૩ ઇમામ હુસૈન (અ.સ.)નો આમાલ-એ-રોઝ આશુરા

૧.૧૦૦ વખત કુલ-હોવાલ્લાહો-અહદ
૨.૧૦૦ વખત અલ્લાહુમલ્લાન કતલત હુસૈન અલયહિસ્સલામ
૩. ૪ રકાત નમાઝ એટલે કે ૨ નમાઝ, ૨-૨ રકાત બંને નીચે પ્રમાણે:
૧લી રકાતમાં સુરા-એ-હમદ અને કુલ યા અય્યુહાલ કાફિરૂન.
પછી બીજી રકાતમાં સુરા-એ-હમદ અને કુલ હુવલ્લાહુ અહદ,
પછી ત્રીજી રકાતમાં સુરા-એ-હમદ સુરે-અહઝાબ (સુરાહ ન.૩૩ )
પછી ચોથી રકાતમાં સુરા-એ-હમદ પછી સુરે-મુના-ફીકુન (સુરાહ ન.૨૮ )
૪. ઝિયારતે શિશુમ – હઝરત અમીરૂલ મોઅમીન અ.સ.
૫. ઝિયારતે આશુરા – હઝરત ઇમામ હુસૈન અ.સ.
ત્યાર બાદ ૧૦૦ વખત લાનત, ૧૦૦ વખત સલામ,
૧ નાની દુઆ, સિજદા, ૨ રકાત નમાઝ અને તે પછી
દુઆ-એ-અલકામહ.
૬. નીચે મુજબ ૭ વાર આગળ અને પાછળ જતાં પઢવું :-
ઇન્ના લિલ્લાહે વા ઇન્ના ઇલેહે રાજેઉન – રિઝાન બે કઝાએહી વા તસ્લીમાન લે અમરેહ
૭. ઝદુલ માદ માંથી દુઆ: અલ્લાહુમા અઝીબીલ ફજરત થી શરૂ કરીને
૮. ઝિયારતે તાઝિયાહ જે સામાન્ય રીતે અસર પછી પઢવામાં આવે છે. આશુરાના દિવસે મજલીસ અને માતમ પછી
૯. કહો “આઝમલ્લાહુ ઉજુરાના વા ઉજુરાકુમ બી મુસાબીના બિલ હુસૈન અલયહીસ સલામ વજાલાના વઈયાકુમ મિનાત્તાલેબીન લિસારીહી માઆ વલીયહી અલ ઈમામુલ મહદીયિ મીન આલે મોહમ્મદીન અલયહીમુસલામ”
૧૦. ૧૦૦ વખત અલાહુમા સલ્લે અલ્લ હુસૈન