૩૨. સૂરાએ સિજદાહ

[00:00.00]

 

 

 

۩ વાજીબ સજદાહ
السجدة
અસ સજદાહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૨ | આયત-૩૦
આ આયત ૧૫ મા વાજીબ સજદાહ કરવો ફરજીયાત છે

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

الٓمّٓ‏﴿1﴾‏

૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt

૧. અલિફ-લામ-મીમ.

 

[00:08.00]

تَنْزِيْلُ الْكِتٰبِ لَا رَيْبَ فِيْهِ مِنْ رَّبِّ الْعٰلَمِيْنَؕ‏﴿2﴾‏

૨.ítLÍeÕtwÕt3 fuíttçtu ÕtthGt3çt Venu rBth3hçt3rçtÕt3 y1tÕtBteLt

૨. આ કિતાબનું નાઝિલ થવું -જેમાં કોઇપણ પ્રકારનો શક નથી- તમામ દુનિયાવાળાઓના પરવરદિગાર તરફથી છે.

 

[00:15.00]

اَمْ يَقُوْلُوْنَ افْتَرٰٮهُ‌ۚ بَلْ هُوَ الْحَقُّ مِنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰٮهُمْ مِّنْ نَّذِيْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُوْنَ‏﴿3﴾‏

૩.yBt3 Gtf1qÕtqLtV3 íthtntu, çtÕt3ntuÔtÕt3 n1f14ft2u rBth0ççtuf ÕtuítwLÍu8h f1Ôt3BtBt3 Btt9yíttnwBt3 rBtLLtÍ8erhBt3 rBtLt3f1çÕtuf Õty1ÕÕtnwBt3 Gtn3ítŒqLt

૩. શું તેઓ એમ કહે છે આ તેને ઉપજાવી કાઢયું છે ? પરંતુ તે તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તું કોમને ડરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઇ ડરાવનાર આવ્યો નથી. કદાચને તેઓ હિદાયત મેળવી લે.

 

[00:35.00]

اَللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ‌ؕ مَا لَكُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِىٍّ وَّلَا شَفِيْعٍ‌ؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ‏﴿4﴾‏

૪.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 ÔtBttçtGt3LtntuBtt Ve rËíítítu yGt0trBtLt3 Ëw7BBtMítÔtt y1ÕtÕt3 y1h3~tu, BttÕtfwBt3 rBtLŒqLtune ®BtÔÔtrÕtGt®GtÔt3 ÔtÕtt ~tVeE2Lt3, yVÕtt ítítÍ7f3fYLt

૪. અલ્લાહ એ જ છે કે જેણે આસમાનો તથા ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યુ, અને પછી (સત્તાના) અર્શ પર બિરાજમાન થયો. તેના સિવાય ન કોઇ તમારો વલી છે અને ન શફાઅત કરનાર, શું તમે નસીહત હાંસિલ નથી કરતા?!

 

[01:00.00]

يُدَبِّرُ الْاَمْرَ مِنَ السَّمَآءِ اِلَى الْاَرْضِ ثُمَّ يَعْرُجُ اِلَيْهِ فِیْ يَوْمٍ كَانَ مِقْدَارُهٗۤ اَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ‏﴿5﴾‏

૫.GttuŒççtuÁÕt3 yBtú BtuLtË0Btt9yu yuÕtÕt3 yh3Íu2 Ëw7BBt Gty14htuòu yuÕtGt3nu Ve GtÔt3rBtLt3 ftLt rBtf14Œthtunq9 yÕVËLtrítBt3 rBtBBttítW2Œ0qLt

૫. (આ દુનિયાની) દરેક બાબત આસમાનથી લઇને ઝમીન સુધીનુ આયોજન તે કરે છે પછી તે દિવસે જેનુ પ્રમાણ તમારી ગણતરી મુજબ હજાર વર્ષનુ છે તેની તરફ બુલંદ થશે.

 

[01:20.00]

ذٰلِكَ عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيْزُ الرَّحِيْمُۙ‏﴿6﴾‏

૬.Ít7Õtuf y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~~tntŒrítÕt3 y1ÍeÍwh0n2eBt

૬. તે (ખુદા) જાહેર અને છુપી બાબતનો જાણનાર છે અને તે જબરદસ્ત અને મહેરબાન છે:

 

[01:27.00]

الَّذِىْۤ اَحْسَنَ كُلَّ شَىْءٍ خَلَقَهٗ‌ وَبَدَاَ خَلْقَ الْاِنْسَانِ مِنْ طِيْنٍ‌ۚ‏﴿7﴾‏

૭.ÕÕtÍe98 yn14ËLt fwÕÕt ~tGt3ELt3 Ï1tÕtf1nq Ôt çtŒy Ï1tÕt3f1Õt3 ELËtLtu rBtLt3ít2eLt

૭. તેણે દરેક વસ્તુને નેક બનાવી અને ઇન્સાનની ખિલ્કતની શરૂઆત તેણે માટીમાંથી કરી.

