بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلْحَمْدُ لِلّٰهِ
અલહમદો લિલ્લાહે
હમ્દ અલ્લાહ માટે છે
وَالْحَمْدُ حَقُّهٗ كَمَا يَسْتَحِقُّهٗ حَمْدًا كَثِيْرًا
વલ હમદો હુકકોહુ કમા યસહિકકોહુ હમદન કસીરંવ
અને હમ્દ તેનું હક છે, જેવી રીતે હમ્મે કસીર તેના માટે શાયા છે
وَّ اَعُوْذُ بِهٖ مِنْ شَرِّ نَفْسِىْ
વ અઊઝો બેહી મિન શરરે નફસી
અને હું મારી નફસના શરથી તેની પનાહ ચાહું છું
اِنَّ النَّفْسَ لَاَمَّارَةٌ بِالسُّوۤءِ
ઇન્નન નફસ લ અમ્મારતુમ બિસે સૂએ
બેશક નફસ બુરાઈ પર ઉકસાવવાળો છે
اِلَّا مَارَحِمَ رَبِّىْ
ઈલ્લા મા રહેમ રબ્બી
મગર આ કે મારો રબ રહેમ કરે
وَ اَعُوْذُ بِهٖ مِنْ شَرِّ الشَّيْطَانِ
બેહી મિન શરરિશ શયતાનિલ
અને તેની પનાહ લઉં છું શૈતાનના શર થી
الَّذِىْ يَزِيْدُنِىْ ذَنْبًا اِلٰى ذَنْبِىْ
લી યઝીદોની ઝમબન ઈલા ઝમબી
કે જે મારા ગુનાહોમાં ઈઝાફો કરતો હોય છે
وَ اَحْتَرِزُ بِهٖ مِنْ كُلِّ جَبَّارٍ فَاجِرٍ
વ અહતરેઝો બેહી મિન કુલ્લે જબ્બારિન ફાર્જરિવ
હું દરેક જાબીર બદકાર અને ઝાલીમ હુકમરાન
وَّ سُلْطَانٍ جَاۤئِرٍ وَّعَدُوٍّ قَاهِرٍ
વ સુલતાનિન જાએરિવ વ અદુવવિન કાહેરિન.
અને કવિ દુશ્મનના મુકાબિલ અલ્લાહથી રક્ષણ ચાહું છું
اَللّٰهُمَّ اجْعَلْنِىْ مِنْ جُنْدِكَ
અલ્લાહુમ મજઅલની મિન જુનદેક
અય મા'બૂદ ! મને તારા ગિરોહમાં કરાર આપ
فَاِنَّ جُنْدَكَ هُمُ الْغَالِبُوْنَ
ફ ઈન્ન જુનદક હોમુલ ગાલેબૂન
કેમકે તારો ગિરોહ જ ગાલિબ રહેવાવાળો છે
وَاجْعَلْنِىْ مِنْ حِزْبِكَ
વજઅલની મિન હિઝબેક
અને મને તારા ગિરોહમાં કરાર આપ
فَاِنَّ حِزْبَكَ هُمُ الْمُفْلِحُوْنَ
ફ ઈન્ન હિઝબક હોમુલ મુલેહૂન
કેમકે તારો ગિરોહ જ કામિયાબ થવાનો છે રહેવાવાળો છે
وَاجْعَلْنِىْ مِنْ اَوْلِيَاۤئِكَ
વજઅલની મિન અવલેયાએક
અને મને તારા દોસ્તોમાં સામેલ કરી લે
فَاِنَّ اَوْلِيَاۤئَكَ لَا خَوْفٌ عَلَيْهِمْ وَ لَا هُمْ يَحْزَنُوْنَ
ફ ઈન્ન અવલેયાઅક લા ખવફુન અલયહિમ વ લા હુમ યહ ઝનૂન.
કેમકે તારા દોસ્તોને જરાય ખૌફ, ગમ અને રંજ નહી હશે
اَللّٰهُمَّ اَصْلِحْ لِىْ دِيْنِىْ
અલ્લાહુમ્મ અસલિહ લી દીની
અય મા'બૂદ ! મારા દીન માં બેહતરી અતા ફર્મા
فَاِنَّهٗ عِصْمَةُ اَمْرِىْ
ફ ઈન્નહુ ઈસમતુ અમરી
કેમકે આજ મારી ઝાતનું નિગેહબાન છે.
