૧૬-મી રાત્રીના પડવાની નમાઝ

૧૬-મી રાતના ૧૨ રકાત નમાઝ છે. દરેક રકાતમા અલહમદના સુરા પછી સૂરાએ તકાસુર 12 વખત પડે. તેનો સવાબ એ છે કે કયામતના દિવસે કબરની અદરથી બાહર નીકળે તે વખતે સયરાબ હોય અને કયામતની પયાસનો અસર તેને થાય અને બલદ આવાઝથી કલમએ શહાદતેન પડતો બેહિસાબ જન્ન્તમા પ્રવેશ કરે.