 

[01:39.00]

ثُمَّ جَعَلَ نَسْلَهٗ مِنْ سُلٰلَةٍ مِّنْ مَّآءٍ مَّهِيْنٍ‌ۚ‏﴿8﴾‏

૮.Ëw7BBt sy1Õt LtË3Õtnq rBtLËtuÕttÕtrítBt3 rBtBBtt9EBt3 BtneLt

૮. ત્યારબાદ તેની નસ્લને એક તુચ્છ પાણીના નિચોડમાંથી ખલ્ક કરી.

 

[01:49.00]

ثُمَّ سَوّٰٮهُ وَنَفَخَ فِيْهِ مِنْ رُّوْحِهٖ‌ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْئِدَةَ ‌ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ‏﴿9﴾‏

૯.Ëw7BBt Ë7ÔÔttntu ÔtLtVÏ1t Venu rBtY0nu2ne Ôtsy1Õt ÕtftuBtwMËBt3y1 ÔtÕt3yçË1th ÔtÕt3yV3yuŒít, f1ÕteÕtBBtt ít~t3ftuYLt

૯. પછી તેને પરિપૂર્ણ બનાવ્યો, અને પોતાની રૂહ તેમાં ફૂંકી, અને તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.

 

[02:04.00]

وَقَالُوْٓا ءَاِذَا ضَلَلْنَا فِى الْاَرْضِ ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِيْدٍ۬ ؕ ‌بَلْ هُمْ بِلِقَآءِ رَبِّهِمْ كٰفِرُوْنَ‏﴿10﴾‏

૧૦.Ôtf1tÕt9q yyuÍt7 Í1ÕtÕt3Ltt rVÕt3 yh3Íu2 VELLtt ÕtVe Ï1tÕt3rf2Lt3 sŒerŒLt3, çtÕt3nwBt3 çtuÕtuft92yu hççturnBt3 ftVuYLt

૧૦. અને તેઓ કહ્યુ કે શું જ્યારે અમે ઝમીનમાં ગુમ થઇ જશું ત્યારે ફરીથી ખલ્ક કરવામાં આવશું ? બલ્કે તેઓ પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરે છે.

 

[02:22.00]

قُلْ يَتَوَفّٰٮكُمْ مَّلَكُ الْمَوْتِ الَّذِىْ وُكِّلَ بِكُمْ ثُمَّ اِلٰى رَبِّكُمْ تُرْجَعُوْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.f1wÕt3 GtítÔtV0tfwBt3 BtÕtfwÕt3 BtÔt3rítÕÕtÍ8e Ôtwf3fuÕt çtufwBt3 Ëw7BBt yuÕtt hççtufwBt3 ítwh3sW2Lt

૧૧. તું કહે કે મોતના ફરિશ્તાને તમારા પર નિયુકત કરવામાં આવ્યો છે કે તમારી રૂહ કબ્ઝ કરે પછી તેમને તમારા પરવરદિગારની તરફ પાછા ફેરવશે.

 

[02:35.00]

وَلَوْ تَرٰٓى اِذِ الْمُجْرِمُوْنَ نَاكِسُوْا رُءُوْسِهِمْ عِنْدَ رَبِّهِمْ رَبَّنَاۤ اَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا اِنَّا مُوْقِنُوْنَ‏﴿12﴾‏

૧૨.ÔtÕtÔt3ítht9 yurÍ7Õt3 Btws3huBtqLt LttfuËq htuWËurnBt3 E2LŒ hççturnBt3, hççtLtt9 yçt3Ë1h3Ltt ÔtËBtuy14Ltt Vh3suy14Ltt Lty14BtÕt3 Ë1tÕtun1Lt3 ELLtt Btqfu2LtqLt

૧૨. અને અગર તુ જો કે જયારે ગુનેહગારો રબની હજૂરમાં સર જૂકાવી ઊભા હશે; અય અમારા રબ અમે જોયુ અને સાંભળ્યુ, માટે તું અમને પાછા મોકલ જેથી અમે નેક આમાલ કરીએ બેશક અમે યકીન રાખનારાઓ છીએ.

