સોમવારની ઈમામ હસન (અ.સ.)ની ઝિયારત

[00:13.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ رَبِّ الْعَالَمِيْنَ

અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહે રબ્બીલ આલમીન

અય આલમીનના પાલનહારના રસૂલના ફરઝંદ તમારા ઉપર સલામ થાય

[00:23.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલયક યબન અમીરીલ મોઅમેનીન

અય અમીરૂલ મોમેનીનના ફરઝંદ તમારા ઉપર સલામ થાય

[00:31.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ

અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ

અય જનાબે ફાતેમા ઝહેરાના ફરઝંદ તમારા ઉપર સલામ થાય

[00:41.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حَبِيْبَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હબીબલ્લાહ

અય અલ્લાહના હબીબ તમારા ઉપર સલામ થાય

[00:48.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صِفْوَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સીફવતલ્લાહ

અય અલ્લાહના પસંદીદા તમારા ઉપર સલામ થાય

[00:56.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا اَمِيْنَ اللّٰهِ

અસ્સલામો અલયક યા અમીનલ્લાહ

અય અલ્લાહના અમાનતદાર તમારા ઉપર સલામ થાય

[01:03.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હુજ્જતલ્લાહ

અય અલ્લાહની હુજ્જત તમારા ઉપર સલામ થાય

[01:11.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نُوْرَ اللّٰهِ

અસ્સલામો અલયક યા નુરૂલ્લાહ

અય અલ્લાહના નૂર તમારા ઉપર સલામ થાય

[01:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صِرَاطَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સિરતલ્લાહ

અય અલ્લાહ (સુધી પહોંચવાના) રસ્તાતમારા ઉપર સલામ થાય

[01:25.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَيَانَ حُكْمِ اللّٰهِ

અસ્સલામો અલયક યા બયના હુકુમલ્લાહ

અય અલ્લાહના હુકમ બયાન કરનાર તમારા ઉપર સલામ થાય

[01:33.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نَاصِرَ دِيْنِ اللّٰهِ

અસ્સલામો અલયક યા નાસેર દીનીલ્લાહ

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના દીનના મદદગાર

[01:41.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا السَّيِّدُ الزَّكِيُّ،

અસ્સલામો અલયક યા અય્યોહસ સય્યેદુઝ ઝકીયુ

સલામ થાય તમારા ઉપર અય પાકીઝા સરદાર

[01:47.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْبَرُّ الْوَفِيُّ

અસ્સલામો અલયક યા અય્યોહલ બરરૂ વાફીયુ

સલામ થાય તમારા ઉપર અય નેક વફાદાર

[01:54.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْقَاۤئِمُ الْاَمِيْنُ

અસ્સલામો અલયક યા અય્યોહલ કાઈમુલ અમીનો

સલામ થાય તમારા ઉપર અય કાઈમ અમાનતદાર

[02:01.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَالِمُ بِالتَّأْوِيْلِ

અસ્સલામો અલયક યા અય્યોહલ આલિમુ બિલ્લતવિલી

સલામ થાય તમારા ઉપર અય તાવીલના જાણકાર

[02:08.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْهَادِي الْمَهْدِيُّ

અસ્સલામો અલયક યા અય્યોહલ હાદીયલ મહદીયો

સલામ થાય તમારા ઉપર અય હિદાયત પામેલા અને હિદાયત કરનાર

[02:17.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّاهِرُ الزَّكِيُّ

અસ્સલામો અલયક યા અય્યોહલ તાહેરૂલ ઝકીય્યો

સલામ થાય તમારા ઉપર અય પરહેઝગાર અય પાકો પાકીઝા

[02:26.00]‎‎

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا التَّقِيُّ النَّقِيُّ

અસ્સલામો અલયક યા અય્યોહલ તકિયુલ નકિયો

સલામ થાય તમારા ઉપર અય તકવાવાળા અને મઅસુમ

[02:34.00]‎‎

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْحَقُّ الْحَقِيْقُ

અસ્સલામો અલયક યા અય્યોહલ હકકુલ હકીકુ

સલામ થાય તમારા ઉપર અય સાબિત હક

[02:41.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الشَّهِيْدُ الصِّدِّيْقُ

અસ્સલામો અલયક યા અય્યોહલ શહીદુલ સિદ્દીકૂ

સલામ થાય તમારા ઉપર અય સિદ્દીક શહીદ

[02:47.00]‎

اَلسَّلَامُ عَلَيْكَ يَا اَبَا مُحَمَّدٍ الْحَسَنَ بْنَ عَلِيٍّ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔

અસ્સલામો અલયક યા અબા મુહમ્મદીનલ હસન ઇબને અલીય્યીન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય તમાર ઉપર અય મોહમ્મદના વાલિદ હસન ઈબ્ને અલી (અ.સ.) અલ્લાહની રહેમત અને બરકત નાઝિલ થાય તમારા ઉપર.