હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 4થી રાત્રે (20x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી 25 વખત સુરએ તોહીદ પડે.
તો અલ્લાહ દરેક રકાત માટે દસ લાખ વર્ષનો સવાબ લખશે અને દરેક રકાત માટે તેના માટે દસ લાખ શહેરો બનાવશે. અલ્લાહ તેને દસ લાખ શહીદોનો સવાબ પણ આપશે.