દુઆએ રોઝે શનીચર (શનિવાર)

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

بِسْمِ اللهِ كَلِمَةُ الْمُعْتَصِمِيْنَ

બિસમિલ્લાહે કલેમતુલ મુઅતસેમીન

અલ્લાહના નામથી જે પનાહ ચાહવાવાળાનો શઆર (સંસકાર),

وَ مَقَالَةُ الْمُتَحَرِّزِيْنَ

વ મકાલતુલ મોતહરરેઝીન

અને બચાવ ચાહવાવાળાનો વિર્દ છે.

وَ اَعُوْذُ بِاللهِ تَعَالٰى مِنْ جَوْرِ الْجَاۤئِرِيْنَ وَ كَيْدِ الْحَاسِدِيْنَ وَ بَغْـىِ الظَّالِمِيْنَ

વ અઊઝો બિલ્લાહે તઆલા મિન જવરિલ જાએરીન વ કયદિલ હાસેદીન વ બગયિઝ ઝાલેમીન

હું ઝાલીમની સખ્તી, હસદ કરવાવાળાના મકર, અને અને સિતમગારોં ના સિતમથી અલ્લાહની પનાહ લઉ છું

وَ اَحْمَدُهٗ فَوْقَ حَمْدِ الْحَامِدِيْنَ

વ અહમદોહૂ ફવક હમદિલ હામેદીન.

હું હમદ કરવાવાળાથી વધારે તેની હમદ કરું છું

اَللّٰهُمَّ اَنْتَ الْوَاحِدُ بِلَا شَرِيْكٍ

અલ્લાહુમ્મ અનતલ વાહેદો બેલા શરીર્કિવ

યા અલ્લાહ ! તું એ યકતા છે જેનો કોઈ શરીક નથી

وَالْمَلِكُ بِلَا تَمْلِيْكٍ

વલ મલેકો બેલા તમલીકિલ

અને એ બાદશાહ છે જેનો કોઈ હિસ્સેદાર નથી

لَا تُضَآدُّ فِىْ حُكْمِكَ

લા તોઝાદદો ફી હુકમેક

તારા હુકમમાં મૂખાલેફત નથી

وَ لَا تُنَازَعُ فِىْ مُلْكِكَ

વલા તોનાઝઓ ફી મુલકેક

અને તારી સલ્તનતમાં ઈખતેલાફ નથી

اَسْئَلُكَ اَنْ تُصَلِّىَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِهِ عَبْدِكَ وَ رَسُوْلِكَ

અસઅલોક અન તોસલેય અલા મોહંમ્મદિન અબદેક વ રસૂલેક

હું તારાથી સવાલ કરું છું કે તારા ખાસ બંદા અને તારા રસૂલ મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ. પર રહેમત ફરમાવ.

وَ اَنْ تُوْزِعَنِىْ مِنْ شُكْرِ نُعْمَاكَ

વ અન તૂઝઅની મિન શુકરે નુઅમાક

મને શુક્ર નેઅમતની તૌફીક આપ,

مَا تَبْلُغُ بِىْ غَايَةَ رِضَاكَ

મા તબલોગો બી ગાયત રેઝાક

જેનાથી તારી રઝા હાસિલ કર શકું

وَ اَنْ تُعِيْنَنِىْ عَلٰى طَاعَتِكَ

વ અન તોઈનની અલા તાઅતેક

મને તારી ફર્મબરદારી કરવાની

وَ لُزُوْمِ عِبَادَتِكَ

વ લોઝૂમે ઈબાદતેક

ઈબાદતને લાઝિમ પકડને

وَاسْتِحْقَاقِ مَثُوْبَتِكَ

વસતિહકાકે મસુબતેક

અને તારા ફઝલો કરમથી

بِلُطْفِ عِنَايَتِكَ

બે લુતફે ઈનાયતેક

અપને અજરો સવાબનો હકદાર બનવામાં મારી મદદ ફરમાં

وَ تَرْحَمَنِىْ بِصَدِّىْ عَنْ مَعَاصِيْكَ مَا اَحْيَيْتَنِىْ

વ તરહમની વ બેસદદી અમ મઆસીક મા અહચયતની

મારા રહેમ ફરમાં જેનાથી હું તારી નાફરમાનીયોં થી બચી શકું. જ્યાં સુધી હુ જીવતો રહુ

وَ تُوَفِّقَنِىْ لِمَا يَنْفَعُنِىْ مَا اَبْقَيْتَنِىْ

વ તોવફેકની લેમા યનફઓની મા અબકયતની

અને મને તેની તૌફીક આપ જે મારા માટે મુફીદ છે, જ્યાં સુધી હુ બાકી છુ

وَ اَنْ تَشْرَحَ بِكِتَابِكَ صَدْرِىْ

વ અન તશરહ બે કિતાબેક સદરી

અને તારી પાક કિતાબ માટે મારો સીનો ખોલી દે

وَ تَحُطَّ بِتِلَاوَتِهٖ وِزْرِىْ

વ તહુત્ત્ત બે તિલાવતેહી વિઝરી

અને તેની તીલાવતના ઝરીએ મારા ગુનાહ કમ કરી દે.

وَ تَمْنَحَنِىْ السَّلَامَةَ فِىْ دِيْنِىْ وَ نَفْسِىْ

વ તમનહનિસ સલામત ફી દીની વ નફસી

મારી જાન અને મારા દીનમાં સલામતી અતા ફરમા

وَلَا تُوْحِشَ بِىْ اَهْلَ اُنْسِىْ

વલા તૂહેશ બી અહલ ઉનસી

અને એહલે મહોબ્બતને મુરાથી ડરવાવાળો ન કર

وَ تُتِمَّ اِحْسَانَكَ فِيْمَا بَقِىَ مِنْ عُمْرِىْ

વ તોતિમ્મ ઈહસાનક ફી મા બકેય મિન ઉમરી

અને મારી બાકી જિંદગીમાં મારા પર અહેસાને કામિલ ફરમા.

كَمَا اَحْسَنْتَ فِيْمَا مَضٰى مِنْهُ

કમા અહસનત ફીમા મઝા મિનહૂ

જેવી રીતે કે મારી ગુઝરી હૂઈ ઝિંદગી માં મારા પર અહેસાન ફરમાયો છે.

يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔

યા અરહમર રાહેમીન.

અય સૌથી વધારે રહેમ કરનાર

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,