 

[02:56.00]

وَ لَوْ شِئْنَا لَاٰتَيْنَا كُلَّ نَفْسٍ هُدٰٮهَا وَلٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّىْ لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِيْنَ‏﴿13﴾‏

૧૩.ÔtÕtÔt3 ~tuy3Ltt ÕtytítGt3Ltt fwÕÕt LtV3rËLt3 ntuŒtnt ÔtÕttrfLt3 n1f14f1Õt3 f1Ôt3Õttu rBtLLte ÕtyBt3ÕtyLLt snLLtBt BtuLtÕt3 rsLLtítu ÔtLLttËu ys3BtE2Lt

૧૩. અને જો અમે ચાહત તો દરેકે નફસને હિદાયત આપી દે તે, પરંતુ મારો વાયદો હક છે કે હું જહન્નમને (ગુનેહગાર) જિન્નાતો તથા ઇન્સાનોથી ભરી દઇશ.

 

[03:18.00]

فَذُوْقُوْا بِمَا نَسِيْتُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا‌ ۚ اِنَّا نَسِيْنٰكُمْ‌ وَذُوْقُوْا عَذَابَ الْخُلْدِ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿14﴾‏

૧૪.VÍ7qf1q çtuBtt LtËeítwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, ELLtt LtËeLttfwBt3 ÔtÍq7f1q y1Ít7çtÕt3 Ï1twÕŒu çtuBttfwLt3ítwBt3 íty14BtÕtqLt

૧૪. અને (તેઓને કહેશે) તમે આજના દિવસની તમારી મુલાકાતને ભૂલાવી દેવાની મજા ચાખો અમે તમને ભૂલી ગયા, અને જે કાર્યો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખો.

 

[03:36.00]

اِنَّمَا يُؤْمِنُ بِاٰيٰتِنَا الَّذِيْنَ اِذَا ذُكِّرُوْا بِهَا خَرُّوْا سُجَّدًا وَّسَبَّحُوْا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُوْنَ‏﴿15﴾‏۩☆

૧૫.ELLtBtt Gttuy3BtuLttu çtuytGttítuLtÕÕtÍ8eLt yuÍt7 Í7wf3fuY çtunt Ï1tY0 Ëws3sŒkÔt3 ÔtËççtn1q çtun1BŒu hççturnBt3 ÔtnwBt3 Õtt GtMítf3çtuYLt۩☆

૧૫. માત્ર તેઓ જ અમારી આયતો પર ઇમાન લાવે છે જ્યારે તેમણે આયતો યાદ અપાવવામાં આવે ત્યારે સિજદામાં પડી જાય છે, તથા પોતાના પરવરદિગારનો હમ્દ અને તસ્બીહ કરે છે, અને તકબ્બૂર કરતા નથી.۩☆

( ۩ (આ આયત પર વાજીબ સજદાહ છે)

[03:58.00]

تَتَجَافٰى جُنُوْبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُوْنَ رَبَّهُمْ خَوْفًا وَّطَمَعًاؗ وَّمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَ‏﴿16﴾‏

૧૬.ítítòVt òuLtqçttunwBt3 y1rLtÕt3 BtÍ1tsuyu2 GtŒ3W2Lt hççtnwBt3 Ï1tÔt3VkÔt3 Ôtít1Bty1kÔt3 ÔtrBtBBtt hÍf14LttnwBt3 GtwLt3Vuf1qLt

૧૬. તેમના પડખાં પથારીઓથી દૂર થાય છે, (સૂતા નથી) અને પોતાના પરવરદિગારને ડર અને ઉમ્મીદની હાલતમાં પોકારતા રહે છે; તેમજ અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે.

ુરઆન ના સજદા ની દુઆ

[04:14.00]

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّاۤ اُخْفِىَ لَهُمْ مِّنْ قُرَّةِ اَعْيُنٍ‌ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿17﴾‏

૧૭.VÕttíty14ÕtBttu LtV3ËwBt3 Btt9WÏ14tVuGt ÕtnwBt3 rBtLt3f1wh0ítu yy14GtturLtLt3, sÍt9yBt3 çtuBttftLtq Gty14BtÕtqLt

૧૭. કોઇ પણ નથી જાણતું કે તેમની આંખોની ઠંડક માટેની કઇ કઇ વસ્તુઓ સંતાડી રાખેલ છે? જે તેમના આમાલનો બદલો છે.

