[00:01.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْم
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:007.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:18.00]
اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ بِاسْمِكَ الْعَظِيْمِ الْاَعْظَمِ
અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બિસમેકલ અઝીમિલ અઅઝમિલ
અય અલ્લાહ! હું તારી પાસે તારા એવા મહાન બહુજ મહાન ઈસ્મના વાસ્તાથી કે જે બહુજ ઇઝ્ઝતવાળા બહુજ રોશન બહુજ માનવંતા છે
[00:27.00]
اَلْاَعَزِّ الْاَجَلِّ الْاَكْرَمِ اَلَّذِيْ اِذَا دُعِيْتَ بِهِ عَلٰى مَغَالِقِ اَبْوَابِ السَّمَاۤءِ لِلْفَتْحِ بِالرَّحْمَةِ انْفَتَحَتْ
અઅઝઝિલ અજલિલ અકરમિ લઝી એઝા દોઇત બેહી અલા મગાલેક અબવાબિસ સમાએ લિલ ફતહે બિર રહમતિન ફતહત
અને તે એવા કે જ્યારે તને એ મહાન નામથી બોલાવવામાં આવ્યા તો એ મહાન ઈસ્મ થકી આસમાનના બંધ દરવાજા તારી રહેમતની સાથે ખોલવા માટે દુઆ કરી તો તે ખુલી ગયા.
[00:45.00]
وَ اِذَا دُعِيْتَ بِهِ عَلٰى مَضَاۤئِقِ اَبْوَابِ الْاَرْضِ لِلْفَرَجِ بِالرَّحْمَةِ انْفَرَجَتْ
વ એઝા દોઇત બેહી અલા મઝાએકે અબવાબિલ અરઝે લિલ ફરજે અન ફરજતે
અને જ્યારે તેઓના વાસ્તાથી તને પુકારવામાં આવ્યો જમીનના તંગ દરવાજાને ખોલવા તારી રહેમતથી તો તે ખુલી ગયા,
[00:58.00]
وَ اِذَا دُعِيْتَ بِهِ عَلَى الْعُسْرِ لِلْيُسْرِ تَيَسَّرَ
વ એઝા દોઇત બેહી અલલ ઉસરે લિલ યુસરે તયસ્સરત
અને તને પુકારવામાં આવ્યો એજ નામોના વાસ્તાથી સખ્તીઓ દૂર થવા માટે તો તે દૂર થઇ ગઇ,
[01:08.00]
وَاِذَا دُعِيْتَ بِهِ عَلَى الْاَمْوَاتِ لِلنُّشُوْرِ انْتَشَرَتْ
વ એઝા દોઇત બેહી અલલ અમવાતે લિન્નોશુરિન તશરત
અને તને જ્યારે એ નામોના વાસ્તાથી મુર્દાને સજીવન કરવા પોકારવામાં આવ્યો તો સજીવન થઇ ગયા,
[01:17.00]
وَ اِذَا دُعِيْتَ بِهِ عَلٰى كَشْفِ الْبَاْسَاۤءِ وَالضَّرَّاۤءِ انْكَشَفَتْ۔
વ એઝા દોઈત બેહી અલા કશફિલ બાઅસાએ વઝ ઝરરાએ અને કશફત
અને જ્યારે એના જ વાસ્તાથી ફક્ર (તંગી) અને મુસીબત દૂર થવા માટે પુકારવામાં આવ્યો તો તે દૂર થઈ ગઈ.
[01:28.00]
وَبِجَلَالِ نُوْرِ وَجْهِكَ الْكَرِيْمِ
વબે જલાલે વજહેકલ કરીમે
અને હું તને તારી બુઝુર્ગ જાતના વાસ્તાથી સવાલ કરૂં છું,
[01:32.00]
اَكْرَمِ الْوُجُوْهِ ، وَاَعَزِّ الْوُجُوْهِ
અકરિમલ વોજુહે વ અઅઝઝિલ વોજુહિ
કે જે સર્વેથીમહાન છે તેમજ બહુજ મહાન
[01:38.00]
اَلَّذِيْ عَنَتْ لَهُ الْوُجُوْهُ وَخَضَعَتْ لَهُ الرِّقَابُ
અલ્લઝી અનત લહલ વોજુહો વ ખઝઅત લહુર રેકાબો
એ ઝાત કે જેની સામે આબરૂ (ઈઝ્ઝત) ઝલીલ થઇ અને ગરદનો ઝૂકી ગઇ
[01:42.00]
وَخَشَعَتْ لَهُ الْاَصْوَاتُ
વ ખશઅત લહુલ અસવાતો
અને અવાઝો બંધ થઇ ગઇ
[01:47.00]
وَوَجِلَتْ لَهُ الْقُلُوْبُ مِنْ مَخَافَتِكَ
વ વજેલત લહુલ કોલુબો મિન મખાફતેક
અને તારા ખૌફથી ડરી ગયા દિલ
[01:53.00]
وَبِقُوَّتِكَ الَّتِيْ بِهَا
વ બે કુવતેકલ્લતી બેહા
તેમજ હું સવાલ કરૂં છું તારી એ કુવ્વતના વાસ્તાથી
[01:55.00]
تُمْسِكُ السَّمَاۤءَ أَنْ تَقَعَ عَلَى الْاَرْضِ اِلَّا بِاِذْنِكَ
તુમસેકુસ્સમાએ અન તકઅ અલલ અરઝે ઇલ્લા બે ઇઝનેક
કે જેના સબબથી આસમાનને જમીન ઉપર પડવાથી રોકી રહેલ અને તારી કુવ્વતના વાસ્તાથી
[02:04.00]
وَتُمْسِكُ السَّمَاوَاتِ وَالْاَرْضَ اَنْ تَزُوْلَا۔
વ તુમસેકુસ સમાવાતે વલ અરઝ અન તઝુલા
કે જેનાથી તું જમીન અને આસમાનને પોતાની જગ્યાથી હટાવી દેતો નથી,
[02:10.00]
وَبِمَشِيَّتِكَ الَّتِيْ دَانَ لَهَا الْعَالَمُوْنَ
વબે મશીયતેકલ્લતી દાન લહલ આલમુન
અને તારા એ ઇરાદાના વાસ્તાથી કે તમામ આલમ જેના તાબેદાર છે
[02:16.00]
وَبِكَلِمَتِكَ الَّتِيْ خَلَقْتَ بِهَا السَّمَاوَاتِ وَالْاَرْضَ
વબે કલેમતેકલ્લતી ખલકત બેહસ સમાવાતે વલ અરઝ
અને તારા એ કલેમાના વાસ્તાથી કે જેના થકી તે પેદા કરેલ છે આસમાનો અને જમીનને,
[02:24.00]
وَبِحِكْمَتِكَ الَّتِيْ صَنَعْتَ بِهَا الْعَجَاۤئِبَ
વ બે હિકમતેકલ્લતી સનઅત બેહલ અજાએબ
તો તારી એ હકિમતના વાસ્તાથી કે જે થકી તેં અજાએબ ચીજોને બનાવી
[02:30.00]
وَخَلَقْتَ بِهَا الظُّلْمَةَ وَجَعَلْتَهَا لَيْلًا
વ ખલકત બેહઝ ઝુલમત વ જઅલતહા લયલન
અને અંધકાર પેદા કર્યો અને જેનાથી તે રાત્રિ બનાવી
[02:37.00]
وَجَعَلْتَ اللَّيْلَ سَكَنًا
વ જઅલતલ લયલ સકનન
અને રાત્રિને આરામ માટે બનાવી,
[02:42.00]
وَخَلَقْتَ بِهَا النُّوْرَ وَجَعَلْتَهُ نَهَارًا
વ ખલકત બેહન્નુર વ જઅલતહુ નહારન
અને તે થકી તે નૂર પેદા કર્યુ અને તે થકી દિવસ મુકર્રર કર્યો
[02:49.00]
وَجَعَلْتَ النَّهَارَ نُشُوْرًا مُبْصِرًا
વ જઅલતન નહાર નોશુરન મુબસેરન
અને દિવસ કામ ધંધા માટે મુકર્રર કર્યો
[02:54.00]
وَخَلَقْتَ بِهَا الشَّمْسَ وَجَعَلْتَ الشَّمْسَ ضِيَاۤءً
વ ખલકત બેહશ શમસ વ જઅલતશ શમસ ઝૈયાઅન
અને તેને રોશન બનાવ્યો અને તે થકી તેં સૂર્યને પેદા કર્યો
[03:01.00]
وَخَلَقْتَ بِهَا الْقَمَرَ وَجَعَلْتَ الْقَمَرَ نُوْرًا
વ ખલકત બેહલ કમર વ જઅલતલ કમર નુરન
અને તેને રોશન બનાવ્યો અને ચંદ્ર બનાવ્યો
[03:08.00]
وَخَلَقْتَ بِهَا الْكَوَاكِبَ
વ ખલકત બેહલ કવાકેબ
અને તેમજ ચંદ્રને નૂરાની કર્યો,
[03:11.00]
وَجَعَلْتَهَا نُجُوْمًا وَبُرُوْجًا، وَمَصَابِيْحَ وَزِيْنَةً وَرُجُوْمًا
વ જઅલતહા નોજુમન વ બોરુજન વ મસાબીહ વ ઝીનતન વ રોજુમન
તેમજ તે તે થકી સિતારાઓ પેદા કર્યા એ સિતારાઓની રાશી બનાવી અને જગમગતા બનાવી શોભાયમાન કર્યા અને રજમ કર્યા
[03:22.00]
وَجَعَلْتَ لَهَا مَشَارِقَ وَمَغَارِبَ
વ જઅલત લહા મશારેક વ મગારેબ
અને તેઓ માટે ઉદય અને અસ્તની જગ્યા બનાવી
[03:28.00]
وَجَعَلْتَ لَهَا مَطَالِعَ وَمَجَارِيَ
વ જઅલત લહા મતાલેઅ વ મજારેય
અને તેના માટે ચાલવાની જગ્યા બનાવી
[03:32.00]
وَجَعَلْتَ لَهَا فَلَكًا وَمَسَابِحَ
વ જઅલત લહા ફલકન વ મસાબેહ
અને તેમને તરવાના ઠેકાણા કર્યા
[03:38.00]
وَقَدَّرْتَهَا فِيْ السَّمَاۤءِ مَنازِلَ فَاَحْسَنْتَ تَقْدِيْرَهَا،
વ કદદરતહા ફસ્સમાએ મનાઝેલ ફ અહસનત તકદીરહા
અને તેઓના માટે આસમાનમાં મનાઝિલો મુકર્રર કરી
[03:47.00]
وَصَوَّرْتَهَا فَاَحْسَنْتَ تَصْوِيْرَهَا
વ સવરતહ ફ અહસનત તસવીરહા
અને કેવી સરસ મજાની ગોઠવણ કરી અને ઉત્તમ સૂરતો તેઓ માટે કરી,
[03:52.00]
وَاَحْصَيْتَهَا بِاَسْمَاۤئِكَ اِحْصَاۤءً
વ અહસયતહા બે અસમાએક અહસાઅન
અને પોતાના નામો થકી તેઓને બહુજ સારી રીતે ઘેરી લીધા
[03:57.00]
وَدَبَّرْتَهَا بِحِكْمَتِكَ تَدْبِيْرًا فَاَحْسَنْتَ تَدْبِيْرَهَا
વ દબરતહા બે હિકમતેક તદબીરન વ અહસનત તદબીરહા
અને પોતાની હકિમતથી તેઓની તદબીર કરી અને કેટલી બધી સરસ તદબીર કરી
[04:06.00]
وَسَخَّرْتَهَا بِسُلْطَانِ اللَّيْلِ وَسُلْطَانِ النَّهَارِ
વ સખખરતહા બે સુલતાનિલ લયલે વ સુલતાનિન્નહારે
અને બહુજ ઉત્તમ રીતે તેઓના તાબેદાર બનાવ્યા, રાત અને દિવસ,
[04:14.00]
وَالسَّاعَاتِ وَعَدَدِ السِّنِيْنَ وَالْحِسَابِ
વસ્સાઆતે વ અદ દસસેનીન વલ હેસાબે
વર્ષો અને કલાકની હિસાબની ગણત્રીના માધ્યમ
[04:20.00]
وَجَعَلْتَ رُؤْيَتَهَا لِجَمِيْعِ النَّاسِ مَرْاًى وَاحِدًا۔
વ જઅલત રોઅયતહા લે જમીઇન્નાસે મરઅન વાહેદન
અને તેમને તમામ જણ જોઇ શકે એવા કર્યા.
