[00:00.00]
۩ મુસતહબ સજદા આયત-૬૦
الفرقان
અલ ફુરકાન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૫ | આયત-૭૭
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
تَبٰرَكَ الَّذِىْ نَزَّلَ الْفُرْقَانَ عَلٰى عَبْدِهٖ لِيَكُوْنَ لِلْعٰلَمِيْنَ نَذِيْرَا ۙ﴿1﴾
૧.ítçtthfÕÕtÍ8e LtÍ0ÕtÕt3 Vwh3f1tLt y1Õtt y1çŒune ÕtuGtfqLt rÕtÕt3 y1tÕtBteLt LtÍ8eht
૧.બરકતવાળો છે તે ખુદા કે જેણે પોતાના બંદા પર ફુર્કાન નાઝિલ કર્યુ કે જેથી તે તમામ દુનિયાવાળાઓને (અઝાબથી) ડરાવનાર બને.
[00:11.00]
۟الَّذِىْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَّلَمْ يَكُنْ لَّهٗ شَرِيْكٌ فِى الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَىْءٍ فَقَدَّرَهٗ تَقْدِيْرًا﴿2﴾
૨.rLtÕÕtÍ8e Õtnq BtwÕfwMËBttÔttítu ÔtÕt3yÍu2o ÔtÕtBt3GtíítrÏt1Í74 ÔtÕtŒkÔt ÔtÕtBt3 GtfwÕÕtnq ~thefwLt3 rVÕt3BtwÕfu ÔtÏ1tÕtf1 fwÕÕt ~tGt3ELt3 Vf1vhnq ítf14Œeht
૨.જેના માટે આસમાનો તથા ઝમીનની સલ્તનત છે અને જેણે ન કોઇને પોતાનો ફરઝંદ પસંદ કર્યો અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે અને તેણે દરેક વસ્તુને ખલ્ક કરી અને દરેક વસ્તુનો યોગ્ય અંદાજ કર્યો.
[00:40.00]
وَاتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً لَّا يَخْلُقُوْنَ شَيْئًا وَّهُمْ يُخْلَقُوْنَ وَلَا يَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ ضَرًّا وَّلَا نَفْعًا وَّلَا يَمْلِكُوْنَ مَوْتًا وَّلَا حَيٰوةً وَّلَا نُشُوْرًا﴿3﴾
૩.ÔtíítÏ1tÍq rBtLŒqLtune9 ytÕtunítÕt3 ÕttGtÏ1Õttuf1qLt ~tGt3ykÔt3 ÔtnwBt3 GtwÏ1Õtf1qLt ÔtÕttGtBÕtufqLt ÕtuyLVtuËurnBt3 Í1hk0Ôt3 ÔtÕttLtV3y1kÔt3 ÔtÕttGtBÕtufqLt BtÔt3ítkÔt3 ÔtÕttn1GttítkÔt3 ÔtÕttLttu~tqht
૩.અને તેઓએ અલ્લાહને છોડીને તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કર્યા કે જેઓ કંઇપણ વસ્તુ પૈદા કરતા નથી, બલ્કે તેઓને પૈદા કરવામાં આવ્યા છે, અને પોતાના ફાયદા કે નુકસાનની સત્તા ધરાવતા નથી તેમજ ન મોતની સત્તા રાખે છે અને ન જીવનની અને ન મુર્દાને સજીવન કરવાની.
[01:15.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اِفْكٌ ۟افْتَرٰٮهُ وَاَعَانَهٗ عَلَيْهِ قَوْمٌ اٰخَرُوْنَ ۛۚ فَقَدْ جَآءُوْ ظُلْمًا وَّزُوْرًا ۛۚ﴿4﴾
૪.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY9ELt3ntÍt98 EÕÕtt9 EV3ftu rLtV3íthtntu Ôtyy1tLtnq y1ÕtGt3nu f1Ôt3BtwLt3 ytÏ1tYLt, Vf1Œ3ò9Q Í5wÕt3BtkÔt3 ÔtÍqht
૪.અને જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ કહ્યુ કે આ (કુરઆન) જૂઠાણા સિવાય કાંઇ જ નથી કે જે તેણે ઘડી કાઢયું છે અને બીજી કોમે તેની તેમાં મદદ કરી છે, (આવી વાત કરીને) તમે ઝુલ્મ અને જૂઠનો ગુનાહ અંજામ આપ્યો છે.
[01:39.00]
وَقَالُوْۤا اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ اكْتَتَبَهَا فَهِىَ تُمْلٰى عَلَيْهِ بُكْرَةً وَّاَصِيْلًا﴿5﴾
૫.Ôtf1tÕt9q yËtít2eÁÕt3 yÔÔtÕteLtf3ítítçtnt VnuGt ítwBÕtt y1ÕtGt3nu çtwf3hítkÔt3 Ôt yË2eÕtt
૫.અને તેઓએ કહ્યુ છે કે આ ફકત આગળના લોકોની વાર્તા છે જેને તેઓએ લખી લીધુ છે અને સવાર સાંજ તેને ઇમ્લા કરવામાં આવે છે.
[01:51.00]
قُلْ اَنْزَلَهُ الَّذِىْ يَعْلَمُ السِّرَّ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اِنَّهٗ كَانَ غَفُوْرًا رَّحِيْمًا﴿6﴾
૬.fwÕt3 yLÍÕtnwÕÕtÍ8e Gty14ÕtBtwË3rËh0 rVMËBttÔttítu ÔtÕt3yÍo, ELLtnq ftLt øt1Vqhh0n2eBtt
૬.તું કહે કે આ (કુરઆન)ને તેણે નાઝિલ કર્યુ જે આસમાનો તથા ઝમીનના રાઝને જાણે છે; હંમેશાથી તે ગફુરૂર રહીમ છે.
[02:05.00]
وَقَالُوْا مَالِ هٰذَا الرَّسُوْلِ يَاْكُلُ الطَّعَامَ وَيَمْشِىْ فِى الْاَسْوَاقِ ؕ لَوْلَاۤ اُنْزِلَ اِلَيْهِ مَلَكٌ فَيَكُوْنَ مَعَهٗ نَذِيْرًا ۙ﴿7﴾
૭.Ôtf1tÕtq BttÕtuntÍ7h3 hËqÕtu Gty3ftuÕtwí1ít1y1tBt ÔtGtBt3~te rVÕt3 yMÔttf1, ÕtÔt3Õtt9 WLÍuÕt3 yuÕtGt3nu BtÕtfwLt3 VGtfqLt Bty1nq LtÍ8eht
૭.અને તેઓ કહ્યુ કે શા માટે આ રસૂલ ખાય છે અને બજારોમાં હરેફરે છે? અને શા માટે તેની પર કોઇ ફરિશ્તાને નાઝિલ કરવામાં નથી આવતો કે જે તેની સાથે લોકોને ડરાવે?
[02:29.00]
اَوْ يُلْقٰٓى اِلَيْهِ كَنْزٌ اَوْ تَكُوْنُ لَهٗ جَنَّةٌ يَّاْكُلُ مِنْهَا ؕ وَقَالَ الظّٰلِمُوْنَ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا رَجُلًا مَّسْحُوْرًا﴿8﴾
૮.yÔt3GtwÕft92 yuÕtGt3nu fLt3ÍwLt3 yÔt3ítfqLttu Õtnq sLLtítwkGt3 Gty3ftuÕttu rBtLt3nt Ôtf1tÕtÍ54Í5tÕtuBtqLt ELt3 ítíítçtuQ2Lt EÕÕtt hòuÕtBt3 BtMnq1ht
૮.અથવા તેના માટે કોઇ ખજાનો ઉતારવામાં આવે અથવા કોઇ બગીચો હોય કે જેમાંથી તે ખાય; અને ઝાલિમોએ કહ્યુ કે તમે માત્ર એક જાદુમાં સપડાએલા માણસની તાબેદારી કરી રહ્યા છો.
