ઝિયારતે ઈમામ જઅફર સાદિક (અ.સ.)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

لسَّلَامُ عَلَيْكَ يَا إِمَامَ الْوَرُى

અસ્સલામો અલયક યા ઈમામલ વરુ

સલામ થાય આપ પર અય આલમના ઈમામ

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعُرْوَةُ الْوُثْقَى

અસ્સલામો અલયક અય્યોહલ ઉરવસુલ વુસ્ક

સલામ થાય આપ પર અય અલ્લાહની મજબૂત પકડ

السّلامُ عَلَيْكَ يَا حَبْلَ اللَّهِ الْمَتِينِ

અસ્સલામો અલયક યા હબલલ્લાહીલ મતીન

સલામ થાય આપ પર અય અલ્લાહની મજબૂત રસ્સી

السَّلَامُ عَلَيْكَ يَا نُورُهُ الْمُبِينِ

અસ્સલામો અલયક યા નુરુહુલ મુબીન

સલામ થાય આપ પર અય અલ્લાહના રોશન નૂર

السّلامُ عَلَيْكَ أَيُّهَا الصَّادِقُ جَعْفَرُ ابْنُ مُحَمَّدٍ خَازِنُ الْعِلْمِ الدَّاعِى إِلَى اللهِ بِالْحَقِّ

અસ્સલામો અલયક અય્યોહસ સાદેકો જઅફરુબ્નુ મુહમ્મદીન ખાઝેનોલ ઇલ્મદ દીય ઈલલ્લાહે બિલહક્ક

સલામ થાય આપ પર અય અલ્લાહના ઈલ્મના ખજાનેદાર જઅફર ઈબ્ને મોહમ્મદ, અય સાચા સચ્ચાઈ સાથે લોકોને અલ્લાહ તરફ બોલાવનાર

اللّهُمَّ كَمَا جَعَلْتَهُ مَعْدِنَ كَلَامِكَ وَوَحْيِكَ

અલ્લાહુમ્મા કમા જઅલ્તહુ મઅદિના કલામિકા વ વહયિક.

જેવી રીતે તારા કલામ અને વહીના ખજાના બનાવ્યા

وَخَازِنَ عِلْمِكَ وَلِسَانِ تَوْحِيدِكَ

વ ખાઝિના ઇલ્મિક વ લિસાનિ તવહીદિક.

અને તારા ઈલ્મના ખજાનેદાર અને તારા તૌહીદની જબાન

وَوَالِيَّ أَمْرِكَ وَمُسْتَحْفِظَ دِينِكَ

વ વાલિય્ય અમ્રિક વ મુસ્તહફિઝ દીનિક.

અને તારી હુકૂમતના મુખ્તાર અને તારા દીનના મુહાફિઝ બનાવ્યા

فَصَلِّ عَلَيْهِ أَفَضَلَ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِنْ أَوْصِيَائِكَ وَحُجَجِكَ

ફસલ્લિ અલયહિ અફઝલ મા સલ્લયત અલા અહદિમ મિન અવસિયાઇકા વ હુજજિક.

તો સલવાત મોકલ એવી સલવાત કે જે તારા વસી અને હજ્જતો પર મોકલી હોય તેનાથી બહેતરીન

إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

ઇન્નક હમીદુમ મજીદ

બેશક તું તારીફને લાયક અને બુઝુર્ગ છો.