[04:28.00]
وَاَسْاَلُكَ اللّٰهُمَّ بِمَجْدِكَ
વ અસઅલોક અલ્લાહુમ્મ બે મજદેક
અને હું તારી પાસે સવાલ કરૂં છું તારી એ બુઝુર્ગીના વાસ્તાથી
[04:33.00]
الَّذِيْ كَلَّمْتَ بِهِ عَبْدَكَ وَرَسُوْلَكَ مُوْسَى بْنَ عِمْرَانَ عَلَيْهِ السَّلَامُ فِي الْمُقَدَّسِيْنَ
અલ્લઝી કલ્લમત બેહી અબદક વ રસુલક મુસબન ઇમરાન અલયહિસ્સલામો ફિલ મોકદદસીન
કે જે થકી તેં પોતાના બંદા અને રસૂલ હઝરત મૂસા બિન ઇમરાન અલયહસ્સલામ સાથે વાતો કરી મોકવૃસોમાં, અને મહાન ફરિશ્તાઓના એહસાસથી ઉપર
[04:47.00]
فَوْقَ اِحْسَاسِ الْكَرُّوْبِيْنَ فَوْقَ غَمَاۤئِمِ النُّوْرِ
ફવક એહસાસિલ કરરુબીન ફવક ગમાએ મિન્નુરે
બલંદ નૂરના વાદળાઓથી બલંદ
[04:55.00]
فَوْقَ تَابُوْتِ الشَّهَادَةِ
ફવક તાબુતિશશહાદતે
તાબૂતે શહાદતથી આગના થંભથી બલંદ
[04:59.00]
فِيْ عَمُوْدِ النَّارِ وَفِيْ طُوْرِ سَيْنَاۤءَ وَفِيْ جَبَلِ حُوْرِيْثَ
ફી અમુદિન્નારે વ ફી તુરે સયના વ ફી જબલે હુરીસે
તૂરે સયનામાં અને હરીસના પહાડની મુકસવાદીના
[05:07.00]
فِي الْوَادِ الْمُقَدَّسِ فِي الْبُقْعَةِ الْمُبَارَكَةِ مِنْ جَانِبِ الطُّوْرِ الْاَيْمَنِ مِنَ الشَّجَرَةِ
ફિલ વાદિલ મોકદદસે ફિલ બુકઅતિલ મોબારકતે મિન જાનેબિત તુરિલ અયમને મેનશ શજરતે
મુબારક બુકઆમાં તૂરના જમણા ભાગમાં એક ઝાડથી
[05:21.00]
وَفِيْ اَرْضِ مِصْرَ بِتِسْعِ اٰيَاتٍ بَيِّنَاتٍ۔
વ ફી અરઝ મિસર બે તિસઅ આયાતિન બય્યેનાતિન
અને મિસર ની જમીનમાં નવ નિશાનીઓથી
[05:27.00]
وَيَوْمَ فَرَقْتَ لِبَنِيْ اِسْرَاۤئِيْلَ الْبَحْرَ
વ યવમ ફરકત લે બની ઇસરાઇલલ બહર
અને દિવસો કે દરિયામાં તેં રસ્તો કર્યો બની ઇસરાઇલ માટે
[05:33.00]
وَفِي الْمُنْبَجِسَاتِ الَّتِيْ صَنَعْتَ بِهَا الْعَجَاۤئِبَ فِيْ بَحْرِ سُوْفٍ
વ ફિલ મુનબજેસાતિલ લતી સનઅત બેહલ અજાએબ ફી બહરે સુફિન
અને એ ચશ્મા અને એ ચશ્મા કે જેથી તે અજાએબ પેદા કર્યા સુફના દરિયામાં
[05:42.00]
وَعَقَدْتَ مَاۤءَ الْبَحْرِ فِيْ قَلْبِ الْغَمْرِ كَالْحِجَارَةِ
વ અકદત માઅલ બહર ફી કલબિલ ગમરેકલ હજારતે
અને તેં જમાવી દીધું પાણીને તેની છેલ્લી ઊંડાઇમાં
[05:50.00]
وَجَاوَزْتَ بِبَنِيْ اِسْرَاۤئِيْلَالْبَحْرَ
વ જાવઝત બે બની ઇસરાઇલલ બહર
અને તેને પથ્થર જેવું સખ્ત કર્યુ અને બની ઇસરાઇલને દરિયાથી પાર કર્યા
[05:56.00]
وَتَمَّتْ كَلِمَتُكَ الْحُسْنٰى عَلَيْهِمْ بِمَا صَبَرُوْا
વ તમ્મત કલેમતોકલ હુસના અલયહિમ બે મા સબરુ‚
અને તારો ઉત્તમ વાયદો તેઓ ઉપર પૂરો થઈ ગયો તેઓના એ સબ્રના કારણથી
[06:03.00]
وَاَوْرَثْتَهُمْ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِيْ بَارَكْتَ فِيْهَا لِلْعَالَمِيْنَ
વ અવ રસતહુમ મશારેકલ અરઝે વ મગારેબે હલ્લતી બારકત ફીહા લિલ આલમીન
અને તેઓને વારિસ કર્યા જમીનનાં પૂર્વ અને પશ્ચિમના કે જેમાં તે તમામ આલમને બરકત આપી છે,
[06:15.00]
وَاَغْرَقْتَ فِرْعَوْنَ وَجُنُوْدَهُ وَمَرَاكِبَهُ فِي الْيَمِّ۔
વ અગરકત ફિરઅવન વ જોનુદહુ વ મરાકેબહુ ફિલ યમ્મે
અને ગર્ક કર્યો તે ફિરઓનને અને તેના લશ્કર તેની સવારીઓને પાણીમાં,
[06:24.00]
وَبِاسْمِكَ الْعَظِيْمِ الْاَعْظَمِ
વ બિસમેકલ અઝીમિલ અઅઝમિલ
ખુદાવંદા હું સવાલ કરૂં છું તારા એ મહાન બુઝુર્ગ માનવંતા
[06:27.00]
اَلْاَعَزِّ الْاَجَلِّ الْاَكْرَمِ
અઅઝઝિલ અજલિલ અકરમે
બહુજ મોટા ઈસ્મના વાસ્તાથી અને તારી એ બુઝુર્ગીના વાસ્તાથી
[06:31.00]
وَبِمَجْدِكَ الَّذِيْ تَجَلَّيْتَ بِهِ لِمُوْسٰى كَلِيْمِكَ عَلَيْهِ السَّلَامُ فِيْ طُوْرِ سَيْنَاۤءَ
વ બે મજદેકલ્લઝી તજલ્લયત બેહી લે મુસા કલીમેક અ.સ. ફી તૂરે સયનાઅ
કે જેને તેં જાહેર કર્યુ પોતાના કલીમ મૂસા અલયહસ્સિલામના માટે તૂરે સયનામાં
[06:44.00]
وَلِاِبْرَاهِيْمَ خَلِيْلِكَ عَلَيْهِ السَّلَامُ مِنْ قَبْلُ فِيْ مَسْجِدِ الْخَيْفِ
વ લે ઇબ્રાહીમ અ.સ. ખલીલેક મિન કબલો ફી મસેજેદિલ ખયફે
અને પોતાના ખલલિ ઇબ્રાહિમ અલયહસ્સિલામ માટે મૂસા (અલવ્હિસ્સલામ)ની પહેલે ખીફની મસ્જિદમાં,
[06:53.00]
وَلِاِسْحَاقَ صَفِيِّكَ عَلَيْهِ السَّلَامُ فِيْ بِئْرِ شِيَعٍ
વ લે ઇસહાક સફીય્યેક અ.સ. ફી બેઅરે શેયઇન
અને પોતાના માનવંતા ઇસ્હાક અલયહસ્સિલામ માટે શેયઅના કૂવામાં,
[07:02.00]
وَلِيَعْقُوْبَ نَبِيِّكَ عَلَيْهِ السَّلَامُ فِيْ بَيْتِ اِيْلٍ
વ લે યઅકુબ નબીય્યેક અ.સ. ફી બયતે ઇલિન
અને પોતાના યાઅકૂબ નબી અલયહસ્સિલામ માટે બયતુલ મુકદદસમાં
[07:09.00]
وَاَوْفَيْتَ لِاِبْرَاهِيْمَ عَلَيْهِ السَّلَامُ بِمِيْثَاقِكَ
વ અવ ફયત લે ઇબ્રાહીમ અ.સ. બે મીસાકેક
અને એ બુઝુર્ગીના વાસ્તાથી કે જેથી તે ઇબ્રાહીમ (અલવ્હિસ્સલામ) માટે અહદ પૂરા કર્યા,
[07:18.00]
وَلِاِسْحَاقَ عَلَيْهِ السَّلَامُ بِحَلْفِكَ
વ લે ઇસહાક અ.સ. બે હલફેક
અને ઇસ્હાક અ. માટે પોતાની કસમ ઉપર વફા કરી,
[07:23.00]
وَلِيَعْقُوْبَ بَشَهَادَتِكَ
વ લે યઅકુબ અ.સ.બે શહાદતેક
અને યાઅકૂબ (અલવ્હિસ્સલામ) માટે પોતાની શહાદત તમામ કરી,
[07:29.00]
وَلِلْمُؤْمِنِيْنَ بِوَعْدِكَ
વ લિલ મોઅમેનીન બે વઅદેક
અને મોઅમેનીન સાથે તે પોતાનો વાયદો કર્યો અને તે વફા કરી,
[07:33.00]
وَلِلدَّاعِيْنَ بِاَسْمَاۤئِكَ فَاَجَبْتَ۔
વ લિદદાઈન બે અસમાએક ફ અજબત
તારા નામોના વાસ્તાથી પુકારવાવાળાઓ માટે અને તેઓની દુઆઓ કબૂલ કરી,
[07:39.00]
وَبِمَجْدِكَ الَّذِيْ ظَهَرَ لِمُوْسَى بْنِ عِمْرَانَ عَلَيْهِ السَّلَامُعَلٰى قُبَّةِ الرُّمَّانِ
વ બે મજદેકલઝી ઝહર લે મુસબને ઇમરાન અ.સ. અલા કુબ્બતિઝ રૂમાને
અને તારી બુઝુર્ગીના વાસ્તાથી કે જે જાહેર થઇ મૂસા (અલવ્હિસ્સલામ) માટે રૂમ્માના કુબ્બામાં
[07:49.00]
وَبِاٰيَاتِكَ الَّتِيْ وَقَعَتْ عَلٰى اَرْضِ مِصْرَ
વબે આયાતકલ્લતી વકઅત અલા અરઝ મિસર
અને તારી એ નિશાનીયોના વાસ્તાથી, કે જે જાહેરમાં આવી મિસરની જમીનમાં
[07:55.00]
بِمَجْدِ الْعِزَّةِ وَالْغَلَبَةِ بِاٰيَاتٍ عَزِيْزَةٍ
બે મજદિલ ઇઝઝતે વલ ગલબતે બે આયાતિન અઝીઝતિન
અને મહાન નિશાનીઓના ગલબા સાથે,
[08:04.00]
وَبِسُلْطَانِ الْقُوَّةِ
વ બે સુલતાનિલ કુવતે
અને તારી કુવ્વતના મરતબા
[08:07.00]
وَبِعِزَّةِ الْقُدْرَةِ
વ બે ઇઝઝતિલ કુદરતે
અને કુદરતની ઈજ્જતની સાથે
[08:10.00]
وَبِشَاْنِ الْكَلِمَةِ التَّامَّةِ
વ બે શાઅનિલ કલેમતિત તામ્મતે
અને તારા કામિલ કલેમાની શાનથી
[08:14.00]
وَبِكَلِمَاتِكَ الَّتِيْ تَفَضَّلْتَ بِهَاعَلٰى اَهْلِ السَّمَاوَاتِ وَالْاَرْضِ
વ બે કલેમાતેકલ્લતી તફ્ઝઝલત બેહ અલા અહલિસ સમાવાતે વલ અરઝ
અને તારા એ કલેમાતના વાસ્તા કે જેના સબબથી તેં આસમાનો અને જમીનવાળાઓ
[08:25.00]
وَاَهْلِ الدُّنْيَا وَالْاٰخِرَةِ
વ અહલિદ દુનયા વ અહલીલ આખેરતે
અને દુનિયા અને આખેરતવાળાઓ ઉપર ફઝલ કર્યો
[08:29.00]
وَبِرَحْمَتِكَ الَّتِيْ مَنَنْتَ بِهَا عَلٰى جَمِيْعِ خَلْقِكَ
વ બે રહમતેકલ્લતી મનનત બેહા અલા જમીએ ખલકેક
અને તારી એ રહેમતના વાસ્તાથી એહસાન કર્યો તે તમામ ખલકત ઉપર,
[08:36.00]
وَبِاسْتِطَاعَتِكَ الَّتِيْ اَقَمْتَ بِهَا عَلَى الْعَالَمِيْن
વ બિસતેતા અતેકલ્લતી અકમત બેહા અલલ આલમીન
અને તારી એ કુદરતના વાસ્તાથી કે જેના સબબથી આલમીનને કાયમ કરી,
[08:43.00]
وَبِنُوْرِكَ الَّذِيْ قَدْ خَرَّ مِنْ فَزَعِهِ طُوْرُ سَيْنَاۤءَ
વ બે નુરેકલ્લઝી કદ ખરર મિન ફઝઅહી તુરો સયના
અને તારા એ નૂરના વાસ્તાથી કે જેના ડરથી તૂરે સયના પડી ગયો
[08:51.00]
