[00:02.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:07.00]
يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ
યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો
અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ!
[00:12.00]
يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ
યા મોજીબો દઅવતિલ મુઝતરરીન,
અય પરેશાનહાલોની દુઆઓ કબૂલ કરનાર,
[00:16.00]
يَا كَاشِفَ كُرَبِ الْمَكْرُوْبِيْنَ
યા કાશેફ કોરબિલ મકરૂબીન,
અય ગમગીનોના ગમને દૂર કરનાર,
[00:19.00]
يَا غِيَاثَ الْمُسْتَغِيْثِيْنَ
યા ગિયાસલ મુસ્તગીસીન,
અય ફરિયાદીઓની ફરિયાદે પહોંચનાર,
[00:23.00]
يَا صَرِيْخَ الْمُسْتَصْرِخِيْنَ
વ યા સરીખલ મુસ્તસરેખીન,
અય રગે ગરદનથી નજદીક,
[00:27.00]
وَ يَا مَنْ هُوَ اَقْرَبُ اِلَيَّ مِنْ حَبْلِ الْوَرِيْدِ وَ يَا مَنْ يَحُوْلُ بَيْنَ الْمَرْءِ وَ قَلْبِهِ
વ યા મન્હોવ અકરબો ઈલય્ય મિન્હબલિલ વરીદે વ યા મન યહુલો બયેનલ મરએ વ કલ્બહી,
અય ઇન્સાન અને તેના દિલની દરમિયાન,
[00:36.00]
وَ يَا مَنْ هُوَ بِالْمَنْظَرِ الْاَعْلٰى وَ بِالْاُفِقِ الْمُبِيْنِ
વ યા મન્હોવ બિલ મન્ઝરિલ અઅલા વ બિલ ઓફોકિલ મોબીને,
અય બુલંદ મકામ પર અને રોશન ક્ષિતિજ પર,
[00:42.00]
وَ يَا مَنْ هُوَ الرَّحْمٰنُ الرَّحِيْمُ عَلَى الْعَرْشِ اسْتَوٰى وَ يَا مَنْ يَّعْلَمُ خَاۤئِنَةَ الْاَعْيُنِ وَ مَا تُخْفِي الصُّدُوْرُ
વ યા મન હોવર રહમાનુર રહીમાં અલલ અરશિસ્તવા વ યા મન યઅલમો ખાએનતલ અઅયોને વમા તુખફિસ્સોદુરો ,
અય અર્થ પર સત્તાવાન, દયાળુ અને મહેરબાન, અય આંખોની ખયાનત અને દિલોના ભેદને જાણનાર, અય કે જે જુદી જુદી અવાજો ઓળખવામાં ભૂલ નથી થતી,
[00:56.00]
وَ يَا مَنْ لَّا يَخْفٰى عَلَيْهِ خَافِيَةٌ يَا مَنْ لَّا تَشْتَبِهُ عَلَيْهِ الْاَصْوَاتُ
વ યા મન લાયફા એલય્હે ખાફેયતુન વ યા મન લા તસ્તબેહો અલયહિલ અસવાતો
અય કે જેને હાજત (ઇચ્છાઓ) પૂરી કરવામાં પરેશાની નથી થતી,
[01:04.00]
وَ يَا مَنْ لَّا تُغَلِّطُهُ [تُغَلِّظُهُ] الْحَاجَاتُ
વ યા મન લા તોગલેતોહુલ હાજાતો
અય કે હઠ ધર્મીઓની હઠ જેને ઇરાદા વિરૂદ્ધ તૈયાર નથી કરી શકતી,
[01:08.00]
وَ يَا مَنْ لَّا يُبْرِمُهُ اِلْحَاحُ الْمُلِحِّيْنَ يَا مُدْرِكَ كُلِّ فَوْتٍ وَ يَا جَامِعَ كُلِّ شَمْلٍ
વ યા મન લા યુમોહુ ઈલ્હાહુલ મોલેહહીન યા મુદરેક કુલ્લુ ફવતિન વયા જામેઅ કુલ્લે શમલિન
અય દરેક છુટી જનારને પકડી લેનાર, અય દરેક જુદા પડનારને ભેગા કરનાર,
[01:21.00]
وَ يَا بَارِئَ النُّفُوْسِ بَعْدَ الْمَوْتِ يَا مَنْ هُوَ كُلَّ يَوْمٍ فِي شَأْنٍ
વ યા બારેઅન નોફુસે બઅદલ મવંત યા મન્હોવ કુલ્લ યવમિન ફી શઅનિન
અય મૌત પછી ફરી સજીવન કરનાર અય કે જેના માટે દરેક નવીન શાન (કાર્ય) છે.
[01:29.00]
يَا قَاضِيَ الْحَاجَاتِ يَا مُنَفِّسَ الْكُرُبَاتِ يَا مُعْطِيَ السُّؤْلَاتِ
યા કાઝેયલ હાજાતે યા મોનફફેસલ કોરોબાતે યામોઅતેયસ સોઓલાતે
અય હાજતો પૂરી કરનાર, અય ગમગીનોના ગમને દૂર કરનાર,
[01:39.00]
يَا وَلِيَّ الرَّغَبَاتِ يَا كَافِيَ الْمُهِمَّاتِ
યા વલિય્યર રગંબાતેં યા કાફેયલ મોહિમ્માતે
અય માંગનારાઓને આપનાર, અય ઇચ્છાઓના માલિક,
[01:45.00]
يَا مَنْ يَكْفِي مِنْ كُلِّ شَيْءٍ وَ لَا يَكْفِيْ مِنْهُ شَيْءٌ فِي السَّمَاوَاتِ وَ الْاَرْضِ اَسْاَلُكَ بِحَقِّ مُحَمَّدٍ خَاتَمِ النَّبِيِّيْنَ وَ عَلِيٍّ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
યા મનયકફી મિન્કુલ્લે શયઈન વલા યકફી મિન્હો શયઉન ફિસ્સમાવાતે વલ અરઝ અસઅલોક બેહકકે મોહંમ્મદિન ખાતમિન નબીય્યીન વ અલીય્યિન અમીરીલ મોઅમેનીન
અય જરૂરતોને પૂરી કરનાર, અય કે દરેક ચીજ માટે પૂરતો છે. અને તેના માટે જમીન અને આસમાનોમાં કોઇ ચીજ પૂરતી નથી. હું તારાથી નબીઓના સિલસિલાને ખતમ કરનાર મોહમ્મદ (સ.અ.વ.વ.), અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)
[02:05.00]
وَ بِحَقِّ فَاطِمَةَ بِنْتِ نَبِيِّكَ وَ بِحَقِّ الْحَسَنِ وَ الْحُسَيْنِ
વ બે હકકે ફાતેમત બિનતે નબીય્યક વ બે હકકિલ હસને વલે હુસયને
તારા નબીની દુખ્તર ફાતેમા (સલ.) ઇમામે હસન (અ.સ.) અને ઇમામે હુસૈન (અ.સ.) ના
[02:14.00]
فَاِنِّي بِهِمْ اَتَوَجَّهُ اِلَيْكَ فِي مَقَامِيْ هٰذَا
ફ ઈન્ની બેહિમ અતવજહો ઈલયક ફી મકામી હાઝા
હકનો વાસ્તો આપી સવાલ કરૂં છું,
[02:21.00]
وَ بِهِمْ اَتَوَسَّلُ وَ بِهِمْ اَتَشَفَّعُ اِلَيْكَ
વ બેહીમ અતવસ્સલો વ બેહિમ અતશફેફ ઈલયેક
તેઓના વસીલાથી તારી તરફ તવોહ કરૂ છું તારી પાસે તેઓનો વસીલો અને શફાઅત ચાહુ છું
[02:26.00]
وَ بِحَقِّهِمْ اَسْاَلُكَ وَ اُقْسِمُ وَ اَعْزِمُ عَلَيْكَ
વ બેહકકેહિમ અસઅલોક વ ઉકસેમો વ અઅઝેમો અલયક
તને કસમ આપી સવાલ કરૂ છું. તેઓના હકોનો વાસ્તો આપી,
[02:34.00]
وَ بِالشَّأْنِ الَّذِيْ لَهُمْ عِنْدَكَ
વ બિશ્શઅનિલ્લઝી લહુમ ઇનદક
તેઓનો જે માન મરતબો તારી પાસે છે તેના વસીલાથી,
[02:38.00]
وَ بِالْقَدْرِ الَّذِيْ لَهُمْ عِنْدَكَ وَ بِالَّذِيْ فَضَّلْتَهُمْ عَلَى الْعَالَمِيْنَ
વ બિલ કદરિલ્લઝી લહુમ ઇનદક વબિલ્લઝી ફઝઝલ્તહુમ અલલ આલમીન,
તેઓની જે કદર તારી પાસે છે તેના વસીલાથી,
[02:47.00]
وَ بِاسْمِكَ الَّذِيْ جَعَلْتَهُ عِنْدَهُمْ
વ બિસ્મેકલ્લઝી જઅલ્તહુ ઈન્દહુમ
તેઓને જે ફઝીલત તમામ જહાન ઉપર આપેલ છે
[02:52.00]
وَ بِهِ خَصَصْتَهُمْ دُوْنَ الْعَالَمِيْنَ
વ બેહી ખસસ્તહુમ દુનલ આલમીન
તેના વસીલાથી, એ નામોના વસીલાથી જે ખાસ તેઓ પાસે રાખ્યા છે.