[02:50.00]
اُنْظُرْ كَيْفَ ضَرَبُوْا لَكَ الْاَمْثَالَ فَضَلُّوْا فَلَا يَسْتَطِيْعُوْنَ سَبِيْلاً۠ ﴿9﴾
૯.WLt3Í5wh3 fGt3V Í1hçtq ÕtfÕt3 yBËt7Õt VÍ1ÕÕtq VÕtt GtË3ítít2eW2Lt ËçteÕtt
૯.જુઓ કે તેઓએ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરી તેઓ એવા ગુમરાહ થયા કે (હક) રસ્તો મેળવી શકતા નથી.
[03:03.00]
تَبٰرَكَ الَّذِىْۤ اِنْ شَآءَ جَعَلَ لَكَ خَيْرًا مِّنْ ذٰلِكَ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ وَيَجْعَلْ لَّكَ قُصُوْرًا﴿10﴾
૧૦.ítçtthfÕÕtÍe98 ELt3~tt9y sy1Õt Õtf Ï1tGt3hkBt3 rBtLt3Ít7Õtuf sLLttrítLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLt3nthtu ÔtGts3 y1ÕÕtf ft2uËq1ht
૧૦.બરકતવાળી છે તેની જાત કે અગર તે ચાહે તો તારા માટે એના કરતાંય બહેતર વસ્તુઓ તને અતા કરે, (એટલે કે) એવા બગીચા કે જેની હેઠળ નદીઓ વહે છે, અને તારા માટે મહેલો અતા કરે.
[03:28.00]
بَلْ كَذَّبُوْا بِالسَّاعَةِ وَاَعْتَدْنَا لِمَنْ كَذَّبَ بِالسَّاعَةِ سَعِيْرًا ۚ﴿11﴾
૧૧.çtÕt3fÍ74Í7çtq rçtMËty1ítu Ôtyy14ítŒ3Ltt ÕtuBtLt3 fÍ74Í7çt rçtË0ty1ítu ËE2ht
૧૧.બલ્કે તેઓએ (કયામતની) ઘડીને જૂઠલાવી, અને જેઓ (કયામતની) ઘડીને જૂઠલાવે તેમના માટે અમોએ ભડભડતી આગ તૈયાર કરેલ છે.
[03:28.00]
اِذَا رَاَتْهُمْ مِّنْ مَّكَانٍۢ بَعِيْدٍ سَمِعُوْا لَهَا تَغَيُّظًا وَّزَفِيْرًا﴿12﴾
૧૨.yuÍt7hyínwBt3 rBtBt3BtftrLtBt3 çtE2rŒLt3 ËBtuQ2 Õtnt ítø1tGGttuÍ6kÔt3 Ôt ÍVeht
૧૨.જયારે જહન્નમની આગ તેઓને દૂરથી નિહાળશે ત્યારે તેઓ તેના ગુસ્સા સાથે શ્વાસ લેવાની અવાજને સાંભળશે.
[03:50.00]
وَاِذَاۤ اُلْقُوْا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِيْنَ دَعَوْا هُنَالِكَ ثُبُوْرًا ؕ﴿13﴾
૧૩.ÔtyuÍt98 WÕfq1 rBtLnt BtftLtLt3 Í1GGtuf1Bt3 Bttuf1h0LteLt Œy1Ôt3 ntuLttÕtuf Ët8uçtqht
૧૩.અને જેવા તેમને સાંકળોમાં જકડીને કોઇ સાંકડી જગ્યામાં નાખી દેવામાં આવશે ત્યાં જ તેઓ મૌત માટે પોકારશે.
[04:03.00]
لَا تَدْعُوا الْيَوْمَ ثُبُوْرًا وَّاحِدًا وَّادْعُوْا ثُبُوْرًا كَثِيْرًا﴿14﴾
૧૪.ÕttítŒ3W2Õt3 GtÔt3Bt Ëtu8çtqhkÔt3 Ôttnu2ŒkÔt3 ÔtŒ3Q2 Ëtu8çtqhLt3 fË8eht
૧૪.આજે એક જ મૌતને ન પોકારો, બલ્કે ઘણા બધા મૌતને પોકારો.
[04:13.00]
قُلْ اَذٰلِكَ خَيْرٌ اَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِىْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ كَانَتْ لَهُمْ جَزَآءً وَّمَصِيْرًا﴿15﴾
૧૫.fw1Õt3 yÍt7Õtuf Ï1tGt3ÁLt3 yBt3sLLtítwÕt3 Ï1twÂÕŒÕÕtíte Ôttuyu2ŒÕt3 Btwíítfq1Lt3, ftLtít3 ÕtnwBt3 sÍt9ykÔt3 Ôt BtË2eht
૧૫.(અય રસૂલ સ.અ.વ.) કહો શું આ બેહતર છે કે તે હંમેશની જન્નત કે જેનો પરહેઝગારોને વાયદો કરવામાં આવેલ છે? કે જે તેમનો બદલો અને ઠેકાણું છે.
[04:31.00]
لَّهُمْ فِيْهَا مَا يَشَآءُوْنَ خٰلِدِيْنَ ؕ كَانَ عَلٰى رَبِّكَ وَعْدًا مَّسْئُوْلًا﴿16﴾
૧૬.ÕtnwBt3 Vent BttGt~tt9QLt Ït1tÕtuŒeLt, ftLt y1Õtt hççtuf Ôty1ŒBt3 BtMWÕtt
૧૬.જે કાંઇ તેઓ તમન્ના કરે, તે તેમાં હાજર છે, તેઓ હંમેશ માટે તેમાં જ રહેશે અને આ તારા પરવરદિગારનો લાઝમી વાયદો છે.
[04:45.00]
وَيَوْمَ يَحْشُرُهُمْ وَمَا يَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَيَقُوْلُ ءَاَنْتُمْ اَضْلَلْتُمْ عِبَادِىْ هٰٓؤُلَاۤءِ اَمْ هُمْ ضَلُّوا السَّبِيْلَ ؕ﴿17﴾
૧૭.Ôt GtÔt3Bt Gtn14~ttuhtunwBt3 ÔtBttGty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu VGtfq1Õttu yyLítwBt3 yÍ14Õt3ÕtítwBt3 yu2çttŒe nt9ytuÕtt9yu yBnwBt3 Í1ÕÕtwMËçteÕt
૧૭.અને તે દિવસે અલ્લાહ તેઓ (મુશરીકો)ને અને તેઓના (ખોટા) ખુદાઓને કે જેમની તેઓ અલ્લાહને મૂકી ઇબાદત કરતા હતા, તેઓ સૌને મહેશૂર કરશે અને કહેશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા અથવા તેઓ પોતે ભટકી ગયા હતા?