وَبِعِلْمِكَ وَجَلَالِكَ وَكِبْرِيَاۤئِكَ وَعِزَّتِكَ
વ બે ઇલમેક વ જલાલેક વ કિબરેયાએક વ ઇઝઝતેક
તેમજ હું સવાલ કરૂં છું તારા એ ઇલ્મ અને બુઝુર્ગી અઝમત અને જલાલ તારી ઈજ્જત
[08:59.00]
وَجَبَرُوْتِكَ الَّتِيْ لَمْ تَسْتَقِلَّهَا الْاَرْضُ
વ જબરૂતેકલતી લમ તસતકીલ્લહલ અરઝો
અને તારી કદર થકી જેને ન જમીન ઉપાડી શકી,
[09:05.00]
وَانْخَفَضَتْ لَهَا السَّمَاوَاتُ
વન ખફઝત લહુસ્સમાવાતો
અને જેની સામે આસમાન ઝૂકીગયા
[09:09.00]
وَانْزَجَرَ لَهَا الْعُمْقُ الْاَكْبَرُ
વન ઝજર લહા ઉમકુલ અકબરો
અને જેનાથી મહાન ઊંડાણો ગભરાઇ ગઈ,
[09:13.00]
وَرَكَدَتْ لَهَا الْبِحَارُ وَالْاَنْهَارُ
વ રકદત લહલ બેહારો વલ અનહારો
અને જેના કારણથી દરિયા અને નહેરો ઠહરી ગઈ,
[09:21.00]
وَخَضَعَتْ لَهَا الْجِبَالُ
વ ખઝઅત લહલ જેબાલો
અને તેના માટે પહાડ તાબેદાર થઈ ગયા
[09:28.00]
وَسَكَنَتْ لَهَا الْاَرْضُ بِمَنَاكِبِهَا
વ સકનત લહલ અરઝાં બે મનાકેબેહા
અને ઠહરી ગઇ જમીન તેના માટે પોતાની બુલંદી
[09:34.00]
وَاسْتَسْلَمَتْ لَهَا الْخَلَاۤئِقُ كُلُّهَا
વસ તસલમત લહલ ખલાએકો કુલ્લાહા
અને ગેહરાઈ સાથે અને ફરમાબરદાર થઈ ગઈ તેના માટે તમામ ખલકત તેના માટે,
[09:38.00]
وَخَفَقَتْ لَهَا الرِّيَاحُ فِيْ جَرَيَانِهَا
વ ખફકત લહરરેયાહો ફી જરયાનેહા
હવા ચાલવામાં મુશ્કેલ થઈ
[09:44.00]
وَخَمَدَتْ لَهَا النِّيْرَانُ فِيْ اَوْطَانِهَا
વ ખમદત લહન્નીરાનો ફી અવતાનેહા
અને આગ બુઝાઇ ગઇ પોત પોતાની જગ્યાએ
[09:50.00]
وَبِسُلْطَانِكَ الَّذِيْ عُرِفَتْ لَكَ بِهِ الْغَلَبَةُ دَهْرَالدُّهُوْرِ
વ બે સુલતાનેકલ્લઝી આરેફત લક બેહીલ ગલબતો દહરદ દોહુરે
એ તારા એ ગલબાના વાસ્તાથી કે જેના થકી હંમેશા તારૂં ગાલેબ હોવું ઓળખવામાં આવ્યું
[10:00.00]
وَحُمِدْتَ بِهِ فِي السَّمَاوَاتِ وَالْاَرَضِيْنَ
વ હોમિદત બેહી ફિસ્સમાવાતે વલ અરઝીન
અને જે થકી તાઅરીફ કરવામાં આવી આસમાનોમાં અને જમીનોમાં,
[10:05.00]
وَبِكَلِمَتِكَ كَلِمَةِ الصِّدْقِ الَّتِيْ سَبَقَتْ لِاَبِيْنَا اٰدَمَ عَلَيْهِ السَّلَامُ وَذُرِّيَّتِهِ بِالرَّحْمَةِ
વ બે કલેમતેક કલેમતિસ સિદકિલ્લતી સબકતે લે અબીના આદમ અ.સ. વ ઝુરરીયતેહિ બિરરહમતે
અને તારા એ વાયદાના વાસ્તાથી કે જે સત્ય છે કે જે છે એ વાયદો કે જે હતો અમારા બાપ એટલે આદમ (અલવ્હિસ્સલામ) હું સવાલ કરૂં છું
[10:20.00]
وَاَسْاَلُكَ بِكَلِمَتِكَ الَّتِيْ غَلَبَتْ كُلَّ شَيْءٍ
વ અસઅલોક બે કલેમતેકલ્લતી ગલબત કુલ્લ શયઇન
તારા એ કલેમાના વાસ્તાથી કે જે ગાલિબ થયો
[10:29.00]
، وَبِنُوْرِ وَجْهِكَ الَّذِيْ تَجَلَّيْتَ بِهِ لِلْجَبَلِ
વ બે નુરે વજહેકલ્લઝી તજલ્લયત બેહી લિલ જબલે
દરેક ચીજ ઉપર અને તારી જાતના એવા નૂરથી કે જેને તે જાહેર કર્યુ હતું પહાડ માટે
[10:36.00]
فَجَعَلْتَهُ دَكًّا وَخَرَّ مُوْسٰى صَعِقًا
ફ જઅલતહુ દકકન વ ખરર મુસા સઈફન
તો તે પહાડ ટુકડે ટુકડા થઇ ગયો અને મૂસા અ. બેહોશ થઇ પડી ગયા
[10:43.00]
وَبِمَجْدِكَ الَّذِيْ ظَهَرَ عَلٰى طُوْرِ سَيْنَاۤءَ
વ બે મજદેકલ્લઝી ઝહર અલા તુરે સયનાઅ
અને સવાલ કરૂં છું તારી બુઝુર્ગીથી જે કે જાહેર થઇ તૂરે સયના ઉપર
[10:49.00]
فَكَلَّمْتَ بِهِ عَبْدَكَ وَرَسُوْلَكَ مُوْسَى بْنَ عِمْرَانَ
ફ કલ્લમત બેહી અબદક વ રસુલક મુસબન ઇમરાન
જેના થકી તે પોતાના બંદા અને રસૂલ મૂસા બીન ઇમરાનની સાથે કલામ કર્યો
[10:59.00]
وَبِطَلْعَتِكَ فِيْ سَاعِيْرَ
વ બે તલઅતેક ફી સાઇર
અને તારા જાહેર થવા સાઇરના પહાડમાં
[11:03.00]
وَظُهُوْرِكَ فِيْ جَبَلِ فَارَانَ بِرَبَوَاتِ الْمُقَدَّسِيْنَ
વ ઝોહુરેક ફી જબલે ફારાન બે રબવાતિલ મોકદદસીન
અને તારૂં જાહેર થવું ફારાનના પહાડમાં રબવાતે મુકદદેસીન ઉપર
[11:11.00]
وَجُنُوْدِ الْمَلَاۤئِكَةِ الصَّآفِّيْنَ
વ જોનુદિલ મલાએકતિસ સાફફીન
અને સફ બાંધેલા ફરિશ્તાઓના લશ્કરથી
[11:15.00]
وَخُشُوْعِ الْمَلَاۤئِكَةِ الْمُسَبِّحِيْنَ
વ ખોશુઇલ મલાએકતિલ મોસબ્બહીન
અને તાબેદારી અને તસ્બીહ કરવાવાળા મલાએકના ખુઝુઅ ખુશુઅ (નમ્રતાથી)
[11:20.00]
وَبِبَرَكَاتِكَ الَّتِيْ بَارَكْتَ فِيْهَا عَلٰى اِبْرَاهِيْمَ خَلِيْلِكَ عَلَيْهِ السَّلَامُ
વ બે બરકાતેકલ્લતી બારકત ફીહા એલા ઇબ્રાહીમ ખલીલેક અ.સ.
અને સવાલ કરૂં છું એ બરકતોથી જેને તે નાઝલિ કરી પોતાના ખલલિ ઇબ્રાહીમ અ.સ. ઉપર
[11:31.00]
فِيْ اُمَّةِ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَاٰلِهِ
ફી ઉમ્મતે મોહંમ્મદિન સ.અ.વ.વ.
ઉમ્મતે મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) મા,
[11:39.00]
وَبَارَكْتَ لِاِسْحَاقَ صَفِيِّكَ
વ બારકત લે ઇસહાક અ.સ. સફીય્યક
અને પોતાના માનવંત ઈસ્ફાક અ. ઉપર
[11:45.00]
فِيْ اُمَّةِ عِيْسٰى عَلَيْهِمَاالسَّلَامُ
ફી ઉમ્મતે ઈસા અ.સ.
ઉમ્મતે ઇસા (અલવ્હિસ્સલામ) મા,
[11:51.00]
وَبَارَكْتَ لِيَعْقُوْبَ اِسْرَاۤئِيْلِكَ
વ બરકત લે યઅકુબ અ.સ. ઇસરાઇલેક
અને પોતાના બંદા યઅકૂબ અ. ઉપર
[11:58.00]
فِيْ اُمَّةِ مُوْسٰى عَلَيْهِمَاالسَّلَامُ
ફી ઉમ્મતે મુસા અ.સ.
ઉમ્મતે મૂસા (અલવ્હિસ્સલામ) મા અને એ બરકત કે જે
[12:03.00]
وَبَارَكْتَ لِحَبِيْبِكَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَاٰلِهِ
વ બરકત લે હબીબેક મોહંમ્મદિન સ.અ.વ.વ.
તે મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) ઉપર અને તેઓની ઇતરત અને એહલેબૈત
[12:12.00]
فِيْ عِتْرَتِهِ وَذُرِّيَّتِهِ وَاُمَّتِهِ
ફી ઇતેરતેહી વ ઝુરરીયતેહિ વ ઉમ્મતેહિ.
અને તેઓની ઉમ્મત માટે અતા કરી
[12:21.00]
اَللّٰهُمَّ وَكَمَا غِبْنَا عَنْ ذٰلِكَ وَلَمْ نَشْهَدْ هُوَاٰمَنَّا بِهِ وَلَمْ نَرَهُ صِدْقًا وَعَدْلًا
અલ્લાહુમ્મ વ કમા ગિબના અન ઝાલેક વ લમ નશહદહો વ આમન્ના બેહી વ લમ નરહો સિદકન વ અદલન
ખુદાવંદા એ છતાં કે અમો ત્યાં હાજર ન હતા અને ન અમોએ તેઓને જોયા હતા, (તેમ છતાં) અમોએ તેઓ ઉપર સત્ય અને અદલની સાથે ઈમાન લાવ્યા
[12:40.00]
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અમો સવાલ કરીએ છીએ તું રહેમત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. અને તેઓની આલ ઉપર
[12:48.00]
وَاَنْ تُبَارِكَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
વ અન તોબારેક અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અને બરકત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. ઉપર અને તેઓની આલ ઉપર,
[12:55.00]
وَتَرَحَّمَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
વ તરહહમ અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અને રહેમ નાઝિલ કર મોહમ્મદ સ. અને તેઓની આલ ઉપર,
[13:01.00]
كَاَفْضَلِ مَا صَلَّيْتَ وَبَارَكْتَ وَتَرَحَّمْتَ عَلٰى اِبْرَاهِيْمَ وَاٰلِ اِبْرَاهِيْمَ
ક-અફઝલે મા સલ્લયત વ બારકત વ તરહહમત અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ
એવી બેહતરમાં બેહતર સૂરતથી કે તેં રેહમત નાઝિલ કરી અને બરકત આપી રહમ કરી ઇબ્રાહીમ અ.સ. અને આલે ઇબ્રાહીમ અ.સ. ઉપર,
[13:14.00]
اِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ
ઇન્નક હમીદુન મજીદુન
ખરેખર તું તાઅરીફને લાયક અને બુઝુર્ગીવાળો છો
[13:18.00]
فَعَّالٌ لِمَا تُرِيْدُ
ફઅઆલુન લેમા તોરીદો
અને કામને પૂરા કરવાવાળો છો
[13:22.00]
وَاَنْتَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ
વ અનત અલા કુલ્લે શયઇન કદીર.