[02:56.00]
وَ بِهِ اَبَنْتَهُمْ وَ اَبَنْتَ فَضْلَهُمْ مِنْ فَضْلِ الْعَالَمِيْنَ حَتّٰى فَاقَ فَضْلُهُمْ فَضْلَ الْعَالَمِيْنَ جَمِيْعًا اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
વ બેહી અબન્તહુમ વ અબનત ફઝલહુમ મિન ફઝલિલ આલમીન હત્તા ફાક ફઝલોહુમ ફઝલલ આલમીન જમીઅન અઅલોક અનેતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહંમ્મદિન
તેના થકી તેઓની ફઝીલતને જાહેર કરી ત્યાં સુધી કે તેઓની ફઝીલત તમામ જહાન કરતા વધી ગઇ, મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[03:17.00]
وَ اَنْ تَكْشِفَ عَنِّيْ غَمِّيْ وَ هَمِّيْ وَ كَرْبِيْ وَ تَكْفِيَنِي الْمُهِمَّ مِنْ اُمُوْرِيْ
વ અન તકશેફ અન્ની ગમ્મી વ હમ્મી વ કરબી વ તકફેયનિલ મોહિમ્મ મિનઓમુરી
મારા રંજો ગમને દૂર કર, મારા કામો માટે પૂરતો થઇ જા, મારા કર્ઝને ભરપાઇ કર, મને ફકીરીથી બચાવ,
[03:28.00]
وَ تَقْضِيَ عَنِّيْ دَيْنِيْ وَ تُجِيْرَنِيْ مِنَ الْفَقْرِ وَ تُجِيْرَنِيْ مِنَ الْفَاقَةِ وَ تُغْنِيَنِيْ عَنِ الْمَسْاَلَةِ اِلَى الْمَخْلُوْقِيْنَ
વ તકઝેય અન્ની દયની વ તોજિરની મિનલ ફકરે વતોજિરની મિનલ ફાકતે વતુગનેયની અનિલ મસઅલતે ઈલલ મખલુકીન,
લોકો પાસે માંગવાથી બે ફિકર બનાવ, મને જેની પરેશાનીનો ડર છે તેની પરેશાની માટે,
[03:43.00]
وَ تَكْفِيَنِيْ هَمَّ مَنْ اَخَافُ هَمَّهُ وَ عُسْرَ مَنْ اَخَافُ عُسْرَهُ وَ حُزُوْنَةَ مَنْ اَخَافُ حُزُوْنَتَهُ
વ તકફેયની હમ્મ મન અખાફો હમ્મહુ વ ઉસરમન અખાફો ઉસરહુ વહોઝુનત મન અખાફો હોઝુનતહુ
જે કઠનાઇ નો ડર છે તે કઠનાઇ માટે, જે ગમનો ડર છે તે ગમ માટે,
[03:56.00]
وَ شَرَّ مَنْ [مَا] اَخَافُ شَرَّهُ وَ مَكْرَ مَنْ اَخَافُ مَكْرَهُ
વ શર મન અખાફો શરરહુ વ મકર મન અખાફો મકરહુ
જે બૂરાઇનો ડર છે તે બૂરાઇ માટે, જે ફરેબનો ડર છે તે ફરેબ માટે,
[04:02.00]
وَ بَغْيَ مَنْ اَخَافُ بَغْيَهُ وَ جَوْرَ مَنْ اَخَافُ جَوْرَهُ
વ બગય મન અખાફો બગયહુ વ જવર મન અખાફો જવરહુ
જે ઝુલ્મનો ડર છે તે છે ઝુલ્મ માટે, જે સિતમનો ડર છે તે સિતમ માટે,
[04:10.00]
وَ سُلْطَانَ مَنْ اَخَافُ سُلْطَانَهُ وَ كَيْدَ مَنْ اَخَافُ كَيْدَهُ
વ સુલતાન મન અખાફો સુલતાનહુ વ કયદ મન અખાફો કયદહુ
જે સલતનતનો ડર છે તે સલતનત માટે, જે દગાનો ડર છે તે દગા માટે
[04:18.00]
وَ مَقْدُرَةَ مَنْ اَخَافُ مَقْدُرَتَهُ عَلَيَّ وَ تَرُدَّ عَنِّيْ كَيْدَ الْكَيَدَةِ
વ મકદોરત મન અખાફો મકદોરતહુ અલય્ય વ તરૂદ અન્ની કયદલ કયદત્તે
અને જે તાકતનો ડર હોય તે તાકાત માટે તું પૂરતો થઇ જા. ફરેબ કરનારાઓના ફરેબને અને દગાબાજોના દગાને મારાથી દૂર કર.
[04:27.00]
وَ مَكْرَ الْمَكَرَةِ اَللّٰهُمَّ مَنْ اَرَادَنِيْ فَاَرِدْهُ
વ મકરલ મકરતે અલ્લાહુમ્મ મન અરાદની ફ અરિદહો
અય અલ્લાહ જે મારાથી બૂરાઇનો ઇરાદો કરે તેનાથી તુ એવોજ ઇરાદો કર,
[04:34.00]
وَ مَنْ كَادَنِيْ فَكِدْهُ وَ اصْرِفْ عَنِّيْ كَيْدَهُ وَ مَكْرَهُ وَ بَأْسَهُ وَ اَمَانِيَّهُ وَ امْنَعْهُ عَنِّيْ كَيْفَ شِئْتَ
વ મન કાદની ફ કિદહો વસરિફ અની કયદહુ વ મકરહુ વ બઅસહુ વ અમાનિય્યહુ વમનઅહો અન્ની કયફ શેઅત
જે મારાથી ફરેબ કરે તેનાથી તું ફરેબ કર તેઓની આરજૂ,દગા અને ઇચ્છાઓને મારાથી દૂર કર જેવી રીતે તું ચાહે. અયઅલ્લાહ તું એને મસ્કુલ કર એવી બલા અને મુસીબત કે જે હમેશાની હોય એવી ભૂખમાં જે ખતમ ન થાય.
[04:47.00]
وَ اَنَّى شِئْتَ اَللّٰهُمَّ اشْغَلْهُ عَنِّيْ بِفَقْرٍ لَا تَجْبُرُهُ
વ અન્ના શેઅત અલ્લાહુમ્મશગલ્હો અન્ની બે ફકરિન લાતજબોરોહુ
અય અલ્લાહ તેની પેશાની ઉપર ઝિલ્લત ચોંટાડી દે, તેના ઘરમાં ગરીબીને દાખલ કરી દે,
[04:55.00]
وَ بِبَلَاۤءٍ لَا تَسْتُرُهُ وَ بِفَاقَةٍ لَا تَسُدُّهَا وَ بِسُقْمٍ لَا تُعَافِيْهِ
વ બે બલાઇન લાતસ્તોરોહુ વ બે ફાકતિને લા તસુદ્દોહા વબે સુકમિન લા તોઆફીહે
તેના શરીરમાં બીમારી દાખલ કર જેથી મારાથી દૂર થઇ જાય અને એવો મશગૂલ થઇ જાય કે ફુરસદ ન મળે,
[05:05.00]
وَ ذُلٍّ لَا تُعِزُّهُ وَ بِمَسْكَنَةٍ لَا تَجْبُرُهَا. اَللّٰهُمَّ اضْرِبْ بِالذُّلِّ نَصْبَ عَيْنَيْهِ وَ اَدْخِلْ عَلَيْهِ الْفَقْرَ فِيْ مَنْزِلِهِ وَ الْعِلَّةَ وَ السُّقْمَ فِيْ بَدَنِهِ حَتّٰى تَشْغَلَهُ عَنِّيْ بِشُغْلٍ شَاغِلٍ لَا فَرَاغَ لَهُ وَ اَنْسِهِ ذِكْرِيْ كَمَاۤ اَنْسَيْتَهُ ذِكْرَكَ وَ خُذْ عَنِّيْ بِسَمْعِهِ وَ بَصَرِهِ
વ ઝુલ્લિન લા તોઇઝઝોહુ વબે મસ્કનતિન લા તજબોરોહા અલ્લાહુમ્મઝરિબ બિઝઝુલ્લે નસ્બ અયનયહે વઅદખિલ અલયહિલ ફકર ફી મન્ઝલેહી વલ ઈલ્લત વસ્સુકમ ફી બદનેહી હત્તા તશગ્લહુ અન્ની બેશુગ્લીન શાગેલિન લા ફરાગ લહુ વ અનસેહી ઝિંકરી કમા અનસયતહુ ઝિકરક વ ખુઝ અન્ની બે સમ્મએહી વબસરેહી
મારી યાદ ને ભૂલાવી દે જેવી રીતે તે તારી યાદને ભૂલાવી દીધી,
[05:41.00]
وَ لِسَانِهِ وَ يَدِهِ وَ رِجْلِهِ وَ قَلْبِهِ وَ جَمِيْعِ جَوَارِحِهِ وَ اَدْخِلْ عَلَيْهِ فِيْ جَمِيْعِ ذٰلِكَ السُّقْمَ وَ لَا تَشْفِهِ
વ લિસાનેહી વ યદેહી વ જવારેહી વ રિજેલેહી વ કલ્બેહી વ જમીએ અદખિલ એલયહે ફી જમીએ ઝાલેકસ સુક્મ વલા તશ્ફેહી
અય અલ્લાહ! મને તેના આંખ, કાન, હાથ, પગ અને તમામ અવયવથી દૂર કરી દે બેશક તું કાફી છો જેના માટે તારા સિવાય બીજુ કોઇ કિફાયત કરનાર નથી,
[05:57.00]
حَتّٰى تَجْعَلَ ذٰلِكَ لَهُ شُغْلًا شَاغِلًا بِهِ
હત્તા તજઅલ ઝાલેક લહુ શુગ્લન શાગેલન બેહી
દર્દ દૂર કરનાર છો જેના માટે તારા સિવાય બીજુ કોઇ દર્દ દૂર કરનાર નથી.
[06:02.00]
عَنِّي وَ عَنْ ذِكْرِيْ وَ اكْفِنِيْ يَا كَافِيَ مَا لَا يَكْفِيْ سِوَاكَ
અન્ની વ અન ઝિકરી વકફેની યા કાફેય માલા યકફી સેવાક,
તું ફરિયાદ સાંભળનાર છે, જેનું તારા સિવાય કોઇ ફરિયાદ સાંભળનાર નથી
[06:11.00]
فَاِنَّكَ الْكَافِيْ لَا كَافِيَ سِوَاكَ وَ مُفَرِّجٌ لَا مُفَرِّجَ سِوَاكَ وَ مُغِيْثٌ لَا مُغِيْثَ سِوَاكَ
વ ફઈન્નકલ કાફી લા કાફેય સેવાક વ મફરરેજુન લા મોફરરેજ સેવાક વ મોગીસુન લા મોગીસ સેવાક
તું પનાહ આપનાર છો, જેને તારા સિવાય બીજુ કોઇ પનાહ આપનાર નથી
[06:24.00]
وَ جَارٌ لَا جَارَ سِوَاكَ خَابَ مَنْ كَانَ جَارُهُ سِوَاكَ وَ مُغِيْثُهُ سِوَاكَ وَ مَفْزَعُهُ اِلٰى سِوَاكَ
વ જારૂન લા જાર સેવાક ખાબ મન્કાન જારોહુ સેવાક વ મોગીસોહુ સેવાક વ મફઝઓહુ ઇલા સેવાક
અને તેઓ નુકશાનમાં છે જે તારા સિવાય બીજી જગ્યાએ પનાહ લીયે છે. તારા સિવાય બીજે દોડે છે.