[05:15.00]
قَالُوْا سُبْحٰنَكَ مَا كَانَ يَنْۢبَغِىْ لَنَاۤ اَنْ نَّتَّخِذَ مِنْ دُوْنِكَ مِنْ اَوْلِيَآءَ وَ لٰكِنْ مَّتَّعْتَهُمْ وَاٰبَآءَهُمْ حَتّٰى نَسُوا الذِّكْرَۚ وَكَانُوْا قَوْمًۢا بُوْرًا﴿18﴾
૧૮.f1tÕtq Ëwçn1tLtf BttftLt GtBt3çtøt2e ÕtLtt9 yLLtíítÏtu2Í7 rBtLŒqLtuf rBtLt3yÔt3ÕtuGtt9y ÔtÕttrfBt3 Btííty14ítnwBt3 Ôt ytçtt9ynwBt3 n1íítt LtËqÍ74 rÍ7f3h, ÔtftLtq f1Ôt3BtBt3 çtqht
૧૮.ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે અને અમોને કોઇ હક નથી કે અમો તારા સિવાય બીજા કોઇને અમારો વલી બનાવીએ, પરંતુ હકીકત એ છે કે તે તેમને તથા તેમના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોની) સગવડતા આપી, તેથી તેઓ તારી યાદથી ગાફિલ થઇ ગયા અને હલાક થનાર કોમ બની ગઇ.
[05:45.00]
فَقَدْ كَذَّبُوْكُمْ بِمَا تَقُوْلُوْنَۙ فَمَا تَسْتَطِيْعُوْنَ صَرْفًا وَّلَا نَصْرًاۚ وَمَنْ يَّظْلِمْ مِّنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيْرًا﴿19﴾
૧૯.Vf1Œ3 fÍ74Í7çtqfwBt3 çtuBtt ítf1qÕtqLt VBttítMítít2eW2Lt Ë1h3VkÔt3 ÔtÕttLtË14hLt3, ÔtBtkGGtÍ54rÕtBt3 rBtLt3fwBt3 LtturÍ7f74ntu y1Ít7çtLt3 fçteht
૧૯.જે કાંઇ તમે કહો છો તે બાબતે તમને (તમારા માઅબૂદોએ) જૂઠલાવ્યા હવે ન તમે અઝાબને ટાળી શકશો અને ન મદદ માંગી શકશો, અને તમારામાંથી જે ઝુલ્મ કરશે તેને અમે સખ્ત અઝાબની મજા ચખાડીશું.
[06:05.00]
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِيْنَ اِلَّاۤ اِنَّهُمْ لَيَاْكُلُوْنَ الطَّعَامَ وَيَمْشُوْنَ فِى الْاَسْوَاقِ ؕ وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً ؕ اَتَصْبِرُوْنَۚ وَكَانَ رَبُّكَ بَصِيْرًا۠ ﴿20﴾
૨૦.ÔtBtt9 yh3ËÕLtt f1çÕtf BtuLtÕt3 Btwh3ËÕteLt EÕÕtt9 ELLtnwBt3 ÕtGty3ftuÕtqLtít14 ít1y1tBt ÔtGtB~tqLt rVÕt3yMÔttf1, Ôtsy1ÕLtt çty14Í1fwBt3 Õtuçty14rÍ1Lt3 rVíLtn, yítM1çtuYLt, ÔtftLt hççttuf çtË2eht
૨૦.અને અમોએ તારી પહેલાં કોઇપણ રસૂલને મોકલ્યા નથી સિવાય કે તેઓ ખાતા હતા અને બજારોમાં હરતા ફરતા હતા; અને અમોએ તમારામાંથી અમુકોને અમુકો માટે અજમાઇશના ઝરીયા બનાવ્યા છે; તો શું તમે સબર કરી શકશો જયારે કે તારો પરવરદિગાર હર હંમેશ દેખનારો છે.
[06:34.00]
وَقَالَ الَّذِيْنَ لَا يَرْجُوْنَ لِقَآءَنَا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْنَا الْمَلٰٓئِكَةُ اَوْ نَرٰى رَبَّنَا ؕ لَقَدِ اسْتَكْبَرُوْا فِیْۤ اَنْفُسِهِمْ وَعَتَوْ عُتُوًّا كَبِيْرًا﴿21﴾
૨૧.Ôtf1tÕtÕt3 ÕtÍ8eLt ÕttGth3òqLt Õtuft92yLtt ÕtÔt3Õtt WLt3ÍuÕt y1ÕtGt3LtÕt3 BtÕtt9yufíttu yÔt3Ltht hççtLtt, Õtf1rŒMítf3çtY Ve9yLVtuËurnBt3 Ôty1ítÔt3 ytu2ítwÔtLt3 fçteht
૨૧.અને જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ રાખતા નથી તેઓ કહે છે કે અમારા પર ફરિશ્તા કેમ નાઝિલ કરવામાં આવ્યા નથી ? અથવા અમે અમારા ખુદાને કેમ જોતા નથી ?! ખરેજ તેઓ મગરૂર બની ગયા અને હદ ઉપરાંતની સરકશી કરી!
[07:00.00]
يَوْمَ يَرَوْنَ الْمَلٰٓئِكَةَ لَا بُشْرٰى يَوْمَئِذٍ لِّلْمُجْرِمِيْنَ وَ يَقُوْلُوْنَ حِجْرًا مَّحْجُوْرًا﴿22﴾
૨૨.GtÔt3Bt GthÔt3LtÕt3 BtÕtt9yufít Õttçtw~t3ht GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3Btws3huBteLt ÔtGtfq1ÕtqLt rn1s3hBt3 Btn14òqht
૨૨.જે દિવસે તેઓ ફરિશ્તાઓને જોશે તે દિવસે મુજરીમો માટે કોઇ ખુશખબર નહિ હોય, અને (ફરિશ્તાઓ) કહેશે (જન્નતની તમને) મનાઇ (છે).
[07:13.00]
وَقَدِمْنَاۤ اِلٰى مَا عَمِلُوْا مِنْ عَمَلٍ فَجَعَلْنٰهُ هَبَآءً مَّنْثُوْرًا﴿23﴾
૨૩.Ôtf1rŒBLtt9 yuÕtt Btt y1BtuÕtq rBtLt3 y1BtrÕtLt3 Vsy1ÕLttntu nçtt9yBt3 BtLt3Ëqht
૨૩.અને જે આમાલ તેમણે કર્યા હશે તેની તરફ અમે ઘ્યાન આપીશું, પછી અમે તે (આમાલ)ને વિખરાએલા રજકણો જેવા કરી નાખીશું.
[07:27.00]
اَصْحٰبُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُّسْتَقَرًّا وَّاَحْسَنُ مَقِيْلًا﴿24﴾
૨૪.yË14n1tçtwÕt3 sLLtítu GtÔt3BtyurÍ7Lt3 Ï1tGt3ÁBt3 BtwMítf1h3hkÔt3 Ôtyn14ËLttu Btf2eÕtt
૨૪.તે દિવસે જન્નતીઓ માટે સારામાં સારા ઘરો હશે અને ઉમદા આરામ કરવાની જગ્યા હશે.
[07:37.00]
وَيَوْمَ تَشَقَّقُ السَّمَآءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلٰٓئِكَةُ تَنْزِيْلًا﴿25﴾
૨૫.ÔtGtÔt3Bt ít~tf14f1f1wMËBtt9ytu rçtÕø1tBttBtu ÔtLtwÍ3ÍuÕtÕt3 BtÕtt9yufíttu ítLt3ÍeÕtt
૨૫.અને તે દિવસે આસમાન વાદળો સાથે ફાટી જશે અને ફરિશ્તાઓના ટોળે ટોળા નાઝિલ કરવામાં આવશે.