કે જેનો તું ઇરાદો કરે અને તું દરેક ચીઝ ઉપર શકિતમાન છો. (પોતાની હાજત ચાહે અને કહે) અય અલ્લાહ અય હન્નાન, અય ખુબજ એહસાન કરવાવાળા
[13:25.50]
ફીર યે પડોઃ
[13:26.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[13:36.00]
اَللّٰهُمَّ بِحَقِّ هٰذَا الدُّعَاۤءِ
અલ્લાહુમ્મ બે હકકે હાઝદ દોઆએ
અય આસમાનો અને ઝમીનો ને બનાવવા વાળા અય બુઝુર્ગી અને ઇઝ્ઝત ના માલિક અય રહેમ કરવા વાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[13:42.00]
، وَبِحَقِّ هٰذِهِ الْاَسْمَاۤءِ
વ બે હકકે હાઝેહિલ અસમાઇ
અય અલ્લાહ આએ દુઆના હકની કસમ આપીને અને એ નામોના વાસ્તાથી સવાલ કરૂં છું
[13:46.00]
الَّتِيْ لَايَعْلَمُ تَفْسِيْرَهَا
અલતી લા યઅલમો તફસીરહા
કે જેની તફસીર અને તાવીલ
[13:49.00]
وَلَايَعْلَمُ بَاطِنَهَا غَيْرُكَ
વ લા યઅલમો બાતેનહા ગયરોક
અને જાહેર અને બાતનિ તારા સિવાય કોઇ જાણતું નથી.
[13:54.00]
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
સલવાત મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર
[14:00.00]
"
افْعَلْ بِيْ مَا اَنْتَ اَهْلُهُ ، وَلَاتَفْعَلْ بِيْ مَا اَنَا اَهْلُهُ
"
વફઅલ બી મા અનત અહલોહુ વ લા તફઅલ બી મા અના અહલોહુ
અને મારી સાથે તારી લાયકાત પ્રમાણે વર્તન કર ન મારી લાયકાત પ્રમાણે
[14:10.00]
وَاغْفِرْ لِيْ مِنْ ذُنُوْبِيْ مَا تَقَدَّمَ مِنْهَا وَمَا تَاَخَّرَ،
વગફિર લી મિન ઝોનૂબી મા તોકદદમ મિનહા વ મા તઅખખર
અને મારા ગુનાહ બક્ષી આપ જે પહેલે થયા છે અને પછી થશે
[14:19.00]
وَوَسِّعْ عَلَيَّ مِنْ حَلَالِ رِزْقِكَ
વ વવસઅ અલય્ય મિન હલાલે રિઝકેક
અને મારા માટે હલાલ રોઝી બહોળી કર
[14:26.00]
وَاكْفِنِيْ مَؤُوْنَةَ اِنْسَانِ سَوْءٍ
વકફેની મઉનત ઇનસાને સવઇન
અને મદદ કર ખરાબ ઈન્સાનની બૂરાઇ
[14:31.00]
وَجَارِ سَوْءٍ
વ જારે સવઇન
અને ખરાબ પાડોશીઓની બૂરાઇ
[14:34.00]
وَقَرِيْنِ سَوْءٍ
વ કરીને સવઇન
અને સખ્તીથી
[14:36.00]
وَسُلْطَانِ سَوْءٍ
વ સુલતાને સવઇન
ને બાદશાહોની સખ્તીથી
[14:39.00]
اِنَّكَ عَلٰى مَا تَشَاءٍ قَدِيْرٌ
ઇન્નક એલા મા તશાઓ કદીરુન
ખરેખર તું જે ચાહે તે તમામ ઉપર કુદરત ધરાવે છે,
[14:43.00]
وَبِكُلِّ شَيْءٍ عَلِيْمٌ
વ બે કુલ્લે શયઇન અલીમુન
અને તમામ ચીઝને તું જાણે છે
[14:48.00]
آمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ.
આમીન રબ્બલ આલમીન.
આમીન અય રબ્બલ આલમીન (હાજત ચાહે)
હાજત,
يَا اَللهُ يَا حَنَّانُ يَا مَنَّانُ
યા અલ્લાહો યા હન્નાનો યા મન્નાનો
અય અલ્લાહ, તને વસતો છે આ દુઆ નો અને તને આ નામો ના હક નો વસતો છે તારી સિવાય જેની તફસીર અને તાવીલ કોઈ નથી જાણતું
يَا بَدِيْعَ السَّمَاوَاتِ وَ الْاَرْضِ
યા બદીઅસ સમાવાતે વલ અરઝ
અને તારી સિવાય જેનું બાતિન અને ઝાહિર પણ કોઈ નથી જાણતું
يَا ذَا الْجَلَالِ وَ الْاِكْرَامِ
યા ઝલ જલાલે વલ ઇકરામ
અય ઈઝઝત અને અઝમતના માલિક
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર
اَنْ تُصَلِّىَ عَلىٰ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અન તુસલ્લે અલા મુહમ્મદીન વ આલે મુહમ્મદીન
કે સલવાત નાઝિલ કર હઝરત મુહમ્મદ (સ) અને હઝરત મુહમ્મદ (સ) ની ઓલાદ ઉપર
وَ اَنْ تَرْزُقَنِىْ خَيْرَ الدُّنْيَا وَ الْاٰخِرَةِ
વ અન તરઝુકની ખ્યરા અલ દુનિયા વલ આખેરતી
અને મને દુનિયા અને આખેરત નું બેહતરીન રિઝ્ક અતા કર અને મારી સાથે એવું વર્તન કર જે તારી માટે યોગ્ય છે
હાજત અને પછી પઢે
وَافْعَلْ بِىْ مَا اَنْتَ اَهْلُهُ
વફ અલ બી અન્ત અહલહુ
અને મારી સાથે એવું વર્તન ન કરજે જેનો હું લાયક છુ
وَلَا تَفْعَلْ بِىْ مَا اَنَا اَهْلُهُ
વ લા તફઅલી બી મા અના અહલહુ
અને મારા વતી બદલો લે
وَٱنْتَقِمْ لِي مِنْ
વનતકિમ લી મીન
આ લોકો થી (પોતાના દુશ્મનો ના નામ લે અને પછી કહે
وَاغْفِرْ لِىْ مِنْ ذُنُوْبِىْ مَا تَقَدَّمَ مِنْهَا وَمَا تَأَخَّر
વગફીર લી મીન ઝુનુબી મા તકદ્દમા મીનહા વ મા તખ્ખર
અને મારા તમામ ગુનાહો ને માફ કરી દે જે પહેલા થઈ ગયા છે અને પછી થવાના છે
وَ لِوَالِدَىَّ وَ لِجَمِيْعِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ
વ લે વલેદય્યા વ લે જમી અલમોમીનીન વલ મોમિનાત
અને મારા માં-બાપ ને માફ કરી દે અને તમામ મોમિનો અને તમામ મોમિનાત ને માફ કરી દે
وَ وَسِّعْ عَلَىَّ مِنْ حَلَالِ رِزْقِكَ
વ વસી અલય્યા મીન હલાલી રિઝકેક
અને તારી તરફ થી મળતા હલાલ રિઝ્ક માં વિશાળતા અતા કર
وَ اكْفِنِىْ مَؤُنَةَ اِنْسَانِ سَوْءٍ
વકફીની મઉનત ઇન્સની સવઈન
અને મને ખરાબ ઇન્સાનો ની બુરાઈ થી બચાવ
وَ جَارِ سَوْءٍ
વ જારી સવઈન
અને ખરાબ પાડોશી ની (બુરાઈ થી બચાવ)
وَ سُلْطَانِ سَوْءٍ
વ સુલતાની સવઈન
અને ખરાબ શાસક ની (બુરાઈ થી બચાવ)
وَ قَرِيْنِ سَوْءٍ
વ કરીની સવઈન
અને ખરાબ સાથી ની (બુરાઈ થી બચાવ)
وَ يَوْمِ سَوْءٍ
વ યવમી સવઈન
અને ખરાબ દિવસ ની (બુરાઈ થી બચાવ)
وَ سَاعَةِ سَوْءٍ
વ સાઅતી સવઈન
અને ખરાબ સમય ની (બુરાઈ થી બચાવ)
وَ انْتَقِمْ لِىْ مِمَّنْ يَكِيْدُنِىْ
વ અનતકિમ લી મીમ્મન યકીદુની
અને જે કોઈ મને ફસાવ્વા માટે કાવતરું કરે તેના થી તું બદલો લે
وَ مِمَّنْ يَبْغِىْ عَلَىَّ
વ મીમ્મન યબગી અલય્ય
અને જે કોઈ મારી ઉપર ઝુલ્મ કરે (તેના થી તું બદલો લે)
وَ يُرِيْدُبِىْ وَ بِاَهْلِىْ
વ યુરીદુ બી વ બેઅહલી
અને જે કોઈ મારી સાથે અથવા મારા ખાનદાન ની સાથે (ઝુલ્મ નો ઈરાદો કરે),
وَ اَوْلَادِىْ وَ اِخْوَانِىْ
વ અવલદી વ ઈખવાની
અને મારી ઓલાદ સાથે અથવા મારા ભાઈઓ સાથે ઝુલ્મ નો ઈરાદો કરે),
وَ جِيْرَانِىْ وَ قَرَابَاتِى مِنَ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ ظُلْمًا
વ જીરાની વ કરાબાતી મીનલ મોમિનિન વલ મોઅમિનાત ઝુલમન
અને મોમિનો અને મોમિનાત માં જે મારા પાડોશી સાથે અથવા મારા સગા-વ્હાલાઓ સાથે ઝુલ્મ નો ઈરાદો કરે (તેના થી તું બદલો લે)
اِنَّكَ عَلىٰ مَا تَشَاۤءُ قَدِيْرٌ
ઇન્નકા અલા મા તશાઉ કદીરૂન
બેશક તું જે ચાહે તેની ઉપર કુદરત ધરાવો છો
وَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ
વ બીકુલ્લે શયઈન અલિમુન
અને તું દરેક વસ્તુઓ નો જાણકાર છો મારી દુઆને કબુલ કર,
اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ۔
આમીન રબ્બલ આલમીન
મને જવાબ આપ અય રબ્બલ આલમીન
ફીર યે પડોઃ
اَللّٰهُمَّ بِحَقِّ هٰذَا الدُّعَاۤءِ
અલ્લાહુમ્મ બીહક્કી હાઝા અલ દૂઆઈ
અય કાએનાત ના પાલનહાર અય અલ્લાહ, તને વાસતો છે આ દુઆ નો
تَفَضَّلْ عَلىٰ فُقَرَاۤءِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ بِالْغِنىٰ وَ الثَّرْوَةِ
તફઝઝલ અલા ફુકરાઈ અલ મોમિનિન વલ મોમિનતી બિલગિના વલશરવતી
મોમિનો અને મોમિનાત માં જેઓ ફકીર છે તેઓને તારા ફ્કલ થી બેનિયાઝ અને માલદાર બનાવી દે
وَ عَلىٰ مَرْضَى الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ بِالشِّفَاۤءِ وَ الصِّحَةِ
વ અલા મરઝલ મોમિનીન વલ મોઅમેંનાત બિલ શેફાઈ વલ શેહતી
અને મોમિનો અને મોમિનાત માં જે બીમાર છે તેઓને તન્દુરસ્તી અને સલામતી અતા કર
وَ عَلىٰ اَحْيَاۤءِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ بِاللُّطْفِ وَ الْكَرَامَةِ
વ અલા અહયાઈ અલ મોમિનીન વલ મોઅમેંનાત બિલ લૂતફી વલ કરામતી
અને મોમિનો અને મોમિનાત માં જેઓ જીવતા છે તેઓને મહેરબાની અને ઇઝ્ઝત અતા કર
وَ عَلىٰ اَمْوَاتِ الْمُؤمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ بِالْمَغْفِرَةِ وَ الرَّحْمَةِ
વ અલા અમવાતી અલ મોમિનીન વલ મોઅમેંનાત બિલ મગફેરતી વલ રહમતી
અને મોમિનો અને મોમિનાત માં જેઓને મોત આવી ગઈ છે તેઓને માફ કરી દે અને તેઓ ઉપર રેહમત નાઝિલ કર
وَ عَلىٰ مُسَافِرِى الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ بِالرَّدِّ اِلىٰ اَوْطَانِهِمْ سَالِمِيْنَ غَانِمِيْنَ
વ અલા મુસાફીરી અલ મોમિનીન વલ મોઅમેંનાત બિલ રદ્દી ઇલા અવતાનીહિમ સાલેમિન ગાનીમીન
અને મોમિનો અને મોમિનાત માં જેઓ મુસાફીર છે તેઓને પોતાના વતન માં સલામતી અને ફાયદા ની સાથે પરત ફેરવ
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
બે રેહમતેક યા અરહમર રાહેમીન
તારી રહેમત ના વાસતા થી અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[00:12.00]
سْمِ ٱللَّهِ ٱلرَّحْمٰنِ ٱلرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:20.00]
اللَّهُمَّ إِنِّي اسْالُكَ بِٱسْمِكَ ٱلْعَظِيمِ ٱلاعْظَمِ
અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બિસમેકલ અઝીમિલ અઅઝમિલ
અય અલ્લાહ! હું તારી પાસે તારા એવા મહાન બહુજ મહાન ઈસ્મના વાસ્તાથી કે જે બહુજ ઇઝ્ઝતવાળા બહુજ રોશન બહુજ માનવંતા છે
[00:30.00]
ٱلاعَزِّ ٱلاجَلِّ ٱلاكْرَمِ ٱلَّذِي إِذَا دُعِيتَ بِهِ عَلَىٰ مَغَاِلقِ ابْوَابِ ٱلسَّمَاء لِلْفَتْحِ بِٱلرَّحْمَةِ ٱنْفَتَحَتْ
અઅઝઝિલ અજલિલ અકરમિ લઝી એઝા દોઇત બેહી અલા મગાલેક અબવાબિસ સમાએ લિલ ફતહે બિર રહમતિન ફતહત
અને તે એવા કે જ્યારે તને એ મહાન નામથી બોલાવવામાં આવ્યા તો એ મહાન ઈસ્મ થકી આસમાનના બંધ દરવાજા તારી રહેમતની સાથે ખોલવા માટે દુઆ કરી તો તે ખુલી ગયા.