[06:37.00]
وَ مَهْرَبُهُ اِلٰى سِوَاكَ وَ مَلْجَؤُهُ اِلٰى غَيْرِكَ وَ مَنْجَاهُ مِنْ مَخْلُوْقٍ غَيْرِكَ
વ મહેરબોહુ ઈલા સેવાક વમલ્જાઅહુ ઈલા ગયરેક વ મન્જાહો મન મખલુકિન ગયરેક
તારા સિવાય બીજે ફરિયાદ કરે છે. તારા સિવાય બીજે ભાગીને જાય છે.તારા સિવાય તારી મખલૂકને નજાતનું માધ્યમ જાણે છે.
[06:48.00]
فَاَنْتَ ثِقَتِيْ وَ رَجَاۤئِي وَ مَفْزَعِيْ، وَ مَهْرَبِيْ وَ مَلْجَئِيْ وَ مَنْجَايَ فَبِكَ اَسْتَفْتِحُ
ફ અનત સેકતી વ રજાઈ વ મફઝઇ વ મહેરબી વ મલજાયી વ માનજાય ફબેક અસ્તફતેહ
પણ તું મારો ભરોસો મારી ઉમ્મીદ મારી પનાગાહ છો, તારાથી જ કામ્યાબી અને નજાત ચાહુ છું,
[07:01.00]
وَ بِكَ اَسْتَنْجِحُ وَ بِمُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
વ બેક અસ્તન્જેહો વ બે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન
મોહમ્મદ(સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના
[07:08.00]
اَتَوَجَّهُ اِلَيْكَ وَ اَتَوَسَّلُ وَ اَتَشَفَّعُ فَاَسْاَلُكَ يَاۤ اَللّٰهُ يَاۤ اَللّٰهُ يَاۤ اَللّٰهُ فَلَكَ الْحَمْدُ وَ لَكَ الشُّكْرُوَ اِلَيْكَ الْمُشْتَكٰى وَ اَنْتَ الْمُسْتَعَانُ
અતવજ્જહો ઈલયક વ અત વસલો વ અતશફફઓ ફઅસઅલોક યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો ફ લકલ હમ્દો વ લકશ શુકરો વ ઈલયકલ મુશ્તકા વઅન્તલ મુસ્તઆનો
વસીલાથી તારી તરફ તવઝોહ કરુ છું.
[07:34.00]
فَاَسْاَلُكَ يَاۤ اَللّٰهُ يَاۤ اَللّٰهُ يَاۤ اَللّٰهُ بِحَقِّ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
ફ અસઅલોક યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો બે હકકે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન
તારાથી જ મદદ ચાહું છું અય અલ્લાહ ! અય અલ્લાહ ! અય અલ્લાહ ! મોહમ્મદ (સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના હકનો વાસ્તો આપી સવાલ કરૂ છું.
[07:48.00]
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અને તોસલ્લેય અલા મોહંમ્મદિવ વ આલે મોહમ્મદિન
મોહમ્મદ(સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ કર,
[07:54.00]
وَّ اَنْ تَكْشِفَ عَنِّيْ غَمِّيْ وَ هَمِّيْ وَ كَرْبِيْ فِيْ مَقَامِيْ هٰذَا كَمَا كَشَفْتَ عَنْ نَبِيِّكَ هَمَّهُ وَ غَمَّهُ وَ كَرْبَهُ
વ અનતકશેફ અન્ની ગમ્મી વ હમ્મી વ કરેલી ફી મકામી હાઝા કમા કશફત અન નબીય્યક હમ્મહુ વ ગમ્મુહુ વ કરબહુ
મારા રંજ ગમ અને દર્દને દૂર કર જેવી રીતે તારા નબીના રંજ ગમ અને દર્દને દૂર કર્યુ
[08:11.00]
وَ كَفَيْتَهُ هَوْلَ عَدُوِّهِ فَاكْشِفْ عَنِّيْ كَمَا كَشَفْتَ عَنْهُ
વ કફય્તહુ હવલ અદુવ્વેહી ફકશિફ અન્ની કમા કશફત અનહો
અને દુશમનોના ખૌફ સમયે કિફાયત (સંપૂર્ણ મદદ) કરી મારી મુસીબતને દૂર કર જેવી રીતે તેની મુસીબતને દૂર કરી
[08:20.00]
وَ فَرِّجْ عَنِّيْ كَمَا فَرَّجْتَ عَنْهُ وَ اكْفِنِيْ كَمَا كَفَيْتَهُ وَ اصْرِفْ عَنِّيْ هَوْلَ مَاۤ اَخَافُ هَوْلَهُ
વ ફરિજ અન્ની કમા ફરજત અનહો વકફની કમા કફય્તહુ વસરિફ અન્ની હવલ મા અખાફો હવલહુ
મારા ગમને દૂર કર જેવી રીતે તેના ગમને દૂર કર્યો, મારી કિફાયત કર જેવી રીતે તેના માટે કિફાયત કરી
[08:33.00]
وَ مَئُوْنَةَ مَاۤ اَخَافُ مَئُوْنَتَهُ وَ هَمَّ مَاۤ اَخَافُ هَمَّهُ بِلَا مَئُوْنَةٍ عَلٰى نَفْسِيْ مِنْ ذٰلِكَ وَ اصْرِفْنِيْ بِقَضَاۤءِ حَوَاۤئِجِيْ
વ મઊનત મા અખાફો મઊનતહુ વહમ્મ મા અખાફો હમ્મહુ બેલા મઊનતિન અલા નફસેહી મિન ઝાલેક વસ્સરિફની બે કઝાએ હવાએંજી
અને એ ડરને દૂર કર જેનાથી હું ડરૂ છું અને એ તકલીફો માટે હું ડરૂ છું. તું પૂરતો થઇ જા કોઇપણ તકલીફ વગર એ વસ્તુના ગમને દૂર કર જેનાથી હું ડરૂ છું.
[08:52.00]
وَ كِفَايَةِ مَا اَهَمَّنِيْ هَمُّهُ مِنْ اَمْرِ اٰخِرَتِيْ
વ કિફાયતે મા અહમ્મની હમ્મોહુ મિન અમરે આખેરતી
મારી હાજતો પૂરી કરી મને પાછો મોકલ દુનિયા અને આખેરતની મુશકેલીઓ માટે કાફી થઇ જા.
[09:00.00]
وَ دُنْيَايَ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ
વ દુન્યાય યા અમીરીલ મોઅમેનીન
અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.), અય અબા અબ્દિલ્લાહ(અ.સ.) !!
[09:09.00]
وَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ عَلَيْكُمَا مِنِّيْ سَلَامُ اللّٰهِ اَبَدًا مَّا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ وَ لَا جَعَلَهُ اللّٰهُ اٰخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِكُمَا وَ لَا فَرَّقَ اللّٰهُ بَيْنِيْ وَ بَيْنَكُمَا
વ યા અબા અબ્દિલ્લાહ અલયકોમા મિન્ની સલામુલ્લાહે અબદન માબકિતો વલયલો વનહારો વલા જઅલહુલ્લાહો આખેરલ અહદે મિન ઝિયારતેંકોમા વલા ફરકલ્લાહો બયની વ બયનકોમા,
તમારા ઉપર મારા સલામ થાય જ્યાં સુધી હું જીવતો રહુ અને રાત-દિવસ બાકી રહે અને અલ્લાહ મારી આ ઝિયારતને મારી છેલ્લી ઝિયારતન બનાવજે.
[09:36.00]
. اَللّٰهُمَّ اَحْيِنِيْ حَيَاةَ مُحَمَّدٍ وَّ ذُرِّيَّتِهِ
અલ્લાહુમ્મ અહય્યેની હયાત મોહંમ્મદિન વઝુરરીય્યતેહી
અય અલ્લાહ મને મોહમ્મદ(સ.અ.વ.વ.) અને તેની ઝુરરીયત (અ.મુ.સ) જેવું જીવન ઇનાયત કર
[09:44.00]
وَ اَمِتْنِيْ مَمَاتَهُمْ
વ અમિતની મમાતહુમ
અને તેઓ જેવું મરણ ઇનાયત કર
[09:47.00]
وَ تَوَفَّنِيْ عَلٰى مِلَّتِهِمْ وَ احْشُرْنِيْ فِيْ زُمْرَتِهِمْ وَ لَا تُفَرِّقْ بَيْنِيْ وَ بَيْنَهُمْ
વ તવફેફની અલા મિલ્લતેહિમ વહેશુરની ફી ઝુમરતેહિમ વલા તોફરિક બયની વ બયનહુમ
અને તેઓની સાથે ઉઠાડજે તેઓના ટોળામાં મહેશૂર કરજે, મારા અને તેઓ વચ્ચે દુનિયા
[09:59.00]
طَرْفَةَ عَيْنٍ اَبَدًا فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ
તરફત અયનિન અબદન ફિદદુન્યા વલ આખેરતે યા અમીરીલ મોઅમેનીન
અને આખેરતમાં ક્ષણભર જુદાઇ ન નાખ. અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.),
[10:09.00]
وَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ وَ مُتَوَسِّلًا اِلَى اللّٰهِ رَبِّيْ وَ رَبِّكُمَا
વ યા અબા અબ્દિલ્લાહ વ મોતવસ્સેલન ઇલલ્લાહે રબ્બી વ રબ્બેકોમા
અય અબા અબ્દિલ્લાહ(અ.સ.) !! હું તમારો ઝાઇર છું તમારા વસીલાથી મારા
[10:22.00]
وَ مُتَوَجِّهًا اِلَيْهِ بِكُمَا
વ મોતવજ્જેહન ઈલયહે બેકોમા
અને તમારા પરવરદિગાર અલ્લાહની તરફ તવઝોહ કરૂ છું.
