بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
السلام عليك يا ضاحب الزمان
અસ્સલામો અલયક યા સાહિબઝ ઝમાન.
સલામ થાય આપ પર અય ઝમાનાના માલિક
السَّلَامُ عَلَيْكَ يَا خَلِيفَةُ الرَّحْمَنِ
અસ્સલામો અલયક યા ખલીફતર રહમાન.
સલામ થાય આપ પર અય (ખુદાએ) રહેમાનના ખલીફા
السَّلَامُ عَلَيْكَ يَا شَرِيكَ الْقُرْآنِ
અસ્સલામો અલયક યા શરીકલ કુરઆન.
સલામ થાય આપ પર અય કુરઆનના સાથી
السّلامُ عَلَيْكَ يَا إِمَامَ الْإِنْسِ وَالْجَانِ
અસ્સલામો અલયક યા ઇમામલ ઇન્સ વલ જાન.
સલામ થાય આપ પર અથ ઈન્સાનો અને જિનનોના ઈમામ
السلام على تعلم الله في بلايم
અસ્સલામો અલા તઅલ્લમલ્લાહ ફી બલાયમ.
સલામ થાય આપ પર જેને ખુદાએ પોતાની જમીન પર બાકી રાખ્યા
وَحُجَتِهِ عَلَى عِبَادِهِ
વ હુજ્જતિહિ અલા ઇબાદિહિ.
અને અલ્લાહની હુજ્જત છે તેના બંદાઓ પર
الْمُلَا فِي إِلَيْهِ مَوَارِيدُ الأَنْبِيَاءِ وَلَدَيْهِ مَوْجُودُ أَثَارُ الْأَصْفِيَاء
અલ મુલ્લા ફી ઇલયહિ મવારિદુલ અનબિયાઅ વ લદયહિ મવજૂદુ અસારુલ અસ્ફિયાઅ.
જેની પાસે અંબિયાની મિરાસ પહોંચી અને બરગુઝીદા બંદાની યાદગારી જેની પાસે મૌજૂદ છે
السَّلَامُ عَلَى الْمُشْتَمَنِ عَلَى السِّيرِ وَالْوَلِي لِلْأَمْرِ
અસ્સલામુ અલલ મુશ્તમિન અલસ સીરિ વલ વલિયલિલ અમ્ર.
જે ઈલાહી રાઝના બારામાં ભરોસા પાત્ર છે. જે ખુદાની હુકૂમતના જવાબદાર છે તેના ઉપર સલામ થાય.
السلام على المهري الذي
અસ્સલામુ અલલ મહદીલ લઝી.
સલામ થાય તે મહદી પર જેનો અલ્લાહે ઉમ્મતોને વાયદો કર્યો છે કે તેના વડે મતભેદ દૂર કરી (ઉમ્મતને) એક બનાવશે દિવસ સુધી જમીનને અદલો ઈન્સાફથી ભરશે
ويُمكِّنَ لَهُ وَيُنْجِزَ بِهِ وَعْدَ الْمُؤْمِنِينَ
વ યુમક્કિન લહુ વ યુન્જિઝ બિહિ વઅદલ મુઅમિનીન.
તેને કુવ્વતઆપશે અને તેનાજ દ્વારા મોઅમીનોને કરેલા વાયદા પૂરા કરશે
أَشْهَدُ يَا مَوْلايَ أَنَّكَ وَالْأَئمة مِنْ آبَائِكَ المين
અશહદુ યા મવલાય અન્નકા વલ અઇમ્મત મિન આબાઇકલ મઅમીન.
હું ગવાહી આપું છું કે અય મારા મૌલા કે બેશક આપ અને તે ઈમામો કે જે આપના ખાનદાનથી છે મારા ઈમામો છે
والوان في القوة الدُّنْيَا وَيَوم الأشهاد
વલ અવ્વલીન ફિલ કિબ્લતિદ દુન્યા વ યવમિલ અશહાદ.
આ દુન્યવી જિંદગીમાં અને (કયામત) ગવાહીના દિવસે પણ
اسْئَلُكَ يَا مَوْلايَ أَنْ تَسْئَلُ اللهَ تَبَارَكَ تَعَالَى
અસઅલુકા યા મવલાય અન તસઅલલ્લાહ તબારક તઅલા.
અય મારા મૌલા! હું આપથી ઈલ્તુમાસ કરૂં છું કે ખુદાએ બુઝુર્ગો બરતરથી દુશ્મ કરો
ل اصلاح قان و افكار عو امر و القران كانون
બિલ ઇસ્લાહિ કાનૂન વ અફ્કાર વ ઉમૂર વલ કુરઆન કાનૂન.
કે તે મારી હાલત સુધારી દે અને મારી હાજતોને પૂરી કરી દે અને મારા ગુનાહોને બક્ષી દે
والأخل بتبق لولاة باليات وأحرقت
વલ અખ્લ બિતબક લિવિલાત બાલયાત વ અહરકત
અને મારી દસ્તગીરી કરે. દુનિયા અને આખેરતમાં મારા માટે
ولا لوالي و القوات الْمُؤْمِيون و المؤمنات حالة
વ લિલ વલિય વલ કુવ્વાતિલ મુઅમીનીન વલ મુઅમિનાત હાલત.
મારા દરેક મોઅમીન અને મોઅમેનાત ભાઈ-બહેનો માટે (ખુદાથી દુઆ કરો) બેશક તે (ખુદા) ખૂબજ બક્ષનાર અને મહેરબાન છે.