[00:00.00]
۩ વાજીબ સજદાહ
النجم
અન નજમ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૩ | આયત-૬૨
આયત ૬૨ માં સજદાહ કરવો વાજીબ છે
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالنَّجْمِ اِذَا هَوٰىۙ﴿1﴾
૧.ÔtLLts3Btu yuÍt7 nÔtt
૧. કસમ છે સિતારાની જ્યારે તે ઉતરે છે:
[00:04.00]
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوٰىۚ﴿2﴾
૨.BttÍ1ÕÕt Ët1nu2çttufwBt3 ÔtBttø1tÔtt
૨. ન તમારો સાથી ગુમરાહ થયો છે અને ન તેને મકસદ ગુમ કર્યો છે.
[00:09.00]
وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰىؕ﴿3﴾
૩.ÔtBtt GtLít2uft2u y1rLtÕt3 nÔtt
૩. અને તે પોતાની ખ્વાહિશથી કાંઇ કલામ કરતો નથી.
[00:13.00]
اِنْ هُوَ اِلَّا وَحْىٌ يُّوْحٰىۙ﴿4﴾
૪.ELt3 ntuÔt EÕÕtt Ôtn14GtwkGt3 Gtqn1t
૪. તે(નો કલામ) નાઝિલ થયેલ વહી સિવાય કંઇ નથી.
[00:18.00]
عَلَّمَهٗ شَدِيْدُ الْقُوٰىۙ﴿5﴾
૫.y1ÕÕtBtnq ~tŒeŒwÕt3 ft2uÔtt
૫. તેને ખૂબજ તાકતવરે તાલીમ આપી છે:
[00:22.00]
ذُوْ مِرَّةٍؕ فَاسْتَوٰىۙ﴿6﴾
૬.Í7qrBth0rítLt3, VMítÔtt
૬. તે કે જે ખૂબ તાકતવર છે; જેણે કાબૂ હાંસિલ કર્યો...
[00:26.00]
وَهُوَ بِالْاُفُقِ الْاَعْلٰى ؕ﴿7﴾
૭.ÔtntuÔt rçtÕt3 ytuVturf2Õt3 yy14Õtt
૭. એવી હાલતમાં કે તે સૌથી બુલંદ ઉફુક પર હતો!
[00:30.00]
ثُمَّ دَنَا فَتَدَلّٰىۙ﴿8﴾
૮.Ë7wBt0 ŒLtt VítŒÕÕtt
૮. પછી તે નજીક આવ્યો, અને વધારે નઝદીક થયો:
[00:34.00]
فَكَانَ قَابَ قَوْسَيْنِ اَوْ اَدْنٰىۚ﴿9﴾
૯.VftLt f1tçt f1Ôt3ËGt3Ltu yÔt3 yŒ3Ltt
૯. ત્યાં સુધી કે બે કમાન અથવા તેનાથી ઓછું અંતર હતુ.
[00:39.00]
فَاَوْحٰۤى الٰى عَبْدِهٖ مَاۤ اَوْحٰىؕ﴿10﴾
૧૦.VyÔt3nt1 yuÕtt y1çŒune Btt9 yÔt3n1t
૧૦. પછી પોતાના બંદાને વહી કરી જે કાંઇ વહી કરવાની હતી.
[00:46.00]
مَا كَذَبَ الْفُؤَادُ مَا رَاٰى﴿11﴾
૧૧.BttfÍ7çtÕt3 VtuytŒtu Btt hyt
૧૧. દિલે તે વાતને જૂઠલાવી નહિં જેને આંખોએ નિહાળી.
[00:50.00]
اَفَتُمٰرُوْنَهٗ عَلٰى مَا يَرٰى﴿12﴾
૧૨.yVíttuBttYLtnq y1Õtt Btt Gtht
૧૨. શું તમે તેની સાથે એ બાબતે વાદ વિવાદ કરો છો જેને તે એ જોયેલ છે ?!
[00:55.00]
وَلَقَدْ رَاٰهُ نَزْلَةً اُخْرٰىۙ﴿13﴾
૧૩.ÔtÕtf1Œ3 hytntu LtÍ3ÕtítLt3 WÏ14tht
૧૩. અને તેણે તેને બીજી વાર જોયો:
[01:00.00]
عِنْدَ سِدْرَةِ الْمُنْتَهٰى﴿14﴾
૧૪.E2LŒ rËŒ3hrítÕt3 BtwLítnt
૧૪. સિદ્રતુલ મુન્તહા પાસે.