[10:26.00]
وَ مُسْتَشْفِعًا بِكُمَا اِلَى اللّٰهِ تَعَالٰى فِيْ حَاجَتِيْ هٰذِهِ فَاشْفَعَا لِيْ
વ મુસ્તશફેન બેકોમા ઈલલ્લાહે તઆલા ફી હાજતી હાઝેહી ફશ્ફઅલી
તમે મારી આ હાજત પૂરી થવા માટે અલ્લાહ પાસે શફાઅત કરો કારણ કે
[10:37.00]
فَاِنَّ لَكُمَا عِنْدَ اللّٰهِ الْمَقَامَ الْمَحْمُوْدَ وَ الْجَاهَ الْوَجِيْهَ وَ الْمَنْزِلَ الرَّفِيْعَ وَ الْوَسِيْلَةَ اِنِّيۤ اَنْقَلِبُ عَنْكُمَا مُنْتَظِرًا لِتَنَجُّزِ الْحَاجَةِ
ફ ઈન્ન લકોમા ઇન્દલ્લાહિલ મકામલ મહમુદ વલ્જાહલ વજીહ વલ મનજેલર રફીઅ વલ વસીલત ઇન્નિ અન્કલેબો અન્કોમા મુન્તઝેરન લે તનજ્જોઝિલ હાજતે
અલ્લાહ પાસે તમારો મહાન મરતબો ઊંચુ સ્થાન અને વસીલો છે. હું પાછો જાવ છું અલ્લાહની બારગાહમાં તમારી શફાઅતથી મારી હાજત પૂરી થવાની રાહ જોવ છું,
[10:59.00]
وَ قَضَاۤئِهَا وَ نَجَاحِهَا مِنَ اللّٰهِ بِشَفَاعَتِكُمَا لِيۤ اِلَى اللّٰهِ فِي ذٰلِكَ فَلَا ۤاَخِيْبُ وَ لَا يَكُوْنُ مُنْقَلَبِيْ مُنْقَلَبًا خَاۤئِبًا خَاسِرًا ، بَلْ يَكُوْنُ مُنْقَلَبِيْ مُنْقَلَبًا رَاجِحًا رَاجِيًا مُفْلِحًا مُنْجِحًا مُسْتَجَابًا بِقَضَاۤءِ جَمِيْعِ حَوَاۤئِجِيْ
વ કઝાએહા વ નજાહેહા મિનલ્લાહે બે શફાઅતેકોમા લી ઈલલ્લાહે ફી ઝાલેક ફમા અખીબો વલા યકુનો મુનકલબી મુનકલબન ખાઈબન ખાસરન બલ યકુનો મુનકલબી મુનકલબન રાજેહન મુફલેહન મુનજેહન મુસ્તજાબન બે કઝાએ જમીએ હવાએજી
મારૂ આ પાછુ ફરવું નુકશાનકારક ન હોય બલકે કામ્યાબ હોય. તમારા બંનેની શફાઅતથી મારી તમામ હાજતો પૂરી થયેલ હોય હું પાછો ફરૂ છું.
[11:33.00]
وَ تَشَفَّعَا لِيْ اِلَى اللّٰهِ. انْقَلَبْتُ عَلٰى مَا شَاۤءَ اللّٰهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ مُفَوِّضًا اَمْرِيْ اِلَى اللّٰهِ مُلْجِئًا ظَهْرِيْ اِلَى اللّٰهِ مُتَوَكِّلًا عَلَى اللّٰهِ
વ તશફફઆ લી ઈલલ્લાહિન કલબ્તો અલા માશાઅલ્લાહો વલા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહે મોફવ્વેઝન અમરી ઈલલ્લાહે મુલ્જેઅન ઝહરી ઈલલ્લાહે મોતવકકેલન અલલ્લાહે
અલ્લાહ જે ચાહશે તે થશે તેના સિવાય કોઇ શકિત કે તાકત નથી મારા તમામ કામો અલ્લાહને સોંપુ છું,
[12:00.00]
وَ اَقُوْلُ حَسْبِيَ اللّٰهُ، وَ كَفٰى سَمِعَ اللّٰهُ لِمَنْ دَعَا لَيْسَ لِي وَرَاۤءَ اللّٰهِ
વ અફૂલો હસ્બેયલ્લાહો વ કફા સમઅલ્લાહો લેમન દઆ લયસલી વરાઅલ્લાહે
અલ્લાહ મારી પનાહગાહ છે. અલ્લાહ ઉપર જ ભરોસો કરૂ છું અને કહું છું. અલ્લાહ મારા માટે બસ છે.
[12:11.00]
وَ وَرَاۤءَكُمْ، يَا سَادَتِيْ مُنْتَهًى مَا شَاۤءَ رَبِّيْ كَانَ وَ مَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ
વ વરાઅકુમ યા સાદતી મુન્તહા માશાઅ રબ્બી કાન વમા લમ યશઅ લમયકુને
અલ્લાહ દુઆ કરનારની દુઆને સાંભળે છે, અય મારા સરદારો તમારા અને અલ્લાહ સિવાય મારૂ કોઇ નથી
[12:22.00]
وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ اَسْتَوْدِعُكُمَا اللّٰهَ وَ لَا جَعَلَهُ اللّٰهُ اٰخِرَ الْعَهْدِ مِنِّيۤ اِلَيْكُمَا اِنْصَرَفْتُ
વલા હવલ વલા કુવ્વત ઈલ્લાબિલ્લાહે અસ્તવદેઓ- કોમુલ્લાહો વલા જઅલહુલ્લાહો આખેરલ અહદે મિન્ની ઈલયકોમા ઈન સરફતો
જે અલ્લાહ ચાહશે તે થશે તેના સિવાય કોઇ તાકત કે શકિત નથી તમને બંનેને અલ્લાહને સોંપું છું. અલ્લાહ તમારા બંનેની આ મુલાકાતને મારી છેલ્લી મુલાકાત ન બનાવે,
[12:42.00]
يَا سَيِّدِيْ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ، وَ مَوْلَايَ
યા સય્યદી યા અમીરીલ મોઅમેનીન વ મવલાય
પાછો ફરૂ છું અય મારા મૌલા અય મારા સરદાર, અય અમીરૂલ મોઅમેનીન(અ.સ)
[12:49.00]
وَ اَنْتَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ يَا سَيِّدِيْ
વ અનત યા અબા અબ્દિલ્લાહે યા સય્યદી
અને તમે અય મારા સરદાર અને મૌલા અબા અબ્દિલ્લાહ(અ.સ.),
[12:56.00]
وَ سَلَامِيْ عَلَيْكُمَا مُتَّصِلٌ مَا اتَّصَلَ اللَّيْلُ وَ النَّهَارُ وَاصِلٌ ذٰلِكَ اِلَيْكُمَا غَيْرُ مَحْجُوْبٍ عَنْكُمَا، سَلَامِيۤ اِنْ شَاۤءَ اللّٰهُ
વ સલામી અલયકોમા મુત્તસેલુન મત્તસલલ લયલો વન્નહારો વાસેલુન ઝાલેક ઈલયકોમા ગયરો મહજુબિન અન્નકોમા સલામી ઈન્શાઅલ્લાહો
તમારા બંને ઉપર મારો સલામનો સિલસિલો ચાલું રહે જ્યા સુધી આ રાત-દિવસનો સિલસિલો ચાલું રહે,
[13:17.00]
وَ اَسْاَلُهُ بِحَقِّكُمَا اَنْ يَّشَاۤءَ ذٰلِكَ وَ يَفْعَلَ
વ અસ્સલોહુ બેહકકેકોમા અય્યશાઅ ઝાલેક વ યફઅલ
જો અલ્લાહ ચાહે તો મારા સલામ કોઇપણ આડ વગર તમને પહોંચતા રહે.
[13:25.00]
فَاِنَّهُ حَمِيْدٌ مَّجِيْدٌ
ફ ઈન્નહુ હમીદુન મજીદુન,
હું તમારા બંનેના હકનો વાસ્તો આપીને ચાહું છું કે,
[13:29.00]
اِنْقَلَبْتُ يَا سَيِّدَيَّ عَنْكُمَا تَاۤئِبًا حَامِدًا لِلّٰهِ شَاكِرًا رَاجِيًا لِلْاِجَابَةِ غَيْرَ اٰيِسٍ
ઈન કલબ્તો યા સય્યેદય્ય અન્કોમા તાઇબન હામેદન લિલ્લાહે શાકરન રાજ્યન લિલ ઈજાબતે ગયર આયેસિન
આ મુજબ થાય તે (અલ્લાહ) મહાન અને વખાણવા લાયક છે. અય મારા સરદાર તમારાથી અને તમારા બંનેની ઝિયારતથી અણગમા વગર, તૌબા સાથે, અલ્લાહના શુક્ર
[13:45.00]
وَ لَا قَانِطٍ اۤئِبًا عَاۤئِدًا رَاجِعًا اِلٰى زِيَارَتِكُمَا
વલા કાનેતિન આઈબન આઇદન રાજેઅન ઈલા ઝિયારતેકોમા
અને વખાણ સાથે તેમજ ઝિયારત કબૂલ થવાની ઉમ્મીદ સાથે પાછો ફરુ છું જો
[13:56.00]
غَيْرَ رَاغِبٍ عَنْكُمَا وَ لَا مِنْ زِيَارَتِكُمَا
ગયર રાગેબિન અનકોમા વલા મિન ઝિયારતેકોમા
અલ્લાહ ચાહશે તો ફરી તમારા બંનેની ઝિયારત માટે પાછો આવીશ
[14:02.00]
بَلْ رَاجِعٌ عَاۤئِدٌ اِنْ شَاۤءَ اللّٰهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ
બલ રાજેઉન આઈદુન વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ
તેના સિવાય કોઇ તાકત કે શક્તિ નથી.
[14:13.00]
يَا سَادَتِيْ رَغِبْتُ اِلَيْكُمَا وَ اِلٰى زِيَارَتِكُمَا
યા સાદતી રગિબ્તો ઈલય્કોમા વ ઈલા ઝિયારતેકોમા
અય મારા સરદારો તમારો અને તમારી ઝિયારતનો શોખ રાખુ છું જ્યારે દુનિયાવાળા પરહેઝ કરે છે.
[14:20.00]
بَعْدَ اَنْ زَهِدَ فِيْكُمَا، وَ فِيْ زِيَارَتِكُمَا اَهْلُ الدُّنْيَا.
બઅદ અને ઝેહદ ફી કોમા વ ફી ઝિયારતેકોમા અહલુદદુન્યા
તમારી ઝિયારતથી મને જે ઉમ્મીદો લાગેલ છે
[14:28.00]
فَلَا خَيَّبَنِيَ اللّٰهُ مَا رَجَوْتُ وَ مَاۤ اَمَّلْتُ فِيْ زِيَارَتِكُمَا اِنَّهُ قَرِيْبٌ مُجِيْبٌ۔
ફ લા ખય્યબનિયલ્લાહો મિમ્મા રજવતો વમા અમ્મલતો ફી ઝિયારતેકોમા ઈનહુ કરીબુન મોજીબ.
