدَاۤئِكَ
મોવાલીયા લેઅવલીયાએક મોઆદીયન લેઅદાએક
તમારા દોસ્તોનો દોસ્ત છું તમારા દુશ્મનનો દુશ્મન છું
مُسْتَبْصِرًا بِالْهُدَى الَّذِيۤ اَنْتَ عَلَيْهِ
મુસતબસીરન બિલહુદા અલ્લઝી અન્ત અલયહી
તમારી હિદાયતથી હકના રસ્તા ઉપર ચાલુ છું જેના ઉપર તમે ચાલો છો
عَارِفًا بِضَلَالَةِ مَنْ خَالَفَكَ فَاشْفَعْ لِيْ عِنْدَ رَبِّكَ۔
આરેફન બેઝલાલતી મન ખાલફક ફશફઅ લી ઇન્દ રબ્બક
તમારા વિરોધીની ગુમરાહીને જાણુ છુ. બસ તમારા પરવરદિગાર પાસે મારી શફાઅત કરો
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ فِيۤ اَرْضِهِ وَ سَمَاۤئِهِ
અસ્સલામો અલયક યા હુજજતલ્લાહે ફી અરઝીહી વ સમાઈહી
સલામ થાય તમારા ઉપર અય ઝમીન અને આસમાનોમાં અલ્લાહની હુજ્જત
صَلَّى اللّٰهُ عَلٰى رُوْحِكَ الطَّيِّبِ وَ جَسَدِكَ الطَّاهِرِ
સલ્લલાહો અલ રુહેકલ તયબી વજસદીક તાહેરી
અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારી પાક રૂહ અને પાકીઝા બદન ઉપર
وَ عَلَيْكَ السَّلَامُ يَا مَوْلَايَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔
વ અલયક સલામ યા મવલાય વરહમતુલ્લાહે વબરકાતુહુ
અય મારા મૌલા અલ્લાહની રહેમત બરકત અને સલામતી નાઝિલ થાય તમારા ઉપર
لَعَنَ اللّٰهُ مَنْ ظَلَمَكَ وَ لَعَنَ اللّٰهُ مَنْ قَتَلَكَ
લઅનલ્લાહુ મન ઝલમક વ લઅનલ્લાહુ મન કતલક
અલ્લાહની લઅનત થાય જેણે આપના ઉપર ઝુલ્મ અને અલ્લાહની લઅનત થાય જેણે આપને શહીદ કર્યા
وَ ضَاعَفَ عَلَيْهِمُ الْعَذَابَ الْاَلِيْمَ۔
વ જાઅફ અલયહીમુલ અઝાબલ અલીમ
અલ્લાહ તેઓ માટે પીડાદાયક અઝાબને વધારી દે
اَلسَّلَامُ عَلَيْكُمْ اَيُّهَا الصِّدِّيْقُوْنَ
અસ્સલામો અલયકુમ અયોહસ સાદીકુન
સલામ થાય તમારા ઉપર અય સાચાઓ
اَلسَّلَامُ عَلَيْكُمْ اَيُّهَا الشُّهَدَاۤءُ الصَّابِرُوْنَ
અસ્સલામો અલયકુમ અયોહસ શોહદાઉ સાબેરુન
સલામ થાય તમારા ઉપર અય મક્કમ શહીદો
اَشْهَدُ اَنَّكُمْ جَاهَدْتُمْ فِيْ سَبِيْلِ اللّٰهِ
અશહદો અન્નકુમ જાહદતુમ ફી સબીલીલ્લાહે
હું ગવાહી આપું છું કે તમે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો
وَ صَبَرْتُمْ عَلَى الْاَذٰى فِيْ جَنْبِ اللّٰهِ
વ સબરતુમ અલલ લઝી ફી જબીલ્લાહે
અને અલ્લાહ ખાતર ઈજાઓ ઉપર સબ્ર કરી
وَ نَصَحْتُمْ لِلّٰهِ وَ لِرَسُوْلِهِ حَتّٰى اَتَاكُمُ الْيَقِيْنُ
વ નસહતુમ લિલ્લાહે વલેરસુલેહી હતા અતાકુમુલ યકીનુ
અને અલ્લાહ અને તેના રસુલની માટે ખુલુસ દાખવ્યું ત્યાં સુધી કે શહીદ થઈ ગયા
اَشْهَدُ اَنَّكُمْ اَحْيَاۤءٌ عِنْدَ رَبِّكُمْ تُرْزَقُوْنَ
અશહદો અન્નકુમ અહયાઉ ઇન્દ રબ્બકુમ તુરઝકુન
હું ગવાહી આપું છું કે તમે હયાત છો અને તમારા પરવરદિગાર તરફથી રોઝી મેળવી રહ્યા છો
فَجَزَاكُمُ اللّٰهُ عَنِ الْاِسْلَامِ وَ اَهْلِهِ اَفْضَلَ جَزَاۤءِ الْمُحْسِنِيْنَ
ફજરાકુમુલ્લાહે અનિલ ઈસલામી વ અહલેહી અફઝલ જઝાઈલ મોહસીનીન
ઈસ્લામ અને તેના લોકો વતી અલ્લાહ તમને નેકુકારોનો શ્રેષ્ઠ બદલો આપે
وَ جَمَعَ بَيْنَنَا وَ بَيْنَكُمْ فِي مَحَلِّ النَّعِيْمِ۔
વ જમઅ બયનના વ બયનકુમ ફી મહલીલ નઈમ
અને અમને તમારી સાથે જન્નતમાં જમા કરે
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યબન અમીરીલ મોઅમેનીન