[01:05.00]
عِنْدَهَا جَنَّةُ الْمَاْوٰىؕ﴿15﴾
૧૫.E2LŒnt sLLtítwÕt3 Bty3Ôtt
૧૫. કે જ્યાં જન્નતુલ માવા છે.
[01:10.00]
اِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشٰىۙ﴿16﴾
૧૬.EÍ74 Gtø14t~tË3 rËŒ3hít BttGtø1~tt
૧૬. જયારે સિદરતુલ મુન્તહા પર કાંઇક છવાઇ ગયેલ હતું :
[01:14.00]
مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغٰى﴿17﴾
૧૭.BttÍtø1tÕt3 çtË1htu ÔtBttít1øt1t
૧૭. તે વખતે તેની આંખે ન ચૂક કરી, અને ન હદથી આગળ વધી.
[01:19.00]
لَقَدْ رَاٰى مِنْ اٰيٰتِ رَبِّهِ الْكُبْرٰى﴿18﴾
૧૮.Õtf1Œ3 hyt rBtLt3 ytGttítu hççturnÕt3 fwçtút
૧૮. ખરેખર તેણે તેના પરવરદિગારની અમુક મોટી નિશાનીઓ નિહાળી.
[01:24.00]
اَفَرَءَيْتُمُ اللّٰتَ وَالْعُزّٰىۙ﴿19﴾
૧૯.yVhyGt3íttuBtwÕt3 Õttít ÔtÕW2Ít0
૧૯. તમે મને લાત અને ઉઝ્ઝા વિશે જણાવો.
[01:29.00]
وَمَنٰوةَ الثَّالِثَةَ الْاُخْرٰى﴿20﴾
૨૦.ÔtBtLttítË74 Ët7ÕtuË7ítÕt3 WÏ14tht
૨૦. અને મનાત જે તેઓમાંનો ત્રીજો છે.
[01:34.00]
اَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْاُنْثٰى﴿21﴾
૨૧.yÕtftuBtwÍ74 Í7fhtu ÔtÕtnwÕt3 WLËt7
૨૧. શું તમારા માટે ફરઝંદ છે અને તેના માટે દુખ્તર?
[01:39.00]
تِلْكَ اِذًا قِسْمَةٌ ضِيْزٰى﴿22﴾
૨૨.rítÕf yuÍ7Lt3 rf2MBtítwLt3Í2eÍt
૨૨. (જો એમ હોય તો) આ વહેંચણી તદ્દન અન્યાયી છે!
[01:45.00]
اِنْ هِىَ اِلَّاۤ اَسْمَآءٌ سَمَّيْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍؕ اِنْ يَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْاَنْفُسُۚ وَلَقَدْ جَآءَهُمْ مِّنْ رَّبِّهِمُ الْهُدٰىؕ﴿23﴾
૨૩.ELnuGt EÕÕtt yMBtt9WLt3 ËBBtGt3 íttuBtqnt9 yLt3ítwBt3 Ôtytçtt9ytufwBt3 Btt9 yLt3ÍÕtÕÕttntu çtunt rBtLt3 ËwÕít1trLtLt3, EkGt3GtíítçtuW2Lt EÕÕtÍ08LLt ÔtBttítn3ÔtÕt3 yLt3VtuËtu, ÔtÕtf1Œ3 ò9ynwBt3 rBth3 hççtunuBtwÕt3 ntuŒt
૨૩. આ બધા તે નામો છે જે તમોએ અને તમારા બાપદાદાઓએ નક્કી કર્યા છે, અલ્લાહે તેમના માટે કંઇ દલીલ નાઝિલ નથી કરેલ, હકીકતમાં તેઓ પોતાના ગુમાન અને ખ્વાહિશાત (મનમાની)ની પેરવી કરે છે એવી હાલતમાં કે તેમના પરવરદિગાર તરફથી હિદાયત આવી ચૂકી છે.
[02:31.00]
اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰى ؗ ۖ﴿24﴾
૨૪.yBt3rÕtÕt3 ELt3ËtLtu BttítBtLLtt
૨૪. અથવા ઇન્સાન જે કાંઇ ચાહે તે હાંસિલ કરે છે?!
