الٓمٓ
yrÕtV, ÕttBt, BteBt,
(૧) અલીફ લામ મીમ.
غُلِبَتِ ٱلرُّومُ
øttuÕtuçtríthÁBtt
(૨) રૂમવાળા પરાજિત થયા.
فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
Ve yŒLtÕt yhÍu ÔtnwBt rBtBtçtyŒu øtÕtçturnBt ËGtøtÕtuçtqLt
(૩) પાસેની ઝમીનમાં, પરંતુ તેઓના પરાજિત થવા બાદ જલ્દી પાછા ગાલિબ થશે:
فِى بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ
Ve rçtÍyuËuLteLt, rÕtÕÕttrnÕt yBtútu rBtLtfçÕttu Ôt rBtBtçtyŒtu Ôt GtÔtBtyurÍkGt GtVhnqÕt BttuyBtuLtqLt
(૪) થોડાક વર્ષોમાં; કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઇમાનવાળા ખુશ થશે:
بِنَصْرِ ٱللَّهِ ۚ يَنصُرُ مَن يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
çtuLtËrhÕÕttnu, GtLtËtuhtu BtkGGt~ttytu, ÔtntuÔtÕt yÍeÍwh hneBt
(૫) અલ્લાહની મદદથી; તે જેને ચાહે છે (તેની) મદદ કરે છે; અને તે જબરદસ્ત મહેરબાન છે:
وَعْدَ ٱللَّهِ ۖ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
ÔtyŒÕÕttnu, ÕttGtwÏtÕtuVwÕÕttntu ÔtyŒnq ÔtÕttrfÒt yfË hÒttËu ÕttGtyÕtBtqLt
(૬) આ અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ હરગિઝ પોતાનો વાયદો તોડતો નથી, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
يَعْلَمُونَ ظَـٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَـٰفِلُونَ
GtyÕtBtqLt ÍtnuhBt BtuLtÕtnGttrít ŒwLGtt, ÔtnwBt yrLtÕt ytÏtuhítu nwBt øttVuÕtqLt
(૭) તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે, અને આખેરતથી તેઓ ગાફેલ છે.
أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم ۗ مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَـٰفِرُونَ
yÔtÕtBt GtítVffÁ Ve yLVtuËurnBt Btt ÏtÕtfÕÕttnwMËBttÔttítu ÔtÕtyÍo ÔtBttçtGtLtntuBtt EÕÕtt rçtÕt nffu ÔtysrÕtBt BttuËBBtLt, ÔtEÒt fËehBt BtuLtÒttËu çtuÕtuftyu hççturnBt ÕtftVuYLt
(૮) શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَـٰتِ ۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ
yÔtÕtBt GtËeÁ rVÕyhÍu VGtLÍtuÁ fGtVftLt ytfuçtítwÕÕtÍeLt rBtLt fçÕturnBt, ftLtq y~tv rBtLnwBt fqÔÔtítkÔt ÔtyËtÁÕt yhÍ ÔtyBtÁnt yfËh rBtBBtt yBtÁnt ÔtòyítnwBt htuËtuÕttunwBt rçtÕtçtGGtuLttítu, VBtt ftLtÕÕttntu ÕtuGtÍÕtuBtnwBt ÔtÕttrfLt ftLtq yLVtuËnwBt GtÍÕtuBtqLt
(૯) અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
ثُمَّ كَانَ عَـٰقِبَةَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ
ËwBBt ftLt ytfuçtítÕÕtÍeLt yËtWMËqyt yLt fÍÍçtq çtuytGttrítÕÕttnu ÔtftLtq çtunt GtMítnÍuQLt
(૧૦) પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ એ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
yÕÕttntu GtçŒWÕt ÏtÕf ËwBBt GttuEŒtunq ËwBBt yuÕtGtnu ítwhsQLt
(૧૧) અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ
Ôt GtÔtBt ítfqBtwMËtyíttu GtwçÕtuËwÕt BtwshuBtqLt
(૧૨) અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَـٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَـٰفِرِينَ
ÔtÕtBt GtfwÕÕtnwBt rBtLt ~ttuhftyurnBt ~ttuVytytu ÔtftLtq çtu~ttuhftyurnBt ftVuheLt
(૧૩) અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
Ôt GtÔtBt ítfqBtwËtyíttu GtÔtBtyurÍGt GtítVhfqLt
(૧૪) અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ
VyBtÕÕtÍeLt ytBtLtq ÔtyBtuÕtqMËtÕtuntítu VnwBt Ve hÔtÍrítkGt GttunçtÁLt
(૧૫) પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَـٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ
ÔtyBtÕÕtÍeLt fVÁ ÔtfÍçtq çtuytGttítuLtt ÔtÕtuftEÕt ytÏtuhítu VWÕttyuf u rVÕtyÍtçtu BttunÍYLt
(૧૬) અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબમાં હાજર કરવામાં આવશે.
فَسُبْحَـٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
VËwçntLtÕÕttnu neLt ítwBËqLt Ôt neLt ítwMçtunqLt
(૧૭) માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
ÔtÕtnwÕnBŒtu rVËBttÔttítu ÔtÕyÍuo Ôtyr~tGtkÔt ÔtneLt ítwÍnuYLt
(૧૮) અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
GtwÏhuòwÕt nGGt BtuLtÕt BtGGtuítu ÔtGtwÏhuòwÕt BtGGtuít BtuLtÕt nGGtu ÔtGttunrGtÕt yhÍ çtyŒ BtÔtítunt, ÔtfÍtÕtuf ítwÏhòqLt
(૧૯) તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ÔtrBtLt ytGttítune yLt ÏtÕtffwBt rBtLtíttuhtrçtLt ËwBt yuÍt yLítwBt çt~tÁLt ítLtít~tuÁLt
(૨૦) અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી એકાએક તમે ઇન્સાન બનીને (ઝમીનમાં) ફેલાઇ ગયા.
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
Ôt rBtLt ytGttítune yLt ÏtÕtf ÕtfwBt rBtLt yLVtuËufwBt yÍÔttsÕt ÕtuítMftuLtq yuÕtGtnt ÔtsyÕt çtGtLtfwBt BtÔtvítkÔt ÔthnBtítLt, EÒt Ve ÍtÕtuf ÕtytGttrítÕt ÕtufÔtrBtkGt GtítVffYLt
(૨૧) અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَـٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْعَـٰلِمِينَ
ÔtrBtLt ytGttítune ÏtÕtfwMËBttÔttítu ÔtÕtyhÍu ÔtÏítuÕttVtu yÕËuLtítufwBt Ôt yÕÔttLtufwBt, EÒt Ve ÍtÕtuf ÕtytGttrítÕt rÕtÕt ytÕtuBteLt
(૨૨) અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનો તફાવત છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
وَمِنْ ءَايَـٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
ÔtrBtLt ytGttítune BtLttBttufwBt rçtÕÕtGtÕtu ÔtÒtnthu ÔtçítuøttytufwBt rBtLtVÍÕtune,ít EÒt Ve ÍtÕtuf ÕtytGttrítÕt ÕtufÔtrBtkGGtMBtQLt
(૨૩) અને તેની નિશાનીઓમાંથી તમારૂ રાત્રે આરામ કરવુ અને દિવસે તે (ખુદા)ના ફઝલને તલાશ કરવુ છે, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
وَمِنْ ءَايَـٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ÔtrBtLt ytGttítune GttuheftuBtwÕt çthf ÏtÔtVkÔt ÔtítBtykÔt ÔtGttuLtÍuÕttu BtuLtËBttyu BttyLt VGttunGte çturnÕtyÍo çtyŒ BtÔtítunt, EÒt Ve ÍtÕtuf ÕtytGttrítÕt ÕtufÔtrBtkGt GtyfuÕtqLt
(૨૪) અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ
ÔtrBtLt ytGttítune yLítfqBtËBttytu ÔtÕtyÍtuo çtuyBtúune, ËwBt yuÍt ŒytfwBt ŒyÔtítBt BtuLtÕt yÍuo yuÍt yLítwBt ítÏhtuòqLt
(૨૫) અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
وَلَهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَـٰنِتُونَ
Ôt Õtnq BtLtrVMËBttÔttítu ÔtÕyÍuo, fwÕÕtwÕÕtnq ftLtuítqLt
(૨૬) અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.
وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
ÔtntuÔtÕÕtÍe GtçŒWÕt ÏtÕf ËwBBt GttuEŒtunq ÔtntuÔt ynÔtLttu yÕtGtnu, ÔtÕtnwÕt BtËÕtwÕt yyÕtt rVËBttÔttítu ÔtÕyÍuo, ÔtntuÔtÕt yÍeÍwÕt nfeBt
(૨૭) અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَـٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ
Íhçt ÕtfwBt BtËÕtBt rBtLtyLVtuËufwBt, nÕÕtfwBt rBtBttBtÕtfít yGtBttLttufwBt rBtLt~ttuhfty VeBtt hÍfLttfwBt VyLtítwBt Venu ËÔttWLt ítÏttVqLtnwBt fÏteVítufwBt yLtVtuËfwBt, fÍtÕtuf LttuVMËuÕtwÕt ytGttítu ÕtufÔtrBtkGt GtyfuÕtqLt
(૨૮) તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ
çtrÕt¥tçtyÕÕtÍeLt ÍÕtBtq ynÔttynwBt çtuøtGthu ErÕBtLt, VBtkGGtnŒe BtLt yÍÕÕtÕÕttntu, ÔtBtt ÕtnwBt rBtÒttËuheLt
(૨૯) બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
VyrfBt Ôtsnf rÕtveLtu nLteVLt, rVíthítÕÕttrnÕÕtíte VíthÒttË yÕtGtnt, ÕttítçŒeÕt ÕtuÏtÕtrfÕÕttnu, ÍtÕtufŒŒeLtwÕt fGGtuBttu ÔtÕttrfÒt yfËhÒttËu ÕttGtyÕtBtqLt
(૩૦) બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
۞ مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ
BttuLteçteLt yuÕtGtnu Ôt¥tfqntu ÔtyfeBtqMËÕttít ÔtÕttítfqLtq BtuLtÕt Btw~hufeLt
(૩૧) તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેની (નાફરમાનીથી) પરહેઝ કરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના ન થાજો:
مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
BtuLtÕÕtÍeLt Vhfq ŒeLtnwBt ÔtftLtq ~tuGtyLt, fwÕÕttu rnÍrçtBt çtuBtt ÕtŒGtrnBt VhunqLt
(૩૨) તેઓમાંથી (ન થાજો) કે જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.
وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ÔtyuÍt BtMËÒttË ÍwhÁLt ŒyÔt hçtnwBt BttuLteçteLt yuÕtGtnu ËwBt yuuÍt yÍtfnwBt rBtLntu hnBtítLt yuÍt VhefwBt rBtLnwBt çtuhççturnBt Gtw~hufqLt
(૩૩) અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ
ÕtuGtfVtuÁ çtuBttytítGtLttnwBt, VítBt¥tQ VËÔtV ítyÕtBtqLt
(૩૪) (રહેવા દ્યો) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેની નાશુક્રી કરે (કહો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَـٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ
yBtyLÍÕLtt yÕtGtrnBt ËwÕíttLtLt VntuÔt GtítfÕÕtBttu çtuBtt ftLtq çtune Gtw~hufqLt
(૩૫) શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી કે જે તેના શરીકો બાબતે કાંઇ કહેતી હોય ?
وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
ÔtyuÍt yÍfLtÒttË hnBtítLt Vhunqçtunt, ÔtELítturËçnwBt ËGGtuyítwBt çtuBttfvBtít yGtŒernBt yuÍtnwBt GtfLtítqLt
(૩૬) અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
yÔtÕtBt GthÔt yÒtÕÕttn GtçtËtuítwh rhÍf ÕtuBtkGGt~ttytu ÔtGtfŒuhtu, EÒt Ve ÍtÕtuf ÕtytGttrítÕt ÕtufÔtrBtkGt GttuyBtuLtqLt
(૩૭) શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે રોઝી વિશાળ અથવા તંગ કરે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ છે.
فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ
VytítuÍÕt fwhçtt nffnq ÔtÕtrBtMfeLt ÔtçLtMËçteÕtu, ÍtÕtuf ÏtGtÁÕt rÕtÕÕtÍeLt GttuheŒqLt ÔtsnÕÕttnu ÔtytuÕttyuf ntuBtwÕt BtwVÕtunqLt
(૩૮) અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ ۖ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ
ÔtBttytítGtítwBt rBthhuçtÕt ÕtuGthçttuÔtt Ve yBtÔttrÕtÒttËu VÕttGthçtq ELtŒÕÕttnu, ÔtBttytítGtítwBt rBtLtÍftrítLt íttuheŒqLt ÔtsnÕÕttnu VWÕttyuf ntuBtwÕt BtwÍyuVqLt
(૩૯) અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ
yÕÕttnwÕÕtÍe ÏtÕtffwBt ËwBBt hÍffwBt ËwBBt GttuBteíttufwBt ËwBBt GttunGtefwBt, nÕtrBtLt ~ttuhftyufwBt BtkGGtVyÕttu rBtLt ÍtÕtufwBt rBtLt ~tGtELt, ËwçntLtnq ÔtítytÕtt yBBtt Gtw~thufqLt
(૪૦) તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ
ÍnhÕt VËtŒtu rVÕtçthhu ÔtÕtçtnhu çtuBtt fËçtít yGtrŒÒttËu ÕtuGttuÍefnwBt çtyÍÕÕtÍe yBtuÕtq ÕtyÕÕtnwBt GthsuQLt
(૪૧) લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
fwÕt ËeÁ rVÕtyÍuo VLtÍtuÁ fGtV ftLt ytfuçtítwÕÕtÍeLt rBtLtfçÕttu, ftLt yfËhtunwBt Btw~thufeLt
(૪૨) તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
VyrfBt Ôtsnf rÕtverLtÕt fGGtuBtu rBtLfçÕtu ykGGtyítuGt GtÔtBtwÕt ÕttBthvÕtnq BtuLtÕÕttnu GtÔtBtyurÍkGt GtËËvQLt
(૪૩) અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ ۖ وَمَنْ عَمِلَ صَـٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
BtLtfVh VyÕtGtnu fwVhtunq, ÔtBtLt yBtuÕt ËtÕtunLt VÕtuyLtVtuËurnBt GtBtnŒqLt
(૪૪) જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણું) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَـٰفِرِينَ
ÕtuGtsÍuGtÕÕtÍeLt ytBtLtq ÔtyBtuÕtqËËtÕtuntítu rBtLt VÍÕtune, EÒtnq ÕttGtturnççtwÕt ftVuheLt
(૪૫) જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ÔtrBtLt ytGttítune ykGGtwhËuÕth huGttn Bttuçt~~tuhtrítkÔt ÔtÕtuGttuÍe ffwBt rBthnBtítune ÔtÕtuítshuGtÕt VwÕftu çtuyBthune ÔtÕtuítçtítøtq rBtLt VÍÕtune Ôt ÕtyÕÕtfwBt ít~tftuÁLt
(૪૬) અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَـٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ
ÔtÕtfŒ yhËÕLtt rBtLfçtÕtuf htuËtuÕtLt yuÕtt fÔtBturnBt VòQnwBt rçtÕtçtGGtuLttítu VLítfBLtt BtuLtÕÕtÍeLt yshBtq, ÔtftLt nffLt yÕtGtLtt LtËÁÕt BttuyBtuLteLt
(૪૭) અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَـٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَـٰلِهِۦ ۖ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
yÕÕttnwÕÕtÍe GtwhËuÕtwh huGttn VíttuËehtu ËntçtLt VGtçËtuíttunq rVËBttyu fGtV Gt~ttytu ÔtGtsyÕttunq fuËVLt VíthÕt ÔtŒf GtÏhtuòu rBtLt ÏtuÕttÕtune, VyuÍt yËtçt çtune BtkGt~ttytu rBtLyuçttŒune yuÍtnwBt GtMítç~tuÁLt
(૪૮) તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ
Ôt ELftLtq rBtLfçÕtu ykGGttuLtÍÕt yÕtrGtnBt rBtLfçÕtune ÕtBtwçÕtuËeLt
(૪૯) ખરે જ તેમના પર નાઝિલ થવા પહેલાં તેઓ નિરાશ હતા.
فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَـٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
VLtÍwh yuÕtt ytËthu hnBtrítÕÕttnu fGtV GttunrGtÕt yÍo çtyŒ BtÔtítunt, EÒt ÍtÕtuf ÕtBttunrGtÕt BtÔtítt, ÔtntuÔt yÕtt fwÕÕtu ~tGtELt fŒeh
(૫૦) માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ
ÔtÕtELt yhËÕLtt henLt VhyÔtntu BtwËVhÕt ÕtÍÕÕtq rBtBtçtyŒune GtfVtuÁLt
(૫૧) અને અમે જો (એવી) હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઉની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ
VEÒtf ÕttítwËBtuWÕt BtÔtítt ÔtÕtt ítwËBtuWË ËwBBtvtuyty yuÍt ÔtÕÕtÔt BtwŒçtuheLt
(૫૨) તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
وَمَآ أَنتَ بِهَـٰدِ ٱلْعُمْىِ عَن ضَلَـٰلَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَـٰتِنَا فَهُم مُّسْلِمُونَ
ÔtBttyLít çtuntrŒÕt WBGtu yLt ÍÕttÕtíturnBt, ELtítwËBtuytu EÕÕtt BtkGGttuyBtuLttu çtuytGttítuLtt VnwBt BtwËÕtuBtqLt
(૫૩) અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત કરી શકે છો, તુ ફકત તેઓને સંભળાવી શકે છો કે જે અમારી આયતો પર ઇમાન લાવે છે તથા તસ્લીમ થનાર છે.
۞ ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ
yÕÕttnwÕÕtÍe ÏtÕtffwBt rBtLt ÍtuyrVLt ËwBBt syÕt rBtBtçtyŒu ÍtuyrVLt fqÔÔtítLt ËwBBt syÕt rBtBtçtyŒu fqÔÔtrítLt ÍtuyVkÔt Ôt~tGtçtítLt, GtÏtÕttuftu BttGt~ttytu, ÔtntuÔtÕt yÕteBtwÕt fŒeh
(૫૪) તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ
Ôt GtÔtBt ítfqBtwËtyíttu GtwfËuBtwÕt BtwshuBtqLt, Btt ÕtçtuËq øtGth ËtyrítLt, fÍtÕtuf ftLtq GttuyVfqLt
(૫૫) અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે, મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ (બરઝખમાં) કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકીકત સમજવાથી) દૂર રાખવામાં આવ્યા.
وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَـٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَـٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ ۖ فَهَـٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَـٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
ÔtftÕtÕÕtÍeLt WítqÕt EÕBt ÔtÕEBttLt ÕtfŒ ÕtrçtMítwBt VefuíttrçtÕÕttnu yuÕtt GtÔtrBtÕt çtyËu VntÍt GtÔtBtwÕt çtyËu ÔtÕttrfÒtfwBt fwLtítwBt ÕttítyÕtBtqLt
(૫૬) પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
VGtÔt BtyurÍÕt Õtt GtLtVWÕÕtÍeLt ÍÕtBtq BtyÍuhíttunwBt ÔtÕttnwBt GtwMítyítçtqLt
(૫૭) અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓની તોબા કબૂલ કરવામાં નહી આવે.
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَـٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
ÔtÕtfŒ ÍhçLtt rÕtLLttËu VentÍÕt fwhytLtu rBtLfwÕÕtu BtËrÕtLt, ÔtÕtELt suyítnwBt çtuytGtrítÕt ÕtGtfqÕtLLtÕÕtÍeLt fVÁ ELt yLítwBt EÕÕtt BtwçítuÕtqLt
(૫૮) અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.
كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ
fÍtÕtuf GtítçtWÕÕttntu yÕtt ftuÕtqrçtÕÕtÍeLt ÕttGtyÕtBtqLt
(૫૯) આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ
VËrçth ELLt ÔtyŒÕÕttnu nffwkÔt ÔtÕtt GtMítrÏtVVLLtfÕÕtÍeLt Õtt GtqfuLtqLt
(૬૦) તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દ્યે.