[00:00.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ હ્યાળુ છે.
[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:09.00]
اَللّٰهُمَّ اِنّي بِكَ وَمِنْكَ اَطْلُبُ حَاجَتِيْ،
અલ્લાહુમ્મ ઇન્ની બેક વ મિનક અતલોબો હાજતી.
અય અલ્લાહ, બેશક હું તારી થકી અને તારી પાસે મારી હાજતને માંગું છું
[00:15.00]
وَمَنْ طَلَبَ حَاجَةً اِليَ النَّاسِ
વ મન તલબ હાજતન એલન્નાસે
અને જેને લોકો પાસે હાજત માંગવી હોય તે માંગે,
[00:20.00]
فَاِنِّي لَآ اَطْلُبُ حَاجَتي اِلَّا مِنْكَ
ફ ઇન્ની લા અતલોબો હાજતી ઇલ્લા મિનક
પણ હું તો તારા સિવાય કોઈની પાસે હાજત નથી માંગતો,
[00:26.00]
وَحْدَكَ لَا شَرِيْكَ لَكَ،
વહદક લા શરીક લક
તું એવો એક છે કે તારો બીજો કોઈ ભાગીદાર નથી
[00:29.00]
وَاَسْاَلُكَ بِفَضْلِكَ وَرِضْوَانِكَ
વ અસઅલોક બે ફઝલેક વ રિઝવાનેક
અને હું તારા ક઼ઝલ અને તારી ખુશનુદીના વાસ્તા થકી તારી સે માંગું છું
[00:34.00]
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَاَهْلِ بَيْتِهِ،
અન તોસલ્લેય અલા મોહમ્મદિંવ વ અહલેબયતેહિ
કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના ખાનદાન ઉપર રહમત નાઝિલ કર
[00:39.00]
وَاَنْ تَجْعَلَ لِيْ فِيْ عَامِيْ هٰذٰ اِلٰى بَيْتِكَ الْحَرَامِ سَبِيْلًا
વ અન તજઅલ લી ફી આમી હાઝ એલા બયતેકલ હરામે સબીલન
અને મારી માટે આ વર્ષે તારા મોહતરમ ઘરની હજ્જ કરવા માટે રસ્તો બનાવ,
[00:47.00]
حِجَّةً مَبْرُوْرَةً مُتَقَبَّلَةً زَاكِيَةً خَالِصَةً لَكَ
હિજતમ મબરૂરતમ મોતકબબલતન ઝાકેયતન ખાલેસતલ લક
એવી પાક, કબૂલ થનારી, પાકીઝા હજ્જ કે જે ફક્ત તારી માટે હોય
[00:56.00]
تَقَرُّ بِهَا عَيْنِيْ، وَتَرْفَعُ بِهَا دَرَجَتِيْ،
તકરરો બેહા અયની વ તરફઓ બેહા દરજતી
અને જેના થકી મારી આંખને ઠંડક મળે અને જેના થકી મારો દરજ્જો બુલન્દ થાય;
[01:03.00]
وَتَرْزُقَنِيْ اَنْ اَغُضَّ بَصَرِيْ،
વ તરઝોકની અન અગુઝઝ બસરી
અને મારી આંખોને હરામ નઝરોથી બચાવું,
[01:08.00]
وَاَنْ اَحْفَظَ فَرْجِيْ،
વ અન અહફઝ ફરજી
અને મારી શવતને અંકુશમાં રાખું,
[01:11.00]
وَاَنْ اَكُفَّ بِهَا عَنْ جَمِيْعِ مَحَارِمَكَ،
વ અન અકુફફ બેહા અન જમીએ મહારેમેક
જેના થકી દરેક હરામ કાર્યોથી બચેલો રહું
[01:16.00]
حَتّٰى لَايَكُوْنَ شَيْءٌ اٰثَرَ عِنْدِيْ مِنْ طَاعَتِكَ وَخَشْيَتِكَ،