[02:37.00]
فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰى۠ ﴿25﴾
૨૫.VrÕtÕÕttrnÕt3 ytÏtu2híttu ÔtÕt3 WÕtt
૨૫. એવી હાલતમાં કે દુનિયા અને આખેરત અલ્લાહ માટે જ છે.
[02:41.00]
وَكَمْ مِّنْ مَّلَكٍ فِى السَّمٰوٰتِ لَا تُغْنِىْ شَفَاعَتُهُمْ شَيْئًا اِلَّا مِنْۢ بَعْدِ اَنْ يَّاْذَنَ اللّٰهُ لِمَنْ يَّشَآءُ وَيَرْضٰى﴿26﴾
૨૬.ÔtfBt3rBtBt3 BtÕtrfLt3 rVË0BttÔttítu Õttítwø1Lte ~tVty1íttunwBt3 ~tGt3yLt3 EÕÕtt rBtBt3 çty14Œu ykGGty3ÍLtÕÕttntu ÕtuBtkGGt~tt9ytu ÔtGth3Í1t
૨૬. અને આસમાનોમાં કેટલા એવા ફરિશ્તા છે કે જેમની શફાઅત કોઇને પણ કામ નથી આવતી, સિવાય એ પછી કે અલ્લાહ જેના માટે ચાહે અને જેનાથી રાજી હોય અને (શફાઅતની) રજા આપે.
[03:06.00]
اِنَّ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَيُسَمُّوْنَ الْمَلٰٓئِكَةَ تَسْمِيَةَ الْاُنْثٰى﴿27﴾
૨૭.ELLtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt3 rçtÕt3 ytÏtu2hítu ÕtGttuËBt0wLtÕt3 BtÕtt9yufít ítMBtuGtítÕt3 WLË7t
૨૭. બેશક જેઓને આખેરત પર ઇમાન નથી તેઓ ફરિશ્તાઓના (અલ્લાહની) દુખ્તરો (જેવા) નામ રાખે છે.
[03:22.00]
وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍؕ اِنْ يَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّۚ وَاِنَّ الظَّنَّ لَا يُغْنِىْ مِنَ الْحَقِّ شَيْئًاۚ﴿28﴾
૨૮.ÔtBtt ÕtnwBt3 çtune rBtLt3 E2Õt3rBtLt3, EkGt3GtíítçtuW2Lt EÕÕtÍ54 Í5LLt, ÔtELLt Í5LLt ÕttGtwø1Lte BtuLtÕt3 n1f14fu2 ~tGt3yt
૨૮. તેમની પાસે આ સંબંધે કંઇ ઇલ્મ નથી તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે હરગિઝ ગુમાન હકથી બેનિયાઝ કરતુ નથી. (ગુમાન હક સુધી પહોંચાડતુ નથી)
[03:39.00]
فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰى۬ ۙ عَنْ ذِكْرِنَا وَلَمْ يُرِدْ اِلَّا الْحَيٰوةَ الدُّنْيَا ؕ﴿29﴾
૨૯.Vyy14rhÍ14 y1Bt3 BtLt3ítÔtÕÕtt y1Lt3 rÍ7f3huLtt ÔtÕtBt3 GtturhŒ3 EÕÕtÕt3 n1GttítŒ0wLGtt
૨૯. માટે જે કોઇ અમારી યાદથી મોઢું ફેરવે છે અને દુનિયાના જીવન સિવાય બીજુ કાંઇ નથી ચાહતા, તું તેનાથી મોઢુ ફેરવી લે!
[03:50.00]
ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيْلِهٖ ۙ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰى﴿30﴾
૩૦.Ít7Õtuf BtçÕtøtt2unwBt3 BtuLtÕt3 E2ÕBtu, ELLt hççtf ntuÔt yy14ÕtBttu çtuBtLt3 Í1ÕÕt y1Lt3 ËçteÕtune ÔtntuÔt yy14ÕtBttu çtuBtLtun3ítŒt
૩૦. તેમના ઇલ્મની પહોંચ એટલી જ છે, અને બેશક તારો પરવરદિગાર -તેના રસ્તાથી ભટકી ગયેલાને અને હિદાયત પામેલાને- સારી રીતે જાણે છે.
