૧૯ રમઝાનના શબના આમાલ

 

 

 

50 રકાત સલાત, દરેક રકાતમાં સૂરા અલ ફાતિહા પઢયા પછી, સૂરા અલ ઝિલ્ઝાલ પઢવી.
સવાબ: જે આ નમાઝ પઢે છે તેણે જાણે સો વાર હજ કરી હોય.