[07:50.00]
اَلْمُلْكُ يَوْمَئِذِ ۟الْحَقُّ لِلرَّحْمٰنِؕ وَكَانَ يَوْمًا عَلَى الْكٰفِرِيْنَ عَسِيْرًا﴿26﴾
૨૬.yÕt3BtwÕftu GtÔt3BtyuÍ8urLtÕt3 n1f14ft2u rÕth0n14BttLtít ÔtftLt GtÔt3BtLt3 y1ÕtÕt3 ftVuheLt y1Ëeht
૨૬.અને તે દિવસે ખરી હુકૂમત રહેમાન (અલ્લાહ)ની છે; અને તે દિવસ નાસ્તિકો માટે ખૂબ જ સખ્ત હશે.
[08:02.00]
وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلٰى يَدَيْهِ يَقُوْلُ يٰلَيْتَنِى اتَّخَذْتُ مَعَ الرَّسُوْلِ سَبِيْلًا﴿27﴾
૨૭.Ôt GtÔt3Bt Gty1Í14Íw1Í54 Í5tÕtuBttu y1Õtt GtŒGt3nu Gtf1qÕttu GttÕtGt3ítrLt íítÏ1tÍ74íttu Bty1h0ËqÕtu ËçteÕtt
૨૭.અને તે દિવસે ઝાલિમ (અફસોસમાં) પોતાના બંને હાથો પર બટકા ભરશે અને કહેશે કે કદાચ મેં રસૂલની સાથેનો રસ્તો ઇખ્તીયાર કર્યો હોત!
[08:13.00]
يٰوَيْلَتٰى لَيْتَنِىْ لَمْ اَتَّخِذْ فُلَانًا خَلِيْلًا﴿28﴾
૨૮.Gtt ÔtGt3Õtítt ÕtGt3ítLte ÕtBt3yíítrÏt1Í74 VtuÕttLtLt3 Ï1tÕteÕtt
૨૮.અને કહેશે કે હાય અફસોસ, મેં ફલાણાને મારો દોસ્ત બનાવ્યો ન હોત !
[08:21.00]
لَقَدْ اَضَلَّنِىْ عَنِ الذِّكْرِ بَعْدَ اِذْ جَآءَنِىْ ؕ وَكَانَ الشَّيْطٰنُ لِلْاِنْسَانِ خَذُوْلًا﴿29﴾
૨૯.Õtf1Œ3 yÍ1ÕÕtLte y1rLtÍ74rÍ7f3hu çty14Œ EÍ74ò9yLte, ÔtftLt~~tGt3ít1tLttu rÕtÕt3 ELËtLtu Ï1tÍ7qÕtt
૨૯.તેણે મારી પાસે ઝિક્ર (કુરઆન) આવી ગયા પછી મને ગુમરાહ કરી દીધો, અને શૈતાન ઇન્સાનનો સાથ મૂકી દેનાર જ છે.
[08:34.00]
وَقَالَ الرَّسُوْلُ يٰرَبِّ اِنَّ قَوْمِى اتَّخَذُوْا هٰذَا الْقُرْاٰنَ مَهْجُوْرًا﴿30﴾
૩૦.Ôtf1tÕth3 hËqÕttu Gtt hççtu ELLt f1Ôt3rBtíítÏ1tÍ7q ntÍ7Õt3 f1wh3ytLt Btn3òqht
૩૦.અને તે વખતે રસૂલ અરજ કરશે કે અય મારા પરવરદિગાર ! ખરેખર મારી કોમે આ કુરઆનને નઝર અંદાઝ કરી દીધું.
[08:45.00]
وَكَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِىٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِيْنَؕ وَكَفٰى بِرَبِّكَ هَادِيًا وَّنَصِيْرًا﴿31﴾
૩૧.ÔtfÍt7Õtuf sy1ÕLtt ÕtufwÕÕtu LtrçtGt3rGtLt3 y1ŒwÔÔtBt3 BtuLtÕt3 Btws3huBteLt ÔtfVt çtuhççtuf ntŒuGtkÔt3 Ôt LtË2eht
૩૧.અને આજ પ્રમાણે અમે દરેક નબી માટે મુજરીમોમાંથી દુશ્મન બનાવ્યા; અને તારો પરવરદિગાર હિદાયત અને મદદ માટે કાફી છે.
[09:00.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْاٰنُ جُمْلَةً وَّاحِدَةً ۛۚ كَذٰلِكَ ۛۚ لِنُثَبِّتَ بِهٖ فُؤَادَكَ وَرَتَّلْنٰهُ تَرْتِيْلًا﴿32﴾
૩૨.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY ÕtÔt3Õtt LtwÍ7ÍuÕt y1ÕtGt3rnÕt3 f1wh3ytLttu òwBÕtítk Ôt0tnu2ŒítLt3 fÍt7Õtuf ÕtuLttuË7ççtuít çtune VtuytŒf ÔthíítÕLttntu íth3íteÕtt
૩૨.
[09:18.00]
وَلَا يَاْتُوْنَكَ بِمَثَلٍ اِلَّا جِئْنٰكَ بِالْحَقِّ وَاَحْسَنَ تَفْسِيْرًا ؕ﴿33﴾
૩૩.ÔtÕttGty3ítqLtf çtuBtË7rÕtLt3 EÕÕtt suy3Lttf rçtÕn1f14fu2 Ôtyn14ËLt ítV3Ëeht
૩૩.અને આ લોકો કોઇ પણ મિસાલ તારી પાસે નથી લાવતા સિવાય કે અમે (તેના જવાબમાં) હક અને (તેના કરતા) બહેતરીન બયાન લાવીએ છીએ.
[09:27.00]
اَلَّذِيْنَ يُحْشَرُوْنَ عَلٰى وُجُوْهِهِمْ اِلٰى جَهَنَّمَۙ اُولٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَّاَضَلُّ سَبِيْلًا۠ ﴿34﴾
૩૪.yÕÕtÍ8eLt Gttun14~tYLt y1Õtt ÔttuòqnurnBt3 yuÕttsnLLtBt, ytuÕtt9yuf ~th3ÁBt3BtftLtkÔt3 Ôt yÍ1ÕÕttu ËçteÕtt
૩૪.જે લોકોને તેમના ઊંધા મોઢે જહન્નમ તરફ મહેશૂર કરવામાં આવશે, તેમનુ ઠેકાણું સૌથી ખરાબ છે, (કારણ કે) તેઓ સૌથી વધારે ભટકી ગયેલા છે.
[09:46.00]
وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَجَعَلْنَا مَعَهٗۤ اَخَاهُ هٰرُوْنَ وَزِيْرًا ۖ ۚ﴿35﴾
૩૫.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËÕfuíttçt Ôtsy1ÕLtt Bty1nq yÏt1tntu ntYLt ÔtÍeht
૩૫.અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી અને તેના ભાઇ હારૂનને તેનો વઝીર બનાવ્યો.
[09:58.00]
فَقُلْنَا اذْهَبَاۤ اِلَى الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَاؕ فَدَمَّرْنٰهُمْ تَدْمِيْرًاؕ﴿36﴾
૩૬.Vf1wÕt3 LtÍ74nçtt9 yuÕtÕt3f1Ôt3rBtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt, VŒBt0h3LttnwBt3 ítŒ3Bteht
૩૬.પછી અમોએ કહ્યું કે તમે બંને અમારી આયતોને જૂઠલાવનાર કોમ તરફ જાવ અને પછી અમોએ તેમને (ફીરઔન અને તેની કૌમને નાફરમાનીને કારણે) તબાહો બરબાદ કરી દીધા.