[04:06.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِۙ لِيَجْزِىَ الَّذِيْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَيَجْزِىَ الَّذِيْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰى ۚ﴿31﴾
૩૧.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3yÍ2uo ÕtuGts3ÍuGtÕt3 ÕtÍ8eLt yËt9W çtuBtt9 y1BtuÕtq ÔtGts3ÍuGtÕt3 ÕtÍ8eLt yn14ËLtq rçtÕt3 nw1Ë3Ltt
૩૧. અને ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે અલ્લાહ માટે છે જેથી ખરાબ અમલ કરવાવાળાઓને તેની સજા આપે અને સારા અમલ કરવાવાળાઓને તેનો નેક બદલો આપે!
[04:24.00]
اَلَّذِيْنَ يَجْتَنِبُوْنَ كَبٰٓئِرَ الْاِثْمِ وَالْفوَاحِشَ اِلَّا اللَّمَمَؕ اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِؕ هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْۚ فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰى۠ ﴿32﴾
૩૨.yÕÕtÍ8eLt Gts3ítLtuçtqLt fçtt9yuhÕt3 EË74Btu ÔtÕt3 VÔttnu2~t EÕÕtÕt3 ÕtBtBt, ELLt hççtf ÔttËuW2Õt3 Btø1Vuhítu, ntuÔt yy14ÕtBttu çtufwBt3 EÍ74yLt3~tyfwBt3 BtuLtÕt3yh3Íu2 ÔtEÍ74 yLt3ítwBt3 ySLLtítwLt3 Ve çttuít1qLtu WBBtntítufwBt3, VÕtt íttuÍf3fq9 yLt3VtuËfwBt3, ntuÔt yy14ÕtBttu çtuBtrLtíítf1t
૩૨. બેશક તારો પરવરદિગાર (તેઓ પ્રત્યે) વિશાળ મગફેરતવાળો છે કે જેઓ ગુનાહે કબીરા અને બેશરમીની વાતોથી બચતા રહે છે સિવાય કે અમુક નાની ભૂલો; તે તમને એ સમયથી જાણે છે જયારે તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા ત્યારે તમે માના પેટમાં (રહેમમાં) જનીન સ્વરૂપે હતા, માટે પોતાની જાતને વધારે પાકીઝા ન સમજો; તે પરહેઝગારોને સારી રીતે ઓળખે છે.
[05:04.00]
اَفَرَءَيْتَ الَّذِىْ تَوَلّٰىۙ﴿33﴾
૩૩.yV hyGt3ítÕÕtÍ8e ítÔtÕÕtt
૩૩. શું તું એ તેને જોયો કે જેણે (હકથી) મોઢું ફેરવી લીધું ?!
[05:08.00]
وَاَعْطٰى قَلِيْلًا وَّاَكْدٰى﴿34﴾
૩૪.Ôtyy14ítt f1ÕteÕtkÔt3 Ôtyf3Œt
૩૪. અલ્લાહની રાહમાં થોડી એવી ખૈરાત કરી અને (વધારે આપવાથી) અટકી ગયા!
[05:13.00]
اَعِنْدَهٗ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرٰى﴿35﴾
૩૫.yE2LŒnq E2Õt3BtwÕt3 ø1tGt3çtu VntuÔt Gtht
૩૫. શું તેની પાસે ગેબનું ઇલ્મ છે અને તે (હકીકતને) જોવે છે?!
[05:18.00]
اَمْ لَمْ يُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰىۙ﴿36﴾
૩૬.yBt3ÕtBt3 GttuLtçt0y3 çtuBtt VeËt2unt2uVu BtqËt
૩૬. અથવા મૂસાના સહીફાઓમાં જે કાંઇ છે તેની તેને ખબર નથી પડી?
