૧૭-મી રાતના ૨ રકાત નમાઝ છે. પહેલી રકાતમાંઅલહમદની પછી જોઈએ તે સુરા એક વખત પડે. બીજી રકાતમાંઅલહમદની પછી સો વખતકુલહોવલ્લાહનો સુરો પડે. નમાઝ ખતમ થવા પછી સો વખત “લાએલાહ ઈલ્લલાહ “ પડે તો હક તઆલા હજાર હજાર હજ, હજાર હજાર ઈમરાહ, હજાર હજાર જેહાદનો સવાબ અતા ફરમાવે.