[00:43.00]
وَإِذَا دُعِيتَ بِهِ عَلَىٰ مَضَائقِ ابْوَابِ ٱلسَّمَاء مَضَائقِ ابْوَابِ ٱلارْضِ لِلْفَرَجِ ٱنْفَرَجَتْ
વ એઝા દોઇત બેહી અલા મઝાએકે અબવાબિલ અરઝે લિલ ફરજે અન ફરજતે
અને જ્યારે તેઓના વાસ્તાથી તને પુકારવામાં આવ્યો જમીનના તંગ દરવાજાને ખોલવા તારી રહેમતથી તો તે ખુલી ગયા,
[00:52.00]
وَإِذَا دُعِيتَ بِهِ عَلىٰ ٱلْعُسْرِ لِلْيُسْرِ تَيَسَّرَتْ
વ એઝા દોઇત બેહી અલલ ઉસરે લિલ યુસરે તયસ્સરત
અને તને પુકારવામાં આવ્યો એજ નામોના વાસ્તાથી સખ્તીઓ દૂર થવા માટે તો તે દૂર થઇ ગઇ,
[01:00.00]
وَإِذَا دُعِيتَ بِهِ عَلىٰ ٱلامْوَاتِ لِلنُّشُورِ ٱنتَشَرَتْ
વ એઝા દોઇત બેહી અલલ અમવાતે લિન્નોશુરિન તશરત
અને તને જ્યારે એ નામોના વાસ્તાથી મુર્દાને સજીવન કરવા પોકારવામાં આવ્યો તો સજીવન થઇ ગયા,
[01:08.00]
وَإِذَا دُعِيتَ بِهِ عَلَىٰ كَشْفِ ٱلْبَاسَاء وَٱلضَّرَّاء ٱنْكَشَفَتْ
વ એઝા દોઈત બેહી અલા કશફિલ બાઅસાએ વઝ ઝરરાએ અને કશફત
અને જ્યારે એના જ વાસ્તાથી ફક્ર (તંગી) અને મુસીબત દૂર થવા માટે પુકારવામાં આવ્યો તો તે દૂર થઈ ગઈ.
[01:15.00]
وَبِجَلاَلِ وَجْهِكَ ٱلْكَرِيمِ
વબે જલાલે વજહેકલ કરીમે
અને હું તને તારી બુઝુર્ગ જાતના વાસ્તાથી સવાલ કરૂં છું,
[01:20.00]
اكْرَمِ ٱلْوُجُوهِ وَاعَزِّ ٱلْوُجُوهِ
અકરિમલ વોજુહે વ અઅઝઝિલ વોજુહિ
કે જે સર્વેથીમહાન છે તેમજ બહુજ મહાન
[01:24.00]
ٱلَّذِي عَنَتْ لَهُ ٱلْوُجُوهُ وَخَضَعَتْ لَهُ ٱلرِّقَابُ
અલ્લઝી અનત લહલ વોજુહો વ ખઝઅત લહુર રેકાબો
એ ઝાત કે જેની સામે આબરૂ (ઈઝ્ઝત) ઝલીલ થઇ અને ગરદનો ઝૂકી ગઇ
[01:29.00]
وَخَشَعَتْ لَهُ ٱلاصْوَاتُ
વ ખશઅત લહુલ અસવાતો
અને અવાઝો બંધ થઇ ગઇ
[01:31.00]
وَوَجِلَتْ لَهُ ٱلْقُلُوبُ مِنْ مَخَافَتِكَ
વ વજેલત લહુલ કોલુબો મિન મખાફતેક
અને તારા ખૌફથી ડરી ગયા દિલ
[01:34.00]
وَبِقُوَّتِكَ ٱلَّتِي بِهَا
વ બે કુવતેકલ્લતી બેહા
તેમજ હું સવાલ કરૂં છું તારી એ કુવ્વતના વાસ્તાથી
[01:38.00]
تُمْسِكُ ٱلسَّمَاء ان تَقَعَ عَلىٰ ٱلارْضِ إِلاَّ بِإِذْنِكَ
તુમસેકુસ્સમાએ અન તકઅ અલલ અરઝે ઇલ્લા બે ઇઝનેક
કે જેના સબબથી આસમાનને જમીન ઉપર પડવાથી રોકી રહેલ અને તારી કુવ્વતના વાસ્તાથી
[01:45.00]
وَتُمْسِكُ ٱلسَّمَاوَاتِ وَٱلارْضَ ان تَزُولاَ
વ તુમસેકુસ સમાવાતે વલ અરઝ અન તઝુલા
કે જેનાથી તું જમીન અને આસમાનને પોતાની જગ્યાથી હટાવી દેતો નથી,
[01:51.00]
وَبِمَشِيئَتِكَ ٱلَّتِي دَان لَهَا ٱلْعَالَمُونَ
વબે મશીયતેકલ્લતી દાન લહલ આલમુન
અને તારા એ ઇરાદાના વાસ્તાથી કે તમામ આલમ જેના તાબેદાર છે
[01:56.00]
وَبِكَلِمَتِكَ ٱلَّتِي خَلَقْتَ بِهَا ٱلسَّمَاوَاتِ وَٱلارْضَ
વબે કલેમતેકલ્લતી ખલકત બેહસ સમાવાતે વલ અરઝ
અને તારા એ કલેમાના વાસ્તાથી કે જેના થકી તે પેદા કરેલ છે આસમાનો અને જમીનને,
[02:03.00]
وَبِحِكْمَتِكَ ٱلَّتِي صَنَعْتَ بِهَا ٱلْعَجَائبَ
વ બે હિકમતેકલ્લતી સનઅત બેહલ અજાએબ
તો તારી એ હકિમતના વાસ્તાથી કે જે થકી તેં અજાએબ ચીજોને બનાવી
[02:09.00]
وَخَلَقْتَ بِهَا ٱلظُّلْمَةَ وَجَعَلْتَهَا لَيْلاً
વ ખલકત બેહઝ ઝુલમત વ જઅલતહા લયલન
અને અંધકાર પેદા કર્યો અને જેનાથી તે રાત્રિ બનાવી
[02:13.00]
وَجَعَلْتَ ٱللَّيْلَ سَكَناً
વ જઅલતલ લયલ સકનન
અને રાત્રિને આરામ માટે બનાવી,
[02:15.00]
وَخَلَقْتَ بِهَا ٱلنُّورَ وَجَعَلْتَهُ نَهَاراً
વ ખલકત બેહન્નુર વ જઅલતહુ નહારન
અને તે થકી તે નૂર પેદા કર્યુ અને તે થકી દિવસ મુકર્રર કર્યો
[02:21.00]
وَجَعَلْتَ ٱلنَّهَارَ نُشُوراً مُبْصِراً
વ જઅલતન નહાર નોશુરન મુબસેરન
અને દિવસ કામ ધંધા માટે મુકર્રર કર્યો
[02:24.00]
وَ خَلَقْتَ بِهَا ٱلشَّمْسَ وَجَعَلْتَ ٱلشَّمْسَ ضِيَاءاً
વ ખલકત બેહશ શમસ વ જઅલતશ શમસ ઝૈયાઅન
અને તેને રોશન બનાવ્યો અને તે થકી તેં સૂર્યને પેદા કર્યો
[02:28.00]
وَخَلَقْتَ بِهَا ٱلقَمَرَ وَجَعَلْتَ ٱلقَمَرَ نُوراً
વ ખલકત બેહલ કમર વ જઅલતલ કમર નુરન
અને તેને રોશન બનાવ્યો અને ચંદ્ર બનાવ્યો
[02:32.00]
وَخَلَقْتَ بِهَا ٱلْكَوَاكِبَ
વ ખલકત બેહલ કવાકેબ
અને તેમજ ચંદ્રને નૂરાની કર્યો,
[02:34.00]
وَجَعَلْتَهَا نُجُوماً وبُرُوجاً وَمَصَابِيحَ وَزِينَةً وَرُجُوماً
વ જઅલતહા નોજુમન વ બોરુજન વ મસાબીહ વ ઝીનતન વ રોજુમન
તેમજ તે તે થકી સિતારાઓ પેદા કર્યા એ સિતારાઓની રાશી બનાવી અને જગમગતા બનાવી શોભાયમાન કર્યા અને રજમ કર્યા
[02:44.00]
وَجَعَلْتَ لَهَا مَشَارِقَ وَمَغَارِبَ
વ જઅલત લહા મશારેક વ મગારેબ
અને તેઓ માટે ઉદય અને અસ્તની જગ્યા બનાવી
[02:47.00]
وَجَعَلْتَ لَهَا مَطَاِلعَ وَمَجَارِيَ
વ જઅલત લહા મતાલેઅ વ મજારેય
અને તેના માટે ચાલવાની જગ્યા બનાવી
[02:50.00]
وَجَعَلْتَ لَهَا فَلَكاً وَمَسَابِحَ
વ જઅલત લહા ફલકન વ મસાબેહ
અને તેમને તરવાના ઠેકાણા કર્યા
[02:53.00]
وَقَدَّرْتَهَا فِي ٱلسَّمَاء مَنَازِلَ فَاحْسَنتَ تَقْدِيرَهَا
વ કદદરતહા ફસ્સમાએ મનાઝેલ ફ અહસનત તકદીરહા
અને તેઓના માટે આસમાનમાં મનાઝિલો મુકર્રર કરી
[02:58.00]
وَصَوَّرْتَهَا فَاحْسَنتَ تَصْوِيرَهَا
વ સવરતહ ફ અહસનત તસવીરહા
અને કેવી સરસ મજાની ગોઠવણ કરી અને ઉત્તમ સૂરતો તેઓ માટે કરી,
[03:03.00]
وَاحْصَيْتَهَا بِاسْمَائكَ إِحْصَاءاً
વ અહસયતહા બે અસમાએક અહસાઅન
અને પોતાના નામો થકી તેઓને બહુજ સારી રીતે ઘેરી લીધા
[03:07.00]
وَدَبَّرْتَهَا بِحِكْمَتِكَ تَدْبِيراً وَاحْسَنتَ تَدْبِيرَهَا
વ દબરતહા બે હિકમતેક તદબીરન વ અહસનત તદબીરહા
અને પોતાની હકિમતથી તેઓની તદબીર કરી અને કેટલી બધી સરસ તદબીર કરી
[03:14.00]
وَسَخَّرْتَهَا بِسُلْطَانِ ٱللَّيْلِ وَسُلْطَانِ ٱلنَّهَارِ
વ સખખરતહા બે સુલતાનિલ લયલે વ સુલતાનિન્નહારે
અને બહુજ ઉત્તમ રીતે તેઓના તાબેદાર બનાવ્યા, રાત અને દિવસ,
[03:19.00]
وَٱلسَّاعَاتِ وَعَدَدِ ٱلسِّنِينَ وَٱلْحِسَابِ
વસ્સાઆતે વ અદ દસસેનીન વલ હેસાબે
વર્ષો અને કલાકની હિસાબની ગણત્રીના માધ્યમ
[03:23.00]
وَجَعَلْتَ رُؤْيَتَهَا لِجَمِيعِ النَّاسِ مَرْأىً وَاحِداً
વ જઅલત રોઅયતહા લે જમીઇન્નાસે મરઅન વાહેદન
અને તેમને તમામ જણ જોઇ શકે એવા કર્યા.