સલામ થાય આપ ઉપર અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِيْعُ لِلّٰهِ وَ لِرَسُوْلِهِ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુલ મોતીઓ લિલ્લાહે વ લે રસુલીહી
સલામ થાય આપ ઉપર અય નેક બંદા કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના ફરમાંબરદાર છો
اَشْهَدُ اَنَّكَ قَدْ جَاهَدْتَ وَ نَصَحْتَ وَ صَبَرْتَ حَتّٰى اَتَاكَ الْيَقِيْنُ
અશહદો અન્નક કદ જાહદત વ નસહત વ સબરત હતા અતાકલ યકીનુ
હું ગવાહી આપું છું કે બેશક આપે જેહાદ કર્યો અને ખુલુસ રાખ્યું અને સબ્ર કરી ત્યાં સુધી કે યકીન આવી પહોંચ્યું
لَعَنَ اللّٰهُ الظَّالِمِيْنَ لَكُمْ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ
લઅનલ્લાહુઝ ઝાલેમીન લકુમ મેનલ અવ્વલીન વલ આખેરીન
અવ્વલીન અને આખેરીનમાંથી તમારા ઉપર ઝુલ્મ કરનારાઓ ઉપર અલ્લાહ લઅનત કરે
وَ اَلْحَقَهُمْ بِدَرَكِ الْجَحِيْمِ۔
વ અલિહક હુમ બે દરકિલ જહીમ
તે જહન્નમના છેલ્લા તબક્કામાં છે.
سْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
السّلامُ عَلَيْكَ يَا ابْنَ رَسُولِ اللهِ
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલના ફરઝંદ
السّلامُ عَلَيْكَ يَابْنَ أَمِيرِ الْمُؤْمِنِينَ
સલામ થાય તમારા ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
السّلامُ عَلَيْكَ يَابْنَ الصَّدِّيقَةِ الظَّاهِرَةِ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ
સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર સિદ્દીકા એ તાહેરા જનાબે ફતોમા (સ.અ.)ના ફરઝંદ
السَّلَامُ عَلَيْكَ يَا مَوْلايَ يَا أَبَا عَبْدِ اللَّهِ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
મારા મૌલા અય અબા અબ્દુિલ્લાહ. અલ્લાહની બરકત, રહેમત અને સલામતી તમારા ઉપર નાઝિલ થાય
أَشْهَدُ أَنَّكَ قَدْ أَقَمْتَ الصَّلوةَ وَآتَيْتَ الزَّكُوةَ
હું ગવાહી આપું છું કે તમે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી
وَأَمَرْتَ بِالْمَعْرُوفِ وَنَهَيْتَ عَنِ الْمُنكَرِ
નેક કામોનો હુકમ આપ્યો અને બૂરાઈની મનાઈ કરી
وَتَلَوْتَ الْكِتَابَ حَقِّ تِلَاوَتِهِ وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ
કિતાબની તિલાવત કરી જેવી તિલાવત કરવાનો હક છે. જેહાદ કર્યો જેવો જેહાદ કરવાનો હક છે
وَصَبَرْتَ عَلَى الْأَذِي فِي جَنْبِهِ مُحْتَسِباً حَتَّى أَتَكَ الْيَقِينُ
અલ્લાહની રાહમાં મુસીબતો ઉપર સબ્ર કરી એટલે સુધી કે તમે શહીદ થયા
أَشْهَدُ أَنَّ الَّذِينَ خَالَفُوكَ وَحَارَبُوْكَ وَالَّذِيْنَ خَذَلُوكَ
હું ગવાહી આપું છું કે લોકોએ તમારો વિરોધ કર્યો, તમારી વિરૂધ્ધ લડયા, તમારો સાથ મૂકી દીધો
وَالَّذِينَ قَتَلُوكَ مَلْعُونُونَ عَلى لِسَانِ النَّبِيا
તમને શહીદ કર્યા નબીએ ઉમ્મીની ઝબાનથી તેઓ ઉપર લઅનત કરવામાં આવી
وَقَدْ خَابَ مَنِ افْتَرَى لَعَنَ اللهُ الظَّالِمِينَ لَكُمْ مِنَ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
જેને તમારા ઉપર જૂઠો આરોપ મૂકયો તે નુકસાનમાં રહ્યો અલ્લાહની લઅનત થાય તમારા પર ઝુલ્મ કરનાર ચાહે તે અવ્વલીનમાંથી હોય કે આખેરીનમાંથી
وَضَاعَفَ عَلَيْهِمُ الْعَذَابَ الْأَلِيمَ