તેમા અલ્લાહ મને ના ઉમ્મીદ ન કરે. બેશક તે નજદીક અને દુઆઓ કબૂલ કરનાર છે.
[00:34.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:45.00]
بسم الله الرحمن الرحيم
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:56.00]
يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ
યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો
અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ!
[01:01.00]
يَا مُجِيبَ دَعْوَةِ ٱلْمُضْطَرِّينَ
યા મોજીબો દઅવતિલ મુઝતરરીન,
અય પરેશાનહાલોની દુઆઓ કબૂલ કરનાર,
[01:05.90]
يَا كَاشِفَ كُرَبِ ٱلْمَكْرُوبِينَ
યા કાશેફ કોરબિલ મકરૂબીન,
અય ગમગીનોના ગમને દૂર કરનાર,
[01:09.00]
يَا غِيَاثَ ٱلْمُسْتَغِيثِينَ
યા ગિયાસલ મુસ્તગીસીન,
અય ફરિયાદીઓની ફરિયાદે પહોંચનાર,
[01:13.00]
يَا صَرِيخَ ٱلْمُسْتَصْرِخِينَ
વ યા સરીખલ મુસ્તસરેખીન,
અય રગે ગરદનથી નજદીક,
[01:17.00]
وَيَا مَنْ هُوَ أَقْرَبُ إِلَيَّ مِنْ حَبْلِ ٱلْوَرِيدِ وَيَا مَنْ يَحُولُ بَيْنَ ٱلْمَرْءِ وَقَلْبِهِ
વ યા મન્હોવ અકરબો ઈલય્ય મિન્હબલિલ વરીદે વ યા મન યહુલો બયેનલ મરએ વ કલ્બહી,
અય ઇન્સાન અને તેના દિલની દરમિયાન,
[01:20.00]
وَيَا مَنْ هُوَ بِٱلْمَنْظَرِ ٱلأَعْلَىٰ وَبِٱلأُفُقِ ٱلْمُبِينِ
વ યા મન્હોવ બિલ મન્ઝરિલ અઅલા વ બિલ ઓફોકિલ મોબીને,
અય બુલંદ મકામ પર અને રોશન ક્ષિતિજ પર,
[01:24.00]
وَيَا مَنْ هُوَ ٱلرَّحْمٰنُ ٱلرَّحِيمُ عَلَىٰ ٱلْعَرْشِ ٱسْتَوَىٰ وَيَا مَنْ يَعْلَمُ خَائِنَةَ ٱلأَعْيُنِ وَمَا تُخْفِي ٱلصُّدُورُ
વ યા મન હોવર રહમાનુર રહીમાં અલલ અરશિસ્તવા વ યા મન યઅલમો ખાએનતલ અઅયોને વમા તુખફિસ્સોદુરો ,
અય અર્થ પર સત્તાવાન, દયાળુ અને મહેરબાન, અય આંખોની ખયાનત અને દિલોના ભેદને જાણનાર, અય કે જે જુદી જુદી અવાજો ઓળખવામાં ભૂલ નથી થતી,
[01:39.00]
وَيَا مَنْ لاَ يَخْفَىٰ عَلَيْهِ خَافِيَةٌ يَا مَنْ لاَ تَشْتَبِهُ عَلَيْهِ ٱلأَصْوَاتُ
વ યા મન લાયફા એલય્હે ખાફેયતુન વ યા મન લા તસ્તબેહો અલયહિલ અસવાતો
અય કે જેને હાજત (ઇચ્છાઓ) પૂરી કરવામાં પરેશાની નથી થતી,
[01:45.00]
وَيَا مَنْ لاَ تُغَلِّطُهُ ٱلْحَاجَاتُ
વ યા મન લા તોગલેતોહુલ હાજાતો
અય કે હઠ ધર્મીઓની હઠ જેને ઇરાદા વિરૂદ્ધ તૈયાર નથી કરી શકતી,
[01:51.00]
وَيَا مَنْ لاَ يُبْرِمُهُ إِلْحَاحُ ٱلْمُلِحِّينَ يَا مُدْرِكَ كُلِّ فَوْتٍ وَيَا جَامِعَ كُلِّ شَمْلٍ
વ યા મન લા યુમોહુ ઈલ્હાહુલ મોલેહહીન યા મુદરેક કુલ્લુ ફવતિન વયા જામેઅ કુલ્લે શમલિન
અય દરેક છુટી જનારને પકડી લેનાર, અય દરેક જુદા પડનારને ભેગા કરનાર,
[01:57.00]
وَيَا بَارِئَ ٱلنُّفُوسِ بَعْدَ ٱلْمَوْتِ يَا مَنْ هُوَ كُلِّ يَوْمٍ فِي شَأْنٍ
વ યા બારેઅન નોફુસે બઅદલ મવંત યા મન્હોવ કુલ્લ યવમિન ફી શઅનિન
અય મૌત પછી ફરી સજીવન કરનાર અય કે જેના માટે દરેક નવીન શાન (કાર્ય) છે.
[02:05.00]
يَا قَاضِيَ ٱلْحَاجَاتِ يَا مُنَفِّسَ ٱلْكُرُبَاتِ يَا مُعْطِيَ ٱلسُّؤُلاَتِ
યા કાઝેયલ હાજાતે યા મોનફફેસલ કોરોબાતે યામોઅતેયસ સોઓલાતે
અય હાજતો પૂરી કરનાર, અય ગમગીનોના ગમને દૂર કરનાર,
[02:12.00]
يَا وَلِيَّ ٱلرَّغَبَاتِ يَا كَافِيَ ٱلْمُهِمَّاتِ
યા વલિય્યર રગંબાતેં યા કાફેયલ મોહિમ્માતે
અય માંગનારાઓને આપનાર, અય ઇચ્છાઓના માલિક,
[02:17.00]
يَا مَنْ يَكْفِي مِنْ كُلِّ شَيْءٍ وَلاَ يَكْفِي مِنْهُ شَيْءٌ فِي ٱلسَّمَاوَاتِ وَٱلأَرْضِ أَسْأَلُكَ بِحَقِّ مُحَمَّدٍ خَاتَمِ ٱلنَّبِيِّينَ وَعَلِيٍّ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
યા મનયકફી મિન્કુલ્લે શયઈન વલા યકફી મિન્હો શયઉન ફિસ્સમાવાતે વલ અરઝ અસઅલોક બેહકકે મોહંમ્મદિન ખાતમિન નબીય્યીન વ અલીય્યિન અમીરીલ મોઅમેનીન
અય જરૂરતોને પૂરી કરનાર, અય કે દરેક ચીજ માટે પૂરતો છે. અને તેના માટે જમીન અને આસમાનોમાં કોઇ ચીજ પૂરતી નથી. હું તારાથી નબીઓના સિલસિલાને ખતમ કરનાર મોહમ્મદ (સ.અ.વ.વ.), અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)
[02:41.00]
وَبِحَقِّ فَاطِمَةَ بِنْتِ نَبِيِّكَ وَبِحَقِّ ٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ
વ બે હકકે ફાતેમત બિનતે નબીય્યક વ બે હકકિલ હસને વલે હુસયને
તારા નબીની દુખ્તર ફાતેમા (સલ.) ઇમામે હસન (અ.સ.) અને ઇમામે હુસૈન (અ.સ.) ના
[02:50.00]
فَإِنِّي بِهِمْ أَتَوَجَّهُ إِلَيْكَ فِي مَقَامِي هٰذَا
ફ ઈન્ની બેહિમ અતવજહો ઈલયક ફી મકામી હાઝા
હકનો વાસ્તો આપી સવાલ કરૂં છું,
[02:53.90]
وَبِهِمْ أَتَوَسَّلُ وَبِهِمْ أَتَشَفَّعُ إِلَيْكَ
વ બેહીમ અતવસ્સલો વ બેહિમ અતશફેફ ઈલયેક
તેઓના વસીલાથી તારી તરફ તવોહ કરૂ છું તારી પાસે તેઓનો વસીલો અને શફાઅત ચાહુ છું
[03:02.00]
وَبِحَقِّهِمْ أَسْأَلُكَ وَأُقْسِمُ وَأَعْزِمُ عَلَيْكَ
વ બેહકકેહિમ અસઅલોક વ ઉકસેમો વ અઅઝેમો અલયક
તને કસમ આપી સવાલ કરૂ છું. તેઓના હકોનો વાસ્તો આપી,
[03:11.00]
وَبِٱلشَّأْنِ ٱلَّذِي لَهُمْ عِنْدَكَ
વ બિશ્શઅનિલ્લઝી લહુમ ઇનદક
તેઓનો જે માન મરતબો તારી પાસે છે તેના વસીલાથી,
[03:15.00]
وَبِٱلشَّأْنِ ٱلَّذِي لَهُمْ عِنْدَكَ وَبِٱلَّذِي فَضَّلْتَهُمْ عَلَىٰ ٱلْعَالَمِينَ
વ બિલ કદરિલ્લઝી લહુમ ઇનદક વબિલ્લઝી ફઝઝલ્તહુમ અલલ આલમીન,
તેઓની જે કદર તારી પાસે છે તેના વસીલાથી,
[03:19.00]
وَبِٱسْمِكَ ٱلَّذِي جَعَلْتَهُ عِنْدَهُمْ
વ બિસ્મેકલ્લઝી જઅલ્તહુ ઈન્દહુમ
તેઓને જે ફઝીલત તમામ જહાન ઉપર આપેલ છે
[03:24.00]
وَبِهِ خَصَصْتَهُمْ دُونَ ٱلْعَالَمِينَ
વ બેહી ખસસ્તહુમ દુનલ આલમીન
તેના વસીલાથી, એ નામોના વસીલાથી જે ખાસ તેઓ પાસે રાખ્યા છે.
