૨૦-મી રાત્રીના પડવાની નમાઝ

૨૦-મી રાતના ૮ રકાત નમાઝ પડે 2-2 રકાત કરીને 4 નમાઝ પડે સુરએ અલહમદની પછી જોઈએ તે સુરો પડે મતલબ કે સુબ્હ ની માફક. હકતઆલા તેના ગુજરેલા તથા થવાવાળા ગુનાહ માફ કરી આપે.