૧૬-મી રાત્રીના પડવાની નમાઝ

૧૬-મી રાતના (૧૨ રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદના સુરા પછી અલહાકોતકાસોરોનો સુરો 12 વખત પડે. તેનો સવાબ એ છે કે કયામતના દિવસે કબરની અદરથી બાહર નીકળે તે વખતે સયરાબ હોય અને કયામતની પયાસનો અસર તેને થાય અને બલદ આવાઝથી કલમએ શહાદતેન પડતો બેહિસાબ જન્ન્તમા પ્રવેશ કરે.