[10:11.00]
وَقَوْمَ نُوْحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ اَغْرَقْنٰهُمْ وَجَعَلْنٰهُمْ لِلنَّاسِ اٰيَةً ؕ وَاَعْتَدْنَا لِلظّٰلِمِيْنَ عَذَابًا ا لِيْمًا ۖ ۚ﴿37﴾
૩૭.Ôt f1Ôt3Bt Ltqrn1Õt3 ÕtBt0t fÍ74Í7çtqh3 htuËtuÕt yø14thf14LttnwBt3 Ôtsy1ÕLttnwBt3 rÕtLLttËu ytGtn, Ôtyy14ítŒ3Ltt rÕtÍ54Í5tÕtuBteLt y1Ít7çtLt3 yÕteBtt
૩૭.અને નૂહની કોમે જ્યારે રસૂલોને જૂઠલાવ્યા ત્યારે અમોએ તેમને ડૂબાડી દીધા અને તે કોમને લોકો માટે એક નિશાની (નસીહત) બનાવી; અને અમોએ ઝાલિમો માટે દર્દનાક અઝાબ તૈયાર કરેલ છે.
[10:29.00]
وَّعَادًا وَّثَمُوْدَاۡ وَ اَصْحٰبَ الرَّسِّ وَقُرُوْنًۢا بَيْنَ ذٰلِكَ كَثِيْرًا﴿38﴾
૩૮.Ôty1tŒkÔt3 ÔtË7BtqŒ ÔtyM1n1tçth3 hMËu Ôtft2uYLtBt3 çtGt3Lt Ít7Õtuf fË8eht
૩૮.અને આદ, સમૂદની કોમને અને રસ્સના રહેવાસીઓને અને તેમની વચ્ચે થઇ ગયેલી ઘણીએ કૌમોંને (પણ બરબાદ કરી નાખી.)
[10:39.00]
وَكُلًّا ضَرَبْنَا لَهُ الْاَمْثَالَؗ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيْرًا﴿39﴾
૩૯.ÔtfwÕÕtLt3 Í1hçLtt ÕtnwÕt yBËt7Õt ÔtfwÕÕtLt3 ítçt0h3Ltt ítít3çteht
૩૯.અને દરેકને અમોએ મિસાલ આપી (પરંતુ ન સમજ્યા માટે) બધાને નાબૂદ કરી નાખ્યા.
[10:58.00]
وَلَقَدْ اَتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِىْۤ اُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ؕ اَفَلَمْ يَكُوْنُوْا يَرَوْنَهَا ۚ بَلْ كَانُوْا لَا يَرْجُوْنَ نُشُوْرًا﴿40﴾
૪૦.ÔtÕtf1Œ3 yítÔt3 y1ÕtÕt3 f1h3GtrítÕÕtíte9 WBít2uhít3 Btít1hË3 ËÔt3y, yVÕtBt3 GtfqLtq GthÔt3Ltnt, çtÕt3ftLtq ÕttGth3òqLt Lttu~tqht
૪૦.અને ખરેખર તેઓ તે વસ્તી તરફ આવ્યા જેના ઉપર ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો, શું તેઓ જોતા નથી? (કે ઇબ્રત હાંસિલ કરે) પરંતુ હકીકત એ છે કે તેઓ ફરીથી જીવંત થવાની ઉમ્મીદ રાખતા નથી.
[11:09.00]
وَاِذَا رَاَوْكَ اِنْ يَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ اَهٰذَا الَّذِىْ بَعَثَ اللّٰهُ رَسُوْلًا﴿41﴾
૪૧.ÔtyuÍt7 hyÔt3f EkGt0íítÏtu2Í7qLtf EÕÕtt ntuÍtuÔtt, yntÍ7ÕÕtÍ8e çty1Ë7ÕÕttntu hËqÕtt
૪૧.અને જ્યારે તેઓ તને જૂએ છે ત્યારે તારી મશ્કરી સિવાય કંઇ કરતા જ નથી : (અને કહે છે કે) શું આ એ જ છે કે જેને અલ્લાહે રસૂલ બનાવીને મોકલ્યો છે?
[11:21.00]
اِنْ كَادَ لَيُضِلُّنَا عَنْ اٰلِهَتِنَا لَوْ لَاۤ اَنْ صَبَرْنَا عَلَيْهَا ؕ وَسَوْفَ يَعْلَمُوْنَ حِيْنَ يَرَوْنَ الْعَذَابَ مَنْ اَضَلُّ سَبِيْلًا﴿42﴾
૪૨.ELt3 ftŒ ÕtGtturÍ1ÕÕttuLtt y1Lt3ytÕtunítuLtt ÕtÔt3Õtt9 yLt3 Ë1çth3Ltt y1ÕtGt3nt, ÔtËÔt3V Gty14ÕtBtqLt n2eLt GthÔt3LtÕt3 y1Ít7çt BtLt3yÍ1ÕÕttu ËçteÕtt
૪૨.નજીક હતું કે જો આપણે આપણા ખુદાઓ(ની ઇબાદત) પર સાબિત કદમ ન રહેત તો તે (રસૂલ) આપણે તેનાથી ફેરવી નાખેત અને તેઓ નજીકમાં જાણી લેશે જયારે તેઓ અઝાબ નિહાળશે, કે વધારે ભટકી ગયેલા કોણ છે!
[11:40.00]
اَرَءَيْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰٮهُ ؕ اَفَاَنْتَ تَكُوْنُ عَلَيْهِ وَكِيْلًا ۙ﴿43﴾
૪૩.yhyGt3ít BtrLtíítÏ1tÍ7 yuÕttnnq nÔttn, yVyLít ítfqLttu y1ÕtGt3nu ÔtfeÕtt
૪૩.શું તેં તેને જોયો કે જેણે પોતાની ખ્વાહીશાતને પોતાનો ખુદા બનાવી લીધો છે, તો શું તમે તેના વકીલ/જવાબદાર બનશો?
[11:50.00]
اَمْ تَحْسَبُ اَنَّ اَكْثَرَهُمْ يَسْمَعُوْنَ اَوْ يَعْقِلُوْنَ ؕ اِنْ هُمْ اِلَّا كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ سَبِيْلًا۠ ﴿44﴾
૪૪.yBt3ítn14Ëçttu yLLt yf3Ë7hnwBt3 GtMBtW2Lt yÔt3 Gty14fu2ÕtqLt, ELnwBt3 EÕÕtt fÕt3yLy1tBtu çtÕnwBt3 yÍ1ÕÕttu ËçteÕtt
૪૪.અથવા શું તને એમ લાગે છે કે તેમનામાંથી ઘણા બધા સાંભળે કે સમજે છે? તેઓ પશુઓ જેવા છે, બલ્કે તેના કરતાંય વધારે ગુમરાહ છે.
[12:07.00]
اَلَمْ تَرَ اِلٰى رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ ۚ وَلَوْ شَآءَ لَجَعَلَهٗ سَاكِنًا ۚ ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَلِيْلًا ۙ﴿45﴾
૪૫.yÕtBíth yuÕtt hççtuf fGt3V Btv5Í3rÍ5ÕÕt, ÔtÕtÔt3~tt9y Õtsy1Õtnq ËtfuLtLt3, Ëw7BBt sy1Õt3Lt~t0BË y1ÕtGt3nu ŒÕteÕtt
૪૫.શું તેં આ નથી જોયું કે તારો પરવરદિગાર કેવી રીતે છાયો ફેલાવ્યો ? જો તે ચાહતે તો તેને સ્થિર બનાવી દેત પછી અમોએ સૂરજને તેની દલીલ (સાબીતી) બનાવી દીધી.
[12:23.00]
ثُمَّ قَبَضْنٰهُ اِلَيْنَا قَبْضًا يَّسِيْرًا﴿46﴾
૪૬.ËwBBt f1çtÍ14Lttntu yuÕtGt3Ltt f1çt3Í1Gt3 GtËeht
૪૬.પછી તેને અમે અમારી તરફ થોડો થોડો કરીને સંકેલી લઇએ છીએ.