 

[04:31.00]

اَفَمَنْ كَانَ مُؤْمِنًا كَمَنْ كَانَ فَاسِقًا‌ ؕ لَا يَسْتَوٗنَؔ‏﴿18﴾‏

૧૮.yVBtLt3 ftLt Bttuy3BtuLtLt3 fBtLt3 ftLt VtËuf1Lt3, ÕttGtMítÔtqLt

૧૮. શું મોઅમીન ફાસિક જેવો છે? તેઓ બરાબર નથી.

 

[04:41.00]

اَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ جَنّٰتُ الْمَاْوٰىؗ نُزُلًاۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿19﴾‏

૧૯.yBBtÕÕtÍ8eLt ytBtLtq Ôt y1BtuÕtqM1Ë1tÕtun1títu VÕtnwBt3 sLLttítwÕt3 Bty3Ôtt LttuÍtuÕtBt3 çtuBtt ftLtq Gty14BtÕtqLt

૧૯. જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમની મહેમાનગતિ માટે જન્નતુલ માવા છે જે તેમના આમાલનો બદલો છે.

 

[04:58.00]

وَاَمَّا الَّذِيْنَ فَسَقُوْا فَمَاْوٰٮهُمُ النَّارُ‌ؕ كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ يَّخْرُجُوْا مِنْهَاۤ اُعِيْدُوْا فِيْهَا وَ قِيْلَ لَهُمْ ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّذِىْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ‏﴿20﴾‏

૨૦.ÔtyBt0ÕÕtÍ8eLt VËfq1 VBty3ÔttntuBtwLLtthtu, fwÕÕtBtt9 yhtŒ9q ykGGtÏ14thtuòq rBtLnt9 ytuE2Œq Vent Ôtf2eÕt ÕtnwBt3 Í7qf1q y1Ít7çtLLttrhÕÕtÍ8e fwLt3ítwBt3 çtune íttufÍ74Íu8çtqLt

૨૦. અને જેઓએ નાફરમાની કરી બસ તેમનું ઠેકાણું જહન્નમ છે કે જયારે તેમાંથી નિકળવા ચાહશે ત્યારે તેમાં પલટાવામાં આવશે, તથા કહેવામાં આવશે આગની સજાની મજા ચાખો જેને તમે જૂઠલાવતા હતા.

 

[05:30.00]

وَلَنُذِيْقَنَّهُمْ مِّنَ الْعَذَابِ الْاَدْنٰى دُوْنَ الْعَذَابِ الْاَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ‏﴿21﴾‏

૨૧.ÔtÕtLttuÍ8ef1LLtnwBt3 BtuLtÕt3 y1Ít7rçtÕt3 yŒ3Ltt ŒqLtÕt3 y1Ít7rçtÕt3 yf3çthu Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt

૨૧. અને અમે જરૂર તેમને મોટા અઝાબની પહેલા નઝદીકનો અઝાબ ચખાડીશુ, કે કદાચને તેઓ (સીધા રસ્તા તરફ) પાછા ફરે.

 

[05:43.00]

وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰيٰتِ رَبِّهٖ ثُمَّ اَعْرَضَ عَنْهَا‌ؕ اِنَّا مِنَ الْمُجْرِمِيْنَ مُنْتَقِمُوْنَ۠ ‏‏﴿22﴾‏

૨૨.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0Lt3 Í7wf3fuh çtuytGttítu hççtune Ë7wBt0 yy14hÍ1 y1Lnt, ELLtt BtuLtÕt3 Btws3huBteLt BtwLítfu2BtqLt

૨૨. અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે પછી તે મોઢુ ફેરવી લે?! બેશક અમે ગુનેહગારોંથી ઇન્તેકામ લેશુ.

 

[06:01.00]

وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ فَلَا تَكُنْ فِیْ مِرْيَةٍ مِّنْ لِّقَآئِهٖ‌ وَجَعَلْنٰهُ هُدًى لِّبَنِىْۤ اِسْرَآءِيْلَۚ‏﴿23﴾‏

૨૩.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËÕt3 fuíttçt VÕttítfqLt Ve rBth3GtrítBt3 rBtÕÕtft92yune Ôt sy1ÕLttntu ntuŒÕt3 ÕtuçtLte9 EMht9EÕt

૨૩. અને અમોએ મૂસાને કિતાબ આપી અને તેની (અલ્લાહ સાથે) મુલાકાત બાબતે શક ન રાખ અને અમે તે (કિતાબ)ને બની ઇસરાઇલને માટે હિદાયત બનાવી.

