بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ مُوْجِبَاتِ رَحْمَتِكَ
અલ્લાહુમ્મા ઇન્ની અસઅલોક મૂજેબાતે રહમતેક,
અય અલ્લાહ હું તારાથી રહેમતના અસબાબ,
وَ عَزَاۤئِمَ مَغْفِرَتِكَ وَ النَّجَاةَ مِنَ النَّارِ وَ مِنْ كُلِّ بَلِيَّةٍ وَ الْفَوْزَ
વ અઝાએમે મગ્ફેરતેક, વન નજાત મેનન નારે વ મિન કુલ્લે બલીય્યતિન વલ ફવ્ઝ,
યકીની મગરેફરત, હન્નમની આગ તથા તમામ પ્રકારની બલાથી છુટકારો,
بِالْجَنَّةِ وَ الرِّضْوَانَ [الرِّضْوَانِ] فِي دَارِ السَّلَامِ
બિલે જન્નતે વર રિઝવાને ફી દારિસ સલામ,
જન્નત તેમજ દારે સલામમાં (તારી) રઝામંદી મેળવવા,
وَ جِوَارَ [جِوَارِ] نَبِيِّكَ مُحَمَّدٍ عَلَيْهِ وَ اٰلِهِ السَّلَامُ
વ જેવારે નબીય્યક મોહંમ્મદિન વ આલેહિ અલયહેમુસ સલામ,
હઝરત મોહમ્મદ (સ.અ.વ.)નો પાડોશ મેળવવાની કામ્યાબી ઈનાયત કર.
اَللّٰهُمَّ مَا بِنَا مِنْ نِعْمَةٍ فَمِنْكَ
અલ્લાહુમ્મ મા બેના મિન નેઅમતિન ફ મિન્ક,
અય અલ્લાહ દરેક નેઅમત તારા તરફથીજ છે.
لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ اَسْتَغْفِرُكَ وَ اَتُوْبُ اِلَيْك
લા એલાહ ઈલ્લા અન્ત અસ્તગ્ફેરોક વ અતૂબો એલય્ક.
તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી તારી માફી ચાહુ છુ અને તારી બારગાહમાં પાછો ફરૂ છું.