بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلْحَمْدُ لِلّٰهِ الْاَوَّلِ قَبْلَ الْاِنْشَاۤءِ وَالْاِحْيَاۤءِ
અલહમદો લિલ્લાહિલ અવ્વલે કબલલ ઈનશાએ વલ ઈહયાએ
હમ્દ, એ અલ્લાહ માટે છે જે ઝીંદગીના પેહલાથી છે
وَالْاٰخِرِ بَعْدَ فَنَاۤءِ الْاَشْيَاۤءِ
વલ આખરે બઅદ ફનાઈલ અશયાઈલ
અને દરેક ચીઝોંના ફના થવા પછી છેલ્લે મૌજૂદ હશે
الْعَلِيْمِ الَّذِىْ لَا يَنْسٰى مَنْ ذَكـَرَهٗ
અલીમિલ લઝી લા યનસા મન ઝકરહુ,
તે ઈલ્મ વાળો છે. જે તેને યાદ કરે તેને તે ભૂલતો નથી
وَ لَا يَنْقُصُ مَنْ شَكـَرَهٗ
વલા યનકોસો મન શકરહુ,
જે શુક્ર કરે તેમા કમી આવા દેતો નથી
وَ لَا يَخِيْبُ مَنْ دَعَاهُ
વલા યખીબો મન દઆહૂ,
પુકારવાવાળાને ને માયુસ નથી કરતો
وَ لَا يَقْطَعُ رَجَاۤءَ مَنْ رَجَاهُ
વલા યકતઓ રજાઅ મર રજાહ.
અને જે ઉમ્મીદ રાખે તેની ઉમ્મીદને તે ખતમ નહીં કરતો
اَللّٰهُمَّ اِنِّىْ اُشْهِدُكَ
અલ્લાહુમ્મ ઈન્ની ઉશહેદોક
અય અલ્લાહ ! હું તને ગવાહ બનાવુ છું
وَ كَفٰى بِكَ شَهِيْدًا
વ કફા બેક શહીદંવ
અને તારો ગવાહ રહેવો કાફી છે
وَّ اُشْهِدُ جَمِيْعَ مَلَاۤئِكَتِكَ
વ ઉશહેદો જમીઅ મલાએકતે
અને હું તારા તમામ ફરિશ્તાઓ,
وَ سُكَّانَ سَمٰوَاتِكَ
વ સુકકાને સમાવાતેક
આસમાનમાં રહેવાવાળાઓ
وَ حَمَلَةَ عَرْشِكَ
વ હમલત અરશેક
ઉઠાવવાળા અર્શ ને,
وَ مَنْ بَعَثْتَ مِنْ اَنْبِيَاۤئِكَ وَ رُسُلِكَ
વ મમ બઅસત મિન અમેબેયાએક વ રોસોલેક
અને તારા એ નબીઓ અને રસૂલો કે જેમને તું એ મોકલ્યું છે
وَ اَنْشَاْتَ مِنْ اَصْنَافِ خَلْقِكَ
વ અનશઅત મિન અસનાફે ખલકેક
અને અલગ અલગ કિસમની મખલૂક જે તું એ પૈદા કરેલ
اَنِّىْ اَشْهَدُ اَنَّكَ اَنْتَ اللهُ
અન્ની અશહદો અન્નક અનતલ્લાહો
બધા ને ગવાહ બનવું છું અને શહાદત આપું છું કે
لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ وَحْدَكَ
લા ઈલાહ ઈલ્લા અનત વહદક
બેશક તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી તું યકતા છે
لَا شَرِيْكَ لَكَ وَ لَا عَدِيْلَ
લા શરીક લક વલા અદીલ
તારો કોઈ શરીક નથી નાતો તારો કોઈ બરાબર છે
وَ لَا خُلْفَ لِقَوْلِكَ وَ لَا تَبْدِيْلَ
વલા ખુલફ લે કવલેક વલા તબદીલ
અને કલામમાં ઈખતેલાફત અને તબદીલી નથી
وَ اَنَّ مُحَمَّدً صَلَّى اللهُ عَلَيْهِ وَ اٰلِهٖ عَبْدُكَ وَ رَسُوْلُكَ
વ અન્ન મોહંમ્મદન સલ્લલ્લાહો અલયહે વ આલેહી અબદોક વ રસૂલોક
અને શહાદત આપું છું કે મોહમ્મદ સ.અ.વ. તારા અબ્દે ખાસ અને તારા રસૂલ છે