[03:30.00]
وَبِهِ أَبَنْتَهُمْ وَأَبَنْتَ فَضْلَهُمْ مِنْ فَضْلِ ٱلْعَالَمِينَ حَتَّىٰ فَاقَ فَضْلُهُمْ فَضْلَ ٱلْعَالَمِينَ جَمِيعاً أَسْأَلُكَ أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
વ બેહી અબન્તહુમ વ અબનત ફઝલહુમ મિન ફઝલિલ આલમીન હત્તા ફાક ફઝલોહુમ ફઝલલ આલમીન જમીઅન અઅલોક અનેતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહંમ્મદિન
તેના થકી તેઓની ફઝીલતને જાહેર કરી ત્યાં સુધી કે તેઓની ફઝીલત તમામ જહાન કરતા વધી ગઇ, મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[03:44.00]
وَأَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَهَمِّي وَكَرْبِي وَتَكْفِيَنِي ٱلْمُهِمَّ مِنْ أُمُورِي
વ અન તકશેફ અન્ની ગમ્મી વ હમ્મી વ કરબી વ તકફેયનિલ મોહિમ્મ મિનઓમુરી
મારા રંજો ગમને દૂર કર, મારા કામો માટે પૂરતો થઇ જા, મારા કર્ઝને ભરપાઇ કર, મને ફકીરીથી બચાવ,
[03:54.00]
وَتَقْضِيَ عَنِّي دَيْنِي وَتُجِيـرَنِي مِنَ ٱلْفَقْرِ وَتُجِيـرَنِي مِنَ ٱلْفَاقَةِ وَتُغْنِيَنِي عَنِ ٱلْمَسْأَلَةِ إِلَىٰ ٱلْمَخْلُوقِينَ
વ તકઝેય અન્ની દયની વ તોજિરની મિનલ ફકરે વતોજિરની મિનલ ફાકતે વતુગનેયની અનિલ મસઅલતે ઈલલ મખલુકીન,
લોકો પાસે માંગવાથી બે ફિકર બનાવ, મને જેની પરેશાનીનો ડર છે તેની પરેશાની માટે,
[04:04.00]
وَتَكْفِيَنِي هَمَّ مَنْ أَخَافُ هَمَّهُ وَعُسْرَ مَنْ أَخَافُ عُسْرَهُ وَحُزُونَةَ مَنْ أَخَافُ حُزُونَتَهُ
વ તકફેયની હમ્મ મન અખાફો હમ્મહુ વ ઉસરમન અખાફો ઉસરહુ વહોઝુનત મન અખાફો હોઝુનતહુ
જે કઠનાઇ નો ડર છે તે કઠનાઇ માટે, જે ગમનો ડર છે તે ગમ માટે,
[04:11.00]
وَشَرَّ مَنْ أَخَافُ شَرَّهُ وَمَكْرَ مَنْ أَخَافُ مَكْرَهُ
વ શર મન અખાફો શરરહુ વ મકર મન અખાફો મકરહુ
જે બૂરાઇનો ડર છે તે બૂરાઇ માટે, જે ફરેબનો ડર છે તે ફરેબ માટે,
[04:18.00]
وَبَغْيَ مَنْ أَخَافُ بَغْيَهُ وَجَوْرَ مَنْ أَخَافُ جَوْرَهُ
વ બગય મન અખાફો બગયહુ વ જવર મન અખાફો જવરહુ
જે ઝુલ્મનો ડર છે તે છે ઝુલ્મ માટે, જે સિતમનો ડર છે તે સિતમ માટે,
[04:25.00]
وَسُلْطَانَ مَنْ أَخَافُ سُلْطَانَهُ وَكَيْدَ مَنْ أَخَافُ كَيْدَهُ
વ સુલતાન મન અખાફો સુલતાનહુ વ કયદ મન અખાફો કયદહુ
જે સલતનતનો ડર છે તે સલતનત માટે, જે દગાનો ડર છે તે દગા માટે
[04:31.90]
وَمَقْدُرَةَ مَنْ أَخَافُ مَقْدُرَتَهُ عَلَيَّ وَتَرُدَّ عَنِّي كَيْدَ ٱلْكَيَدَةِ
વ મકદોરત મન અખાફો મકદોરતહુ અલય્ય વ તરૂદ અન્ની કયદલ કયદત્તે
અને જે તાકતનો ડર હોય તે તાકાત માટે તું પૂરતો થઇ જા. ફરેબ કરનારાઓના ફરેબને અને દગાબાજોના દગાને મારાથી દૂર કર.
[04:43.00]
وَمَكْرَ ٱلْمَكَرَةِ اَللَّهُمَّ مَنْ أَرَادَنِي فَأَرِدْهُ
વ મકરલ મકરતે અલ્લાહુમ્મ મન અરાદની ફ અરિદહો
અય અલ્લાહ જે મારાથી બૂરાઇનો ઇરાદો કરે તેનાથી તુ એવોજ ઇરાદો કર,
[04:54.00]
وَمَنْ كَادَنِي فَكِدْهُ وَبَأْسَهُ وَأَمَانِيَّهُ وَٱمْنَعْهُ عَنِّي كَيْفَ شِئْتَ
વ મન કાદની ફ કિદહો વસરિફ અની કયદહુ વ મકરહુ વ બઅસહુ વ અમાનિય્યહુ વમનઅહો અન્ની કયફ શેઅત
જે મારાથી ફરેબ કરે તેનાથી તું ફરેબ કર તેઓની આરજૂ,દગા અને ઇચ્છાઓને મારાથી દૂર કર જેવી રીતે તું ચાહે. અયઅલ્લાહ તું એને મસ્કુલ કર એવી બલા અને મુસીબત કે જે હમેશાની હોય એવી ભૂખમાં જે ખતમ ન થાય.
[05:27.00]
وَأَنَّىٰ شِئْت اَللَّهُمَّ أَشْغِلْهُ عَنِّي بِفَقْرٍ لاَ تَجْبُرُهُ
વ અન્ના શેઅત અલ્લાહુમ્મશગલ્હો અન્ની બે ફકરિન લાતજબોરોહુ
અય અલ્લાહ તેની પેશાની ઉપર ઝિલ્લત ચોંટાડી દે, તેના ઘરમાં ગરીબીને દાખલ કરી દે,
[05:34.00]
وَبِبَلاءٍ لاَ تَسْتُرُهُ وَبِفَاقَةٍ لاَ تَسُدُّهَا وَبِسُقْمٍ لاَ تُعَافِيهِ
વ બે બલાઇન લાતસ્તોરોહુ વ બે ફાકતિને લા તસુદ્દોહા વબે સુકમિન લા તોઆફીહે
તેના શરીરમાં બીમારી દાખલ કર જેથી મારાથી દૂર થઇ જાય અને એવો મશગૂલ થઇ જાય કે ફુરસદ ન મળે,
[05:43.00]
وَذُلٍّ لاَ تُعِزُّهُ وَبِمَسْكَنَةٍ لاَ تَجْبُرُهَا اَللَّهُمَّ ٱضْرِبْ بِٱلذُّلِّ نَصْبَ عَيْنَيْهِ وَأَدْخِلْ عَلَيْهِ ٱلْفَقْرَ فِي مَنْزِلِهِ وَٱلْعِلَّةَ وَٱلسُّقْمَ فِي بَدَنِهِ حَتَّىٰ تَشْغَلَهُ عَنِّي بِشُغْلٍ شَاغِلٍ لاَ فَرَاغَ لَهُ وَأَنْسِهِ ذِكْرِي كَمَا أَنْسَيْتَهُ ذِكْرَكَ وَخُذْ عَنِّي بِسَمْعِهِ وَبَصَرِهِ
વ ઝુલ્લિન લા તોઇઝઝોહુ વબે મસ્કનતિન લા તજબોરોહા અલ્લાહુમ્મઝરિબ બિઝઝુલ્લે નસ્બ અયનયહે વઅદખિલ અલયહિલ ફકર ફી મન્ઝલેહી વલ ઈલ્લત વસ્સુકમ ફી બદનેહી હત્તા તશગ્લહુ અન્ની બેશુગ્લીન શાગેલિન લા ફરાગ લહુ વ અનસેહી ઝિંકરી કમા અનસયતહુ ઝિકરક વ ખુઝ અન્ની બે સમ્મએહી વબસરેહી
મારી યાદ ને ભૂલાવી દે જેવી રીતે તે તારી યાદને ભૂલાવી દીધી,
[05:49.00]
وَلِسَانِهِ وَيَدِهِ وَرِجْلِهِ وَقَلْبِهِ وَجَمِيعِ جَوَارِحِهِ وَأَدْخِلْ عَلَيْهِ فِي جَمِيعِ ذٰلِكَ ٱلسُّقْمَ وَلا تَشْفِهِ
વ લિસાનેહી વ યદેહી વ જવારેહી વ રિજેલેહી વ કલ્બેહી વ જમીએ અદખિલ એલયહે ફી જમીએ ઝાલેકસ સુક્મ વલા તશ્ફેહી
અય અલ્લાહ! મને તેના આંખ, કાન, હાથ, પગ અને તમામ અવયવથી દૂર કરી દે બેશક તું કાફી છો જેના માટે તારા સિવાય બીજુ કોઇ કિફાયત કરનાર નથી,
[06:04.00]
حَتَّىٰ تَجْعَلَ ذٰلِكَ لَهُ شُغْلاً شَاغِلاً بِهِ
હત્તા તજઅલ ઝાલેક લહુ શુગ્લન શાગેલન બેહી
દર્દ દૂર કરનાર છો જેના માટે તારા સિવાય બીજુ કોઇ દર્દ દૂર કરનાર નથી.
[06:12.00]
عَنِّي وَعَنْ ذِكْرِي وَٱكْفِنِي يَا كَافِي مَا لاَ يَكْفِي سِوَاكَ
અન્ની વ અન ઝિકરી વકફેની યા કાફેય માલા યકફી સેવાક,
તું ફરિયાદ સાંભળનાર છે, જેનું તારા સિવાય કોઇ ફરિયાદ સાંભળનાર નથી
[06:20.00]
فَإِنَّكَ ٱلْكَافِي لاَ كَافِيَ سِوَاكَ وَمُغِيثٌ لاَ مُغِيثَ سِوَاكَ
વ ફઈન્નકલ કાફી લા કાફેય સેવાક વ મફરરેજુન લા મોફરરેજ સેવાક વ મોગીસુન લા મોગીસ સેવાક
તું પનાહ આપનાર છો, જેને તારા સિવાય બીજુ કોઇ પનાહ આપનાર નથી
[06:26.00]
وَجَارٌ لاَ جَارَ سِوَاكَ خَابَ مَنْ كَانَ جَارُهُ سِوَاكَ وَمُغِيثُهُ سِوَاكَ وَمَفْزَعُهُ إِلَىٰ سِوَاكَ
વ જારૂન લા જાર સેવાક ખાબ મન્કાન જારોહુ સેવાક વ મોગીસોહુ સેવાક વ મફઝઓહુ ઇલા સેવાક
અને તેઓ નુકશાનમાં છે જે તારા સિવાય બીજી જગ્યાએ પનાહ લીયે છે. તારા સિવાય બીજે દોડે છે.
