[00:06.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:12.00]
لسَّلام عَلَيْكَ يَا مَوْلاَيَ يَا حَسَنَ بْنَ عَلِي
અસ્સલામો અલયક યા મવલાય યા હસનબ્ન અલિય્ય.
સલામ થાય આપ પર અય મારા મૌલા અય હસન (અસ્કરી) બિન અલી
[00:21.00]
الهايل المهتدي ورحمة الله وبركالة
અલ્હાદીલ મુહતદી વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.
લોકોની હિદાયત કરવાવાળા અને અલ્લાહ તરફથી હિદાયન પામેલા અને અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય
[00:35.00]
السّلامُ عَلَيْكَ يَا حُجَّةَ اللهِ وَابْن حُجَجِهِ
અસ્સલામો અલયક યા હુજ્જતલ્લાહ વબ્ના હુજજિહિ.
સલામ થાય આપ પર અય અલ્લાહની હજત અને તેની ગુજ્જનોના ફરઝંદ
[00:47.00]
السلام على باشا الله و الى أشعيانه
અસ્સલામો અલા બાશશલ્લાહ વ ઇલા અશઅયાનિહિ.
સલામ થાય આપ પર અય અલ્લાહના બરગુઝીદા અને તેના બરગુઝીઠાના ફરઝંદ
[01:00.00]
السَّلَامُ عَلَيْكَ يَا خَلِيفَةُ اللهِ والي الخلقايه و أنا لخليقيه
અસ્સલામો અલયક યા ખલીફતલ્લાહ વ વલિયલ ખલ્કિ વ અનાલ ખલીકિય્ય.
સલામ થાય આપ પર અય અલ્લાહના ખલીફા અને તેના ખોલકાઓના ફરઝંદ અને તેના ખલીફાના વાલિદ
[01:16.00]
السّلامُ عَلَيْكَ يَا ابْنَ خَاتَمِ النَّبِيِّينَ
અસ્સલામો અલયક યબ્ન ખાતમિન નબિય્યીન.
સલામ થાય આપ પર અય આખરી નબીના ફરઝંદ
[01:23.00]
السّلامُ عَلَيْكَ يَا ابْنَ سَيْدِ الْوَصِيِّينَ
અસ્સલામો અલયક યબ્ન સય્યિદિલ વસિય્યીન.
સલામ થાય આપ પર અય વસીના સરદારના ફરઝંદ
[01:31.00]
السلام عليك يا ابن أمام القوميات
અસ્સલામો અલયક યબ્ન ઇમામિલ કવમિયાત.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીનના ફરઝંદ
[01:39.00]
السلام عليك يا الايميل انشاء العالمين
અસ્સલામો અલયક યા અલ અયમલ અન્શાઅલ આલમીન.
સલામ થાય આપ પર અય તે બીબીના ફરઝંદ કે જે પૂરા જહાનની ઔરતોની સરદાર છે.
[01:51.00]
السَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْأَعْمَةِ الْهَادِينَ
અસ્સલામો અલયક યા ઇબનલ અઅમતિલ હાદીન.
સલામ થાય આપ પર અય તે ઈમામોના ફરઝંદ હું જે હિદાયત કરવાવાળા છે
[02:04.00]
السّلامُ عَلَيْكَ يَا ابْنَ الْأَوْصِيَاءِ الرَّاشِدِيْنَ
અસ્સલામો અલયક યબ્નલ અવસિયાઇર રાશિદીન.
સલામ થાય આપ પર અય વસીઓના ફરઝંદ કે જે રહેનુમાઈ કરવાવાળા છે
[02:15.00]
السلام عليك يا عشية المقهوي
અસ્સલામો અલયક યા અશિય્યતલ મુકહવ્વી.
સલામ થાય આપ પર અય મુત્તકીઓની પનાહ
[02:21.00]
السَّلَامُ عَلَيْكَ يَا إِمَامَ الْفَائِزِيْنَ
અસ્સલામો અલયક યા ઇમામલ ફાઇઝીન.
સલામ થાય આપ પર અય નજાત પામનારાના ઈમામ
[02:27.00]
السلام عليك نار الهاميات
અસ્સલામો અલયક યા નારલ હુમયાત.
સલામ થાય આપ પર અય ઈમાન લાવનારાનો આધાર
[02:34.00]
السَّلَامُ عَلَيْكَ يَا فَرَجَ الْمَلْهُوفِينَ
અસ્સલામો અલયક યા ફરજલ મલહૂફીન.
