૧૭-મી રાત્રીના પડવાની નમાઝ

૧૭-મી રાતના ૨ રકાત નમાઝ છે. પહેલી રકાતમાં અલહમદની પછી જોઈએ તે સુરા એક વખત પડે. બીજી રકાતમાં અલહમદની પછી સો વખત કુલહોવલ્લાહનો સુરો પડે. નમાઝ ખતમ થવા પછી સો વખત “લાએલાહ ઈલ્લલાહ “ પડે તો હક તઆલા હજાર હજાર હજ, હજાર હજાર ઈમરાહ, હજાર હજાર જેહાદનો સવાબ અતા ફરમાવે.