وَ اَصْلِحْ لِىْ اٰخِرَتِىْ
વ અસોલહ લી આખેરતી
અને મારી આખેરતને સવારી નાખ
فَاِنَّهَا دَارُ مَقَرِّىْ
ફ ઈન્નહા દારો મકરરી
કે તે મારુ પાકું ઠેકાણું છે
وَ اِلَيْهَا مِنْ مُجَاوَرَةِ اللِّئَامِ مَفَرِّىْ
વ ઈલયહા મિન મોજાવરતિલ લેઆમે મફરરી
અને તે પસ્ત લોગોથી ફરાર થઈ જવાની જગાહ છે.
وَاجْعَلِ الْحَيٰوةَ زِيَادَةً لِىْ فِىْ كُلِّ خَيْرٍ
વજઅલલ હયાત ઝિયાદતિલ લી ફી કુલ્લે ખયરિંવ
અને ઝીંદગી માં દરેક ખૈરો નેકી ને વધારે કર
وَالْوَفَاةَ رَاحَةً لِىْ مِنْ كُلِّ شَرٍّ
વલ વફાત રાહતલ લી મિન કુલ્લે શરરિન.
અને મારી મોતને બુરાઈથી બચી જવાનો ઝરિયો બનાવ
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિન
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
خَاتَمِ النَّبِيِّيْنَ
ખાતમિન નબિય્યીન
કે જેઓ નબીઓમાં ખાતિમ છે
وَ تَمَامِ عِدَّةِ الْمُرْسَلِيْنَ
વ તમામે ઈદદતિલ મુરસલીન
અને તેમના પર રસૂલઓની તઅદાદ પૂરી થઈ
وَ عَلٰى اٰلِهِ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ
વ અલા આલેહિત તય્યબીનતા તાહેરીન
અને પાકો પકીઝા આલ પર
وَ اَصْحَابِهِ الْمُنْتَجَبِيْنَ
વ અસહાબેહિલ મુનતજબીન
અને તેમની સાહેબે ઈઝઝત અસહાબ પર રહેમત ફર્મા
وَ هَبْ لِىْ فِىْ الثُّلَثَاۤءِ ثَلَاثًا
વ હબ લી ફિસ સોલસાએ સલાસલ
અને મંગળના દિવસે મને ત્રણ ચીઝ અતા ફરમાં
لَا تَدَعْ لِىْ ذَنْبًا اِلَّا غَفَرْتَهٗ
લા તદઅ લી ઝમબન ઈલ્લા ગફરતહૂ
કે મારો એક ગુનાહ બક્ષી આપ
وَ لَا غَمًّا اِلَّا اَذْهَبْتَهٗ
વલા ગમ્મન ઈલ્લા અઝહબતહૂ
અને મારો દરેક રંજ દૂર કરી નાખ
وَلَا عَدُوًّا اِلَّا دَفَعْتَهُ
વ લા અદુવ્વન ઈલ્લા દફઅતહૂ
અને મારા દરેક દુશ્મનને મારાથી દૂર કરી દે
بِبِسْمِ اللهِ خَيْرِ الْاَسْمَاۤءِ
બે બિસમિલ્લાહે ખયરિલ અસમાએ
નામે અલ્લાહના કે જે બહેતરીન નામ છે
بِسْمِ اللهِ رَبِّ الْاَرْضِ وَالسَّمَاۤءِ
બિસમિલ્લાહે રબબિલ અરઝે વસ સમાએ
તેના નામથી કે જે ઝમીન અને આસ્માનને ઝિંદા રાખવવાળો છે
اَسْتَدْفِعُ كُلَّ مَكْرُوْهٍ اَوَّلُهٗ سَخَطُهٗ
અસતદફેઓ કુલ્લ મકરૂહિન અવ્વલોહૂ સખતોહૂ
હું મારા માંથી દરેક મકરુહને હટવવા ચાહું છું કે જેનો આગાઝ અલ્લાહનો ગઝબ છે
وَ اَسْتَجْلِبُ كُلَّ مَحْبُوْبٍ اَوَّلُهٗ رِضَاهُ
વ અસતજલેબો કુલ્લ મહેબૂબિન અવ્વલોહૂ રેઝાહૂ
અને દરેક મહબૂબ ચીઝને ચાહું છું જેનું આગાઝ રઝાએ ઇલાહી પર છે.
فَاخْتِمْ لِىْ مِنْكَ بِالْغُفْرَانِ يَا وَلِىَّ الْاِحْسَانِ۔
ફખતિમ લી મિનક બિલ ગુફરાને યા વલિય્યલ ઈહસાન.
તો, અય અહસાનના માલિક મેરા ખાતેમા તારા તરફથી બક્ષિશની સાથે ફરમા
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,