હત્તા લા યકુન શયઉન આસર ઈન્દી મિન તાઅતેક વ ખશયતેક
જેથી તારી ઇતાઅત અને તારા ભય કરતાં બીજી કોઈ બાબત મારી માટે વધારે મહત્વની ન હોય
[01:25.00]
وَالْعَمَلِ بِمَا اَحْبَبْتَ،
વલ અમલે બેમા અહબબત
અને એ કાર્યોને અંજામ આપું કે જેને તું પસંદ કરે છે;
[01:29.00]
وَالتَّرْكِ لِمَا كَرِهْتَ وَنَهَيْتَ عَنْهُ،
વત્તર લેમા કરેહત વ નહય્યત અન્હો
અને જે કાર્યોને તું પસંદ નથી કરતો અને જેની તે મનાઈ કરેલી છે હું તે કાર્યોને છોડી દઉં;
[01:34.00]
وَاجْعَلْ ذٰلِكَ فِيْ يُسْرٍ وَيَسَارٍ وَ عَافِيَةٍ وَمَآ اَنْعَمْتَ بِهِ عَلَيَّ،
વજઅલ ઝાલેક ફી યુસરિવ વ યસારિવ વ આફયતિવ વમા અનઅમત બેહી અલય્ય
અને આસાની, વિશાળતા, સલામતી તેમજ તારી તરફથી મળનાર નેઅમતોની સાથે મને આ બધી વસ્તુ અતા કર.
[01:43.00]
وَاَسْاَلُكَ اَنْ تَجْعَلَ وَفَاتِيْ قَتْلًا فِيْ سَبِيْلِكَ، تَحْتَ رَايَةِ نَبِيِّكَ مَعَ اَوْلِيَآئِكَ،
વ અસઅલોક અન તજઅલ વફાતી કતલન ફિ સબીલેક તહત રાયતે નબિય્યેક મઅ અવ્લેયાઅક
અને તારા નબી (સ.અ.વ)ના પરચમ હેઠળ, તારા વલીઓની સાથે, મારી મૌતને તારી ઇતાઅતમાં શહાદતની મૌત આપ
[02:07.00]
وَاَسْاَلُكَ اَنْ تَقْتُلَ بِيْ اَعْدَاۤءَكَ وَاَعْدَاۤءَ رَسُوْلِكَ،
વ અસઅલોક અન તકતોલ બી અઅદાઅક વ અઅદાઅ રસુલેક
અને મને તૌકીક અતા કર કે તું મારા થકી તારા દુશ્મનને તેમજ તારા રસૂલ (સ.અ.વ.)ના દુશ્મનને હલાક કર.
[02:14.00]
وَاَسْاَلُكَ اَنْ تُكْرِمَنِيْ بِهَوَانِ مَنْ شِئْتَ مِنْ خَلْقِكَ،
વ અસઅલોક અન તુકરેમની બેહવાને મન શેઅત મિન ખલકેક
અને હું તારી પાસે સવાલ કરું છું કે તું તારી ઈચ્છા (હિકમત) મુજબ તારી મલ્લૂકમાંથી જેને ચાહે હલકો (ઝલીલ) કરીને મને ઇઝ્ઝત અતા કર
[02:21.00]
وَلَا تُهِنِّي بِكَرَامَةِ اَحَدٍ مِنْ اَوْلِيَاۤءِكَ
વલા તોહિન્ની બે કરામતે અહદિમ મિન અવલયાએક.
પણ મને તારા ચહિતા બંદાઓની ઇઝ્ઝતના મુકાબલામાં ઝલીલ નહીં કરતો.
[02:27.00]
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ مَعَ الرَّسُوْلِ سَبِيْلًا،
અલ્લાહુમ્મજ અલ લી મઅર રસુલે સબીલન
અય અલ્લાહ,હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) સાથે મારો રાબેતો હંમેશા રાખજે;
[02:33.00]
حَسْبِيَ اللهُ مَا شَاۤءَ اللهُ۔
હસ્બેયલ્લાહો માશાઅલ્લાહ.
અલ્લાહ મારી માટે કાકી (પૂરતો) છે, જે અલ્લાહની મરજી હશે તેમજ થશે.