اَدّٰى مَا حَمَّلْتَهٗ اِلَى الْعِبَادِ
અદદા મા હમ્મલતહૂ ઈલલ ઈબાદે
તેમણે તારા અહેકામ તારા બંદા સુધી પહોંચાડયા
وَجَاهَدَ فِىْ اللهِ عَزَّ وَ جَلَّ حَقَّ الْجِهَادِ
વ જાહદ ફિલ્લાહે અઝઝ વજલ્લ હકકલ જિહાદે
અને તારી ઉલૂહીય્યત માટે જેહાદ કર્યો જે હક છે
وَ اَنَّهٗ بَشَّرَ بِمَا هُوَ حَقٌّ مِنَ الثَّوَابِ
વ અન્નહૂ બશર બેમા હોવ હકકુમ મિનસ સવાબે
તેમણે તારા સવાબની બશારત આપી જે હક છે
وَ اَنْذَرَ بِمَا هُوَ صِدْقٌ مِنَ الْعِقَابِ
વ અનઝર બેમા હોવ સિક્કુમ મિનલ એકાબ.
અને તારા અઝાબથી દરવ્યું જે દુરસ્ત છે
اَللّٰهُمَّ ثَبِّتْنِىْ عَلٰى دِيْنِكَ مَا اَحْيَيْتَنِىْ
અલ્લાહુમ્મ સબબિતની અલા દીનેક મા અહયયતની
અય અલ્લાહ ! જ્યાં સુધી મને ઝિંદા ત્યાં સુધી મને તારા દીન પર કાયમ રાખ,
وَ لَا تُزِغْ قَلْبِىْ بَعْدَ اِذْ هَدَيْتَنِىْ
વ લા તોઝિગ કલબી બઅદ ઈઝ હદયતની
અને હિદાયત આપ્યા પછી મારા દિલને તેડા ન કરજે
وَ هَبْ لِىْ مِنْ لَدُنْكَ رَحْمَةً
વ હબ લી મિલ લદુનક રહમતન
અને તારા તરફથી રહેમત અતા ફર્મા
اِنَّكَ اَنْتَ الْوَهَّابُ
ઈન્નક અનતલ વહહાબો
બેશક, તું વધારે આપવા વાળો છે
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ عَلٰى اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદિવ વ અલા આલે વ મોહંમ્મદિવ
મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَّاجْعَلْنِىْ مِنْ اَتْبَاعِهٖ وَ شِيْعَتِهٖ
વજઅલની મિન્ન અતબાએહી વ શીઅતેહી
મને તેમના પયરવકારોં અને તેમના શીયાઓંમાં કરાર દે
وَاحْشُرْنِىْ فِىْ زُمْرَتِهٖ
વહશુરની ફી ઝુમરતેહી
અને તેમના ગીરોહ સાથે મારો શુમાર કર
وَ وَفِّقْنِىْ لِاَدَاۤءِ فَرْضِ الْجُمُعَاتِ
વ વફફિકની લે અદાએ ફરઝિલ જોમોઆતે
અને નમાઝે જુમઆ પઢવાની
وَ مَا اَوْجَبْتَ عَلَىَّ فِيْهَا مِنَ الطَّاعَاتِ
વ મા અવજબત અલય્ય ફીહા મિનત તાઆતે
અને જે કઈ પણ તું એ મારા પર વાજીબ કર્યું છે તેને અદા કરવાની તૌફીક આપ.
وَ قَسَمْتَ لِاَهْلِهَا مِنَ الْعَطَاۤءِ فِىْ يَوْمِ الْجَزَاۤءِ
વ કૈસમત લે અહલેહા મિનલ અતાએ ફી યવમિલ જઝા.
અને રોઝે કયામત જ્યારે એહલે ઈતાઅત પર તારી ઈનાયત હો ત્યારે મને પણ હિસ્સો આપ
اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ۔
ઈન્નક અનતલ અઝીઝુલ હકીમ.
તું સાહેબે ઇકતેદાર હિકમતવાલો છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,