[03:27.00]
وَاسْالُكَ ٱللَّهُمَّ بِمَجْدِكَ
વ અસઅલોક અલ્લાહુમ્મ બે મજદેક
અને હું તારી પાસે સવાલ કરૂં છું તારી એ બુઝુર્ગીના વાસ્તાથી
[03:31.00]
ٱلَّذِي كَلَّمْتَ بِهِ عَبْدَكَ وَرَسُولَكَ مُوسَىٰ بْنَ عِمْرَانَ عَلَيْهِ ٱلسَّلاَمُ فِي ٱلْمُقَدَّسِينَ
અલ્લઝી કલ્લમત બેહી અબદક વ રસુલક મુસબન ઇમરાન અલયહિસ્સલામો ફિલ મોકદદસીન
કે જે થકી તેં પોતાના બંદા અને રસૂલ હઝરત મૂસા બિન ઇમરાન અલયહસ્સલામ સાથે વાતો કરી મોકવૃસોમાં, અને મહાન ફરિશ્તાઓના એહસાસથી ઉપર
[03:43.00]
فَوْقَ إِحْسَاسِ ٱلكَرُوبِيِّينَ فَوْقَ غَمَائمِ ٱلنُّورِ
ફવક એહસાસિલ કરરુબીન ફવક ગમાએ મિન્નુરે
બલંદ નૂરના વાદળાઓથી બલંદ
[03:46.00]
فَوْقَ تَابُوتِ ٱلشَّهَادَةِ
ફવક તાબુતિશશહાદતે
તાબૂતે શહાદતથી આગના થંભથી બલંદ
[03:50.00]
فِي عَمُودِ ٱلنَّارِ وَفِي طُورِ سَيْنَاء وَفِي جَبَلِ حُورِيثَ
ફી અમુદિન્નારે વ ફી તુરે સયના વ ફી જબલે હુરીસે
તૂરે સયનામાં અને હરીસના પહાડની મુકસવાદીના
[03:56.00]
فِي ٱلْوَادِي ٱلْمُقَدَّسِ فِي ٱلْبُقْعَةِ ٱلْمُبَارَكَةِ مِن جَانِبِ ٱلطُّورِ ٱلايْمَنِ مِنَ ٱلشَّجَرَةِ
ફિલ વાદિલ મોકદદસે ફિલ બુકઅતિલ મોબારકતે મિન જાનેબિત તુરિલ અયમને મેનશ શજરતે
મુબારક બુકઆમાં તૂરના જમણા ભાગમાં એક ઝાડથી
[04:00.00]
وَفِي ارْضِ مِصْرَ بِتِسْعِ آيَاتٍ بَيِّنَاتٍ
વ ફી અરઝ મિસર બે તિસઅ આયાતિન બય્યેનાતિન
અને મિસર ની જમીનમાં નવ નિશાનીઓથી
[04:03.00]
وَيَوْمَ فَرَقْتَ لِبَنِي إِسْرَائيلَ ٱلْبَحْرَ
વ યવમ ફરકત લે બની ઇસરાઇલલ બહર
અને દિવસો કે દરિયામાં તેં રસ્તો કર્યો બની ઇસરાઇલ માટે
[04:08.00]
وَفِي ٱلْمُنْبَجِسَاتِ ٱلَّتِي صَنَعْتَ بِهَا ٱلْعَجَائبَ فِي بَحْرِ سُوفٍ
વ ફિલ મુનબજેસાતિલ લતી સનઅત બેહલ અજાએબ ફી બહરે સુફિન
અને એ ચશ્મા અને એ ચશ્મા કે જેથી તે અજાએબ પેદા કર્યા સુફના દરિયામાં
[04:14.00]
وَعَقَدْتَ مَاء ٱلْبَحْرِ فِي قَلْبِ ٱلْغَمْرِ كَٱلْحِجَارَةِ
વ અકદત માઅલ બહર ફી કલબિલ ગમરેકલ હજારતે
અને તેં જમાવી દીધું પાણીને તેની છેલ્લી ઊંડાઇમાં
[04:20.00]
وَجَاوَزْتَ بِبَنِي إِسْرَائيلَ ٱلْبَحْرَ
વ જાવઝત બે બની ઇસરાઇલલ બહેરા
અને તેને પથ્થર જેવું સખ્ત કર્યુ અને બની ઇસરાઇલને દરિયાથી પાર કર્યા
[04:25.00]
وَتَمَّتْ كَلِمَتُكَ ٱلْحُسْنَىٰ عَلَيْهِم بِمَا صَبرُوٱ
વ તમ્મત કલેમતોકલ હુસના અલયહિમ બે મા સબરુ‚
અને તારો ઉત્તમ વાયદો તેઓ ઉપર પૂરો થઈ ગયો તેઓના એ સબ્રના કારણથી
[04:31.00]
وَاوْرَثْتَهُم مَشَارِقَ ٱلارْضِ وَمَغَارِبَهَا ٱلَّتِي بَارَكْتَ فِيهَا لِلْعَالَمِينَ
વ અવ રસતહુમ મશારેકલ અરઝે વ મગારેબે હલ્લતી બારકત ફીહા લિલ આલમીન
અને તેઓને વારિસ કર્યા જમીનનાં પૂર્વ અને પશ્ચિમના કે જેમાં તે તમામ આલમને બરકત આપી છે,
[04:39.00]
وَاغْرَقْتَ فِرْعَوْنَ وَجُنُودَهُ وَمَرَاكِبَهُ فِي ٱليَمِّ
વ અગરકત ફિરઅવન વ જોનુદહુ વ મરાકેબહુ ફિલ યમ્મે
અને ગર્ક કર્યો તે ફિરઓનને અને તેના લશ્કર તેની સવારીઓને પાણીમાં,
[04:46.00]
وَبِٱسْمِكَ ٱلْعَظِيمِ ٱلاعْظَمِ
વ બિસમેકલ અઝીમિલ અઅઝમિલ
ખુદાવંદા હું સવાલ કરૂં છું તારા એ મહાન બુઝુર્ગ માનવંતા
[04:52.00]
ٱلاعَزِّ ٱلاجَلِّ ٱلاكْرَمِ
અઅઝઝિલ અજલિલ અકરમે
બહુજ મોટા ઈસ્મના વાસ્તાથી અને તારી એ બુઝુર્ગીના વાસ્તાથી
[04:56.00]
وَبِمَجْدِكَ ٱلَّذِي تَجَلَّيْتَ بِهِ لِمُوسَىٰ كَلِيمِكَ عَلَيْهِ ٱلسَّلاَمُ فِي طُورِ سَيْنَاء
વ બે મજદેકલ્લઝી તજલ્લયત બેહી લે મુસા કલીમેક અ.સ. ફી તૂરે સયનાઅ
કે જેને તેં જાહેર કર્યુ પોતાના કલીમ મૂસા અલયહસ્સિલામના માટે તૂરે સયનામાં
[05:04.00]
وَإِبْرَاهِيمَ عَلَيْهِ ٱلسَّلاَمُ خَلِيلِكَ مِنْ قَبْلُ فِي مَسْجِدِ ٱلْخِيفِ
વ લે ઇબ્રાહીમ અ.સ. ખલીલેક મિન કબલો ફી મસેજેદિલ ખયફે
અને પોતાના ખલલિ ઇબ્રાહિમ અલયહસ્સિલામ માટે મૂસા (અલવ્હિસ્સલામ)ની પહેલે ખીફની મસ્જિદમાં,
[05:12.00]
وَإِسْحَاقَ صَفِيِّكَ عَلَيْهِ ٱلسَّلاَمُ فِي بِئْرِ شِيعٍ
વ લે ઇસહાક સફીય્યેક અ.સ. ફી બેઅરે શેયઇન
અને પોતાના માનવંતા ઇસ્હાક અલયહસ્સિલામ માટે શેયઅના કૂવામાં,
[05:18.00]
وَلِيَعْقُوبَ نَبِيِّكَ عَلَيْهِ ٱلسَّلاَمُ فِي بَيْتِ إِيلٍ
વ લે યઅકુબ નબીય્યેક અ.સ. ફી બયતે ઇલિન
અને પોતાના યાઅકૂબ નબી અલયહસ્સિલામ માટે બયતુલ મુકદદસમાં
[05:24.00]
وَاوْفَيْتَ إِبْرِاهِيمَ عَلَيْهِ ٱلسَّلاَمُ بِمِيثَاقِكَ
વ અવ ફયત લે ઇબ્રાહીમ અ.સ. બે મીસાકેક
અને એ બુઝુર્ગીના વાસ્તાથી કે જેથી તે ઇબ્રાહીમ (અલવ્હિસ્સલામ) માટે અહદ પૂરા કર્યા,
[05:30.00]
وَإِسْحَاقَ بِحِلْفِكَ
વ લે ઇસહાક અ.સ. બે હલફેક
અને ઇસ્હાક અ. માટે પોતાની કસમ ઉપર વફા કરી,
[05:34.00]
وَلِيَعْقُوبَ بِشَهَادَتِكَ
વ લે યઅકુબ અ.સ.બે શહાદતેક
અને યાઅકૂબ (અલવ્હિસ્સલામ) માટે પોતાની શહાદત તમામ કરી,
[05:39.00]
وَلِلْمُؤْمِنِينَ بِوَعْدِكَ
વ લિલ મોઅમેનીન બે વઅદેક
અને મોઅમેનીન સાથે તે પોતાનો વાયદો કર્યો અને તે વફા કરી,
[05:44.00]
وَلِلدَّاعِينَ بِاسْمَائكَ فَاجَبْتَ
વ લિદદાઈન બે અસમાએક ફ અજબત
તારા નામોના વાસ્તાથી પુકારવાવાળાઓ માટે અને તેઓની દુઆઓ કબૂલ કરી,
[05:50.00]
وَبِمَجْدِكَ ٱلَّذِي ظَهَرَ لِمُوسَىٰ بْنِ عِمْرَانَ عَلَيْهِ ٱلسَّلاَمُ عَلَىٰ قُبَّةِ ٱلرُّمَّانِ
વ બે મજદેકલઝી ઝહર લે મુસબને ઇમરાન અ.સ. અલા કુબ્બતિઝ ઝમાને
અને તારી બુઝુર્ગીના વાસ્તાથી કે જે જાહેર થઇ મૂસા (અલવ્હિસ્સલામ) માટે રૂમ્માના કુબ્બામાં
[05:57.00]
وَبِآيَاتِكَ ٱلَّتِي وَقَعَتْ عَلَىٰ ارْضِ مِصْرَ
વબે આયાતકલ્લતી વકઅત અલા અરઝ મિસર
અને તારી એ નિશાનીયોના વાસ્તાથી, કે જે જાહેરમાં આવી મિસરની જમીનમાં
[06:04.00]
بِمَجْدِ ٱلْعِزَّةِ وَٱلْغَلَبَةِ بِآيَاتٍ عَزِيزَةٍ
બે મજદિલ ઇઝઝતે વલ ગલબતે બે આયાતિન અઝીઝતિન
અને મહાન નિશાનીઓના ગલબા સાથે,
[06:07.00]
وَبِسُلْطَانِ ٱلْقُوَّةِ
વ બે સુલતાનિલ કુવતે
અને તારી કુવ્વતના મરતબા
[06:09.00]
وَبِعِزَّةِ ٱلْقُدْرَةِ
વ બે ઇઝઝતિલ કુદરતે
અને કુદરતની ઈજ્જતની સાથે
[06:12.00]
وَبِشَاْنِ ٱلْكَلِمَةِ ٱلتَّامَّةِ
વ બે શાઅનિલ કલેમતિત તામ્મતે
અને તારા કામિલ કલેમાની શાનથી
[06:15.00]
وَبِكَلِمَاتِكَ ٱلَّتِي تَفَضَّلْتَ بِهَا عَلَىٰ اهْلِ ٱلسَّمَاوَاتِ وَٱلارْضِ
વ બે કલેમાતેકલ્લતી તફ્ઝઝલત બેહ અલા અહલિસ સમાવાતે વલ અરઝ
અને તારા એ કલેમાતના વાસ્તા કે જેના સબબથી તેં આસમાનો અને જમીનવાળાઓ
[06:20.00]
وَاهْلِ ٱلدُّنْيَا وَاهْلِ ٱلآخِرَةِ
વ અહલિદ દુનયા વ અહલીલ આખેરતે
અને દુનિયા અને આખેરતવાળાઓ ઉપર ફઝલ કર્યો
[06:24.00]
وَبِرَحْمَتِكَ ٱلَّتِي مَنَنتَ بِهَا عَلَىٰ جَمِيعِ خَلْقِكَ
વ બે રહમતેકલ્લતી મનનત બેહા અલા જમીએ ખલકેક
અને તારી એ રહેમતના વાસ્તાથી એહસાન કર્યો તે તમામ ખલકત ઉપર,
[06:30.00]
وَبِٱسْتِطَاعَتِكَ الَّتِي اقَمْتَ بِهَا عَلىٰ ٱلْعَالَمِينَ
વ બિસતેતા અતેકલ્લતી અકમત બેહા અલલ આલમીન
અને તારી એ કુદરતના વાસ્તાથી કે જેના સબબથી આલમીનને કાયમ કરી,
[06:35.00]
وَبِنُورِكَ ٱلَّذِي قَدْ خَرَّ مِنْ فَزَعِهِ طُورُ سَيْنَاء
વ બે નુરેકલ્લઝી કીદ ખરર મિન ફઝઅહી તુરો સયના
અને તારા એ નૂરના વાસ્તાથી કે જેના ડરથી તૂરે સયના પડી ગયો
[06:41.00]
وَبِعِلْمِكَ وَجَلاَلِكَ وَكِبْرِيَائكَ وَعِزَّتِكَ