[00:15.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:27.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિરૺ રહ૽ૺમાનિરૺ રહી૽મ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ હ્યાળુ છે.
[00:38.00]
اَللّٰهُمَّ اِنّي بِكَ وَمِنْكَ اَطْلُبُ حَاجَتِيْ،
અલ્લાહુમ્મ ઇન્ની બેક વ મિનક અતલોબો હાજતી.
અય અલ્લાહ, બેશક હું તારી થકી અને તારી પાસે મારી હાજતને માંગું છું
[00:44.00]
وَمَنْ طَلَبَ حَاجَةً اِليَ النَّاسِ
વ મન તલબ હાજતન એલન્નાસે
અને જેને લોકો પાસે હાજત માંગવી હોય તે માંગે,
[00:50.00]
فَاِنِّي لَآ اَطْلُبُ حَاجَتي اِلَّا مِنْكَ
ફ ઇન્ની લા અતલોબો હાજતી ઇલ્લા મિનક
પણ હું તો તારા સિવાય કોઈની પાસે હાજત નથી માંગતો,
[00:55.00]
وَحْدَكَ لَا شَرِيْكَ لَكَ،
વહદક લા શરીક લક
તું એવો એક છે કે તારો બીજો કોઈ ભાગીદાર નથી
[00:59.00]
وَاَسْاَلُكَ بِفَضْلِكَ وَرِضْوَانِكَ
વ અસઅલોક બે ફઝલેક વ રિઝવાનેક
અને હું તારા ક઼ઝલ અને તારી ખુશનુદીના વાસ્તા થકી તારી સે માંગું છું
[01:06.00]
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَاَهْلِ بَيْتِهِ،
અન તોસલ્લેય અલા મોહમ્મદિંવ વ અહલેબયતેહિ
કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમના ખાનદાન ઉપર રહમત નાઝિલ કર
[01:13.00]
وَاَنْ تَجْعَلَ لِيْ فِيْ عَامِيْ هٰذٰ اِلٰى بَيْتِكَ الْحَرَامِ سَبِيْلًا
વ અન તજઅલ લી ફી આમી હાઝ એલા બયતેકલ હરામે સબીલન
અને મારી માટે આ વર્ષે તારા મોહતરમ ઘરની હજ્જ કરવા માટે રસ્તો બનાવ,
[01:20.00]
حِجَّةً مَبْرُوْرَةً مُتَقَبَّلَةً زَاكِيَةً خَالِصَةً لَكَ
હિજતમ મબરૂરતમ મોતકબબલતન ઝાકેયતન ખાલેસતલ લક
એવી પાક, કબૂલ થનારી, પાકીઝા હજ્જ કે જે ફક્ત તારી માટે હોય
[01:27.00]
تَقَرُّ بِهَا عَيْنِيْ، وَتَرْفَعُ بِهَا دَرَجَتِيْ،
તકરરો બેહા અયની વ તરફઓ બેહા દરજતી
અને જેના થકી મારી આંખને ઠંડક મળે અને જેના થકી મારો દરજ્જો બુલન્દ થાય;
[01:34.00]
وَتَرْزُقَنِيْ اَنْ اَغُضَّ بَصَرِيْ،
વ તરઝોકની અન અગુઝઝ બસરી
અને મારી આંખોને હરામ નઝરોથી બચાવું,
[01:38.00]
وَاَنْ اَحْفَظَ فَرْجِيْ،
વ અન અહફઝ ફરજી
અને મારી શવતને અંકુશમાં રાખું,
[01:41.00]
وَاَنْ اَكُفَّ بِهَا عَنْ جَمِيْعِ مَحَارِمَكَ،
વ અન અકુફફ બેહા અન જમીએ મહારેમેક
જેના થકી દરેક હરામ કાર્યોથી બચેલો રહું
[01:44.00]
حَتّٰى لَايَكُوْنَ شَيْءٌ اٰثَرَ عِنْدِيْ مِنْ طَاعَتِكَ وَخَشْيَتِكَ،