[12:30.00]
وَهُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ الَّيْلَ لِبَاسًا وَّالنَّوْمَ سُبَاتًا وَّجَعَلَ النَّهَارَ نُشُوْرًا﴿47﴾
૪૭.Ôt ntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 ÕtGt3Õt ÕtuçttËkÔt3 ÔtLLtÔt3Bt ËtuçttítkÔt3 Ôtsy1ÕtLLtnth Lttu~tqht
૪૭.અને તે એ જ ખુદા છે જેણે રાતને તમારા માટે પડદો અને નીંદ (ઊંઘ)ને તમારી રાહત અને દિવસને ફરીથી ઉઠી જવા માટે બનાવ્યો.
[12:42.00]
وَهُوَ الَّذِىْۤ اَرْسَلَ الرِّيٰحَ بُشْرًۢا بَيْنَ يَدَىْ رَحْمَتِهٖۚ وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً طَهُوْرًا ۙ﴿48﴾
૪૮.ÔtntuÔtÕÕtÍe98 yh3ËÕthuoGttn1 çtw~t3hBt3 çtGt3Lt GtŒGt3 hn14Btítune, ÔtyLÍÕLtt BtuLtË0Btt9yu Btt9yLt3 ít1nqht
૪૮.અને તે એ જ છે કે જે પોતાની રહમતની આગળ પવનને ખુશખબરી તરીકે મોકલી, અને અમે આસમાનથી પાક અને પાકીઝા પાણી વરસાવ્યુ:
[13:01.00]
لِّنُحْیِۦَ بِهٖ بَلْدَةً مَّيْتًا وَّنُسْقِيَهٗ مِمَّا خَلَقْنَاۤ اَنْعَامًا وَّاَنَاسِىَّ كَثِيْرًا﴿49﴾
૪૯.ÕtuLttun14GtuGt çtune çtÕŒítBt3 BtGt3ítkÔt3 ÔtLtwMfu2Gtnq rBtBtt0 Ï1tÕtf3Ltt92 yLt3y1tBtkÔt3 Ôt yLttrËGGt fË8eht
૪૯.જેથી એના થકી મુર્દા ઝમીનને જીવતી કરી દઇએ અને અમારી મખ્લૂકાતમાંથી જાનવરો અને ઇન્સાનોની મોટી સંખ્યાને પીવરાવીએે.
[13:16.00]
وَلَقَدْ صَرَّفْنٰهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوْا ۖ ؗ ا فَاَبٰٓى اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا﴿50﴾
૫૦.ÔtÕtf1Œ3 Ë1h3hV3Lttntu çtGt3LtnwBt3 ÕtuGtÍ0f08Y Vyçtt9 yf3Ë7YLLttËu EÕÕtt ftuVqht
૫૦.અમે તેઓની દરમ્યાન આ (આયત)ને વિવિધ રીતે બયાન કરી જેથી તેઓનુ ઘ્યાન દોરાય, પરંતુ મોટા ભાગના લોકો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો અસ્વીકાર કરે છે.
[13:29.00]
وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِیْ كُلِّ قَرْيَةٍ نَّذِيْرًا ۖ ؗ ﴿51﴾
૫૧.ÔtÕtÔt3~tuy3Ltt Õtçty1M7Ltt VefwÕÕtu f1h3GtrítLt3 LtÍ8eht
૫૧.અને જો અમે ચાહેત તો દરેક વસ્તીમાં એક ડરાવનારો મોકલી દેત
[13:36.00]
فَلَا تُطِعِ الْكٰفِرِيْنَ وَ جَاهِدْهُمْ بِهٖ جِهَادًا كَبِيْرًا﴿52﴾
૫૨.VÕttíttuítu2E2Õt3 ftVuheLt ÔtòrnŒ3nwBt3 çtune suntŒLt3 fçteht
૫૨.માટે તું નાસ્તિકોની ઇતાઅત ન કર, અને આના થકી મહાન જેહાદ કર.
[13:45.00]
وَهُوَ الَّذِىْ مَرَجَ الْبَحْرَيْنِ هٰذَا عَذْبٌ فُرَاتٌ وَّهٰذَا مِلْحٌ اُجَاجٌ ۚ وَجَعَلَ بَيْنَهُمَا بَرْزَخًا وَّحِجْرًا مَّحْجُوْرًا﴿53﴾
૫૩.ÔtntuÔtÕÕtÍ8e BthsÕt3 çtn14hGt3Ltu ntÍt7 y1Í74çtwLt3 VtuhtítwkÔt3 ÔtntÍt7 rBtÕn1wLt3 ytuòòwLt3, Ôtsy1Õt çtGt3LtntuBtt çth3ÍÏt1kÔt3 Ôtrn1s3hBt3 Btn14òqht
૫૩.અને જેણે બે દરિયાને પાસે રાખ્યા છે. આ(નુ પાણી) મીઠું અને મનગમતુ છે, અને તે(નુ પાણી) ખારૂં અને કડવું છે; અને તે બંનેની વચ્ચે એક રૂકાવટ રાખી જેથી (બંને) ભળી ન જાય.
[14:06.00]
وَهُوَ الَّذِىْ خَلَقَ مِنَ الْمَآءِ بَشَرًا فَجَعَلَهٗ نَسَبًا وَّ صِهْرًا ؕ وَكَانَ رَبُّكَ قَدِيْرًا﴿54﴾
૫૪.ÔtntuÔtÕÕtÍ8e Ï1tÕtf1 BtuLtÕt3Btt9yu çt~thLt3 Vsy1Õtnq LtËçtkÔt3 ÔtËu2n3ht, ÔtftLt hççttuf f1Œeht
૫૪.અને તે એ જ છે જેણે બશર (ઇન્સાન)ને પાણીમાંથી પેદા કર્યો, પછી તેને નસ્લ અને સગપણ ધરાવનાર બનાવી દીધો; અને હંમેશાથી તારો પરવરદિગાર કુદરતવાળો છે.
[14:20.00]
وَيَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَنْفَعُهُمْ وَلَا يَضُرُّهُمْؕ وَكَانَ الْكَافِرُ عَلٰى رَبِّهٖ ظَهِيْرًا﴿55﴾
૫૫.ÔtGty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu BttÕttGtLVytu2nwBt3 ÔtÕttGtÍ1whtuonwBt3, ÔtftLtÕt3 ftVuhtu y1Õtt hççtune Í5neht
૫૫.અને તેઓ અલ્લાહને છોડી એવાની ઇબાદત કરે છે કે જે ન તેમને નફો પહોંચાડે છે ન નુકસાન; અને નાસ્તિકો હંમેશા પોતાના પરવરદિગારની સામે એકબીજાને ટેકો આપનારા છે.
[14:34.00]
وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا مُبَشِّرًا وَّنَذِيْرًا﴿56﴾
૫૬.ÔtBtt9 yh3ËÕLttf EÕÕtt Bttuçt~~tuhkÔt3 Ôt LtÍ8eht
૫૬.અને અમોએ તને નથી મોકલ્યા સિવાય કે ખુશખબરી આપનાર અને ડરાવનાર બનાવીને.