સલામ થાય આપ પર અય મઝલૂમોના હમદર્દ
[02:40.00]
السّلامُ عَلَيْكَ يَا وَارِكَ الْأَنْبِيَاءِ الْمُنتَجَبِينَ
અસ્સલામો અલયક યા વારિસલ અનબિયાઇલ મુન્તજબીન.
સલામ થાય આપ પર અય પસંદીદા અંબિયાના વારિસ
[02:46.00]
العلم من الحارة علم ومن رسول الله
અલ ઈલ્મ મિનલ હિક્મતિ વ મિન રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના વસીના ઈલ્મના ખઝાનાદાર
[02:54.00]
السلام عليك الا ان حكم الله
અસ્સલામો અલયક અલા અન હુક્મલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના હુકમ તરફ બોલાવનાર
[03:00.00]
السّلامُ عَلَيْكَ أَيُّهَا النَّاطِقُ بِكِتَابِ اللهِ
અસ્સલામો અલયક અય્યુહન નાતિકુ બિકિતાબિલ્લાહ.
સલામ થાય આપ પર અય કિતાબે ખુદાથી વાત કરનારા
[03:08.00]
السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ الْحُجَحِ
અસ્સલામો અલયક યા હુજ્જતલ હુજજ.
સલામ થાય આપ પર અય સૌથી મોટી હુજ્જત
[03:14.00]
السَّلَامُ عَلَيْكَ يَا هَادِيَ الْأُمَمِ
અસ્સલામો અલયક યા હાદિયલ ઉમ્મ.
સલામ થાય આપ પર અય ઉમ્મતોના હિદાયત કરનાર
[03:22.00]
السَّلَامُ عَلَيْكَ يَا وَلِى النَّعَمِ
અસ્સલામો અલયક યા વલિયન નઅમ.
સલામ થાય આપ પર અય નેઅમતોના માલિક
[03:29.00]
السَّلَامُ عَلَيْكَ يَا عَيْبَةَ الْعِلْمِ
અસ્સલામો અલયક યા અયબતલ ઇલ્મ.
સલામ થાય આપ પર અય ઈલ્મના ઝર્ફ (પાત્ર)
[03:34.00]
السَّلَامُ عَلَيْكَ يَا سَفِينَةَ الْحِلْمِ
અસ્સલામો અલયક યા સફીનતલ હિલ્મ.
સલામ થાય આપ પર અય હિલ્મની કશ્તી
[03:40.00]
السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْإِمَامِ الْمُنْتَظَرِ
અસ્સલામો અલયક યા અબલ ઇમામિલ મુન્તઝર.
સલામ થાય આપ પર અય તે ઈમામના વાલિદ કે જેનો ઈન્તેઝાર છે
[03:49.00]
الظَّاهِرَةُ لِلْعَاقِلِ حُجَتُهُ فِي الْيَقِيْنِ مَعْرِفَتُهُ
અઝ ઝાહિરતુ લિલ આકિલ હુજ્જતુહુ ફિલ યકીન મઅરિફતુહુ.
અકલમંદ માટે તેના વજુદની દલીલ જાહીર છે અને ઈલ્મો નઝરથી તેની મઅરેફત સાબીત છે
[04:02.00]
اللَّهُمَّ صَلِّ عَلَيْهِ أَفْضَلِ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِنْ أَصْفِيَائِكَ
અલ્લાહુમ્મા સલ્લિ અલયહિ અફઝલિ મા સલ્લયત અલા અહદિન મિન અસ્ફિયાઇક.
ખુદાવંદા! તેમના પર એનાથી બહેતર સલવાત મોકલ કે જેવી તારા બરગુઝીદા
[04:14.00]
وَحُجَجِكَ وَأَوْلِيَائِكَ وَذُرِّيَّتِ رَسُولِكَ وَ انْبِيَائِكَ أُمِيْنَ يَا رَبَّ الْعَلَمِينَ
વ હુજજિક વ અવલિયાઇક વ ઝુર્રિયતિ રસૂલિક વ અનબિયાઇક ઉમીન યા રબ્બલ આલમીન.
અને તારી હજ્જતો અને દોસ્તો અને તારા રફૂલો અને તારા નબીઓની ઝુર્રીયતમાંથી કોઈપણ પર મોકલી હોય. આમીન (કબૂલ કર) અય તમામ આલમના પાલનહાર
[04:34.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ.
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,