[05:23.50]
وَاِبْرٰهِيْمَ الَّذِىْ وَفّٰىٓ ۙ﴿37﴾
૩૭.Ôt Eçt3htneBtÕÕtÍ8e ÔtV0t
૩૭. અને ઇબ્રાહીમના સહીફાઓમાં કે જેણે પોતાની જવાબદારી પૂરી અદા કરી:
[05:27.00]
اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰىۙ﴿38﴾
૩૮.yÕÕtt ítÍuhtu ÔttÍuhítkÔt3 rÔtÍ3h WÏ1ht
૩૮. કોઇ પણ ઇન્સાન બીજા(ના ગુનાહ)નો ભાર ઊંચકશે નહિ:
[05:33.00]
وَاَنْ لَّيْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰىۙ﴿39﴾
૩૯.ÔtyÕÕtGt3Ë rÕtÕt3 ELt3ËtLtu EÕÕtt BttËy1t
૩૯. અને ઇન્સાન માટે (કંઇપણ ફાયદો) તેની કોશિશ સિવાય (હાંસિલ થતો) નથી:
[05:39.00]
وَاَنَّ سَعْيَهٗ سَوْفَ يُرٰى۪ ﴿40﴾
૪૦.ÔtyLLt Ëy14Gtnq ËÔt3V Gttuht
૪૦. અને નજીકમાં જ તેની કોશિશો(નો ફાયદો/નતીજો) દેખાશે:
[05:44.00]
ثُمَّ يُجْزٰٮهُ الْجَزَآءَ الْاَوْفٰىۙ﴿41﴾
૪૧.Ëw7BBt Gtws3ÍtnwÕt3 sÍt9yÕt3 yÔt3Vt
૪૧. પછી તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે:
[05:50.00]
وَاَنَّ اِلٰى رَبِّكَ الْمُنْتَهٰىۙ﴿42﴾
૪૨.ÔtyLLt yuÕtt hççtufÕt3 BtwLítnt
૪૨. કે દરેક (મામલા)નો અંત તેના રબ તરફ છે.
[05:56.00]
وَاَنَّهٗ هُوَ اَضْحَكَ وَاَبْكٰىۙ﴿43﴾
૪૩.ÔtyLLtnq ntuÔt yÍ14n1f Ôtyçft
૪૩. અને એ જ હસાવે છે તથા રડાવે છે:
[06:01.00]
وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَ اَحْيَا ۙ﴿44﴾
૪૪.ÔtyLLtnq ntuÔt yBttít Ôtyn14Gtt
૪૪. અને તે છે કે મોત અને જીવન આપે છે:
[06:06.00]
وَاَنَّهٗ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْاُنْثٰىۙ﴿45﴾
૪૫.ÔtyLLtnq Ï1tÕtf1Í3 ÍÔt3sGt3rLtÍ74 Í7fh ÔtÕt3 WLt3Ët7
૪૫. અને તે જ છે કે જેને બે પ્રકારની મખ્લૂકના જોડા પેદા કર્યા નર અને માદા..
[06:14.00]
مِنْ نُّطْفَةٍ اِذَا تُمْنٰى۪ ﴿46﴾
૪૬.rBtLt3 Ltwí1VrítLt3 yuÍt7 ítwBLtt
૪૬. નુત્ફામાંથી કે જ્યારે (રહેમમાં) નાખવામાં આવે છે.
[06:18.00]
وَاَنَّ عَلَيْهِ النَّشْاَةَ الْاُخْرٰىۙ﴿47﴾
૪૭.ÔtyLLt y1ÕtGt3rnLLt~t3 yítÕt3 WÏ14tht
૪૭. અને બીજું (એટલે આખેરતનુ) જીવન પણ તેના ઝિમ્મે છે:
[06:23.00]
وَاَنَّهٗ هُوَ اَغْنٰى وَ اَقْنٰىۙ﴿48﴾
૪૮.ÔtyLLtnq ntuÔt yø1Ltt Ôtyf14Ltt
૪૮. અને તે જ છે જેણે બેનિયાઝ બનાવ્યા અને બાકી રહેનાર દોલત (મૂડી) અતા કરી;
[06:28.00]
وَاَنَّهٗ هُوَ رَبُّ الشِّعْرٰىۙ﴿49﴾
૪૯.Ôt yLLtnq ntuÔt hççtw~t3 ~tuy14ht