[14:42.00]
قُلْ مَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ اِلَّا مَنْ شَآءَ اَنْ يَّتَّخِذَ اِلٰى رَبِّهٖ سَبِيْلًا﴿57﴾
૫૭.f1wÕt3 Btt9 yË3yÕttufwBt3 y1ÕtGt3nu rBtLt3 ys3rhLt3 EÕÕtt BtLt3~tt9y ykGGtíítÏtu2Í7 yuÕtt hççtune ËçteÕtt
૫૭.તું કહે કે હું તમારી પાસે કાંઇ મહેનતાણું માંગતો નથી, સિવાય એ કે જે ચાહે તે પોતાના પરવરદિગાર તરફનો રસ્તો અપનાવી લ્યે.
[14:58.00]
وَتَوَكَّلْ عَلَى الْحَىِّ الَّذِىْ لَا يَمُوْتُ وَسَبِّحْ بِحَمْدِهٖ ؕ وَكَفٰى بِهٖ بِذُنُوْبِ عِبَادِهٖ خَبِيْرَ ا ۛۚ ۙ﴿58﴾
૫૮.ÔtítÔtffÕt3 y1ÕtÕt3 n1Gt3rGtÕÕtÍ8e ÕttGtBtqíttu ÔtËççtun14 çtun1BŒun3, ÔtfVtçtune çtuÍt8uLtqçtu yu2çttŒune Ït1çteht
૫૮.અને તું હંમેશ જીવંત રહેનાર ખુદા પર આધાર રાખ કે જેને કદી મૌત આવનાર નથી તથા તેનો હમ્દ તસ્બીહ કર; અને એટલુ જ કાફી છે કે તે પોતાના બંદાઓના ગુનાહોથી વાકેફ છે.
[15:10.00]
۟الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ ۛۚ اَلرَّحْمٰنُ فَسْئَلْ بِهٖ خَبِيْرًا﴿59﴾
૫૯.rLtÕÕtÍ8e Ï1tÕtf1Ë0BttÔttítu ÔtÕt3yÍo2 ÔtBttçtGt3LtntuBtt VerËíítítu yGt0trBtLt3 Ë7wBt0MítÔtt y1ÕtÕt3 y1h3~tu, yh0n14BttLttu VË3yÕt3 çtune Ï1tçteht
૫૯.તેણે આસમાનો અને ઝમીન તથા તેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પૈદા કર્યા, ત્યારબાદ અર્શ ઉપર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે રહેમાન છે, તેને સવાલ કર કે તે જાણકાર છે.
[15:28.00]
وَاِذَا قِيْلَ لَهُمُ اسْجُدُوْا لِلرَّحْمٰنِ قَالُوْا وَمَا الرَّحْمٰنُۗ اَنَسْجُدُ لِمَا تَاْمُرُنَا وَزَادَهُمْ نُفُوْرًا ﴿60﴾۩☽
૬૦.ÔtyuÍt7 f2eÕt ÕtntuBtwMòuŒq rÕth0n14BttLtu f1tÕtq ÔtBth0n14BttLttu yLtMòuŒtu ÕtuBttíty3BttuhtuLtt ÔtÍtŒtunwBt3 LttuVqht ۩☽
૬૦.અને જયારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો ત્યારે તેઓ કહે છે કે આ રહેમાન શું છે? શું અમે તેને સજદો કરીએ કે જેના વિશે તું અમને હુકમ આપે? અને (આ રીતે) તેઓની નફરતમાં ઔર વધારો થાય છે.۩☽
મુસતહબ સજદા
[15:46.00]
تَبٰرَكَ الَّذِىْ جَعَلَ فِى السَّمَآءِ بُرُوْجًا وَّجَعَلَ فِيْهَا سِرٰجًا وَّقَمَرًا مُّنِيْرًا﴿61﴾
૬૧.ítçtthfÕÕtÍ8e sy1Õt rVMËBtt9yu çttuYskÔt3 Ôtsy1Õt Vent ËuhtskÔt3 Ôtf1BthBBttuLteht
૬૧.બરકતવાળો છે તે જેણે આસમાનમાં નક્ષત્રો બનાવ્યા, અને તેમાં ચિરાગ અને ચમકદાર ચાંદ મૂકયો.
[16:00.00]
وَهُوَ الَّذِىْ جَعَلَ الَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ اَرَادَ اَنْ يَّذَّكَّرَ اَوْ اَرَادَ شُكُوْرًا﴿62﴾
૬૨.ÔtntuÔtÕÕtÍ8e sy1ÕtÕÕtGt3Õt ÔtLLtnth rÏt1ÕVítÕt3 ÕtuBtLt3 yhtŒ ykGGtÍ70f3fh yÔt3yhtŒ ~ttufqht
૬૨.તે એ જ છે કે જેણે રાત્રિ તથા દિવસને, -જે ઇબ્રત લેવા ચાહે અથવા પરવરદિગારનો શુક્ર કરવા ચાહે તેના માટે- એકબીજાના જાનશીન બનાવ્યા.
[16:12.00]
وَعِبَادُ الرَّحْمٰنِ الَّذِيْنَ يَمْشُوْنَ عَلَى الْاَرْضِ هَوْنًا وَّاِذَا خَاطَبَهُمُ الْجٰهِلُوْنَ قَالُوْا سَلٰمًا﴿63﴾
૬૩.Ôtyu2çttŒwh3 hn3BttrLtÕÕtÍ8eLt GtBt3~tqLt y1ÕtÕt3yÍuo2 nÔt3LtkÔt3 ÔtyuÍt7 Ïttít1çt1 ntuBtwÕt3 ònuÕtqLt f1tÕtq ËÕttBtt
૬૩.અને રહેમાનના બંદાઓ તેઓ જ છે કે ઝમીન પર નમ્રતા પૂર્વક ચાલે છે, અને જયારે જાહીલ તેમને સંબોધે છે ત્યારે સલામ કહે છે.
[16:27.00]
وَالَّذِيْنَ يَبِيْتُوْنَ لِرَبِّهِمْ سُجَّدًا وَّقِيَامًا﴿64﴾
૬૪.ÔtÕÕtÍ8eLt GtçteítqLt ÕtuhççturnBt3 Ëws3sŒkÔt3 Ôtfu2GttBtt
૬૪.અને જેઓ રાતમાં પોતાના પરવરદિગાર માટે સજદા અને કયામની હાલતમાં હોય છે.
[16:35.00]
وَالَّذِيْنَ يَقُوْلُوْنَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ ۗ اِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا ۖ ۗ ﴿65﴾
૬૫.ÔtÕÕtÍ8eLt Gtfq1ÕtqLt hççt LtË14rhV3 y1LLtt y1Ít7çt snLLtBt ELLt y1Ít7çtnt ftLt ø1thtBtt
૬૫.અને જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે, બેશક તેનો અઝાબ સખત અને બાકી રહેનારો છે.
[16:49.00]
اِنَّهَا سَآءَتْ مُسْتَقَرًّا وَّمُقَامًا﴿66﴾
૬૬.ELLtnt Ët9yít3 BtwMítf1hk0Ôt3 Ôt Bttuf1tBtt
૬૬.બેશક તે સૌથી ખરાબ રહેવાની જગ્યા અને બૂરૂં ઠેકાણું છે.
[16:57.00]
وَالَّذِيْنَ اِذَاۤ اَنْفَقُوْا لَمْ يُسْرِفُوْا وَلَمْ يَقْتُرُوْا وَكَانَ بَيْنَ ذٰلِكَ قَوَامًا﴿67﴾
૬૭.ÔtÕÕtÍ8eLt yuÍt98 yLtVf1q ÕtBt3 GtwMhuVq ÔtÕtBt3 Gtf14íttuY ÔtftLt çtGt3Lt Ít7Õtuf f1ÔttBtt
૬૭.અને તેઓ (રહેમાનના બંદાઓ) જયારે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરે છે ત્યારે ન ઇસ્રાફ કરે છે અને ન તો કંજૂસી કરે છે, પરંતુ તે બંને વચ્ચેનો મઘ્યમ રસ્તો ઇખ્તીયાર કરે છે.