હત્તા લા યકુન શયઉન આસર ઈન્દી મિન તાઅતેક વ ખશયતેક
જેથી તારી ઇતાઅત અને તારા ભય કરતાં બીજી કોઈ બાબત મારી માટે વધારે મહત્વની ન હોય
[01:50.00]
وَالْعَمَلِ بِمَا اَحْبَبْتَ،
વલ અમલે બેમા અહબબત
અને એ કાર્યોને અંજામ આપું કે જેને તું પસંદ કરે છે;
[01:55.00]
وَالتَّرْكِ لِمَا كَرِهْتَ وَنَهَيْتَ عَنْهُ،
વત્તર લેમા કરેહત વ નહય્યત અન્હો
અને જે કાર્યોને તું પસંદ નથી કરતો અને જેની તે મનાઈ કરેલી છે હું તે કાર્યોને છોડી દઉં;
[02:03.00]
وَاجْعَلْ ذٰلِكَ فِيْ يُسْرٍ وَيَسَارٍ وَ عَافِيَةٍ وَمَآ اَنْعَمْتَ بِهِ عَلَيَّ،
વજઅલ ઝાલેક ફી યુસરિવ વ યસારિવ વ આફયતિવ વમા અનઅમત બેહી અલય્ય
અને આસાની, વિશાળતા, સલામતી તેમજ તારી તરફથી મળનાર નેઅમતોની સાથે મને આ બધી વસ્તુ અતા કર.
[02:12.00]
وَاَسْاَلُكَ اَنْ تَجْعَلَ وَفَاتِيْ قَتْلًا فِيْ سَبِيْلِكَ، تَحْتَ رَايَةِ نَبِيِّكَ مَعَ اَوْلِيَآئِكَ،
વ અસઅલોક અન તજઅલ વફાતી કતલન ફિ સબીલેક તહત રાયતે નબિય્યેક મઅ અવ્લેયાઅક
અને તારા નબી (સ.અ.વ)ના પરચમ હેઠળ, તારા વલીઓની સાથે, મારી મૌતને તારી ઇતાઅતમાં શહાદતની મૌત આપ
[02:24.00]
وَاَسْاَلُكَ اَنْ تَقْتُلَ بِيْ اَعْدَاۤءَكَ وَاَعْدَاۤءَ رَسُوْلِكَ،
વ અસઅલોક અન તકતોલ બી અઅદાઅક વ અઅદાઅ રસુલેક
અને મને તૌકીક અતા કર કે તું મારા થકી તારા દુશ્મનને તેમજ તારા રસૂલ (સ.અ.વ.)ના દુશ્મનને હલાક કર.
[02:35.00]
وَاَسْاَلُكَ اَنْ تُكْرِمَنِيْ بِهَوَانِ مَنْ شِئْتَ مِنْ خَلْقِكَ،
વ અસઅલોક અન તુકરેમની બેહવાને મન શેઅત મિન ખલકેક
અને હું તારી પાસે સવાલ કરું છું કે તું તારી ઈચ્છા (હિકમત) મુજબ તારી મલ્લૂકમાંથી જેને ચાહે હલકો (ઝલીલ) કરીને મને ઇઝ્ઝત અતા કર
[02:46.00]
وَلَا تُهِنِّي بِكَرَامَةِ اَحَدٍ مِنْ اَوْلِيَاۤءِكَ
વલા તોહિન્ની બે કરામતે અહદિમ મિન અવલયાએક.
પણ મને તારા ચહિતા બંદાઓની ઇઝ્ઝતના મુકાબલામાં ઝલીલ નહીં કરતો.
[02:52.00]
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ مَعَ الرَّسُوْلِ سَبِيْلًا،
અલ્લાહુમ્મજ અલ લી મઅર રસુલે સબીલન
અય અલ્લાહ,હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) સાથે મારો રાબેતો હંમેશા રાખજે;
[02:59.00]
حَسْبِيَ اللهُ مَا شَاۤءَ اللهُ۔
હસ્બેયલ્લાહો માશાઅલ્લાહ.
અલ્લાહ મારી માટે કાકી (પૂરતો) છે, જે અલ્લાહની મરજી હશે તેમજ થશે.
[03:06.00]
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