હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ચોથી રાત્રે (૨૦x૨) પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી ૨૫ વખતસુરએ તોહીદ પડે.
તો અલ્લાહ દરેક રકાત માટે દસ લાખ વર્ષનો સવાબ લખશે અને દરેક રકાત માટે તેના માટે દસ લાખ શહેરો બનાવશે. અલ્લાહ તેને દસ લાખ શહીદોનો સવાબ પણ આપશે.