[06:36.00]
وَمَهْرَبُهُ إِلَىٰ سِوَاكَ وَمَلْجَأُهُ إِلَىٰ غَيْرِكَ وَمَنْجَاهُ مِنْ مَخْلُوقٍ غَيْرِكَ
વ મહેરબોહુ ઈલા સેવાક વમલ્જાઅહુ ઈલા ગયરેક વ મન્જાહો મન મખલુકિન ગયરેક
તારા સિવાય બીજે ફરિયાદ કરે છે. તારા સિવાય બીજે ભાગીને જાય છે.તારા સિવાય તારી મખલૂકને નજાતનું માધ્યમ જાણે છે.
[06:48.00]
فَأَنْتَ ثِقَتِي وَرَجَائِي وَمَفْزَعِي وَمَهْرَبِي وَمَلْجَإِي وَمَنْجَايَ فَبِكَ أَسْتَفْتِحُ
ફ અનત સેકતી વ રજાઈ વ મફઝઇ વ મહેરબી વ મલજાયી વ માનજાય ફબેક અસ્તફતેહ
પણ તું મારો ભરોસો મારી ઉમ્મીદ મારી પનાગાહ છો, તારાથી જ કામ્યાબી અને નજાત ચાહુ છું,
[06:58.00]
وَبِكَ أَسْتَنْجِحُ وَبِمُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
વ બેક અસ્તન્જેહો વ બે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન
મોહમ્મદ(સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના
[07:01.00]
أَتَوَجَّهُ إِلَيْكَ وَأَتَوَسَّلُ وَأَتَشَفَّعُ فَأَسْأَلُكَ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ فَلَكَ ٱلْحَمْدُ وَلَكَ ٱلشُّكْرُ وَإِلَيْكَ ٱلْمُشْتَكَىٰ وَأَنْتَ ٱلْمُسْتَعَانُ
અતવજ્જહો ઈલયક વ અત વસલો વ અતશફફઓ ફઅસઅલોક યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો ફ લકલ હમ્દો વ લકશ શુકરો વ ઈલયકલ મુશ્તકા વઅન્તલ મુસ્તઆનો
વસીલાથી તારી તરફ તવઝોહ કરુ છું.
[07:21.00]
فَأَسْأَلُكَ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ بِحَقِّ مُحَمَّـدٍ وَآلِ مُحَمَّـدٍ
ફ અસઅલોક યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો બે હકકે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન
તારાથી જ મદદ ચાહું છું અય અલ્લાહ ! અય અલ્લાહ ! અય અલ્લાહ ! મોહમ્મદ (સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના હકનો વાસ્તો આપી સવાલ કરૂ છું.
[07:35.00]
أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અને તોસલ્લેય અલા મોહંમ્મદિવ વ આલે મોહમ્મદિન
મોહમ્મદ(સ.અ.વ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ કર,
[07:41.00]
وَأَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَهَمِّي وَكَرْبِي فِي مَقَامِي هٰذَا كَمَا كَشَفْتَ عَنْ نَبِيِّكَ هَمَّهُ وَغَمَّهُ وَكَرْبَهُ
વ અનતકશેફ અન્ની ગમ્મી વ હમ્મી વ કરેલી ફી મકામી હાઝા કમા કશફત અન નબીય્યક હમ્મહુ વ ગમ્મુહુ વ કરબહુ
મારા રંજ ગમ અને દર્દને દૂર કર જેવી રીતે તારા નબીના રંજ ગમ અને દર્દને દૂર કર્યુ
[07:51.00]
وَكَفَيْتَهُ هَوْلَ عَدُوِّهِ فَٱكْشِفْ عَنِّي كَمَا كَشَفْتَ عَنْهُ
વ કફય્તહુ હવલ અદુવ્વેહી ફકશિફ અન્ની કમા કશફત અનહો
અને દુશમનોના ખૌફ સમયે કિફાયત (સંપૂર્ણ મદદ) કરી મારી મુસીબતને દૂર કર જેવી રીતે તેની મુસીબતને દૂર કરી
[08:00.00]
وَفَرِّجْ عَنِّي كَمَا فَرَّجْتَ عَنْهُ وَٱكْفِنِي كَمَا كَفَيْتَهُ وَٱصْرِفْ عَنِّي هَوْلَ مَا أَخَافُ هَوْلَهُ
વ ફરિજ અન્ની કમા ફરજત અનહો વકફની કમા કફય્તહુ વસરિફ અન્ની હવલ મા અખાફો હવલહુ
મારા ગમને દૂર કર જેવી રીતે તેના ગમને દૂર કર્યો, મારી કિફાયત કર જેવી રીતે તેના માટે કિફાયત કરી
[08:11.00]
وَمَؤُونَةَ مَا أَخَافُ مَؤُونَتَهُ وَهَمَّ مَا أَخَافُ هَمَّهُ بِلا مَؤُونَةٍ عَلَىٰ نَفْسِي مِنْ ذٰلِكَ وَٱصْرِفْنِي بِقَضَاءِ حَوَائِجِي
વ મઊનત મા અખાફો મઊનતહુ વહમ્મ મા અખાફો હમ્મહુ બેલા મઊનતિન અલા નફસેહી મિન ઝાલેક વસ્સરિફની બે કઝાએ હવાએંજી
અને એ ડરને દૂર કર જેનાથી હું ડરૂ છું અને એ તકલીફો માટે હું ડરૂ છું. તું પૂરતો થઇ જા કોઇપણ તકલીફ વગર એ વસ્તુના ગમને દૂર કર જેનાથી હું ડરૂ છું.
[08:26.00]
وَكِفَايَةِ مَا أَهَمَّنِي هَمُّهُ مِنْ أَمْرِ آخِرَتِي
વ કિફાયતે મા અહમ્મની હમ્મોહુ મિન અમરે આખેરતી
મારી હાજતો પૂરી કરી મને પાછો મોકલ દુનિયા અને આખેરતની મુશકેલીઓ માટે કાફી થઇ જા.
[08:35.00]
وَدُنْيَايَ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
વ દુન્યાય યા અમીરીલ મોઅમેનીન
અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.), અય અબા અબ્દુિલ્લાહ(અ.સ.) !!
[08:43.00]
وَيَا أَبَا عَبْدِ ٱللَّهِ عَلَيْكُمَا مِنِّي سَلامُ ٱللَّهِ أَبَداً مَا بَقِيتُ وَبَقِيَ ٱللَّيْلُ وَٱلنَّهَارُ وَلاَ جَعَلَهُ ٱللَّهُ آخِرَ ٱلْعَهْدِ مِنْ زِيَارَتِكُمَا وَلاَ فَرَّقَ ٱللَّهُ بَيْنِي وَبَيْنَكُمَا
વ યા અબા અબ્દિલ્લાહ અલયકોમા મિન્ની સલામુલ્લાહે અબદન માબકિતો વલયલો વનહારો વલા જઅલહુલ્લાહો આખેરલ અહદે મિન ઝિયારતેંકોમા વલા ફરકલ્લાહો બયની વ બયનકોમા,
તમારા ઉપર મારા સલામ થાય જ્યાં સુધી હું જીવતો રહુ અને રાત-દિવસ બાકી રહે અને અલ્લાહ મારી આ ઝિયારતને મારી છેલ્લી ઝિયારતન બનાવજે.
[08:57.00]
اَللَّهُمَّ أَحْيِنِي حَيَاةَ مُحَمَّدٍ وَذُرِّيَّتِهِ
અલ્લાહુમ્મ અહય્યેની હયાત મોહંમ્મદિન વઝુરરીય્યતેહી
અય અલ્લાહ મને મોહમ્મદ(સ.અ.વ.વ.) અને તેની ઝુરરીયત (અ.મુ.સ) જેવું જીવન ઇનાયત કર
[09:04.00]
وَأَمِتْنِي مَمَاتَهُمْ
વ અમિતની મમાતહુમ
અને તેઓ જેવું મરણ ઇનાયત કર
[09:08.00]
وَتَوَفَّنِي عَلَىٰ مِلَّتِهِمْ وَٱحْشُرْنِي فِي زُمْرَتِهِمْ وَلاَ تُفَرِّقْ بَيْنِي وَبَيْنَهُمْ
વ તવફેફની અલા મિલ્લતેહિમ વહેશુરની ફી ઝુમરતેહિમ વલા તોફરિક બયની વ બયનહુમ
અને તેઓની સાથે ઉઠાડજે તેઓના ટોળામાં મહેશૂર કરજે, મારા અને તેઓ વચ્ચે દુનિયા
[09:20.00]
طَرْفَةَ عَيْنٍ أَبَداً فِي ٱلدُّنْيَا وَٱلآخِرَةِ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
તરફત અયનિન અબદન ફિદદુન્યા વલ આખેરતે યા અમીરીલ મોઅમેનીન
અને આખેરતમાં ક્ષણભર જુદાઇ ન નાખ. અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.),
[09:27.00]
وَيَا أَبَا عَبْدِ ٱللَّهِ وَمُتَوَسِّلاً إِلَىٰ ٱللَّهِ رَبِّي وَرَبِّكُمَا
વ યા અબા અબ્દિલ્લાહ વ મોતવસ્સેલન ઇલલ્લાહે રબ્બી વ રબ્બેકોમા
અય અબા અબ્દિલ્લાહ(અ.સ.) !! હું તમારો ઝાઇર છું તમારા વસીલાથી મારા
[09:34.00]
وَمُتَوَجِّهاً إِلَيْهِ بِكُمَا
વ મોતવજ્જેહન ઈલયહે બેકોમા
અને તમારા પરવરદિગાર અલ્લાહની તરફ તવઝોહ કરૂ છું.