વ બે ઇલમેક વ જલાલેક વ કિબરેયાએક વ ઇઝઝતેક
તેમજ હું સવાલ કરૂં છું તારા એ ઇલ્મ અને બુઝુર્ગી અઝમત અને જલાલ તારી ઈજ્જત
[06:47.00]
وَجَبرُوتِكَ ٱلَّتِي لَمْ تَسْتَقِلَّهَا ٱلارَضُ
વ જબરૂતેકલતી લમ તસતકીલ્લહલ અરઝા
અને તારી કદર થકી જેને ન જમીન ઉપાડી શકી,
[06:51.00]
وَٱنْخَفَضَتْ لَهَا ٱلسَّمَاوَاتُ
વન ખફઝત લહુસ્સમાવાતો
અને જેની સામે આસમાન ઝૂકીગયા
[06:53.00]
وَٱنْزَجَرَ لَهَا ٱلْعُمْقُ ٱلاكْبرُ
વન ઝજર લહલ ઉમકુલ અકબરો
અને જેનાથી મહાન ઊંડાણો ગભરાઇ ગઈ,
[07:00.00]
وَرَكَدَتْ لَهَا ٱلْبِحَارُ وَٱلانْهَارُ
વ રકદત લહલ બેહારો વલ અનહારો
અને જેના કારણથી દરિયા અને નહેરો ઠહરી ગઈ,
[07:04.00]
وَخَضَعَتْ لَهَا ٱلْجِبَالُ
વ ખઝઅત લહલ જેબાલો
અને તેના માટે પહાડ તાબેદાર થઈ ગયા
[07:06.00]
وَسَكَنَتْ لَهَا ٱلارْضُ بِمَنَاكِبِهَا
વ સકનત લહલ અરઝાં બે મનાકેબેહા
અને ઠહરી ગઇ જમીન તેના માટે પોતાની બુલંદી
[07:10.00]
وَٱسْتَسْلَمَتْ لَهَا ٱلْخَلائقُ كُلُّهَا
વસ તસલમત લહલ ખલાએકો કુલ્લાહા
અને ગેહરાઈ સાથે અને ફરમાબરદાર થઈ ગઈ તેના માટે તમામ ખલકત તેના માટે,
[07:16.00]
وَخَفَقَتْ لَهَا ٱلرِّيَاحُ فِي جَرَيَانِهَا
વ ખફકત લહરરેયાહો ફી જરયાનેહા
હવા ચાલવામાં મુશ્કેલ થઈ
[07:19.00]
وَخَمَدَتْ لَهَا ٱلنِّيـرَانُ فِي اوْطَانِهَا
વ ખમદત લહન્નીરાનો ફી અવતાનેહા
અને આગ બુઝાઇ ગઇ પોત પોતાની જગ્યાએ
[07:22.00]
وَبِسُلْطَانِكَ ٱلَّذِي عُرِفَتْ لَكَ بِهِ ٱلْغَلَبَةُ دَهْرَ ٱلدُّهُورِ
વ બે સુલતાનેકલ્લઝી આરેફત લક બેહીલ ગલબતો દહરદ દોહુરે
એ તારા એ ગલબાના વાસ્તાથી કે જેના થકી હંમેશા તારૂં ગાલેબ હોવું ઓળખવામાં આવ્યું
[07:28.00]
وَحُمِدْتَ بِهِ فِي ٱلسَّمَاوَاتِ وَٱلارَضِينَ
વ હોમિદત બેહી ફિસ્સમાવાતે વલ અરઝીન
અને જે થકી તાઅરીફ કરવામાં આવી આસમાનોમાં અને જમીનોમાં,
[07:33.00]
وَبِكَلِمَتِكَ كَلِمَةِ ٱلصِّدْقِ ٱلَّتِي سَبَقَتْ لابِينَا آدَمَ عَلَيْهِ ٱلسَّلاَمُ وَذُرِّيَّتِهِ بٱلرَّحْمَةِ
વ બે કલેમતેક કલેમતિસ સિદકિલ્લતી સબકતે લે અબીના આદમ અ.સ. વ ઝુરરીયતેહિ બિરરહમતે
અને તારા એ વાયદાના વાસ્તાથી કે જે સત્ય છે કે જે છે એ વાયદો કે જે હતો અમારા બાપ એટલે આદમ (અલવ્હિસ્સલામ) હું સવાલ કરૂં છું
[07:46.00]
وَاسْالُكَ بِكَلِمَتِكَ ٱلَّتِي غَلَبَتْ كُلَّ شَيْءٍ
વ અસઅલોક બે કલેમતેકલ્લતી ગલબત કુલ્લ શયઇન
તારા એ કલેમાના વાસ્તાથી કે જે ગાલિબ થયો
[07:49.00]
وَبِنُورِ وَجْهِكَ ٱلَّذِي تَجَلَّيْتَ بِهِ لِلْجَبَلِ
વ બે નુરે વજહેકલ્લઝી તજલ્લયત બેહી લિલ જબલે
દરેક ચીજ ઉપર અને તારી જાતના એવા નૂરથી કે જેને તે જાહેર કર્યુ હતું પહાડ માટે
[07:55.00]
فَجَعَلْتَهُ دَكّاً وَخَرَّ مُوسَىٰ صَعِقاً
ફ જઅલતહુ દકકન વ ખરર મુસા સઅકન
તો તે પહાડ ટુકડે ટુકડા થઇ ગયો અને મૂસા અ. બેહોશ થઇ પડી ગયા
[08:01.00]
وَبِمَجْدِكَ ٱلَّذِي ظَهَرَ عَلَىٰ طُورِ سَينْاءَ
વ બે મજદેકલ્લઝી ઝહર અલા તુરે સયનાઅ
અને સવાલ કરૂં છું તારી બુઝુર્ગીથી જે કે જાહેર થઇ તૂરે સયના ઉપર
[08:07.00]
فَكَلَّمْتَ بِهِ عَبْدَكَ وَرَسُولَكَ مُوسَىٰ بْنَ عِمْرَانَ
ફ કલ્લમત બેહી અબદક વ રસુલક મુસબન ઇમરાન
જેના થકી તે પોતાના બંદા અને રસૂલ મૂસા બીન ઇમરાનની સાથે કલામ કર્યો
[08:13.00]
وَبِطَلْعَتِكَ فِي سَاعِيرَ
વ બે તલઅતેક ફી સાઇર
અને તારા જાહેર થવા સાઇરના પહાડમાં
[08:17.00]
وَظُهُورِكَ فِي جَبَلِ فَارَانَ بِرَبَوَاتِ ٱلْمُقَدَّسِينَ
વ ઝોહુરેક ફી જબલે ફારાન બે રબવાતિલ મોકદદસીન
અને તારૂં જાહેર થવું ફારાનના પહાડમાં રબવાતે મુકદદેસીન ઉપર
[08:23.00]
وَجُنُودِ ٱلْمَلائكَةِ ٱلصَّافِّينَ
વ જોનુદિલ મલાએકતિસ સાફફીન
અને સફ બાંધેલા ફરિશ્તાઓના લશ્કરથી
[08:25.00]
وَخُشُوعِ ٱلْمَلائكَةِ ٱلْمُسَبِّحِينَ
વ ખોશુઇલ મલાએકતિલ મોસબ્બહીન
અને તાબેદારી અને તસ્બીહ કરવાવાળા મલાએકના ખુઝુઅ ખુશુઅ (નમ્રતાથી)
[08:31.00]
وَبِبَرَكَاتِكَ ٱلَّتِي بَارَكْتَ فِيهَا عَلَىٰ إِبْرَاهِيمَ خَلِيلِكَ عَلَيْهِ ٱلسَّلاَمُ
વ બે બરકાતેકલ્લતી બારકત ફીહા એલા ઇબ્રાહીમ ખલીલેક અ.સ.
અને સવાલ કરૂં છું એ બરકતોથી જેને તે નાઝલિ કરી પોતાના ખલલિ ઇબ્રાહીમ અ.સ. ઉપર
[08:39.00]
فِي امَّةِ مُحَمَّدٍ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ
ફી ઉમ્મતે મોહંમ્મદિન સ.અ.વ.વ.
ઉમ્મતે મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) મા,
[08:43.00]
وَبَارَكْتَ لإِسْحَاقَ صَفِيِّكَ
વ બારકત લે ઇસહાક અ.સ. સફીય્યક
અને પોતાના માનવંત ઈસ્ફાક અ. ઉપર
[08:46.00]
فِي امَّةِ عِيسَىٰ عَلَيْهِمَا ٱلسَّلاَمُ
ફી ઉમ્મતે ઈસા અ.સ.
ઉમ્મતે ઇસા (અલવ્હિસ્સલામ) મા,
[08:49.00]
وَبَارَكْتَ لِيَعْقُوبَ إِسْرَائيلِكَ
વ બરકત લે યઅકુબ અ.સ. ઇસરાઇલેક
અને પોતાના બંદા યઅકૂબ અ. ઉપર
[08:52.00]
فِي امَّةِ مُوسَىٰ عَلَيْهِمَا ٱلسَّلاَمُ
ફી ઉમ્મતે મુસા અ.સ.
ઉમ્મતે મૂસા (અલવ્હિસ્સલામ) મા અને એ બરકત કે જે
[08:56.00]
وَبَارَكْتَ لِحَبِيبِكَ مُحَمَّدٍ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ
વ બરકત લે હબીબેક મોહંમ્મદિન સ.અ.વ.વ.
તે મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) ઉપર અને તેઓની ઇતરત અને એહલેબૈત
[09:02.00]
فِي عِتْرَتِهِ وَذُرِّيَّتِهِ وَامَّتِهِ
ફી ઇતેરતેહી વ ઝુરરીયતેહિ વ ઉમ્મતેહિ.
અને તેઓની ઉમ્મત માટે અતા કરી
[09:06.00]
اللَّهُمَّ وَكَمَا غِبْنَا عَنْ ذٰلِكَ وَلَمْ نَشْهَدْهُ وَآمَنَّا بِهِ وَلَمْ نَرَهُ صِدْقاً وَعَدْلاً
અલ્લાહુમ્મ વ કમા ગિબના અન ઝાલેક વ લમ નશહદહો વ આમન્ના બેહી વ લમ નરહો સિદકન વ અદલન
ખુદાવંદા એ છતાં કે અમો ત્યાં હાજર ન હતા અને ન અમોએ તેઓને જોયા હતા, (તેમ છતાં) અમોએ તેઓ ઉપર સત્ય અને અદલની સાથે ઈમાન લાવ્યા
[09:17.00]
ان تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અમો સવાલ કરીએ છીએ તું રહેમત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. અને તેઓની આલ ઉપર
[09:26.00]
وَان تُبَارِكَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
વ અન તોબારેક અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અને બરકત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. ઉપર અને તેઓની આલ ઉપર,
[09:32.00]
وَتَرَحَّمْ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
વ તરહહમ અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
અને રહેમ નાઝિલ કર મોહમ્મદ સ. અને તેઓની આલ ઉપર,
[09:38.00]
كَافْضَلِ مَا صَلَّيْتَ وَبَارَكْتَ وَتَرَحَّمْتَ عَلَىٰ إِبْرَاهِيمَ وَآلِ إِبْرَاهِيمَ
ક-અફઝલે મા સલ્લયત વ બારકત વ તરહહમત અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ
એવી બેહતરમાં બેહતર સૂરતથી કે તેં રેહમત નાઝિલ કરી અને બરકત આપી રહમ કરી ઇબ્રાહીમ અ.સ. અને આલે ઇબ્રાહીમ અ.સ. ઉપર,
[09:49.00]
إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
ઇન્નક હમીદુન મજીદુન
ખરેખર તું તાઅરીફને લાયક અને બુઝુર્ગીવાળો છો
[09:53.00]
فَعَّالٌ لِمَا تُرِيدُ
ફઅઆલુન લેમા તોરીદો
અને કામને પૂરા કરવાવાળો છો
[09:55.00]
وَانتَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
વ અનત અલા કુલ્લે શયઇન કદીર.