[17:10.00]
وَالَّذِيْنَ لَا يَدْعُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ وَلَا يَقْتُلُوْنَ النَّفْسَ الَّتِىْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُوْنَ ۚ وَمَنْ يَّفْعَلْ ذٰلِكَ يَلْقَ اَثَامًا ۙ﴿68﴾
૬૮.ÔtÕÕtÍ8eLt ÕttGtŒ3W2Lt Bty1ÕÕttnu yuÕttn1Lt3 ytÏ1th ÔtÕttGtf14íttuÕtqLtLt3 LtV3ËÕÕtíte n1h0BtÕÕttntu EÕÕttrçtÕt3 n1f14fu2 ÔtÕttGtÍ3LtqLt, ÔtBtkGt0V3y1Õt3 Ít7Õtuf GtÕf1 yËt7Btt
૬૮.અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારતા નથી, તથા અલ્લાહે મોહતરમ ઠેરવેલ જીવને યોગ્ય કારણ વગર કત્લ કરતા નથી અને ઝીના પણ નથી કરતા અને જે કોઇ એવું કામ કરશે તો તે તે(ગુનાહ)ની સજા ભોગવશે;
[17:33.00]
يُضٰعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيٰمَةِ وَيَخْلُدْ فِيْهٖ مُهَانًا ۖ ۗ ﴿69﴾
૬૯.GttuÍ1ty1V3 ÕtnwÕt3 y1Ít7çttu GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtGtÏ1ÕtwŒ3 Venu BttuntLtt
૬૯.કયામતના દિવસે તેનો અઝાબ બમણો કરી દેવામાં આવશે અને તે હંમેશા તેમાં ઝલીલ રહેશે;
[17:42.00]
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ عَمَلًاصَالِحًا فَاُولٰٓئِكَ يُبَدِّلُ اللّٰهُ سَيِّاٰتِهِمْ حَسَنٰتٍ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا﴿70﴾
૭૦.EÕÕtt BtLíttçt ÔtytBtLt Ôty1BtuÕt y1BtÕtLt3 Ë1tÕtun1Lt3 VytuÕtt9yuf GttuçtvuÕtwÕÕttntu ËGGtuytíturnBt3 n1ËLttít, ÔtftLtÕÕttntu øtVqhh0n2eBtt
૭૦.સિવાય કે જે તૌબા કરે તથા ઇમાન લાવે અને નેક અમલ કરે, તો પછી તેમની બદીઓને અલ્લાહ નેકીઓથી બદલી નાખશે; અને હંમેશાથી અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[18:08.00]
وَمَنْ تَابَ وَعَمِلَ صَالِحًا فَاِنَّهٗ يَتُوْبُ اِلَى اللّٰهِ مَتَابًا﴿71﴾
૭૧.Ôt BtLíttçt y1BtuÕt Ë1tÕtun1Lt3 VELLtnq Gtítqçttu yuÕtÕÕttnu Btíttçtt
૭૧.અને જે તૌબા કરે તથા નેક અમલ કરે, તો બેશક તે અલ્લાહ તરફ (માફી સાથે) પલટશે.
[18:19.00]
وَالَّذِيْنَ لَا يَشْهَدُوْنَ الزُّوْرَۙ وَ اِذَا مَرُّوْا بِاللَّغْوِ مَرُّوْا كِرَامًا﴿72﴾
૭૨.ÔtÕÕtÍ8eLt ÕttGt~nŒqLtÍ3 Íqh ÔtyuÍt7 Bth3Y rçtÕt3 Õtø14tÔtu Bth3Y fuhtBtt
૭૨.અને જેઓ બાતિલ ગવાહી નથી આપતા, અને જયારે કોઇ નકામા કાર્યો પાસેથી પસાર થાય ત્યારે શરાફત સાથે પસાર થાય છે.
[18:29.00]
وَالَّذِيْنَ اِذَا ذُكِّرُوْا بِاٰيٰتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوْا عَلَيْهَا صُمًّا وَّعُمْيَانًا﴿73﴾
૭૩.ÔtÕÕtÍ8eLt yuÍt7Í7wf3fuY çtuytGttítu hççturnBt3 ÕtBt3GtrÏt1h3Y y1ÕtGt3nt Ë7wBBtkÔt3 ÔtW2BGttLtt
૭૩.અને જેઓને જયારે તેમના પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે ત્યારે તેઓ બહેરા અને આંધળા બની પડી જતા નથી.
[18:42.00]
وَالَّذِيْنَ يَقُوْلُوْنَ رَبَّنَا هَبْ لَنَا مِنْ اَزْوَاجِنَا وَذُرِّيّٰتِنَا قُرَّةَ اَعْيُنٍ وَّاجْعَلْنَا لِلْمُتَّقِيْنَ اِمَامًا﴿74﴾
૭૪.ÔtÕÕtÍ8eLt Gtfq1ÕtqLt hççtLtt nçÕtLtt rBtLt3 yÍ3ÔttsuLtt ÔtÍ7wh3rhGt0títuLtt f1wh0ít yy14Gttu®LtÔt3 Ôts3y1ÕLtt rÕtÕt3 Btwíítf2eLt EBttBtt
૭૪.અને જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને અમારી ઔરતો તથા અમારી ઓલાદો થકી આંખોની ઠંડક અતા કર અને અમને પરહેઝગારોના ઇમામ બનાવ.
[18:59.00]
اُولٰٓئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوْا وَيُلَقَّوْنَ فِيْهَا تَحِيَّةً وَّسَلٰمًا ۙ﴿75﴾
૭૫.ytuÕtt9yuf Gtws3ÍÔt3LtÕt3 ø1twh3Vít çtuBttË1çtY ÔtGttuÕtf14f1Ôt3Lt Vent ítrn1GGtítkÔt3 Ôt ËÕttBtt
૭૫.આ એ જ લોકો છે જેમને સબર કરવાના લીધે જન્નતના બુલંદ દરજ્જાઓ આપવામાં આવશે અને જેમાં તેઓ દરૂદ અને સલામની રૂબરૂ થશે:
[19:13.00]
خٰلِدِيْنَ فِيْهَا ؕ حَسُنَتْ مُسْتَقَرًّا وَّمُقَامًا﴿76﴾
૭૬.Ït1tÕtuŒeLt Vent, n1ËtuLtít3 BtwMítf1hk0Ôt3 ÔtBttuf1tBtt
૭૬.તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને કેવું બહેતરીન ઠેકાણું અને રહેઠાણ!
[19:21.00]
قُلْ مَا يَعْبَؤُا بِكُمْ رَبِّىْ لَوْلَا دُعَآؤُكُمْۚ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُوْنُ لِزَامًا۠ ﴿77﴾
૭૭.fw1Õt3Btt Gty14çtytu çtufwBt3 hççte ÕtÔt3Õtt Œwyt92ytufwBt3, Vf1Œ3 fÍ74Í7çítwBt3 VËÔt3V GtfqLttu ÕtuÍtBtt
૭૭.(અય રસૂલ) તું કહી દે કે અગર તમારી દુઆઓ ન હોત તો મારો પરવરદિગાર તમારી પરવાહ કરતે નહિં, તમોએ (તેના રસૂલને) જૂઠલાવ્યા, તો તમને એની સજા નજીકમાં ભોગવવી પડશે.