 

[06:20.00]

وَ جَعَلْنَا مِنْهُمْ اَئِمَّةً يَّهْدُوْنَ بِاَمْرِنَا لَمَّا صَبَرُوْا‌ ؕ وَ كَانُوْا بِاٰيٰتِنَا يُوْقِنُوْنَ‏﴿24﴾‏

૨૪.Ôtsy1ÕLtt rBtLnwBt3 yEBt0ítkGt3 Gtn3ŒqLt çtuyBhuLtt ÕtBt0t ËçtY, ÔtftLtq çtuytGttítuLtt Gtqfu2LtqLt

૨૪. અને અમોએ તેઓમાંથી અમુકને ઇમામ બનાવ્યા કે અમારા હુકમથી હિદાયત કરતા હતા કારણકે તેઓએ સબ્ર કરી અને અમારી આયતો પર યકીન રાખ્યુ.

 

[06:34.00]

اِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ‏﴿25﴾‏

૨૫.ELLt hçt0f ntuÔt GtV3Ëu2Õttu çtGt3LtnwBt3 GtÔt3BtÕfu2GttBtítu Ve BttftLtq Venu GtÏ1ítÕtuVqLt

૨૫. બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેઓની દરમ્યાન ઇખ્તેલાફી બાબતોનો ફેસલો કરશે.

 

[06:44.00]

اَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنَ الْقُرُوْنِ يَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْ‌ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ ؕ اَفَلَا يَسْمَعُوْنَ‏﴿26﴾‏

૨૬.yÔtÕtBt3 Gtn3ŒuÕtnwBt3fBt3 yn3Õtf3Ltt rBtLt3f1çÕturnBt3 BtuLtÕt3ftu2YLtu GtBt3~tqLt VeBtËtfuLturnBt3, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítLt3, yVÕtt GtMBtW2Lt

૨૬. શું તેમની હિદાયત માટે એ કાફી નથી કે અમોએ તેમની પહેલા ઘણી કોમોને હલાક કરી નાખી? કે તેઓ તેમના (વિરાન) રહેઠાણોમાં હરેફરે છે, અને તેમાં નિશાનીઓ છે, શું તેઓ સાંભળતા નથી ?

 

[07:04.00]

اَوَلَمْ يَرَوْا اَنَّا نَسُوْقُ الْمَآءَ اِلَى الْاَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهٖ زَرْعًا تَاْكُلُ مِنْهُ اَنْعَامُهُمْ وَاَنْفُسُهُمْ‌ؕ اَفَلَا يُبْصِرُوْنَ‏﴿27﴾‏

૨૭.yÔtÕtBt3GthÔt3 yLLtt LtËqf1wÕt3 Btt9y yuÕtÕt3 yh3rÍ1Õt3 òuhtuÍu VLtwÏ1huòu çtune Íh3y1Lt3 íty3ftuÕttu rBtLntu yLt3y1tBttunwBt3 ÔtyLt3VtuËtunwBt3, yVÕtt GtwçËu2YLt

૨૭. શું તેઓ નથી જોતા કે અમે પાણીને ઉજ્જડ ઝમીન સુધી પહોંચાડીએ છીએ અને તેના વડે ખેતી પૈદા કરીએ છીએ, જેને તેઓ તથા તેઓના જાનવરો ખાય છે, શું તેઓ જોતા નથી?

 

[07:25.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْفَتْحُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿28﴾‏

૨૮.ÔtGtfq1ÕtqLt BtíttntÍ7Õt3 Víntu2 ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૨૮. અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો તે ફત્હ (વિજય)નો દિવસ કયારે આવશે?

 

[07:34.00]

قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنْفَعُ الَّذِيْنَ كَفَرُوْۤا اِيْمَانُهُمْ وَلَا هُمْ يُنْظَرُوْنَ‏﴿29﴾‏

૨૯.f1wÕt3 GtÔt3BtÕt3 Vínu2 Õtt GtLt3VW2ÕÕtÍ8eLt fVY9 EBttLttunwBt3 ÔtÕttnwBt3 GtwLt3Í5YLt

૨૯. તું કહે કે ફત્હ (વિજય)ના દિવસે, નાસ્તિકોને ઇમાન ફાયદો નહી પહોંચાડે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

 

[07:46.00]

فَاَعْرِضْ عَنْهُمْ وَانْتَظِرْ اِنَّهُمْ مُّنْتَظِرُوْنَ۠ ‏‏﴿30﴾‏

૩૦.Vyy14rhÍ14 y1Lt3nwBt3 ÔtLítrÍ5h3 ELLtnwBt3 BtwLt3ítÍu6YLt

૩૦. માટે તેઓથી મોઢુ ફેરવી લ્યો અને ઇન્તેઝાર કરો, કે તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.