[09:40.00]
وَمُسْتَشْفِعاً بِكُمَا إِلَىٰ ٱللَّهِ تَعَالَىٰ فِي حَاجَتِي هٰذِهِ فَٱشْفَعَا لِي
વ મુસ્તશફેન બેકોમા ઈલલ્લાહે તઆલા ફી હાજતી હાઝેહી ફશ્ફઅલી
તમે મારી આ હાજત પૂરી થવા માટે અલ્લાહ પાસે શફાઅત કરો કારણ કે
[09:47.00]
فَإِنَّ لَكُمَا عِنْدَ ٱللَّهِ ٱلْمَقَامَ ٱلْمَحْمُودَ وَٱلْجَاهَ ٱلْوَجِيهَ وَٱلْمَنْزِلَ ٱلرَّفِيعَ وَٱلْوَسِيلَةَ إِنِّي أَنْقَلِبُ عَنْكُمَا مُنْتَظِراً لِتَنَجُّزِ ٱلْحَاجَةِ
ફ ઈન્ન લકોમા ઇન્દલ્લાહિલ મકામલ મહમુદ વલ્જાહલ વજીહ વલ મનજેલર રફીઅ વલ વસીલત ઇન્નિ અન્કલેબો અન્કોમા મુન્તઝેરન લે તનજ્જોઝિલ હાજતે
અલ્લાહ પાસે તમારો મહાન મરતબો ઊંચુ સ્થાન અને વસીલો છે. હું પાછો જાવ છું અલ્લાહની બારગાહમાં તમારી શફાઅતથી મારી હાજત પૂરી થવાની રાહ જોવ છું,
[09:07.00]
وَقَضَائِهَا وَنَجَاحِهَا مِنَ ٱللَّهِ بِشَفَاعَتِكُمَا لِي إِلَىٰ ٱللَّهِ فِي ذٰلِكَ فَلا أَخِيبُ وَلاَ يَكونُ مُنْقَلَبِي مُنْقَلَباً خَائِباً خَاسِراً بَلْ يَكُونُ مُنْقَلَبِي مُنْقَلَباً رَاجِحاً مُفْلِحاً مُنْجِحاً مُسْتَجَاباً بِقَضَاءِ جَمِيعِ حَوَائِجِي
વ કઝાએહા વ નજાહેહા મિનલ્લાહે બે શફાઅતેકોમા લી ઈલલ્લાહે ફી ઝાલેક ફમા અખીબો વલા યકુનો મુનકલબી મુનકલબન ખાઈબન ખાસરન બલ યકુનો મુનકલબી મુનકલબન રાજેહન મુફલેહન મુનજેહન મુસ્તજાબન બે કઝાએ જમીએ હવાએજી
મારૂ આ પાછુ ફરવું નુકશાનકારક ન હોય બલકે કામ્યાબ હોય. તમારા બંનેની શફાઅતથી મારી તમામ હાજતો પૂરી થયેલ હોય હું પાછો ફરૂ છું.
[10:42.90]
وَتَشَفَّعَا لِي إِلَىٰ ٱللَّهِ إِنْقَلَبْتُ عَلَىٰ مَا شَاءَ ٱللَّهُ وَلا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِٱللَّهِ مُفَوِّضاً أَمْرِي إِلَىٰ ٱللَّهِ مُلْجِئاً ظَهْرِي إِلَىٰ ٱللَّهِ مُتَوَكِّلاً عَلَىٰ ٱللَّهِ
વ તશફફઆ લી ઈલલ્લાહિન કલબ્તો અલા માશાઅલ્લાહો વલા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહે મોફવ્વેઝન અમરી ઈલલ્લાહે મુલ્જેઅન ઝહરી ઈલલ્લાહે મોતવકકેલન અલલ્લાહે
અલ્લાહ જે ચાહશે તે થશે તેના સિવાય કોઇ શકિત કે તાકત નથી મારા તમામ કામો અલ્લાહને સોંપુ છું,
[10:54.00]
وَأَقُولُ حَسْبِيَ ٱللَّهُ وَكَفَىٰ سَمِعَ ٱللَّهُ لِمَنْ دَعَا لَيْسَ لِي وَرَاءَ ٱللَّهِ
વ અફૂલો હસ્બેયલ્લાહો વ કફા સમઅલ્લાહો લેમન દઆ લયસલી વરાઅલ્લાહે
અલ્લાહ મારી પનાહગાહ છે. અલ્લાહ ઉપર જ ભરોસો કરૂ છું અને કહું છું. અલ્લાહ મારા માટે બસ છે.
[11:07.00]
وَوَرَاءَكُمْ يَا سَادَتِي مُنْتَهَىٰ مَا شَاءَ رَبِّي كَانَ وَمَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ
વ વરાઅકુમ યા સાદતી મુન્તહા માશાઅ રબ્બી કાન વમા લમ યશઅ લમયકુને
અલ્લાહ દુઆ કરનારની દુઆને સાંભળે છે, અય મારા સરદારો તમારા અને અલ્લાહ સિવાય મારૂ કોઇ નથી
[11:21.00]
وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِٱللَّهِ أَسْتَوْدِعُكُمَا ٱللَّهَ وَلا جَعَلَهُ ٱللَّهُ آخِرَ ٱلْعَهْدِ مِنِّي إِلَيْكُمَا إِنْصَرَفْتُ
વલા હવલ વલા કુવ્વત ઈલ્લાબિલ્લાહે અસ્તવદેઓ- કોમુલ્લાહો વલા જઅલહુલ્લાહો આખેરલ અહદે મિન્ની ઈલયકોમા ઈન સરફતો
જે અલ્લાહ ચાહશે તે થશે તેના સિવાય કોઇ તાકત કે શકિત નથી તમને બંનેને અલ્લાહને સોંપું છું. અલ્લાહ તમારા બંનેની આ મુલાકાતને મારી છેલ્લી મુલાકાત ન બનાવે,
[11:42.00]
يَا سَيِّدِي يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ وَمَوْلاَي
યા સય્યદી યા અમીરીલ મોઅમેનીન વ મવલાય
પાછો ફરૂ છું અય મારા મૌલા અય મારા સરદાર, અય અમીરૂલ મોઅમેનીન(અ.સ)
[11:52.00]
وَأَنْتَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ يَا سَيِّدِي
વ અનત યા અબા અબ્દિલ્લાહે યા સય્યદી
અને તમે અય મારા સરદાર અને મૌલા અબા અબ્દિલ્લાહ(અ.સ.),
[11:58.00]
وَسَلاَمِي عَلَيْكُمَا مُتَّصِلٌ مَا ٱتَّصَلَ ٱللَّيْلُ وَٱلنَّهَارُ وَاصِلٌ ذٰلِكَ إِلَيْكُمَا غَيْرُ مَحْجُوبٍ عَنْكُمَا سَلاَمِي إِنْ شَاءَ ٱللَّهُ
વ સલામી અલયકોમા મુત્તસેલુન મત્તસલલ લયલો વન્નહારો વાસેલુન ઝાલેક ઈલયકોમા ગયરો મહજુબિન અન્નકોમા સલામી ઈન્શાઅલ્લાહો
તમારા બંને ઉપર મારો સલામનો સિલસિલો ચાલું રહે જ્યા સુધી આ રાત-દિવસનો સિલસિલો ચાલું રહે,
[12:09.00]
وَأَسْأَلُهُ بِحَقِّكُمَا أَنْ يَشَاءَ ذٰلِكَ وَيَفْعَلَ
વ અસ્સલોહુ બેહકકેકોમા અય્યશાઅ ઝાલેક વ યફઅલ
જો અલ્લાહ ચાહે તો મારા સલામ કોઇપણ આડ વગર તમને પહોંચતા રહે.
[12:15.00]
فَإِنَّهُ حَمِيدٌ مَجِيدٌ
ફ ઈન્નહુ હમીદુન મજીદુન,
હું તમારા બંનેના હકનો વાસ્તો આપીને ચાહું છું કે,
[12:20.00]
إِنْقَلَبْتُ يَا سَيِّدَيَّ عَنْكُمَا تَائِباً حَامِداً لِلَّهِ شَاكِراً رَاجِياً لِلإِْجَابَةِ غَيْرَ آيِسٍ
ઈન કલબ્તો યા સય્યેદય્ય અન્કોમા તાઇબન હામેદન લિલ્લાહે શાકરન રાજ્યન લિલ ઈજાબતે ગયર આયેસિન
આ મુજબ થાય તે (અલ્લાહ) મહાન અને વખાણવા લાયક છે. અય મારા સરદાર તમારાથી અને તમારા બંનેની ઝિયારતથી અણગમા વગર, તૌબા સાથે, અલ્લાહના શુક્ર
[12:30.00]
وَلاَ قَانِطٍ آئِباً عَائِداً رَاجِعاً إِلَىٰ زِيَارَتِكُمَا
વલા કાનેતિન આઈબન આઇદન રાજેઅન ઈલા ઝિયારતેકોમા
અને વખાણ સાથે તેમજ ઝિયારત કબૂલ થવાની ઉમ્મીદ સાથે પાછો ફરુ છું જો
[12:39.00]
غَيْرَ رَاغِبٍ عَنْكُمَا وَلاَ عَنْ زِيَارَتِكُمَا
ગર રાગેબિન અનકોમા વલા મિન ઝિયારતેકોમા
અલ્લાહ ચાહશે તો ફરી તમારા બંનેની ઝિયારત માટે પાછો આવીશ
[12:50.00]
بَلْ رَاجِعٌ عَائِدٌ إِنْ شَاءَ ٱللَّهُ وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِٱللَّهِ
બલ રાજેઉન આઈદુન વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ
તેના સિવાય કોઇ તાકત કે શક્તિ નથી.
[13:00.00]
يَا سَادَتِي رَغِبْتُ إِلَيْكُمَا وَإِلَىٰ زِيَارَتِكُمَا
યા સાદતી રગિબ્તો ઈલય્કોમા વ ઈલા ઝિયારતેકોમા
અય મારા સરદારો તમારો અને તમારી ઝિયારતનો શોખ રાખુ છું જ્યારે દુનિયાવાળા પરહેઝ કરે છે.
[13:22.00]
بَعْدَ أَنْ زَهِدَ فِيكُمَا وَفِي زِيَارَتِكُمَا أَهْلُ ٱلدُّنْيَا
બઅદ અને ઝેહદ ફી કોમા વ ફી ઝિયારતેકોમા અહલુદદુન્યા
તમારી ઝિયારતથી મને જે ઉમ્મીદો લાગેલ છે
[13:27.00]
فَلاَ خَيَّبَنِيَ ٱللَّهُ مِمَّا رَجَوْتُ وَمَا أَمَّلْتُ فِي زِيَارَتِكُمَا إِنَّهُ قَرِيبٌ مُجِيبٌ
ફ લા ખય્યબનિયલ્લાહો મિમ્મા રજવતો વમા અમ્મલતો ફી ઝિયારતેકોમા ઈનહુ કરીબુન મોજીબ.
તેમા અલ્લાહ મને ના ઉમ્મીદ ન કરે. બેશક તે નજદીક અને દુઆઓ કબૂલ કરનાર છે.
[13:38.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,