૪૯. અને તે જ છે સિતારાએ શેઅરાનો (એક તારો જે પૂરનૂર અને સાબિત છે) પરવરદિગાર:
[06:33.00]
وَاَنَّهٗۤ اَهْلَكَ عَادَا۟ ۟الْٮئُوْلٰى ۙ﴿50﴾
૫૦.ÔtyLLtnq yn3Õtf yt1Œ rLtÕt3 WÕtt
૫૦. અને તે જ છે જેણે અગાઉ આદની કોમને હલાક કરી:
[06:39.00]
وَثَمُوْدَاۡ فَمَاۤ اَبْقٰىۙ﴿51﴾
૫૧.ÔtË7BtqŒ VBtt9 yçf1t
૫૧. અને સમૂદના લોકોને પણ (એવી રીતે હલાક કર્યા) કે કોઇને બાકી ન રાખ્યા :
[06:44.00]
وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُؕ اِنَّهُمْ كَانُوْا هُمْ اَظْلَمَ وَاَطْغٰىؕ﴿52﴾
૫૨.Ôtf1Ôt3Bt Ltqrn1Bt3 rBtLt3 f1çÕttu, ELLtnwBt3 ftLtq nwBt3 yÍ54ÕtBt Ôtyí1øt1t
૫૨. અને એવી જ રીતે તે પહેલાં નૂહની કોમને પણ કારણકે તેઓ વધારે ઝાલિમ અને સરકશ હતા:
[06:55.00]
وَالْمُؤْتَفِكَةَ اَهْوٰىۙ﴿53﴾
૫૩.ÔtÕt3 Bttuy3ítVufít yn3Ôtt
૫૩. અને તેણે (કોમે લૂતની) ઊંધી વળી ગયેલી વસ્તીઓને કચડી નાખી:
[06:58.00]
فَغَشّٰٮهَا مَا غَشّٰىۚ﴿54﴾
૫૪.Vø1t~tt0nt Bttø1t~t0t
૫૪. પછી તેણે તે (વસ્તી)ને સખ્ત અઝાબથી ઢાંકી દીધી.
[07:02.00]
فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكَ تَتَمَارٰى﴿55﴾
૫૫.VçtuyGGtu ytÕtt9yu hççtuf ítítBttht
૫૫. માટે તું તારા પરવરદિગારની કંઇ નેઅમત પર શક કરે છે?!
[07:08.00]
هٰذَا نَذِيْرٌ مِّنَ النُّذُرِ الْاُوْلٰٓى﴿56﴾
૫૬.ntÍt7 LtÍ8eÁBt3 BtuLtLt3 LttuÍt8urhÕt3WÕtt
૫૬. બેશક આ પયગંબર અગાઉના ડરાવનારાઓમાંથી એક ડરાવનાર છે.
[07:14.00]
اَزِفَتِ الْاٰزِفَةُۚ﴿57﴾
૫૭.yÍuVrítÕt3 ytÍuVn3
૫૭. જે (કયામત) નજદીક થવી જોઇએ તે નજદીક થયેલ છે.
[07:17.00]
لَيْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ كَاشِفَةٌ ؕ﴿58﴾
૫૮.ÕtGt3Ë Õtnt rBtLtŒqrLtÕÕttnu ft~tuVn3
૫૮. અલ્લાહના સિવાય કોઇ તેની સખતીને ટાળી નહીં શકે.
[07:23.00]
اَفَمِنْ هٰذَا الْحَدِيْثِ تَعْجَبُوْنَۙ﴿59﴾
૫૯.yVrBtLt3 ntÍ7Õt3 n1Œ8eËu íty14sçtqLt
૫૯. શું તમો આ વાતથી નવાઇ પામો છો,
[07:29.00]
وَتَضْحَكُوْنَ وَلَا تَبْكُوْنَۙ﴿60﴾
૬૦.ÔtítÍ14n1fqLt ÔtÕtt ítçt3fqLt
૬૦. અને પછી હસો છો અને રડતા નથી,
[07:34.00]
وَاَنْتُمْ سٰمِدُوْنَ﴿61﴾
૬૧.ÔtyLítwBt3 ËtBtuŒqLt
૬૧. અને તમે બિલ્કુલ ગાફિલ છો?!
[07:40.00]
فَاسْجُدُوْا لِلّٰهِ وَاعْبُدُوْا ﴿62﴾۩☆
૬૨.VË3òuŒq rÕtÕÕttnu Ôty14çttuŒq۩☆
૬૨. માટે અલ્લાહને સજદો કરો અને તેની ઇબાદત કરો!۩☆
(આ આયત પર વાજીબ સજદાહ છે) ۩
[07:44.00]