بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
لَاۤ اِلٰهَ اِلَّا اللهُ الْعَظِيْمُ الْحَلِيْمُ
લા એલાહ ઈલ્લલ્લાહુલ અઝીમિલ હલીમ,
મહાન, સહનશીલ અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી,
لَاۤ اِلٰهَ اِلَّا اللهُ رَبُّ الْعَرْشِ الْكَرِيْمُ
લા એલાહ ઈલ્લલ્લાહો રબ્બુલ અરશિલ કરીમ,
મહાન અર્શના પરવરદિગાર સિવાય કોઈ ઈબાદતને લાયક નથી.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ
અલ્હમ્દો લિલ્લાહે રબ્બિલે આલમીન,
બધા વખાણ અલ્લાહ માટે છે. જે જહાનોના પાલનહાર છે.
اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ مُوْجِبَاتِ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક મૂજેબાતે
અય અલ્લાહ હું તારાથી તારી મશ્કેરત
رَحْمَتِكَ وَ عَزَاۤئِمَ مَغْفِرَتِكَ
રહેમતક વ અઝાએમે મગ્ફેરતેક
અને રહેમતના વસીલાનો, દરેક નેકીના ફાયદાનો
وَ الْغَنِيْمَةَ مِنْ كُلِّ بِرٍّ وَ السَّلَامَةَ مِنْ كُلِّ اِثْمٍ
વલ ગનીમત મિન કુલ્લે બિરરિન વસ સલામત મિન કુલ્લે ઈસ્મિન,
અને દરેક પ્રકારના ગુનાહથી બચવાનો સવાલ કરૂ છુ.
اَللّٰهُمَّ لَا تَدَعْ لِيْ ذَنْبًا اِلَّا غَفَرْتَهُ
અલ્લાહુમ્મ લા તદઅ લા ઝન્બન ઈલ્લા ગફરતહૂ
અય અલ્લાહ મારા કોઈ ગુનાહને માફ કર્યા વગર,
وَ لَا هَمًّا اِلَّا فَرَّجْتَهُ
વ લા હમ્મન ઈલ્લા ફરરજતહૂ
મારા કોઈ ગમને દૂર કર્યા વગર,
"وَ لَا سُقْمًا اِلَّا شَفَيْتَهُ وَ لَا عَيْبًا اِلَّا سَتَرْتَهُ"
વલા સુકમન ઇલ્લા શફય્તહૂ વ લા અય્બન ઇલ્લા સતરતહૂ
મારી કોઈ બીમારીને શિફા આપ્યા વગર, મારી કોઈ ખામીને છુપાવ્યા વગર,
"وَ لَا رِزْقًا اِلَّا بَسَطْتَهُ وَ لَا خَوْفًا اِلَّا اٰمَنْتَهُ"
વલા રિઝકન ઈલ્લા બસત્તહૂ વ લા ખવ્ફન ઈલ્લા આમન્તહૂ
મારી રોઝીને બહોળી કર્યા વગર, મારા કોઈ ખૌફને અમાન આપ્યા વગર,
وَ لَا سُوۤءًا اِلَّا صَرَفْتَهُ
વ લા સૂઅન ઇલ્લા સરફતહૂ
કોઈ બુરાઈને મારાથી દૂર કર્યા વગર
وَ لَا حَاجَةً هِيَ لَكَ رِضًا وَ لِيَ فِيْهَا صَلَاحٌ اِلَّا قَضَيْتَهَا
વ લા હાજતન હેય લક રેઝન વ લેય ફીહા સલાહુન ઈલ્લા કઝય્તહા
અને મારી કોઈ એવી હાજત જેમા મારી ભલાઈ હોય અને તારી રઝા પણ હોય પૂરી કર્યા સિવાય ન છોડજે
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ، اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ
યા અરહમર રાહેમીન આમીન રબ્બલ આલમીન.
અય સૌથી વધારે મહેરબાન મારી દુઆને કબૂલ કર અય જહાનોના પાલનહાર.