કે જેનો તું ઇરાદો કરે અને તું દરેક ચીઝ ઉપર શકિતમાન છો. (પોતાની હાજત ચાહે અને કહે) અય અલ્લાહ અય હન્નાન, અય ખુબજ એહસાન કરવાવાળા
[10:12.00]
اللَّهُمَّ بِحَقِّ هٰذَا ٱلدُّعَاءِ
અલ્લાહુમ્મ બે હકક હાઝદ દોઆએ
અય આસમાનો અને ઝમીનો ને બનાવવા વાળા અય બુઝુર્ગી અને ઇઝ્ઝત ના માલિક અય રહેમ કરવા વાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[10:22.00]
وَبِحَقِّ هٰذِهِ ٱلاسْمَاءِ
વ બે હકકે હાઝેહિલ અસમાઇ
અય અલ્લાહ આએ દુઆના હકની કસમ આપીને અને એ નામોના વાસ્તાથી સવાલ કરૂં છું
[10:29.00]
ٱلَّتِي لاَ يَعْلَمُ تَفْسِيرَهَا
અલતી લા યઅલમો તફસીરહ
કે જેની તફસીર અને તાવીલ
[10:31.00]
وَلاَ يَعْلَمُ بَاطِنَهَا غَيْرُكَ
વ લા યઅલમો બાતેનહા ગયરોક
અને જાહેર અને બાતનિ તારા સિવાય કોઇ જાણતું નથી.
[10:35.00]
صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહંમ્મદિન વ આલે મોહંમ્મદિન
સલવાત મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.સ. ઉપર
[10:41.00]
وَٱفْعَلْ بِي مَا انتَ اهْلُهُ وَلاَ تَفْعَلْ بِي مَا انَا اهْلُهُ
વફઅલ બી મા અનત અહલોહુ વ લા તફઅલ બી મા અના અહલોહુ
અને મારી સાથે તારી લાયકાત પ્રમાણે વર્તન કર ન મારી લાયકાત પ્રમાણે
[10:48.00]
وَٱغْفِرْ لِي مِنْ ذُنُوبِي مَا تَقَدَّمَ مِنْهَا وَمَا تَاخَّرَ
વગફિર લી મિન ઝોનૂબી મા તોકદદમ મિનહા વ મા તઅખખર
અને મારા ગુનાહ બક્ષી આપ જે પહેલે થયા છે અને પછી થશે
[10:54.00]
وَوَسِّعْ عَلَيَّ مِنْ حَلاَلِ رِزْقِكَ
વ વસસઅ અલય્ય મિન હલાલે રિઝકેક
અને મારા માટે હલાલ રોઝી બહોળી કર
[10:57.00]
وَٱكْفِنِي مَؤُونَةَ إِنْسَانِ سَوٍْء
વકફેની મઉનત ઇનસાને સવઇન
અને મદદ કર ખરાબ ઈન્સાનની બૂરાઇ
[11:00.00]
وَجَارِ سَوٍْء
વ જારે સવઇન
અને ખરાબ પાડોશીઓની બૂરાઇ
[11:02.00]
وَقَرِينِ سَوٍْء
વ કરીને સવઇન
અને સખ્તીથી
[11:03.00]
وَسُلْطَانِ سَوٍْء
વ સુલતાને સવઇન
ને બાદશાહોની સખ્તીથી
[11:05.00]
إِنَّكَ عَلَىٰ مَا تَشَاء قَدِيرٌ
ઇન્નક એલા મા તશાઓ કદીરુન
ખરેખર તું જે ચાહે તે તમામ ઉપર કુદરત ધરાવે છે,
[11:09.00]
وَبِكُلِّ شَيْءٍ عَلِيمٌ
વ બે કુલ્લે શયઇન અલીમુન
અને તમામ ચીઝને તું જાણે છે
[11:12.00]
آمِين رَبَّ ٱلْعَالَمِينَ
આમીન રબ્બલ આલમીન.
આમીન અય રબ્બલ આલમીન (હાજત ચાહે)
[11:16.00]
اللّهُمّ صَلّ عَلَى مُحَمّدٍ وَآلِ مُحَمّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[11:20.00]
(પોતાની હાજત તલબ કરે)
[11:24.00]
يَا اللَّهُ يَا حَنَّانُ يَا مَنَّانُ
યા અલ્લાહો યા હન્નાનો યા મન્નાનો
અય અલ્લાહ, તને વસતો છે આ દુઆ નો અને તને આ નામો ના હક નો વસતો છે તારી સિવાય જેની તફસીર અને તાવીલ કોઈ નથી જાણતું
[11:34.00]
يَا بَدِيعَ ٱلسَّمَاوَاتِ وَٱلارْضِ
યા બદીઅસ સમાવાતે વલ અરઝ
અને તારી સિવાય જેનું બાતિન અને ઝાહિર પણ કોઈ નથી જાણતું
[11:38.00]
انْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અન તુસલ્લે અલા મુહમ્મદીન વ આલે મુહમ્મદીન
કે સલવાત નાઝિલ કર હઝરત મુહમ્મદ (સ) અને હઝરત મુહમ્મદ (સ) ની ઓલાદ ઉપર
[11:44.00]
وَان تَرْزُقَنِي خَيْرَ ٱلدُّنْيَا وَٱلآخِرَةِ
વ અન તરઝુકની ખ્યરા અલ દુનિયા વલ આખેરતી
અને મને દુનિયા અને આખેરત નું બેહતરીન રિઝ્ક અતા કર અને મારી સાથે એવું વર્તન કર જે તારી માટે યોગ્ય છે
[11:52.00]
وَٱفْعَلْ بِي مَا انتَ اهْلُهُ
વફે અલ બી અન્તા અહલહુ
અને મારી સાથે એવું વર્તન ન કરજે જેનો હું લાયક છુ
[11:56.00]
وَلاَ تَفْعَلْ بِي مَا انَا اهْلُهُ
વ લા તફઅલી બી મા અના અહલહુ
અને મારા વતી બદલો લે
[11:58.00]
وَٱنْتَقِمْ لِي مِنْ
વનતકિમ લી મીન
આ લોકો થી (પોતાના દુશ્મનો ના નામ લે અને પછી કહે
[12:03.00]
وَٱغْفِرْ لِي مِنْ ذُنُوبِي مَا تَقَدَّمَ مِنْهَا وَمَا تَاخَّرَ
વઘફીર લી મીન ઝુનુબી મા તકદ્દમા મીનહા વ મા તખ્ખરા
અને મારા તમામ ગુનાહો ને માફ કરી દે જે પહેલા થઈ ગયા છે અને પછી થવાના છે
[12:09.00]
وَلِوَاِلدَيَّ وَلِجَمِيعِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ
વ લે વલેદય્યા વ લે જમી અલમોમીનીના વલ મોમિનાત
અને મારા માં-બાપ ને માફ કરી દે અને તમામ મોમિનો અને તમામ મોમિનાત ને માફ કરી દે
[12:16.00]
وَوَسِّعْ عَلَيَّ مِنْ حَلاَلِ رِزْقِكَ
વ વસી અલય્યા મીન હલાલી રિઝકેકા
અને તારી તરફ થી મળતા હલાલ રિઝ્ક માં વિશાળતા અતા કર
[12:20.00]
وَٱكْفِنِي مَؤُونَةَ إِنْسَانِ سَوٍْء
વકફીની માઉનતા ઇન્સની સવાઈન
અને મને ખરાબ ઇન્સાનો ની બુરાઈ થી બચાવ
[12:23.00]
وَجَارِ سَوٍْء
વ જારી સવાઈન
અને ખરાબ પાડોશી ની (બુરાઈ થી બચાવ)
[12:26.00]
وَسُلْطَانِ سَوٍْء
વ સુલતાની સવાઈન
અને ખરાબ શાસક ની (બુરાઈ થી બચાવ)
[12:28.00]
وَقَرِينِ سَوٍْء
વ કારીની સવાઈન
અને ખરાબ સાથી ની (બુરાઈ થી બચાવ)
[12:31.00]
وَيَوْمِ سَوٍْء
વ યવમી સવાઈન
અને ખરાબ દિવસ ની (બુરાઈ થી બચાવ)
[12:34.00]
وَسَاعَةِ سَوٍْء
વ સાઅતી સવાઈન
અને ખરાબ સમય ની (બુરાઈ થી બચાવ)
[12:37.00]
وَٱنْتَقِمْ لِي مِمَّن يَكِيدُنِي
વ અનતકિમ લી મીમ્મન યકીદુની
અને જે કોઈ મને ફસાવ્વા માટે કાવતરું કરે તેના થી તું બદલો લે
[12:41.00]
وَمِمَّن يَبْغِي عَلَيَّ
વ મીમ્મન યબઘી અલય્યા
અને જે કોઈ મારી ઉપર ઝુલ્મ કરે (તેના થી તું બદલો લે)
[12:45.00]
وَيُرِيدُ بِي وَبِاهْلِي
વ યુરીદુ બી વ બેઅહલી
અને જે કોઈ મારી સાથે અથવા મારા ખાનદાન ની સાથે (ઝુલ્મ નો ઈરાદો કરે),
[12:49.00]
وَاوْلادِي وَإِخْوَانِي
વ અવલદી વ ઈખવાની
અને મારી ઓલાદ સાથે અથવા મારા ભાઈઓ સાથે ઝુલ્મ નો ઈરાદો કરે),
[12:54.00]
وَجِيرَانِي وَقَرَابَاتِي مِنَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ ظُلْماً
વ જીરાની વ કરબતી મીના અલ મોમિનિન વલ મોમોનાત ઝુલમાન
અને મોમિનો અને મોમિનાત માં જે મારા પાડોશી સાથે અથવા મારા સગા-વ્હાલાઓ સાથે ઝુલ્મ નો ઈરાદો કરે (તેના થી તું બદલો લે)
[13:02.00]
إِنَّكَ عَلَىٰ مَا تَشَاء قَدِيرٌ
ઇન્નકા અલા મા તશાઉ કદીરૂન
બેશક તું જે ચાહે તેની ઉપર કુદરત ધરાવો છો
[13:06.00]
وَبِكُلِّ شَيْءٍ عَلِيمٌ آمِين رَبَّ ٱلْعَالَمِينَ
વ બીકુલ્લે શયઈન આલિમુન અમીન રબ્બલ અલમીન
અને તું દરેક વસ્તુઓ નો જાણકાર છો મારી દુઆને કબુલ કર, મને જવાબ આપ અય રબ્બલ આલમીન
[13:11.00]
اللَّهُمَّ بِحَقِّ هٰذَا الدُّعَاءِ
અલ્લાહુમમા બીહક્કી હાઝા અલ દૂઆઈ
અય કાએનાત ના પાલનહાર અય અલ્લાહ, તને વસતો છે આ દુઆ નો
[13:17.00]
تَفَضَّلْ عَلَىٰ فُقَرَاء ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ بِٱلْغِنَىٰ وَٱلثَّرْوَةِ
તફદદલ અલા ફુકરાઈ અલ મોમિનિન વલ મોમિનતી બિલઘીના વલશરવતી
મોમિનો અને મોમિનાત માં જેઓ ફકીર છે તેઓને તારા ફ્કલ થી બેનિયાઝ અને માલદાર બનાવી દે
[13:24.00]
وَعَلَىٰ مَرْضَىٰ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ بِٱلشِّفَاء وَٱلصِّحَّةِ
વ અલા મર્દા અલ મોમિનુન વલ મોમિનતી બિલ શશફાઈ વલ શીશહાતી
અને મોમિનો અને મોમિનાત માં જે બીમાર છે તેઓને તન્દુરસ્તી અને સલામતી અતા કર
[13:30.00]
وَعَلَىٰ احْيَاء ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ بِٱللُّطْفِ وَٱلْكَرَامَةِ
વ અલા અહયાઈ અલ મોમિનુન વલ મોમિનતી બિલ લૂતફી વલ કરમતી
અને મોમિનો અને મોમિનાત માં જેઓ જીવતા છે તેઓને મહેરબાની અને ઇઝ્ઝત અતા કર
[13:36.00]
وَعَلَىٰ امْوَاتِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ بِٱلْمَغْفِرَةِ وَٱلرَّحْمَةِ
વ અલા અમવતી અલ મોમિનુન વલ મોમિનતી બિલ મગફેરતી વલ રહમતી
અને મોમિનો અને મોમિનાત માં જેઓને મોત આવી ગઈ છે તેઓને માફ કરી દે અને તેઓ ઉપર રેહમત નાઝિલ કર
[13:43.00]
وَعَلَىٰ مُسَافِرِي ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ بِٱلرَّدِّ إِلَىٰ اوْطَانِهِمْ سَالِمِينَ غَانِمِينَ
વ અલા અમવતી અલ મોમિનુન વલ મોમિનતી બિલ રદ્દી ઇલા આવતાનીહિમ સલમિના ગાનીમીન
અને મોમિનો અને મોમિનાત માં જેઓ મુસાફીર છે તેઓને પોતાના વતન માં સલામતી અને ફાયદા ની સાથે પરત ફેરવ
[13:51.00]
بِرَحْمَتِكَ يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
બે રેહમતેકા યા અરહમર રાહેમીન
તારી રહેમત ના વાસતા થી અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[13:59.00]
اللّهُمّ صَلّ عَلَى مُحَمّدٍ وَآلِ مُحَمّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,