તેઓ ઉપર દુઃખદાયક અઝાબનો વધારો થાય
أَتَيْتُكَ يَا مَوْلَايَ يَا ابْنَ رسول النول ایرا غارها على
અય મારા મૌલા, અય અલ્લાહના રસૂલના ફરઝંદ હું તમારી પાસે ઝાઈર બની આવ્યો છું, તમારા હકને ઓળખું છું
مُوَالِيَّا لِأَوْلِيَائِكَ مُعَادِياً لِأَعْدَائِكَ
તમારા દોસ્તોનો દોસ્ત છું તમારા દુશ્મનનો દુશ્મન છું
مستمرا بالهري الري التعليم
તમારી હિદાયતથી હકના રસ્તા ઉપર ચાલુ છું જેના ઉપર તમે ચાલો છો
عارفا بطلا لا من القات فاشلة من عند ربك
તમારા વિરોધીની ગુમરાહીને જાણુ છુ. બસ તમારા પરવરદિગાર પાસે મારી શકાઅત કરો
السلام عليك والله الدوق أرجه و عنايه
સલામ થાય તમારા ઉપર અય ઝમીન અને આસ્માનોમાં અલ્લાહની હુજ્જત
صَلَّى اللهُ عَلى رُوحِكَ القَيْبِ وَ جَسَدِكَ الظَّاهِرِ
અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારી પાક રૂહ અને પાકીઝા બદન ઉપર
وعليك السلام يا مولاي ورحمة الله وبركاته
અય મારા મૌલા અલ્લાહની રહેમત બરકત અને સલામતી નાઝિલ થાય તમારા ઉપર
لى الله من كلمات ولهم الملاهي فعلت
અલ્લાહની લઅનત થાય જેણે આપના ઉપર ઝુલ્મ અને અલ્લાહની લઅનત થાય જેણે આપને શહીદ કર્યા
وَضَاعَفَ عَلَيْهِمُ الْعَذَابَ الْأَلِيمَ
અલ્લાહ તેઓ માટે પીડાદાયક અઝાબને વધારી દે
السلام عَلَيْكُمْ أَيُّهَا الصَّدِّيقُونَ
સલામ થાય તમારા ઉપર અય સાચાઓ
السّلامُ عَلَيْكُمْ أَيُّهَا الشُّهَدَاءُ الصَّابِرُونَ
સલામ થાય તમારા ઉપર અય મક્કમ શહીદો
اشهَدُ أَنَّكُمْ جَاهَدُتُمْ فِي سَبِيْلِ اللهِ
હું ગવાહી આપું છું કે તમે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો
وَصَبَرْتُمْ عَلَى الْأَذَى فِي جَنْبِ اللهِ
અને અલ્લાહ ખાતર ઈજાઓ ઉપર સબ્ર કરી
وَنَصَحْتُمْ لِلَّهِ وَلِرَسُوْلِهِ حَتَّى أَتَاكُمُ الْيَقِينُ
અને અલ્લાહ અને તેના રસુલની માટે ખુલુસ દાખવ્યું ત્યાં સુધી કે શહીદ થઈ ગયા
الفهد الكم اعتیاد وتدريكُم ترزقون
હું ગવાહી આપું છું કે તમે હયાત છો અને તમારા પરવરદિગાર તરફથી રોઝી મેળવી રહ્યા છો
فَجَزَاكُمُ اللَّهُ عَنِ الْإِسْلَامِ وَاهْلِهِ أَفْضَلَ جَزَاءِ الْمُحْسِنِينَ
ઈસ્લામ અને તેના લોકો વતી અલ્લાહ તમને નેકુકારોનો શ્રેષ્ઠ બદલો આપે
وَجَمَعَ بَيْنَنَا وَبَيْنَكُمْ فِي فَحَلِ النَّعِيمِ
અને અમને તમારી સાથે જન્નતમાં જમા કરે
السّلامُ عَلَيْكَ يَا بْنَ أَمِيرِ الْمُؤْمِنِينَ
સલામ થાય આપ ઉપર અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ફરઝંદ
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِيعُ لِلهِ وَلِرَسُولِهِ
સલામ થાય આપ ઉપર અય નેક બંદા કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના ફરમાંબરદાર છો
اشْهَدُ أَنَّكَ قَدْ جَاهَدْتَ وَنَصَحْتَ وَصَبَرْتَ حَتَّى أَتَاكَ الْيَقِينُ
હું ગવાહી આપું છું કે બેશક આપે જેહાદ કર્યો અને ખુલુસ રાખ્યું અને સબ્ર કરી ત્યાં સુધી કે યકીન આવી પહોંચ્યું
لَعَنَ اللهُ الظَّالِمِينَ لَكُمْ مِنَ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
અવ્વલીન અને આખેરીનમાંથી તમારા ઉપર ઝુલ્મ કરનારાઓ ઉપર અલ્લાહ લઅનત કરે
وَالْحَقَهُمْ بِدَرْكِ الْجَحِيمِ ب
તે જહન્નમના છેલ્લા તબક્કામાં છે.